Hiren Profile Banner
Hiren Profile
Hiren

@hdraval93

Followers
30,877
Following
307
Media
3,886
Statuses
15,703

નિજાનંદ..

Ahmadabad City, India
Joined August 2013
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@hdraval93
Hiren
3 years
હુ માત્ર મારા લખાણ માટે જવાબદાર છુ તમારી સમજણ શક્તિ માટે નહી...! #અનુભવનાઓરડેથી
90
129
1K
@hdraval93
Hiren
3 years
#Gujarat #gandhinagar ગાંધીનગર એસપી કચેરી બહાર વિધ્યાર્થીઓ એકઠા થયા @YAJadeja ના સમર્થનમાં અને મુક્ત કરવાની માગ સાથે યુવાનો પહોચી રહ્યા છે
52
1K
3K
@hdraval93
Hiren
4 years
બેરોજગારો દ્વારા સચિવાલય સામે સરકાર નું બેસણું.....
129
878
1K
@hdraval93
Hiren
16 days
#Gujarat #CCE ના ઉમેદવારો ગાંધીનગર મા ધરણા પરિણામ રિવાઈઝ કરવા માંગણી કેટેગરી મુજબ સાત ગણા ઉમેદવારોને બોલાવવા માંગ
101
404
1K
@hdraval93
Hiren
4 years
#gujarat #gandhinagar સલામ છે આ શિક્ષકને... શાળાઓ બંધ હોવાથી લારી લઈને બાળકોને ઘરે પુસ્તક પહોચાડવા લાગ્યા આને કહેવાય કોરોના વોરીયર્સ... @CMOGuj @sandeshnews @imBhupendrasinh @devanshijoshi71
Tweet media one
22
204
1K
@hdraval93
Hiren
2 years
#Gujaratpolitics રાજનીતિમા આવુ પણ હોય છે ભાવનગર ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર રેવતસીંહને હાર્ટ એટેક આવતા દાખલ કરાયા અને સારવાર ચાલી રહી છે બીજી તરફ હરીફ ઉમેદવાર ભાજપના પરશોત્તમ સોલંકી હોસ્પિટલમા કોંગ્રેસના ઉમેદવારની તબિયત પુછવા માટે દોડી ગયા
36
132
1K
@hdraval93
Hiren
3 years
#Gujarat #gandhinagar બેરોજગાર પતંગ મહોત્સવ
Tweet media one
Tweet media two
11
367
1K
@hdraval93
Hiren
13 days
#Gujarat રતન ટાટાના અવસાન પગલે રાજ્યમાં આજે એક દિવસનો રાજકીય શોક મુખ્યમંત્રી @Bhupendrapbjp મુંબઈ ખાતે #RatanTata ને શ્રદ્ધાંજલિ પાઠવી
2
39
1K
@hdraval93
Hiren
2 years
#Gujaratpolitics દેડીયાપાડા બેઠક પરના દ્રશ્યો જ્યારે આપ ના ઉમેદવાર ફોર્મ ભરવા જઈ રહ્યા છે
19
110
1K
@hdraval93
Hiren
2 years
#Gujarat #Morbi મોરબીમાં લોકોના મોત વચ્ચે હોસ્પિટલમાં કલર કામ ��રાવાઈ રહ્યુ છે કારણ કે પ્રધાનમંત્રી આવતીકાલે મોરબી હોસ્પિટલમા મુલાકાતે જવાના છે.. લોકોના દુઃખમાં સહભાગી થશે.. આશ્વાસન આપશે
44
278
1K
@hdraval93
Hiren
3 years
#Gujarat #gandhinagar ગાંધીનગર પોલીસ પર @YAJadeja ની કાર દ્રારા હુમલાનો જાહેર કરાયેલ વિડિયો ગઈકાલે ગાંધીનગર પોલીસ હેડક્વાર્ટરનો ઘટનાક્રમ
220
355
995
@hdraval93
Hiren
2 years
We live in identity crisis.!!
