Dinesh Bambhania Profile Banner
Dinesh Bambhania Profile
Dinesh Bambhania

@dineshbambhania

Followers
11,989
Following
115
Media
267
Statuses
302

Paas Convener | Trustee @Khodaldham | Social Worker Working towards a brighter future for all.

GANDHINAGAR , GUJARAT
Joined January 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@dineshbambhania
Dinesh Bambhania
4 years
સરકાર દ્વારા લોલીપોપની જાહેરાત૧૮૭૫ થી વધુ વિદ્યાર્થીની ધરપકડ થઈ છતાં પણ બેરોજગાર યુવાનો લડત માટે મક્કમ #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા #ગાંધીનગર ખાતે આંદોલન યથાવત #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @AmitChavdaINC @paresh_dhanani @sandeshnews @VtvGujarati @devanshijoshi71
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
41
1K
1K
@dineshbambhania
Dinesh Bambhania
28 days
ગૌણ સેવા પસંદગી મંડળ ના ચેરમેન ને ૪ દિવસ નો સમય આપી છીએ ..તમામ કેટેગરી ના યુવાનો ને અન્યાય કરી ને જે પરિણામ બહાર પડ્યું છે તે બદલવા માટે ...પછી અમે સતત ચેરમેન ની સાથે રેહસુ અને એ ઘરે જસે તો ત્યાં પણ સાથે રહીશું ..૨૪ કલાક વિદ્યાર્થી ઓથી ઘેરાયેલા રહેશે ...student power
119
259
1K
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા આજે #લીમડી વિધાનસભામાં ઉમેદવારી નોંધાવવા માટે વિધાર્થીની લાઈનો લાગી ફોર્મ ખૂટી પડતા ૧ કલાક કચેરી કામકાજ અટક્યું. આ છે વિધાર્થીની તાકાત હવે મુદ્દાનું સોલ્યુશન જ જોઈએ. #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @imBhupendrasinh @AmitChavdaINC
Tweet media one
Tweet media two
72
649
1K
@dineshbambhania
Dinesh Bambhania
4 years
આજના ટ્વીટર ટ્રેન્ડ માટેનું આપણું # નીચે પ્રમાણેનું રહેશે. #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી ➡️આજે દરેક નેતા ને માનમાં એમ થઈ જાવું જોઈયે કે જો આ યુવાનો ના બેરોજગારી ના પ્રશ્નોનું તાકીદે નિરાકરણ લાવવામાં નહીં આવે તો આવતી ચૂંટણીમાં અમે બેરોજગાર થઈ જાસુ. #करहरमेदानफतेह #सत्यमेवजयते
50
1K
1K
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ ના સભ્યો સામે ગુન્હો દાખલ કરનાર લોકો આ વિડિઓ જોઈને કાર્યવાહી કરે.જેથી પ્રજાનો કાયદા સામે વિશ્વાસ મજબૂત થાય. #સત્યમેવજયતે @CMOGuj @dgpgujarat @GujaratPolice @Nitinbhai_Patel @AmitChavdaINC @paresh_dhanani @ravishndtv
36
832
1K
@dineshbambhania
Dinesh Bambhania
27 days
ગૌણ સેવા પસંદગી મંડળ ના ચેરમેન કમલ દયાની એ ૬૦૦૦ ઓપન ૨૮૦૦૦ ઓબીસી ૧૨૦૦૦ st ane ૯૫૦૦ sc quota na ઉમેદવારો ને આગામી પરીક્ષા માંથી બાકાત કર્યા ...એક વ્યક્તિ ની દાદાગીરી અને જીદ થી હજારો યુવાનો ની જીંદગી બગાડનાર અધિકારી સામે ક્યાં ગયા એ બધા આગેવાનો જે st. sc .obc .opan na આગેવાનો .???
Tweet media one
95
297
956
@dineshbambhania
Dinesh Bambhania
2 years
GPSC ના નવનિયુક્ત ચેરમેન શ્રી નલિન ઉપાધ્યાય સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી અને વિદ્યાર્થીઓના પ્રશ્નો બાબતે ચર્ચા કરી. @nalinbupadhyay @GPSC_OFFICIAL @dineshdasa1
Tweet media one
20
77
954
@dineshbambhania
Dinesh Bambhania
4 years
લડીશું તો જીતીશુ 💪💪💪 #સત્યમેવજયતે
79
630
891
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#शिक्षित_युवा_बेरोजगार_समिति हमें कितनी बार भी गिराया जाए। लेकिन हम अपने कदमों पे #गांधीनगर आ जायेगे । क्योंकि हमें हमारे हक के लिए लड़ना है।।हम नोकरी लेके ही रहेंगे #सत्यमेवजयते @CMOGuj @sandeshnews @VtvGujarati @abpasmitatv @devanshijoshi71 @isudan_gadhvi
45
697
893
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા આજે સચિવાલય ખાતે રજૂઆત કરવા જતા અટકાયત કરવામાં આવી હતી.જેમને તમામ વિધાર્થી ઓને મોડી સાંજે મુક્ત કરવામાં આવ્યા હતા.પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી વિદ્યાર્થી લડી લેવાના મુડમાં.અમારી સાથે વાતચીત થાય. #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
75
741
878
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#CM का_जन्मदिन_बने_रोजगारदिन #શિક્ષિતયુવાબેરોજગારસમિતિ ગુજરાતના યુવાનોને હવે તો નોકરીનો પર્યાય જ બેરોજગારી લાગે છે.. આજ ના દિવસે તમે યુવાઓને આ બેરોજગાર શબ્દ માંથી મુક્તિ આપવા યોગ્ય નિર્ણય લેશો એવી આશા છે... #સત્યમેવજયતે
42
884
832
@dineshbambhania
