Sandeep Dhola Profile
Sandeep Dhola

@sandeep_dhola

Followers
539
Following
164
Media
17
Statuses
454

Engineer by profession, Officer at GETCO(GEB)✨

Surat
Joined May 2015
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@sandeep_dhola
Sandeep Dhola
1 month
ચાલો મિત્રો શુભ શરુવાત થઈ ગઈ છે આભાર બધા નો જેને મને સહકાર આપ્યો છે🙏🏻 હું પણ બધા ને આપતો રહીશ સહકાર આવી રીતે ✨ હાવે ૫૦૦ સુધી ની મુસાફરી માં સાથ આપજો બધા મને 🙏🏻 સાથે મળી ને આગળ જસુ🙌 #retweet #comment #like
Tweet media one
18
27
91
@sandeep_dhola
Sandeep Dhola
1 month
મુરલીધર ના આશીર્વાદ અને તમારા બધા ના સહકાર થી ૫૦૦ સભ્યો સુધી ની સફર મેં ૧ જ દિવસ માં પૂર્ણ કરી છે મિત્રો✨ આવી જ રીતે સહકાર આપતા રેજો મને હું પણ તમને હંમેશા સહકાર આપતો રઈશ🙏🏻 હાવે ૧૦૦૦ સભ્યો સુધી થી સફર જલ્દી થઈ જાય એના માટે બધા ગુજરાતી ભાઈઓ સહકાર આપજો. #હા_અમે_ગુજરાતી✨
Tweet media one
9
6
25
@sandeep_dhola
Sandeep Dhola
1 month
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત, ચોમાસે વાગડ ભલો ને મુંજો કચ્છડો બારેમાસ🙌 હા મારું ગુજરાત હા ✨ Trend ના ભૂકા કાઢી નાખ્યા હો પણ બાકી✋🏻 હા_મારું_ગુજરાત🙏🏻 @Im_Solanki @NAWAZSHEKH0007 #retweet #like #follow #comment
1
7
18
@sandeep_dhola
Sandeep Dhola
1 month
#Retweet કરવું ફરજિયાત છે.... જે પણ મિત્રો ને #ફોલોબેક ના મળ્યું હોય એ પોતાની #ID કોમેન્ટ માં નાખી દેજો અને પોસ્ટ ને #retweet કરી દેજો બધા ને #ફોલો બેક આપવામાં આવશે અને નવા મિત્રો ને પણ આ કાર્ય માં દાખલ કરી એમનાં પણ #500Follower કરી આપવા એ પણ આપણું જ કામ છે #retweet #comment
4
13
16
@sandeep_dhola
Sandeep Dhola
1 month
સૌરાષ્ટ્ર બાજુ રહેતા આપણા દાદા પરદાદા અત્યાર જ્યારે એ લોકો મળે ત્યારે તેમની વાતો માં “વિડી” જેવા શબ્દ નો વાપરશ કરતા હોઈ છે ઉ.દા. પેલા આતુરભાઇ પાસ ૪-૫ વિડીઓ હતી મને સમજમા નો આવ્યું કોઇ અનુભવી વ્યક્તિ જાણતું હોય તો કોમેન્ટ માં જણાવો
0
6
12
@sandeep_dhola
Sandeep Dhola
1 month
લાગે છે કાલે આપણો ગુજરાતીઓ નો trend જોઈ ને પેલા ઈલોન કાકા ને પણ ખબર પડી ગયી લાગે બધા ના followers ઘટી ગયા😂 એમણે એમ કે આ લોકો એકજ દિવસ માં ડોલર ભેગા કરી લેશે😂 હા મારું ગુજરાત🙌 ચાલૂ રાખો મિત્રો trend✨ #હા_અમે_ગુજરાતી
3
5
13
@sandeep_dhola
Sandeep Dhola
1 month
આજે આપણે ટ્રેન્ડિંગ મા આવાનું છે મિત્રો 🙌 બધા retweet આપી સહકાર આપી દો હું પણ તમને મારો સાથ આપીશ બધા સાથે મળી ને આગળ જઈએ #હા_અમે_ગુજરાતી
3
7
12
@sandeep_dhola
Sandeep Dhola
1 month
એક વાર ખાલી તમે સફળ થઈ જાવ તમે જે માંગો એ તમને ભગવાન સામેથી આપસે જરૂરી નથી કે સફળતા એ સરકારી નોકરી સુધી સીમિત છે તમે જેમાં નિપુણ છો તેમ મહેનત કરો એક દિવસ એવો આવસે જ્યારે દુનિયા કહેશે મેં પણ ક્રયુ હોત તો થઈ જાત✨ #hardwork
Tweet media one
2
1
10
@sandeep_dhola
Sandeep Dhola
1 month
બધા સાથે મળી ને આગળ જઈએ #હા_અમે_ગુજરાતી
0
4
10
@sandeep_dhola
Sandeep Dhola
1 month
જૂની કહેવત:- બીજા ના બંગલા જોઈ આપડી ઝૂપડી નો ભંગાય અત્યારે ચાલતી કહેવત:- બીજા ના ડોલર જોઈ આપણો રૂપિયો નો મૂકાય વાલા #હા_અમે_ગુજરતી 🙌 શું કેવું બધા મિત્રો નું? #comment #retweet
