GujHFWDept Profile Banner
GujHFWDept Profile
GujHFWDept

@GujHFWDept

Followers
58,276
Following
695
Media
5,334
Statuses
19,355

Official Twitter Account of Health & Family Welfare Department, Government of Gujarat

Gandhinagar, Gujarat, India
Joined October 2016
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@GujHFWDept
GujHFWDept
2 years
#Morbi દાવો: દર્દીના બેડ પર નવી બેડશીટ પાથરવામાં આવી હકીકત : મોરબી હોસ્પિટલ ખાતે રૂટિન કાર્યવાહીના ભાગરૂપે બેડશીટ પાથરવામાં આવેલ છે
Tweet media one
45
632
702
@GujHFWDept
GujHFWDept
2 years
#Morbi સિવિલ હોસ્પિટલ, મોરબી ખાતે, 'વોર્ડના રૂમમાં બેડની સંખ્યામાં ઘટાડો કરાયો' હોવાનો દાવો ખોટો છે❌ જાણો હકીકત👇👇
Tweet media one
11
626
598
@GujHFWDept
GujHFWDept
2 years
The claim that, 'adult patient admitted in children's ward as only these rooms were clean' is wrong❌ Check the reality 👇👇
Tweet media one
@GujHFWDept
GujHFWDept
2 years
@Arun2981 has tweeted, 'Child care waale kamre mein adult patients?' The ward in which the injured patients in general hospital morbi were admitted after 30th October tragedy, is General ward & used for ortho, surgical & Pediatric patients
12
169
223
0
582
541
@GujHFWDept
GujHFWDept
2 years
Tweet media one
@GujHFWDept
GujHFWDept
2 years
#MorbiBridgeTragedy happened on Sunday evening and news started pouring to the Morbi Hospital about remaining alert for injured persons and maybe even dead bodies due to accidental collapse of the hanging bridge
3
561
543
5
605
572
@GujHFWDept
GujHFWDept
2 years
દાવો: દર્દીને બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે હકીકત : તા. 30 ઑક્ટોબરના રોજ દુર્ઘટના થતા હોસ્પિટલમાં એકસાથે બહોળી સંખ્યામાં અસરગ્રસ્ત દર્દીઓ આવતા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તમામને હોસ્પિટલના પ્રથમ માળે (પીડિયાટ્રીક- સર્જીકલ- ઓર્થોપેડિક વોર્ડ) ખાતે દાખલ કરવામાં આવેલ
Tweet media one
5
560
528
@GujHFWDept
GujHFWDept
2 years
As part of routine changing ,the linen stock was used in the mornin Firstly the available linen stock was utilised and exhausted. Due to tragedy,there was complete closure at Morbi town on Monday but on Tuesday local arrangements were made and new linen procured from local store.
1
591
544
@GujHFWDept
GujHFWDept
2 years
#MorbiBridgeTragedy happened on Sunday evening and news started pouring to the Morbi Hospital about remaining alert for injured persons and maybe even dead bodies due to accidental collapse of the hanging bridge
3
561
543
@GujHFWDept
GujHFWDept
2 years
Tweet media one
@GujHFWDept
GujHFWDept
2 years
@HasanSafin tweeted about a patient where right knee has been covered by small bandage & compared with above knee slab picture of same patient This decision was taken by competent orthopedician of the civil hosp. morbi after carefully & diligently studying progress of the patient
14
234
293
6
366
342
@GujHFWDept
GujHFWDept
4 years
Two suspected #CoronaVirus cases of Rajkot and Surat are positive. Our teams have already taken necessary steps including quarantine of all the contacts. @CMOGuj @Nitinbhai_Patel @InfoGujarat @JayantiRavi @JpShivahare .
64
616
1K
@GujHFWDept
GujHFWDept
4 years
Till now we have five positive cases of #Covid19India in Gujarat. Ahmedabad-2, Surat-1, Vadodara-1, Rajkot-1. @CMOGuj @Nitinbhai_Patel @PIBAhmedabad @InfoGujarat
54
339
776
@GujHFWDept
GujHFWDept
3 years
Bid adieu to respected @JayantiRavi ma’am! 😇A truly great LEADER is hard to find, difficult to be apart and impossible to forget. Thank you for being such a great leader!🙏 Good luck to you ma'am!
