mealpeshahir Profile Banner
ALPESH AHIR OFFICIAL Profile
ALPESH AHIR OFFICIAL

@mealpeshahir

Followers
432
Following
361
Statuses
270

|| युद्ध नहीं जिनके जीवन में वे भी बड़े अभागे होंगे 🏹 या तों प्रण तोड़ा होगा या फिर रण से भागे होंगे | 🚩

# ગાંધીનગર
Joined January 2023
Don't wanna be here? Send us removal request.
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
2 days
🙃😂 अपनी तो जैसे - तैसे कट जायेगी .. "आप "... का क्या होगा..? जनाबेआली.. 🧐
Tweet media one
0
0
3
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
3 days
📍 આર્ટિકલ 17 ભારતમાં અસપ્રૃશ્યતા નાબૂદ કરે છે. અને આપણા વિકસિત ગુજરાતમાં આઝાદીના 75 વર્ષ પછીયે જો કોઈ દલિત યુવક ને વરઘોડો કાઢવા માટે 200 પોલીસ જવાન અને ખુદ ધારાસભ્યે વિવાદ ના થાય તે માટે હાજર રહેવું પડતું હોય તો ધુળ પડી આપણી માનસિકતા મા ..🇮🇳
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
0
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
3 days
Waah...! 👇 ✔
Tweet media one
0
0
8
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
4 days
🏢 સચિવાલય ની પળેપળ ની અપડેટ થી ગુજરાત ને માહિતગાર કરનાર..મિત્ર અને પથદર્શક @hdraval93 ને જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભકામના.. 🎉🙏 (Hirenbhai sorry for late wishes.. )
Tweet media one
1
1
70
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
12 days
📍 📝 160 DYSO તથા 323 STI પોસ્ટ સહિત કુલ 1751 જગ્યાઓ ને લઇને GPSC નું 2025 કેલેન્ડર જાહેર.. #GPSC #HASMUKHPATELSir #GUJARAT
Tweet media one
Tweet media two
0
0
2
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
20 days
Details about Gujarat Rural election 👇
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
20 days
📍 ✋ 1 મનપા અને 66 ન.પા મા 16 feb. એ મતદાન. ☑ અન્ય 3 તાલુકા પંચાયત નો પણ સમાવેશ.📄 #UpdateNews #elections2025 #panchayat
Tweet media one
0
0
2
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
20 days
@VijayVaru14 ધન્યવાદ @VijayVaru14 🙏 આમ તો આ મારો મુખ્ય વ્યવસાય નથી.. પરંતુ ગાંધીનગરમાં વિતાવેલા સમય અને આપણા મિત્ર વર્તુળ ને કારણે મારા સુધી વિવિધ માહિતીઓ પહોંચતી હોય છે. હું વિનમ્ર ભાવે લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરું છું.. જેથી ઓથેન્ટિક સોર્સ થી લોકો માહિતગાર રહે.. જોડાયેલા રહો.. 🙏👍
1
0
0
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
20 days
📍 રાજ્ય ચૂંટણી કમિશ્નર ની કોન્ફરન્સ.. આજે સ્થાનિક સ્વરાજ્ય ની ચુંટણીઓ જાહેર થાય તેવી સંભાવના... #elections2025 #GujaratGovernment #media
Tweet media one
0
0
3
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
1 month
📍મહેસૂલ વિભાગે કોન્ટ્રાક્ટબેઝ ભરતી થી જગ્યા ભરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો... શું કાયમી ભરતી કરવાના એંધાણ ગણી શકાય..? વધારે માહિતી ટૂંક સમયમાં બહાર આવશે ..
Tweet media one
0
0
2
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
1 month
💪 ફૂલ ગુલાબી ઠંડીમાં પરસેવે રેબઝેબ થઈ પોતાના સંઘર્ષ નો પૂર્ણ પરિચય આપતા ભવિષ્યના પોલીસ મિત્રો ને આજથી શરૂ થઈ રહેલા પોતાના "સંઘર્ષ સપ્તાહ " માટે #ALL_THE_BEST 👍
Tweet media one
0
2
70
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
1 month
👉 વર્તમાન સ્થિતિ મુજબ "શિક્ષિત" શબ્દ ને "બેરોજગાર"નો સમાનાર્થી ના ગણવો જોઈએ..? #unemployment #yuva #GujaratGovernment
2
0
1
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
2 months
बहेतरीन..👌👌👌 #quotesoftheday #ThoughtForTheDay #life #Motivation
Tweet media one
0
0
10
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
2 months
@bittu639 @hdraval93 @devanshijoshi71 @Jamawat3 @DevendraBhatn10 @MphwFhw_Gujarat @VoI_Gujarati @HHPATELGSSSB @deepakrajani123 16 dec. Ae nava chairman charge lese. Tyarbad vigat vaar schedule jaaher thava ni sambhavna che.
0
0
1
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
2 months
📍 વિધાર્થીઓ મા જેટલો ડર ગૌણ સેવા નો છે એટલો ડર "ગૌણસેવા" ને તમારો હોવો જોઈએ.. 👉 કે પેપર ફૂટી જાશે તો..? કોઈ સેટિંગ થી ઘૂસી જાશે તો..? વિધાર્થીઓ સવાલ કરશે તો..? તમારો વાંધો એ જ છે કે તમે બેરોજગારી વિષે વાચો છો પણ તમને બેરોજગાર બનાવનાર સામે પ્રશ્ન નથી ઉઠાવતા... ✋
Tweet media one
Tweet media two
0
0
3
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
2 months
@PatelDa19161985 @hdraval93 @devanshijoshi71 @Jamawat3 @DevendraBhatn10 @MphwFhw_Gujarat @VoI_Gujarati @HHPATELGSSSB @deepakrajani123 હવે શું કામનું..? આ કંઈ વ્યાજબી જવાબ નથી.. તમારી પાસે હંમેશા ઓપ્શન હતો જ.. બોલવાનો અને સિસ્ટમ વિરુદ્ધ લડવાનો.. જો તમે જ કંઈ ન કરો તો કોઈ બહાર નો આવીને તમારો ઉદ્ધાર નહીં જ કરે...
1
0
1
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
2 months
📍 આત્મનિર્ભર બનવા મફતમાં " રાશન "નહીં "રોજગારી "આપવી પડે... ✋ રોજગારી આપવામાં નિષ્ફળ ગયેલી સરકાર મફતમાં "અનાજ" આપીને પોતાની મહાનતા દેખાડે છે..
Tweet media one
0
0
5
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
2 months
💡 ચોરી પકડવામાં જેટલો ખંત અને ખુમારી દેખાડો છો.. 👉 તો જયારે ગામડા માં બે-બે 3-3 દિવસ વિજળી કપાઈ જાય ત્યારે તમારી ટીમ ક્યાં હોય છે..? સામાન્ય માણસો ને તો જવાબ એય નથી મળતો કચેરીમાંથી.. તમારે તો બસ ઉઘરાણી કરવી છે.. કોક દી વળતર એય આપો..! 👆
Tweet media one
0
0
3
@mealpeshahir
ALPESH AHIR OFFICIAL
2 months
@hitgojiya 😎
0
0
1