Rohit mali🇮🇳 Profile Banner
Rohit mali🇮🇳 Profile
Rohit mali🇮🇳

@rohitkumarmali

Followers
13,303
Following
182
Media
1,154
Statuses
4,808
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
નવા અધ્યક્ષે #બિનસચિવાલય બાબતે આગમ ચેતી #વિધાર્થીઓ નાં હિતમાં નિર્ણય કર્યો તે આવકાર્ય છે પરંતુ આમા જે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત થઈ ઍ માટે સરકાર જવાબદાર છે કેમ કે અમે પહેલા અધ્યક્ષ હટાવાની માંગ કરી રહ્યા હતા ત્યારે નિર્ણય કર્યો હોત તો આજે આ પરીક્ષા રદ ના થાત. @VtvGujarati
38
200
468
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
#ATDO નુ પરિણામ આવ્યુ એમા બન્ને એ સાચા અને ખોટા સરખા જ ટીક કરેલ અને સાથે એટલા તો હોશિયાર એક પણ E કરેલ નથી અને 140માર્કસ અગાઉ પણ કહ્યું હતુ #omr મા છબરડા થાય છે જે દિવસે #ગૌણ_સેવાની પરીક્ષા યોજાય એજ દિવસે #GPSC ની જેમ OMR અપલોડ કરવામાં આવે જો તમે #ઉમેદવારો નું હીત ઇચ્છતા હોય તો
Tweet media one
Tweet media two
81
511
1K
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
5 તારીખ ના રોજ યોજાયેલ ગ્રામસેવકની પરીક્ષામાં ઉમેદવારો દ્વારા જાણવા મળેલ કે અમુક ઉમેદવાર ગેરહાજર હોવા છતા એમની OMR શીટ ભરાઇને આવેલ છે રાજકોટની સ્કૂલ છે જે @sanghaviharsh સાહેબ તમને મોકલી આપેલ છે જેની તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરશો એવી વિનંતિ અને હજુ વધુ પુરાવા પણ બહુ જલદી આપીસ
Tweet media one
46
482
1K
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
યુવરાજસિંહ જાડેજા @YAJadeja ને તમામ વિધાર્થીઓ અને તમામ રાજકીય આગેવાનોની જરૂર છે તેમને ખોટી રીતે અટકાયત કરી સેકટર નંબર ૨૭ એસ.પી કચેરી ખાતે લઇ જવામાં આવ્યા છે. એમને તાત્કાલિક છોડવામા આવે.. #ReleaseYuvrajsinh
32
1K
1K
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
ઉમેદવારોના સમર્થનમાં જ્યારે @YAJadeja આવ્યા હતા ત્યારે સામે વાળા વ્યકિતને કોઈ પણ જાતની ઈજા પણ થઈ ન હતી અને એ કાવતરામાં તમે એમના પર 307 લગાડી હતી તો આજે @AdvMehulBoghara પર તો જાણી જોઇને હુમલો કરવામાં આવેલ છે તો કેમ 307 લગાડતા નથી? વાહ શું તમારો ન્યાય છે, આ લોકતંત્ર છે? @CMOGuj
Tweet media one
Tweet media two
32
488
1K
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
પહેલા સેના માં #અગ્નીવિર લાવ્યા હવે બાકી હતું તો #શિક્ષકો માં પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમ ધીરે ધીરે બધા માં કોન્ટ્રાક્ટ કરી રહ્યા છો અનુસ્નાતક કરી ટેટ કે ટાટ પાસ કરે અને છેલ્લે કરાર આઘારિત લેવાના જો શિક્ષણ નું કંઈ મહત્વ જ ના રાખવું હોય તો નેતાઓ પણ 11 મહિના માટે કરાર આધારિત હોવા જોઈએ?
73
597
1K
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
જો #યુવરાજસિંહ નો ઇરાદો ગાડી ચડાવાનો જ હોત તો ગાડીને તરત જ બ્રેક ના લગાવેત પરંતુ એમણે જાતેજ ગાડી ઉભી રાખી છે અને ઍ ભાઈ સામેથી ગાડી ઉપર આવ્યા છે કાયદામા વ્યકિતનો ઇરાદો જોવામા આવેછે ઇરાદો કોને કહેવાય એ આ પ્રકારનાં સીન મુવીમાં જોયા હશે? @YAJadeja @rohitkumarmali #iSupportYuvrajsinh
Tweet media one
22
738
849
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
કાલે મારી અટકાયત કરવામાં આવી જેમાં ઉમેદવારો અને હિતેચ્છુ દ્વારા #Release_Rohit_mali ટ્રેન્ડ ચલાવ્યો,જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે ખ્યાલ આવે કોણ સાચે યુવાનો સાથે છે બાકી હાલ ઘણા યુવાનો સાથે છીએ એવું માત્ર કહેવા ખાતર કહે તમારા આ પ્રેમના કારણે વધુ ઉર્જા મળી દરેકનો ખૂબ ખૂબ આભાર
Tweet media one
14
188
858
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
યુવરાજસિંહ હું તમારી સાથે રહ્યો છું મને ખ્યાલ છે તમે હમેશાં વિધાર્થીની કેટલી ચિંતા કરતા અને તમારુ ઘર છોડી વિધાર્થી માટે લડત ચાલુ રાખી છે. અમુક અસામાજિક તત્વો ને કારણે લાખો વિધાર્થીયોનું સપનું આ ફોટાની જેમ અંધકારમય થઈ જસે.. વિધાર્થીયોની આશા તમારી સાથે બંધાયેલી છે #Wewithyuvrajsinh
Tweet media one
19
540
791
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી કૃષિ વિભાગમાં ખાલી જગ્યાઓ છે ઍ ભરવામા નથી આવતી અને આઉટસોર્સિંગથી જગ્યા ભરવામા આવે છે અને તમારે તમારા ચુંટણીના ફંડ માટે પ્રાઈવેટ કૃષિ કોલેજને માન્યતા આપવી છે? કૃષિ વિભાગ અને બીજા વિભાગમાં ખાલી જગ્યા ભરવામા આવે નહી તો અમે વિધાર્થીયો હવે જાગી ગયા છીએ.