19
76
627
@GujHFWDept
GujHFWDept
3 years
The news of failure of oxygen supply in Vadnagar hospital is false. No such incident has taken place at Vadnagar. Govt will take appropriate action against people who are spreading such mischievous disinformation. @CMOGuj @PIBAhmedabad
36
277
482
@GujHFWDept
GujHFWDept
4 years
દોઢ વર્ષનો દીકરો એક-એક શ્વાસ માટે સંઘર્ષ કરતો હોય... શ્રમિક પિતાને દીકરાને લઈ દર દર ભટકવુ પડ્યું... દરેક જગ્યાએથી એક જ જવાબ મળ્યો કોમ્પ્લિકેશન વધારે છે સિવિલમાં લઈ જાઓ... 🙏સિવિલના તબીબોએ કોરોના રિપોર્ટની રાહ જોયા વગર સાદ્દીકનું ઓપરેશન કરી શ્વાસનળીમાંથી હાડકું કાઢ્યું! #Salute
Tweet media one
Tweet media two
Tweet media three
22
57
488
@GujHFWDept
GujHFWDept
4 years
#CoronaVirusUpdate There are two more positive cases of #COVID in Gujarat. Total cases till now- 7 (seven), @CMOGuj @Nitinbhai_Patel @InfoGujarat @PIBAhmedabad @JayantiRavi @JpShivahare
39
208
469
@GujHFWDept
GujHFWDept
4 years
@PMOIndia @narendramodi પ્રધાન મંત્રી @narendramodi 14 એપ્રિલ 2020 ના રોજ સવારે 10 વાગ્યે રાષ્ટ્રને સંબોધન કરશે. @PMOIndia @CMOGuj
11
48
436
@GujHFWDept
GujHFWDept
3 years
#selfcare કોરોના દર્દીઓએ શરીરમાં ઑક્સિજનનું લેવલ જાળવી રાખવા ખૂબ જ ઉપયોગી અને અસરકારક છે પ્રોનિંગ થેરાપી. મહત્તમ લોકો સુધી પહોંચાડો @MoHFW_INDIA @CMOGuj @PIBAhmedabad @mygovindia @Nitinbhai_Patel @DrNilamPatel04 @JayantiRavi @JpShivahare @VMCVadodara @CommissionerSMC
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
171
400
@GujHFWDept
GujHFWDept
4 years
જૂનાગઢના નિકુંજ બકોત્રા પોતાના ઘરેથી દૂર ગીર-સોમનાથ જિલ્લાના છેવાડાના સિમર ગામના આરોગ્ય કેન્દ્રમાં છેલ્લા 3 મહિનાથી લેબ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવે છે. નિકુંજ કહે છે, ‘હું આજે સાચા અર્થમાં દેશસેવા કરીને કોરોના વોરિયર તરીકે મારી ફરજ નિભાવું છું, જેનો મને ખૂબ ગર્વ છે.’🙏 @CMOGuj
Tweet media one
Tweet media two
49
26
389
@GujHFWDept
GujHFWDept
4 years
Five new #Covid_19 cases in Gujarat. Total cases till today-18. New cases are in Kutch-1, Gandhinagar-2, Ahmedabad-2. @CMOGuj @Nitinbhai_Patel @JayantiRavi @JpShivahare @InfoGujarat @PIBAhmedabad @ANI
20
144
380
@GujHFWDept
GujHFWDept
4 years
One #COVID19 positive patient, Male 69 yrs, died today in Surat hospital. He was having Co-morbid conditions. One Female, 65 years, died in Vadodara hospital but her test report for COVID is awaited. She was also having comorbid conditions(Diabetes & Hypertension) @InfoGujarat
16
122
374
@GujHFWDept
GujHFWDept
4 years
Government has decided to suspend teaching work in all the schools/ colleges/ Anganwadis for two weeks (till 29/03/2020). However, Board exams for 10th & 12th will be conducted as per the original schedule. #CoronaVirusUpdates @CMOGuj @Nitinbhai_Patel @MoHFW_INDIA
39
167
356
@GujHFWDept
GujHFWDept
2 years
@HasanSafin tweeted about a patient where right knee has been covered by small bandage & compared with above knee slab picture of same patient This decision was taken by competent orthopedician of the civil hosp. morbi after carefully & diligently studying progress of the patient
14
234
293
@GujHFWDept
GujHFWDept
4 years
Some reports have appeared in the media that there are separate wards for patients of different religions in Civil Hospital Ahmedabad COVID hospital. These reports are absolutely baseless.