2
3
8
@sandeep_dhola
Sandeep Dhola
1 month
હાથ જોડી વિનંતી કરું, પ્રભુ રાખો મારી લાજ આ બધન ના છુટે ક્યારેય મારા પાલનહાર🙏🏻 જય જય બજરંગબલી✨🙏🏻
Tweet media one
0
3
9
@sandeep_dhola
Sandeep Dhola
1 month
ગામડાનું મનગમતું ભોજન એટલે દેશી ચૂલા ઉપર બનેલા બાજરા ના રોટલા,રિંગણાનો ઓળો,છાસ અને અથાણું👌✨ #હા_અમે_ગુજરાતી
Tweet media one
2
2
8
@sandeep_dhola
Sandeep Dhola
1 month
મિત્રો થોડી રાહ જોઈ લેજો મારી આજ ની લિમિટ પૂરી થઈ ગયી છે મારો સાથ હંમેશા તમારી સાથે છે 🙌 એક બીજા ના સહકાર થી આગળ વધતાં જશું✔️ #હા_અમે_ગુજરાતી 🙏🏻
Tweet media one
0
0
7
@sandeep_dhola
Sandeep Dhola
1 month
૧-૨ સવાલ છે અનુભવ ધરાવતા મિત્રો ને જવાબ દેવા વિનંતી ૧) સરકારી નોકરી કરતા અધિકારી X પર થી પૈસા કમાય તો કોઈ પ્રોબ્લેમ આવે કે તેમની નોકરી પર? ૨) કઈ કઈ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ? સારી સલાહ આપવા વિનંતી🙌 #govjob #Gujarat
0
4
9
@sandeep_dhola
Sandeep Dhola
1 month
દેશ નું નામ રોશન કરનાર🙏 અવની લેખરા પૈરાલમ્પિક માં 2 ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય🏅 #ParalympicGamesParis2024 #india
Tweet media one
0
3
7
@sandeep_dhola
Sandeep Dhola
1 month
વિખેરાઈ જવાના બહાના તો ઘણા મળશે, આપણે જોડાઈ જવાની તકો શોધીયે✨ જય શ્રી કૃષ્ણ🙏🏻 #હા_અમે_ગુજરાતી 🙌
Tweet media one
0
1
6
@sandeep_dhola
Sandeep Dhola
1 month
કડવા હોય લીમડા , પણ શિતળ એની છાંય, બાંધવ હોય અબોલડા , તોય પોતાની બાંય
Tweet media one
0
0
6
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@yuvraajsinh99 આજ કાલ લોકો ને રૂપિયા કરતા ડોલર મા વધુ રસ છે સાહેબ
0
2
5
@sandeep_dhola
Sandeep Dhola
1 month
1
2
6
@sandeep_dhola
Sandeep Dhola
1 month
મૌન સૌથી સારો જવાબ છે, એ લોકો માટે જે તમારા શબ્દોને મહત્વ નથી આપતા.✨
Tweet media one
0
2
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@NAWAZSHEKH0007 ૧૦૦%✔️
0
0
4
@sandeep_dhola
Sandeep Dhola
8 years
Tweet media one
0
0
5
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@AnilDaki6 @Haresh99133 @kevalRajput1223 @Maksurya67 @ITJanak @MHGadhavi @mansi222s @akshay2518 @p89k91 @MEHUL06 @gujju_attitude હા સહકાર આપીયે એકબીજા ને 🙌 હા_અમે_ગુજરાતી✨
1
0
4
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@garrywalia_ में बाक़ी हूँ साहेब ✋🏻
0
0
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@BHARGAV16053831 સહકાર ની જરૂર છે સાહેબ 🙌
0
1
4
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@Dinesha64192780 @hemu6543 @GujHFWDept @irushikeshpatel @NHMGujarat @CollectorBK @DdoBanaskantha સારું કામ કરો છો તમે આમજ કેરીએ બધા સાથે મળી ને 🙌
0
0
1
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@Dinesha64192780 કોઈક તો દેખાડો કરવા ભી મુકતું હોઈ છે સાહેબ
1
0
4
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@BHARGAV16053831 જીવન માં સુખી થવા માટે પેલા સફળ થવું જરૂરી છે ✋🏻
0
1
4
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@ravipolara બધા સાથે મળી આગળ જઈએ #હા_અમે_ગુજરાતી
