હાસ્ય નો હાહાકાર 🇮🇳 Profile Banner
હાસ્ય નો હાહાકાર 🇮🇳 Profile
હાસ્ય નો હાહાકાર 🇮🇳

@NimawatHiren

Followers
42,086
Following
7,839
Media
2,907
Statuses
69,442

હસો , હસાવો અને હસી નાખો !!!

BHARAT
Joined January 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
ભારતના યશસ્વી પ્રધાનમંત્રી @narendramodi જી મારા જેવા સામાન્ય માણસની કળાની નોંધ લીધી અને તેમણે પોતાના અંગત કમાંડોને કહ્યું કે પેન્સિલ સ્કેચ સ્વીકારી લો...!!! આભાર સર !!! 🙏
394
673
4K
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
3 years
સાઇકલ ચલાવી લઇશુ , પણ વોટ તો મોદીને જ આપીશુ 😆😆😆
Tweet media one
190
162
2K
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
1 year
સાંભળ્યુ છે કે , પ્રાર્થનામાં બહુ તાકાત હોય છે , પ્રાર્થના કરો કે ધર્મપત્નીની તબિયત જલ્દી સ્વસ્થ થઈ જાય..!! 🙏😌🙏 #Burn_injury
Tweet media one
458
79
1K
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
દિલથી સેલ્યુટ ..... સેવાને લાખ લાખ સલામ.. મોરબીના હુસેન પઠાણ નામના મુસ્લિમ યુવકે પોતાની જાનની પરવા કર્યા વગર પાણી માં કૂદી ને લોકો ને જીવતા બચાવ્યા..! 🙏
Tweet media one
60
139
1K
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
મેચ હોય ને એ દિવસે એમ થાય કે ખોટા ભાગલા પાડ્યા..!! 🤣🤣
Tweet media one
107
88
1K
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
સોનિયાજીના ઘરે તમે ક્યારેય જોયું કે રાહુલ સોનિયા ગાંધીના પગે પડ્યો હોઈ ??? અને હા જે મેં માર્ક કરેલ છે એ પણ નહિ જોયું હોય તમે !! 😊
Tweet media one
128
131
1K
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
બસ કરો , 182 નથી કરવાની....!! 🤣
Tweet media one
45
127
996
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
Happy Birthday....!!! મારી લાડકી દીકરીઓ જિયા - જેન્સી 🥰🥰🥰🥰
Tweet media one
254
52
982
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
ચારેબાજુ જ્યારે રાજકીય માહોલ છે , ત્યારે આ બા એ લોકોને ચેહરા પર હળવુ હાસ્ય લાવી દીધું.. !!! #Love_it ❤️😍❤️
39
154
983
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
ભરવાડ સમાજની ૧૦૦૦ થી વધુ દીકરીઓના યોજનારા સમૂહ લગ્નમા સમાજના એક અગ્રણીએ નવ કરોડ રૂપિયા આપીને કહ્યું કે અમારું નામ કોઈ જગ્યાએ લખતા નહિ , અને આપણે તો એક પંખો આપ્યો હોય તો ત્રણેય પાંખિયામા આખા કુટુંબના નામ પંખા હારે ફરતા હોય !! 🤣🤣 ધન્ય છે ભરવાડ સમાજના એ માનવીને..! 🙏💐🙏🤗
56
83
977
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
@narendramodi ખુબ ખુબ આભાર સર......!!! અવિશ્વસનીય , અદભુત , શબ્દો નથી મારા પાસે...Sir આપનો આ એક રિપ્લાય મારા માટે જીવનની અદભુત ક્ષણ બની રહેશે !! 🙏🙏🙏🙏🤗
156
127
956
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
1 year
છેલ્લા નવ દિવસથી ખાલી પડેલ #મકાન ફરી #ઘર બનશે...!! #Discharged_soon #Thanks_to_All 🙏🙏🙏
Tweet media one
96
27
834
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
આ તો મોદીજી હતાં તો ૭૫ વરહની ખબર પડી , બાકી ૫૦ વરહ આઝાદીના થયા તે દિ અમાર ગામમા આખો દિ લાઈટ ય નોતી 🤪🤪🤪
42
73
820
