Nirav Joshi Profile Banner
Nirav Joshi Profile
Nirav Joshi

@NiravJoshi0

Followers
16,519
Following
543
Media
620
Statuses
9,482

Professor॥ Be the Change that you Want॥ #શિક્ષક॥ #ElectricalEngg ॥ #यथा_प्रजा_तथा_राजा॥ कर्मानुगो गच्छति जीव एकः॥

Gujarat, India
Joined November 2019
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@NiravJoshi0
Nirav Joshi
2 years
એ નિડર છે... શક્તિશાળી સત્તા સામે બાથ ભીડીને સત્યને ઉજાગર કરવા સતત પ્રયત્નશીલ છે... ગુજરાતના લાખો ઉમેદવારોના હકનું કોઈ કૌભાંડી છીનવી ના લે તે માટે આપણા બધા માટે એકલો લડી રહ્યો છે. અટકાયત,ધરપકડ,જેલ,ખોટા ગુન્હાથી એ ડરે એમ નથી. બસ ખાલી આપણે સૌએ એની પડખે ઉભા રહેવાનું છે. @YAJadeja
Tweet media one
92
2K
3K
@NiravJoshi0
Nirav Joshi
2 years
આપડે તો હવે બધે સાયકલ લઈને જવાનું ચાલુ કર્યુ છે. ઘણાં ફાયદા છે. પ્રદૂષણ ના થાય. પેટ્રોલના ભાવ પોસાય એમ નથી. હેલ્થ સારી રહે. મેમો ના આવે. અને મુખ્ય.. કોઈને સાયકલ નીચે કચડી નાખવાના પ્રયાસ હેઠળ 307 પણ ના લાગે..!!! @YAJadeja @Yuvi_1212 @Luck_man_patat @devanshijoshi71 @Vivekdoza
95
687
2K
@NiravJoshi0
Nirav Joshi
2 years
જો ધમકાવીને તમારા મોબાઈલ માંથી વિડીયો ડિલીટ કરાવી શકતા હોય તો મીડીયાને પણ ના બતાવવા માટે દબાણ કરી જ શકે છે.... પણ આપણે ખેડૂતો જેવુ કરવાનું...સોશીયલ મિડીયા એ જ આપણી તાકાત છે. #kon_jitu_vaghani #iSupportYuvrajsinh
53
2K
2K
@NiravJoshi0
Nirav Joshi
2 years
ગુજરાતના એક આશાસ્પદ યુવાને સરકારી નોકરીના વિષચક્રથી કંટાળીને આત્મહત્યા કરી છે.જયેશની અંતિમ ઈચ્છા 25-50 વૃક્ષો વાવવાની હતી.આજે મેં 3 વૃક્ષો વાવ્યા છે એમાંથી એક વૃક્ષનું નામ હું "જયેશ" આપુ છું અને એનો ઉછેર પણ કરીશ. જયેશના નામે વૃક્ષનો ઉછેર કરવાની મુહીમમાં તમે સૌ જોડાશો એવી અપેક્ષા.
Tweet media one
Tweet media two
53
362
2K
@NiravJoshi0
Nirav Joshi
2 years
દેવાંશીબેને સંદેશ માંથી રાજીનામું આપ્યુ છે. પત્રકારત્વ માંથી નહીં. સંદેશ છોડવાનું એમનું જે પણ કારણ હોય તે પણ તેઓ હંમેશા યુવાનોના મુદ્દે બોલતા રહ્યા છે. તમે નીચેના હેશટેગ સાથે પણ પત્રકારત્વના સમર્થનમાં ટ્વીટ કરી શકો છો. #સત્યની_સાથે_દેવાંશી #Yuvrajsinh_ko_riha_karo
Tweet media one
40
1K
2K
@NiravJoshi0
Nirav Joshi
3 years
એક જ વ્યક્તિ એ 2 વખત સરકારને ઉઘાડી પાડી...જે માનવા જ તૈયાર નો'તા એમને પુરાવા પણ લાવી આપ્યા... ટુંકમાં સરકારને કરવાનું બધું કામ એમણે જ કર્યુ... ઉમેદવારોના હિત માટે હંમેશા લડનાર પરમ મિત્ર @YAJadeja તમારો ખૂબ ખૂબ આભાર... આશા રાખીએ ભવિષ્યમાં જે પેપર ફૂટવાના છે એમને પણ તમે જ પકડો.🤪🤪
Tweet media one
46
388
2K
@NiravJoshi0
Nirav Joshi
3 years
આ મહાનુભવ 77 ATKT વાળો છે મતલબ કે ઓછા માં ઓછું 6 વર્ષીય યોજનામાં જ એન્જી. પાસ કર્યુ હસે. 2 મહીના પહેલા એકંદરે Easy પેપરમાં 25 માર્ક્સ અને 2 મહીના પછી અઘરા પેપરમાં સીધા 72 માર્ક્સ? અમે એ વખતે પણ UGVCL અને ઉર્જામંત્રીને રજુઆત કરેલી, પણ અમારુ સાંભળે કોણ? @YAJadeja @devanshijoshi71
Tweet media one
110
613
2K
@NiravJoshi0
Nirav Joshi
2 years
કોણ છે આ??? #kon_jitu_vaghani
Tweet media one
159
2K
2K
@NiravJoshi0
Nirav Joshi
2 years
લગ્નજીવનની પ્રથમ પંચ વર્ષીય યોજના સફળતા પૂર્વક પૂર્ણ....😄😀 #Happy_Marriage_Anniversary to me and my wife....💐💐🎂🎂💐💐
Tweet media one
159
77
2K
@NiravJoshi0
Nirav Joshi
2 years
આજે યુવરાજસિંહ જાડેજાને @YAJadeja જામીન મળી જાય તેવી પ્રભુ શ્રી રામને પ્રાર્થના....🙏🇮🇳 આપણી તરફથી બધી જ તૈયારી થઈ ગઈ છે હવે સરકાર પક્ષના તર્કના આધારે જામીન નક્કી થસે... #ReleaseYuvrajsinh #iSupportYuvrajsinh @devanshijoshi71 @hdraval93 @narendramodi @Bhupendrapbjp @CRPaatil
Tweet media one
36
1K
2K
@NiravJoshi0
Nirav Joshi
2 years
અભિનંદન દોસ્ત... ગુજરાતના યુવાનો માટે ગૂંજતો અવાજ વિધાનસભામાં ગૂંજે એ ખૂબ જરૂરી છે. દરેક પાર્ટીમાં રહેલા સારા વ્યક્તિઓની ગુજરાત વિધાનસભાને ખૂબ જરૂર છે. विजयी भव:। @YAJadeja @AAPGujarat
Tweet media one
39
290
2K
@NiravJoshi0
Nirav Joshi
2 years
વિરલો હવે બહાર આવસે.... મંજુર... @YAJadeja
Tweet media one
34
491
2K
@NiravJoshi0
Nirav Joshi
2 years
તક્ષશિલા, કાંકરીયા,લઠ્ઠાકાંડ, અને મોરબી... લોહી નથી ઉકળી જતું તમારું???😔😔😔😔😔 #MorbiBridgeCollapse
53
298
2K
@NiravJoshi0
Nirav Joshi
2 years
