Sabarkantha Police Profile Banner
Sabarkantha Police Profile
Sabarkantha Police

@SPSabarkantha

Followers
14,791
Following
99
Media
2,414
Statuses
3,472

This is an official twitter account of Sabarkantha Police.🚓🚓

Himatnagar, India
Joined January 2018
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@SPSabarkantha
Sabarkantha Police
4 years
અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાળકને ખભે ઉંચકીને સારવાર માટે દવાખાને ખસેડી માનવતાભર્યુ કામ કરતી સાબરકાંઠા પોલીસ. @GujaratPolice @dgpgujarat @CMOGuj @PradipsinhGuj #HumanityFirst #HelpingHand #Talod
50
86
832
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#WeCareForSenior #ઈડર પોલીસ સ્ટેશન દ્વારા એકલા રહેતા વૃધ્ધ  #વિધવા મહિલાઓને રાશન આપી તેમજ અસહ્ય ગરમી માં ટેબલ ફેન આપી માનવતા નુ ઉમદા કાર્ય કરેલ છે. @CMOGuj @GujaratPolice @Shamsher_IPS @CollectorSK @DrLavina_IPS #Covid_19
@PLVAGHELA0309
PRAHLADSINH VAGHELA
4 years
@SPSabarkantha મારી બા..... thanks to god for gave me this opportunity to help orphan aged baaa..... by giving them table fan and rashan kit at idar sabarkantha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
15
12
115
27
47
472
@SPSabarkantha
Sabarkantha Police
4 years
ક્ષણવાર ના ગુસ્સામાં નોંધારી બનેલી ત્રણ માસ ની બાળકી ને મહિલા પીએસઆઈ એ દૂધ પીવડાવી શાંત કરવાનો પ્રયત્ન કરી, #માનવતા ની મહેક પ્રસરાવતી સાબરકાંઠા પોલીસ. @CMOGuj @GujaratPolice @dgpgujarat @PradipsinhGuj #HumanityFirst
Tweet media one
14
35
435
@SPSabarkantha
Sabarkantha Police
5 years
ગાંભોઈ  પોલીસ સ્ટેશન ખાતે PCR-1 માં ફરજ બજાવતા પોલીસકર્મી ઈન્દ્રવિજયસિંહ રહેવર  ના હાથ માં ફ્રેક્ચર થયેલ હોવા છતાં કોરોના મહામારી માં ફરજ પર હાજર રહી ખંત અને ઉમદા કામગીરી કરેલ છે. @GujaratPolice   @dgpgujarat @CMOGuj @Shamsher_IPS #CoronaWarriors #Covid_19 #GujaratFightsCovid19
Tweet media one
20
26
417
@SPSabarkantha
Sabarkantha Police
4 years
સાબરકાંઠા જીલ્લા પોલીસ દ્વારા હિંમતનગર શહેરમાં ટ્રાફીકના નિયમોનો ભંગ કરતા લોકોને ઇ-મેમા(ઇ-ચલણ) આપવામાં આવી રહેલ છે. જેથી તમામ લોકોને ટ્રાફીકના નિયમોનો ચુસ્તપણે અમલ કરવા અનુરોધ છે. ઇ-ચલણ ઓનલાઇન ભરવા માટે નીચેની લીંક પર કરો :
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
36
417
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#થેલેસેમિયા ના દર્દીને લોહીની તાત્કાલિક જરૂરિયાત સમયે ચાલુ ફરજ દરમિયાન પોતાનું બ્લડ આપતા ઇડર પોલીસ #વોરિયર્સ સુરજસિંહ. સાબરકાંઠા પોલીસ સુરજસિંહ ની સેવાભાવનાને બિરદાવે છે. @CMOGuj @vijayrupanibjp @PradipsinhGuj @GujaratPolice @Shamsher_IPS @DrLavina_IPS #HelpingHands #donateblood
Tweet media one
23
35
387
@SPSabarkantha
Sabarkantha Police
5 years
રીક્ષા પલટતા ઘાયલ થયેલ મહિલાને હૉસ્પિટલ પહોચાડવામાં મદદ કરતા Dy.SP હિતેષ ધાંધલિયા( @hit_dhandhalya ) અને કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ. #HumanityFirst @GujaratPolice @dgpgujarat #SabarkanthaPolice #helpinghand
24
32
339
@SPSabarkantha
Sabarkantha Police
4 years
પેટ્રોલિંગ દરમ્યાન વડાલી મેઈન બજાર માં અચાનક વડીલ ની તબિયત બગડતા વડાલી પોસઈ શ્રી જાની અને પોલીસ સ્ટાફ ગાડી રોકી ને પોલીસ ની ગાડી માં સત્વરે સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ સ્થળ પર હાજર રહી જરૂરી દવા કરવી હતી. @CMOGuj @GujaratPolice @dgpgujarat @Shamsher_IPS @DrLavina_IPS #HelpinhHand
21
21
305
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#PAYTM #KYC #fraud થી સાવચેત રહો, સુરક્ષિત રહો. #cyberfraud @GujaratPolice @dgpgujarat @Shamsher_IPS @DrLavina_IPS
Tweet media one
21
45
263
@SPSabarkantha
Sabarkantha Police
4 years
સાહસિક નાગરિકો અને પોલીસકર્મીઓ માટે #સાબરકાંઠા પોલીસ દ્વારા હોર્સ રાઇડીંગ કેમ્પ તા- 10/09/2020 ચાલુ કરવામાં આવનાર છે તો ભાગ લેવા ઇચ્છુક નાગરિકોએ માઉન્ટેડ શાખા, પોલીસ હેડ ક્વાર્ટર, #હિંમતનગર નો સંપર્ક કરવો. વધુ માહિતી માટે સંપર્ક કરો : 82008 05027. #HorseRiding
Tweet media one
7
28
257
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#GST રીફંડ ના નામે આવતા ફેક મેસેજ થી સાવધાન રહો.   #GSTRefund નો દાવો માત્ર #GST પોર્ટલ પર જ થઈ શકે છે. #BeCyberSafe
@CyberGujarat
State Cyber Crime Cell, Gujarat.
