Collector & District Magistrate Bhavnagar
@Collectorbhav
Followers
26K
Following
3K
Statuses
5K
Shree R.K.Mehta IAS
Bhavnagar-Gujarat-India
Joined June 2017
આજ રોજ મહુવા તાલુકાના ગુંદરણી ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગામ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રી સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીશ્રી ની સામાન્ય દફતર તપાસણી કરેલ. @CMOGuj
@BhanubenMLA
@revenuegujarat
@AlokPandey_IAS
@Info_Bhavnagar
0
1
14
આજ રોજ મહુવા તાલુકાના હરિપરા ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી કરેલ. @CMOGuj
@BhanubenMLA
@revenuegujarat
@AlokPandey_IAS
@Info_Bhavnagar
0
0
9
આજ મામલતદાર કચેરી, મહુવાની મુલાકાત લઈ મહેસૂલી કામગીરીની સમીક્ષા કરવામા�� આવી તેમજ લોકોને સેવાઓ વધુ ઝડપથી મળે તેવી સંબધિત કર્મચારીઓ તથા અધિકારશ્રીઓને સુચના આપેલ. @CMOGuj
@BhanubenMLA
@revenuegujarat
@AlokPandey_IAS
@Info_Bhavnagar
2
3
45
જબ તક જીતેગે નહીં, તબ તક હારેગે નહીં.... કેન્સર સામેની લડાઇમાં ગુજરાત સરકારની મજબૂત પ્રતિબદ્ધતા... છેલ્લા 6 વર્ષમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકારે ₹2,855 કરોડથી વધુની રકમ પૂર્વમંજૂર કરી... #CancerCareInGujarat
0
1
3
આજ જિલ્લાના EVM Warehouse નું બાહ્ય નિરીક્ષણ નાયબ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી સાથે કરેલ. @CEOGujarat
@revenuegujarat
@Info_Bhavnagar
0
2
28
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ પાલીતાણાને જોડતા 800 મીટર લંબાઈના માર્ગોના નવીનીકરણ તથા પૂલોના નવા કામો માટે ₹52 કરોડ મંજૂર કર્યા છે. મુખ્યમંત્રીશ્રીના પાલીતાણાને સુદ્રઢ અને સુવિધાયુક્ત રોડ કનેક્ટિવિટી પૂરી પાડવાની નેમ સાથે કરવામાં આવેલ આ નિર્ણયથી પાલિતાણા જૈન તીર્થમાં આવતા દર્શનાર્થીઓની સલામતી તથા સુલભતામાં વધારો થવા ઉપરાંત વાહનવ્યવહારમાં સરળતા થવાથી સ્થાનિક રહેવાસીઓ અને વ્યાપારીઓને પણ લાભ થશે તેમજ પાલીતાણા તીર્થ ક્ષેત્રના સર્વગ્રાહી વિકાસને વધુ વેગ મળશે.
0
0
1
આજ મામલતદાર કચેરી પાલીતાણાની મુલાકાત લઈ મહેસૂલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. તેમજ લોકોને સેવાઓ વધુ ઝડપથી મળે તેવી સંબધિત કર્મચારીઓ તથા અધિકારશ્રીઓને સુચના આપેલ. @CMOGuj
@BhanubenMLA
@revenuegujarat
@AlokPandey_IAS
@Info_Bhavnagar
1
0
10
આજ રોજ વ્યવસ્થાપક સમિતિ નારી સંરક્ષણ કેન્દ્ર, પાલીતાણા ખાતે જિલ્લા કક્ષાની વ્યવસ્થાપક સમિતિની બેઠક મળેલ. બહેનો ને રોજગાર અને પગભર થાય તે માટે તાલીમ બાબતે સૂચના આપેલ તથા આશ્રિત બહેનો જોડે ચર્ચા કરેલ. @CMOGuj
@revenuegujarat
@AlokPandey_IAS
@InfoGujarat
@Info_Bhavnagar
1
2
21
આનર્તપુરથી એકતાનગર સુધી.. ગૌરવ ગુજરાતનું! 76મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લૉને મહત્તમ વોટ આપીને પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાને વિજયી બનાવવા બદલ સૌનો હૃદયથી આભાર. સૌને ખૂબ-ખૂબ અભિનંદન #GujaratTableau2025
0
0
2
ગૌરવમય ક્ષણ! 76મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લૉને સતત ત્રીજી વાર પીપલ્સ ચોઈસ એવોર્ડમાં મળ્યું પ્રથમ સ્થાન. મહત્તમ વોટિંગ કરીને ગુજરાતના ટેબ્લૉને વિજયી બનાવવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. #GujaratTableau2025
1
3
6