Zeel Patel (GAS) Profile Banner
Zeel Patel (GAS) Profile
Zeel Patel (GAS)

@zeel008

Followers
2,797
Following
369
Media
193
Statuses
1,194

Deputy Collector (GAS) Work is Worship🙏| Ex LICian| LDiets| Music is medicine 🎼 |Siddhayogi ૐ| ViewsRPersonl

Ahmedabad
Joined May 2012
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@zeel008
Zeel Patel (GAS)
3 years
જિંદગી માં ડુંગળી જેવા બનો.... કોઈ તમારા છોતરા કાઢે તો આંશુ એમની આંખ માં આવવા જોઈએ... 🧅🧅🧅
29
97
2K
@zeel008
Zeel Patel (GAS)
11 months
માતા પિતાના આશીર્વાદ અને મારા ગુરુદેવની અસીમ કૃપાથી તેમજ મારા જીગરજાન એવા મિત્રો, ભાઈઓ તેમજ બહેનોના હંમેશા સાથ સંગાથથી આજરોજ "નાયબ કલેક્ટર" તરીકે બઢતી મળેલ છે. હું સૌનો આભારી રહીશ.
Tweet media one
145
34
928
@zeel008
Zeel Patel (GAS)
3 years
સમય એટલો ખરાબ ચાલે છે કે તહેવારો પણ રવિવારે આવે છે... 😝😝😝
32
33
807
@zeel008
Zeel Patel (GAS)
3 years
GPSC ક્લાસ ૧-૨ માં જે મિત્રો સફળતા મેળવી તેમાં ઘણાં એવા મિત્રો છે જેમને ૪થા પ્રયાસે પણ ધારેલ પરિણામ મળ્યું. તે તમામ મિત્રો ને અભિનંદન. અમુક સફળ ના થયાં. તે તમામ મિત્રોને બસ એટલું જ કહેવાનું કે સફળતા માટે એક મંત્ર યાદ રાખજો "સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી"...
0
14
553
@zeel008
Zeel Patel (GAS)
3 years
ઇ��િહાસ માં નવી પેઢી તમને કાયમ યાદ રાખશે. નવી તમામ બેચ્ નાં ચહિતા અને નવી અભ્યાસ પદ્ધતિનું સુનિયોજિત આયોજન કરનાર સાહેબ ને કાર્યકાળ પૂરો થવાથી કોઈ નઈ ભૂલે... @dineshdasa1
Tweet media one
2
24
518
@zeel008
Zeel Patel (GAS)
3 years
જીપીએસસી દ્વારા લેવાયેલ સેમી-ડાયરેક્ટ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અને મામલતદાર બનેલા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. Welcome to cadre...🎉🥳
0
7
426
@zeel008
Zeel Patel (GAS)
3 years
રાજ્ય સરકાર દ્વારા મારી કામગીરીની નોંધ લઈ ને મને સન્માનિત કર્યો એ બદલ સરકારશ્રી, મારા સ્ટાફ નો ખૂબ ખૂબ આભાર.. @CEOGujarat
Tweet media one
Tweet media two
20
14
405
@zeel008
Zeel Patel (GAS)
2 years
સરકાર સુવિધા આપી શકે, નિશાળો ભણતર આપી શકે પણ સંસ્કારો તો માં બાપ ના વારસા માં જ મળે...🙏🙏🙏
Tweet media one
16
39
363
@zeel008
Zeel Patel (GAS)
3 years
મારા જીપીએસસી વાળા મિત્રોને સમર્પિત... #justforfun #gpsc
Tweet media one
8
16
349
@zeel008
Zeel Patel (GAS)
3 years
પૂછ્યું મેં હૈયાને શું હાર કબૂલી લઈએ..? એણે કહ્યું હજુ થોડી હામ છે હૈયે ચાલ ઝઝૂમી લઈએ. 🏃🏃🏃
6
20
331
@zeel008
Zeel Patel (GAS)
2 years
સોરઠીયો દુહો ભલો, કપડો ભલો સફેદ નારી તો નેણે ભલી, ઘોડો ભલો કુબેદ....🐎
Tweet media one
4
12
268
@zeel008
Zeel Patel (GAS)
3 years
ફિલિપાઇન્સ માં નવો નિયમ લાગુ પાડવા માં આવ્યો જેના મુજબ તમારે કોલેજ ની ડીગ્રી મેળવવી હોય તો ૧૦ વૃક્ષ વાવવા ફરજિયાત છે. તો શું આ નિયમ ભારત માં લાગુ પાડવો જોઈએ? 🤔🤔🤔
22
17
255
@zeel008
Zeel Patel (GAS)
10 months
જડિયો જંગલમાં વસે, ઘોડાનો દાતાર ત્રૂઠીયો રાવળ જામને, હાંક દીધો હાલાર.. #Jamnagar Museum tour with @Ashwar_Sanjay
5
10
248
@zeel008
Zeel Patel (GAS)
3 years
કામ વગર યાદ કરતા શીખો ક્યારેક કામ આવશે... સુપ્રભાત
14
14
221
@zeel008
Zeel Patel (GAS)
3 years
મદદનીશ મતદાર નોંધણી અધિકારી તરીકે રાજયકક્ષા નો શ્રેષ્ઠ AERO તરીકે એવોર્ડ મળવા બદલ હું તમામ મારા સ્ટાફ અને ભિલોડા તાલુકાની જનતાનો આભાર માનું છું.. @CEOGujarat @
7
4
190
@zeel008
Zeel Patel (GAS)
3 years
કોઈની ભૂલ હોય તો એક શુભચિંતક તરીકે કાનમાં કહેજો, ગામમાં નહી.