Tweet media one
20
970
772
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
જ્યારે મોદી સાહેબ ગુજરાત માં હતા એ સમયે સદસ્યતા માટે નં. જાહેર કરેલ, પહેલા હુ અંધભક્ત હતો એટલે નંબર ડાયલ કરી સદસ્યતા મેળવી હતી તો હવે એવો નં આપો કે એ સદસ્યતા રદ કરાવી શકું, કારણ કે હવે સિસ્ટમ સામે અવાજ ઉઠાઉ એટલે હકીકત શું છે એ ખ્યાલ આવ્યો, સત્ય માટે અવાજ તો ઉઠસે જ @BJP4India
28
208
793
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
ચલો 156 સીટ સાથે જીતાડ્યા એનું પ્રથમ નજરાણું છે, જનતા એ આટલી સીટો આપી તો એમની ફરજ છે બધાના હિત માં કામ કરે આ પ્રથમ પગલું #આરોગ્ય વિભાગ તરફ આ તો શરૂઆત છે હજુ આગળ જતાં ઘણું આપશું ચિંતા ના કરતા યાદ આવ્યું પોલીસ માં પણ દર વર્ષે 550 કરોડ ના પેકેજ ની જાહેરાત કરેલ જ છે ને? @Vivekdoza
Tweet media one
Tweet media two
Tweet media three
47
185
791
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
જાણવા મળ્યું છે શિક્ષણ મંત્રીને ઉમેદવારો #જ્ઞાન_સહાયક બાબતે રજૂઆત કરવા ગયા તો કહ્યું મારી મરજી ગમે ત્યારે ભરતી આવે અને ના બી આવે રોજ શું આવી જાઓ? સાહેબ જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યાં સુધી રજૂઆત કરવા આવશે સત્યને ડરાવી દબાવી નહી શકો આગળ પણ એક મંત્રી આ રીતે દાદાગીરી કરતા હતા હાલ એ
Tweet media one
38
613
770
@rohitkumarmali
Rohit mali🇮🇳
10 months
#Guj_Govt_Declare_Recruitment એક ને એક ભરતી ની 4 વખત જાહેરાત થાય છે પરંતુ હજુ સુધી #પોલીસ ની ભરતી નથી આવી કે નથી RR આવ્યા, શિક્ષણ વિભાગ, ખેતી વિભાગ અને અન્ય વિભાગ માં 60% જેવી જગ્યા ખાલી હોવા છતાં ભરતી આવતી નથી એના બદલે કરાર પર ભરતી કરી શોષણ કરવામાં આવે છે જલદીથી પોલીસ ની અને
10
830
762
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
લો બોલો #ગ્રામસેવકમા જે ગેરહાજર ઉમેદવારની OMR અપલોડ થવા બાબતે મેં ટ્વીટ કરી તપાસ માટે કહ્યું તુ એમા તપાસની જગ્યાએ હવે OMR ડાઉનલોડ કરવા માટે જન્મતારીખ નાખી દીધી જેથી બીજા કોઇની OMR ડાઉનલોડ ના કરી શકાય અને OMR મા છેડછાડ કરવી હોય તો કરી શકાય વાહ ભરતી બોર્ડ વાહ @narendramodi @CMOGuj
Tweet media one
Tweet media two
35
332
709
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિના સભ્યો @YAJadeja @JatinMa25535994 @NiravJoshi0 ખોટી રીતે અટકાયત કરી કલમો લગાડવામા આવીછે શા માટે વિદ્યાર્થીઓને ખોટી રીતે દબાવવામા આવી રહ્યાછે શું આછે ગાંધીજીનું ગુજરાત? શું આછે લોકશાહી? આના કરતા અંગ્રેજોનું શાસન સારુ હતુ અન્યાય સામે આવાજ તો ઉઠાવી શકતા
34
746
680
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
#ગુજરાત માં દિવસે ને દિવસે લુખ્ખા તત્વો નું પ્રમાણ વધી રહ્યું છે જે વ્યક્તિ અન્યાય સામે અવાજ ઉઠાવે છે નીડરતા થી સત્ય માટે લડે એની સાથે આવો હુમલો થવો એ ચિંતાનો વિષય છે,હુ આ હુમલા નો સખત વિરોધ કરું છું,હુમલા ખોરને કડકમાં કડક સજા થવી જોઈએ,હું #એડવોકેટ_બોઘરાની સાથે છું @sanghaviharsh
Tweet media one
Tweet media two
Tweet media three
11
281
682
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
સત્ય ને દબાવી શકાય છે પરંતુ હરાવી નહી.. સત્ય નો વીજય થશે.. @YAJadeja #ReleaseYuvrajsinh
18
602
668
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
સંદેશની આજની ડિબેટમા બેરોજગારી પર #LRD #binsachivalaya #ITI #srpf #gpsc_lec ના વિધાર્થીયો 3 વર્ષ થી રોજગારી માટે લડી રહ્યા છે એમને કેમ રોજગારી આપતા નથી ઍ બાબતે ચર્ચા કરી.. વિધાર્થીયો નો અવાજ બનવા બદલ @sandeshnews @hdraval93 ને ધન્યવાદ.
59
392
670
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
સરકાર દ્વારા કાલે કહેવામાં આવ્યુ હતું પ્રૂફ આપો આજે જ્યારે પ્રૂફ આપ્યું તો એમ કહો છો 2 દિવસ સુધી કય���ં ગયા હતા જો સરકારને વિશ્વાસ ના હોય તો મોબાઇલ #FSL માં મુકી ચેક કરાવી લો પરંતુ વારંવાર #ઉમેદવારો ના ભવિષ્ય સાથે રમત ના રમો.. @PMOIndia @CMOGuj
Tweet media one
Tweet media two
36
329
662
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
જૂની સરકાર માં અમારી માંગણી ના સ્વીકારતા અમે બેસણું કર્યું હતું આજે નવી સરકાર માં પણ આજ હાલત છે અમારી #lrd #srpf #વિદ્યાસહાયક અને #તલાટી ની માંગણી અટકેલ છે છતાં સરકાર વાત સાંભળવા પણ તૈયાર નથી હવે યુવાઓ એ એક થઈ એમને એમની દુખતી નસ ચૂંટણીમાં જવાબ આપવાનો સમય આવી ગયો છે @narendramodi
27
341
651
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
#राष्ट्रीय_बेरोजगारी_दिवस #NationalUnemploymentDay This is not a disrespect towards our PM but this is to get attention of or PM towards the unemployment issue in our country. wish you a very Happy Birthday🎂 @narendramodi
Tweet media one
19
1K
630
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
પરમ મિત્ર @RajanThakkar9 ને આમ આદમી પાર્ટીમાં જોડાવા બદલ અભિંદન.. અત્યાર સુધી જેમ સત્ય અને ન્યાય માટે લડતા રહ્યા છો એમ આગળ પણ જનતા ના હિત માટે સત્ય અને ન્યાય માટે આગળ ઉભા રહેશો એવો વિશ્વાસ છે અને એમાં તમે સફળ થશો.. @ArvindKejriwal @Gopal_Italia @isudan_gadhvi @manoj_sorathiya
Tweet media one
10
155
645
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 months
જે ઉમેદવારો #જ્ઞાન_સહાયક ભરતી રદ કરી રેગ્યુલર ભરતી કરવા પોતાના હક ની માંગણી લઈ એમની વાત ના સાંભળતા આજે #ગાંધીનગર ખાતે એકઠા થયેલા પરંતુ એમની વાત સાંભળવાની જગ્યા એ એમની અટકાયત કરવામાં આવી હજુ સમય છે તમારી તાનાશાહી બંદ કરો બાકી આ યુવા તમારા થી એટલા દૂર થસે કે પછી તમે ગમે તેટલા
11
576
643
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
આ છે યુવાઓની તાકાત #કોણ_જીતુ_વાઘાણી ભારતમાં બીજા નંબર પર ટ્રેન્ડ થઈ રહ્યુ છે.. @TheLallantop @aajtak @PMOIndia @nirnaykapoor @devanshijoshi71
Tweet media one
21
562
603
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
આજ રોજ #શિક્ષિત_યુવા_બેરોજગાર દ્વારા ગાંધીનગર માં આંદોલન નિ શરુઆત થઈ ગઈ છે.. અમારી માંગ છે અમારા આગેવાનો અને વિદ્યાર્થીઓને મુક્ત કરવામા આવે અને સરકાર અમારી સાથે બેઠક કરી અમને ન્યાય આપવામા આવે... #સત્યમેવજયતે #1 વોટની_કિમંત @CRPaatil @vijayrupanibjp
Tweet media one
Tweet media two
Tweet media three
21
677
591
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
ડિબેટમા હું ગયો ત્યારે @isudan_gadhvi એ બધી વાત સાંભળી અને કહ્યુ હતુ તમે સાચા છો અને સાચાની સાથે તો હું હમેશા છું. પેલા ટીવીના માધ્યમથી એ અવાજ ઉઠાવતા તો પણ સરકારને દુખતુ તો હવે શેર ખુદ મેદાનમા આવે છે તો શું હાલાત કરશે? જે વ્યકિત અન્યાય સામે લડે એમને દરેકે સાથ આપવો જ જોઇએ.
