Prerna Kanani Profile Banner
Prerna Kanani Profile
Prerna Kanani

@Prernakanani1

Followers
2,697
Following
2,248
Media
453
Statuses
2,085

Nature lover❤ | tourist | Writer ✍️| Public speaker🎤| Avid Reader📖 | Psychology researcher🧠 | Nature photographer 📸 |

Ahmadabad City, India
Joined May 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@Prernakanani1
Prerna Kanani
3 months
Saturday night+📚reading=sukun♥️ #Reading #BookRecommendation
Tweet media one
7
13
176
@Prernakanani1
Prerna Kanani
3 months
Draw your own picture....😊♥️ #sketch
Tweet media one
24
5
122
@Prernakanani1
Prerna Kanani
2 years
@BaDastoor कभी तो शाम ढले अपने घर गए होते, किसी की आंख में रहकर सवर गए होते। -बशीर बद्र
3
6
96
@Prernakanani1
Prerna Kanani
2 years
किताबे करती है बाते 💕 #BookTwitter #bestfriend
Tweet media one
8
9
91
@Prernakanani1
Prerna Kanani
4 months
ગુજરાતી સાહિત્યના એક એવા લોખંડી પુરુષ જેણે ગુજરાતના ખૂણે ખૂણેથી દરેક જાતિના લોકોની, ગાથાઓને વિલુપ્ત થતાં બચાવી છે.🙏 પ્રશ્ન: આજે મેઘાણી ની પુણ્યતિથિ નિમિત્તે તમને ગમેલી એમની કોઈ પણ એક રચના વિશે જણાવો. #દિન_વિશેષ ✨
Tweet media one
13
11
75
@Prernakanani1
Prerna Kanani
2 years
@BaDastoor पेड़ के नीचे जरा सी छाव जो उसको मिली, सो गया मजदूर तन पर बोरिया ओढ़े हुए। - शारिब मौरानवी
0
12
60
@Prernakanani1
Prerna Kanani
2 years
આ ગુજરાતી રચના વાંચીને આંખો તો ભીની થાય જ છે પણ સાથે "કન્યાવિદાય" ને પોતાની સુંદર કલમ થી લખનાર કવિ અનિલ જોશી ને પણ વાહ!! કહેવું પડે છે. "સમી સાંજનો ઢોલ ઢબુકતો, જાન ઊઘલતી મ્હાલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે"
Tweet media one
4
11
63
@Prernakanani1
Prerna Kanani
2 years
"મારા ફળીનાં ઝાડવા બે હતાં કરતા એક દિ વાતો! એક કહે:હદ થાય હવે,નહિ ભાડું વિજોગ ખમાતો,ચાલને અહીંથી ચાલતા થાયે, આઘાં આઘાં વનમાં જાયે બીજું કહે:જેને જાત ધસીને આપણને જળ પાયા એમને ક્યારે આપીશું આપણા ફળ ને છાયા, હું તો કહું:અહી રોકાઈ જાયે, એના ચૂલામાં ઇંધણા થાયે"! - દેવજી મોઢા
Tweet media one
Tweet media two
6
8
58
@Prernakanani1
Prerna Kanani
2 years
સવાર સવાર માં વીરરસ ની વાતો.. ફોટોઝ માં જે દેખાય છે કનડા નો કહેર: મેંદરડા ગીર,જૂનાગઢ મારું કામ છે ઇતિહાસ ની ભવ્યતાને ઓળખવી અને લોકો સમક્ષ તેને પ્રગટ કરવી.. આ સ્થળ ઉપર એક સાથે અંગ્રેજોના મહેસૂલ કરના કાળા કાયદાનો વિરોધ કરનારા મહિયા રાજપૂતો 80 થી વધારે કપાઈ ગયા હતા...(અધૂરો લેખ)
Tweet media one
7
7
55
@Prernakanani1
Prerna Kanani
2 years