Dinesh Bambhania
4 years
L.R.D ભરતીમાં ઘણા સમયના સંઘર્ષ પછી નિમણૂંક મળવા બદલ સર્વે સમાજની બહેનોને અભિનંદન. સાથ આપવા માટે દરેક સમાજનો આભાર. @Nitinbhai_Patel @dgpgujarat @AmitChavdaINC @jigneshmevani80 @AlpeshThakor_ @MAHESHCHOTUVASA @LaljibhaiSpg
Tweet media one
Tweet media two
115
281
806
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#LRD #SRPF ના પુરુષ ઉમેદવારો 33/67 મુજબ ન્યાય જોઈએ જ હવે બાકી કોઈવાત નહિ ગુજરાતમાં LRD પુરુષો ન્યાય અપાવવા માટેની આ યાત્રામાં દરેક વિદ્યાર્થી જોડાઈને પોતાના રોજગારની પણ માંગણી કરશે.રોજગાર યાત્રા નીકળશે ટૂંક સમયમાં LRD,SRPFની સવારી આવે છે. #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિટી #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
59
616
806
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા આજ રોજ ભાજપ પ્રદેશ પ્રમુખશ્રી સી.આર પાટીલ સાહેબ સાથે મુલાકાત કરી 31 તારીખ સુધી સરકારશ્રી માં વિધાર્થીઓના તમામ મુદ્દાઓ ને લઇ ને રજુઆત કરશે. #સત્યમેવજયતે @cmo @Nitinbhai_Patel @vijayrupanibjp @CRPaatil @AmitChavdaINC @paresh_dhanani
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
71
560
776
@dineshbambhania
Dinesh Bambhania
4 years
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ-લડાઈ સ્ટેજ-1 આજરોજ ગાંધીનગર ખાતે સર્વ સમાજની સામાજિક અને શૈક્ષણિક સંસ્થામાં #શિક્ષિતયુવાબેરોજગાર સમિતિ દ્વારા મુલાકાત કરવામાં આવી.આ અભિયાનમાં યુવાનો ને સહકાર આપવા સર્વે સંસ્થાઓ નો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. મુલાકાતનો દોર યથાવત છે. #સત્યમેવજયતે
Tweet media one
35
625
752
@dineshbambhania
Dinesh Bambhania
21 days
ગૌણ સેવા પસંદગી મંડળ ના ચેરમેન કમલ દયાની દ્વારા Cce પરિણામ ની રજૂઆત માટે સોમવાર નો સમય માંગણી મુજબ પાંચ લોકો માટે આપવામાં આવ્યો છે .. વિધાર્થી ની માંગણી પુરી થશે એવી અપેક્ષા છે ...નહિતર પછી આગળ ની જાણકારી આપીશું ...
Tweet media one
94
216
799
@dineshbambhania
Dinesh Bambhania
18 days
કાલે તારીખ .૩૦/૯/૨૪ સવારે ૧૧.૩૦ વાગે ગૌણ સેવા ના ચેરમેન કમલ દયાની ને નવા સચિવાલય ખાતે Cce પરીક્ષા નું પરિણામ gpsc પેટર્ન થી બનાવવા બાબતે ૫ લોકો રજૂઆત માટે જઈશું ....પછી નું આયોજન પણ જણાવીશું ...
Tweet media one
101
169
796
@dineshbambhania
Dinesh Bambhania
4 years
માંગણીના ભાગરૂપે શિક્ષણ વિભાગે આજે જાહેર કરેલ પાંચમા રાઉન્ડની મંજૂરી આપીતે બાબતઆવકાર દાયક છે વિધાર્થીઓ ઈચ્છેછે કે બાકીરહેતા વિભાગોની ભરતીપ્રક્રિયા જલ્દીથી પૂરી કરવામાં આવેઅને #શિક્ષીત_યુવા_બેરોજગાર_સમિતિના યુવાનોને નોકરીદ્વારા રોજગારી મળેતેવી આશા સાથે લડાઇ ચાલુ રહેશે #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
45
479
748
@dineshbambhania
Dinesh Bambhania
4 years
વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન કે ખાલી ટ્રેલરથી બધા લોકોને દોડતા કરી દીધા અમારી ધીરજની પરીક્ષાના લેશો અમેને પણ રાજનીતિ કરતા આવડે છે પણ અમારો મુદ્દો રોજગારી છે રાજનીતિ નહિ દરેક મોરચે લડતા વિધાર્થીઓના પ્રશ્નોનુ નિરાકરણ આવે લડત હવેનો મોરચો રોજગાર માટે યાત્રા ટૂંક સમયમાં #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
32
452
749
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ કાલે #લીંબડી માં 116 બાદ આજે #મોરબી વિધાનસભામાં 124 ઉમેદવારો દ્વારા વિધાનસભાની ચૂંટણીમાં પોતાના રોજગાર માટે ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા કરવામાં આવી.બાળહઠ સ્ત્રીહઠ સામે સતાનો અહંકાર પરાજીત થશે. #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @imBhupendrasinh
Tweet media one
Tweet media two
32
521
751
@dineshbambhania
Dinesh Bambhania
4 years
આજ રોજ ગાંધીનગર ખાતે #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા વિધાર્થીની રજૂઆત અને વ્યથા સાંભળી સરકાર ની સિસ્ટમ સામે ઘણા સવાલો ઉભા થયા આટલી નિષ્ઠુરતા અંગ્રેજોની યાદ અપાવે છે.જલ્દી ઉકેલ આવે એ હવે જરૂરી છે ... #સત્યમેવજયતે @CMOGuj @sandeshnews @VtvGujarati @tv9gujarati @abpasmitatv
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
65
521
716
@dineshbambhania
Dinesh Bambhania
23 days
ગૌણ સેવા દ્વારા જાહેર કરવામાં પરિણામ gpsc પદ્ધતિ થી જાહેર કરવામાં આવે ..કમલ દયાની ની દાદાગીરી નહિ ચાલે ..