પેપર ફોડીને લાખો ઉમેદવારોના સપનાઓની હત્યાનો પ્રયાસ કરવા પર 307 ના લાગે, પણ જે પેપરલીક બહાર લાવીને લાખો ઉમેદવારોના સપનામાં પ્રાણ પુરવાનુ કામ કરે એના પર 307 લાગી જાય. @Vivekdoza @devanshijoshi71 @Janak_Sutariyaa @dave_janak @BJP4Gujarat #iSupportYuvrajsinh
40
1K
1K
@NiravJoshi0
Nirav Joshi
4 years
મારુ GPSC Lecturer નું પરીણામ આવ્યાની તારીખ: 23/03/2019 મારી દિકરીની જન્મ તારીખ: 21/08/2019 "આજે મારી દિકરીનો પહેલો જન્મદિવસ છે." બોલો હજુ સુધી હું નિમણૂંક મળે તે માટે દોડી રહ્યો છું. અમે તો તમામ પ્રોસેસ નિયમ પ્રમાણે પાસ કરી છે. Happy Birthday to Chetanshi @devanshijoshi71
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
97
374
1K
@NiravJoshi0
Nirav Joshi
2 years
કેટલું ભયાનક કહેવાય...એક સાથે 6-6 પરીક્ષાઓના પેપરલીક થયા છે. આટલા કાંડ બહાર લાવ્યા પછી પણ પેપર ફોડનાર અને ખરીદનારને કોઈ ડર જ નથી?? કોઈક તો મોટા વ્યક્તિની છત્રછાયા જરુર હોવી જોઈયે તો જ આ સ્કેન્ડલ નિર્ભીક પણે ચાલ્યા જ કરે છે. @dgpgujarat યુવરાજસિંહ @YAJadeja ને સુરક્ષા આપવી જોઈયે.
Tweet media one
37
467
1K
@NiravJoshi0
Nirav Joshi
4 years
ગુજરાત ના વિદ્યાર્થીઓ એટલું સમજી જાઓ કે જે આગેવાનો તમને ગેરમાર્ગે દોરે છે તેમને સરકારી નોકરી નથી લેવાની. એમને તો તમારી બેરોજગારીમાં પોતાનું ઉજ્જ્વળ ભવિષ્ય દેખાય છે. હવે તમે તો બધા શિક્ષિત છો જાતે થોડું વિચારો અને માનસિક ગુલામીમાંથી બહાર આવો. #બેરોજગાર
41
531
1K
@NiravJoshi0
Nirav Joshi
2 years
કોઈક મને પૂછતું હતું કે અઘોષિત કટોકટીનું ઉદાહરણ!!! એક ચેનલ બનાવતાં અને એમાં વિદ્યાર્થીઓનો વિશ્વાસ લાવતા વર્ષોની મહેનત જોડાયેલ હોય છે. જ્ઞાન સારથીમાં 1 લાખ 32 હજાર ઉમેદવારો જોડાયેલા હતા. સાચુ બોલવાની અને ચોરોને ઉઘાડા પાડવા માટે શું કિંમત ચૂકવવી પડે એનું આ ઉદાહરણ છે. @YAJadeja
13
319
1K
@NiravJoshi0
Nirav Joshi
2 years
જે પોલીસ વિદ્યાર્થીને પથ્થર મારીને મારી નાખવાનો પ્રયાસ કરે એના પર 307 ના લાગે, પણ જેની ગાડીના બોનેટ આગળ આવીને જે પોલીસ મિત્રના કપડાની કદાચ ઈસ્ત્રી પણ નઈ ભાંગી હોય એના પર 307 લાગે. #iSupportYuvrajsinh @devanshijoshi71 @Janak_Sutariyaa @Luck_man_patat @Gautamkjoshi @hdraval93
46
946
1K
@NiravJoshi0
Nirav Joshi
2 years
દ્રઢ નિષ્ઠા અને પ્રામાણિક પ્રયત્નો થકી જ આટલી મોટી પરીક્ષાનું સફળતા પૂર્વક આયોજન શક્ય બન્યું છે જેનો શ્રેય @AKRAKESHIAS1 સર ને જાય છે. અને વ્યવસ્થામાં રહેલા છીંડા પર ધ્યાન દોરી સરકારને પરિવર્તન કરવા મજબૂર કરવા માટેનો શ્રેય @YAJadeja બાપુ ને આપવો જ રહ્યો. યુવાનો વતી ધન્યવાદ.
Tweet media one
17
240
1K
@NiravJoshi0
Nirav Joshi
2 years
All the Very Best to All LRD Aspirants.... You will Rock...💪💪💪 #BlackDay
Tweet media one
10
754
1K
@NiravJoshi0
Nirav Joshi
3 years
જ્યારે મેં દાન આપ્યું ત્યારે માત્ર 114 લોકોએ દાન આપ્યું હતું અને રકમ હતી 3-4 લાખ જેવી.હું એ વાત નો શ્રેય ચોક્કસ લઈશ કે ધૈર્યરાજસિંહ માટે આ રોગની માહિતી આપતો વિડીયો સૌ પ્રથમ મેં બનાવ્યો હતો.ભલે મારો રીચ બહુ નહીં હોય પણ બધા સુધી આ વાત પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને સફળ પણ રહ્યો(1/n
Tweet media one
50
140
1K
@NiravJoshi0
Nirav Joshi
3 years
સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રમાં રામરાજ્યની સંકલ્પનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરનાર, હજારો યુવાનોના સપનાઓને તેમના અંજામ સુધી પહોંચે તેવી પારદર્શી વ્યવસ્થા ઉભી કરનાર @dineshdasa1 સરનો ખૂબ ખૂબ આભાર. "रामराज्य" પુસ્તક આપી આભાર માન્યો. #ThankYou_DineshDasaSir
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
117
1K
@NiravJoshi0
Nirav Joshi
3 years
એક સંસ્થાના ચેરમેનનો આજે કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે તૈયારી કરનાર પરીક્ષાર્થીઓ અનાથ થઈ રહ્યા હોય એવી લાગણી અનુભવી રહ્યા છે. #GPSC જ્યારે એક સંસ્થાના અધ્યક્ષને કાઢવા માટે બધા તત્પર છે ત્યારે પેલા ફેણીયા નાગની જેમ કુંડલી મારીને ખુરશી પર બેસી ગયા છે. #GSSSB @YAJadeja
12
214
1K
@NiravJoshi0
Nirav Joshi
2 years
क्या कभी अम्बर से सूर्य बिछड़ता है क्या कभी बिन बाती दीपक जलता है… कैसी है ये अनहोनी हर आँख हुयी नाम छोड़ गया जो तू कैसे जिएंगे हम. तुहि किनारा तुहि सहारा तू जग सारा तुहि हमारा सूरज तुहि तारा. जय जयकारा।। આ જુઠ્ઠા અને કપટીઓના રાજમાં ગુંજતુ સત્ય છો તમે...