9
7
187
@zeel008
Zeel Patel (GAS)
2 years
ક્યારેય આવું થયું છે??? આખો જવાબ ટાઇપ કરી દીધા પછી બધું ડિલીટ કરી દીધા પછી..... શું મગજ-મારી કરવી આની સાથે...😂😂😂
8
4
177
@zeel008
Zeel Patel (GAS)
10 months
"The very essence of leadership is that you have to have vision. You can't blow an uncertain trumpet." -Theodore M. Hesburgh @_ankitdesai
Tweet media one
1
3
170
@zeel008
Zeel Patel (GAS)
3 years
જે વ્યક્તિ ધીરજ ધરી શકે એ ધાર્યું કરી શકે... 💪💪💪
2
7
169
@zeel008
Zeel Patel (GAS)
2 years
ચોમાસાની શરૂઆત અને માઝુમ ડેમ પર મિટિંગ કોને ના ગમે? મોડાસા સબ ડિવિઝનની વિભાગીય RO મિટિંગ બાદ દેશી ભોજન. મઘા નક્ષત્રમાં પડેલો મેઘો "બારે મેઘ ખાંગા" કરશે. #rain #mazumdam #modasa
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
2
153
@zeel008
Zeel Patel (GAS)
3 years
જીવ્યા પછી એટલી ખબર પડી ગયી કે “સુંદર સુવિચાર” લખવા માટે "ખરાબ અનુભવ" પણ થવો જોઈએ… 😇😇😇
4
4
156
@zeel008
Zeel Patel (GAS)
3 years
તાજેતરમાં જીપીએસસી દ્વારા આપવામાં આવેલ આખરી પરિણામ માં નવનિયુક્ત થયેલ તમામ અધિકારી ને ખૂબ ખૂબ અભિનંદન.. @GPSC_OFFICIAL @dineshdasa1
0
6
152
@zeel008
Zeel Patel (GAS)
2 years
આજે પેપરમાં સંપૂર્ણ ધ્યાન આપવાનું છે. કાલે ગુનાનાં પરીક્ષણ માં સંપૂર્ણ ધ્યાન આપવાનું આવશે. #psi #nailedit
1
4
145
@zeel008
Zeel Patel (GAS)
10 months
નદી ખળુંકે નીર વહે,મોર કરે મલ્હાર; જ્યાં સાતેય રસ નીપજે, ભોંય ધરા હાલાર.... #jamnagar
1
4
150
@zeel008
Zeel Patel (GAS)
2 years
સમજદાર વ્યક્તિ સાથેની ટુંકી વાત પણ અમૂલ્ય ખજાના જેવી હોય છે. 🌸🌸🌸
0
5
141
@zeel008
Zeel Patel (GAS)
3 years
પીપળ પાન ખરંતા, હસતી કૂંપળિયાં; મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપુડિયાં.... #SayNoToAbusiveLanguage #serviceWithDignity
2
15
141
@zeel008
Zeel Patel (GAS)
4 years
કાં ઈશ્વરને છોડી દો... કાં ઈશ્વર ઉપર છોડી દો...... -મસ્તમોઝી
3
5
136
@zeel008
Zeel Patel (GAS)
2 years
અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ સુનસર ગામ, ગામ નું નામ આવે એટલે તરતજ લોકોના મગજ માં સુનસરનો ધોધ યાદ આવી જાય. ચોમાસાની ઋતુ શરૂ થાય એટલે લોકો ધોધ ચાલુ થવાની રાહ જોઈ રહે,અને જ્યારે ચોમાસુ જામે ત્યારે ત્રણ ચાર દિવસ વરસાદ ચાલુ રહે એટલે આ ધોધ શરૂ થાય છે. @GujaratTourism @ModasaCity
Tweet media one
Tweet media two
Tweet media three
4
9
123
@zeel008
Zeel Patel (GAS)
3 years
લો બોલો હવે શું કેહવુ? #mamlatdar