Tweet media one
7
90
614
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
#LRD ની ફાઇનલ આન્સર કી માં તમે જે પ્રશ્નો રદ કરેલ છે કે એના જવાબ ખોટા દર્શાવેલ છે એ બાબતે આપને #gcert માં જવાબના પ્રૂફ આપેલ છે એ માન્ય નથી રાખતા, જો આ રીતે જ પાઠ્ય પુસ્તકને પ્રૂફ તરીકે માન્ય ના રાખવામા આવે તો પાઠ્ય પુસ્તકનું મહત્વ શું? @Hasmukhpatelips @sanghaviharsh
Tweet media one
Tweet media two
39
281
604
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
વરસાદ પણ આવે છે🌧️, વાવાઝોડું પણ આવે છે🌪️ 👉બસ કઈ ના આવતુ હોય તો ઍ છે વિદ્યાર્થીઓના પ્રશ્નો નું નિરાકરણ (પરીક્ષા ની તારીખ, #LRD_MALE ની જગ્યા, #gpsclectap_itisi_tat_tet ની નિમણુક અને #कृषि_निजीकरण_रोको ની ખેડૂત પુત્રો ની માંગ)
Tweet media one
27
414
583
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
સાથીઓ હો જાઓ તૈયાર ભાઈ યુવરાજસિંહને આજે જામીન મળી ગયા છે Welcome back @YAJadeja
8
170
591
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
દરેક વિભાગ માં ધીરે ધીરે કરાર આધારીત ભરતી કરી તૈયારી કરતા ઉમેદવારોની કાયમી રોજગારી શા માટે છીનવી રહ્યા છો શિક્ષણ વિભાગમાં પણ હવે પ્રવાસી શિક્ષક બાદ #જ્ઞાન_સહાયક લાવ્યા કરાર આધારીત ભરતી બંદ કરી કાયમી ભરતી કરવામાં આવે બાકી ટેટ ટાટ પરીક્ષાઓ લઈ ઉમેદવારોને આશા દેખાડી એમની સાથે
26
475
580
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
ચૂંટણી જાહેર થવાના 30મિનિટ પહેલા #તલાટી ની પરીક્ષાની તારીખ જાહેર કરો છે આટલા સમયથી યુવાનો માંગ કરી રહ્યા હતા ત્યાં સુધી કેમ જાહેર ન કરી? આ માત્ર ચૂંટણીલક્ષી જાહેરાત હોય એવું લાગે છે યુવાઓના મત લેવા માટે આમ પણ યુવાઓ સાથે તો પહેલેથી જ રમત રમી છે પછી એ #LRD #PSI કે #બિનસચિવાલય હોય
Tweet media one
26
253
571
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
GPSC દ્વારા ફાઈલ કરવામાં આવેલ GR બાબતે ચુકાદા ની સુનવણી થઈ જેમાં માનનીય ચીફ જસ્ટીસની ડિવિઝન બેન્ચ દ્વારા 05/08/2020 ના રોજ આ બાબતનું ફાઈનલ હીયરીઁગ કરવામાં આવશે. બની શકે કાલે GR ને લગતા આપણા તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી જશે... #GR_Solution
Tweet media one
12
248
547
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
#LRD 2018 ની ભરતીમાં મહિલા સમકક્ષ 2485 જગ્યા માટે પુરુષો આજે ફરી પોતાનો હક માંગવા ગયા તો એમની અટકાયત કરી લઈ જવાયા, આ લોકશાહી દેશમાં પોતાના હક માટે અવાજ ઉઠાવવો પણ ગુન્હો છે, અંગ્રેજો ના શાશન માં પણ આવી તાનાશાહી ન હતી.. હવે આનો જવાબ દરેક યુવાઓ એ જાગૃત થઈ આપવાનો છે @sanghaviharsh
11
306
561
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
સરકાર કહે છે ભણસે #ગુજરાત શીખશે ગુજરાત તો કઈ રીતે ભણસે જો શાળામાં પૂરતા શિક્ષકો જ નહી હોય અને જે હશે એ પણ #જ્ઞાન_સહાયક હશે તો ક્યાંથી શીખશે આ રીતે તો શિક્ષણનું સ્તર બિલકુલ ઘટી જશે અને બાળકોનું ભવિષ્ય જોખમમાં આવી જશે સરકારશ્રી ને વિનંતી #જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_રદ_કરો અને રેગ્યુલર
Tweet media one
28
477
558
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
#વિદ્યાસહાયક ના ઉમેદવારો જગ્યા વધારા માટે 15 દીવસથી આંદોલન કરી રહી છે ત્યારે ઉમેદવારોને ન્યાય આપવાને બદલે એમની સાથે આંતકવાદી જેવો વ્યવહાર કરવામાં આવે છે.. આ કોઈ આંતકવાદી છે? #પોલીસ રક્ષક બનવાની જગ્યાએ આ રીતે પકડીને ખેંચીને લઈ જાય છે. @CMOGuj @PMOIndia @dgpgujarat @sanghaviharsh
66
407
545
@rohitkumarmali
Rohit mali🇮🇳
10 months
X પર ટ્રેન્ડ કરી રહ્યું છે #Guj_Govt_Declare_Recruitment ઉમેદવારો પોતાના હક માટે સરકાર જોડે માંગણી કરી રહ્યા છે જોવાનુ હવે સરકાર ઉમેદવારો નું સાંભળે છે કે પછી આંખ આડા કાન કરે સરકાર ને ઉમેદવારો ની ચિંતા હોય તો એમને સાંભળી સમજવા પડશે #Guj_Govt_Declare_Recruitment @CMOGuj @CRPaatil
Tweet media one
13
747
552
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
સાહેબ જ્યારે આપણે મુલાકાત થઈ ત્યારે આપે કહ્યુ હતુ #LRD અને #PSI બાબતનું યોગ્ય નિરાકરણ લાવશુ અને 2 દિવસમા ફરી બોલાવી ચર્ચા કરવામાં આવસે.. આપના નિર્ણય આમ જનતાના હીત માટેના જ હોય છે તો આમા હજારો વિધાર્થીયોના ભવિષ્યનો સવાલ છે તો આ બાબતમાં યોગ્ય નિર્ણય કરવા વિનંતી.. @sanghaviharsh
Tweet media one
20
244
543
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
આજે 2.5વર્ષની લડતની અંતે #LRD નો સુખદ અંત આવ્યો છે આ લડત ઘણી સંઘર્ષમય રહી છે ઘણી વાર અટકાયત થઈ,નિરાશ પણ થયા પરંતુ હાર ના માની @Bhupendrapbjp @sanghaviharsh અને @CRPaatil નો ખુબ ખુબ આભાર સાથે #મિડિયા_મિત્રો અને પોલીસ પ્રસાસનનો પણ આભાર માનીએ તેટલો ઓછો છે.