@devanshijoshi71
Devanshi Joshi
2 years
અમુક ક્ષણ આપણને વિચલિત કરે એવી હોવા છતાં જરૂરી હોય છે, અમુક નિર્ણયો પણ જીવનમાં જરૂરી હોય છે, સંદેશ ન્યૂઝ સાથેની સફર અહીં પૂરી થાય છે, મળીશું ટુંક સમયમાં...
Tweet media one
1K
2K
8K
17
596
1K
@NiravJoshi0
Nirav Joshi
4 years
#आ_रही_है_बेरोजगार_की_सवारी ગાંધીજી: કાગડા-કુતરાના મોતે મરીશ પણ આઝાદી લઈને ઝંપીશ.. બેરોજગારો: જેટલી અટકાયતો કરવી હોય તેટલી કરો, ગાંધીનગર આવી ને રહીશું અને અમારો હક લઈ ને રહીશું..
15
981
1K
@NiravJoshi0
Nirav Joshi
3 years
નેતાઓ અને ધનકુબેરોના પગ તળે આળોટતી શૂરવીર @GujaratPolice ..અમને તમારાથી સહેજ પણ સુરક્ષાનો અહેસાસ થતો નથી.!!! ડર લાગે છે. તમે રક્ષણ કરનાર નથી...તમે ડરાવનારા છો... @SPvalsad @sanghaviharsh #Shameonyou
46
333
1K
@NiravJoshi0
Nirav Joshi
2 years
लगेगी आग तो आएंगे घर कई जद में, यहां पे सिर्फ हमारा मकान थोड़ी है? @BJP4Gujarat
130
644
1K
@NiravJoshi0
Nirav Joshi
3 years
ભલે કોઈ પણ નવા મુખ્યમંત્રી બને.... પણ આ ભુપેન્દ્રસિંહ ચુડાસમાને ફરીથી કેબીનેટમાં લેતાય નઈ અને શિક્ષણમંત્રી તો સેજેય ના બનાવતા.... મારા મતે આ પદ માટે એમની કોઈ જ ક્રેડીબીલીટી નથી... મહેરબાની...plz...request... @BJP4India @AmitShah
100
328
1K
@NiravJoshi0
Nirav Joshi
3 years
મહેનત વ્યક્તિમાં આત્મવિશ્વાસનો સંચાર કરે... મહેનત વ્યક્તિને નિડર બનાવે... મહેનતું વ્યક્તિનો આત્મા બોલતો હોય છે...જીભ લડખડાવાનો સવાલ જ ઉભો નથી થતો.... @YAJadeja #હું_પણ_મહેનતથી_જ_આવેલી_છું
@Zee24Kalak
Zee 24 Kalak
3 years
લ્યો બોલો... નોકરી મળી પણ કેટલા માર્ક્સ હતા યાદ નથી! 8 મહિનામાં મેમરી લૉસ? હેપ્પી પટેલે કહ્યું- ઊર્જા વિભાગમાં હું મહેનતથી નોકરીમાં લાગી છું.! જુઓ #ZEE24Kalak
349
565
2K
86
382
1K
@NiravJoshi0
Nirav Joshi
3 years
બાપ દાદાની પેઢી હોય એમ એક જ જગ્યાએ વર્ષોથી અડ્ડો જમાઈને બેઠા'તા..સારુ થયુ છુટ્ટી કરી નાખી.. તમારી "1-2 મિનીટ"ની મુલાકાત કરવા કલાકો ના કલાકો તમારી ઓફીસ આગળ ઉભા રહ્યો છું. અને આ ચૂડાસમાં સાહેબને તો 100 વખત લેખીતમાં આપ્યુ તો પણ દર વખત એમ જ કહેતા કે લેખીતમાં આપી દો ને.. #દાવના_જ_હતા
52
198
1K
@NiravJoshi0
Nirav Joshi
2 years
ELECTRICAL ENGINEERING અને Aptitude,Reasing ને લગતું મટીરીયલ કોઈને જોઈતું હોય તો આપી દેવાનું છે. એમનેમ જ આપી દેવાનું છે. કોઈ ને જોઈતું હોય તો મને DM(Direct Message) કરવા વિનંતી.