Something beautiful is on the horizon ❤️🌇🌅 #sunset #NatureBeauty #blue_hour #naturelover
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
4
55
@Prernakanani1
Prerna Kanani
2 years
@BaDastoor जो गुजारी न जा सकी हम से हम ने वो जिंदगी गुजारी है। "जौन" दुनिया की चाकरी करके तूने दिल की वो नौकरी क्या की। ~जौन एलिया
0
2
53
@Prernakanani1
Prerna Kanani
2 years
"ખલીલ,આ મહેફીલો માં કાલ હું આવું કે ના આવું!! ફરક શું પડશે કોઈના અહી હોવા ના હોવાથી..!!" ~જનાબ ખલીલ ધનતેજવીસાહેબ આપના શબ્દો માં ગુંથાયેલા ખમીર અને ખુમારી ને સલામ..🙏 #ખલીલ_ધનતેજવી #જન્મજયંતી_નિમિત્તે_સ્મરણાંજલિ 🙏 @We_Are_Gujarat @GujaratiShayri9 @gujaratisahitya
Tweet media one
Tweet media two
3
4
51
@Prernakanani1
Prerna Kanani
2 years
ये पहाड़,ये नदियां,ये वादियां बड़े ही हसीन लगते है!!!💕 #naturelover #In_the_lap_of_nature
Tweet media one
7
3
48
@Prernakanani1
Prerna Kanani
2 years
With the new day comes new strength and new thoughts🌄❤️ #morningmotivation #thursdayvibes #MorningGlory #morningprayer
Tweet media one
Tweet media two
Tweet media three
1
2
48
@Prernakanani1
Prerna Kanani
2 years
Tweet media one
Tweet media two
Tweet media three
6
4
48
@Prernakanani1
Prerna Kanani
2 years
Tweet media one
Tweet media two
Tweet media three
5
5
45
@Prernakanani1
Prerna Kanani
5 months
ક્યારેક બસ આ સમજવામાં ભવ ના ભવ પણ નીકળી જાય છે...!!♥️ #રિહેબ_બુક #Reading
Tweet media one
6
8
46
@Prernakanani1
Prerna Kanani
1 year
Waking up to the beauty of nature is an amazing way to start our day💚 #morningwalk #with_nature #NaturePhotography 📷 #Nature #morningmotivation #tuesdayvibe
Tweet media one
Tweet media two
2
3
43
@Prernakanani1
Prerna Kanani
2 years
આંબા ની ડાળ, હિંચકો નાનો... મન ભરીને ઝૂલતા મોર ને હું.. !❤️✨ #આંબે_આવ્યો_મ્હોર✨ #word_picture #હું_અને_મારી_વાતો @GujaratiShayri9
Tweet media one
Tweet media two
3
4
44
@Prernakanani1
Prerna Kanani
1 month
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
3
46
@Prernakanani1
Prerna Kanani
1 year
Let's burn all our negativity on this Holika Dahan and welcome a colourful fresh start this Holi.❤️ Happy Holika Dahan to you and your family..🙏 #HolikaDahan2023 #festivalofcolors #Festival_photography 📷 #Culture
4
4
45
@Prernakanani1
Prerna Kanani
2 years
ખાલી ગઝલ જો હોય તો ફટકારી કાઢીએ, આ તો હ્યદયની વાત છે, હાંફી જવાય છે! ને ખલીલ એવું થયું કે છેક અંતિમ શ્વાસ પર મોતને વાતોમાં વળગાડીને હું સરકી ગયો. #ખલીલ_ધનતેજવી #પુણ્યતિથિ @GujaratiShayri9 @Ashwar_Sanjay @Nayana_Reva
