Hareshbhai Dudhat IPS Profile Banner
Hareshbhai Dudhat IPS Profile
Hareshbhai Dudhat IPS

@hareshdudhat

Followers
58,453
Following
686
Media
1,169
Statuses
6,094

Kailashi | IPS | Superintendent of Police @gujaratpolice | Mountaineer | Horse Rider | Want to be a good sport shooter | Paragliding Pilot |

Gujarat, India
Joined January 2010
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
1 year
Happy to Inform you that today I am going to join as a SP, IB, Gandhinagar. Thanks to all friends and colleagues for supporting me during my tenure as a SP Surendranagar.
Tweet media one
344
149
3K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
મારા બા ને સરપંચ બનવા બદલ શુભેચ્છા અને સહકાર આપવા બદલ મારા ગામ( ક્રાંકચ, તાલુકો-લીલીયા મોટા, જીલ્લો અમરેલી) ના લોકો નો ખૂબ ખૂબ આભાર. @VipulMDudhat
Tweet media one
303
141
3K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
"Finally dream came true, I am nominated as IPS. Thanks a lot to all Senior Officer's, Friends & Family for supporting & guiding me through my journey."
447
131
3K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
"બગડેલા કેસ જે સુધારે તેને "વકીલ" કહેવાય પરંતુ જે કેસ બગડવા જ ના દે તેને "વડીલ" કહેવાય"
116
278
3K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
Pipping ceremony by Respected Rajkot Range IG Sh.Sandipsinh Sir after nominated for an IPS.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
176
93
2K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
ગુનેગારોને કાયદાનું ભાન કરાવતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ.
126
272
2K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“ડિગ્રીઓ ફક્ત ચૂકવેલી ફીની રીસીપ્ટ છે,વ્યવહાર જ સાચી શિક્ષા પ્રદર્શિત કરે છે”
42
140
2K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“શાંત મગજ એ,કળિયુગ નું બ્રહ્માસ્ત્ર છે”
24
122
2K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“સુર્યનારાયણ પાસેથી શિખવાના બે મહત્વના પાઠ, રોજ સાંજે એ બતાવે છે કે દરેક ઊંચે ગયેલી વસ્તુ ને ક્યારેક નીચે આવવું જ પડે છે અને રોજ સવારે એ પ્રેરણા આપે છે કે જે નીચે પડી ગયું છે એ ફરીથી ઉભા થઇ શકે છે” “એટલે કે સફળતામાં છકી ના જવું અને નિષ્ફળતામાં નિરાશ ન થવું”
46
164
2K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
""જૂઠ" ની ઝડપ ભલે કેટલી પણ ઝડપી હોય,"મંજિલ" સુધી તો ખાલી "સત્ય" જ પહોંચે છે"
53
207
2K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
" બહુ રૂપિયા આવી જાય પછી માણસ "બહુરૂપિયો" થઈ જાય છે"
87
151
2K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“ઉકરડો આપોઆપ વધે,બગીચાને બનાવવો પડે ..”
34
172
2K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“સફળ માણસની ટીકા નિષ્ફળ માણસનો ફેવરીટ ટાઇમપાસ હોય છે...” સાચું છે?
68
105
2K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
કોણે કોણે એક રુપિયા કે બે રૂપિયામાં એક કલાક સાયકલ ભાડે થી લઇ ચલાવી છે?
219
70
2K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
Finally from Gandhinagar to Surendranagar in Zalawad house (Heritage house).😊
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
52
57
2K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
"જેણે તમારો સંઘર્ષ જોયો છે તેને તમારા સંઘર્ષ ની કિંમત ખબર છે બાકી બીજા બધા માટે તો તમે નસીબદાર છો"
35
153
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
"ભૂલ કાઢે એ જ ભાઈબંધ કહેવાય બાકીના હા એ હા કરનારા તો તમને ભાઠે જ ભરાવે"
46
128
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“ભારતીય ફોજદારી ધારા મુજબનો એવો કયો ગુનો છે કે જેમાં વ્યક્તિ પોતે જ ફરિયાદી અને પોતે જ આરોપી હોઈ શકે” #lrd #LRD #Police #psi #gujaratpolice #GPSC #gujarat_police
95
120
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“જયારે સંઘર્ષ કરવાની આદત પડી જાય,ત્યારે સપનાંની દુનિયા હકીકત બની જાય.”