4 years
Safeguard yourself from fake messages on GST Refunds. Use only GST portal for claiming refunds #TaxpayersBeware #GujaratCyberCrimeCell #BeCyberSafe
Tweet media one
4
71
194
4
44
240
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#સાબરકાંઠા પોલીસ હંમેશા #જનતા ની સેવા માટે તત્પર છે. #RIP @GujaratPolice @Shamsher_IPS @DrLavina_IPS
Tweet media one
9
26
220
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#MothersDay સાબરકાંઠા પોલીસે એક #માતા ને પોતાના ઘરે થાણે-મહારાષ્ટ્ર પહોચવામાં મદદ કરી ઉજવ્યો હતો. @PMOIndia @CMOGuj @GujaratPolice @vijayrupanibjp @PradipsinhGuj @Shamsher_IPS @DrLavina_IPS @HrithikGujarat3
Tweet media one
9
20
210
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#સાબરકાંઠા જિલ્લાની જનતાને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જાહેર સ્થળો ઉપર દરેક નાગરીકોએ ફરજીયાત #માસ્ક પહેરવું અને જાહેર સ્થળો ઉપર થુંકવાની મનાઈ કરવામાં આવે છે. જાહેર સ્થળ ઉપર માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનાર વિરુધ્ધ પોલીસ દ્વારા #દંડ વસુલ કરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
Tweet media one
5
23
213
@SPSabarkantha
Sabarkantha Police
4 years
આજરોજ માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી પદીપસિંહ જાડેજા @PradipsinhGuj નાઓના વરદ હસ્તે સાબરકાંઠા પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે નવીન પ્રવેશદ્વાર, જિમ્નેશીયમ, તથા સવગઢ પોલીસ ચોકી નુ લોકાર્પણ કરવામાં આવ્યુ. @CMOGuj @GujaratPolice @dgpgujarat #Himatnagar
8
20
209
@SPSabarkantha
Sabarkantha Police
4 years
Welcome our new friend on twitter @CyberGujarat સાઇબર આનુસંગિક માર્ગદર્શન અને સાઇબર ક્રાઇમને લગતા પ્રશ્નોની ચર્ચા માટે @CyberGujarat સાથે જોડાવ . #GujaratCyberCrimeCell #ZeroToleranceForCyberCrime
@CyberGujarat
State Cyber Crime Cell, Gujarat.
4 years
સાઇબર આનુસંગિક માર્ગદર્શન અને સાઇબર ક્રાઇમને લગતા પ્રશ્નોની ચર્ચા માટે અમારી સાથે જોડાવ . Connect with us for cyber related advisories and interaction on cybercrime related issues. #GujaratCyberCrimeCell #ZeroToleranceForCyberCrime
Tweet media one
22
69
396
4
41
200
@SPSabarkantha
Sabarkantha Police
3 years
તાઉ’તે વાવાઝોડા ની અસર ના લીધે વરસાદ અને પવનમાં ડ્રાઈવર ઈકો ગાડી નો કાબૂ ગુમાવતા, ઈકો ગાડી રસ્તા થી નીચે ખાડામાં પડી જતા #સાબરકાંઠા પોલીસ દ્વારા તાત્કાલિક મુસાફરો ને #સુરક્ષિત બહાર નીકાળવામાં આવ્યા. @CMOGuj @dgpgujarat @GujaratPolice #TauktaeCyclone #CycloneTaukte #GujaratPolice
Tweet media one
2
15
204
@SPSabarkantha
Sabarkantha Police
5 years
સાબરકાંઠા પોલીસ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ટીઆરબી જવાન રાકેશભાઈ ની પ્રામાણિકતા ને બિરદાવે છે. @GujaratPolice @dgpgujarat @CMOGuj @Shamsher_IPS @DrLavina_IPS #Honesty
Tweet media one
6
12
192
@SPSabarkantha
Sabarkantha Police
4 years
સાબરકાંઠા જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે માનનીય ગૃહ રાજ્યમંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા @PradipsinhGuj નાઓ દ્વારા ૭૪માં #સ્વાતંત્ર્ય દિન નિમીત્તે ધ્વજવંદન કરવામાં આવેલ. તથા આ પર્વના દિવસે "કોરોના વોરિયર્સ" નું સન્માન તથા વૃક્ષારોપણ કરવામાં આવેલ. @CMOGuj @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
29
15
190
@SPSabarkantha
Sabarkantha Police
6 years
શારીરીક અશક્ત બાળકોને ગાંભોઇ પોલીસ સ્ટેશનમાં એક દીવસના અધિકારી બનાવી તેમની ઇચ્છા પુર્ણ કરી તેમનુ મનોબળ વધારતી સાબરકાંઠા પોલીસ @GujaratPolice @dgpgujarat #smilingface
Tweet media one
12
34
189
@SPSabarkantha
Sabarkantha Police
5 years
#ખેડબ્રહ્મા પોલીસ દ્વારા #કોરોના મહામારી અંગે જાગૃતતા ફેલાવવાનો અનેરો પ્રયાસ. ઘરમાં રહો - સુરક્ષિત રહો. #StayHomeStaySafe @CMOGuj @GujaratPolice @dgpgujarat @InfoGujarat @sabar_info @Shamsher_IPS @DrLavina_IPS @VishalP01107044
Tweet media one
4
9
182
@SPSabarkantha
Sabarkantha Police
2 years
સાબરકાંઠામાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના કાર્યક્રમ સ્થળ નજીક ચક્કાજામ થતા IPS અધિકારીશ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ બાઈક ઉપર પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો. #Gujarat #Sabarkantha @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