Tweet media one
38
57
1K
@hdraval93
Hiren
2 years
વધુ એક વિડિયો.. 😜
61
258
982
@hdraval93
Hiren
1 month
#Gujarat #CCE અંગે ઉમેદવારો મંડળમાં રજુઆત કરી સચિવ સાથે મુલાકાત કરી પોતાની રજુઆત અંગે પત્ર આપ્યો ઉમેવારોની માંગણી ચેરમેન પાસે મોકલી આપવામા આવી
Tweet media one
Tweet media two
Tweet media three
100
221
970
@hdraval93
Hiren
4 years
#Gujarat @GPSC_OFFICIAL ,ગૌણ સેવા, પંચાયત સેવા ,સામાન્ય વહીવટ વિભાગની ભરતીઓ અંગે મહત્વપૂર્ણ નિર્ણય જે ભરતી પ્રક્રિયા પૂરી થઈ છે તેવી 8000 જગ્યા ઉપર તાત્કાલિક નિમણૂક પત્રો આપવા સૂચના આગામી 5 મહિનામાં વીસ હજાર વધુ યુવાનોને સરકારી નોકરીની તક મળવાનો દાવો @sandeshnews @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
68
303
925
@hdraval93
Hiren
1 month
#CCE નોર્મલાઈઝેશન ના કારણે ઉમેદવારો ને નુકશાન વધ્યા છે એવાને 30-33 સુધી વધારે આવ્યા ઓછા થયા એવા ઉમેદવારો ને 20 ગુણ સુધી નુકશાન થયું છે #CBRT નો અમલ કરવા માટે આગ્રહ કરતા અઘિકારી હાલ શાંત થઈ ગયા છે કેટલાક આ ઝંઝાળ માથી નિકળી ગયા.. ગૌણ સેવા ભરાઈ ગયુ
142
163
934
@hdraval93
Hiren
2 years
જેને પકડવા પડે છે અને ઊંઘે છે એ ભાજપના જીલ્લા પ્રમુખ છે બાકીનું લખાણ પોસ્ટરમા દેખાય..
57
150
901
@hdraval93
Hiren
3 years
#Gujarat #gandhinagar 2018 એલઆરડી ભરતીમા સરકાર વેઇટિંગ ઓપરેટ કરશે.. સરકાર બપોરે સત્તાવાર જાહેરાત કરશે
24
141
905
@hdraval93
Hiren
2 years
જોજો આ કેનાલ કે સ્વિમિંગ પુલ નથી.. આતો રોડ છે.. 😜
53
112
900
@hdraval93
Hiren
4 years
હિરેન ભાઈ કેમ છો... તમારી તબિયત સારી છે ને... તમે કોરોંટાઈન થયા એના સમાચાર મળ્યા સાચવજો.. કોઈ પણ કામ હોય તો સંકોચ વગર મને અથવા મારી ઓફિસમાં જાણ કરજો... - એક દિવસ સાંજે અચાનક દિલ્હીથી @ahmedpatel નો આવેલ ફોન અને તેમના શબ્દો... ભગવાન સદગતના આત્માને શાંતિ આપે
18
50
877
@hdraval93
Hiren
2 years
#Gujaratpolitics સુરતમા પીએમ મોદીના રોડ શો મા કેજરીવાલના નારા
39
101
873
@hdraval93
Hiren
4 years
#gujarat #gandhinagar અટકેલી ભરતીઓ ના સંદર્ભે સરકાર સાથે આવતીકાલે બેઠકની શક્યતા રાજ્ય સરકારના બે મંત્રીઓની સાથે બેઠક યોજાઈ શકે છે.... તમામ મુદ્દાઓ પર ચર્ચા સંભવ... @sandeshnews @devanshijoshi71
43
404
843
@hdraval93
Hiren
3 years
#Gujaratrain તસ્વીર રાજકોટના લોધીકાની છે વૃદ્ધા ને લઈ જઈ રહેલા PSI કે કે જાડેજા છે (માહિતી - અકિલા)
Tweet media one
9
57
877
@hdraval93
Hiren
1 month
#Gujarat #CCE પરીણામ મંડળ જગ્યાના 7 ગણા ઉમેદવારો નું પરિણામ જાહેર કરવા તરફ આગળ વધી રહ્યું છે -સૂત્ર
220
36
872
@hdraval93
Hiren
4 months