54
187
751
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#lrd_male_ નું_વાવાઝોડું
Tweet media one
63
598
685
@dineshbambhania
Dinesh Bambhania
4 years
युवा के #रोजगार की बात है। हम लड़ते थे और लड़ते रहेगे चाहे कितने भी तूफान आये.। "हमारा हक है और लेके रहेगे"। #सत्यमेवजयते
Tweet media one
Tweet media two
78
584
682
@dineshbambhania
Dinesh Bambhania
17 days
બિન અનામત સમાજ ને અન્યાય કરવા માટે ગુજરાત માં જવાબદાર કોણ ?? કુલ ૩૮૦૦૦ ના લિસ્ટ માં ફકત ૧૧૦૦ જ ઉમેદવારો પાસ થાય ?? હવે દીકરા દીકરી ને ભણાવી ને વિદેશ જ મોકલવા કે પછી બેકાર રખડવા દેવા ?? માતાપિતા માટે મૂંઝવણ ....
Tweet media one
98
188
736
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા કૉંગ્રેસ પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા સાથે મુલાકાત કરી આંદોલન ને સંપૂર્ણ સમર્થન આપ્યું અને સરકાર સુધી વાત પોહચાડવાની ખાતરી આપી. #સત્યમેવજયતે @cmo @vijayrupanibjp @Nitinbhai_Patel @CRPaatil @AmitChavdaINC @paresh_dhanani
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
38
470
696
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા આજે યુથ આઇકોન શ્રી ગુલાબસિંહ રાજપૂત(ધારાસભ્યશ્રી) સાથે મુલાકાત કરી.અભિયાન આંદોલનને એમના તરફથી સંપૂર્ણ સહકાર અને સમર્થન મળ્યું.હવે વિધાર્થી ઉકેલ માંગે છે.સરકાર જલ્દી નિરાકરણ લાવે. #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @CRPaatil @vijayrupanibjp
Tweet media one
Tweet media two
Tweet media three
34
455
697
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા આજે સચિવાલય ગાંધીનગર સામે બંધારણ ઘડવૈયા શ્રી ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ને બંધારણ ના હક્કો મુજબ લડત માટે LRD,SRPF TET,TAT સહિત ના દરેક વિદ્યાર્થી દ્વારા રાષ્ટ્રગાન કરવામાં આવ્યું. #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
67
456
696
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#ना_मन_कि_बात_सिर्फ_रोजगार परीक्षा पास करने वाले छात्रों को नोकरी मिले।
31
583
684
@dineshbambhania
Dinesh Bambhania
4 years
HAPPY BIRTHDAY TO MY DEAR SON DRASHYA.💐 Another year has passed in your life, making you even wiser and stronger. Let your age, not age your spirits. HAPPY BIRTHDAY.🎂
Tweet media one
Tweet media two
118
203
688
@dineshbambhania
Dinesh Bambhania
4 years
યુથ આઇકોન એવા શ્રી નયનાબા જાડેજા સાથે રાજકોટ ખાતે #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ એ મુલાકાત કરી.. અભિયાન ને જોરદાર સમર્થન મળ્યું .. #સત્યમેવજયતે @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel @CRPaatil @AmitChavdaINC @paresh_dhanani @sandeshnews @VtvGujarati @devanshijoshi71
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
414
685
@dineshbambhania
Dinesh Bambhania
4 years
ગુજરાત સરકાર નિરાકરણ નાં બદલે દબાણ નો જે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેની સામે બેરોજગારો માં આક્રોશ વધી રહ્યો છે જેના પરિણામ આગામી દિવસો માં જોવા મળી શકે છે. #સત્યમેવજયતે @dgpgujarat @YAJadeja @PradipsinhGuj
116
567
647
@dineshbambhania
Dinesh Bambhania
4 years
આજરોજ શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા લીંબડી તાલુકાના વિધાનસભા વિસ્તારમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની માંગણીને લઇને બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી પોતાની માગણી કરી આગામી વિધાનસભામાં અમારી માગણી પૂરી નહીં થાય તો વિદ્યાર્થીઓ લોકશાહીના પર્વમાં ભાગ લેશે તેવો નિર્ધાર કર્યો
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
40
482
676
@dineshbambhania
Dinesh Bambhania
4 years
शिक्षित_युवा_बेरोजगार_समिति अब बहुत हो चुका इंतजार। हमारा हक लेने के लिए भी हमे आन्दोलन ही करना पड़ेगा ?? गजब हे सरकार की संवेदना की हर परिवार का बच्चा आज रोजगारके लिए रास्ते पर हे। कल से होगा फिर ऐलान. #सत्यमेवजयते @CMOGuj @Nitinbhai_Patel @AmitChavdaINC @paresh_dhanani
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
97
467
670
@dineshbambhania
Dinesh Bambhania
4 years
આંદોલનકારીઓ કમલેશ સોલંકી,ભોજાભાઈ ભરવાડ અને હસમુખભાઈ સક્સેના ના જામીન થવા બદલ અભિનંદન.💐💐💐 ભારતનું બંધારણ અમર રહો... #સત્યમેવજયતે
Tweet media one
62
457
652
@dineshbambhania
Dinesh Bambhania
4 years
આજે દેશમાં મોદી સાહેબનો જન્મ દિવસ અને રાષ્ટ્રીય બેરોજગારી દિવસ ઉજવાય રહ્યો છે. બંને દિવસની તમામ ને ખુબ ખુબ શુભકામનાઓ💐💐💐 #सत्यमेवजयते #NationalUnemploymentDay #राष्ट्रीय_बेरोजगारी_दिवस
Tweet media one
27
576
663
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા આજે ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓની ડિગ્રી વેચવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો... #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @vijayrupanibjp @CRPaatil @AmitChavdaINC @paresh_dhanani @sandeshnews @VtvGujarati @devanshijoshi71 @isudan_gadhvi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
26
478
656
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિતયુવાબેરોજગારસમિતિ આજે #ડીસા તાલુકાના કામોડાગામ ખાતે વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો અને એમની વેદના અને વ્યથા સાંભળી અભિયાન અંગે ચર્ચા કરી હવે એવુ લાગે છે કે વિધાર્થીઓ ની ધીરજ ખૂટી રહી છે અને ત્યાં #પોલિસ દ્વારા મારી સાથે આગેવાનોની અટકાયત કરવામાં આવી. #સત્યમેવજયતે @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
54
512
638
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા આજ રોજ #ગાંધીઆશ્રમ (સાબરમતી) અમદાવાદ ખાતે સત્ય અને અહિંસાના માર્ગથી વિધાર્થીઓની લડત વિજયી થાય એના માટે રાષ્ટ્રપિતા શ્રી મહાત્મા ગાંધીજીને પ્રાર્થના કરી આશીર્વાદ લીધા. #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @AmitChavdaINC @paresh_dhanani
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
34
462
653
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિની સ્વતંત્ર દિવસની ઉજવણી કરવાની પરવાનગી રદ કરી પણ કારણ કયું સાચું માનવું🤔? પૂછ્યું તો કીધું કે મને ખબર નથી😅 કોઈ વાંધો નહીં અમે બેરોજગાર છીએ પણ સાથેસાથે શિક્ષિત અને હક્ક માટે લડતા યુવાનો છીએ હવે ૧૫/૮/૨૦ ના રોજ ૨ વાગે ગઢડા અને ૫ વાગે બોટાદ માં મળીશું.