15
124
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“કોઈ ખબર ના પુછે,તો ખરાબ ના લગાડસો,આ દુનિયા માં ખબર લેવા વાળા ઓછા,ખબર ફેલાવા વાળા વધારે છે”
38
123
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“વગર મુહૂર્તે જન્મ લેનાર માનવી આખી જિંદગી મુહૂર્ત પાછળ દોડ્યા કરે છે,અને એક દિવસ મુહૂર્ત વિના ચાલ્યો પણ જાય છે...”
32
127
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
4 years
मेरा रिपोर्ट आज कोरोना पोजिटिव आया है । मैं घर पर क्वॉरेंटाइन हूं। साथ देने के लिए सभी को धन्यवाद।
239
77
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“જ્યાર થી પરીક્ષા નું જીવન પુરુ થાય છે, ત્યાર થી જીવન ની પરીક્ષા ચાલુ થાય છે”“આવતીકાલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આયોજિત બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ-૩ ની પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને ઉજ્જવળ ભવિષ્ય માટે ની શુભકામના”
14
77
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
Ready for Rath Yatra Bandobast 🙏😊
Tweet media one
Tweet media two
Tweet media three
38
63
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
Anybody want to accept my challenge to read The Bhagwad Geeta?
Tweet media one
91
62
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“આજે મારા દીકરા આદિત્ય ને ખેલ મહાકુંભ માં ગાંધીનગર જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધા 100મી ફ્રી સ્ટાઈલ માં ત્રીજા નંબરે આવવા બદલ અભિનંદન અને ભવિષ્ય માં પણ સફળતા પ્રાપ્ત કરે એવી શુભેચ્છા.” @sanghaviharsh @Shvatidudhat @VipulMDudhat
Tweet media one
Tweet media two
157
42
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“ચાલીસ પહેલા જો તું ચાલીશ નહિ, તો તું ચાલીસ પછી કયાંય ચાલીશ નહિ”
23
82
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
બાલમંદિર થી લઈ કોલેજ સુધી બધું જ ભણાવવામાં આવ્યું "ત્રિકોણ", "ચતુષ્કોણ", "અષ્ઠકોણ", "પંચકોણ".... પણ જીવનમાં જે હંમેશા ઉપયોગી છે તેને ભણાવવામાં નથી આવ્યું તે છે.... "દ્રષ્ટિકોણ."
26
101
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
Thank you so much @verified for verify my account.
Tweet media one
90
42
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“વફાદારીમાં માહિર લોકો,અદાકારી માં હારી જાય છે,પરિણામે કલાકારો ફાવી જાય છે”
25
97
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“સુખી રહેવામાં બહુ ખર્ચો નથી... પણ આપણે કેટલા સુખી છીએ એ લોકોને બતાવવા માટે બહુ ખર્ચો કરવો પડે છે”
31
86
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
ડાંગી દોડવીર ડી.વાય.એસ.પી સરિતા ગાયકવાડે પોલેન્ડની યુરોપ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ૪૦૦ મીટર દોડ માત્ર ૫૪.૨૧ સેકન્ડમાં પૂર્ણ કરી ગોલ્ડ મેડલ જીતીને ગુજરાત સહિત દેશનું ગૌરવ વૈશ્વિક સ્તરે વધાર્યું છે. ખૂબ ખૂબ અભિનંદન.
Tweet media one
44
63
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“જીવન જીવતા શીખી જાવ મોજ પડશે,કોઈને ધ્યાનમાં રાખીને જીવશો તો પોતાનાની જ ખોટ પડશે...!!!”