34
117
293
@GujHFWDept
GujHFWDept
2 years
#PolioMuktBhart હાજીપુર આરોગ્ય કેન્દ્ર ખાતે ફરજ બજાવતા નિષ્ઠાવાન પિન્કી પટેલ દ્વારા ભારત-પાક બોર્ડર નજીકના દુર્ગમ ગામોમાં જઈ 5 કિમીથી વધુ ચાલતા ફરીને બાળકોને પોલિયોના ટીપાં પીવડાવવામાં આવ્યા @PMOIndia @CMOGuj @mansukhmandviya @Rushikeshmla @NHMGujarat @RemyaMohanIAS
Tweet media one
Tweet media two
Tweet media three
10
52
299
@GujHFWDept
GujHFWDept
4 years
#eSanjeevaniOPD 🎉હવે દવાખાને જવાની જરૂર શાને જયારે દવાખાનું આવશે આપને દ્વાર ઇ-સંજીવની ઓપીડી મારફ���ે હવે શક્ય છે-ઘરે બેસીને તજજ્ઞ ડોકટરો સાથે સલાહ/પરામર્શ/માર્ગદર્શન @PMOIndia @MoHFW_INDIA @mygovindia @CMOGuj @PS_HFWDept @JpShivahare @PIBAhmedabad @ROBgujarat @DDNewsGujarati
16
153
276
@GujHFWDept
GujHFWDept
4 years
#GujaratfightsCorona #WesaluteyouDoctors છેલ્લા 100 દિવસોથી રાજ્યના આ 900 કોરોના વોરિયર્સ થાક્યા વગર કોરોના સામે લડી રહ્યા છે જંગ! @PMOIndia @CMOGuj @Nitinbhai_Patel @PIBAhmedabad @PIB_India @gujratsamachar @pkumarias @JayantiRavi @JpShivahare
Tweet media one
11
36
278
@GujHFWDept
GujHFWDept
4 years
One #COVID positive patient, Female, 85 years, died in Ahmedabad today. She has travelled abroad and after developing symptoms of COVID, she was admitted at @civilhospamd on 22/03/20. She was suffering from many complications. @InfoGujarat @PTI_News @PIBAhmedabad
7
108
281
@GujHFWDept
GujHFWDept
3 years
#VADODARA માં અટલાદરા સ્વામિનારાયણ મંદિરનું યજ્ઞ પુરૂષ સભાસ્થળ બન્યું કોરોના દર્દીઓનું સારવાર સેવા શુશુશ્રા કેન્દ્ર. હાલમાં ૨૦૦ દર્દીઓ લઈ રહ્યા છે સારવાર. BAPS સંસ્થા દ્વારા નોન મેડિકલ સુવિધા જ્યારે રાજ્ય સરકારે પૂરી પાડી છે જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ @CMOGuj @Nitinbhai_Patel
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
62
278
@GujHFWDept
GujHFWDept
4 years
કેન્દ્રની આરોગ્ય ટીમે ગુજરાત દ્વારા કરવામાં આવેલ કામગીરી ને વખાણી આરોગ્ય સેતુ એપ ના સુઆયોજિત ઉપયોગ દ્વારા કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવા, ધનવંતરી રથના માધ્યમથી ઘરઆંગણે આરોગ્ય સેવા આપવી તેમજ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર ઊભા કરવાની પહેલથી પ્રભાવિત @CMOGuj @ProfBhargava
Tweet media one
Tweet media two
Tweet media three
26
70
249
@GujHFWDept
GujHFWDept
2 years
@Arun2981 has tweeted, 'Child care waale kamre mein adult patients?' The ward in which the injured patients in general hospital morbi were admitted after 30th October tragedy, is General ward & used for ortho, surgical & Pediatric patients
12
169
223
@GujHFWDept
GujHFWDept
4 years
District wise breakup of cases Ahmedabad-3, Vadodara-2, Surat-1, Rajkot-1. Total 7.
