![Aniruddh_parmar Profile](https://pbs.twimg.com/profile_images/1812528846052130816/tLBY-Ew7_x96.jpg)
Aniruddh_parmar
@aniruddh_12897
Followers
255
Following
2K
Statuses
743
In Examinationship❤️ aspirants 📚 Jay hind 🇮🇳
Rajkot Gujarat
Joined June 2022
@jayesh_sarola આજે લકી ડ્રોના નંબર જાહેર થવાના છે સંભવતઃ આવતા શનિવાર સુંધીમાં કોણે લોટરી લાગી અથવા કોને ન લાગી એનું પરિણામ બોર્ડ પર આવશે નોંધ : નોર્મલાઈઝેશન ઇનામ ની પેટીમાંથી નીકળતી ચિઠ્ઠી જેવું છે એને સ્વીકારવું જ રહ્યું 😜 #Kidding
@sarkarijamai
0
0
1
@hir_doshi મારા મતે તો આ આધુનિક યુગમાં માણસો સાહસી બની ગયા છે માટે કોઈ ઉંમર કે ટાઈમ ફિક્સ હોતો નથી. હાલતા ને ચાલતા બધે જ આવા( પ્રેમ ) જોખમી પગલાં ભરતા હોય છે.😅😛😜
0
0
0
@kitabuchi એવુ ના હોય કદાચ પતિદેવ એમ કહે આજે બહાર જમવા જવાનું એટ્લે ખોટે ખોટું જાણતી હોય સૂ બનાવું એમ પત્ની સ્માર્ટ હોય.😅😛😜
1
0
0