#Gujarat #gandhinagar પાટનગર ગાંધીનગરમાં પણ વિકાસ ખાડામાં સેક્ટર 2 મા ગાડી ભુવામાં પડી
39
221
856
@hdraval93
Hiren
2 years
#Gujaratpolitics ગાંધીનગર ઉત્તર વિધાનસભા બેઠક પર રોકડા સીક્કા લઈને ઉમેદવાર ફોર્મ ભરવા પહોચ્યા ગાંધીનગર કલેકટર કચેરી પહોંચેલા અપક્ષ ઉમેદવાર કહ્યુ વિસ્તારના લોકોએ આપેલ પૈસા છે જે ફોર્મ ભરવા લાવ્યો છુ
9
98
841
@hdraval93
Hiren
4 months
#Gujarat #gandhinagar કાયમી શિક્ષકોની ભરતી કરવાની માગ સાથે આંદોલન ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમા પોતાની રજુઆત કરવા પહોચ્યા પોલીસે ઉમેદવારોની અટકાયત કરી અધિકારીઓની ધીમી ગતીના કારણ કાયમી ભરતી આગળ નથી વધતી
15
554
847
@hdraval93
Hiren
4 years
ચુ઼ંટણી જાહેર થઈ ગઈ છે.....મુળ મુદ્દો યાદ છે 🤔
Tweet media one
Tweet media two
25
443
821
@hdraval93
Hiren
1 month
#Gujarat સુરત પોલીસ કમિશનર નુ ઘટના બાદ નિવેદન ખુદ CP અનુપમસિંહ ગેહલોત મેદાને ઉતર્યા સમગ્ર વિસ્તારમાં હાલ કોમ્બિંગ ચાલું HM પણ મુલાકાત લે તેવી શક્યતા
12
58
837
@hdraval93
Hiren
3 years
#Gujarat #gandhinagar #LRD ના ઉમેદવારોને મિઠાઇ ખવડાવતા ગૃહ રાજ્ય મંત્રી @sanghaviharsh LRD વેઇટિંગ ઓપરેટ કરવાની જાહેરાત બાદ મિઠાઇ ખવડાવી
28
184
822
@hdraval93
Hiren
4 months
#Gujarat #gandhinagar ગાંધીનગરના સેક્ટરોમા જમીન બેસી જવાની ઘટનાઓ બાદ લોકોએ ભાજપના જ ઝંડા લગાવ્યા સાવધાન
Tweet media one
20
235
811
@hdraval93
Hiren
2 years
હવે આમનો મેળ ક્યાથી પડે 😜😜
51
114
794
@hdraval93
Hiren
3 years
વર્ષ 2019 મા આજના દિવસે આજ ગૌણ સેવા પસંદગી મંડળે બિન સચિવાલયની પરીક્ષા પેપર ફુટતા રદ કરી હતી
10
62
790
@hdraval93
Hiren
29 days
#Gujarat #CCE #Update મેરીટ બાબતે આજે ચેરમેન સાથે ઉમેદવારો વતી આગેવાનો રજુઆત કરવા જશે કમલ દયાની સાથે કરશે મુલકાત
77
93
796
@hdraval93
Hiren
2 years
#Gujarat #Kutch વખાણેલી ખિચડી દાંતે ચોટી ચોવીસ કલાકમાં જ કચ્છની નવી કેનાલમાં ગાબડુ પડ્યુ ગઈકાલે જ નર્મદાના નવા નિરના વધામણાં કર્યા ત્યા સવારે કેનાલમાં મસ મોટુ ગાબડુ પડી ગયુ માંડવીના બિદડા ગામ પાસે કેનાલમાં ગાબડુ @CMOGuj
47
148
791
@hdraval93
Hiren
1 month
#Gujarat આજ રોજ #CCE ના તમામ ઉમેદવારોના માર્કસની યાદી પ્રસિદ્ધ થવાની સંભાવના વેબસાઇટ જોતા રહો
162
45
763
@hdraval93
Hiren
1 month
#Gujarat ભક્તિ ,આસ્થા અને સુરક્ષા નો સમન્વય પોતાની ફરજ પણ એટલી જ આસ્થા અને શ્રદ્ધા સાથે નિભાવી રહેલ પોલીસ જવાન જય અંબે @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @Shamsher_IPS @TempleAmbaji
22
68
760
@hdraval93
Hiren
3 years
પેપર લીક ના થાય એના માટે કોઈ કરાર વાઈબ્રન્ટ ગુજરાતમા કરવાના? 🤔
12
90
745
@hdraval93
Hiren