Tweet media one
Tweet media two
44
87
1K
@NiravJoshi0
Nirav Joshi
4 years
અરે કોઈ પાસે ધીરજ પડી હોય તો થોડી ઉધાર આપજો ને....મારી તો ખૂટી ગઈ છે!!!😢😢😢 - ઉધારમાં ધીરજ રાખીને ધીરજનું વ્યાજ ચુકવતો બેરોજગાર ઉમેદવાર... @devanshijoshi71 @PurohitShivaniS @Gopal_Italia @ShankersinhBapu @vijayrupanibjp @HardikPatel_ @isudan_gadhvi @ramjubha @Vivekdoza
27
489
1K
@NiravJoshi0
Nirav Joshi
3 years
પૈસા આપીને નોકરી લેવી એ તો લોહીમાં છે...આ તો જેને ચાન્સ નથી મલ્યો એ લોકો બુમાબુમ કરતા હોય છે...બાકી 70% એવા હોય છે જે ચાન્સ મળે તો રુપીયા આપીને પેપર લઈ જ લે...એવી ખુમારી જ ક્યાં છે કે અનીતિ થી નોકરી ના લેવાય? અને હોય પણ ક્યાંથી? એવુ ખુમારી ભર્યુ શિક્ષણ અને શિક્ષક પણ તો હોવા
30
151
1K
@NiravJoshi0
Nirav Joshi
3 years
આજે મારી દિકરી 2 વર્ષની થઈ ગઈ... એ નિમીત્તે મહિપતરામ રૂપરામ આશ્રમ ખાતે અનાથ બાળકો માટે આશ્રમની જરુરિયાત પ્રમાણે યથાશક્તિ દાન કરવાનો મોકો મળયો. આપણે સૌ આપણી દરેક ખુશીમાં જરૂરીયાતમંદ ને ભાગીદાર બનાવવાનો પ્રયાસ કરીયે. #HappybirthdayCHETANSHI
Tweet media one
Tweet media two
80
75
1K
@NiravJoshi0
Nirav Joshi
3 years
નૈતિકતા ના આધારે તો સાહેબ હવે સોડી મેલો રાજીનામુ!!!! @YAJadeja #Resign_Asitvora
Tweet media one
24
908
971
@NiravJoshi0
Nirav Joshi
3 years
આવા ય મહોત્સ ઉજવવા પડશે "વિકાસના" રાજમાં એ ખબર નો'તી.... કેવા દિવસો આવી ગયા છે!!! નઈ??? #बेरोजगार_युवा_पतंग_महोत्सव
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
10
335
977
@NiravJoshi0
Nirav Joshi
3 years
લ્યો...પાછું પેપર ફુટી ગયું.🙄🙄😳 અલ્યા હમણાં થોડા સમય પેહલા જ તો ફોડેલું, એટલામાં ફરીથી!!!!!????? @YAJadeja @Vivekdoza @devanshijoshi71 #Headclearkpaperleak
50
230
979
@NiravJoshi0
Nirav Joshi
3 years
ગુજારાતના યુવાનો...એક વખત આ વિડીયો જોવા જેવો અને વિચારવા જેવો છે. જરુર જોજો.. @YAJadeja
@vinodkapri
Vinod Kapri
3 years
“पेट पर लात मत मारिए, पेट का लात बहुत ख़राब होता है” बिहार के पटना के इस युवक को आप एक बार सुनना शुरू करेंगे तो 8 मिनट तक सुनते रह जाएँगे। देश के बेरोज़गार युवाओं का दर्द इससे पहले इतना मार्मिक कम ही दर्ज हो पाया है।
158
2K
7K
19
299
927
@NiravJoshi0
Nirav Joshi
3 years
આજથી બરાબર 2 વર્ષ પહેલા મારુ GPSC નું પરિણામ આવેલું. 2 વર્ષથી ખાલી પોસ્ટીંગ જ બાકી છે હવે.પરીક્ષામાં ફેઈલ થયેલાની નોકરી હજુ ચાલુ જ છે અને પાસ થયેલા નોકરીની તલાશમાં છે. ईस अंधेरे जहाँ मे जलते दिये,ओर दियो तले अंधेरा। ऐक अनंत रात फैली जा रही है,ओर वो केहते है, सवेरा। @dineshdasa1
Tweet media one
44
230
934
@NiravJoshi0
Nirav Joshi
2 years
વિશ્વની સૌથી અઘરી(toughest) પરીક્ષાઓમાં ભારતની IIT JEE 2જા નંબર પર UPSC-CSE 3જા નંબર પર અને GATE 8 મા નંબર પર... ચીનની GAOKAO 1st નંબર પર.(9 કલાકની પરીક્ષા હોય છે.) @dineshdasa1 @YAJadeja
45
80
940
@NiravJoshi0
Nirav Joshi
2 years
બિનસચિવાલય ની પરીક્ષા લેવાય તે માટે હવન કરી આપવામાં આવસે....🤣🤣🤣 સંપર્ક: નિરવ જોષી🤪🤪 @YAJadeja
Tweet media one
84
116
911
@NiravJoshi0
Nirav Joshi
4 years
#आ_रही_है_एलआरडी_की_सवारी આ એકલા નથી સાથે સાથે GPSC,TET/TAT, ITI, બિનસચિવાલય અને બીજા ઘણાની સવારી આવી રહી છે. 1:100 ના જુસ્સા સાથે...
29
796
880
@NiravJoshi0
Nirav Joshi
3 years
આર્મી દિવસની શુભેચ્છાઓ... आप हो तो हम है।🇮🇳🇮🇳🇮🇳🇮🇳 👇👇My Grandfather...He was in #IndianArmy ... #ArmyDay2022
Tweet media one
9
52
902
@NiravJoshi0
Nirav Joshi
2 years
આજ રોજ IO (તપાસ અધિકારી) ગેરહાજર હોવાના કારણે યુવરાજસિંહ જડેજા @YAJadeja ના જામીન માટેની પ્રક્રીયા આગળ વધી શકી નથી. હવે 15/04/22 એ આગામી પ્રક્રીયા હાથ ધરાશે.... #ReleaseYuvrajsinh
28
401
891
@NiravJoshi0
Nirav Joshi
3 years
મારા પરમ મિત્ર @YAJadeja ને @AAPGujarat માં જોડાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.... આપ યુવાનોને લગતા મુદ્દાઓ હંમેશની જેમ મક્કમતાથી ઉઠાવતા રહો અને પ્રગતિ કરો તેવી મહાદેવને પ્રાર્થના. #AAP_ke_Yuvrajsinh
Tweet media one
Tweet media two
Tweet media three
69
234
897
@NiravJoshi0
Nirav Joshi
4 years
આપણે સાથે છીયે, હતાં અને રહીશું. 💪💪🙏🇮🇳 ભલે ને પછી ગમે તેવા સંજોગો હોય...