Tweet media one
Tweet media two
Tweet media three
70
516
627
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિના કાર્યશીલ કર્તવ્યનિષ્ઠ એવા #નિરવભાઈજોશી ને સરકારી નોકરીમાં ઓડર આવતા આજે પ્રથમ દિવસે હાજર થવા બદલ તેઓને શુભેચ્છાઓ💐💐💐 સમિતિમાં વિધાર્થીઓ માટે લડાઈમાં સાથ સહકાર આપવા બદલ સમિતિ એમની આભારી છે. #સત્યમેવજયતે @NiravJoshi0
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
40
306
644
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા આજે #આમઆદમીપાર્ટી સાથે મુલાકાત કરી એમને અમારી રજૂઆત અને આંદોલનને સંપૂર્ણ સમર્થન આપ્યુંઅને સરકાર સુધી વાત પોહચાડવાની ખાતરી આપી #સત્યમેવજયતે @cmo @vijayrupanibjp @Nitinbhai_Patel @CRPaatil @AmitChavdaINC @paresh_dhanani @sandeshnews @VtvGujarati
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
28
443
632
@dineshbambhania
Dinesh Bambhania
4 years
આજ રોજ ગુજરાત ના સામાજિક યુથ આઇકોન ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી #જયેશભાઇરાદડિયાની #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિના સભ્યો દ્વારા મુલાકાત લેવામાં આવી અને સરકારશ્રી સુધી અમારી વાત પોહચાડવાની બાહેંધરી આપીને વિધાર્થીઓનો ઉત્સાહ વધાર્યો જેનાથી અમારા અભિયાને વેગ મળ્યો. #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
43
494
621
@dineshbambhania
Dinesh Bambhania
4 years
આજ રોજ #LRD અને #SRPF ઉમેદવારો દ્વારા ગાંધીનગર ખાતે ઉપવાસ આંદોલન ની શરૂઆત વિધાર્થીઓ સાથે થયેલા અન્યાય બાબતે સરકાર જલ્દી નિરાકરણ લાવે .. #સત્યમેવજયતે
Tweet media one
40
492
638
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા આજે વિપક્ષ નેતા #શ્રીપરેશભાઈ ધાનાણી સાથે મુલાકાત કરી.અભિયાન આંદોલનને એમના તરફથી સંપૂર્ણ સહકાર અને સમર્થન મળ્યું.હવે વિધાર્થી ઉકેલ માંગે છે.સરકાર જલ્દી નિરાકરણ લાવે. #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @AmitChavdaINC @paresh_dhanani
Tweet media one
Tweet media two
12
510
630
@dineshbambhania
Dinesh Bambhania
4 years
યુવા શિક્ષિત બેરોજગાર સમિતિ અમારા હક ની લડાઇ છે.લડીશું અને જીતીશું..કારણ કે હું સ્વત્રંત ભારત નો #શિક્ષિતબેરોજગાર યુવાન છું ..રોજગારી મારો અધિકાર છે. सत्य परेशान हो सकता है पराजित नही। #સત્યમેવજયતે
Tweet media one
21
489
614
@dineshbambhania
Dinesh Bambhania
4 years
શિક્ષિત બેરોજગાર સમિતિ નાં આજ નાં સરકાર સાથે બેઠક નાં રજૂઆત નાં મુખ્ય મુદ્દા.. "સત્યમેવ જયતે" @ramjubha @purvinpatel_ @Gopal_Italia @OfficialAlpesh @YAJadeja
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
108
385
619
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા #LRD અને #SRPF બાબતે ગુજરાત પોલીસી ભરતી બોર્ડની મુલાકાત લઈ ને રજૂઆત કરી. #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @AmitChavdaINC @paresh_dhanani @CRPaatil @sandeshnews @VtvGujarati @devanshijoshi71 @isudan_gadhvi
Tweet media one
Tweet media two
76
492
618
@dineshbambhania
Dinesh Bambhania
14 days
ગૌણ સેવા મંડળ તરફ થી હજુ ૧ દિવસ નો સમય માગવામાં આવ્યો છે .ચેરમેન પોઝિટિવ છે એટલે વધુ રાહ ..પણ જો હવે ૨ દિવસ માં ઉકેલ નહિ આવે તો સોમવારે ગાંધીનગર માં સામાજિક સંસ્થા તરફથી મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું છે ..સ્થળ અને સમય રવિવારે જાણ કરવામાં આવશે .બીજી કોઈ ખોટી અફવામાં આવવું નહિ.
Tweet media one
109
152
649
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા #શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી સમય મર્યાદા અને ગ્રાન્ટેડમાં ફોર્મ ભરવાનું ઓનલાઈન શરૂ કરવાની માંગ કરવામાં આવી. #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @AmitChavdaINC @paresh_dhanani @sandeshnews @devanshijoshi71 @VtvGujarati @isudan_gadhvi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
36
380
622
@dineshbambhania
Dinesh Bambhania
24 days
ગૌણ સેવા દ્વારા જાહેર cce પરિણામ માં gpsc મુજબ પરિણામ નહિ બંને તો ખોડલધામ..ઉમિયા ધામ . સરદાર ધામ .વિશ્વ ઉમિયા ધામ .બ્રહ્મ સમાજ .રાજપૂત સમાજ..સહિત ની સમાજ ની સંસ્થા એ આગામી લડત માટે સમર્થન કર્યું .. મદદ કરનાર નો આભાર ..કમલ દયાની ની મુલાકાત પછી આગળ જુઓ...