7
17
182
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#કોરોના મહામારી દરમ્યાન મયુર પંચાલ, શ્રી રામ જનરેટર, સલાલ નાઓ દ્વારા #સાબરકાંઠા જિલ્લા ના પોલીસ સ્ટેશન અને ચેક પોસ્ટ ને વિના મુલ્યે સેનેટાઈઝ કરી અને એસ.પી.કચેરી ખાતે ઑટોમેટીક હેન્ડ સેનેટાઈઝર મશીન આપી ઉમદા કામગીરી કરેલ છે. @GujaratPolice @Shamsher_IPS #COVID__19
Tweet media one
7
14
182
@SPSabarkantha
Sabarkantha Police
4 months
આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ નાઓના વરદ હસ્તે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ખાતે બાળ કક્ષ નો શુભારંભ કરવામાં આવેલ છે. તેમજ પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. #sabarkanthapolice @CMOGuj @dgpgujarat @GujaratPolice @Shamsher_IPS @IPS_VijayPatel @reema_zala
5
10
186
@SPSabarkantha
Sabarkantha Police
4 years
ગુજરાત પોલીસ ના CCTV આધારિત "વિશ્વાસ પોજેક્ટ" માં કામ કરવાની ઉત્તમ તક. *Walk In Interview* પોસ્ટ નુ નામ - જુનીયર ઈજનેર (૦૧) શૈક્ષણિક લાયકાત - B.E./B.Tech (EC/IT/COMPUTER) અનુભવ- ૧ વર્ષ (લઘુત્તમ) ઈન્ટરવ્યુ - તા.- ૧૧/૦૧/૨૦૨૧ સમય- ૧૦:૩૦ થી ૧૪:૩૦ સુધી
Tweet media one
2
23
181
@SPSabarkantha
Sabarkantha Police
5 years
#COVID2019 મહામારી દરમ્યાન ઈડર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. દિપકકુમાર ગોવાભાઈ એ એક માસ નો પગાર રાહતફંડ માં જમા કરાવી સરાહનીય કામ કરેલ છે. @CMOGuj @GujaratPolice @dgpgujarat @Shamsher_IPS @DrLavina_IPS #CoronaWarriors #IndiaFightsCorona #GujaratFightsCovid19
Tweet media one
Tweet media two
11
18
172
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#InternationalNursesDay નિમિતે વૈશ્વિક મહામારીમાં જીવનના જોખમે સંક્રમીત થયેલ દર્દીઓની સારવાર કરી #CoronaWarriors તરીકે ફરજ બજાવતા નર્સીંગ સ્ટાફનુ મનોબળ મજબુત બને તથા આત્મસન્માન કેળવાય તે હેતુથી સાબરકાંઠા પોલીસ દ્વારા સિવીલ હોસ્પીટલ ખાતે પુષ્પવર્ષા કરી અભિવાદન કરવામાં આવ્યુ.
Tweet media one
Tweet media two
Tweet media three
11
19
176
@SPSabarkantha
Sabarkantha Police
4 years
આંતર જિલ્લા અને રાજ્યો માં #ધાડ, #લૂંટ, #ઘરફોડ, #મંદિરચોરી તથા #બાઈકચોરી કરતી #બીજુડા_ગેંગ ને પકડવામાં #સાબરકાંઠા પોલીસ ને મળી સફળતા. @GujaratPolice @dgpgujarat #Sabarkantha
Tweet media one
5
13
163
@SPSabarkantha
Sabarkantha Police
3 years
હોમ ક્વૉરેંટીન સિનિયર સીટીઝન ને જરૂરી સામાન પહોચાડી મદદ કરતી સાબરકાંઠા શક્તિવીંગ ટીમ.  @GujaratPolice @dgpgujarat #Shaktiwing #HelpingHands #SeniorCitizen #Himatnagar #CovidHelp
Tweet media one
3
15
158
@SPSabarkantha
Sabarkantha Police
11 months
બાળકોને કેવી રીતે પોતાનું લક્ષ્ય નક્કી કરી અને એ દિશામાં આગળ વધવુ તેમજ સ્પર્ધાત્મક યુગમાં સાચી દિશા મળી રહે તે માટે સાબરકાંઠા પોલીસ દ્વારા @unacademy ના સહકારથી "કારકિર્દી માર્ગદર્શન સેમિનાર" નું આયોજન કરવામાં આવ્યું. @gujaratpolice @dgpgujarat #SabarkanthaPolice
Tweet media one
3
8
161
@SPSabarkantha
Sabarkantha Police
4 years
ઓનલાઈન રીસેલ પ્લેટફોર્મ પર ખોટી ઓળખ આપી થતા ફ્રોડ થી સાવચેત રહો. રૂબરૂ મુલાકાત બાદ જ વસ્તુ કે નાણાં ની આપ-લે કરો. #BeCyberSafe @CyberGujarat @GujaratPolice @Shamsher_IPS @DrLavina_IPS @CyberCell_SK
Tweet media one
8
32
152
@SPSabarkantha
Sabarkantha Police
3 years
પ્રાથમિક શાળા નં-૨ ના વિદ્યાર્થીઓ વિજયનગર પોલીસ સ્ટેશનની મુલાકાતે આવતા બાળકોને પોલીસ સ્ટેશન વિશે માહિતી આપવામા આવી તથા પોલીસ સ્ટેશનનુ લોક-અપ તથા એમ્યુનેશન રૂમ વિશે માહિતગાર કરવામા આવ્યા તેમજ પોલીસ કંટ્રોલ રૂમ ૧૦૦ નંબરની સમજ કરવામા આવી. @dgpgujarat @GujaratPolice
Tweet media one
3
56
153
@SPSabarkantha
Sabarkantha Police
4 years
દિકરી દ્વારા #સાબરકાંઠા પોલીસ ને ટેલિફોનિક જાણ થતા સાબરકાંઠા #પોલીસ ની #શક્તિવિંગ એ લીધી વૃધ્ધ માતા ની મુલાકાત. @PMOIndia @CMOGuj @vijayrupanibjp @dgpgujarat @GujaratPolice @Shamsher_IPS @InfoGujarat @DrLavina_IPS #careforall #COVID19 #SeniorCare
Tweet media one
7
14
154
