civilhospamd Profile Banner
civilhospitalamdavad Profile
civilhospitalamdavad

@civilhospamd

Followers
8K
Following
5K
Statuses
3K

Official Twitter Account of Civil Hospital Ahmedabad

Ahmadabad City, India
Joined December 2013
Don't wanna be here? Send us removal request.
@civilhospamd
civilhospitalamdavad
13 days
આ ક્ષણે અધ્યક્ષશ્રીના હસ્તે ડૉનરશ્રી નરેન્દ્રભાઇ પટેલનું વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતુ. શ્રી નરેન્દ્રભાઇ પટેલ હોસ્પિટલ માટે ભામાષા બન્યા છે. 76 માં પ્રજાસત્તાક પર્વે સિવિલ હોસ્પિટલને રૂ. 50 લાખનું દાન કર્યું છે અને છેલ્લા ત્રણ વર્ષમાં કુલ 2 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.
0
0
1
@civilhospamd
civilhospitalamdavad
16 days
છેલ્લા ૧૭ વર્ષથી આ વર્કશોપ દર્દીઓ સહિત સૌ માટે લાભદાયી સાબિત થઇ રહ્યો છે. વિશ્વભરના દર્દીઓને વિનામૂલ્યે મૂત્રાશયની એક્સ્ટ્રોફીની સારવાર પૂરી પાડનાર આ વર્કશોપ ખરાં અર્થમાં દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે.તથા રાજ્યમાં મેડિકલ ટૂરિઝમને વેગ આપવામાં આવા ઉપક્રમ મહત્વપૂર્ણ સાબિત થશે.
0
0
2
@civilhospamd
civilhospitalamdavad
28 days
૮૫થી ૯૦ વર્ષની વયના ૧૨૫ જેટલા દર્દીઓ ૯૦થી વધુની વયના ૧૦૦ જેટલા દર્દીઓ એ મેળવ્યો સિનિયર સિટીઝન કક્ષનો લાભ ૬૫ વર્ષ કે તેથી વધુ વયના દર્દીઓ ને મળે છે આ ખાસ સુવિધા @rizwankadri5 @Dwivedi_D @joshirakesh2016
0
1
3