Tweet media one
102
167
628
@dineshbambhania
Dinesh Bambhania
4 years
ગુજરાત સરકાર #LRD #SRPF અને #GPSC તથા TAT TET સહિતના આંદોલનકારી વિદ્યાર્થીઓ માટે તાત્કાલિક નિર્ણય કરીને પોતાના હકની નોકરી દ્વારા નવા વર્ષની ભેટ સ્વરૂપે સરકાર રોજગારી આપી વિદ્યાર્થીઓને ન્યાય આપે.. #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
40
335
604
@dineshbambhania
Dinesh Bambhania
18 days
ગૌણ સેવા મંડળ ના ચેરમેન કમલ દયાની સાથે મુલાકાત કરી ...ખૂબ જ વિસ્તારપૂર્વક રજૂઆત કરી...૩એક દિવસ માં યોગ્ય નિર્ણય આવશે એવી અપેક્ષા ..ત્યાં સુધી રાહ જોવા કેહવામાં આવ્યું છે .....
Tweet media one
68
128
628
@dineshbambhania
Dinesh Bambhania
4 years
શિક્ષિત યુવા બેરોજગારના મુદ્દે સરકાર તા:26 જુલાઈ 2020 સુધીમાં નિર્ણય લે યુવાનોની ધીરજ ની પરીક્ષા ના લે અને સરકાર આપેલા વચનનું પાલન કરે યુવાનો દેશનું ભવિષ્ય છે #પેહલા_રોજગાર_પછી_ચૂંટણી #સત્યમેવજયતે @PradipsinhGuj @CMOGuj @ramjubha @sandeshnews @isudan_gadhvi @devanshijoshi71 @a
Tweet media one
Tweet media two
38
501
590
@dineshbambhania
Dinesh Bambhania
16 days
ગૌણ સેવા ની Cce પરીક્ષા ની મુખ્ય પરીક્ષા નવેમ્બર માં લેવાનું નિર્ધારિત જ હતું ..પણ gpsc મુજબ પરિણામ બદલવા સાથે એને કોઈ લેવા દેવા નથી ...ગઈ કાલે ચેરમેન દ્વારા પરિણામ બ��લવામાં આવે તો કેટલા ફેરફારો અને જગ્યા નો વધારો થાય તેની માહિતી માંગવામાં આવી છે ..wait & watch..
Tweet media one
82
153
627
@dineshbambhania
Dinesh Bambhania
4 years
આજે મોરબી ખાતે #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ LRD, SRPF, GPSC, TET, TAT જેવી વિવિધ ભરતીના વિધાર્થીઓ દ્વારા દેખાવ કાર્યક્રમ કરવામાં આવ્યા. #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @AmitChavdaINC @paresh_dhanani @imBhupendrasinh @sandeshnews @VtvGujarati @devanshijoshi71 @isudan_gadhvi
Tweet media one
Tweet media two
Tweet media three
21
430
599
@dineshbambhania
Dinesh Bambhania
4 years
આજ રોજ ગાંધીનગર ખાતે અલગ અલગ વિસ્તાોમાં વિધાર્થી દ્વારા ધરણાં અને ઉપવાસ આંદોલન ૭ માં દિવસે પણ ચાલુ. #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @paresh_dhanani @AmitChavdaINC @sandeshnews @VtvGujarati @devanshijoshi71 @isudan_gadhvi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
25
461
595
@dineshbambhania
Dinesh Bambhania
4 years
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ આજ રોજ ભાવનગર જીલ્લા માં #શિક્ષિતયુવાબેરોજગારબેરોજગાર સમિતિ ના મુખ્ય આગેવાનો ની મીટિંગ મળી ..આગેવાનો ની હાજરી અને ઉત્સાહ જોઈ ને અભિયાન ને જોરદાર વેગ મળ્યો... #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
29
410
576
@dineshbambhania
Dinesh Bambhania
4 years
ગાંધીનગર ખાતે #LRD અને #SRPF અને #GPSCLECTURER ના ઉપવાસ આંદોલનના #છઠ્ઠા દિવસે ઉપવાસ આંદોલનમાં વિદ્યાર્થીઓ સાથે તેમના વાલીઓ પણ જોડાયા હવે તો હદ થઈ સરકારશ્રી જલ્દી આનું નિરાકરણ લાવે એવી આશા. #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતી #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @AmitChavdaINC
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
18
481
586
@dineshbambhania
Dinesh Bambhania
4 years
આજે ગાંધીનગર માં #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ દ્વારા વિદ્યાર્થી ઓને થતાં અન્યાય સામે વિરોધ કર્યો ...સરકાર વિદ્યાર્થી ના ભવિષ્ય સાથે રમત ના કરે ..જલ્દી નિરાકરણ કરે .. આંદોલન ના માર્ગે જવા મજબૂર ના કરે ... #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
27
397
570
@dineshbambhania
Dinesh Bambhania
2 years
PSI/ASI ની પ્રિલીમ પરીક્ષાના પરિણામમાં ઉદ્દભવેલા પ્રશ્નો માટે આવતીકાલે વિભાગમાં રજુઆત માટે મીટીંગ રાખેલ છે. જેમાં આપના સૂચનો અને વિગતો આવકાર્ય છે. @sanghaviharsh @Hasmukhpatelips @VikasSahayIPS @rohitkumarmali @CMOGuj
46
151
578
@dineshbambhania
Dinesh Bambhania
2 years
ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી માં પાટિદાર અનામત આંદોલનના ૨૩ આગેવાનો ઉમેદવારી કરશે...સંખ્યા વધી પણ શકે છે ...હવે જામશે માહોલ
38
69
583
@dineshbambhania
Dinesh Bambhania
4 years
આજ રોજ ગુજરાત હાઇકોર્ટ માં #LRD ના કેસની તારીખ માં ઉમેદવારો માટે સરકાર દ્વારા સારો નિર્ણય લઈ ને વિદ્યાર્થી ને પોતાની હક ની નોકરી મળી જાય તેવી ઇશ્વર ને પ્રાર્થના ... #સત્યમેવજયતે
Tweet media one
15
255
568
@dineshbambhania
Dinesh Bambhania
4 years
શિક્ષીત બેરોજગારી માટે સરકાર સુધી યુવાનો ની વાત પોહચાડવા માટે ...સત્યમેવ જયતે @YAJadeja @purvinpatel_ @CMOGuj @OfficialAlpesh @Gopal_Italia @devanshijoshi71 @LaljibhaiSpg @dineshbambhania @ramjubha @isudan_gadhvi