Tweet media one
36
168
539
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી આગામી પેટા ચૂંટણી, સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં જો રાજ્યની અટકેલી ભરતી માટેના નિમણૂકપત્રો, બાકી પરિણામ, અને પરીક્ષાની તારીખની જાહેરાત કરવામાં નહિ આવે તો અમે યુવા મતદારો બંને પક્ષ વિરુદ્ધ રહીને અમારી એકતા અને તાકાત બતાવીશું. @devanshijoshi71 @CMOGuj
Tweet media one
14
682
513
@rohitkumarmali
Rohit mali🇮🇳
8 months
એક સમય હતો જયારે દિનેશ દાસા સાહેબ હતા #GPSC માં અધ્યક્ષ ત્યારે સમયસર ટાઈમ ટેબલ અને પરીક્ષા યોજાતી હતી લોકો તૈયારી કરવા પ્રેરિત થતાં જ્યારે એમના ગયા પછી પેલા જેમ 5 વર્ષે પરીક્ષા યોજાતી એવું તંત્ર થઈ ગયું છે ના ટાઈમ ટેબલ નું નક્કી,ના પરીક્ષા નું નક્કી ઉમેદવારો માનસિક રીતે થાકી ગયા
10
266
534
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
સરકારે જાહેર કર્યું હતું દરેક ભરતી માં 20% #પ્રતીક્ષા_યાદી જાહેર કરવામાં આવશે પરંતુ અત્યારે #બીનસચિવાલય #LRD #PSI #સીનીયર_ક્લાર્ક અને અન્ય ભરતી માં પ્રતીક્ષા યાદી રાખેલ નથી #waiting એ દરેક ઉમેદવારો નો હક છે દરેક ભરતીમાં #Waiting જાહેર કરવામાં આવે એવી સરકાર ને રજૂઆત છે @CMOGuj
15
270
522
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
અગ્નિવિર બાદ એક નવું નજરાણું આવ્યું #જ્ઞાન_સહાયક એના વિરોધ માં ઠેર ઠેર ઉમેદવારોએ આવેદન આપી વિરોધ દર્શાવ્યો,હજુ સમય છે આ બાબતે ગંભીરતાથી વિચારણા કરો અને યોગ્ય નિર્ણય લો કરાર આધારીત શીક્ષકોને જોઇને બાળકો પણ આગળ નહી વધી શકે કેમ કે એમને લાગશે આગળ આપણે પણ આ રીતે જ કરારમાં આવવાનું હશે
Tweet media one
Tweet media two
30
316
531
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
આજ રોજ #LRD_MALE અને #SRPF નાં વિદ્યાર્થીઓ કેટલા યે સમય થી લડત લડી રહ્યા છે પરંતુ એમની ધીરજ ખુટતા છેલ્લે કરો યા મરો ની સ્થિતિ માં ન્યાય મેળવવા માટે #ગાંધીનગર ખાતે ઉપવાસ પર ઉતર્યા છે.. #સત્યાગ્રહ
Tweet media one
Tweet media two
25
413
517
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
આજ રોજ માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબને #lrd #બિનસચિવાલય અને અન્ય ભરતીમાં કોમન ઉમેદવાર વધુ હોવાથી તેનું નિરાકરણ લાવવા રજૂઆત કરી જેમાં મુખ્યમંત્રી શ્રી દ્વારા કોમન ઉમેદવાર માટે જલદીથી યોગ્ય રસ્તો નિકાળશું એવું સાહેબ શ્રી દ્વારા કહેવામાં આવ્યું @CMOGuj
Tweet media one
Tweet media two
35
223
515
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
યુવા અને સક્રિય એવા @sanghaviharsh ને #ગુજરાત રાજ્ય ના #ગૃહમંત્રી બનવા બદલ શુભેચ્છા મુલાકાત કરી અભીનંદન પાઠવ્યા અને સાથે #LRD 2022 ની ભરતી માં કોમન ઉમેદવારો વધુ હોવાથી એ બાબતે યોગ્ય નિરાકરણ લાવવા રજૂઆત કરી આશા રાખીએ આ બાબતે ઉમેદવારો ને જલદીથી ન્યાય આપશો
Tweet media one
Tweet media two
30
135
518
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
#વિદ્યાસહાયક ની જગ્યા વધારા માટે સચિવાલય આગળ ઉમેદવારોએ આજે પણ ધરણા યથાવત રાખ્યા હતા. ધરણા દરમિયાન ઉમેદવારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી જેમાં એક મહિલા ઉમેદવાર બેભાન થઈ જતા હાલ તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા. ખરેખર સરકારની માનવતા મરી ગઈ છે તેઓને સાંભળવા પણ તૈયાર નથી @PMOIndia
31
429
519
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
#LRD માં મહિલા સમકક્ષ 2485 જગ્યા અને #તલાટી ની પરીક્ષાની તારીખ બાબતે માંગણી કરી રહ્યા છીએ છતાં ન્યાય ન મળતા તા.25/8 ના રોજ ધરણા પ્રદર્શન કરશું અને એમાં એક અલગ જ રણનીતિ ની જાહેરાત કરશું. અન્ય મુદ્દા ના ઉમેદવારોને પણ અમારી સાથે જોડાવા આહવાન કરું છું સ્થળ: વિસ્ટા ગાર્ડન 10.30વાગ્યે
Tweet media one
7
262
523
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
આજ રોજ ના કાર્યક્રમમાં #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ ને તથા 300 જેવા અન્ય વિદ્યાર્થીઓ ની અટકાયત કરવામાં આવી હતી.. જેમા રાત્રે 9.30 એ મુક્ત કરવામા આવ્યા...જો પ્રશ્નો નું જલદીથી નિરાકરણ નહી આવે તો આગમી લડત આપણી ચાલુ જ રહેસે... સત્ય પરેસાન થઈ સકે છે પરંતુ પરાજીત નહી.. #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
32
418
500
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
#અમારા_આગેવાનો_ને_મુક્ત_કરો રાજનેતા ઓ ને રાસ ગરબા અને રેલી કરવાની છુટ છાટ અને વિદ્યાર્થીઓ પોતાના હક માટે લડે તો ઍમની ખોટી રીતે અટકાયત કરવામા આવે છે... અમારા આગેવાનો અને વિદ્યાર્થીઓ ને મુક્ત કરવામા આવે અમને અમારો હક આપવામા આવે...
