![Raghavji Patel Profile](https://pbs.twimg.com/profile_images/1833796423239815168/Wu8Hny2n_x96.jpg)
Raghavji Patel
@RaghavjiPatel
Followers
30K
Following
14K
Statuses
47K
Cabinet Minister – Agriculture, Animal Husbandry, Cow Breeding, Fisheries, Rural Housing and Rural Development Govt. of Gujarat, MLA-77 Jamnagar
Gandhinagar
Joined June 2020
જેમના વ્યક્તિત્વ, કૃતિત્વ અને નેતૃત્વ એ વિશ્વભરમાં દેશની દિવ્યતા અને ભવ્યતાને ઉજાગર કરી છે એવા માન. વડાપ્રધાન શ્રી @narendramodi જી સાથે દિલ્લી ખાતે શુભેચ્છા મુલાકાત કરી. તેમની સાથેની દરેક મુલાકાત હરહંમેશ નવી ઉર્જાનો સંચાર કરવા સાથે લોકસેવામાં સમર્પિત રહેવાનો ભાવ ઉજાગર કરે છે.
80
183
515
LIVE: માનનીય વડાપ્રધાન શ્રી @NarendraModi જીના 'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા અમદાવાદની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ ખાતે વિદ્યાર્થીઓ સાથે સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી. #PPC2025
0
0
3
ओम आधार शक्तपे नमः। ओम कूमयि नमः। ओम अनन्तम नमः। पृथिव्यै नमः। સમગ્ર વિશ્વના રચયિતા, એન્જિનિયર, આર્કિટેક એવા "ભગવાન વિશ્વકર્મા દાદા"ની જયંતિ નિમિત્તે આપ સર્વેને ખૂબ શુભકામનાઓ. વિશ્વકર્મા દાદા આપણા સૌમાં કલાનો વૈભવ અને જ્ઞાનની વૃદ્ધિ કરે એ જ પ્રાર્થના #VishwakarmaJayanti
0
2
18
RT @Bhupendrapbjp: આદ્યશક્તિ ધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો ભક્તિમય વાતાવરણમાં ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો…
0
145
0
"સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જંગી બહુમતીથી ખીલશે કમળ" ધ્રોલ નગરપાલિકાના વોર્ડ નં ૬ માં ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત કાર્યકર્તાઓ ને સંબોધન કરી, ભાજપના ઉમેદવારોને ઝળહળતો વિજય અપાવવા સૌને નમ્ર અનુરોધ કર્યો. આ પ્રસંગે ધારાસભ્યશ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા/તાલુકા સંગઠનના પદાધિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ-આગેવાનશ્રીઓ અને કાર્યકર્તા મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
1
1
14
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પે ચર્ચા 🕚 આવતીકાલે સવારે 11:00 કલાકે લાઈવ નિહાળો: * * * #PPC2025
0
0
1
Live: પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ – 2025નો માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની ગરિમામયી ઉપસ્થિતિમાં શુભારંભ.
0
0
5
RT @AmitShah: कांग्रेस ने जीरो की डबल हेट्रिक लगाई… दिल्ली में लगातार 6 बार खाता न खोल पाने वाली कांग्रेस खुद तो डूबती है, अपने साथियों को…
0
810
0
अन्नम ब्रह्म रसं विष्णुं भोक्ता देवो जनार्दनम् સાબરમતીના કિનારે પ્રાકૃતિક ખેતીનો ઉત્સવ.... અમદાવાદના રીવરફ્રન્ટથી રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો શુભારંભ કરાવ્યો. આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જીની દીર્ઘદ્રષ્ટિને પરિણામે સુપરફૂડ મિલેટના ફાયદા વિશ્વના અનેક દેશો સુધી પહોંચતા થયા છે. સ્વાસ્થ્ય, સંસ્કૃતિ અને સમૃદ્ધિનો સુભગ સમન્વય એટલે શ્રી અન્ન -મિલેટ. અમદાવાદ સહિત રાજ્યના 7 મહાનગરમાં મિલેટ ઉત્સવનો આરંભ થયો છે. આ અવસરમાં મિલેટ સાથે સંકળાયેલા લોકો તથા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની રૂબરૂ મુલાકાત લીધી. સ્વસહાય જુથની મહિલાઓ પણ મિલેટના ઉત્પાદનનો ઉપયોગ કરી આત્મનિર્ભર થઈ રહી છે એ જાણીને આનંદ થયો. બે દિવસીય આ મેળામાં વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ કમ પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઈવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં અનેરૂ આકર્ષણ જગાવશે. #MilletMahotsav
1
3
15
Live: દિલ્લી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ભવ્ય વિજય બદલ માનનીય કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની પત્રકાર પરિષદ.
2
2
11
RT @AmitShah: दिल्लीवासियों ने बता दिया कि जनता को बार-बार झूठे वादों से गुमराह नहीं किया जा सकता। जनता ने अपने वोट से गंदी यमुना, पीने का…
0
6K
0
RT @CRPaatil: दिल्ली के दिल में मोदीजी, जनता ने किया भ्रष्टाचार पर अंतिम प्रहार! दिल्ली की जनता ने झूठ, धोखे और भ्रष्टाचार के ‘शीशमहल’ को…
0
193
0
RT @narendramodi: जनशक्ति सर्वोपरि! विकास जीता, सुशासन जीता। दिल्ली के अपने सभी भाई-बहनों को @BJP4India को ऐतिहासिक जीत दिलाने के लिए मे…
0
18K
0
રાજધાનીમાં રાજતિલકઃ દિલ્હીમાં ભાજપની ભવ્ય જીત દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બહુમતીથી ભવ્ય જીત મળી છે. દિલ્હીવાસીઓએ પણ વિશ્વાસ મૂકીને વ્યક્ત કર્યું કે ભાજપ એટલે ભરોસો. ભરોસાની ભાજપ સરકાર રચાશે. આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi જી તથા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી @AmitShah જી તથા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @JPNadda સહિત સૌના સહિયારા પ્રયાસથી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય પ્રાપ્ત કરી. આગેવાનો, નવા ધારાસભ્યો તથા કાર્યકર્તાઓએ સહ્દય અભિનંદન.. #दिल्ली_के_दिल_में_मोदी
4
2
15