14
121
226
@GujHFWDept
GujHFWDept
2 years
દાવો: દાખલ દર્દીને પ્લાસ્ટર આજરોજ દર્શાવેલ છે હકીકત : દર્દી અશ્વીન અરજણભાઇ હડીયલ ઉમર -૩૬ વર્ષ ,ગામ-વજેપર,મોરબી ૩૧ ઑક્ટો. રોજ સવારે ૧૧:૨૦ કલાકે દાખલ થયેલ છે.જમણા ઘૂટણ માં છોલાયેલ હોવાથી ઈમરજન્સી વિભાગમાં પ્રાથમીક સારવાર રૂપે પાટાપીંડી કરેલ છે
Tweet media one
8
114
216
@GujHFWDept
GujHFWDept
2 years
#Longlifeforall Let's celebrate this #WorldImmunizationWeek2022 with appreciating efforts of health workers who are doing their duty day and night, even in difficult situations, so that vaccines are available to everyone and for a healthy life @MoHFW_INDIA @CMOGuj @Rushikeshmla
Tweet media one
Tweet media two
Tweet media three
5
56
204
@GujHFWDept
GujHFWDept
4 years
A female patient from Vadodara who died today, tested negative for #COVID19 @InfoGujarat
5
41
204
@GujHFWDept
GujHFWDept
2 years
Warm welcome of our health staff by children ready for vaccination પ્રા.આ.કે. મોટા આશોટા જી.દેવ.દ્વારકા ગામમાં આવેલી આરાધના પ્રાથમિક શાળા ના નાના નાના બાળકો અને શિક્ષકો દ્વારા આરોગ્ય કર્મચારી નું વેક્સિનેશન કાર્યક્રમમાં સ્વાગત કરવામાં આવ્યુ. @MoHFW_INDIA @mansukhmandviya
2
51
200
@GujHFWDept
GujHFWDept
4 years
#coronawarrior કઠિન છે લોકોને કહેવું કે તમને કોરોના છે બી.જે.મેડીકલના ડીન અને માઈક્રોબાયોલોજી વિભાગના ૬૦ વર્ષીય પ્રો. ડૉ. પ્રણય શાહ ૩ મહિનાથી સતત ૧૨ થી ૧૪ કલાક ખડેપગે હાજર રહી ત્વરિત રીપોર્ટ મળી રહે તે સુનિશ્ચિત કરી અનેક દર્દી અને તેમના સંબંધિઓને મદદરૂપ બન્યા છે.
Tweet media one
5
27
203
@GujHFWDept
GujHFWDept
25 days
રાજયના અમુક જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુર વાયરસના કેસો નોંધાયેલ છે. જે સેન્ડ ફ્લાય(માટીની માખ) દ્વારા ફેલાય છે. જેના લક્ષણોમાં સખત તાવ, ઝાડા,ઉલટી,ખેંચ આવવી અને અર્ધબેભાન કે બેભાન થવું જેવા છે. 0 થી 14 વર્ષના બાળકોમાં આવા ચિન્હો-લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરો.
Tweet media one
0
94
201
@GujHFWDept
GujHFWDept
3 years
#LargestVaccineDrive ભાગવતાચાર્ય ભાઇશ્રી રમેશભાઈ ઓઝાએ પોરબંદરની ઠકરાર હૉસ્પિટલમાં #CoronaVaccine નો પ્રથમ ડોઝ લીધો હતો અને લોકોને પણ વેક્સીન લેવા માટે અપીલ કરી @MoHFW_INDIA @CMOGuj @PPBhaishri @mygovindia @Nitinbhai_Patel @JayantiRavi @JpShivahare @DrNilamPatel04 @collectorpor
Tweet media one
8
25
199
@GujHFWDept
GujHFWDept
3 years
#GoodNews #Rajkot : સમરસમાં એક જ દિવસમાં 100 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા, 70થી 76 વર્ષના ચાર દર્દીઓએ કોરોનાને મ્હાત આપી @MoHFW_INDIA @CMOGuj @Nitinbhai_Patel @JayantiRavi @JpShivahare @DrNilamPatel04 @CollectorRjt @smartcityrajkot
Tweet media one
7
24
190
@GujHFWDept
GujHFWDept
3 years
બનાસ ડેરીના એન્જિનિયરોએ ઓક્સિજનની અછત થતા જિલ્લા હોસ્પિટલ માટે માત્ર 72 કલાકમાં ઓક્સિજન યુનિટ ઊભું કરી દીધું
8
27
189
@GujHFWDept
GujHFWDept
4 years
હાલ સમય કપરો છે, પ્રાર્થના, આનંદ, શાંતિ અને સ્વયંશીસ્તનો સમય છે! ઘરે રહો, સુરક્ષિત રહો, વડીલોની ખાસ કાળજી લો! @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel @pkumarias @JayantiRavi @JpShivahare @CollectorVad @CollectorAhd @collectorsurat @CollectorRjt @CollectorJamngr @collectorjunag