Tweet media one
12
584
504
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
આ સરકારને બોલીને ફરવાની આદત થઈ ગઈ હોય એવું લાગે છે પહેલા કહે #LRD મા માત્ર પુરૂષ ઉમેદવારોને જ પ્રતીક્ષા યાદી આપશું પરંતુ બહાર પાડે ત્યારે કઈ અલગ જ ચલો નિયમ મુજબ તમે એમને આપી છે તો પુરૂષ ઉમેદવારો માટે પણ સુપર ન્યુમરીકથી જગ્યા આપો, તો જ સાચા અર્થમાં ન્યાય કેવાય @sanghaviharsh
23
295
517
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
તમે #યુવરાજસિંહ ને અંદર રાખી શકો છો પરંતુ એમના વિચારોને નહી આજે હજારો યુવરાજસિંહ ઊભા થઈ ગયા છે. જલદીથી એમના પરના કેશ પરત લેવામાં આવે. પોલીસની પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ જણાય તો જાણ કરવી. #Yuvrajsinh_ko_riha_karo #IamYuvrajsinh @YAJadeja @CMOGuj @PMOIndia @TheLallantop
13
523
510
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
#શિક્ષક_દિવસ ના દિવસે જ ભાવી #શિક્ષકો જ્યારે પોતાના હક માટે #જ્ઞાનસહાયક પ્રોજેક્ટ રદ કરાવવા માટે જાય છે ત્યારે તેમની અટકાયત કરવામાં આવે છે ક્યાં સુધી લોકો ના અવાજ ઉઠતા દબાવશો આ લોકશાહી દેશ છે દરેક પોતાના હક માટે લડી શકે છે ઉમેદવારો ને મુક્ત કરવામાં આવે અને #જ્ઞાનસહાયક_રદ_કરવામાં
12
497
508
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
ડીસા થી અમદાવાદ ની લક્સરી બસ બુક કરી અને આવી ત્યારે એક્ષપ્રેસ બસ આવી અને એ ક્યારે આવી નીકળી ગઈ કોઈ સંપર્ક પણ ના કર્યો અને હવે રિફંડ માટે 6 થી 7 કોલ કરેલ પરંતુ કેસેટ બોલી કોઈ ઉપાડતું નથી અને રિફન્ડ માટે @OfficialGsrtc ની વેબસાઇટ માંથી કરવાનો પ્રયાસ કર્યો તો બી ના થયું આ રીતે કેટલા
Tweet media one
98
109
522
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
ગુજરાત સરકાર દ્વારા #LRD_Male ને અન્યાય થયો હોવા છતા હજુ સુધી જગ્યા વધારવામા ના આવતા આજ રોજ #HighCourt માંથી ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ ને નોટીસ ફટકારવામાં આવી છે.. જ્યાં સુધી ન્યાય નહી મળે ત્યા સુધી #LRD ની ભરતી પર સ્ટે માંગવામા આવ્યો છે. સત્ય પરેશાન થઈ શકે છે પરંતુ પરાજીત નહી..
Tweet media one
Tweet media two
Tweet media three
44
416
501
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
4 દીવસ પછી #LRD બહેનો અને ભાઇઓ #સાબરમતી માંથી વધુ ઉર્જા સાથે બહાર આવ્યા અને બહેનો ભાવુક થઈ સરકારે જે બહેનો અને ભાઈઓ સાથે આ વર્તન કર્યું છે એનાથી તમારી માનવતા ખ્યાલ આવી ગઈ છે અને મહિલાઓ પ્રત્યે કેટલો આદર છે એ પણ લોકોને ખ્યાલ આવ્યો, આ વખતે યુવાઓ દ્વારા જવાબ મળશે
Tweet media one
5
257
510
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
मुश्किल घड़ी मजबूत इरादों को जन्म देती है। @YAJadeja @devanshijoshi71 #YouthWithYuvrajsinh
9
629
488
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
#lrd 2018 19 ની ભરતીમાં મહિલા સમકક્ષ 2485 જગ્યા માટે ઉમેદવારો દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પ્રદર્શન.. #LRD_MALE_ મેદાને
Tweet media one
11
239
506
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
#તલાટી ની ભરતી ને 4વર્ષ પૂર્ણ થયા, #વિદ્યાસહાયક ની 19000 કરતા વધુ જગ્યા ખાલી હોવા છતાં મહેકમ મુજબ 4વર્ષથી કરી નથી, #LRD ભરતી માં 4વર્ષથી વિવાદ પૂરો થયો નથી લાગે છે આ સરકારે નક્કી કર્યું છે દરેક ભરતી માં જેમ 5 વર્ષની સરકાર હોય તેમ #પંચવર્ષીય યોજના પૂર્ણ કરવાની હવે તો ઊંઘમાંથી જાગો
17
271
503
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
ગુજરાત સરકારને નમ્ર અપીલ કે તેઓ કાલે જેમ ગુજરાતને ખોલ્યું તેમ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના દ્વારને ખોલે, વિદ્યાર્થી એક તો કોરોના અને બીજી બાજુ બેરોજગારીના માર તળે સિક્કાની બે બાજુની જેમ પીડાઈ રહ્યો છે,માનસિક અને આર્થિક હારી ગયેલ છે. સરકાર તમારુ સ્ટેન્ડ ક્લિયર કરો #DeclareGujExams
90
692
457
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
આજે #શિક્ષક_દિવસ નિમિત્તે #ટેટ_ટાટની પરીક્ષા યોજવા માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવે અને #વિદ્યાસહાયકની 20000 કરતા વધુ જગ્યાઓ ખાલી છે તે મહેકમ મુજબ ભરી ભવિષ્યના #શિક્ષકોને ઉજવણી રૂપે અનોખી ગિફ્ટ પ્રદાન કરી, તમારી #નિષ્ફળતા અને #સંવેદનહીનતા થોડી ઓછી કરો @CMOGuj @jitu_vaghani
69
337
500
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 months
જે ઉમેદવારો #જ્ઞાન_સહાયક ભરતી રદ કરી રેગ્યુલર ભરતી કરવા પોતાના હક ની માંગણી લઈ એમની વાત ના સાંભળતા આજે #ગાંધીનગર ખાતે એકઠા થયેલા પરંતુ એમની વાત સાંભળવાની જગ્યા એ એમની અટકાયત કરવામાં આવી હજુ સમય છે તમારી તાનાશાહી બંદ કરો બાકી આ યુવા તમારા થી એટલા દૂર થસે કે પછી તમે ગમે તેટલા
5
503
480
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
હિન્દુસ્તાનની સેવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા દિયોદર તાલુકાના વડિયા ગામના વતની તેમજ હિન્દુસ્તાન દેશની આર્મીમાં પેરા કમાન્ડો માં ફરજ બજાવતા અને મારા પિતરાઇ ભાઈ અમરતભાઈ માળીનુ આકસ્મિક નિધન થયેલ છે જેઓની શહીદ યાત્રા આજ રોજ ૧૦:૦૦ કલાકે આદર્શ ચોકડી દિયોદર થી વડિયા નીકળશે,
Tweet media one
Tweet media two
56
97
485
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
ચલો પ્રથમ વખત ચુંટણી રોજગારી ઉપર થસે @ArvindKejriwal જી એ જે જાહેરાત કરી છે તે દરેક યુવાઓએ ધર્મથી ઉપર ઉઠી એક વાર વિચાર કરવો જોઇએ આશા રાખીએ આ માત્ર વાયદા અને જાહેરાત વાળી સરકાર નહી હોય જેમ અત્યારની સરકાર છે અને હા એક મુદ્દો રહી ગયો કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરી શોષણ બંધ કરવામાં આવે
Tweet media one
10
202
476
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
આવતીકાલે 2/7/23 ના રોજ હાઈકોર્ટ આસિસ્ટન્ટ ની પરીક્ષા છે અને અત્યારે ઘણા વિસ્તાર માં વધુ વરસાદ હોવાના કારણે ઉમેદવારો પરીક્ષા આપવા આવી શકે એમ નથી તો કોઈ ઉમેદવાર પરીક્ષા થી વંચિત ના રહે એ માટે પરીક્ષા આ રવિવારે મોકૂફ કરી પછી યોજવામાં આવે એવી વિનંતી #highcourt #હાઈકોર્ટ @CMOGuj
42
153
474
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
#દીયોદર મુકામે #ભાજપ ના સંમેલનમાં #ગૌસેવકો એ #ભાજપ નું સંમેલન બંધ કરાવ્યું આ તો હજુ ટ્રેલર છે જો જાહેર કરેલ 500 કરોડ રૂપિયા સહાય અને ગૌમાતા પોષણ યોજના દર વર્ષે લાગુ નહી કરો તો તમારી રેલી ક્યાંય સફળ નહી થવા દઈએ ભાજપ ના ખેસ કરતા અમારા ગૌસેવકો વધુ છે યાદ રાખજો પહેલા ગૌસેવકો સાથે હતા
6
142
465
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
ખૂબ ખૂબ આભાર બાપુ #Release_Rohit_mali અને બીજા # સાથે #ટ્વીટર ટ્રેન્ડ કરી તમારા થી બનતી મદદ કરી, તમારા બધાના સાથ અને આશીર્વાદ થી બહાર આવી ગયો છું, સત્ય અને ન્યાય માટે અવાજ ઉઠાવવા વધુ ઉર્જા સાથે...