Tweet media one
1
5
43
@Prernakanani1
Prerna Kanani
2 years
શોધ્યા મેં કૃષ્ણ ને આખા જગમાં, અને એ મને મળ્યા મોરપીંછમાં.... #હું_અને_મારા_વિચારો @GujaratiShayri9 @We_Are_Gujarat
Tweet media one
4
6
41
@Prernakanani1
Prerna Kanani
1 year
दिन एक नदी बन गया!! पर एक नए दिन की आस दे गया!!❤️ #में_और_मेरी_बाते #words_world #sunsetphotography 📷 #Picture_with_words #naturelover
Tweet media one
1
3
41
@Prernakanani1
Prerna Kanani
2 years
सारी दुनिया एक तरफ और, मां का प्यार एक तरफ।💕 #उम्मीदों_की_रोशनी
Tweet media one
2
3
40
@Prernakanani1
Prerna Kanani
2 years
Start the morning with favorite things....💕 #goodmorning #BookTwitter #Tealover #Historylover
Tweet media one
7
3
41
@Prernakanani1
Prerna Kanani
1 year
A picture-perfect end to the day ❤️ #sunset #NatureBeauty #naturelover
Tweet media one
Tweet media two
4
2
40
@Prernakanani1
Prerna Kanani
3 months
લુપ્ત થતી ઉષ્ણતાને નિહાળતી, રાત ના આગમનને હું વધાવતી, આ ભવ્ય સમાપ્તીની સાક્ષીમાં દિલ રાતમાં વિલીન થતું જાય છે...♥️✍️ #હું_અને_મારી_વાતો✨ #NaturePhotograhpy
Tweet media one
2
5
41
@Prernakanani1
Prerna Kanani
2 years
मंदिर,मस्जिद और मकबरे में, सभी जगह जाते है हम इतिहास प्रेमी।💕 (महाबत खान का मकबरा,जूनागढ़) #Equality_of_all_Religions #Unity_in_diversity
Tweet media one
3
2
39
@Prernakanani1
Prerna Kanani
2 years
વિક્રમ સંવત 2079 ના નૂતન વર્ષાભિનંદન.. પાઠવું અંતઃકરણપૂર્વક સહુ સંગ...🙏 #હું_અને_મારી_વાતો #HappyNewYear
Tweet media one
9
4
38
@Prernakanani1
Prerna Kanani
2 years
"Switzerland of khathiyavad" Junagadh got independence on 9 November, Salute to all the faces who cooperated in the fight of Junagadh "Arzi Hakumat".🙏🙏 #સોરઠ_રતનની_ખાણ #HappyIndependencedaytojunagadh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
7
6
38
@Prernakanani1
Prerna Kanani
2 years
"જૂનાગઢ જિલ્લામાં 11 ગામની 1497 યુવતીઓ ને સ્વ રક્ષણ ની તાલીમ આપી પોતાની રક્ષા માટે સક્ષમ બનાવવામાં આવી." ખૂબ ઉમદા કાર્ય @teamjunagadh વર્તમાન ઘટનાઓ ને જોતા આવી તાલીમો નું આયોજન દેશના ખૂણે ખૂણે થવું જોઈએ. @collectorjunag @DdoJunagadh @WCDGujarat @News18Guj @Nayana_Reva
Tweet media one
Tweet media two
2
6
37
@Prernakanani1
Prerna Kanani
2 years
Kerala, A very beautiful nature poem ❤️⛰️🌴🏞️🌅 #beautiful_india 💕 #NatureBeauty #sunset #famous_food #street