1 year
#Gujarat #gandhinagar સરકારની બેવડી નિતી વિધ્યાસહાયકને સરકાર ૧૯, ૯૫૦ પગાર આપે છે જ્યારે કરાર પર લેવાનાર જ્ઞાન સહાયક નો પગાર ૨૧૦૦૦ નક્કી કરાયો @prafulpbjp @kuberdindor
33
338
736
@hdraval93
Hiren
1 month
#Gujarat #NarendraModi પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગરના વાવોલમાં સોલાર ઉર્જા નો ઉપયોગ કરતા પરિવારની લીધી મુલાકાત આજુબાજુના ટેરેસ પર રહેલા લોકોએ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
16
41
748
@hdraval93
Hiren
3 years
વાહન ચલાવનાર કોઈ ડ્રાઈવર નહી પરંતુ @sandeshnews ના પત્રકાર છે જસદણના સરકારી હોસ્પિટલમાં દર્દીની હાલત ગંભીર થતા ડ્રાઈવરની રાહ જોયા વગર તરત જ રાજકોટ પહોચી ગયા દુર્ગેશભાઈ જસદણમાં સંદેશના રીપોર્ટર છે... @devanshijoshi71 @journalistronak @kunvarjibavalia @aravindchaudhri
35
115
737
@hdraval93
Hiren
23 days
#gujarat #CCE બાબતે મુલાકાત પુર્ણ બે દિવસ ની મુદત પડી કમલ દયાની બે દિવસ મા શું કરવું એ નિર્ણય કરાશે
Tweet media one
56
90
739
@hdraval93
Hiren
2 years
#Gujarat #gandhinagar ત્રણ દિવસના શાળા પ્રવેશોત્સવ દરમિયાન કોઈ નેતા કે અધિકારીઓએ પોતાના કે પરીવારના સંતાનોને સરકારી શાળાઓમા પ્રવેશ કરાવ્યો ખરો..!!
32
139
725
@hdraval93
Hiren
2 years
#Gujaratpolitics બનાસકાંઠાની થરાદ બેઠક પર @GulabsinhRajput ની સભાના દ્રશ્યો ભાજપે પુર્વ મંત્રી @ChaudhryShankar ને સામે મેદાને ઉતાર્યા છે
19
92
720
@hdraval93
Hiren
2 years
#Gujarat #Bhavnagar ભાવનગર રેંજ આઇજીએ જીતુ વાઘાણી સહિતના રાજકીય લોકો પરના આક્ષેપો પર બોલવાનું ટાળ્યું ઘણા આરોપીઓની પુછપરછ કરી પણ ધરપકડ કેમ ના કરી તે ના પર ગોળ ગોળ જવાબ આઈજી ગૌતમ પરમાર પ્રેસ કરવા આવ્યા પણ યુવરાજસિંહ આપેલા નામ વાંચ્યા વગર આવ્યા
26
246
711
@hdraval93
Hiren
18 days
#Gujarat ગાંધીનગર માણસા પોતાનાં પૈતૃક ગામમાં પહોચ્યા અમિત શાહ દર વર્ષે બીજા નોરતા ના દિવસે માતાજીની આરતી મા આપે છે હાજરી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
38
730
@hdraval93
Hiren
1 month
#Gujarat #CCE કેવી કેવી માંગણી આવે છે ૧) કુલ જગ્યા ના સાત ગણા બોલાવવા ૨) કેટેગરી વાઇઝ સાત ઘણા બોલાવવા ૩) 40 ગુણ થી ઉપરના બધાને બોલાવવા દરેક પોતાનાં ગુણ ના આધારે નિયમ લાગુ કરવા માંગણી કરે છે
214
53
719
@hdraval93
Hiren
2 years
#Gujarat નેતાજી આબુ જઈને છેડતી કરી આવ્યા.. આબુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ... નેતાજી ભાજપના ધારાસભ્ય અને પુર્વ મંત્રી છે
30
41
702
@hdraval93
Hiren
2 years
#Gujaratpolitics કોંગ્રેસના ધારાસભ્ય અને પુર્વ નેતા વિપક્ષ @paresh_dhanani મતદાન કરવા નિકળ્યા..