22
72
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
"ગુજરાત પોલીસ એકેડમી", કરાઈ,ખાતે તાજેતરમાં કોરોના થી સંક્રમિત થઈ સાજા થયેલા હોય તેવા 28 તાલીમાર્થીઓ"પ્લાઝમા ડોનેટ"કરવા માંગે છે,જે થી દર્દીનું નામ,બ્લડ ગ્રુપ,મોબાઇલ નંબરની વિગત જણાવીએથી અમે સંપર્ક કરી મદદ કરી શકીએ. #PlasmaDonor #PlasmaRequirement #PlasmaDonation #plasmaavailable
70
264
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“જીવનમાં જો તમારી પાછળ બોલનારા નહિ હોય ને, તો તમે ક્યારેય આગળ નહિ વધી શકો.......!!!!!“
22
81
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
"છીનવી લેવા દો ઇચ્છા થાય એટલું નસીબ કોણ છીનવી લેશે"
Tweet media one
49
77
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“"કોણ કહે છે સંગ એવો રંગ" માણસ શિયાળ સાથે નથી રેહતો તોયે લૂચ્ચો છે, માણસ વાઘ સાથે નથી રેહતો તોયે ક્રૂર છે, અને માણસ કુતરા સાથે રહે છે તોયે વફાદાર નથી..!”
35
110
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“તમારા 'વિચાર' ઉપર જો કોઈ ને વિચાર કરવો પડે,,,તો સમજવું, કે...તમે રજુ કરેલ 'વિચાર' "સર્વશ્રેષ્ઠ" છે....!!”
18
78
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“જિંદગી મને રોજ શીખવે કે જીવતા શીખ.. એક સાંધતા તેર તૂટે,તો પણ સિવતા શીખ...”
26
97
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
“આપણું બાળપણ ટાયર - ટ્યુબમાં ગયું,અને અત્યારનું યૂ-ટ્યુબ માં જાય છે.”😂
27
88
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“મારી બા આજે પણ અભણ છે,હું એક રોટલી માંગુ ને એ બે આપે છે....” Happy women's day
24
53
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
ગુજરાત વિધાનસભાની ભૂતકાળની ચૂંટણીમાં એવી કઈ સીટ છે કે જ્યાં ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવેલ?
30
35
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“જીવનમાં તમારે જો આગળ વધવું જ હોય તો બહેરા બની જાઓ,કેમ કે... મોટાભાગના લોકોની વાતો મનોબળ તોડવાવાળી જ હોય છે”
23
124
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
133
62
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“લોકો ને તમારી ખામીઓ,મતલબ પૂરો થયા પછી જ દેખાય”સાચું છે ને?
34
61
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“અફવાઓ એટલે શું? નફરત કરવાવાળા શરૂ કરે ,મૂર્ખાઓ પ્રચાર કરે અને બુદ્ધિ વગરના સત્ય જાણ્યા વગર સ્વીકારી લે..”
20
94
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
"હું નથી આકાશ કે મને અઢળક તારા મળે,બસ આખુ જીવન વીતી જાય એટલા મને મારા મળે.."
25
77
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
"માણસનાં સારા કે ખરાબ બદલાવ પાછળ,કોઈ નજીકનું જ જવાબદાર હોય છે"
24
76
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
લોખંડ ને તોડવું ખૂબ અઘરું છે પણ તેનો કાટ તેને તોડી નાખે છે, એ જ રીતે માણસ ને કોઈ હરાવી નથી શકતું તેના પોતાના નબળા વિચારો જ તેને હરાવી દે છે..
21
101
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
“લોકો ની ટીકા થી માર્ગ ન બદલતા. કારણ કે, સફળતા શરમ થી નહિ સાહસ થી જ મળશે..”
28
109
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
Tweet media one
24
64
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
"જીવન માં જો તમારી પાછળ બોલનારા નહીં હોય ને, તો તમે કયારેય આગળ નહી વધી શકો,,,."
45
116
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
પૃથ્વીને ફરતા 365 દિવસ લાગે છે પણ માણસને ફરી જતા 2 મિનિટ થાય..
37
80
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
“કુંડા માં રહીને વટ વૃક્ષ ના બની શકાય મોટું થવું હોય તો જમીન માં ઉતરવું પડે”
29
88
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
जो वक़्त पर पसीना नहीं बहाते वे बाद में आंसू बहाते हैं..
Tweet media one
33
66
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
“મોઢે થી નીકળેલા શબ્દો નું આયુષ્ય માણસ ના જીવન કરતા વધારે લાંબુ હોય છે.”