Tweet media one
20
527
857
@NiravJoshi0
Nirav Joshi
4 years
એક વાત ના સમજાઈ સરકાર એમ કહે છે કે કોરોના ના કારણે 15 ઓગષ્ટ સુધી સ્પર્ધાત્મક પરીક્ષા લઈ શકાય તેમ નથી. ચલો ok. પણ આ GTU તો 2 જુલાઈથી પરીક્ષા લેવા જઈ રહી છે તો શું GTU ના વિદ્યાર્થી કોરોનાપ્રુફ છે? શું 15 મી ઓગસ્ટ પછી કોરોના છુ થઈ જશે? #નવનિર્માણ2 @devanshijoshi71 @PurohitShivaniS
36
353
842
@NiravJoshi0
Nirav Joshi
2 years
સિનિયર ક્લાર્કના DV લિસ્ટમાં પસંદ પામેલા તમામને શુભકામનાઓ... પણ ઘણાં ના માર્ક્સ તો હજમ થાય એવા જ નથી...કૈસે કર લેતે હો???😀😀 થોડા ગાયડન્સ-બાઈડન્સ જનતા કો ભી દો...😄 #srclerk @YAJadeja @JoeBiden @Janak_Sutariyaa @devanshijoshi71 @DevendraBhatn10 @RajanThakkar9
50
128
860
@NiravJoshi0
Nirav Joshi
4 years
શું બોલવું એન્જીનીયર માટે? બિચારો પટાવાળો પણ બને,ક્લાર્ક પણ બને અને IAS પણ બને,સેલ્સમેન પણ બને,બેન્કમાં નોકરી પણ કરે,કોન્સ્ટેબલ પણ બને અને IPS પણ બને,બસ ખાલી એને એના ફીલ્ડની નોકરીના જ ફાંફા પડે.. રોજગારી બાબતે સમાધાન કરે એ એન્જીનીયર. @devanshijoshi71 #speak_up_for_engineers
16
281
832
@NiravJoshi0
Nirav Joshi
4 years
ભરતીઓ ના વમળ માં તણાય જાશે કમળ. #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
16
956
791
@NiravJoshi0
Nirav Joshi
3 years
જો હું ગૌણ સેવાનો ચેરમેન હોવ ને તો ક્યારનું રાજીનામું આપી દિધું હોત..!!!!! તમે હોવ તો શું કરત? #Headclearkpaperleak
85
147
821
@NiravJoshi0
Nirav Joshi
2 years
આટલા વર્ષોથી સત્તામાં હોવા છતાં @BJP4Gujarat અને આટલા વર્ષોથી વિરોધ પક્ષમાં @INCGujarat હોવા છતાં જો ગુજરાતના કર્મચારીઓ અને જનતાને પોતાની સમસ્યા જેનો એક પણ MLA નથી એવી પાર્ટીના સંયોજક @ArvindKejriwal ને કરવી પડે તો પક્ષ/વિપક્ષ બંન્નેએ વિમર્શ કરવો રહ્યો.
15
196
794
@NiravJoshi0
Nirav Joshi
3 years
આ ક્યા પ્રકારનું મહિલા સશક્તિકરણ છે? આટલી બધી જડતાથી મહિલા રીઝર્વેશન પોલિસી લાગુ કરવાની પણ? 500 માંથી માર્ક્સ છે આ.... ये हम गीर रहे है या हमारी गुणवत्ता!!!??😔🙄🙄🙄🤔🤔 @dratulgoswami @devanshijoshi71 @YAJadeja @GPSC_OFFICIAL
Tweet media one
67
257
783
@NiravJoshi0
Nirav Joshi
3 years
મારી GPSC વ્યાખ્યાતાની ભરતી 2015 થી લઈને આજ દિન સુધી ગુજરાતના ત્રીજા મુખ્યમંત્રીની શપથની સાક્ષી બની છે. પૂરી પ્રક્રીયા પૂર્ણ થતાં સુધીમાં ત્રણ મુખ્યમંત્રી બદલાઈ ગયા પણ હજુ સુધી અમને નિમણૂક નથી મળી!!! "2 વખત" તો રીઝલ્ટ પણ આવી ગયુ છે બોલો. @Bhupendrapbjp @devanshijoshi71 @hdraval93
Tweet media one
50
178
779
@NiravJoshi0
Nirav Joshi
4 years
હવે પાછા બીજું કોઈ બહાનું લઈને ના આવતા!!! GR વાળું તો પુરૂ થયું... આ ઉમેદવારોની અને સમિતિના પ્રયત્નોની જીત છે. મહેરબાની કરશો આટલી...
26
444
760
@NiravJoshi0
Nirav Joshi
3 years
ATDO, Auditor, Sr.Clerk, Dyso, STI, GETCO જે પરીક્ષાઓની રહ જોઈ રહ્યા હતા તેની હવે તારીખો આવી ગઈ છે. લાગી જાઓ તૈયારીમાં. એવી તૈયારી કરો કે ફરીથી ક્યારેય તૈયારી કરવી જ ના પડે. પરીક્ષાલક્ષી કોઈ ગાઈડન્સની જરુર હોય તો મને પુછી શકો છો. મારાથી બનતુ સમાધાન કરાવાનો ચોક્કસ ટ્રાય કરીશ.
58
67
766
@NiravJoshi0
Nirav Joshi
3 years
આને રાંડ્યા પછીનું ડાહપણ કે'વાય....કેમ @Nitinbhai_Patel ?? અત્યાર સુધી તો તમે જ સત્તાના શિર્ષ પર બિરાજમાન હતા ને?? અમે તો કેટલાય સમયથી બુમો પાડીયે છીયે...પણ તમારી સેના તો અમને દેશદ્રોહી ચિતરવામાંથી ઊંચી આવે તો ને!!! દેશના ખરેખરના મુદ્દા જ આ છે... ચલો છેલ્લે બોલ્યા તો ખરા..😔😔
Tweet media one
39
173
731
@NiravJoshi0
Nirav Joshi
2 years
2017માં રોજગારી આપીશું એમ કહીને વોટ લીધા.. 2018માં બિનસચિવાલય,તલાટી આવી..પરીક્ષા લેવાઈ નહીં.. હવે 2022ની ચૂંટણી પહેલા પરીક્ષા લઈને પાછા વોટ લેસે.. અને 2027માં આ જ જાહેરાતોની નિમણૂક આપીને પાછા વોટ લેસે.. એક જ તીરમાં ત્રણ વખત વોટ. #માસ્ટરસ્ટ્રોક @YAJadeja @BJP4Gujarat @Vivekdoza
31
167
713
@NiravJoshi0
Nirav Joshi
2 years
- પાટીદાર આંદોલન વખતે પાર્ટી વિરોધના માહોલ છતાં @DrRutvij ભાઈ ભાજપ માટે અડગ રીતે લડયા. - જ્યારે બધા જ પાર્ટી છોડીને જઈ રહ્યા હોય ત્યારે @GulabsinhRajput કોંગ્રેસ સાથે અડીખમ છે. - અને ખબર જ છે કે રસ્તો ખૂબ જ સંઘર્ષ વાળો છે તેમ છતાં @Gopal_Italia એ આપને પસંદ કરી.