0
0
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
શ્રદ્ધા ઊડી જ્યાં, માન થયું લુપ્ત, ત્યાં માનવી જીવિત ના, થયો મૃત સુપ્રભાત🌟 બધા ભાઈએને જય મુરલીધર🙌 #હા_અમે_ગુજરાતી
0
0
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@Im_Solanki @kiran_bharwad7 બધા સાથે મળી ને આગળ જઈએ #હા_અમે_ગુજરાતી
0
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
દિલ થી નમવું પડે સાહેબ, ખાલી માથું નમવાથી દ્વારકાધીશ નો મળે॥ જય દ્વારિકાધીશ🙏🏻 #હા_અમે_ગુજરાતી
Tweet media one
0
1
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@Gujrat_update એક બીજા જોડે બધા ગુજરાતી ભાઈ ઓ આગળ જસુ #હા_અમે_ગુજરાતી
0
1
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@Dinesha64192780 અમને પણ સહકાર ની જરૂર છે સાહેબ ✔️
0
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
Tweet media one
0
0
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@ITJanak @kiranrajput0410 સહકાર ની જરૂર છે સાહેબ
0
0
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
સંબધ તો હિંમત વધારે એવા હોવા જોઈએ, બ્લડપ્રેસર વધારે એવા નહીં😂 આપણે સાથે મળી આગળ વધી આજીવન ના સંબધ બનાવાના છે મિત્રો👌 સહકાર આપતા રેજો મિત્રો✔️ #હા_અમે_ગુજરાતી
0
2
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
1
0
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@sunnysweet201 ૯ મોકલજો એટલે બ્લૂ ટીક ના નીકળી જાય 😂
1
0
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@DixitRathod બધા સાથે મળી ને આગળ જઈએ #હા_અમે_ગુજરાતી
0
0
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@NAWAZSHEKH0007 સહકાર ની જરૂર છે સાહેબ🙌
1
0
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@Dinesha64192780 વાહ સાહેબ સરસ માહિતી આપો છો તમે 👌👌
0
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@YogeshRajput234 @jayendra_bhuj હા સહકાર આપીયે એકબીજા ને 🙌 #હા_અમે_ગુજરાતી
0
1
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@motivation_ka14 એક બીજા જોડે બધા ગુજરાતી ભાઈ ઓ આગળ જસુ #હા_અમે_ગુજરાતી
0
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@desaipriyank10 @mansi222s હા માલધારી હા ✔️
0
0
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@nirav7643 હા સાહેબ સહકાર આપીયે એકબીજા ને 🙌 #હા_અમે_ગુજરાતી
1
0
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@Vipal_suthar બધા સાથે મળી ને આગળ જઈએ #હા_અમે_ગુજરાતી
0
0
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@NAWAZSHEKH0007 કુદરતી નજારો 👌
0
0
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
1
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
આખી આખી રાતુ મને નિંદરડી ના આવે ને મહિનો પૂરો થાય એટલે મને હપ્તો યાદ આવે 😂😂 છે કોઇ એવું મારી સિવાય 😂 #હા_અમે_ગુજરાતી 🙏🏻
0
1
3
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@Its_mHvR617 અમે તમારી સાથે છીયે સાહેબ ✔️
1
0
1
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@imsunilparmar03 હા મોજ હા 🙌
0