Tweet media one
3
33
184
@GujHFWDept
GujHFWDept
4 years
#GujaratFightsCovid19 આરોગ્ય અગ્ર સચિવ, શ્રીમતી જયંતિ રવિની અધ્યક્ષતામાં સિવિલ હોસ્પીટલ ખાતે સમીક્ષા બેઠક યોજાય! ❤️💪🙏તેમને કોરોના સામેની જંગમાં સિવિલ હોસ્પીટલ સાથે સ્વૈચ્છિક રીતે જોડાયેલ 88 વિદ્યાર્થીઓની સેવાને બિરદાવી! #lifepositivecoronanegative @PS_HFWD_GUJ @JayantiRavi
Tweet media one
Tweet media two
Tweet media three
5
23
180
@GujHFWDept
GujHFWDept
4 years
💪અતિશય વરસાદ વચ્ચે પણ આરોગ્ય વિષયક સેવાઓ યથાવત દુર્ગમ એવા દેવભૂમિ દ્વારકાના ભાણવડ તાલુકાના બરડા ડુંગરના જંગલ વિસ્તારમાં નેશમાં, જ્યાં ચોમાસામાં વરસાદના કારણે નેશ સુધી પહોચવું ખુબજ કઠીન હોય છે, આવા સંજોગોમાં પણ આરોગ્ય કાર્યકર્તાઓ આરોગ્ય સેવાઓ પહોચાડવા કટિબદ્ધ છે!
Tweet media one
Tweet media two
Tweet media three
7
36
176
@GujHFWDept
GujHFWDept
10 months
હ્રદયરોગ નો હુમલો, શું કરવું.? ➡️ જો આપને, છાતીમાં અસહ્ય દુઃખાવો થાય, શ્વાસ લેવામાં તકલીફ, પરસેવો થાય,ઉલટી થાય તાત્કાલિક આરોગ્ય સેવા મેળવવા નજીકની હોસ્પિટલમાં જાઓ કે ૧૦૮ ને કોલ કરો. ✅️ દર્દી બેભાન હોય તો હ્રદયનો મસાજ કરો, કૃત્રિમ શ્વાસોશ્વાસ ( CPR ) આપો. જીવન બચાવો, રાહ ન જુઓ
0
61
173
@GujHFWDept
GujHFWDept
4 years
One #Covid_19 patient, Male, 45, suffering from Diabetes died today in Ahmedabad. Total Five deaths in Gujarat (cumulative figures till today). @InfoGujarat @PIBAhmedabad
4
44
164
@GujHFWDept
GujHFWDept
4 years
#breakthestigma 🙏કોરોના ટેસ્ટથી ગભરાશો નહીં. લક્ષણો જણાય તો ટેસ્ટ અચૂક કરાવો🧪કોરોના સંક્રમણને ફેલાતું અટકાવો! @CMOGuj @pkumarias @JayantiRavi @JpShivahare @DDOAHMEDABAD1 @RajkotDdo @ddosurat @DdoJunagadh @ddojamnagar2 @DDOgandhinagar @PIBAhmedabad @ROBgujarat
Tweet media one
0
44
157
@GujHFWDept
GujHFWDept
4 years
Patients are kept in different wards based on their medical condition, severity of the symptoms and age, purely based on the advice of treating Doctors. Therefore, reports appeared in certain media are totally baseless and misleading. @CMOGuj @civilhospamd @InfoGujarat
14
66
146
@GujHFWDept
GujHFWDept
4 years
કોરોના સામેની લડતનું ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રચલિત કરવાના પ્રયત્નો કરાશે: ડૉ. વિનોદ પૌલ @CMOGuj @MoHFW_INDIA @NITIAayog @vijayrupanibjp @Nitinbhai_Patel @pkumarias @JayantiRavi @JpShivahare @InfoGujarat @PIBAhmedabad @PIB_India @DDNewsGujarati
38
67
147
@GujHFWDept
GujHFWDept
4 years
We appeal to people and media to stay away from rumours. In NO circumstances names of suspected cases should be circulated in media. Let’s respect dignity and privacy of all our fellow citizens. @CMOGuj @Nitinbhai_Patel @JayantiRavi @InfoGujarat @JpShivahare @PIBAhmedabad
5
69
159
@GujHFWDept
GujHFWDept
4 years
૬૫ વયની વ્યક્તિઓ ઘરની બહાર નીકળતાં પહેલાં બે વાર વિચાર કરે પરંતુ કોરોના સામેની આ લડાઈમાં તેઓ ફ્રન્ટલાઈનના વોરિયર તરીકે ફરજ બજાવી રહ્યા છે. ૬૫ વર્ષની વયે પણ તેઓ નવયુવાનને શરમાવે તે પ્રકારે કામગીરી કરી રહ્યા છે...આવા કોરના વોરિયરને વંદનની સાથે લાખ લાખ અભિનંદન..શ્રી કે.કે.બ્રહ્મભટ્ટ