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ચૈતન્ય મંડલીક સાહેબ ની સૂચનાથી જિલ્લામાં રોડ પર અને ગરીબ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ઠંડીમાં રક્ષણ મળે તે સારું ગરીબ અને અશક્ત લોકોને ગરમ ધાબળા નું જિલ્લા પોલીસ દ્વારા વિતરણ કરી માનવતાભર્યુ કામ કરવામાં આવ્યું.  @GujaratPolice @dgpgujarat #humanity
Tweet media one
14
17
151
@SPSabarkantha
Sabarkantha Police
4 years
Happy Birthday Hridhaan. 🥳🥳🥳🥳. Hope u like the cake🎂🎂 #StayHomeStaySafe
@BarotDipali
Dipali Barot
4 years
Dear Hridhhan,It's Your 6th Birthday But We Couldn't Be there To celebrate it. But as a guardian Of Gujarat The Sabarkantha Police came Forward To make Ur Birthday Memorable. Thank u. @SPSabarkantha . @GujaratPolice . @dgpgujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
16
10
235
12
14
146
@SPSabarkantha
Sabarkantha Police
3 years
#Remdesivir ઈન્જેક્શન ની કાળાબજારી ના ગુન્હા માં નાસતા ફરતા બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાંચ સાબરકાંઠા પોલીસ. @CMOGuj @GujaratPolice @dgpgujarat @PradipsinhGuj #remdesivirblackmarketing
Tweet media one
7
14
144
@SPSabarkantha
Sabarkantha Police
4 years
लोकडाउन दरम्यान मुश्किल वक़्त में साबरकांठा पुलिस आपके साथ आपकी सेवा में कंधे से कंधा मिलाकर खडी हैI @PMOIndia @HMOIndia @CMOGuj @GujaratPolice @vijayrupanibjp @PradipsinhGuj @dgpgujarat @Shamsher_IPS #CoronaWarriorsIndia #ToghetherWeCan #GujaratFightsCovid19 #SocialDistancing
@himanshupunsari
Himanshu Patel
4 years
ये तसवीर गुजरात के साबरकांठा के पुंसरी मेरे गाँव की है .आज गांव में 24 वर्षीय पुत्रवधू का निधन हुआ जिनको गांव के तलोद पोलिस के जवानों ने कंधा दिया और सिर्फ 4 लोग अंतिमविधि में शामिल हो कर शोशियल डिस्टन रखा. ये तसवीर हमे बहुत सिखाती है.पोलिस जवान सही में कोरोना योद्धा है.
Tweet media one
90
252
3K
5
19
147
@SPSabarkantha
Sabarkantha Police
4 years
આજ રોજ #તલોદ પોલીસ સ્ટેશન વિસ્તાર ના #ContainmentZones ની મુલાકાત લીધી અને જાહેરનામા નું ચુસ્ત પાલન કરાવવા અધિકારીશ્રીઓને સુચના આપી. @CMOGuj @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
4
11
139
@SPSabarkantha
Sabarkantha Police
4 years
ખૂબ ખૂબ આભાર @himanshupatel_7 #કોરોના સામેની લડાઈ માં પોલીસ જવાનો ને #PPE kit આપવા બદલ આભાર. #PPE #Talod #Punsari @GujaratPolice @CMOGuj #protectthefrontline
@himanshupunsari
Himanshu Patel
4 years
કોરોના સામે દિવસ રાત લડત આપતા પોલિસ જવાનો માટે 20 પ્રોટેક્શન કીટ PP Kit તલોદ પોલિસ સબ ઇન્સ્પેકટર શ્રી સ્વામી ને સુપરત કરી. #PPKit #Talod #TalodPolice #HimanshuPatel #Punsari #Gujarat #India #StayHomeIndia #GujaratFightsCovid19 @SPSabarkantha @GujaratPolice @CMOGuj @PMOIndia
Tweet media one
Tweet media two
6
11
105
8
13
136
@SPSabarkantha
Sabarkantha Police
4 months
#બકરીઈદના તહેવાર અનુલક્ષીને ના.પો.અધિક્ષકશ્રી રીમા ઝાલા તથા અન્ય પોલીસ કર્મચારીઓ દ્વારા અલગ-અલગ વિસ્તારમાં #ફૂટ_પેટ્રોલીંગ કરવામાં આવ્યુ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @IPS_VijayPatel @reema_zala #footpetroling
Tweet media one
Tweet media two
Tweet media three
0
8
139
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#creditcard ના પોઈન્ટ રીડીમ કરવાના બહાને #CyberCriminals આપની બેંક એકાઉન્ટ, ક્રેડિટ કાર્ડ ની માહિતી એકઠી કરી, એ માહિતી ના આધારે આપને #CyberCrime નો ભોગ બનાવે છે. આવા અવનવા સાયબર કાવતરા થી સાવચેત રહો. #CyberSafeSabarkantha @CyberDost @CyberGujarat @CyberCell_SK @GujaratPolice
Tweet media one
Tweet media two
2
17
132
@SPSabarkantha
Sabarkantha Police
4 years
@GujaratPolice
Gujarat Police
4 years
મધર્સ ડે નિમિત્તે ગુજરાત પોલીસ એ તમામ માતાઓનો આભાર વ્યક્ત કરે છે જે કોરોના સામેની લડાઇમાં અમારી સાથે ફિલ્ડ પર ફરજ બજાવે છે અને તે માતાઓને પણ જે ઘરે રહીને કોરોના સામે લડતા તમામ #CoronaWarriors ને સપોર્ટ કરે છે અને પ્રોત્સાહન આપે છે #HappyMothersDay
Tweet media one
66
156
2K
4
9
134
@SPSabarkantha
Sabarkantha Police
3 years
સાબરકાંઠા જિલ્લાની જાહેર જનતાજોગ નમ્ર અપીલ
Tweet media one
5
20
129
@SPSabarkantha
Sabarkantha Police
2 years
સાબરકાંઠા પોલીસ દ્વારા અંબાજી પગપાળા જતા પદયાત્રીઓને રાત્રિ દરમિયાન રોડ અકસ્માત થી બચાવવા રેડિયમ પટ્ટી લગાડવામાં આવી. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #Sabarkantha #ambaji