8
73
703
@hdraval93
Hiren
13 days
#Gujarat #RatanTataPassedAway રતન ટાટાના માનમાં એક દિવસ નો શોક જાહેર કરાયો હોવાથી તમામ સરકારી કાર્યક્રમ આજના રદ વિકાસ સપ્તાહ ના આજના કાર્યક્રમ રદ કરાયા સરકારી કચેરીઓ પર રાષ્ટ્ર ધ્વજ અડધી કાંઠી પર
1
46
713
@hdraval93
Hiren
2 years
#વિધાનસભાનીવાતો જરુર પડે તો ધારાસભ્યોના પગારમાંથી પૈસા કાપો ભરતી માટે ફોર્મ નિ:શુલ્ક કરવા માટે જોગવાઈ કરો બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા નુ ગૃહમાં નિવેદન
9
56
690
@hdraval93
Hiren
3 years
ભરતીનો કરંટ MD PGVCL. ને સચિવાલયનુ તેડુ સ્વર્ણિમ સંકુલ 1 પહોચ્યા એમડી
6
91
682
@hdraval93
Hiren
1 month
#Gujarat #CCE નું પરીણામ મોડું પણ સારૂ આવે એવો પ્રયાસ ચાલી રહયો છે વહેલુ આપી કોર્ટ મા ના જાય કોઇ એનું પણ ધ્યાન રખાયું છે વધુ લોકો પરીક્ષામાં બેસી શકે એવો પ્રયાસ
96
45
685
@hdraval93
Hiren
1 year
#Gujarat #gandhinagar રાજ્ય સરકાર સામે ફિક્સ પે નાબુદી માટે માગણી ફિકસ પે ઈ મટકી ફોડી વિરોધ નોંધાવ્યો
18
441
664
@hdraval93
Hiren
21 days
#Gujarat #CCE ની ગ્રુપ A ના 3 પેપર્સ અને ગ્રુપ B ની 200 માર્કસની MCQ- OMR પરીક્ષાઓ નવેમ્બર 2024 ના એક જ અઠવાડિયામાં લેવાશે
127
55
685
@hdraval93
Hiren
3 years
#Gujarat #gandhinagar 2018-19 ની તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતીને લઈ મહત્વના સમાચાર તમામ ઉમેદવારોને ફિ પરત કરશે રાજ્ય સરકાર આખી ભરતી પ્રક્રિયા હવે નવેસરથી હાથ ધરવામાં આવશે સેંટ્રલાઈઝડ ભરતી કરવાની હોવાથી જુની ભરતી પ્રક્રિયા રદ @sandeshnews @devanshijoshi71 @YAJadeja
23
81
668
@hdraval93
Hiren
9 days
#Gujarat મુળુભાઈ વિકાસની વાતો કરતા હતા અને સામેથી આવી ફરિયાદ... સાંભળો સુરેન્દ્રનગરના વિકાસની વાતો
27
112
671
@hdraval93
Hiren
2 years
#Gujarat #gandhinagar વચ્ચે ચાલી રહ્યા છે એ છે નકલી પીએસઆઈ મયુર તડવી ગાંધીનગર એલસીબી ના લોકઅપમાં તાલીમ ચાલી રહી છે
28
53
639
@hdraval93
Hiren
1 month
#Gujarat #CCE કુલ ૭૧ શિફ્ટ મા લેવાયેલ પરીક્ષા મા માત્ર ૮ શિફ્ટ એવી છે જેમા કોઇ પ્રશ્ન રદ નથી કરવો પડ્યો ૧ થી લઈને ૧૦ સુધીના પ્રશ્નો રદ થયા છે ૧૭ એપ્રિલ એક શિફ્ટ મા ૧૦ પ્રશ્નો રદ થયા
88
69
645
@hdraval93
Hiren
1 month
#Gujarat #surat फिर चला दादा का बुलडोजर। सुरत मे कल गणेश पंडाल में हुई घटना के बाद पुलिस एक्शन अवैध स्टॉल, बिल्डिंग पर बुलडोजर। @sanghaviharsh पुलिस कमिश्नर ऑफिस पहुंचे।
15
105
642
@hdraval93
Hiren
5 months