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
5
34
@Prernakanani1
Prerna Kanani
1 year
Tweet media one
Tweet media two
1
0
31
@Prernakanani1
Prerna Kanani
2 years
@devanshijoshi71 @PragatiAahir એક તરફ સ્ત્રી સન્માન ની વાતો થાય છે,બીજી તરફ કોંગ્રેસ ની મહિલા કાર્યકરો ને પોલીસ દ્વારા માર મારવામાં આવે છે, આને કહેવાય કથની અને કરની માં અંતર!! જો સરકારને એમાં યોગ્ય પગલા લેવાનું કહેવામાં આવે તો કદાચ વિરોધ પક્ષ છે એટલે ના કાર્યવાહી કરે પણ વાત મહિલાઓના હક ની છે.. @hardikthanki
1
7
34
@Prernakanani1
Prerna Kanani
7 months
છલકાતી મલકાતી મોજમાં ને કુદરતના સાનિધ્યમાં મારા પુસ્તકનો ખજાનો હજુ હેમખેમ છે.!✨♥️ #Reading #BookTwitter #Me_time 😊
Tweet media one
0
1
37
@Prernakanani1
Prerna Kanani
2 years
કૃષ્ણની દ્વારિકાને સાચવીને બેઠેલું જળ છું..!! હું નરસિંહના પ્રભાતિયાંથી પરિતૃપ્ત પ્રભાત છું..!! વેપાર છું, વિસ્તાર છું, વિખ્યાત છું, હા હું ગુજરાત છું..!! ગુજરાત સ્થાપના દિવસની હાર્દિક શુભેચ્છાઓ.🙏 #ગુજરાત_સ્થાપના_દિવસ @We_Are_Gujarat @GujaratiShayri9
Tweet media one
6
5
37
@Prernakanani1
Prerna Kanani
1 year
Tweet media one
Tweet media two
2
3
32
@Prernakanani1
Prerna Kanani
1 year
Tweet media one
Tweet media two
2
1
32
@Prernakanani1
Prerna Kanani
2 years
એક નાનકડું જલબિંદુ એમાં સાત સિંધુના ઘુઘવાટ એમ એક નાનકડો વિચાર એમાં નાનેરા હૈયાની મંગલ ભાવના કૈંક જીવનને જગાડી દે એક નાનકડી સુવાસ એક નાનકડા માનવીના પગલામાં અનંત યાત્રા નો આરંભ છે..💕 #words_world #thoughtoftheday
Tweet media one
3
2
34
@Prernakanani1
Prerna Kanani
2 years
The day flowed like a river...🌇❤️ #sunsetphotography #nature #Word_picture 🖼️ #Nature_magic
Tweet media one
2
1
32
@Prernakanani1
Prerna Kanani
1 year
Yu phoolo ka Masti me jhoolna.. Kitana pyara hai ye karishme se milna..❤️🌸 #mere_alfaaz #my_thoughts ✨✍️
Tweet media one
Tweet media two
4
1
35
@Prernakanani1
Prerna Kanani
2 years
पूर्ण चंद्र से सुशोभित है ये आसमा, आश्विन मास की पूर्णिमा का रंग है निराला, आज के महताब से पुन:याद आई, अनगिनत दास्ता...❤️ #poonam #shayari #mythoughts
Tweet media one
Tweet media two
3
5
32
@Prernakanani1
Prerna Kanani
3 years
આ મનમોહક સ્થળ નું નામ છે કિલેશ્વર મહાદેવ મંદિર,તેનું નિર્માણ જામનગર ના રાજા જામસાહેબ દ્વારા કરાવવામાં આવ્યું હતું.આ પર્યટન સ્થળ જામનગર થી ૫૦ કિલોમીટર દૂર છે એક દંતકથા અનુસાર અહી પાંડવો રોકાયા હતા. સમય મળે એટલે એટલે આ સ્થળ ની મુલાકાત લેવા જેવી છે.