Tweet media one
Tweet media two
3
20
157
@GujHFWDept
GujHFWDept
4 years
Shri Lav Agrawal, IAS, JS @MoHFW_INDIA has reviewed Covid 19 preparations in Gujarat interacted with the team on further streamlining the approach. He also praised the work done by all the doctors, para medical staff and the health department in curtailing the Pandemic! @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
8
19
157
@GujHFWDept
GujHFWDept
4 years
કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા પોતે જ કોરોનાગ્રસ્ત થયેલા અમદાવાદ સિવિલ હોસ્પિટલના નર્�� શિવાનીબેને ફક્ત 8 દિવસમાં કોરોનાને હરાવ્યો. સાજા થયા પછી 14 દિવસનો ક્વોરન્ટાઇન પૂર્ણ કરી તરત જ પોતાની ફરજ પર પરત ફરનારા શિવાનીબેન છે ખરા અર્થમાં કોરોના વોરિયર! #હારશેકોરોનાજીતશેગુજરાત
Tweet media one
4
13
155
@GujHFWDept
GujHFWDept
4 years
#HealthForAll #healthcare #DevBhoomi #Dwarka કોરોના મહામારીની વિકટ પરિસ્થિતીમાં પણ, દુર્ગમ પર્વતીય વિસ્તાર બરડા નેશ સુધી પહોચે છે આરોગ્ય સેવાઓ! ❤️નેશ વિસ્તારમાં લોકોને માતૃ બાળ આરોગ્ય સેવાઓ, રસીકરણની સેવાઓ તેમજ વાહક જન્ય રોગો અંગે જાગૃતિ અને આરોગ્ય શિક્ષણ આપવામાં આવે છે!
Tweet media one
Tweet media two
Tweet media three
7
28
148
@GujHFWDept
GujHFWDept
4 years
Today’s status #COVID2019 Positive cases till now:- 43, Total Deaths:- 3. There was some software issue in the Dashboard for COVID which was started today and it is showing wrong information. It’s being corrected. @InfoGujarat @PIBAhmedabad @CMOGuj
10
47
153
@GujHFWDept
GujHFWDept
3 years
#Rajkot માં મ્યુકરમાઈકોસિસના 40માંથી 38 દર્દીઓ સર્જરી બાદ સ્વસ્થ થયા @MoHFW_INDIA @CMOGuj @JayantiRavi @JpShivahare @InfoGujarat @PIBAhmedabad @DrNilamPatel04 @CollectorRjt @rajkotpdu @smartcityrajkot
Tweet media one
4
32
146
@GujHFWDept
GujHFWDept
4 years
કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ શ્રીમતી આરતી આહુજાએ આરોગ્ય તંત્ર દ્વારા ધન્વંતરી રથના માધ્યમથી ડોર ટુ ડોર સર્વેલન્સ અને રેપીડ ટેસ્ટની કામગીરી વધુ ઝડપી બનાવી કોરોના સંક્રમણને રોકવાના નોંધનીય પ્રયાસોને સરાહના કરી. @CMOGuj @MoHFW_INDIA @NITIAayog @ANI
6
54
137
@GujHFWDept
GujHFWDept
4 years
#GujaratFightsCovid19 🙏રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 21,506 કોરોના વોરિયર્સ એ આપી કોરોના ને મ્હાત! #હારશેકોરોનાજીતશેગુજરાત @MoHFW_INDIA @PIB_India @mygovindia @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel @pkumarias @JayantiRavi @JpShivahare @DDNewsGujarati @PIBAhmedabad
Tweet media one
15
20
139
@GujHFWDept
GujHFWDept
4 years
Spitting in public places is a major reason for spread of many infections. Penalty of ₹ 500/- will be imposed on people who are found spitting in open. Major campaign for cleanliness in public places and maintaining personal hygiene will be taken up in the state. @JayantiRavi
13
68
139
@GujHFWDept
GujHFWDept
2 years
In any case the patient treatment is continuously monitored and changed if required. The tweet tries to mislead the public @PMOIndia @CMOGuj @Rushikeshmla @InfoGujarat @mdnhmgujarat
0
100
128