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
બધી ગેરેંટિયો એક તરફ અને આ એક તરફ...!!! 👇
Tweet media one
53
126
788
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
રીક્ષાવાળાને ત્યાં જમ્યા... એ ગમ્યું !! દિલ્હી બોલાવીને જમાડયા... એ પણ ગમ્યું ! બસ અમે સ્કેચ આપ્યો એ જ તમને ખટક્યુ ?? 😂😂😂😂😂
76
78
775
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
ખાલી ખુરશીઓના Video સભા શરૂ ના થઈ હોય એ પહેલા કોઈ ઉતારીને આવે અને પછી Viral કરે કે , જુઓ , ભાજપની સભામાં ખુરશીઓ ખાલી એલા એ ખુરશીઓ ભલે ને ખાલી રહી પણ કેન્દ્ર સરકારની ખુરશી પરથી @narendramodi જી ઉભા થવાના નથી !! 🤗🤗🤗
68
97
764
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
One more....!!!! 🤗🙏🤗
Tweet media one
85
84
741
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
માંગુ વીસ અને આપે ત્રીસ , એ મારા દ્વારીકાધીશ....!!! 🤗🤗 ખુબ ખુબ આભાર....ભાઈબંધો 🤗🙏🤗
Tweet media one
106
43
700
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
૩૨૦૦૦ હજાર ફોલોવર્સ ભલે ટ્વિટર પર હોય પણ ગામમાં આઠેક લગ્ન હોય અને એકેય નું નોતરુ ના આવે ત્યારે હારું લાગી આવે હો..!! 🤣🤣🤣
50
22
698
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
મારી લાડકી મને ક્યે પપ્પા પપ્પા , મારો આ pic #TraditionalTwitter મા ચાલે કે નહિ ?? મે કીધું ચાલો પૂછી લઈએ 😂😂
Tweet media one
89
33
684
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
આ એક પોસ્ટર આપણી પાહે રેડી જ પડ્યું છે , બસ યોગીજી ગુજરાત આવે એટલી વાર છે...!!! 🤣😍
Tweet media one
81
65
683
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
@narendramodi સર , આપનો ખુબ ખુબ આભાર કે તમે મારા જેવા નાના આર્ટિસ્ટ પર ધ્યાન આપ્યું ,અને જામનગરના રોડ શૉ દરમિયાન મારા દ્વારા બનાવેલ સ્કેચ ને તમે સ્વીકાર્યો , જીવનની એક યાદગાર પળ આપી સર તમે !!!
Tweet media one
45
89
660
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
Hilarious...!!! 😂😂😂
92
151
654
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
3 months
હાઈકલાસ હાલતું'તુ , પણ જ્યાર્થી આ કોવીડ શિલ્ડ ના સમાચાર વેતા થયા છે ત્યારથી છાતીમાં દુખ્યા રાખે છે...!! 😂
55
62
663
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
મોદીજી ના કામ થી 78% જનતા ખુશ છે. બાકી 22% ને તો બગદાણા માં મફત પ્રસાદ લેતી વખતે પણ શાકમા મીઠું ઓછુ લાગે છે..!
54
58
640
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
જ્યારે સાંજે કહી દીધું હોય કે સવારે ૬ વાગ્યે ડ્રાઇવર હોય કે ના હોય પણ જાનની બસ ઉપડી જાશે ત્યારે સવારે ૪ વાગ્યામાં વરરાજાના ફુવા 😂😂😂
Tweet media one
39
53
635
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
માંડ ફાઇનલ થયું , હવે જામખંભાળીયાથી જ હારશે...!! 🤣
56
63
638
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
1 year
One more added !! ઘરથી દૂર વધુ એક ઘર !! 🤗🙏🤗
Tweet media one
179
12
641
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
ભલે તારે બંગલે બાગ બગીચા પૈસા ભરેલું ગાડું , મારે આંગણે રમતી દિકરીઓ એજ મારુ રજવાડું!