#Gujaratpolitics #LokSabhaElections2024 બનાસની બેનની જીત કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરની જીત પ્રથમ મહિલા સાંસદ બનાસકાંઠા ને મળ્યા
2
46
631
@hdraval93
Hiren
2 years
#Gujarat #Kutch કચ્છના એક બુથ પર મતદાન બંધ કરી કર્મચારીઓ જમવા બેસી ગયા.. લોકો મતદાન માટે બહાર ઉભા રહ્યા
23
59
632
@hdraval93
Hiren
4 years
#gujarat #gandhinagar કરજણ થી કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલનુ રાજીનામું વધુ રાજીનામા પડશે... 12.30 વાગે સત્તાવાર જાહેરાત
19
64
614
@hdraval93
Hiren
17 days
#Gujarat ફિક્સ પે ના સમય મા ઘટાડો કરવા માટે સંઘો ની રજૂઆત કેબિનેટ બેઠક પર સૌની નજર
47
440
623
@hdraval93
Hiren
1 month
#Gujarat #CCE મા નવી કોઇ અપડેટ નથી આખરી મંજુરી ની અપેક્ષાએ પરિણામ અટકેલ છે
94
27
629
@hdraval93
Hiren
1 month
#Gujarat #CCE પર પાટીદાર નેતા દિનેશભાઈ બાંભણિયા ની પોસ્ટ
Tweet media one
58
150
623
@hdraval93
Hiren
23 days
#Gujarat #CCE મુદ્દે આવતીકાલ દિનેશ બાંભણિયા ની આગેવાની મા પ્રતિનિધિ મંડળ મંડળ ના અધ્યક્ષ સાથે મુલાકાત કરશે મળવા માટે સમય આપ્યો હોવાનો આગેવાનો નો દાવો CBRT રદ કરવા અને cce નુ પરીણામ gpsc મુજબ આપવાં રજૂઆત કરશે
69
77
622
@hdraval93
Hiren
2 years
બનાસકાંઠા જિલ્લામાં ગૌરવ યાત્રાનો વિરોધ અર્બુદા સેના દ્વારા વિરોધ કરતા પોલીસે અટકાયત કરી વિરોધ કરનારા લોકોએ જય અર્બુદા ના નારા લગાવ્યા
9
102
607
@hdraval93
Hiren
3 years
#Exam છોકરાઓ ટ્વિટર પર દોડતા રહ્યા ને છોકરીઓ મેદાનમાં દોડી ગઈ પીઆઈની પ્રેક્ટીકલ પરીક્ષા પાસ કરનાર તમામને શુભકામનાઓ..
8
37
609
@hdraval93
Hiren
3 years
વિધ્યાસહાયકની ભરતી જાહેર થતા આનંદ.. મિત્ર @hardev_vala
26
98
595
@hdraval93
Hiren
1 month
#Gujarat #CCE પ્રશ્ન એ છે કે કુલ જગ્યા ના 7 ગણા બોલાવવા કે પછી કેટેગરી વાઈઝ 7 ગણા બોલાવવા
216
40
603
@hdraval93
Hiren
2 years
#Gujarat #Banaskantha થરાદ બેઠક પર જીત બાદ @ChaudhryShankar શંકરભાઈ 26506 કરતા વધુ મતથી વિજેતા થયા
5
55
596
@hdraval93
Hiren
8 months
#Gujarat #gandhinagar કરાઈ પોલીસ અકાદમી ખાતે હથિયારી, બિન હથિયારી પીએસઆઈ અને ઈંટેલિજંસ ઓફિસર દિક્ષાંત પરેડ સમારોહ સૌ પોલીસ અધિકારીઓને શુભકામનાઓ
1
25
593
@hdraval93
Hiren
4 years
#Gujarat જો સચિવાલયના રસ્તા મજબૂત બની શકે તો રાજ્યના અન્ય રસ્તા કેમ નહીં #ભાંગીનાખ્યા @sandeshnews @imketanjoshi
Tweet media one
24
141
581
@hdraval93
Hiren
2 years
બોલી રહ્યા છે એ બનાસકાંઠાના ડિસાથી ભાજપના ધારાસભ્ય શશિકાંત પંડ્યા છે