@Vrajsinh_Rajput
Vijaysinh Rajput
2 years
🦁રોહિતભાઈ માળી બહાર આવી ગયા છે… આભાર લડવૈયા ઓ #Vijaysinh_Rajput #Release_Rohit_mali
Tweet media one
1
41
188
9
130
475
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
ઉમેદવારો એ #જ્ઞાન_સહાયક રદ કરવા બાબતે ગુજરાતમા ન સાંભળતા @PMOIndia ને ટપાલ અભિયાન દ્વારા જાણ કરવાની ફરજ પડી છે કેમ કે અહી તો કોઈ સાંભળે એમ નથી અને જો આપણી માંગ લઈને ધરણા કરીએ તો અટકાયત કરે પરંતુ આ હક ની લડાઈ છે મુકશું નહી #જ્ઞાન_સહાયક_રદ_કરો #RSSB_ परीक्षा_कलेंडर_जारी_करो
Tweet media one
18
519
467
@rohitkumarmali
Rohit mali🇮🇳
27 days
#CCE અને #ફોરેસ્ટ ના ઉમેદવારો રેલી નીકાળી કમલ દયાણી ને રજૂઆત કરવા જતાં હતાં એની પહેલા એમની અટકાયત કરવામાં આવી કમલ દયાણી ગૌણ સેવા ના અધ્યક્ષ છે રજૂઆત એમને સાંભળવાની હોય પરંતુ એમની પાસે ઉમેદવારો ની વાત સાંભળવાનો સમય નથી આ લોકશાહી દેશ છે કોઈ અધિકારી ની મનમાની નહી ચલાવી લેવાય @CMOGuj
15
222
477
@rohitkumarmali
Rohit mali🇮🇳
12 days
#ફિક્સ_પે ના કર્મચારીઓ અલગ અલગ માધ્યમો થી પોતાની વેદના રજૂ કરી રહ્યા છે ફિક્સ પે ના કર્મચારીઓ ગરબા દ્વારા એમની વેદના કહી રહ્યા છે સરકારે હવે આ મુદ્દે સમજવાની જરૂર છે ક્યાં સુધી એમનું શોષણ કરતા રહેશો હવે એમના હિત માં નિર્ણય કરવો જોઈએ #ફિક્સ_પે નાબૂદ કરવામાં આવે #Remove_Fix_Pay
10
499
454
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
આજે #LRD મા મહિલા સમક્ક્ષ 2485 જગ્યા માટે #LRD_MALE ના ઉમેદવારો ધરણા કરશે. સામાજીક આગેવાનો ને પણ બોલાવેલ છે આજે ખ્યાલ આવશે કેટલા આગેવાનો અને ઉમેદવારો સાથે છે કેમ કે સાચા યોધ્ધાઓ તો મેદાનમા જ લડે બાકી ઘેર બેઠા તો બધા કહે અમે સાથે છીએ. #LRD_MALE_ મેદાને
Tweet media one
Tweet media two
5
275
456
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
ચૂંટણી માટે બહુ ઓછો સમય છે અને હજુ ઉમેદવારો ના ઘણા મુદ્દા અટકેલા છે જેમ કે #તલાટી #LRD #વિદ્યાસહાયક #VCE અને #કોન્ટ્રાક્ટ માં શોષણ આ તમામ મુદ્દાઓ નું જલદીથી નિરાકરણ લાવવામાં આવે બાકી આ ચૂંટણીમાં યુવાઓ પાસેથી આશા ભૂલી જજો. @CRPaatil @isudan_gadhvi @VCEGUJARATSTATE @jagdishthakormp
16
277
464
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
સરકાર ભાગલા પાડો ની નીતિ માં પહેલેથી જ માહિર છે #વિદ્યાસહાયક માં પણ એવું જ છે 2600ની ખાલી જાહેરાત કરી એટલે જે 12500ની માંગ કરતા હતા એમાં ભાગલા પડ્યા પરંતુ એક વાત યાદ રાખજો આ માત્ર જાહેરાત છે એટલે તમે બધા એક થઈ મૂળ માંગણી છે એજ માંગો બાકી આ #લોલીપોપ આપવામાં માહિર છે @jitu_vaghani
65
346
459
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
#ज्ञान_सहायक के बारे में सरकार ने कोई उचित निर्णय नहीं किया है अब समय आ गया हे जैसे पहले युवाओं की बात नही सुनी थी तब सरकार की शोक सभा की थी फिर से वो समय आ गया हे सरकार की संवेदना मिट गई है इसलिए अब ऐसे ही सरकार की शोक सभा करनी पड़ेगी #જ્ઞાન_સહાયક_રદ_કરો #ज्ञान_सहायक_रद_करो
10
349
451
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
ગુજરાત સરકાર દ્વારા GPSC પાસ ઉમેદવાર @NiravJoshi0 જેમને 5 વર્ષ થી નિમણુંક ના મળતા ઉપવાસ પર ઉતરેલ જેમને પોલીસ દ્વારા નજર કેદ રાખીને અન્ય કાયદાનો ડર બતાવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે,પણ અમે બધા વિધાર્થી નીરવભાઈ સાથે છીએ અને સાથે મળીને ન્યાય માટે લડશું. @devanshijoshi71 @CMOGuj
8
232
435
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
@GautamGambhir इसमें भी कुछ बोलो साहब वो भी आपकी तरह चैंपियन ही हे
Tweet media one
29
53
437
@rohitkumarmali
Rohit mali🇮🇳
17 days
મુખ્યમંત્રીના અધ્યક્ષ પદે આજે કેબિનેટ ની મીટીંગ છે જેમાં #કર્મચારીઓ મુદ્દે #ફિક્સ_પે અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થશે આ સાથે વિનંતી #CCE મુદ્દે પણ ચર્ચા કરી એનું નિરાકરણ લાવવામાં આવે #CCE_result_according_GPSC
23
559
447
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
#आ_रही_है_बेरोजगारो_की_सवारी गुजरात का आत्मनिर्भर बनने ���ा ख्वाब बस ख्वाब ही रह जाएगा क्या? क्योंकि #बेरोजगारी ही रहेगी तो केसे गुजरात आत्मनिर्भर बन पायेगा? जहा से आत्मनिर्भरता शुरू होती है वही खत्म होती दिख रही है। @devanshijoshi71 @dineshbambhania @NiravJoshi0
Tweet media one
Tweet media two
18
620
426
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