Tweet media one
2
9
35
@Prernakanani1
Prerna Kanani
4 months
तारो भरी एक रात में तेरे खत पढ़ेंगे साथ में..♥️ #lyrics #song 🎵 #with_nature #beautiful_evening
3
4
33
@Prernakanani1
Prerna Kanani
1 year
Each good morning we are born again,what we do today is what matters most...❤️🌄 #MorningGlory #ThursdayMotivation #sunrisephotography #morning_walk #naturelover ❤️
Tweet media one
2
3
33
@Prernakanani1
Prerna Kanani
2 years
સદા સુગંધી ફૂલોની છાબ સુવાસ... ચુંટેલા વિવિધ પુષ્પોની છાબ સુવાસ...🌸 દૂરદેશીય માવજત લાગણી સભર... ઉચ્ચ ભાવનાથી તૈયાર કરેલા રસદાર...🌸 સૌરભયુક્ત સદાબહાર ગુલોની સુવાસ... સહજ સુંદર પુષ્પોની સુવાસ...🌸 #હું_અને_મારી_વાતો #NatureBeauty #wordsworld #naturelover
Tweet media one
Tweet media two
2
2
30
@Prernakanani1
Prerna Kanani
2 years
વિચારવા જેવી વાત🤔🤔 દુનિયાનો પણ અજીબ વ્યવહાર છે... ઝાડ ગામડામાં જ રહી જાય છે, અને ફળ શહેરોમાં ચાલ્યા જાય છે.. આ આખો જ વિચાર સમાજની પરિસ્થિતિ નું પણ નિરુપણ કરે છે.. #mysterious
Tweet media one
1
1
34
@Prernakanani1
Prerna Kanani
2 years
दो लफ्जो में ये बया न हो पाए 💕 #fatherdaughter #FatherDaughterLove
Tweet media one
5
5
31
@Prernakanani1
Prerna Kanani
2 years
અધિકારીઓ ને પરેશાન કરનાર કોઈ પણ હોય એમની ઉપર કાર્યવાહી થવી જોઈએ, એ લોકો હંમેશા લોકોની સેવા માટે તત્પર રહે છે કોરોના અને લોકડાઉન ના સમય માં ધણા એવા કિસ્સા બન્યા હતા કે જેમાં તેઓએ લોકોની ખૂબ સેવા કરી હતી,એમની સાથે આવું વર્તન કરવાનો કોઈને હક નથી. @zeel008 @CMOGuj
@MamAssociation
Mamlatdar Association
2 years
ભરૂચના સાંસદશ્રી મનસુખ વસાવા દ્વારા માં-બહેનની ખુજ ગંદી ગાળો બોલીને ગુજરાત સરકારના અધિકારી અને કર્મચારી સાથે જે વર્તન કર્યું છે. તેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ અને તેમના આ વર્તન પર કાયદેસર ની કાર્યવાહી થાય તેવી એસોસિયેશનની માંગ છે. @CMOGuj @pkumarias @trajendrabjp @ombirlakota
Tweet media one
Tweet media two
70
435
2K
3
5
32
@Prernakanani1
Prerna Kanani
2 months
કાઠિયાવાડ ♥️ (રાજકોટ માં 2 થી 4 ના સમય ની અસર દેખાય રહી છે..😅😂) #સૌરાષ્ટ્રનું_હ્યદય ✨
Tweet media one
8
1
33
@Prernakanani1
Prerna Kanani
2 years
@BaDastoor कितना खौफ होता है शाम के अंधेरों में पूछ उन परिंदो से जिनके घर नहीं होते!! ~मिर्जा गालिब
1
2
32
@Prernakanani1
Prerna Kanani
2 years
मेरी कविताओ की पंक्तियों से, कही ज्यादा सुंदर है, मेरे गांव में लगे नीम के पेड़ की पत्तियां।💕 #Neemtree #NaturePhotography #naturelover
Tweet media one
5
3
31
@Prernakanani1
Prerna Kanani
3 months
चांद के चमकीले उजास में, मेरी कत्थई आंखों की पलको में, तुम्हारी एक कोमल याद में, दिल प्रश्नकुल होकर झनझना रहा है, फिर भी इस आकाशगंगा में तुम्हारे ख्वाबों की राह पर, चल पड़ती हूं..!♥️ ~प्रेरणा #में_और_मेरी_बाते✨ #chand #words_world
Tweet media one
7
1
32
@Prernakanani1
Prerna Kanani
2 years