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
6
124
@SPSabarkantha
Sabarkantha Police
4 years
આવનાર દિવાળી ના તહેવારો નિમિતે સાબરકાંઠા પોલીસ ક્રેડિટ સોસાયટી દ્વારા વ્યાજબી ભાવે ઉત્તમ ક્વોલિટી ના ધોરણે મિઠાઈ અને ફરસાણ નું વિતરણ કરવા #હિંમતનગર, #ઈડર અને #પ્રાંતિજ ખાતે સ્ટોલનુ પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા નાઓ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. #Diwali2020
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
9
128
@SPSabarkantha
Sabarkantha Police
5 years
શુ આપ ગુજરાત પોલીસને સાયબર ક્રાઇમ રોકવા મદદ કરવા ઇચ્છો છો ? તો આપની માહિતી ગૂગલ ફોર્મ માં ભરી મોકલી આપો. google form link: @GujaratPolice @dgpgujarat @Shamsher_IPS #CyberGuru #cybercrime
Tweet media one
8
14
129
@SPSabarkantha
Sabarkantha Police
4 years
કોરોના મહામારી માં સાબરકાંઠા જિલ્લા ના ઈડર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા #CoronaWarriors ASI દિપકભાઈ એ એક માસ નો #પગાર મુખ્યમંત્રી રાહત ફંડ માં  જમા કરાવી ઉમદા કાર્ય કરેલ છે. @CMOGuj @GujaratPolice @vijayrupanibjp @Shamsher_IPS @PradipsinhGuj #GujaratFightsCovid19 #CMReliefFund
Tweet media one
6
20
122
@SPSabarkantha
Sabarkantha Police
3 years
રાત્રી સમય દરમ્યાન જિલ્લા ની આંતરરાજ્ય ચેક પોસ્ટ અને હાઈ-વે પર વાહન ચેકીંગ કરતી સાબરકાંઠા પોલીસ. @GujaratPolice @dgpgujarat #Sabarkantha #GujaratPolice
Tweet media one
1
6
123
@SPSabarkantha
Sabarkantha Police
4 years
એક #CoronaWarrior તરીકે #હિંમતનગર બી-ડીવીઝન ખાતે ફરજ બજાવતા એ.એસ.આઈ. શ્રી ભગવાનભાઈ પટેલએ આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી છે. #સાબરકાંઠા પોલીસ તેમના ખંત અને સેવાભાવ ને બિરદાવે છે અને તેમને ભાવભીની શ્રધ્ધાંજલી પાઠવે છે. @GujaratPolice @CMOGuj
Tweet media one
15
8
124
@SPSabarkantha
Sabarkantha Police
2 years
“Good Samaritan” યોજના અંતર્ગત રોડ અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થયેલા લોકોને અકસ્માતના એક કલાકની અંદર તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરી જીવ બચાવનાર વ્યક્તિઓને “ગુડ સમરીટન” સ્ન્માનિત કરવામાં આવેલ છે. @Harsh_Office @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Tweet media one
0
39
118
@SPSabarkantha
Sabarkantha Police
3 years
ઈડર પોલીસ સ્ટેશન #SHE_Team દ્વારા મમતા હોસ્પિટલ ની મુલાકાત લઈ બાળ ભ્રુણ હત્યા અટકાવવા અને મહિલા સુરક્ષા અંગે જાગૃતતા ફેલાવવામાં આવી. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #SabarkanthaPolice
Tweet media one
3
39
120
@SPSabarkantha
Sabarkantha Police
4 years
OLX જેવી ઓનલાઈન રીસેલીંગ વેબસાઈટ/એપ્લીકેશન પર જૂની વસ્તુઓ ખરીદતા કે વેચતા લોકો સાયબર ગઠિયાઓના શિકાર બની રહ્યા છે. જેની જનજાગૃતિ અંગેનો આ વિડિયો છે. આવો સૌ સાથે મળી બનાવીએ, #CyberSafeSabarkantha #CyberSafeGujarat . Cyber Crime Awareness II OLX Fraud
3
30
121
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#ગુજરાત સ્થાપના દિવસે #સાબરકાંઠા જિલ્લાના પ્રો.Dy.SP. શ્રી વિશાલ રબારી @vishal__Rabari દ્વારા કોરોના સામેની લડત બાબતે વિજય સંકલ્પ લેવામાં આવેલ.   #VijaySankalp @GujaratPolice
7
16
121
@SPSabarkantha
Sabarkantha Police
1 year
આજ રોજ એક પરીક્ષાર્થી નું પરીક્ષા કેન્દ્ર નિકોડા ખાતે હોઇ પરંતુ શરત ચુકથી સલાટપુર પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષાના ચાલુ થવાના નજીકના સમયમા આવતા જેને તલોદ પો.સ્ટે ના ફર્સ્ટ મોબાઇલ મા બેસાડી તાત્કાલીક તેના મુળ પરીક્ષા કેન્દ્ર ખાતે પહોચાડી તલાટી ની પરીક્ષા મા બેસાડવામા આવેલ છે.
Tweet media one
5
26
120
@SPSabarkantha
Sabarkantha Police
4 years
મુસાફર ના ભુલાઈ ગયેલ સામાનને તાત્કાલિક #ઈડર પોલીસ સ્ટેશને જમા કરાવનાર રીક્ષા ચાલક જગદીશ કિશોરભાઈ ટોકરે ની #પ્રામાણિકતા ને સાબરકાંઠા પોલીસ બિરદાવે છે. @GujaratPolice @dgpgujarat @Shamsher_IPS #honesty #Idar #Sabarkantha
Tweet media one
5
8
120
@SPSabarkantha
Sabarkantha Police
4 years
ફાઈનાન્સિયલ ફ્રોડ સામે સાયબર ક્રાઈમ સેલ, હિંમતનગર ની તાત્કાલિક કાર્યવાહી. @GujaratPolice @CyberGujarat સાવચેતી એ જ સમજદારી. યાદ રાખો #UPI QR CODE નાણાં ચુકવવા માટે સ્કેન કરવાનો હોય છે, નાણાં મેળવવા / પ્રાપ્ત કરવા માટે નહિ.
