![Collector Junagadh Profile](https://pbs.twimg.com/profile_images/1871524111610257409/r6Z-XWBk_x96.jpg)
Collector Junagadh
@collectorjunag
Followers
46K
Following
2K
Statuses
6K
Anil Ranavasiya, IAS. Official Account of The Collector & District Magistrate, Junagadh.
Junagadh,Gujarat,India
Joined June 2017
ભારે વરસાદની પરિસ્થિતિ દરમ્યાન જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર સૌ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા તથા કોઇપણ પ્રકારનો અઘટીત બનાવ બને કે આપાતકાલીન પરિસ્થિતિ ઉદભવે તો નીચે દર્શાવેલ કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા વિનંતી છે. @PMOIndia @HMOIndia @CMOGuj @RaghavjiPatel @InfoGujarat @revenuegujarat
9
33
132
સિવિલ હોસ્પિટલ, જૂનાગઢ ખાતે “યુડીઆઈડી કાર્ડ” ઝડપથી મળી રહે તે માટે સ્ટાફ સાથે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગોઠવવામાં આવ્યું. @GujHFWDept @MinistryWCD @WCDGujarat @InfoGujarat @InfoJunagadhGoG @revenuegujarat
0
4
39
આજરોજ માનનીય રાજ્ય ચૂંટણી કમિશ્નરશ્રીના અઘ્યક્ષ સ્થાને “સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી” અન્વયે યોજાયેલ વિડિયો કોન્ફરન્સમાં હાજરી આપી માનનીય રાજ્ય ચૂંટણી કમિશ્નરશ્રીનું જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @CEOGujarat @ECISVEEP
0
1
27
“નારી શક્તિ, મત શક્તિ” આગામી તારીખ - 16 ફેબ્રુઆરી 2025 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલાઓ કરશે અચૂક મતદાન #16February2025
@CEOGujarat @ECISVEEP @InfoGujarat @InfoJunagadhGoG
0
2
8
જેમાં ખાસ કરીને પરીક્ષાની ચિંતા દૂર કરવા તેમજ કોઈપણ જાતના ભય વગર પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી શકે તે માટે કાઉન્સલીંગ કરવામાં આવશે.(2/2) @InfoGujarat @revenuegujarat @InfoJunagadhGoG
0
0
1
RT @TDO_MANGROL_JND: ફુલરામા ગામે ઘરથાળ ના 35 લાભાર્થીઓને ફાળવવાના પ્લોટ પર થયેલું દબાણ ઝુંબેશના સ્વરૂપે તાત્કાલિક દૂર કરવામાં આવ્યું. @Guj…
0
8
0
આજરોજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરીની મુલાકાત કરી સમાજ સુરક્ષા કચેરીમાં થતી કામગીરી જેવી કે સંત સુરદાસ યોજના, દિવ્યાંગ વ્યક્તિને એસ.ટી. બસમાં મફત મુસાફરી યોજના, UDID, બાળ સંભાળ ગૃહ વગેરે યોજનાઓના અમલીકરણની ચકાસણી કરી. @InfoGujarat @InfoJunagadhGoG @revenuegujarat
0
8
57
આજરોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીની આકસ્મિક મુલાકાત કરી. સરકારશ્રીની વિવિધ મહિલાલક્ષી યોજના જેવી કે વહાલી દીકર���, BBBP, OSC, DHEW વગેરે યોજનાઓની કામગીરીની સમીક્ષા કરી. @InfoGujarat @InfoJunagadhGoG @revenuegujarat
0
8
70
મારું યોગદાન : અચૂક મતદાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ચાલો કરીએ મુક્ત અને નૈતિક મતદાન…. તો ભૂલશો નહીં ….. 16 ફેબ્રુઆરી 2025 @CEOGujarat @ECISVEEP @InfoGujarat @InfoJunagadhGoG @revenuegujarat
0
2
14
ડો.સુભાષ યુનિવર્સિટી, જૂનાગઢ ખાતે ગુજરાત રાજ્ય કબડ્ડી એસોસિએશન આયોજિત અને જૂનાગઢ ડિસ્ટ્રીક્ટ રૂરલ કબડ્ડી એસોસિએશન સંચાલિત 71 મી “ગુજરાત રાજ્ય કબડ્ડી સ્પર્ધાનું ઉદ્ઘાટન કરી ઉપસ્થિત ખેલાડીઓનો ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કર્યા. @InfoGujarat @InfoJunagadhGoG @revenuegujarat
0
4
38
માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા તથા સ્થળ પર મદદ કરવા બદલ આર.ટી.ઓ સ્ટાફને “ગુડ સમરિટન સર્ટિફિકેટ” આપી સન્માનિત કરવામાં આવ્યા.(2/2) @InfoGujarat @InfoJunagadhGoG @revenuegujarat
0
1
4
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન માટે થઈ જાઓ તૈયાર….. મતદાર યાદીમાં આપનું નામ કયા વોર્ડ/ મતદાર મંડળમાં છે તે તમારા નામ અથવા EPIC નંબર દ્વારા નીચેની વેબસાઈટ પરથી ચકાસી શકાય છે. @CEOGujarat @ECISVEEP @SpokespersonECI
0
5
27
આજરોજ મેંદરડા CHC સેન્ટરની મુલાકાત કરી ઉપલબ્ધ સુવિધાઓ અંગે નિરક્ષણ કરી CHC સેન્ટરમાં થતી સારવાર/કામગીરીનો રિવ્યુ કર્યો. CHC સેન્ટર ખાતે બિનચેપી રોગોની તાલીમમાં સ્વાસ્થ્ય કર્મીઓ સાથે વાતચીત કરી. @GujHFWDept @InfoGujarat @InfoJunagadhGoG @revenuegujarat
0
8
67
આજરોજ માનનીય ઓબ્ઝર્વરશ્રી ડો.રાહુલ ગુપ્તા(IAS) સાહેબના અધ્યક્ષતામાં જૂનાગઢ જિલ્લામાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી- 2025 અન્વયે બેઠક યોજવામાં આવી. ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચન કર્યા. @InfoGujarat @InfoJunagadhGoG @revenuegujarat
0
5
60