71
398
540
@dineshbambhania
Dinesh Bambhania
4 years
અમારાં વડીલ હંમેશા વિદ્યાર્થીના હિતની ચિંતા કરતા એવા રમજુભા જાડેજા સાહેબઆજે #શિક્ષિતયુવાબેરોજગારસમિતિના સમર્થનમાં જે એકદિવસના પ્રતીક ઉપવાસ કરી રહ્યાછેતે બદલ તેમનો આભાર અને આજે હું પણ પ્રતીક ઉપવાસમાં જોડાઈને તેમને સમર્થન આપીશ આપપણ જોડાવતેવી અપીલ #સત્યમેવજયતે
27
438
539
@dineshbambhania
Dinesh Bambhania
4 years
हमारी सिस्टम के सामने चल रही लड़ाई के रुझान आना शरुआत हो गई है।।।मुन्नाभाई लगे रहो अपना टाइम आयेगा ।। लड़ाई जारी है । #सत्यमेवजयते।।
Tweet media one
Tweet media two
31
342
541
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવાનોની વ્યથા સામે ભાજપ સરકાર ની પ્રથા ..... #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
24
445
537
@dineshbambhania
Dinesh Bambhania
4 years
આજ રોજ ગાંધીનગર ખાતે #GPSC lecturer વિદ્યાર્થીઓનું દ્વારા 2 જા દિવસ નું ઉપવાસ આંદોલન ....સરકાર જલ્દી નિરાકરણ લાવે તેવી અપીલ.. #સત્યમેવજયતે
Tweet media one
11
327
544
@dineshbambhania
Dinesh Bambhania
4 years
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ આજ રોજ #શિક્ષિતયુવાબેરોજગાર સમિતિ ના જાગૃતિ અભિયાન માં ખોડલધામ પ્રમુખ શ્રી નરેશભાઈ પટેલ સાથે મુલાકાત થઈ..યુવા માટે એમનો ઉત્સાહ જોઈ ખૂબ જ આનંદ થયો ... #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
19
351
528
@dineshbambhania
Dinesh Bambhania
4 years
ગાંધીનગર ખાતે #LRD #SRPF અને #GPSCLECTURER નું ઉપવાસ આંદોલનના ચોથા દિવસે રાત દિવસ ના ઉપવાસ આંદોલન ચાલુ વિદ્યાર્થીની તબિયત લથડી છતાં મક્કમ મનોબળથી વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં. #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @imBhupendrasinh @AmitChavdaINC
Tweet media one
Tweet media two
13
434
539
@dineshbambhania
Dinesh Bambhania
4 years
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ-લડાઈ સ્ટેજ-1 આજરોજ ગાંધીનગર ખાતે સર્વ સમાજની સામાજિક અને શૈક્ષણિક સંસ્થામાં #શિક્ષિતયુવાબેરોજગાર સમિતિ દ્વારા મુલાકાત કરવામાં આવી.આ અભિયાનમાં યુવાનો ને સહકાર આપવા સર્વે સંસ્થાઓ નો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. મુલાકાતનો દોર યથાવત છે. #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
20
405
514
@dineshbambhania
Dinesh Bambhania
4 years
લોકશાહીના મંદિર એવા ગુજરાત વિધાનસભામાં આજ થી શરૂ થતાં સત્રમાં કોઈ પણ #ધારાસભ્ય દ્વારા #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિના પ્રશ્નનો ને લઈને સરકાર પાસે જવાબ માંગે એવી અપેક્ષા છે. #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @AmitChavdaINC @paresh_dhanani @CRPaatil @sandeshnews @VtvGujarati
Tweet media one
15
462
531
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિતયુવાબેરોજગારસમિતિ આજે #જસદણ ખાતે વિદ્યાર્થીઓ અને આગેવાનો સાથે મિટિંગ થઈ વિધાર્થીનો ઉત્સાહ જોઈને અભિયાન ને જોરદાર વેગ મળ્યો ... #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
22
361
518
@dineshbambhania
Dinesh Bambhania
4 years
ગુજરાતમાં પ્રાઇવેટ કૃષિ યુનિવર્સિટીને મંજૂરી આપતા વિદ્યાર્થીઓએ તેના વિરોધમાં સરકારમાં રજુઆત કરી અને શિક્ષિત યુવા બેરોજગાર સમિતિના સભ્યો સાથે મુલાકાત લીધી... વિદ્યાર્થીઓ પોતાના હકની લડાઈમાં સમિતિને સહયોગ કરી રહ્યા છે તેનાથી અમારા અભિયાનને વેગ મળ્યો છે... #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
20
379
522
@dineshbambhania
Dinesh Bambhania
4 years
ગુજરાતની તમામ ગ્રામ પંચાયતના #VCE ની #હડતાળને #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ સમર્થન કરે છે VCE નું શોષણ બંધ થવું જોઈએ અને એમની માંગણી પુરી થવી જોઈએ.. #સત્યમેવજયતે #vcegujaratstate #vce_ કમિશન_પ્રથા_બંધ_કરી_પગાર_આપો @CMOGuj @Nitinbhai_Patel @CRPaatil @AmitChavdaINC @paresh_dhanani
28
374
528
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#LRD અને #SRPF બેરોજગાર યુવાનો દ્વારા ગાંધીનગર ખાતે આંદોલન ના #બીજા દિવસ કમલમ ખાતે અને સરદાર પટેલની પ્રતિમા પાસે યુવાનો એ વિરોધ રજૂ કર્યો ..પોતાની હક ની નોકરી માટે આંદોલન કરતા આ #LRD અને #SRPF ઉમેદવારો છે એ ના ભૂલશો. #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
15
409
520
@dineshbambhania
Dinesh Bambhania
10 days
Cce ઉમેદવારો ના ગાંધીનગર માં દેખાવો ...ધાર્મિક સંસ્થાઓ ઓએ મુખ્યમંત્રી નો સમય માગ્યો...માંગણી સાચી છે ..પરિણામ આવશે ...કમલ દયાની રજા ઉપર ઉતરી ગયા ..આંદોલન વગર ન્યાય મળે એવી અપેક્ષા સાથે રજૂઆત ..