Tweet media one
24
73
723
@NiravJoshi0
Nirav Joshi
4 years
દરેક સમાજ ના "કહેવાતા" અને "ના કહેવાતા" આગેવાનો ને ગુજરાતના દરેક બેરોજગાર વિદ���યાર્થી વતી એક નિર્દોષ પ્રશ્ન. બેરોજગાર કઈ જ્ઞાતી માં આવે? @YAJadeja @devanshijoshi71 @PurohitShivaniS @hdraval93
16
303
701
@NiravJoshi0
Nirav Joshi
2 years
એક 8 વર્ષની દિકરી સાથે માતા અને પિતા બંન્ને આત્મહત્યા કરે..!!!😔😔 એ 8 વર્ષની દિકરીનો શું વાંક? એ દિકરીને શું ખબર હતી કે આ સડેલી અને ભ્રષ્ટાચારી અધીકારીઓથી ભરેલી સિસ્ટમ પરોક્ષ રીતે એનો ભોગ લઈ રહી છે. અને આત્મહત્યા કરતો પોલીસનો જવાન ખોટું તો ના બોલે. IPS અધીકારીઓ ભ્રષ્ટાચારી જ છે.
Tweet media one
Tweet media two
18
208
707
@NiravJoshi0
Nirav Joshi
3 years
ધૈર્યરાજસિંહ માટે રવિવારે સવારે 10:00 વાગ્યે એક ટ્વીટર અભિયાનનું આયોજન કરેલ છે. # સાથેની માહિતી નીચે ફોટોમાં આપેલી છે. વધુમાં વધુ લોકો સુધી આ વાત પહોંચાડવા મદદ કરો. બચાવીને રહીશું. @SandhyaPanchal_ @devanshijoshi71 @PurohitShivaniS @SidDholakia @aravindchaudhri @DeepalTrevedie
Tweet media one
18
414
700
@NiravJoshi0
Nirav Joshi
4 years
રજુઆત કરવા માટે કોઈ પરમીશન જોઈયે? આજે યુવરાજસિંહ અને દિનેશભાઈ માત્ર રજુઆત કરવા ગયા તો પણ અટકાયત કરી લીધી.આમ જોવા જઈએ તો લોકશાહી નું શાસન હોય તેવું લાગતું નથી. જેમને ચુંટી ને મોકલ્યા છે એ જ હવે સત્ય નો સામનો કરી શકતા નથી માટે પોલીસ નો દુરુપયોગ કરી રહ્યાં છે. પણ ક્યાં સુધી રોકશો?
17
428
661
@NiravJoshi0
Nirav Joshi
2 years
જુઓ તમે એમ પણ 2 જગ્યાએ નોકરી તો કરી શકવાના નથી. તો તમને જેમાં જવાની પ્રબળ ઈચ્છા હોય તેને જ પસંદ કરીને બીજીને Write off કરી દો...અન્યને તક આપવાની તક ઈશ્વરે તમને આપી છે. #lrdrecruitment
10
165
695
@NiravJoshi0
Nirav Joshi
4 years
હે ભોલેનાથ.. આ આખા શ્રવણ મહીના માં ગુજરાતના તમામ વિદ્યાર્થીઓના ભરતીને લગતા પ્રશ્નોનું નિરાકરણ આવે અને દરેક ના પરિવારમાં ખુશી આવે તે દિશામાં સરકાર દ્વારા કોઈ કાર્ય કરવામાં આવે તેવી અમે સૌ પ્રાર્થના કરીયે. જય જય શિવ શંકરા.🙏 @vijayrupanibjp @PurohitShivaniS @devanshijoshi71
8
354
677
@NiravJoshi0
Nirav Joshi
4 years
જુઓ સરકાર અમારા LRD Male હવે સૌથી વધુ અ���ીરા થઈ ગયાં છે. તમે પેલું દુબઈ માં Sand Storm જોયું છે ને....? (પેલા Mission Impossible -5 માં બતાવે છે ને એ જ-ટોમ ક્રુઝ વાળું) બસ Exactly આવું જ કામ છે આમનું...ગમે ત્યારે ગોટે ગોટ થઈને આવી જશે અને ગોટે ચડાવી દેશે... #LRD_MALE_ નું_વાવાઝોડું
43
582
637
@NiravJoshi0
Nirav Joshi
4 years
અલા કોઈને ગુજરાતમાં લોકશાહી જેવું દેખાય તો કહેજો.... #Discrimination Do Comment...
Tweet media one
61
449
659
@NiravJoshi0
Nirav Joshi
4 years
ભણેલા ભીખ માંગે.... આવું ક્યાય જોયું છે? જોવું હોય તો આવો ગુજરાતમાં... #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
11
754
647
@NiravJoshi0
Nirav Joshi
2 years
જે મનસૂબા હતા એ પાર પડી ગયા કે હજુ કંઈ બાકી છે??? @BJP4Gujarat
16
290
654
@NiravJoshi0
Nirav Joshi
2 years
17
742
639
@NiravJoshi0
Nirav Joshi
3 years
કોઈક તો છે જ....
@devanshijoshi71
Devanshi Joshi
3 years
મને નથી ખબર આ અવાજની અસર કેટલી થશે..! પણ સવાલ જરૂરી છે, દર બીજી ભરતીમાં આવું તો ના જ હોય..!! આ ભયાનક બીમારી છે એ દૂર કરવી જ રહી.