@GujHFWDept
GujHFWDept
3 years
#LargestVaccineDrive #Unite2FightCorona Shandar, jabardast, zindabad Gujarat recieved 'Best Vaccination Drive During Covid-19 in country' Heathgiri Award by @IndiaToday Group 🤴 @PMOIndia @CMOGuj @NHMGujarat @pkumarias @JpShivahare #ManojAgrawal @RemyaMohanIAS @DrNilamPatel04
68
58
142
@GujHFWDept
GujHFWDept
2 years
polio staff is ready for the duty district kheda , Gujarat @MoHFW_INDIA @RemyaMohanIAS @GujHFWDept #iecgujarat #PolioDrops
Tweet media one
3
32
132
@GujHFWDept
GujHFWDept
4 years
All the Cinema halls/Multiplexes and swimming pools will also be closed till 29/03/2020.
5
69
133
@GujHFWDept
GujHFWDept
4 years
Chief Secretary Shri Anil Mukim will address the press at 3.30 pm today in Narmada hall, Swarnim Sankul-1, Sachivalaya regarding important measures being taken by Government to prevent #coronavirus @Nitinbhai_Patel @CMOGuj @PIBAhmedabad
11
14
130
@GujHFWDept
GujHFWDept
2 years
Obviously if the concerned doctors feels that some changes are to be required & additional bandaging/additional splintage is required so according treating doctor changed bandaging and there is nothing peculiar/wrong practice about it. It was not done for any show purpose.
6
93
121
@GujHFWDept
GujHFWDept
4 years
#GujaratFightsCovid19 #TheNewNormal બંધાણના ચક્કર માં ક્યાંક કોરોનાના સંક્રમણમાં ના બંધાઈ જવાય એનું ધ્યાન રાખીએ! @PMOIndia @MoHFW_INDIA @mygovindia @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel @pkumarias @JayantiRavi @JpShivahare @CollectorVad @CollectorRjt @Collectorbhav
Tweet media one
4
28
126
@GujHFWDept
GujHFWDept
3 years
#Unite2FightCorona કરિયરની ચિંતા રાખ્યા વિના બીજે મેડિકલના 25 MBBS વિદ્યાર્થીઓની અનોખી પહેલ, જનસેવા એ જ પ્રભુસેવાના મંત્ર સાથે કોરોના ડ્યુટી કરી @MoHFW_INDIA @CMOGuj @PIBAhmedabad @bjmc_ahmedabad @CollectorAhd @ahmedabad_info @DrNilamPatel04 @JayantiRavi @JpShivahare
Tweet media one
1
22
130
@GujHFWDept
GujHFWDept
3 years
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp એ આજે કોરોના વેકિસનનો પ્રથમ ડોઝ લીધો. રાજયમા ૪૫ વર્ષથી ઉપરના વ્યકિતઓ માટે ચાલી રહેલ અને તા.૧ મેથી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે શરૂ થનાર રસીકરણ કાર્યક્રમમાં રસી લેવા મુખ્યમંત્રી શ્રીનો અનુરોધ @MoHFW_INDIA @CMOGuj @Nitinbhai_Patel
Tweet media one
13
20
125
@GujHFWDept
GujHFWDept
4 years
#GujaratFightsCovid19 #Unlock1 #TheNewNormal લોકડાઉન ખુલ્યું છે, પણ કોરોના સામેની જંગ હજી ચાલુ જ છે! સમય મુશ્કેલ છે, પણ અગમચેતી એજ ઉકેલ છે, 🙏કૃપા કરીને ઉચિત દૂરી જાળવશો! @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel @pkumarias @JayantiRavi @JpShivahare @InfoGujarat @PIBAhmedabad
Tweet media one
2
33
121
@GujHFWDept
GujHFWDept
4 years
There are two more suspected cases of #COVID . Confirmation report is awaited, however we have initiated all action as per the SOP. Contact listing and quarantine being undertaken by District teams. We appeal to people to strictly follow quarantine guidelines.