Tweet media one
Tweet media two
Tweet media three
52
214
678
@dineshbambhania
Dinesh Bambhania
4 years
આજ રોજ #GPSC લેક્ચરરની નિમણુંકની માંગણીમાં શિક્ષણ મંત્રી દ્વારા રજુઆત સાંભળતા આગેવાનો દ્વારા આમરણાંત ઉપવાસ સ્થગિત કરવાની રજુઆત કરતા ટૂંક સમય માટે ઉપવાસ સ્થગિત કરવામાં આવ્યા.કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી પ્રતીક ધરણા ચાલુ રહેશે. #हमारीनौकरीहमाराहक #सत्यमेवजयते @imBhupendrasinh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
33
307
522
@dineshbambhania
Dinesh Bambhania
4 years
ગુજરાત સરકાર 2 લાખ નોકરી આપવાનો વાયદો કરી પ્રજાને મૂર્ખ બનાવે છે. છેલ્લા પાંચ વર્ષમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પોતાની નિમણુક માટે આંદોલન,કોર્ટ-કચેનીના ધક્કા અને આત્મહત્યા કરી રહયા છે. #LRD વિદ્યાર્થીઓને તાત્કાલિક ન્યાય આપવો જોઈએ. @imBhupendrasinh @vijayrupanibjp
31
282
520
@dineshbambhania
Dinesh Bambhania
4 years
આજે તારીખ .૩૦.૭.૨૦ ના રોજ રાજકોટ ખાતે #શિક્ષિતયુવાબેરોજગાર સમિતિની જન-જાગૃતિ અભિયાન માં રાજકોટમાં સામાજિક સંસ્થાની મુલાકાતથી જે સહયોગ મળ્યો તેનાથી આ અભિયાન ને વેગ મળ્યો.. #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
Tweet media three
25
317
492
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ જાગૃતિ અભિયાનથી વિદ્યાર્થીઓમાં ખૂબ જ જાગૃતિ આવી અને ભાવનગર ખાતે વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પ્રશ્નો ની રજુઆત સરકારશ્રી સમક્ષ કરવામાં આવી. #સત્યમેવજયતે @CMOGuj @vijzy @CRPaatil @Nitinbhai_Patel @AmiyrahMartin @paresh_dhanani @VtvGujarati @sandeshnews
Tweet media one
Tweet media two
24
387
491
@dineshbambhania
Dinesh Bambhania
4 years
ઘણા સમય થી મારા સાથી મિત્ર હિતેશ પટેલ વિધાર્થીના હિતની લડાઇ માં રાત દિવસ કોઈ પણ જાત ની પરવાહ કર્યા વગર લડી રહ્યા છે.સમગ્ર ગુજરાતમાં આંદોલન ને વેગ આપવા માં તેનું યોગદાન મહત્વ નું છે તેમને એક બીમારી ના લીધે હોસ્પિટલ માં એડમીટ કર્યા તેમને જલ્દી સારું થાય તેવી શુભેચ્છા💐 #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
28
276
499
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ ભાવનગર અમરેલી રાજુલા જુનાગઢ વડોદરા આણંદ પાટણ અને વિજાપુર ખાતે વિધાર્થીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો દરેક વિધાર્થી પોતાનીજાતે પોતાની હકની લડાઈ લડવા તૈયાર જોઈને આનંદ થયો સરકારશ્રી વિધાર્થીઓ રસ્તા પર આવે એના પેહલા વાતચીત કરી ઉકેલ લાવે એવું ઈચ્છી રહ્યા છીએ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
20
378
499
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#LRD #SRPF #GPSC સહિતના મુદ્દા સાથે #રોજગારયાત્રા ની આયોજનના ભાગરૂપે વિદ્યાર્થી દ્વારા પ્રવાસ કાર્યક્રમ..તમામ બેરોજગાર લોકો આ યાત્રા માં જોડા��ે.. #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમીતિ #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
33
340
497
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિતયુવાબેરોજગારસમિતિ આજે #મહીસાગર જિલ્લાના લુણાવાડા ખાતે વિદ્યાર્થીઓ સાથે અભિયાન અંગે ચર્ચા કરી અને આગળની રણનીતિ નક્કી કરી... #સત્યમેવજયતે @CMOGuj @vijayrupanibjp @CRPaatil @AmitChavdaINC @paresh_dhanani @Nitinbhai_Patel @Gopal_Italia @VtvGujarati @sandeshnews
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
354
487
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#JUSTICE_LRD_MALE We want equality. We want our rights.