વાહ!! "જલન" માતરી વાહ!! એમના શબ્દો જ એમના વ્યક્તિત્વ નો ખ્યાલ આપે છે,એમના શબ્દો અને એમની રચના જ એનો પરિચય છે. "શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શી જરૂર? કુરાનમાં તો ક્યાંય પયગંબરની ની સહી નથી" એમની આ એક પંક્તિ ઘણુ કહી જાય છે. નિશબ્દ બનાવી જાય છે... @GujaratiShayri9 @GujaratiGazal
Tweet media one
1
5
32
@Prernakanani1
Prerna Kanani
2 years
Bike rides are hard but worth it..💕 #naturelovers #NaturePhotography #roadviews
Tweet media one
Tweet media two
2
4
32
@Prernakanani1
Prerna Kanani
2 years
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
1
27
@Prernakanani1
Prerna Kanani
2 years
જગત સામે જૂના મતભેદો હતા ને રહેશે છતાં એ અટલ ભેદો મનભેદો ન હતા ન બનશે.. મળી જાય જો તું તો જીવીએ ઠરીઠામ થઈને નહીતો આ લાંબી મંઝિલ હતી ને રહશે.. સુંદરતા ખૂબ છે લાખેણી કિન્તુ પણ એ સુંદરતા સવા વેંત ઊંચી હતી ને રહેશે.. ~prerna✨ #હું_અને_મારી_વાતો❤️ #words_world
Tweet media one
Tweet media two
Tweet media three
2
2
30
@Prernakanani1
Prerna Kanani
2 years
શું લખું માં વિશે, શબ્દો ખૂટી જાય છે..! મારા માટે તો રોજ, "Mother's day" છે..! કારણકે એનો પ્રેમ પણ રોજ, લુપ્ત સરસ્વતીની જેમ..! અવિરત વહેતો રહે છે, જેનું દર્શન નહિ..! અનુભૂતિ માત્ર હોય..! - પ્રેરણા #MothersDay @GujaratiShayri9
2
2
30
@Prernakanani1
Prerna Kanani
2 years
ભાવનગર ના રાજા એ એમની સંપત્તિ સોંપી દીધી અને મહારાણી એ પોતાને આવેલો કરિયાવર દેશ ને સોંપી દીધો..નમન છે આ રાજા ને અને મહારાણી ને 🙏લોકોને પોતાના સગા ભાઈ ને સંપત્તિ નો ભાગ આપવો પડે તો આખું ધર માથે લઈને લડે.. તો કૃષ્ણકુમારસિંહજી ના આ બલિદાન ને ધન્ય છે.🙏 @YSJRSG @Bhavnagar
Tweet media one
4
6
30
@Prernakanani1
Prerna Kanani
2 years
A visit to a beautiful place always forgets the bad past❤️ #In_kerala #beautiful_india
Tweet media one
Tweet media two
1
3
30
@Prernakanani1
Prerna Kanani
1 year
भव्य भारत को मेरे अल्फाज अर्पण✨❤️✍️ #RepublicDay2023 #words_world
Tweet media one
5
1
27
@Prernakanani1
Prerna Kanani
1 year
गुजरते और बीते हुए लम्हे कुछ याद देते है! एक अलग सी नएपन की आस देते है!✨ ~प्रेरणा💕 #में_और_मेरी_बाते #sunsetphotography #naturelover #NatureBeauty
Tweet media one
Tweet media two
1
3
30
@Prernakanani1
Prerna Kanani
2 years
Tweet media one
2
2
27
@Prernakanani1
Prerna Kanani
2 years
🌺આંબા પરની લટકતી કેરીઓ હવે, જાતે જ પડવા લાગી, પથ્થર ફેંકવા વાળા હાથ હવે મોબાઈલમાં વ્યસ્ત થવા લાગ્યા..🌺 #Shayariquotes #Truefact #Reality #wordworld
Tweet media one
4
2
29
@Prernakanani1
Prerna Kanani
2 years
A magical moment...❤️ #SolarEclipse #NaturePhotograhpy
Tweet media one
1
3
29
@Prernakanani1
Prerna Kanani
1 year
यूं ही दिन का ढलना, यूं ही दिन की यादो में चलना..।❤️ #सुहानी_शाम💕 #में_और_मेरी_बाते✍️ #Farm_house #with_nature #sunsetphotography 📸 #naturelover #Serenity
Tweet media one
Tweet media two
3
2
30
@Prernakanani1
Prerna Kanani
2 years