#LRD મા સાહેબે 20% પુરેપુરુ ફક્ત પુરષ ઉમેદવારને આપશું એમ કહી પેંડા ખવડાવ્યા,મિડીયા સમક્ષ કહ્યું અને ઠરાવ પણ બહાર પાડ્યો છતા છેલ્લે તો સાબિત કરી આપ્યું કે આ સરકાર માત્ર જાહેરાતોની સરકાર છે પરંતુ અમારી લડત #મહિલા_સમકક્ષ_2485 માટે ચાલુ જ રહેસે ���મે સત્ય ના માર્ગે છીએ પીછેહઠ નહી કરીએ
Tweet media one
Tweet media two
13
271
443
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
#જ્ઞાનસહાયક રદ કરવા બાબતે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા પોતાની માંગણી રાખવા માટે ગાંધીનગર જાય છે પરંતુ ગુજરાત પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવે છે અને અમુક ને આગળ ના દિવસે અટકાયત કરવામાં આવે છે શું પોતાનો હક માંગવો એ ગુન્હો છે? બંધારણમાં પણ હક આપેલ છે પોતાના હક માટે શાંતિ પૂર્ણ
8
295
449
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
#થરાદ_વિધાનસભા ના #મોરથલ ગામે ગ્રામજનો ને મત આપવા અને આવનાર ભવિષ્ય માં તમારા મત વિસ્તાર નો વિકાસ થાય અને તમારે જરૂર પડે ત્યારે સાથે ઊભા રહે એ જોઈ મત આપવા આહ્વાન કર્યું @narendramodi @ChaudhryShankar @ArvindKejriwal @jagdishthakormp @AlpeshThakor_ @sanghaviharsh @keshajichauhan1
25
120
444
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
ભાઈ @YAJadeja ને આજે જામીન મળી જાય એવી મહાદેવ ને પ્રાથના... અને #સત્ય માટે લડાઈ લડવાની હજું વધારે શક્તિ આપે.. #Release_Yuvrajsinh
4
296
442
@rohitkumarmali
Rohit mali🇮🇳
28 days
#CCE અને #ફોરેસ્ટ ના ઉમેદવારો પોતાની માંગણી સાથે શાંતિ પૂર્ણ આંદોલન કરી રહ્યા હતા પરંતુ તેમને આજે પણ સાંભળવાની જગ્યા એ મહિલા અને પુરુષ ઉમેદવારો ની અટકાયત કરવામાં આવી બેટી બચાઓ બેટી પઢાઓ ના નારા ના મોટા બણગા ફૂકો છો તો શું મહિલાઓ ને ભણાવી એમના હક માટે આંદોલન કરવા મજબૂર કરશો?
8
175
451
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
#કરાર આધારીત ને રેગ્યુલર કરવાની વાત છે તેમાં અર્થઘટન ખોટું થઈ રહ્યું છે કરાર આધારીત કર્મચારી ને નહી પરંતુ કરાર આધારીત જગ્યા ઓ ને રેગ્યુલર કરવાની વાત છે સરકાર સૌપ્રથમ કરાર આધારીત જગ્યા જ મંજૂર કરતી હોય છે તો એને રેગ્યુલર કરવાની વાત છે અમુક મીડિયા માં ખોટું અર્થઘટન કરી લોકોને
14
192
442
@rohitkumarmali
Rohit mali🇮🇳
10 days
#CCE બાબતે પરીક્ષા માં ફોર્મ ભરવાનું શરૂ થઈ જશે ત્યારે હજુ સુધી કોઈ નિર્ણય કર્યો નથી તમે તમારી મરજી મુજબ કરો છો કોઈ ના હિતની વાત હોય તો પણ અમુક ના ઘમંડ ના કારણે નથી કરી શકતા કમલ દયાણી ના ઉમેદવાર વિરૂદ્ધ નિર્ણય સામે સરકાર કેમ ચૂપ છે? આમના તુઘલકી નિર્ણય ના કારણે બદનામી તમારી થાય છે
38
259
451
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
#જ્ઞાન_સહાયક રદ કરવા માટે આજ રોજ ઉમેદવારો ધરણા કરવા પહોંચ્યા હતા જેમાં તેઓ કૂચ કરી સચિવાલય રજૂઆત કરવા જવાના હતા પરંતુ એ પહેલા જ ભાવિ શિક્ષકોની અટકાયત કરવામાં આવી પોતાનો હક માંગવો એ કોઈ ગુન્હો છે? જો રજૂઆત તમે નહી સાંભળો તો ઉમેદવારો ક્યાં રજૂઆત કરે? ઉમેદવારોને જલદીથી છોડવામાં આવે
15
415
435
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
બધી ભરતીઓના પરીણામ એક સાથે આવવાને કારણે કોમન ઉમેદવાર વધુ હોવાથી યોગ્ય નિરાકરણ માટે અથવા દરેક ભરતીમાં પ્રતીક્ષા યાદી રાખવા બાબતે મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ને રજૂઆત કરેલ જે બાબતે સાહેબ દ્વારા કહેલ જલદીથી યોગ્ય નિરાકરણ આવશે તો આ બાબતે જલદીથી ઉકેલ લાવવામાં આવે #LRD #બીનસચિવાલય
Tweet media one
20
199
427
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
નૈતિકતા,નિષ્પક્ષતાના શપથ લઈને પોલીસની નોકરી સ્વીકારી હતી. કાયદાનું અને સામાન્ય જનતાના અધિકારોનું હનન નહીં થાય,નિર્દોષ જનતાનું રક્ષણ એ તમારુ કર્તવ્ય છે. પણ તેનું પાલન થતું દેખાતું નથી. સત્ય માટે લડતા વિદ્યાર્થીઓ પર ગુનો દાખલ કરવો એ જ સૈદ્ધાંતિક મુલ્યો છે તમારા? #Discrimination
Tweet media one
14
435
424
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
એક મહાપુરુષે કહ્યું છે યુવાનો રાજનીતિ માં નહી આવે તો મૂર્ખાઓ શાસન કરશે કેટલા યુવાનો 2022 #વિધાનસભા માં #ચૂંટણી લડવા માંગે છે? આ વખતે યુવાઓ એક થઈ યુવાનોની તાકાત બતાવવાનો સમય આવી ગયો છે યુવાનો ખુદ મેદાનમાં આવવા માટે થઈ જાઓ તૈયાર યુવાનો માત્ર વોટિંગ એલીમેટર નથી #યુવાનો_રાજનીતિ માં
Tweet media one
19
181
435
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