149
816
3K
10
152
656
@NiravJoshi0
Nirav Joshi
2 years
કેમ બધા કર્મચારી કે સમાજો ચૂંટણી ટાણે જ આંદોલન પર ઉતરી રહ્યાં છે? તો આપણે "લોકશાહી" નહીં પણ "ઈલેક્ટ્રોરલ ઓટોક્રેસી"માં જીવી રહ્યાં છે જ્યાં નેતાઓ ખાલી વોટ જવાના ડરથી ચૂંટણીના સમયે જ લોકોના પ્રશ્નો સાંભળે છે અને ભાંગ્યુ-તૂટ્યું સમાધાન લાવે છે. @DevendraBhatn10 @YAJadeja
18
147
660
@NiravJoshi0
Nirav Joshi
2 years
આવું તો તાલિબાન અને ISIS જેવા આતંકવાદી સંગઠનના વિડીયોમાં જ જોવા મળે છે. ગુજારાતનું યુવાધન આટલું કટ્ટર, ખુન્નસ વાળું કેમનુ થવા લાગ્યું? ગંભીર પ્રશ્ર છે આ તો..!!!!😢😔😢 #surat
24
104
645
@NiravJoshi0
Nirav Joshi
4 years
थक कर ना बैठ ऐ मंजील के मुसाफिर, मंजील भी मिलेगी,और जीने का मजा भी आयेगा।।💪🇮🇳
47
246
637
@NiravJoshi0
Nirav Joshi
3 years
ગુજરાતના 88000 પરીક્ષાર્થી ઉમેદવારો, આ રહ્યા તમારા ગુનેગારોના નામ. મહેશ પટેલ કુલદીપ પટેલ સુરેશ પટેલ ચિંતન પટેલ ધ્રુવ બારોટ દર્શન વ્યાસ (જેણે પેપર લીધું એમને પણ પકડો) #Headclearkpaperleak
Tweet media one
70
199
641
@NiravJoshi0
Nirav Joshi
2 years
આવતીકાલે 4 વાગ્યે યુવરાજસિંહ જાડેજાની જામીન અરજીનો ચૂકાદો નામદાર કોર્ટ દ્વારા આપવામાં આવશે... જામીન મળી જસે એવું લાગી રહ્યું છે મને..... @devanshijoshi71 @hdraval93 @Janak_Sutariyaa @golanihemant @DhimantPurohit @bindiyabagohil #ReleaseYuvrajsinh #HuPanYuvrajsinh
19
347
633
@NiravJoshi0
Nirav Joshi
4 years
લોકશાહી એ ગળાફાંસો ખાઇ લીધો આજે. 1 ઉમેદવાર પાછળ 6 પોલીસ જવાન લગાડી ને નજરકેદ કરી લીધો.એના કરતાં ભરતી કરો.ખાલી 10 જ ઉમેદવારો ઉપવાસ કરવાના હતાં ને તમે આટલા જલ્દી Action માં આવી ગયા. આટલી જ Action નિમણૂંક આપવામાં પણ કરો. તો આવું કંઈ જ નહીં થાય. #PostingforGPSCLect_Ap @CMOGuj
24
389
609
@NiravJoshi0
Nirav Joshi
4 years
જો ગાંધીના ગુજરાતમાં ગાંધીનગર "ના" જવા માટે પોલીસ દ્વારા જો આવી બાંહેધરી લખાવવામાં આવતી હોય ને તો આપણે લોકશાહીમાં જીવી રહ્યાં છીયે તે આપણો ભ્રમ છે. અલા કોઈને અંગ્રેજો જોડે કોન્ટેકટ હોય તો પાછા બોલાઈ લો એમને.. @devanshijoshi71 @PurohitShivaniS @hdraval93 @Vivekdoza @GujaratPolice
Tweet media one
34
470
610
@NiravJoshi0
Nirav Joshi
3 years
જો ઉર્જા વિભાગની જુની બધી જ ભરતીની તપાસ કરવામાં આવે તો 27 વર્ષનો વિકાસ ખુલ્લો પડી જાય તેમ છે.... બસ સરકાર તપાસ કરાવડાવે.... #મહાવ્યાપક_કૌભાંડ @YAJadeja @Luck_man_patat @devanshijoshi71 @DeepalTrevedie @BJP4Gujarat @INCGujarat @AAPGujarat
10
187
628
@NiravJoshi0
Nirav Joshi
4 years
निकले हैं मैदाँ में हम जां हथेली पर लेकर अब देखो दम लेंगे हम जा के अपनी मंज़िल पर। खतरों से हँसके खेलना इतनी तो हम में हिम्मत है, मोड़े कलाई मौत की इतनी तो हम में ताक़त है, कंधों से मिलते हैं कंधे, क़दमों से कदम मिलते हैं, हम चलते हैं जब ऐसे तो दिल ___ के हिलते हैं।
Tweet media one
10
353
612
@NiravJoshi0
Nirav Joshi
4 years
અત્યાર સુધી જેના સૌથી વધારે ધાંધીયા હતા એણે કાલે રાત્રે 10 વાગ્યે રીઝલ્ટ અપલોડ કર્યું... બોલો.. અલા પેલું ગૌણ સેવા મંડળ... ક્યારેક તો હ્રદય ગદ ગદ થઈ જાય આ લોકો પર...😅😅
22
206
612
@NiravJoshi0
Nirav Joshi
4 years
GPSC ને નામદાર કોર્ટ દ્વારા 5 લાખનો દંડ: આ પરથી ઉમેદવારો એટલા ઉત્તેજીત હતા કે આજે એક Whatsapp ગૃપમાં ચર્ચા ચાલતી હતી કે ક્યા ભરતી બોર્ડને કેટલો દંડ કરવો જોઈયે? ગૌણ સેવા ને 50 લાખ અને પંચાયત બોર્ડને 1 કરોડ દંડ કરવો..ત્યાં સુધી પોંહચ્યા હતા😅 શિક્ષણ વિભાગ માટે નક્કી કરી રહ્યાં છે
26
254
612
@NiravJoshi0
Nirav Joshi
4 years
આમરણ અનશન દિવસ-10: 10 દિવસ થી આમરણ અનશન પર બેઠેલા #GPSC_Lecturer ના ઉમેદવાર એવા "દિવ્યરાજસિંહ ઝાલા" ની આજે તબિયત બગડતાં સારવાર હેઠળ છે.ભગવાન તેમને આ અન્યાય સામે લડવાની શક્તિ આપે અને તેમનું સ્વાસ્થ્ય સારુ રહે તેવી ઈશ્વર અને સરકાર બંનેને કામના..🙏 @imBhupendrasinh @vijayrupanibjp
Tweet media one
12
289
614
@NiravJoshi0
Nirav Joshi
4 years
જો જો પાછા ભુલી ના જતા...તારીખ આવી ગઈ છે...એમની કેવી એકદમ સચોટ હોય છે અને આપણી અંદાજીત... એમને તરત જોયનીંગ અને આપણે વર્ષો સુધી લબડવાનું... હવે યોગ્ય સમય આવ્યો છે... નાત-જાત ના ભ્રમમાં ના ફસાઈ જતા પાછા... તમારી આજુબાજુના લોકોને શિક્ષિત કરજો... જય હિંદ🇮🇳 #byelection
19
380
598
@NiravJoshi0
Nirav Joshi
3 years