Tweet media one
37
595
489
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ નું #PMOIndia માં ફરિયાદ અભિયાન મે પણ ભાગ લીધો..... #Demand_Guj_Students
Tweet media one
12
474
493
@dineshbambhania
Dinesh Bambhania
4 years
"યુવાનો દ્વારા થશે ક્રાંતિ" ગુજરાતનાં 'V.C.E' (કોમ્પ્યુટર સાહસિક) ના આર્થિક શોષણ સામે યુવાનો જોડાશે બેરોજગારીની લડતમાં. 'V.C.E' ને PPP મોડલનાં બદલે ફિક્સ વેતન આપવા અમારી માંગણી. #સત્યમેવજયતે @Jaydrathsinhji @gujratvce @AmitChavdaINC @Nitinbhai_Patel
84
384
463
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિતયુવાબેરોજગારસમિતિ આજે #ગઢડા તાલુકાના વિદ્યાર્થીઓ સાથે મીટીંગ થયી ..વિધાર્થીનો ઉત્સાહ જોઈને અભિયાન ને જોરદાર વેગ મળ્યો ... #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
14
308
484
@dineshbambhania
Dinesh Bambhania
4 years
ગાંધીનગર ખાતે #LRD અને #SRPF અને #GPSCLECTURER નું ઉપવાસ આંદોલનના ત્રીજા દિવસે રાત્રિના સમય પણ આંદોલન ચાલુ વિદ્યાર્થી ની વાત સરકાર જલ્દી સાંભળે અને ઉકેલ આવે એવી અપેક્ષા સાથે વિદ્યાર્થીઓ લડી લેવાના મૂડમાં #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @paresh_dhanani @AmitChavdaINC
Tweet media one
Tweet media two
Tweet media three
16
367
492
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિતયુવાબેરોજગારસમિતિ ના #PMOIndia કાર્યાલય માં E-Mail દ્વારા રજૂઆતના અભિયાનમાં સમર્થન... #સત્યમેવજયતે
26
381
479
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિતયુવાબેરોજગાર સમિતિ આજે સૌરાષ્ટ્રના પ્રવાસે...#જનજાગૃતિ અભિયાન દરમિયાન વિદ્યાર્થીઓ ,યુવા સંગઠનો, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે મુલાકાત કરીશું.. આજે તા:૩૦/જુલાઈ/૨૦૨૦ રાજકોટ જિલ્લા અને આવતીકાલ તા:૩૧/જુલાઈ/૨૦૨૦ ભાવનગર જિલ્લામાં.... #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
13
348
475
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિતયુવાબેરોજગારસમિતિ આજે અરવલ્લી જિલ્લાના #બાયડ ખાતે વિદ્યાર્થીની વેદના અને વ્યથા સાંભળી...અને અભિયાન અંગે ચર્ચા કરી..હવે એવુ લાગે છે કે વિધાર્થીઓ ની ધીરજ ખૂટી રહી છે. #સત્યમેવજયતે @CMOGuj @Nitinbhai_Patel @CRPaatil @AmitChavdaINC @paresh_dhanani @sandeshnews @VtvGujarati
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
24
347
481
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિતયુવાનો માં પરીક્ષા પાસ કર્યા પછી સૌથી મોટો અન્યાય #LRD પુરુષ ઉમેદવારોને થયો છે #LRD #SRPF ઉમેદવારોની લડાઇમાં બધા બેરોજગાર યુવાનો અને પરિવાર સાથ આપે કારણ કે ભવિષ્યમાં આ અન્યાય તમારા બાળક સાથે ના થાય એના માટે આગળની લડાઇમાં LRD SRPF ને સાથ આપવા વિનતી #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
29
330
483
@dineshbambhania
Dinesh Bambhania
25 days
આજે વિધાર્થી દ્વારા ગૌણ સેવા માં આવેદન આપવામાં આવશે ..આવતી કાલે વિદ્યાર્થી ના ૫ પ્રતિનિધિ સાથે બપોરે ૧ વાગે ચેરમેન શ્રી કમલ દયાની ની મુલાકાત કરી રજૂઆત કરીશું. @narendramodi @AmitShah @PMOIndia @CMOGuj @Bhupendrapbjp @VtvGujarati @Zee24Kalak @abpasmitatv @YAJadeja @ratnakar273
Tweet media one
Tweet media two
51
182
499
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિતયુવાબેરોજગારસમિતિ આજે #રાજકોટ ખાતે સાંસદશ્રી અભયભાઈ ભારદ્વાજ સાથે મુલાકાત કરી તેમજ સરકાર સુધી અમારી વાત પહોંચાડવાની ખાતરી પણ આપી.. #સત્યમેવજયતે @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel @CRPaatil @AmitChavdaINC @paresh_dhanani @VtvGujarati @sandeshnews @abpasmitatv
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
29
359
472
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#GPSCLECTURER #LRD #SRPF #TET #TAT ના વિદ્યાર્થીઓ આજે 9-9 દિવસથી ઉપવાસ કરી રહ્યા છે તંત્રની હેરાનગતિ ના કારણે અલગ અલગ જગ્યાએ ઉપવાસ કરી રહ્યા છે તો પણ તંત્રનું પેટનું પાણી પણ નથી હલતું.પણ વિધાર્થી અડગ છે #શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ #સત્યમેવજયતે @CMOGuj @imBhupendrasinh
Tweet media one
Tweet media two
11
383
488
@dineshbambhania
Dinesh Bambhania
4 years
શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ આજે તારીખ .૦૧.૦૮.૨૦૨૦ ના રોજ #શિક્ષિતયુવાબેરોજગાર સમિતિની જન-જાગૃતિ અભિયાન માં #મહેસાણાઅનેપાટણ જિલ્લાની સામાજિક સંસ્થાની મુલાકાતથી જે સહયોગ મળ્યો તેનાથી આ અભિયાન ને વેગ મળ્યો.. #સત્યમેવજયતે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
366
468
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#शिक्षित_युवा_बेरोजगार_समिति रोजगार के लिए लड़ना जानते हे। हम अपना हक मांगते ना किसी से भीख मांगते । हमें कमजोर मत समझो हम भारत माता के पुत्र हैं।। आन बान और शान के साथ जीत के दिखायेंगे।। #सत्यमेवजयते
Tweet media one
44
345
478
@dineshbambhania
Dinesh Bambhania
4 years
#શિક્ષિતયુવાબેરોજગારસમિતિ આજે #હિંમતનગર ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને આગેવાનો હાજર રહ્યા અને એમની સાથે અભિયાન અંગે ચર્ચા કરી અને આગળની રણનીતિ નક્કી કરી... #સત્યમેવજયતે @CMOGuj @vijayrupanibjp @Nitinbhai_Patel @CRPaatil @AmitChavdaINC @VtvGujarati @sandeshnews
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
37
360
469