Tweet media one
8
13
119
@SPSabarkantha
Sabarkantha Police
4 years
બેંક ના નામે આવતા ફ્રોડ કોલ થી સાવચેત રહો. આપની મહેનત ના રૂપિયા એક નાની ભુલ થી ગુમાવશો નહિ. #cybercrime #OTP @GujaratPolice @CyberGujarat #CyberSafeSabarkantha
6
17
115
@SPSabarkantha
Sabarkantha Police
11 months
ચલો જલાયે દીપ વહાં, જહાં અભી ભી અંધેરા હૈ. 🌷 દિવાળી ની શુભેચ્છા 🌷 @dgpgujarat @GujaratPolice #SabarkanthaPolice
Tweet media one
1
10
115
@SPSabarkantha
Sabarkantha Police
3 years
કોરોના ના વધતા કેસોને ધ્યાનમાં રાખી લોકોમાં માસ્ક અંગે જાગૃતિ ફેલાય તે હેતુથી પોલીસ સ્ટેશન વિસ્તારમાં લોકોને માસ્કનું વિતરણ કરતી #SHE_Team . @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #Sabarkantha #Covid_19 #COVID19 #StaySafe #MaskUp
Tweet media one
1
35
112
@SPSabarkantha
Sabarkantha Police
4 years
તમારા #ફેસબુક એકાઉન્ટ ને #હેક થવાથી બચાવો. #BeCyberSafe
Tweet media one
3
21
112
@SPSabarkantha
Sabarkantha Police
4 years
કોરોના વૈશ્વીક મહામારી ના સમય માં #CoronaWarriors ને કોરોના સંક્રમણ થી બચાવવા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે Transparent Acrylic Barricade ની વ્યવસ્થા કરવામાં આવી. #ProtectTheProtectors @GujaratPolice @dgpgujarat @CMOGuj
Tweet media one
2
11
113
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#સાબરકાંઠા પોલીસ દ્વારા નજીકના દિવસોમાં #રમજાન માસ શરૂ થનાર હોય #મુસ્લિમ સમાજના આગેવાનો સાથે મિટિંગ કરી લોકડાઉન નો ચુસ્ત રીતે અમલ થાય તે સારું જરૂરી ચર્ચાઓ કરી. @GujaratPolice @dgpgujarat @CMOGuj @Shamsher_IPS #Covid_19 #IndiaFightsCOVID19 #GujaratFightsCovid19
Tweet media one
Tweet media two
4
12
111
@SPSabarkantha
Sabarkantha Police
6 years
માનવતાભર્યા કાર્ય બદલ સાબરકાંઠા પોલીસ દ્વારા મહેન્દ્રભાઈ ને ખૂબ ખૂબ અભિનંદન. @GujaratPolice @dgpgujarat @sabarkanthalcb #SabarkanthaPolice #humanityfirst
Tweet media one
5
19
111
@SPSabarkantha
Sabarkantha Police
3 months
સાઇબર ક્રાઈમના બનાવોથી ભોગ બનતા અટકાવવા અને જિલ્લા પોલીસ દ્વારા સાઇબર ક્રાઇમના ગુનાઓમાં કરવામાં આવેલ કાર્યવાહી અંગે પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠાનાઓ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવેલ. @sanghaviharsh @CMOGuj @dgpgujarat @Shamsher_IPS @CyberGujarat @GujaratPolice
4
9
108
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોગ્યની ટીમ ઉપર હુમલો કરનાર ઇસમોને પાસા હેઠળ અટકાયત કરી વડોદરા, રાજકોટ, સુરત જેલ ખાતે મોકલી આપતી #સાબરકાંઠા #પોલીસ. @CMOGuj @GujaratPolice @dgpgujarat @Shamsher_IPS @DrLavina_IPS @vishal__Rabari #IndiaFightsCOVID19 #GujaratFightsCovid19
Tweet media one
9
16
106
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#સાબરકાંઠા જિલ્લા ના પોલીસ સ્ટેશન વિસ્તારના #કોરોના પોઝીટીવ દર્દીઓની મુલાકાત લેવામાં આવી અને સરકારશ્રી ના જાહેરનામા તથા કોવિડ-૧૯ ની #SOP નુ ચુસ્તપણે પાલન કરવા સમજ કરવામાં આવી. @CMOGuj @GujaratPolice @dgpgujarat @PradipsinhGuj #COVID19India
Tweet media one
2
4
104
@SPSabarkantha
Sabarkantha Police
3 years
આજ રોજ #વન_મહોત્સવ ઉજવણી ના ભાગરૂપે પોલીસ હેડક્વાર્ટર,હિંમતનગર તથા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા વૃક્ષારોપણનુ કાર્યક્રમ યોજવામા આવ્યું. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #VanMahotsav #GujaratPolice #Sabarkantha
Tweet media one
Tweet media two
0
34
100
@SPSabarkantha
Sabarkantha Police
11 months
સાબરકાંઠા જિલ્લા ના ૧૭ પોલીસ કર્મચારીઓને દિવાળીના દિવસે પો.સબ.ઈન્સ.ના પ્રમોશનની ભેટ ડી.જી.પી. સાહેબ દ્વારા અપાતા જિલ્લા પોલીસ અધીક્ષકશ્રી વિજય પટેલ સાહેબ નાઓના વરદ હસ્તે નાયબ પોલીસ અધીક્ષકશ્રીઓની હાજરીમાં પ્રમોશન આપવામાં આવ્યુ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
3
13
106
@SPSabarkantha
Sabarkantha Police
2 years
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “હર ઘર તિરંગા”અભિયાન નિમિત્તે જીલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ,હોમગાર્ડ,જીઆરડી તેમજ ટીઆરબી જવાનોને તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું. #AzadiKaAmritMahotsav @sanghaviharsh @dgpgujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
28
100
@SPSabarkantha
Sabarkantha Police
10 months
સાબરકાંઠા જિલ્લા ના તમામ પોલીસ સ્ટેશનોના સંપર્ક નંબર. #SabarkanthaPolice #GujaratPolice
Tweet media one
2
25
106
@SPSabarkantha
Sabarkantha Police
4 years