#તલાટી ની ભરતી 2018મા આવી હતી,3વર્ષ પછી વધુ ફોર્મ હોવાથી તમે ભરતી રદ કરી અને એ જ ભરતી ફરી બહાર પાડી અને વધુ ફોર્મ હોવાના કારણે તમે પરીક્ષા યોજતા નથી, તમે ચુંટણી યોજી શકો છો પરંતુ પરીક્ષા નહી? ઉમેદવારો આ ભરતી માટે 4 વર્ષથી રાહ જોઇને બેઠા છે જલદીથી તારીખ જાહેર કરવામા આવે @CMOGuj
13
159
433
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
અમારે બિલકુલ આંદોલન કરવું નથી આંદોલન માટેનો સમય પણ નથી બસ અમારી માંગ છે #બિનસચિવાલય #LRD #PSI અને અન્ય ભરતીમાં કોમન ઉમેદવાર વધુ હોવાથી એ બાબતે યોગ્ય નિરાકરણ લાવવામાં આવે અથવા પ્રતીક્ષા યાદી રાખવામાં આવે જેથી લાયક ઉમેદવારને લાભ મળે અને કોઈ ગરીબ ના ઘેર રોજગારી રૂપી દીવો થાય @CMOGuj
Tweet media one
29
202
426
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
સાહેબે 20% #LRD_WAITING 3દિવસમાં આપવાનું કહ્યું હતુ આજે એ વાતને 63દિવસ થયા જો તમારે આવુ જ કરવું હતુ તો પેલા પણ આ રીતે તો જવાબ આપતા જ કે તમારુ ધ્યાને છે પતાવી દઈશુ પરંતુ સાહેબ ક્યારે પતાવશો જલદીથી #LRD નુ નિરાકરણ નહી આવે તો અમે ફરી ધરણા કરશું જરુર પડ્યે ઉપવાસ પર પણ ઉતરીશું @CMOGuj
Tweet media one
30
233
431
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
આ લોકશાહી દેશ છે લોકો વડે ચાલતું શાશન કોઈ નેતા કહે જેને અહીનું શિક્ષણ ના ગમતું હોય ઍ આ રાજ્ય છોડી જઈ શકે છે #ગુજરાત રાજ્ય કોઇની જાગિરી નથી અહી જનતા જ રાજા છે અને અમને સવાલ કરવાનો અધિકાર છે જો ઍ ના ગમે તો એ ખુરશી છોડી શકે છે #Yuvrajsinh_ko_riha_karo #સત્યની_સાથે_દેવાંશી @YAJadeja
Tweet media one
8
363
421
@rohitkumarmali
Rohit mali🇮🇳
3 years
ખરેખર શરમજનક વાત કહેવાય ગૌણ સેવાની દરેક પરીક્ષામાં પેપર લીક થઇ જાય છે કયાં સુધી #વિધાર્થીયોના ભવિષ્ય સાથે રમત રમાતી રહેશે.. #સરકાર એમના #મુખ્યમંત્રી નું નામ લીક નથી થવા દેતા તો આ પેપર કેમ સાચવી નહી શકતા. દર વખતની જેમ તપાસ ના બહાના આપી કેસ દબાવી દેશે.. #examscam @Bhupendrapbjp
Tweet media one
Tweet media two
9
175
432
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
#ઉર્જા_વિભાગ ની ભરતી થયાને ત્રણ વર્ષ થઈ ગયા ત્યારે હજુ 11 લોકોની અટકાયત થઈ છે જ્યારે આમા 200થી વધુ લોકો સેટિંગથી લાગેલ હશે? તો હજુ સુધી એ કેમ પહોંચ થી દુર છે? જ્યારે #જ્ઞાન_સહાયક અને અન્ય ઉમેદવારો પોતાની માંગ લઈને જાય ત્યારે તો તરત એમની અટકાયત કરી દેવામાં આવે છે તો આ કેમ હજુ પકડ
20
237
439
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
#ગ્રામસેવકની પરીક્ષામાં @sanghaviharsh અને @brijeshmeja1 સાહેબ આપને ગેરહાજર ઉમેદાવારોની omr સીટ ભરાવા બાબતે તપાસ માટે પુરાવા આપ્યા છતા પણ કોઈ પણ પ્રકારની તપાસ કરવામા આવેલ નહી, એના પરથી અમારે એવું જ માનવું! કે તમે આ લોકો પર કોઈ એકશન નહી લો? અને અન્ય પરીક્ષામા પણ આવુ જ થયા કરશે?
Tweet media one
Tweet media two
20
215
431
@rohitkumarmali
Rohit mali🇮🇳
1 year
#પોલીસ પણ એક સમયે ઉમેદવાર જ હશે ને યાદ કરો તમારો સંઘર્ષ તમે પણ તમારા હક માટે લડ્યા હશો તો આજે #જ્ઞાન_સહાયક ઉમેદવારો પણ એમના હક માટે લડે છે કદાચ તમારે અટકાયત કરવી પડતી હશે? પરંતુ એમને માન સનમાન થી પણ લઈ જઈ શકો છો એમની સાથે આવો વ્યવહાર કરવાની બદલે એમને #LRD ની જેમ મિડીએટર બની ન્યાય
Tweet media one
13
367
431
@rohitkumarmali
Rohit mali🇮🇳
15 days
#CCE માં મેરીટ કેટેગરી વાઈઝ #GPSC મુજબ કરવા ઉમેદવારો #ગાંધીનગર ખાતે એકઠ્ઠા થયા હતા તેમાં જોડાયા હતા જ્યાં સુધી ન્યાય નહી મળે લડત ચાલુ રહેશે હજુ રજૂઆત થી મુદ્દો પૂરો થાય એવુ ઈચ્છીએ છીએ અને વિશ્વાસ રાખીએ આ મુદ્દાને સમજી નિરાકરણ લાવે @CMOGuj #CCE_result_according_GPSC #CCE ઉમેદવારો
Tweet media one
Tweet media two
13
235
443
@rohitkumarmali
Rohit mali🇮🇳
4 years
આજે #વિદ્યુત_સહાયકનું પરિણામ આવ્યુ જેમા અમુક વિદ્યાર્થીઓને 100 માર્ક્સના પેપર માંથી 104 માર્ક્સ આવ્યા બોલો,કદાચ નોર્મલાઇઝ કર્યુ હોય તો શું એને 100 માંથી 99 માર્ક્સ આવ્યા હસે? સેટિંગ કરવાની પણ હદ હોયછે સાહેબ આનો જલદી જવાબ આપવામા આવે નહીતો આ હળાહળ થયેલ ભસ્ટ્રાચાર સામે ચુપ નહી બેસીએ
Tweet media one
Tweet media two
Tweet media three
40
249
426
@rohitkumarmali
Rohit mali🇮🇳
2 years
અમે ઉમેદવારો માટે ઘણી લડત લડી પરંતુ તમે ઉમેદવારોને રોડ પર આવવા મજબૂર કર્યા #lrd #વિદ્યાસહાયક અને અન્ય મુદ્દાનું નિરાકરણ ના લાવ્યું આ ઉમેદવારોની હાય લાગી છે તમે સામેથી લેટર તો એમ લખો છો જેમ કે તમને ટિકિટ આપવાના હોય દ્રાક્ષ ખાટી જ લાગે ના મળે એટલે @PradipsinhGuj @imBhupendrasinh
29
243
418