આજ નો @devanshijoshi71 નું ભુવાજી ઉર્ફે વિજય સુવાળા સાથેનુ સંદેશ પરનું ઈન્ટરવ્યું જોવા જેવું છે.... ભુવાજીને ખરા સવાલોનો સામનો આજે થયો હસે... સમ ખાઈને કઉ છું "ભુવાજી ભમી ગ્યાં હસે.." ભુવાજીના કામ નો'તા થતા એટલે ભાજપમાં સમાજસેવા ક���વા આવ્યાં એવુ કહેવું છે.😄😄😄 @VijaySuvada
15
83
615
@NiravJoshi0
Nirav Joshi
4 years
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યો દ્વારા માજી મુખ્યમંત્રીશ્રી શંકરસિંહ વાઘેલા(બાપુ) @ShankersinhBapu ની મુલાકાત લેવામાં આવી.હકારાત્મક પ્રતિસાદ સાથે સાથે આગળની લડત માટે માર્ગદર્શન અને સહકાર આપવાની ખાત્રી આપવામાં આવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
9
292
597
@NiravJoshi0
Nirav Joshi
3 years
હેડ ક્લાર્કનું પેપર ફૂટયુંં એનો સૌથી વધુ ફાયદો આ કોચિંગ ક્લાસ સંચાલકોને થવાનો છે. 1-2 ક્લાસ વાળાઓને બાદ કરતા એક પણ કોચિંગ ક્લાસ વાળો આ ઉમેદવારોના સમર્થનમાં એક પણ શબ્દ ઉવાચ: કર્યો હોય એમ લાગતું નથી. અહીંયા પણ નૈતિકતાની જરુર છે જ ભાઈ... @YAJadeja @Yuvi_1212 #Headclearkpaperleak
30
164
616
@NiravJoshi0
Nirav Joshi
2 years
ભાઈઓ બેણો... મજા આવે છે ને...??? #સફેદ_ચોર
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
33
142
584
@NiravJoshi0
Nirav Joshi
2 years
અલ્યા...સ્વિકારી લેવાનું હવે... પેપર તો ફૂટે... ખોટું હો હા ના કરશો... @YAJadeja @devanshijoshi71 @GulabsinhRajput @BJP4Gujarat @AAPGujarat @DhimantPurohit @hdraval93 @SandhyaPanchal_
16
111
584
@NiravJoshi0
Nirav Joshi
2 years
@BJP4Gujarat એ અમદાવાદની એક પણ જાહેર દિવાલ (સ્કૂલની દિવાલ પણ જોવા મળી એક જગ્યાએ તો) કે બ્રીજના પીલ્લરને કમળનું ફૂલ દોર્યા વગર બાકી મુક્યું નથી. તો @INCGujarat @AAPGujarat તમે શું કરો છો? દોરી મારો તમારા "પંજા" અને "ઝાડુ", કમળની બાજુમાં જ!! @AmdavadAMC
31
108
594
@NiravJoshi0
Nirav Joshi
2 years
નોકરીની શોધમાં ફરતા તમામ બેરોજગાર અને મળેલ રોજગારીથી અસંતુષ્ટ એવા એન્જીનીયરોને પટાવાળા,ડ્રાઈવર/કન્ડકટર,તલાટી,ક્લાર્ક,બેન્ક,વર્ગ 1-2-3 જેવી અઢળક રોજગારીની તકોમાંથી એકાદ હાથમાં લાગી જાય એવી શુભેચ્છાઓ અને તમારા પોતાના ક્ષેત્રની સંતોષકારક મળી જાય તો તો જન્મારો સફળ. #HappyEngineersDay
13
74
582
@NiravJoshi0
Nirav Joshi
4 years
અમને એમ હતું કે ખાલી ગુજરાતના યુવાનો જ રોજગારી માંગી રહ્યાં છે. પણ આજે જોઈ લો આખા દેશની આ જ હાલત છે. અત્ર તત્ર સર્વત્ર બેરોજગારી.. #NationalUnemploymentDay #राष्ट्रीय_बेरोजगारी_दिवस
16
516
567
@NiravJoshi0
Nirav Joshi
4 years
ક્યારેક તો અમારા મનની વાત કરો... આજે આખો દેશ બેરોજગારી નામના વાયરસથી પીડાઈ રહ્યો છે એની દવા તો કરો... બેરોજગારીને Isolate કરો અમારા જીવનમાંથી.... #ना_मन_कि_बात_सिर्फ_रोजगार
7
536
561
@NiravJoshi0
Nirav Joshi
4 years
કાલની ગાંધીનગરની બે તસ્વીર: એક કમલમ અને બીજી વિસ્ટા ગાર્ડન, પોલીસની બંને બાજુની ભેદભાવ ભરી કાર્યવાહીનો સ્પષ્ટ નજારો જુઓ... ઘણું જ દુખદાયક છે... #LRD_MALE @Hasmukhpatelips @DeepakMeghani @DeepalTrevedie
Tweet media one
Tweet media two
23
388
575
@NiravJoshi0
Nirav Joshi
4 years
દિવસ-02: વિભાગની ઑફીસ સામે ના બેસવા દીધો....એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર બેઠો... આજે ત્યાંથી પણ પોલીસ વાળાને બોલાવી ના બેસવા દીધો....એટલે કર્મયોગી ભવનની બહાર રોડ પર આખો દિવસ એકલો બેસી રહ્યો...પણ જસે તો ઓર્ડર લઈને જ... #બોલે_તો_ગાંધીગીરી #GPSC_Lecturer @Ashwini281075 @dineshdasa1
Tweet media one
Tweet media two
Tweet media three
18
264
568
@NiravJoshi0
Nirav Joshi
2 years
મિત્રો આજે આંબેડકર જયંતિ છે. દરેક નેતા આજે બાબા સાહેબની પ્રતિમાને વંદન કરવા કયાંકને ક્યાંક તો જશે જ.. તો જે તે વિસ્તારના બધા જ યુવાનો યુવરાજસિંહ માટે આજે એમને ગુલાબનુ ફૂલ અથવા જે પણ ફૂલ મળે તે આપી સ્વાગત કરે અને ખોટા કેસ પાછા લેવા માટે વિનંતી કરે.. #ReleaseYuvrajsinh
6
280
564
@NiravJoshi0
Nirav Joshi
2 years
હિંદુના બાળકો પર વિકાસ પડ્યો.... ખૂબ જ દુ:ખદ....
Tweet media one
15
147
572
@NiravJoshi0
Nirav Joshi
3 years
યુવરાજસિંહ જાડેજા (યુયુત્સુ) ના પિતાશ્રીનું દુ:ખદ અવસાન થયું છે. ભગવાન એ સદગતના આત્માને શ્રીજી ચરણમાં સ્થાન અર્પે..💐💐🙏🙏 ઓમ શાંતિ..💐
176
170
559
@NiravJoshi0
Nirav Joshi
3 years
લાખો હિંદુ યુવાનોના ભવિષ્ય પર તલવાર લટકી ગઈ.... #Headclearkpaperleak @BJP4Gujarat
19
119
547