Tweet media one
49
46
624
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
મને ના હોય , મને ના હોય એમ કરીને સાંજ સુધીમા ૨૪૦૦ રૂપિયા ભેગા કરી નાખ્યા 😂😂😂😂
52
34
605
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
હાસ્ય મંત્રાલયની જવાબદારી મને મળી છે..!! સૌનો ખુબ ખુબ આભાર !! 🤣🤣🤣🤣
78
25
594
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
હમણાં હમણાં એક મંડપ વાળા એ ન્યુઝ ચેનલ ચાલુ કરી છે , જે ફક્ત અને ફક્ત સભામાં ખુરશીઓ કેટલી ખાલી છે એમનું જ કવરેજ કરે છે , તો મિત્રો જણાવો કે એ કંઈ ન્યુઝ ચેનલ છે..??
55
59
584
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
દેવાયતભાઈ ખાવડનો ડાયરો સાંભળીને , ઘરે સ્ટેપલરમાં પીન ભરાવતા હોય તો'ય એમ થાય કે રાઈફલમાં બુલેટ લોડ કરીએ છીએ..! 😁
23
35
585
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
હવે આવી અફવા કોણ ફેલાવે છે કે , દ્વારીકા એવી સીટ છે કે ત્યાં નરેન્દ્ર મોદીજી પબુભા સામે ઉભા રહે તો પણ પબુભા જ જીતે...!! 😄👍🤗
45
45
579
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
મોરબી પુર હોનારત હોય કે , મોરબી પુલ દુર્ઘટના RSS સદા અગ્રેસર રહ્યું છે અને રહેશે...!!! 🙏
Tweet media one
Tweet media two
36
136
558
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
એક ચિતો નામિબિયા પાછો જાવાની જીદ કરતો'તો , માંડ એને સમજાવ્યો કે , તારે ક્યાંય પ્રચાર નથી જાવાનું, ખાલી તારે આળોટીને જીવ જ બારવાનો છે બીજી પાર્ટીઓનો 🤣
28
54
556
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
આપ : ભાજપ અને કોંગ્રસ મળેલા છે. ભાજપ : આપ અને કોંગ્રેસ મળેલા છે. કોંગ્રેસ : આપ એ ભાજપની બી ટીમ છે. પબ્લીક : ભજીયા તો ત્રણેય પાર્ટીના જમીશું 😝😝😂😂🤣🤣😅😅
36
43
562
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
વેફર્સ ને સોડા એવુ દુકાને લેવા ગ્યો તો પોલીસ વાળાએ મને ક્યે આયા જ ખાઈને ઘરે જાઓ...!
39
30
556
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
3 years
રાવણ પાસે સોનાની લંકા હતી પણ ક્યારેય રથ પાછળ એમ નથી લખાવ્યુ કે , President of ફલાણા ગામ..!
Tweet media one
37
43
548
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
રોજ આ રીક્ષા ડ્રાઈવર ઘરે આવીને ફ્રેશ થઈને પોતાનો આ ડ્રેસ ચેન્જ કરીને જમવા બેસતો , પણ આજ કેજુભાઈએ કહ્યું કે નહિ , આજ નહિ ભૂરા 🤣🤣
Tweet media one
59
72
523
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
આ ભારત છે , અહી કડીયાકામ એક ઘરમાં ચાલતું હોય તો ત્યાં આવેલ સિમેન્ટથી પરચુરણ નાના મોટા કામ શેરીના લગભગ દરેક ઘરમાં થઈ જાય છે..!! 😂🤣
32
35
526
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
જો તમારી પાસે 50 રૂપિયા છે અને તમારી પત્ની પાસે 950 રૂપિયા છે..તો તમારા ઘરમાં કુલ 50 રૂપિયા જ છે.. (1000 રૂપિયા નથી) જો તમારી પાસે 950 રૂપિયા છે અને તમારી પત્ની પાસે 50 રૂપિયા છે. તો તમારી પત્ની પાસે 1000 રૂપિયા છે. જો તમે આ ગણિત સમજો છો તો તમારા લગ્ન જીવનમાં હમેશાં શાંતિ રહેશે
54
52
512
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
7 months
જામનગરના બન્યા અતિથિ ...... અદિતી!!! @aditiraval ☺️🙏😍
Tweet media one
43
25
516
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
માંડ ગાળું બોલવાનુ ભૂલ્યા હોય , ત્યાં રસ્તા પર એકાદ હેવી ખાડો આવી જાય છે...!! 🤪🤪
47
26
508
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
3 years
ઘાટલોડિયા વારાનેઅટાણે ટીવી જોઈને ખબર પડી કે એમના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ છે 😂
33
63
497
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
તો શું હવે હું Bio માં સ્કેચ આર્ટિસ્ટ લખી શકું ???