Tweet media one
27
46
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“એક "સીધી લીટી" ફુટપટ્ટિ વગર દોરી જોજો,સમજાઇ જશે કે, "સરળ બનવુ",ધારીએ તેટલું સહેલુ નથી હોતુ”
11
75
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“મનુષ્ય માત્ર ની પ્રગતિ અને પતન નું કારણ પોતાનો સ્વભાવ જ છે?”
34
60
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“જે ઘર માં વડીલો ની સલાહ લેવાતી નથી,એ ઘર માં સમય જતા વકીલો ની સલાહ લેવાય છે”
18
78
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“ઉંચા ઉડવા માટે પાંખો ની જરૂર તો પક્ષી ને પડે છે, માણસ તો જેટલો નમે, એટલો ઉંચો જાય છે”
11
66
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“એવું કયારેય ન માનતા કે મને જે કાઇ મળ્યુ છે મારી આવડત કે હોશીયારી થી મળ્યુ છે નજર દોડાવશો તો આપડી જેવા હોશીયાર ઘણા દેખાશે”
12
78
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“અપેક્ષાઓ જયારે પુરી ન થાય ત્યારે એ વ્યક્તિના અવગુણ દેખાવા લાગે છે અને તેની સીધી અસર જોનારના વાણી વર્તન પર પડે છે.“
17
88
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“જો તમે સારું વ્યકિતત્વ ધરાવો છો તો,તમે કોઈ ને નથી ગુમાવતા લોકો તમને ગુમાવે છે..!!”
13
101
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
"મિત્ર,પુસ્તક, રસ્તો અને વિચારો યોગ્ય ના હોય તો ભટકાવી દેય છે,અને જો યોગ્ય હોય તો જીવન બનાવી દેય છે...."
12
67
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“યોગ્ય સમયે બોલવું એટલું જ જરૂરી છે, જેટલું અયોગ્ય સમયે ન બોલવું”
17
108
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
"પોતાની આદત પ્રમાણે ચાલવા માં એટલી ભુલ નથી થતી,જેટલી દુનિયા નો ખ્યાલ અને લોકો શુ કેહશે એ મન માં રાખવાથી થાય છે."
18
77
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“બધા તમારાથી ખુશ જ રહે એ જરૂરી નથી,તમારા ઘરે વાગતી સુખની શરણાઈ, પાડોશી માટે તો ઘોંઘાટ જ છે”
13
77
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
“જિંદગી માં સૌથી જોરદાર થપ્પડ આંધળો વિશ્વાસ મારે છે....”
29
105
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“ધાર્યું ના થઈ શકે તો અફસોસ ના કરવો.... ક્યારેક અણધાર્યું પણ સૌથી શ્રેષ્ઠ થાય છે”
12
71
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
"જેટલા ખરાબ અનુભવો, એટલું જ મજબુત વ્યક્તિત્વ"
37
97
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
Tweet media one
55
42
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“સિધ્ધાંત કરતાં સહકાર અને બહુમતી કરતાં સહમતી શ્રેષ્ઠ છે,બહુ ખામીઓ જોશો તો,ખાસિયત નહીં દેખાય..!!”
15
88
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“કોઈને ડર છે કે ભગવાન જોઈ રહ્યા છે અને કોઈને વિશ્વાસ છે કે ભગવાન જોઈ રહ્યા છે”
18
57
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
“તમે ગમે એટલા ભણેલા હોવ પણ તમારી લાગણી હંમેશા અભણ હોવી જોઈએ ! “
12
82
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“સમયથી પહેલા મળેલી વસ્તુ પોતાનું મૂલ્ય ગુમાવી દે છે અને સમય પછી મળેલી વસ્તુ પોતાનું મહત્વ”
22
73
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“જેની મતિ અને ગતી સત્ય ની છે,એનો રથ આજે પણ કૃષ્ણ ચલાવે છે..”
16
87
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
“લોકો કહે છે કે રૂપિયા થી બધું જ ખરીદી શકાય છે?? તો ખરીદી બતાવો , કોઈ વ્યક્તિ પર થી ઉતરી ગયેલ વિશ્વાસ”
33
90
996
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
" સૌથી મોટો ગુરુ ઠોકર, ખાતા જાઓ અને શીખતા જાવ."
38
84
1K
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
“જેને વિવાદ કરવો છે તેની પાસે "પક્ષ" હોય છે. પરંતુ જેને 'વિકાસ' કરવો છે તેની પાસે "લક્ષ" હોય છે...!!!”