50
112
578
@hdraval93
Hiren
4 months
Tweet media one
3
11
591
@hdraval93
Hiren
7 months
#Gujarat #gandhinagar લોક રક્ષક માટે ધોરણ 12 પાસ પીએસઆઈ માટે સ્નાતક જરુરી ચોમાસા બાદ શારીરિક કસોટી લેવાશે
13
26
583
@hdraval93
Hiren
3 years
શુભેચ્છાઓ સહ આભાર @dineshdasa1
Tweet media one
1
14
582
@hdraval93
Hiren
2 years
#GujaratElections ખમ્મા ખમ્મા અને મજા મજા 16000 મતે શંકર ચૌધરી અને 14000 મતે અનિકેત ઠાકરેને જીતાડવાની માતાજીનું વચન જય માતાજી... સૌનુ ભલુ થાય
6
50
590
@hdraval93
Hiren
25 days
#Gujarat #CCE_result_according_GPSC થવાની હજું કોઇ નિણર્ય નહી જે પરિણામ જાહેર થયુ છે એ ને જ આખરી ગણી મુખ્ય પરીક્ષા માટે તૈયારી શરૂ કરાઇ આગેવાનો નો દાવો છે કે સોમવારે કમલ દયાની સાથે બેઠક કરવામા આવશે
96
77
588
@hdraval93
Hiren
1 month
#Gujarat ફિક્સ પે નાબૂદી માટે માંગણી
Tweet media one
36
298
582
@hdraval93
Hiren
2 years
#Gujarat #gandhinagar મારે ફિલ્ડિંગ ભરવાની આવી જ નથી બેટીંગ જ કરી છે - @gujarat_titans ટીમ સાથે વાર્તાલાપ સમયે @Bhupendrapbjp નુ નિવેદન @sandeshnews @neelpatelbjp @BJP4Gujarat
10
41
565
@hdraval93
Hiren
1 month
#Gujarat #update #CCE રજાના દિવસે પણ મંડળ કામ કરશે લાંબી રાહ નહી જોવી પડે
137
35
571
@hdraval93
Hiren
2 years
સરકારી કર્મચારીઓના બે ભાગ થયા.. સરકારના નિર્ણય થી 2005 પછીના કર્મચારીઓ નારાજ કર્મચારીઓ પોતાના આગેવાનોથી જ નારાજ જુની પેશન યોજના આગેવાનોએ અભરાઈએ ચડાવી
29
160
559
@hdraval93
Hiren
1 month
#Gujarat એલઆરડી પીએસઆઈ ની શારીરિક કસોટી નવેમ્બર મહિનામાં લેવાશે પીએસઆઈ માટે લેખિત પરીક્ષા ડિસેમ્બર મહિનામાં લેવાશે એના પછી LRD લેખિત પરીક્ષા લેવાશે
26
37
572
@hdraval93
Hiren
2 years
#Gujarat બિન સચિવાલયની પરીક્ષામા @GujaratPolice માત્ર બંદોબસ્ત માટે જ નહી સહાય માટે પણ તૈનાત રહી ઉમેદવારોને કઈ હદ સુધી મદદરૂપ થાય છે પોલીસ ખુદ ઉમેદવારે જ કહ્યુ @SPSabarkantha ના ઇડરમ��ં ઉમેદવારના પાસપોર્ટ ફોટો પડાવવા તાત્કાલિક પોલીસ સાથે ગઈ @sanghaviharsh @sandeshnews
15
68
554
@hdraval93
Hiren
2 years
#GujaratElections સૌનો સાથ સૌનો વિકાસ... જય હો
14
70
554
@hdraval93
Hiren
2 years
#Gujarat #gandhinagar જુનીયર ક્લાર્કની પરીક્ષા મોકુફ ઉમેદવારોને પરીક્ષા કેંદ્ર પર ન જવા મંડળની અપિલ પરીક્ષાના પ્રશ્ન પત્ર સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી
Tweet media one
51
95
555
@hdraval93
Hiren
3 years