98
21
503
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
અદાણી શેર ટોપ પર હતાં ત્યારે થાર લેવાનુ વિચારતો'તો અને હવે કિલો એક મોહનથાળ લઈને ખાઈ લીધા..!! 😂
30
28
508
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
પાણીની બોટલ ઘરેથી લૈ ને આવે અને ક્યે કે , Actually હું બહારનું પાણી પીતો નથી , એલા પણ ઘરે ય ક્યાં તુ રાસાયણીક પ્રયોગો કરીને પીવાનું પાણી બનાવે છે ?? ઘરે ય પાણી તો બહારથી જ આવે છે ને ?? 🤣😂
30
38
497
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
કાકાવ , સરખુ લખતા જાવ !!! 😂
Tweet media one
67
71
500
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
પંગતમા બેહીને જમવાની મોજ અલગ હતી...! વર્ષ - ૨૦૦૩ 😂
Tweet media one
61
22
496
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
ગુજરાતમાં લગ્નના ફુલેકામાં અને ડાયરાઓમા ચલણી નોટ ઉડાડવાનો રિવાજ છે , જે પગમાં પણ કચડાઇ જતી હોય છે , તો એ નોટ પર તમે લક્ષ્મીજી અને ગણેશજીના ફોટો તમે સ્વીકારશો ??????
108
55
503
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
જય હો...RSS ! 🙏 સેવામા સદા અગ્રેસર !
Tweet media one
Tweet media two
34
89
492
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
અમુક તો આજ વિરોધમાં ને વિરોધમાં પોતાનો Birthday હશે તો ય સેલીબ્રેટ નહિ કરે ...!! 🤪🤪 #Hbd_Modiji
35
47
488
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
મોરબીના રાજપરિવાર દ્વારા મોરબી પુલ દુર્ઘટના મા મૃત્યુ પામેલા લોકોના પરિવારને એક એક લાખ રૂપિયા આપવાની ઘોષણા કરી !!! #राजपूताना_सदा_सहायते 🙏🙏
7
99
488
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
પિયરમાં હરણ સાબુ પણ ચાલે , અને સાસરે આવીને pears વગર ચાલે નહી 🤣🤣
40
30
481
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
આયુષ્યમાન કાર્ડની લાઇનમાં ઉભા ઉભા ટ્વીટુ કરે કે ડોલરે માથું ઉંચક્યું ...!! મોદીજી રાજીનામું આપો 😂😂😂
30
40
469
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
બસ હવે એક ઈચ્છા છે કે દિલ્લીના CM કેજરીવાલજીને સ્કેચ બનાવી આપી અને મોદિજીને મત આપીને હરિદ્વાર બાજુ નીકળી જાવું છે...!!! 🤪🤪🤪
52
37
467
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
અમારી સરકાર આવશે તો અમે ઉભી બજારે ગેરેન્ટીયુ ના છુટા ઘા કરીશું..!! 🤣🤣
35
37
466
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
3 years
હમણાં સુધી દિકરીને નવરાત્રી જોવા લઇ જતો , આજ દિકરીને રમતી જોવા હું આવ્યો.. ...! 😍💐
Tweet media one
31
30
457
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
બેંકને આપેલ ચેક રિટર્ન થાય તો સજા , પણ જો તમે આખી બેંક લૂંટીને રિટર્ન ના થાવ તો ચાલે ??? 😛
19
43
460
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
છોકરીવાળાની નવી માંગ , Birthday ઉપર ચિતા છોડે એવા મુરતિયા આવકાર્ય છે...!! 🤪
46
28
460
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
