![CDHO Junagadh Profile](https://pbs.twimg.com/profile_images/1871527942779736064/4XNUksPV_x96.jpg)
CDHO Junagadh
@JunagadhTeam
Followers
315
Following
520
Statuses
437
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया.
Junagadh Gujarat
Joined June 2022
માળિયા તાલુકાના વિવિધ ગામોમાં આજરોજ પ્રધાનમંત્રી ટી.બી મુક્ત ભારત અભિયાન અંતર્ગત ACF સર્વે કામગીરી કરવામાં આવી અને લોકોને આ રોગ અંતર્ગત જનજાગૃતિ લાવવા કાર્યક્રમો કરવામાં આવ્યા અને પ્રચાર પસાર કરવામાં આવ્યું.. @MoHFW_GUJARAT
@NHMGujarat
@collectorjunag
@DdoJunagadh
0
1
6
RT @irushikeshpatel: 12000 pledge and counting! Join the organ donation initiative at the Narendra Modi Stadium in Ahmedabad! Pledge to…
0
80
0
વયવંદના કાર્યક્રમ અંતર્ગત કેશોદ તાલુકામાં 70 વર્ષ ઉપરના લાભાર્થીઓને ઘરે ઘરે ફરીને આરોગ્યના કર્મચારી દ્વારા pmjay કામગીરી કરવામાં આવેલ. @NHMGujarat
@MoHFW_GUJARAT
@collectorjunag
@DdoJunagadh
0
3
21
ટી.બી.હારેગા દેશ જીતેગા"* "ટી.બી.મુક્ત ભારત, ટી.બી.મુક્ત ગામ" અંતર્ગત આજ રોજ રાણીગપરા ગામે ટી.બી. સર્વેલન્સ કામગીરી કરેલ છે અને જનજાગૃતિના ભાગરૂપે લોકોને તેમજ બાળકોને ટી.બી. રોગ વિશે વિસ્તૃત સમજાવી આરોગ્ય શિક્ષણ આપેલ છે... @NHMGujarat
@GujHealth
@collectorjunag
@DdoJunagadh
0
1
13
RT @PHCLimbuda: antenatal mother ne jalaram trust manavadar dvara posan kit nu vitaran @PHCLIMBUDA
0
1
0
“સ્વાસ્થ્ય પરિષદ” આજ રોજ માન કલેક્ટરશ્રી અને માન જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષ સ્થાને આરોગ્ય વિષયક મુદ્દાઓની ચર્ચા કરવામા આવી આગામી સમયમા આરોગ્ય કામગીરી વધુ સુદ્રઢ કરવા માટે વિવિધ સુચનો મેળવ્યા.. @NHMGujarat
@GujHFWDept
0
4
17
આજે શુક્રવાર, આયુષ્માન આરોગ્ય મંદિર, સબેસન્ટર ખાતે એન.સી.ડી (બિનસંચારી રોગો) લોહીનું ઊંચું દબાણ, ડાયાબિટીસ, સ્તન, મોઢું અને ગર્ભાશયનાં મુખનાં કેન્સર અંતર્ગત સ્ક્રીનિંગ કામગીરી કરવામાં આવશે. @NHMGujarat
@collectorjunag
@DdoJunagadh
0
0
7
જાન્યુઆરી-2023 થી ડિસેમ્બર-2023 સુધીના અને વય આધારિત પાત્રતા ધરાવતા રસીકરણમાં બાકી રહી ગયેલ/છૂટી ગયેલ બાળકોનું અચૂક રસીકરણ કરાવો. 'બાળકના સ્વસ્થ જીવન અને સર્વાંગી વિકાસ માટે તમામ રોગ પ્રતિકારક રસીઓ અનિવાર્ય છે ' @NHMGujarat
@collectorjunag
@DdoJunagadh
0
2
12
RT @TeamHealthMalia: માળિયા તાલુકાના વિવિધ ગામોમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા કુટુંબ કલ્યાણ, આરોગ્ય વિષયક કામગીરીમાં જૂથ ચર્ચા, આરોગ્ય શિબિર…
0
7
0
‘‘ જન-જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત ભારત અભિયાન ’’ નિદાન, દવા અને પૌષ્ટિક આહાર જ ટીબી માટે ઉત્તમ ઉપાય છે. @DdoJunagadh
@collectorjunag
@NHMGujarat
@GujHFWDept
0
2
7