इक इश्क-ए-हकीकी की जिंदगी पर चादर क्या डाल दी!! वो अंधेरी सड़को ने भी उजाले का रास्ता दिखा दिया!!💕 #में_और_मेरी_बाते ✨ #ShayariTwitter #NatureBeauty #god_in_nature ❤️
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
4
24
@Prernakanani1
Prerna Kanani
3 years
ज्यादातर लड़कियां अगर घूमने जाति है तो सबसे पहले शॉपिंग करने का काम करती है और एक हम विचित्र आदत वाले जहा भी जाते है नजर बुक शॉप पर ही जाति है।😂😂 ( बीकानेर,राजस्थान में फ्रेंड द्वारा चुपकेशे लिया गया मेरा फोटो😂😂)
Tweet media one
1
1
29
@Prernakanani1
Prerna Kanani
2 years
ઝાડ સામે દોટ મેલીને હવા પાછી પડી, એને ઝંઝાવાત બનવાની ઉંમર કાચી પડી...! ઝાંઝવા ધારીને તરવૈયા ઘણા ડૂબી ગયા રણ વિશેની ધારણાં હંમેશ ક્યાં સાચી પડી...! જિંદગી સીધા ચઢાણ તારી સાથે હું રહી... મારી સાથે તું ઉતરતા ઢાળ માં થાકી પડી...! - ખલીલ ધનતેજવી @GujaratiShayri9
Tweet media one
4
2
28
@Prernakanani1
Prerna Kanani
2 years
यदा यदा हि धर्मस्य ग्लानिर्भवती भारत।। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम।। 🙏भगवत गीता केवल धर्मग्रंथ ही नहीं अपितु जीवन जीने की कला है।🙏 #गीता_जयंती_महोत्सव #भगवदगीता_के_गूढ़_रहस्य
Tweet media one
Tweet media two
0
2
26
@Prernakanani1
Prerna Kanani
4 months
આ સર્જનનો સમુદ્ર કેવો ગાઢ છે ! એમાં "પ્રેરણા" ડૂબે અને ત્યાંથી સર્જનાત્મકતા મળી જાય તો, બની જાય કવિતા..!♥️ #હું_અને_મારી_વાતો✨ #વિશ્વ_કવિતા_દિવસ
Tweet media one
2
4
26
@Prernakanani1
Prerna Kanani
2 years
A wonderful combination of devotion and nature...!!❤️ #Ramvan #Rajkot #Wonderful_combination
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
6
29
@Prernakanani1
Prerna Kanani
2 years
@NimawatHiren અમે ગાડા માં આવતા હતા રાત્રે ખેતરમાંથી તો એક લાંબુ લાંબુ બકરું રાતે ગાડા માં અમાર��� પાસે આવી ગયું એ લાંબુ લાંબુ થતું હતું આવી વાર્તા મે એક વડીલ પાસે અમારા ગામ માં સાંભળી હતી😂😂
4
3
26
@Prernakanani1
Prerna Kanani
1 year
एक दिन इश्क हो जायेगा ये जिंदगी से, तब तक गम गाया न कर!!✨ #में_और_मेरी_बाते #words_world
Tweet media one
3
2
27
@Prernakanani1
Prerna Kanani
2 years
जितना आप प्रकृति की और जाएंगे,उतनी ही वो आपकी और आएगी।💕 #In_the_lap_of_nature #God_in_nature #naturelover
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
3
28
@Prernakanani1
Prerna Kanani
3 months
Tea o'clock...😀♥️ #booktea #leisuretime
Tweet media one
4
0
28
@Prernakanani1
Prerna Kanani
1 year
नदी बनके दिन थका सा डूबता है!! शाम के आगोश में ढलता है!!❤️ #में_और_मेरी_बाते✨✍️ #सुहानी_शाम #NaturePhotography #naturelover
Tweet media one
Tweet media two
2
4
28
@Prernakanani1
Prerna Kanani
2 years
वो खुशियां बाजारों में कहा जो, खुले आसमान में है!! वो खूबसूरती और किसी में कहा जो, शाम,चांद और लफ्जों में है!!💕 #में_और_मेरी_बाते #Nightsky #HomeGardenviews 🏡 #wordworld
Tweet media one
Tweet media two
1
1
26
@Prernakanani1
Prerna Kanani
2 years