#Gujarat #gandhinagar પોલીસ સાથે ઝપાઝપી અને વાહન ચડાવવાના પ્રયત્ન બદલ @YAJadeja ની ધરપકડ ગાંધીનગર પોલીસ કરશે પોલીસે પુરાવાના આધારે ફરીયાદ નોંધવાની તજવીજ હાથ ધરી
29
282
539
@hdraval93
Hiren
4 years
#gujarat #gandhinagar રાજ્યમાં શિક્ષણ વિભાગની ભરતીઓ પર મંત્રી @imBhupendrasinh નુ નિવેદન બદલાયેલી પરિસ્થિતિનો અભ્યાસ કરી નિર્ણય કરીશું જીપીએસસી પાસ ઉમેદવારોના અંગે પણ એક જ જવાબ. @sandeshnews @devanshijoshi71 #GPSCselectedberojgar @NiravJoshi0
37
161
530
@hdraval93
Hiren
1 year
#Gujarat IPS અને પંચાયત સેવા પસંદગી મંડળ ના ચેરમેન @Hasmukhpatelips માટે CM @Bhupendrapbjp ના શબ્દો હસમુખ પટેલ ના વખાણ સાથે નવા કર્મયોગીઓને આપી સલાહ તલાટી અને જુનિયર ક્લાર્ક નિમણુક પત્ર આપવાનો કાર્યક્રમ,👇
10
48
554
@hdraval93
Hiren
1 month
#Gujarat Metro - Gandhinagar to Ahmedabad
Tweet media one
25
17
552
@hdraval93
Hiren
8 months
#LokSabhaElections2024 જામનગર બેઠક પર ફરીથી @PoonambenMaadam નુ નામ જાહેર થતા ધારાસભ્ય @Rivaba4BJP શુભકામનાઓ પાઠવી હતી પાંચ લાખ + ના નારા સાથે શુભકામનાઓ પાઠવી જુઓ વિડિઓ
3
24
543
@hdraval93
Hiren
18 days
#Gujarat #CCE_result_according_GPSC મુદ્દે કાયદાકીય સ્પષ્ટ અભિપ્રાય નથી મળતો
98
141
542
@hdraval93
Hiren
2 years
#Gujarat #gandhinagar IPS @Hasmukhpatelips પંચાયત સેવા પસંદગી મંડળના નવા ઈંચાર્જ અધ્યક્ષ જુનીયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષાઓ હસમુખ પટેલની અધ્યક્ષતામાં લેવાશે
Tweet media one
10
42
538
@hdraval93
Hiren
17 days
#Gujarat મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ કેબિનેટ બેઠક માટે પહોંચ્યા સરકારી કર્મચારીઓના સંગઠનના હોદ્દેદારો પણ સચિવાલયમાં હાજર
47
208
537
@hdraval93
Hiren
3 years
#Gujarat #gandhinagar ઉર્જા વિભાગમા ભરતી કૌભાંડ...! ઉર્જા વિભાગની ભરતીમા વ્યવસ્થિત રીતે કૌભાંડ આચરાય છે - @YAJadeja એંજિનિયરીંમા ૨૦ બ્લોક વાળો વ્યક્તિ mgvcl મા ૪૯ માર્ક લાવ્યા એજ વ્યક્તિ guvnl મા ૮૪.૨૫ માર્ક સાથે પ્રથમ એકજ ગામના ૧૮ લોકો નોકરી લાગ્યા હોવાનો આરોપ
Tweet media one
9
169
527
@hdraval93
Hiren
2 months
#Gujarat અંબાલાલ પટેલે પોતાના સ્વાસ્થ્ય અંગે કર્યો ખુલાસો કહ્યું હું સ્વસ્થ અને મારા ઘરે છું સોશિયલ મીડિયામાં મારી માદગી ના ફરતા સમાચાર ખોટા છે
9
46
536
@hdraval93
Hiren
2 months
#Gujarat ગાંધીનગરના કલોલ નગરપાલિકામાં બબાલ ઉગ્ર ચર્ચા થતા જ ઠોકી દીધો લાફો. જુઓ 👇👇👇
45
75
539