કોરોના મહામારી સમય દરમ્યાન આકસ્મિક મદદ મેળવવા સાબરકાંઠા પોલીસ નો સંપર્ક કરો. We are #HappyToHelp @CMOGuj @GujaratPolice @Shamsher_IPS @DrLavina_IPS Mumbai teen’s tweet brings home stranded mother after 50 days -
Tweet media one
10
11
105
@SPSabarkantha
Sabarkantha Police
3 years
ઘરફોડ ચોરીનો ગુન્હો દાખલ થયાના ગણતરીના કલાકોમાં ચોરીમાં ગયેલ કિં.રૂ.૬,૨૧,૮૨૦/- ના મુદ્દામાલ સાથે બે આરોપીને પકડી પાડી ઘરફોડ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલતી બી ડિવીઝન પોલીસ #હિંમતનગર @sanghaviharsh @dgpgujarat @GujaratPolice #Sabarkantha
Tweet media one
5
29
98
@SPSabarkantha
Sabarkantha Police
4 years
સાબરકાંઠા પોલીસ તરફથી આપ સૌને રક્ષાબંધનના પવિત્ર તહેવાર ની ખુબ ખુબ શુભકામનાઓ. #Rakhi #RakshaBandhan2020 @GujaratPolice @dgpgujarat @Shamsher_IPS
Tweet media one
3
10
99
@SPSabarkantha
Sabarkantha Police
4 years
રાજસ્થાનના કોટડા (છાવણી)ની વાહન ચોર ગેંગના ત્રણ આરોપીઓને પકડી કુલ-૧૨ મોટર સાયકલ રીકવર કરી #સાબરકાંઠા, #મહેસાણા, #બનાસકાંઠા, #અરવલ્લી જીલ્લાની વાહન ચોરીઓનો ભેદ ઉકેલતી સાબરકાંઠા પોલીસ. @GujaratPolice @dgpgujarat
Tweet media one
9
8
103
@SPSabarkantha
Sabarkantha Police
3 years
સાબરકાંઠા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ હેલ્પલાઇન નંબર કાર્યરત કરવામાં આવેલ, જે એકલતામાં તણાવનો ભોગ બનતા આપઘાત, કારકિર્દીની મૂંઝવણો આંતર વ્યક્તિના સંબંધો અને અન્ય સમસ્યાઓ તથા સીનીયર સીટીઝન ની કોઈપણ સમસ્યા માટે પોલીસ ની સહાયતા મેળવવા માટે ઉપયોગી થઈ રહશે. @dgpgujarat #Help
Tweet media one
2
13
102
@SPSabarkantha
Sabarkantha Police
1 month
આજરોજ ભાદરવી પૂનમ નિમિત્તે જિલ્લા કલેક્ટરશ્રી , વિકાસ અધિકારીશ્રી,તથા પોલીસ અધીક્ષક શ્રીઓના વરદ હસ્તે અન્ય અધિકારીશ્રીઓની ઉપસ્થિતિ માં પોલીસ પરિવારની ધ્વજાનું અંબિકા માતાજી મંદિર, ખેડબ્રહ્માના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું (૧/૨) @CMOGuj @sanghaviharsh @dgpgujarat
2
10
104
@SPSabarkantha
Sabarkantha Police
5 years
સમાજ પ્રત્યે આપણી ફરજ અને જવાબદારી સાથે મળી નીભાવીએ. We are the #Police . #StayHomeSaveLives #COVID19
@GujaratPolice
Gujarat Police
5 years
Fighting together. Winning together! We, the #Police ,are braving exposure to #COVID19 & working overtime. We just have one humble request - #StayHome . Let each one of us do our duty. It's our duty to be on the roads. It's your duty to stay at home. #LockdownHeros #CoronaWarriors
386
2K
6K
2
10
99
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#આંતરરાજ્ય માં મોટર-સાયકલ #ચોરી કરતી #રાજસ્થાન ની ગેંગ ના ત્રણ આરોપીઓને પકડી ૧૭ ગુન્હાઓનો ભેદ ઉકેલી રૂ. ૪,૭૫,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમ #સાબરકાંઠા પોલીસ. @GujaratPolice @dgpgujarat
Tweet media one
7
8
99
@SPSabarkantha
Sabarkantha Police
4 years
પોકેટ કોપની વાહન સર્ચ એપ્લીકેશનથી આંતરરાજ્ય વાહન ચોરી કરતી ગેંગ ને પકડી 52 વાહનો રીકવર કરવાની પ્રસંશનીય કામગીરી કરવા બદલ રાજ્ય પોલીસ વડાશ્રી @dgpgujarat દ્વારા માહે ૦૨-૨૦૨૧ના ઈ-કોપ એવાર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા. @GujaratPolice @archana_ips #PocketCop #ECop
Tweet media one
3
1
99
@SPSabarkantha
Sabarkantha Police
4 years
ગુજરાત રાજ્ય ના અલગ અલગ જીલ્લાઓમાં ATM મશીન મા ફ્રોડ કરી પૈસા ઉપાડી લેતી મેવાતી ગેંગ ના ઇસમ ને પકડી પાડતી હિંમતનગર બી ડીવીઝન પોલીસ. @GujaratPolice @dgpgujarat #ATM
Tweet media one
4
6
100
@SPSabarkantha
Sabarkantha Police
3 years
#રમજાન‌‌_ઇદ તથા પરશુરામ જયંતિ નિમિતે #હિંમતનગર શહેરના મુસ્લિમ તથા બ્રહ્મ સમાજના આગેવાનો ની શાંતિ સમિતિ મીટિંગ નું આયોજન કરવામાં આવેલ, જેમાં એસ.પી. સાહેબ શ્રી એ તમામ આગેવાનો કોવિડ-૧૯ ની ગાઇડલાઈન નુ ચુસ્તપણે પાલન કરવા જણાવવામાં આવેલ. #CovidIndia @CMOGuj @dgpgujarat
Tweet media one
3
4
96
@SPSabarkantha
Sabarkantha Police
4 years
સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા માચીસ ફેક્ટરી ઝુપડપટ્ટી ખાતે મહિલાઓ અનૈતિક / ગેરકાનૂની પ્રવૃત્તિથી દૂર રહીને રોજગાર લક્ષી કૌશલ્ય વર્ધન તાલીમ અન્વયે તાલીમ માં જોડાવવા માટે પ્રોત્સાહિત થાય તે હેતુથી તાલીમનુ મહત્વ,માર્ગદર્શન અને રોજગારી ની તકો ની સમજ આપવામાં આવી. #Sabarkantha
Tweet media one
2
8
97
@SPSabarkantha
Sabarkantha Police
4 years
Parents of SP #Sabarkantha undergoing the routine process of home quarantine as per rules. They had come from Maharashtra after obtaining an official permit. They promptly and voluntarily informed the health department to carry out the necessary tests. #covidrules #sameforall