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@MALVIVANSH12 આ સમય માં ૧ મિનિટ પણ નથી લગતી સાહેબ 🙌
0
0
1
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@Prj_nik હા સહકાર આપીયે એકબીજા ને 🙌 #હા_અમે_ગુજરાતી
0
2
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@Its_mHvR617 🙏🏻🙏🏻
0
0
1
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@Mukeshc75687354 હવે તો એ લોકો ને રોજ નું થયુ😂
1
0
2
@sandeep_dhola
Sandeep Dhola
11 months
કહેવુ��� ઘણું છે મારે પણ જો કહીશ તો તુટી જસે સંબધ એટલે હું ચૂપ છું……✨ #thetruth 🙏🏻
0
1
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@SidharajsinhjiC હવે તમારે ૨-૩ મહિના વાંધો ની આવે ઇલોન કાકા નો મોકલે તોય 😆
2
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 year
Congratulations Sir ✨
@dineshdasa1
Dr. Dinesh Dasa
1 year
I am honoured and humbled to share that the Hon’ble President has appointed me as a member of the UPSC. This opportunity is an extension of work I did when I headed the GPSC. At this important moment of my life, I extend my heartfelt gratitude and thanks to Hon'ble Prime
Tweet media one
Tweet media two
2K
1K
10K
0
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@DISHASINGH81 Good morning ✋🏻
1
0
1
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@Nature_love32 ભાવ વધારો થોડોક ઉપાડ નો 😂
1
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@_Jsstar હા બનાવો 👌
0
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@kiranrajput0410 સારી માહિતી આપો છો સાહેબ ✔️
0
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@are_osambhaa હા સહકાર આપીયે એકબીજા ને 🙌 #હા_અમે_ગુજરાતી
0
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@vanita_bariya જીવન નું સત્ય✔️
1
0
2
@sandeep_dhola
Sandeep Dhola
10 months
આહીરાણી મહારાસ દ્વારકા✨ જય મુરલીધર🙏🏻
0
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@Piyush_shRmali Thank you bhai 🙌
0
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@Its_mHvR617 આભાર ભાઈ તમારો
0
0
1
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@Im_Solanki 😂😂
0
0
1
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@nilurathod37 અત્યાર તો બધા અક્ષરજ્ઞાન જોવે છે સંસ્કાર હોઈ કે ના હોઈ ✔️
0
1
1
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@deepakrajani123 બધી માહિતી ટાઈમ તો ટાઈમ આપો છો સાહેબ 🙌
0
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@NAWAZSHEKH0007 ડાંગ માં કઈ બાજુ આવેલો છે સાહેબ 🤚🏻
2
0
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
@dashrathdamor5 @RonakBharvad @dineshbharvad12 @Tejaswirajput30 @mealpeshahir @AhirsachinAhir @parmardarshil07 @DayaramDewasi93 @pradeepnagar57 તમે પ્રયત્ન ક્રયો એજ મહત્ત્વ નું છે મિત્ર
1
1
2
@sandeep_dhola
Sandeep Dhola
1 month
હળવો થયો જ્યારે ભાર દફતર નો, ત્યારે જિંદગી ભારે થઈ ગયી✨ આપડું બાણપણ👌 #હા_અમે_ગુજરાતી
0
1
2