ચૂંટણી સુધીમા તો મને લાગે દરેક સમાજનો એક એક વ્યક્તિ દિલ્હી જમી આવશે...!! 🤪🤪
42
23
448
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
મારા સર્જનહારે મને મારી યોગ્યતા થી દસ લાખ ગણું વધારે આપી દીધું છે, કેમકે મને એક દિકરી આપી છે.....!!! 🥰
Tweet media one
34
40
453
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
सब सुख लहै तुम्हारी सरना, तुम रक्षक काहू को डरना...!!! #कष्टभंजन_देव 🙏🏻
Tweet media one
35
16
448
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
3 years
બાઈક પાછળ " પોલીસ " લખ્યુ'તુ ટ્રાફિક પોલીસે બાઈક રોકીને પૂછ્યુ કોણ છે પોલીસમાં ??? તો કે સાય્બ , પોલીસમાં તો કોઈ નથી પણ મારા ઘરની અને પોલીસ સ્ટેશનની એક જ દિવાલ છે...!
23
43
445
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
ભારતમાં લગભગ ૬૭% લોકો પાસે લેપટોપ બેગ છે પણ લેપટોપ નથી....!! 😂😂
38
13
443
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
उद्धव को किसने हटाया ???? 😂😁
Tweet media one
33
39
446
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
ઇન્દ્રનીલ ભાઈ ખરેખર તમે બહાર આવી જ ગયા છો તો એક વાર સત્ય કહેજો કે ઓલુ રીક્ષાવાળુ નાટક હતું કે ખરેખર જમવા બોલાવ્યા હતા ??? સાચું હોય તો સારું કહેવાય ખોટુ હોય તો અફસોસ 🤣🤣
27
46
443
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
English हम शर्मीदा हैं, तेरे कातिल अभी जिंदा है..!🤣
Tweet media one
56
55
439
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
માં તે માં....!!! 💐🙏💐 #My_art
Tweet media one
16
40
438
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
મોત કાલ આવતું હોય તો આજ ભલે આવે એવુ કહેવાવાળા અત્યારથી ઉકાળા પીવા લાગ્યા 🤣😂🤣
22
33
440
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
છે કોઈ અમદાવાદમા ચા પી જાય એવું....??? 🤪
Tweet media one
54
24
436
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
9 months
શ્રી રામજી અને હનુમાનજી મહારાજ તેમજ અમારા કુળદેવી ચામુંડા માતાજીની કૃપાથી અને વડીલોના આશીર્વાદથી અમારા નવા મકાન માં શાસ્ત્રોક્ત રીતે ગૃહ પ્રવેશ વિધિ, વાસ્તુ હવન કારતક સુદ લાભ પાંચમ શનિવાર તા.૧૮-૧૧-૨૦૨૩ ના શુભ દિવસે રાખવામાં આવેલ...!!! 🙏🏻
Tweet media one
Tweet media two
Tweet media three
128
22
444
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
બરોડાવાસીઓ કેટલા છે ટ્વિટર પર ??? હા મારું GJ -06 હા બસ આટલું લખીને હાજરી પુરાવો 🤪🤪🤪 #ભાગ્યો_કેજુ 🤣
127
33
436
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
@narendramodi Sir , ફરી એકવાર ખુબ ખુબ આભાર આપનો Sir , મારા દ્વારા બનાવેલ આ પેન્સિલ સ્કેચ આપે સ્વીકાર્યો અને મારા જીવનની એક અમૂલ્ય ક્ષણ આપે આપના Reply સ્વરૂપે આપી એ...!!!🤗🙏🤗 #પ્રણામ
Tweet media one
10
46
433
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
3 years
માતાજીની અસીમ કૃપાથી વ્હાઈટ કલરની આ ચાર નવી ખુરશીઓ ખરીદી....