Tweet media one
Tweet media two
5
11
96
@SPSabarkantha
Sabarkantha Police
4 years
We Salute the supreme sacrifice of frontline #CoronaWarrior HC Shri Bharat Somjibhai of GujaratPolice. સાબરકાંઠા પોલીસ પરિવાર તરફ થી  #CoronaWarrior શ્રી ભરત સોમજીભાઈ ને અશ્રુભીની શ્રધ્ધાંજલી 💐💐
@dgpgujarat
DGP Gujarat
4 years
We Salute the supreme sacrifice of frontline #CoronaWarrior HC Shri Bharat Somjibhai of GujaratPolice. DGP and all ranks of #GujaratPolice offer their condolences to his family
Tweet media one
252
310
2K
10
8
89
@SPSabarkantha
Sabarkantha Police
10 months
1
5
96
@SPSabarkantha
Sabarkantha Police
4 years
@PLVAGHELA0309
PRAHLADSINH VAGHELA
4 years
@SPSabarkantha @CMOGuj @dgpgujarat આજે ઈદના પવિત્ર દિવસે ઇડર કસ્બા વિસ્તાર માથી એક મંદબુદ્ધિ બાળક મસ્તાન મુનાફ ખાન પઠાણ પોલીસ ને ઈદ મુબારક કરવાની જીદ કરતા તેના પિતા પોસ્ટે લઈને આવેલ જેની ઈચ્છા પૂરી કરતા તેના આખોની ચમક જોઈને લાગ્યું કે મારી ઈદમુબારક ખુદા ભગવાન ઈશ્વર સુધી પહોંચી ગઈ
Tweet media one
Tweet media two
11
5
73
4
6
95
@SPSabarkantha
Sabarkantha Police
5 years
શહેર ટ્રાફિક પોલીસ ની પ્રશંસનીય કામગીરી. @GujaratPolice @dgpgujarat @CMOGuj @Shamsher_IPS @DrLavina_IPS @hit_dhandhalya #Covid_19india #honesty
Tweet media one
2
6
90
@SPSabarkantha
Sabarkantha Police
4 years
#ઇડર ના મોટા કસ્બાવાડ વિસ્તારમાંથી #જુગાર રમતા ૧૧ આરોપીઓને ઝડપી લઈ ૬૯૧૦૦/- રૂપીયાનો મુદ્દામાલ કબ્જે કરી જુગારનો ગણનાપાત્ર કેસ કરતી #સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ. @GujaratPolice
Tweet media one
3
6
91
@SPSabarkantha
Sabarkantha Police
4 years
ફેબ્રુઆરી-૨૦૨૧ દરમ્યાન પોકેટ કૉપ ની મદદ થી બાઈક ચોરીના કુલ-૫૨ ગુન્હાઓનો ભેદ ઉકેલવા બદલ “COP of The Month” તરીકે અને eGujCop પ્રોજેક્ટ અંતર્ગત ઓનલાઈન ની ઉમદા કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા. @GujaratPolice @dgpgujarat @archana_ips #eGujCop #PocketCop
Tweet media one
2
9
90
@SPSabarkantha
Sabarkantha Police
5 years
સાબરકાંઠામાં બાળકના આ કિસ્સાને જાણી તમારી આંખોમાં પણ આંસૂ આવી જશે અને આ પોલીસ અધિકારી બિરદાવશો
6
19
86
@SPSabarkantha
Sabarkantha Police
2 years
પોલીસ અધીક્ષકશ્રી સાબરકાંઠા દ્વારા જીલ્લા ખાતે પોલીસ સ્ટેશન તેમજ LCB/SOG દ્વારા વિવિધ ગુન્હા ડીટેક્શનમાં પ્રસંશનીય કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓને પ્રસંશાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. #sabarkantha @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
7
89
@SPSabarkantha
Sabarkantha Police
4 years
@dgpgujarat
DGP Gujarat
4 years
Today Gujarat Police observed 'Minutes of Silence' to pay tribute to the supreme sacrifices made by personnel of Gujarat Police in the fight against Corona. We stand by their family in this hour of grief and pray to the Almighty to provide strength to bear this loss. #RIP 🙏
Tweet media one
197
242
2K
6
6
83
@SPSabarkantha
Sabarkantha Police
1 year
શૌર્ય, સેવા, સાહસ અને સમર્પણનું સન્માન ! ન્યૂઝ ૧૮ ગુજરાતી ચેનલ દ્વારા સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિકારીઓ, કર્મચારીઓને માનનીય ગૃહરાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી સાહેબના ઓના વરદ હસ્તે “શોર્ય સન્માન” એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @News18Guj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
9
88
@SPSabarkantha
Sabarkantha Police
3 years
સિનિયર સીટીઝનની સુરક્ષા માટેની “નમન આદર સાથે અપનાપન” ની વ્યવસ્થા અન્વયે સાબરકાંઠા જિલ્લાના ગાંભોઈ પોલીસ સ્ટેશન ના બાખોર ગામે એકલા રહેતા સિનિયર સીટીઝન ની મુલાકાત લઈ વિટામિન ટેબ્લેટ્સ આપવામાં આવી અને જરૂરીયાત ના સમયે સીધો સમ્પર્ક કરવા જણાવવામાં આવેલ છે. @dgpgujarat @GujaratPolice
Tweet media one
4
16
77
@SPSabarkantha
Sabarkantha Police
4 months
આજરોજ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ નાઓના વરદ હસ્તે હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. ખાતે બાળ કક્ષ નો શુભારંભ કરવામાં આવેલ છે. તેમજ પોલીસ સ્ટેશન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. #sabarkanthapolice @CMOGuj @dgpgujarat @GujaratPolice @Hasmukhpatelips @IPS_VijayPatel @reema_zala
Tweet media one
Tweet media two
1
1
87