मानो तो ये भी श्रद्धा का विषय है।💕 #god_in_nature
Tweet media one
3
3
24
@Prernakanani1
Prerna Kanani
7 months
વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત એ સૌમ્ય રીમાઇન્ડર છે કે દરેક સાંજ એક પરોઢના વચનનું વહન કરે છે.♥️ #અલેખિત_વાર્તાઓની_પ્રસ્તાવના😊 #NaturePhotography #My_hobby #goodbye2023hello2024
Tweet media one
2
1
28
@Prernakanani1
Prerna Kanani
1 year
Live for the moments you can't put into words.🌇❤️ #sunset #Sanj #with_nature #kudarat #nature #naturelover
Tweet media one
Tweet media two
1
3
24
@Prernakanani1
Prerna Kanani
1 year
Tweet media one
Tweet media two
2
2
24
@Prernakanani1
Prerna Kanani
2 years
बाद अंधेरे के नई रोशनी है " प्रेरणा" मुस्कुराते हुए नई सहर के साथ सफर में चले...! #MorningGlory #morningvibes #SundayMotivation #beautifulmorning ❤️
Tweet media one
2
2
27
@Prernakanani1
Prerna Kanani
2 years
એ રચના તો ઈશ્વરની જ હતી..!!💕 #હું_અને_મારા_વિચારો #Wordsontheevening #Word_Decoration
Tweet media one
4
5
27
@Prernakanani1
Prerna Kanani
1 year
प्रकृति हमारे लिए पेंटिंग कर रही है, दिन-ब-दिन अनंत सुंदरता की तस्वीर!!❤️ #village_sunset_view 💕 #NaturePhotography #NatureBeauty #sunsetphotography #naturelover
Tweet media one
Tweet media two
0
1
26
@Prernakanani1
Prerna Kanani
8 months
यूं सूरज का ढलना और चांद का उगना!✨ बस ठीक इसी तरह जिंदगी है!!♥️ #में_और_मेरी_बाते✍️ #village #NaturePhotograhpy 📷
Tweet media one
Tweet media two
3
1
25
@Prernakanani1
Prerna Kanani
2 months
ॐ सर्वे भवन्तु सुखिनः । सर्वे सन्तु निरामयाः । सर्वे भद्राणि पश्यन्तु । मा कश्चित् दुःख भाग्भवेत् ॥ (हे! रामभद्र सर्व जगत का कल्याण हो।) #वाल्मिकी_रामायण😊 #Reading #Me_time
Tweet media one
3
3
27
@Prernakanani1
Prerna Kanani
1 year
यूं शाम के पलो को पकड़ना..! यूं इश्क-ए-हकीकी में खो जाना..!❤️ #में_और_मेरी_बाते✍️ #suhani_sham #with_nature
Tweet media one
1
2
27
@Prernakanani1
Prerna Kanani
2 months
તું અહી જ ક્યાંક...❤️ #હું_અને_મારી_વાતો ✨ @GujaratiShayri9
Tweet media one
4
4
27
@Prernakanani1
Prerna Kanani
1 year
Life is sweeter when you have a garden...❤️ #My_home_garden 🏡 #WonderlandofNature 💕 #BeautifulWorld
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
4
26
@Prernakanani1
Prerna Kanani
2 years
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
24
@Prernakanani1
Prerna Kanani
4 months
"પ્રેમ એટલે "હું" નહિ, પ્રેમ એટલે "તું" પણ નહિ, પ્રેમ એટલે "કૃષ્ણ" નહિ, પ્રેમ એટલે "રાધા" નહિ, પ્રેમ એટલે કૃષ્ણની બંસીમાંથી ઉત્પન્ન થતાં રાધાના સૂર.."♥️ ~પ્રેરણા✨ #હું_અને_મારી_વાતો #With_nature 💚
Tweet media one
2
2
23
@Prernakanani1
Prerna Kanani
2 years
May all the darkness vanish with the light of a diya...🙏 #HappyDiwali #diwali_special_rangoli #decoration
Tweet media one
Tweet media two
Tweet media three
3
2
24