Tweet media one
36
28
438
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
અમુક જગ્યાએ ફરજીયાત ઇંગ્લીશ બોલવું જ પડે , રાજકોટમા રીક્ષાવાળાને તમે એમ કયો કે લીલી જમીન વારી ચોકડીએ લય લે તો ઈ પણ ઘુમરે ચડી જાય...!!! 🤣🤣🤣
31
32
430
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
1 year
મને એટલી નવરાશ ક્યાં છે કે હું નસીબ નું લખેલું જોઉં , બસ મારી દીકરીઓનું સ્મિત જોઈને માની લઉં છું કે હું નસીબદાર છું....!! #Vacation_mode
Tweet media one
47
34
438
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
છોકરો ડિસ્ટ્રિક્ટ જજ છે એમ કહીને સગાઇ કરાવી દીધી , પછી ખબર પડી કે આ તો ડોહો જિલ્લા લેવલે રમાતી ખો ખો ની રમતમા જજ હતો..!! 👨🤪
28
29
429
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
મારા જેવા મધ્યમ વર્ગીય લોકો ગુડ નાઈટ નથી કહેતા , ડેલે તાળુ માર્યું ?? ગેસ બંધ કર્યો ?? બાઈક અંદર લીધી ?? એવુ કયે છે...! 🤣
24
25
426
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
4 years
ધાબા પર ગીત વાગતુ હતું "મને લઇ જાને તારી સંગાથ... તારા વિના ગમતું નથી..." ત્યાં પાછલા દરવાજેથી પોલીસ આવીને ક્યે હાલો... અમને પણ નથી ગમતું 😂😂😂😂
26
54
420
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
IT કંપનીમાં ઈન્ટરવ્યું માટે આવેલ યુવકે કંપની બહાર માલધારી ચા વાળા ના ગલ્લાની આવક સાંભળી 'સિલેક્ટ' થવા છતાં પાડી ના, હોટલ ખોલવાનું કર્યું નક્કી 😅😅😅
18
25
433
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
રીક્ષા યુનિયને પેલા ડ્રાઈવરને સખત શબ્દોમા વખોડી કાઢ્યો , અમે યુનિફોર્મ પહેરતા નથી , અને તે આ ક્યાંથી નવો સીવડાવ્યો
17
38
422
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
78 - Jamnagar North @Rivaba4BJP Jai Ho...!!!🙏🤗🙏
Tweet media one
36
39
422
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
ટ્વિટર પર જેમની આગવી ઓળખ છે , ફોલોવર્સ કરતા બ્લોક કરવાવાળા વધુ છે , એવા ટ્વિટરની આન બાન અને શાન @SidharajsinhjiC સાથે કોને ટિકિટ આપવી એ અંગે ટૂંકી મુલાકાત કરી..!!🤣 जलनेवालो की कोई एक्सपायरी डेट नही होती !!🤪
Tweet media one
71
43
419
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
1 year
અંબાલાલનુ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરાવ્યું તો નામ ફેર આવ્યું , ઇન્દ્રલાલ પટેલ સાચું નામ છે !! 🤣
20
20
430
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
મોદીજીની વિનંતી છે કે આ નાગીન ડાન્સ પર ૨૪ % GST નાખી દયો એટલે ફૂંફાણા મારતા બંધ થાય..!! 🤣😂🤣
27
25
415
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
3 years
આજ પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી તો પેટ્રોલ પંપના માલિકે શાલ ઓઢાડીને સન્માન કર્યું બે કારીગર તો મને એવું પૂછી ગ્યા કે શેઠ , કેટલા ટકાએ વ્યાજે આપો છો ??? 🤣