34
98
988
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
"ઘણી વખત જે દોડવા થી નથી મળતું, એ છોડવા થી મળી જાય છે"
13
72
994
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
"બધાં દુ:ખ દૂર થયા પછી મન પ્રસન્ન થશે એ તમારો ભ્રમ છે,મન પ્રસન્ન રાખો બધાં દુ:ખ આપો આપ દૂર થઈ જશે..... એ હકીકત છે...!"
13
64
986
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
"જિંદગી ની પરીક્ષા ના કોઈ માર્ક નથી હોતા ,લોકો નો તમારા પ્રત્યે નો પ્રેમ અને આદર એ જ તમારું રીઝલ્ટ "
15
61
983
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“કોઈના વખાણ કરવા હોય તો એના બેસણા સુધી રાહ ના જોવી”
10
91
984
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
“તું એકલો નહિ એકડો છે દોસ્ત ઉઠ હજારો મીંડા તારી રાહ જુએ છે.. ઝુમતાં નહી આવડે તો ચાલશે પણ, ઝઝુમ્યાં વગર તો છુટકો જ નથી...”
25
111
980
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
"અંતરમાં સંઘર્ષ ચાલતો હોય અને ચહેરો હસતો હોય એ જ જીવનનો સર્વ શ્રેષ્ઠ અભિનય હોઈ શકે"
12
97
983
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“‘તક’દીરમાં તક છે જ,તું ‘તક’લીફમાં તક શોધ”
18
79
977
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“યાદદાસ્ત ઓછી થઈ જવાથી લોકો જેટલા હેરાન નથી થતા,એનાથી વધુ હેરાન વાતો યાદ રાખીને થતા હોય છે.”
21
57
973
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
“"માણસ" ની "સમજ" માત્ર આટલી છે કે "જાનવર" કહો તો "ગુસ્સે" થઈ જાય અને "સિંહ" કહો તો "ખુશ" થઈ જાય છે..!!”
30
96
970
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“વેર,વહેમ અને વટમાં લીધેલ મોટાભાગ ના નિર્ણય પસ્તાવા નું કારણ બનતા હોય છે”
14
91
976
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“કોઈ નાં એટલાં જ રહો,જેટલાં એ તમારા છે…!!
23
89
976
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
સુરતના ગ્રીષ્મા વેકરીયા ના મૃત્યુ બાદ એવું નથી લાગતું કે હવે આપણા સમાજે રોજગાર માર્ગદર્શન સામાજિક ઉત્થાનના કાર્યો સાથે સાથે મેન્ટલ હેલ્થ વિશે પણ કાર્યક્રમ કરવા જોઈએ?
44
80
962
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“ખોટું કરવા માટે નહિ પણ ખોટું ન કરવા વધારે હિંમત ની જરૂર પડે છે”
14
71
967
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
દિશા ખોટી હોય તો પાછા વળી જવું, પછી ભલે એ રસ્તો હોય કે પછી સંબંધો !!
25
83
954
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“લંકા ના રાવણ કરતાં વધુ ભયંકર છે શંકા નો રાવણ,જે સમજણનું જ હરણ કરી જાય છે.“
11
75
963
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“જોખમ અને જખમ ...આ બંને નો સરવાળો એટલે જિંદગી ..!!!”
8
43
963
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
"લોકો પરિશ્રમ નુ નહિ પણ,પરીણામ નુ સન્માન કરે છે.."
5
78
957
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“માણસ હોય કે લોખંડ,એને કાટ એની હવા જ લગાડે છે”
14
66
956
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
2 years
“મજબુરીની ચરમ સીમા જ,માણસને મજબુત બનાવે છે”
15
74
950
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
1 year
“સમાજ અને સગાના ડર થી તમારો નિર્ણય ના બદલો બંને માત્ર શિખામણ જ આપશે શીરામણ નહિ...”
16
103
952
@hareshdudhat
Hareshbhai Dudhat IPS
3 years
"ઈચ્છાઓ પૂરી ના થાય તો "ક્રોધ" વધે છે, અને ઈચ્છાઓ પૂરી થાય તો "લોભ" વધે છે...!!!"
38
98
935