![DDO Junagadh Profile](https://pbs.twimg.com/profile_images/1871525680376422400/HF9hOYeP_x96.jpg)
DDO Junagadh
@DdoJunagadh
Followers
17K
Following
2K
Statuses
3K
RT @JunagadhTeam: વયવંદના કાર્યક્રમ અંતર્ગત કેશોદ તાલુકામાં 70 વર્ષ ઉપરના લાભાર્થીઓને ઘરે ઘરે ફરીને આરોગ્યના કર્મચારી દ્વારા pmjay કામગીરી…
0
3
0
RT @JunagadhTeam: ટી.બી.હારેગા દેશ જીતેગા"* "ટી.બી.મુક્ત ભારત, ટી.બી.મુક્ત ગામ" અંતર્ગત આજ રોજ રાણીગપરા ગામે ટી.બી. સર્વેલન્સ કામગીરી કરેલ…
0
1
0
RT @collectorjunag: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે થઈ જાઓ તૈયાર….. મતદ��ર યાદીમાં આપનું નામ કયા વોર્ડ/ મતદાર મંડળમાં છે તે તમારા…
0
5
0
આજરોજ વિસાવદર તાલુકાનાં મોટા કોટડા ગામની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,પ્રાથમિક શાળા,આંગણવાડી ની મુલાકાત કરી ઉપલબ્ધ સુવિધાઓ અંગે નિરીક્ષણ કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @InfoGujarat @GujDCoffice
0
9
83
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં ગુજરાતમાં છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર... #CancerCareInGujarat
@CMOGuj @InfoGujarat @GujDCoffice
0
2
17
RT @IcdsDist: સુપોષણ સંવાદ ની ઉજવણી તેમજ માન.પ્રોગ્રામ ઓફિસરશ્રી હાજરીમાં આંગણવાડી કક્ષાએ એફ.આર.એસ. વિશે જાગૃતિ/માહિતી આપતા બ્લોક કો.ઓ.શ્રી…
0
6
0
આજ રોજ શાખાધીકારીશ્રીઓ સાથે તેમની શાખાનાં કોર્ટકેસ અન્વયે સમીક્ષા બેઠક યોજવામાં આવી.તેમજ જરૂરી સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ. @CMOGuj @InfoGujarat @GujDCoffice
0
5
40
RT @IcdsDist: તા.૩૧/૦૧/૨૦૨૫ ના રોજ આઈ.સી.ડી.એસ,મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સૂચિત પુરક પોષણના મેનુ મુજબ જુનાગઢ જીલ્લાના તાબા…
0
3
0
સુરક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત. આગામી 30 એપ્રિલ 2025 સુધીમાં રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓનો કરાશે સંપૂર્ણ અમલ. માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં નવા ત્રણ ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે ઉચ્ચસ્તરીય ��ેઠક. #CrimeFreeGujarat
@CMOGuj @InfoGujarat @GujDCoffice
0
3
8
આજ રોજ શ્રી હરેશભાઈ ઠુંમર માન.પ્રમુખશ્રી, જી.પં.જુનાગઢના અધ્યક્ષ સ્થાને ૧૫માં નાણાપંચ અંતર્ગત વિકાસના કામોને લગત જિલ્લા પંચાયત આયોજન સમિતિની બેઠક યોજવામાં આવી @CMOGuj @InfoGujarat @GujDCoffice
0
7
66
આનર્તપુરથી એકતાનગર સુધી.. ગૌરવ ગુજરાતનું! 76મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લૉને મહત્તમ વોટ આપીને પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાને વિજયી બનાવવા બદલ સૌનો હૃદયથી આભાર. સૌને ખૂબ-ખૂબ અભિનંદન #GujaratTableau2025
@CMOGuj @InfoGujarat @GujDCoffice
0
2
9
RT @IcdsDist: જીલ્લા પૂર્ણા કન્સલ્ટન્ટ ની આંગણવાડી મુલાકાત તા.૨૮-૦૧-૨૦૨૫ ના રોજ જૂનાગઢ જીલ્લાના કેશોદ -2 ઘટક ના મેસવાણ ગામની સંયુક્ત આંગણ…
0
1
0