23
38
421
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
અત્યારે તમે શો રૂમમાં Car છોડાવા જાવ તો એવું લાગે કે જાણે સગાઈ કરવા આવ્યા છો, ચાંદલા કરે , હાર તોરા કરે, ઠંડા સરબત પાય , કેક કાપે અને ફોટો સેસન અલગ થી... 😅😅😅
30
25
425
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
પેટ્રોલ મોંઘુ ભલે થઈ ગયું , પણ બાયું કચરો નાખવા પણ એકટીવા લઈને જ જાય છે...!! 🤪
33
28
416
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
જૂની તપેલીઓ તથા છાણમા ફટાકડા ફોડવાવાળી પ્રજાતિ વિલુપ્ત થવાના આરે...!! 🤪🤪
42
32
410
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
फर्क साफ हैँ !!! #गुजरात_मॉडल_बेस्ट
Tweet media one
18
86
411
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
3 years
છોકરીવાળા : છોકરો શું કરે છે ?? છોકરાને ગ્રીનલેન્ડમા સીઝનલ સ્ટોર છે વાહ તો તો ઇ ઇન્ડિયા બહાર જ રેતો હશે ને ??? ના ના એમાં શું ઇન્ડિયા બ્હાર , આયા ગ્રીનલેન્ડ ચોકડીએ સીઝનલ સ્ટોર છે હમણાં સુધી માસ્ક વેચતો , હવે ખારેકનુ ચાલુ કર્યું છે અને ખારેકનુ પતે પછી વિચાર છે ટફન ગ્લાસનુ 😂
18
30
404
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
1 year
અંબાલાલ પટેલ ઊંઘતા ઝડપાયા એમની જાણ બહાર સુરત માં વરસાદ ચાલુ.!! 🤪
31
24
418
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
એક્ઝીટ પોલ બાદ આજે વહેલી સવારથી આપિયા ઘુમરે ચડ્યા છે , GEB માં લાઈટ બિલ ભરવા માટે લાંબી લાઈનો લગાવતા જોવા મળ્યા 🤣🤣🤣
26
41
408
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
લગ્ન પહેલા :- તમે નહિ જમો , તો હું પણ નહિ જમું લગ્ન પછી :- જમી લ્યો એટલે વાસણ ચોકડીમા મુકી દેજો , અને છાસ ફ્રીજમા..!!
35
29
404
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
મોદીજીએ મારા દ્વારા બનાવેલ એમના પેન્સિલ સ્કેચની પ્રશંસા કરતા શેરીમાં બધા વાતું કરતા'તા કે તમારું શાલ ઓઢાડીને સન્માન કરીએ મે કીધું શાલ કરતા ધાબળો ઓઢાડો, શિયાળો આવે છે તો મારેય કામ આવી જાય , શાલ તો શું છે કે દિવાળીની પેલી મીઠાઈની ( નામ હૈયે પણ, હોઠે નથી ) ફર્યા કરશે 🤪
25
28
412
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
ઇકો ગાડી એ એક જ ગાડી એવી છે કે જે મને ગમે છે , કારણ કે એમાં તમે પાછળ બેઠા હો , ભલે ઠહોઠહ બેહાડી પણ પણ એમનો દરવાજો ખોલવા તો ડ્રાઈવરને જ આવવું પડે ત્યારે #છેલ્લીબ્રિટી જેવું ફીલ થાય..!! 😁😄
29
24
405
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
3 years
રોનાલ્ડોથી પ્રેરાઈને ગઇકાલે રાત્રે જમવામાં આવેલ રીંગણાના શાકને મેં સાઇડમા મુક્યું તો આજ બપોરે પણ એ જ શાક ખાવાનો વારો આવ્યો 😭😭😭 🤣🤣🤣
27
31
399
@NimawatHiren
હાસ્ય નો હાહાકાર 🇮🇳
2 years
પુરુષ ગમે તેટલો પરણેલો હોય થોડોક તો કુંવારો રહી જ જાય છે.! 😂
41
22
406