11
42
126
@GujHFWDept
GujHFWDept
4 years
#CoronaWarrior #ThankYouForYourService ભાવનગર જિલ્લાની સાંઇ ક્રિશ્ના કોવિડ-19 હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ તરીકે કાર્યરત નિમેષભાઈ ડરને દૂર કરી સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પોતાની ફરજ નિભાવે છે. દર્દીઓ માટે દવાઓના જથ્થાની તકેદારી રાખતા નિમેષભાઈ ખરા અર્થમાં કોરોના વોરિયર છે
Tweet media one
258
89
126
@GujHFWDept
GujHFWDept
4 years
#GujaratFightsCovid19 #Unlock1 #TheNewNormal #mask #Homemade #Masks4All 🙏લોકડાઉન ખુલ્યું છે, પણ કોરોના સામેની જંગ હજી ચાલુ જ છે! નવી આદતો અપનાવીએ. વ્યક્તિગત સ્વચ્છતા જાળવવા માટે ઘરે બનાવેલ માસ્કનો ઉપયોગ કરીએ, એક વાર ઉપયોગ કરેલ માસ્ક ફરી ન વાપરીએ. @pkumarias @JpShivahare
Tweet media one
6
20
124
@GujHFWDept
GujHFWDept
8 months
✳️ આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ (આભા) ✴️ આપના તમામ હેલ્થ રેકોર્ડ આંગળીના ટેરવે મેળવી શકશો.. ✅️ આભા બનાવો ડીઝીટલ થઇ જાઓ..
Tweet media one
3
36
126
@GujHFWDept
GujHFWDept
3 years
#Unite2FightCorona કોરોનાના કપરા કાળમાં ચોતરફ ચિંતા અને દુ:ખ વચ્ચે સુ:ખદ અનુભવ @CMOGuj @civilhospamd @PIBAhmedabad @InfoGujarat @JayantiRavi @JpShivahare @DrNilamPatel04 @ahmedabad_info
Tweet media one
2
22
123
@GujHFWDept
GujHFWDept
4 years
#SuccessStories of #CoronaWarriors @rajkotpdu #Rajkot 💪પી.ડી.યુ હોસ્પિટલ, રાજકોટ ખાતેથી ૬ વર્ષના બાળ દર્દીથી લઈ અને ૫૦ વર્ષના મહિલા સહિત કુલ-૮ દર્દીઓએ કો���ોના સામે જંગ જીત્યો! 🙏સૌએ આરોગ્ય તંત્ર તથા હોસ્પિટલ સ્ટાફનો ઉત્કૃષ્ટ સારવાર બદલ ખુબ આભાર માન્યો! @pkumarias @CollectorRjt
Tweet media one
Tweet media two
Tweet media three
5
16
126
@GujHFWDept
GujHFWDept
5 months
✳️ આપણું આરોગ્ય આપણા હાથમાં.. ▶️ ઉનાળાની ઋતુમાં પાણીજન્ય રોગોથી બચવા કાળજી લઈએ.. #healthcare #healthylifestyle #HealthForall
Tweet media one
1
49
123
@GujHFWDept
GujHFWDept
4 years
#thenewnormal #SocialDistancing #Mask #soap સ્વયં શિસ્તના ચુસ્ત પાલનથી કોરોના સંક્રમણના વધતા વ્યાપને ટાળવાનું છે! @MoHFW_INDIA @mygovindia @NITIAayog @AyushmanHWCs @CMOGuj @pkumarias @JayantiRavi @JpShivahare @CollectorRjt @CollectorVad @CollectorBharch @CollectorGodhra
Tweet media one
1
17
119