Tweet media one
16
2
110
@zeel008
Zeel Patel (GAS)
3 years
દુઃખતી નસ પકડનારા બધા "વૈદ્ય" નથી હોતા... 💉🧬🧪
8
6
109
@zeel008
Zeel Patel (GAS)
3 years
સરદાર પટેલ રીંગ રોડ બોપલ આસપાસ તલવારો વેચાય છે એવું જોયું આજે.. હાળું યુદ્ધ કરાવશે કે શું? કોઈ ને આઇડિયા ખરો? ⚔️🗡️⚔️🗡️
10
4
100
@zeel008
Zeel Patel (GAS)
3 years
વિશ્વ માં સૌથી વધુ ઉત્પાદિત થતું ફળ કયું જાણો છો ? 🤔🤔🤔
34
3
98
@zeel008
Zeel Patel (GAS)
3 years
કોવીશીલ્ડ લેનારા ને ગ્રીન વિઝા નઈ મળે કોવેક્સિન વિદેશ માં માન્યતા નથી. ભારત નું ભણતર સારું મારા મતે... શું કેહવું તમારું ?? 📚📙📖
4
3
100
@zeel008
Zeel Patel (GAS)
3 years
જીવાઈ ચૂકેલી ક્ષણ જ્યારે.... યાદ બની ને અનુભવાય ત્યારે જિંદગી નું મૂલ્ય સમજાય... 🙂🙂🙂
1
2
100
@zeel008
Zeel Patel (GAS)
2 years
જ્યારે બે હાથોની મેહનત ફળે છે. સઘળો જશ હસ્તરેખા ને મળે છે... 🌸🌸🌸 #binsachivalayclerk
1
3
99
@zeel008
Zeel Patel (GAS)
1 year
Order in #G20 as a Liaisoner officer for delegates from #Singapore is wonderful experience. G20 DRR event held in Mahatma mandir Gandhinagar during 30th March to 1st April. #Gandhinagar #DRR
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
2
98
@zeel008
Zeel Patel (GAS)
2 years
વહીવટી અધિકારી ગમે તે રાજ્યનાં હોય હમેંશા સહકાર મળતો જ રહે છે. રાજસ્થાનના SDM બીંછીવાડા @Mahesh_RAS , SDM સીમલવાડા, મામલતદાર બીંછીવાડા સાથે મીટીંગ રસપ્રદ રહી. @CEOGujarat
Tweet media one
Tweet media two
0
4
92
@zeel008
Zeel Patel (GAS)
3 years
રક્ષાબંધન વિષેશ.. ભાઈ :- તને ભેંટ માં શુ જોઈ એ છે બોલ? બહેન :- એક વચન🤝 જોઈ એ છે બસ. ભાઈ :- કેવું વચન?? બહેન :- કોઈ દી માંજબાપને વૃદ્ધાશ્રમ માં ન મૂકી આવતો. ભાઈ :- તુ પણ વચન આપ કે ક્યારેય તારા સાસુ સસરા થી એમના દીકરા ને દૂર નહી કરીશ..👪 #Rakhi2021 #HappyRakshaBandhan2021
1
7
92
@zeel008
Zeel Patel (GAS)
3 years
પૃથ્વી ને ફરતા ૩૬૫ દિવસ લાગે છે અને માણસ ને ૨ મિનિટ...
3
8
89
@zeel008
Zeel Patel (GAS)
3 years
માત્ર શાંત રહેતા શીખો ઘણા લોકોથી એ પણ સહન નહીં થાય... #morningmotivation
2
8
86
@zeel008
Zeel Patel (GAS)
3 years
સફળતા ત્યારે જ મળશે જ્યારે મેહનત કરવા માટે નહિ પણ કંઇક કરી દેખાડવા માટે હોય...
0
6
83
@zeel008
Zeel Patel (GAS)
3 years
પેટ્રોલ ડીઝલ નો સતત 31 મી વાર વધારો છે… હજુ કહું છું બેટરી સેક્ટર અને પાવર સેગ્મેન્ટ શેર ખરીદી લેજો... 💵💵💵
4
3
86
@zeel008
Zeel Patel (GAS)
3 years
આજે કંઇક આવું થયું હશે!!! 😂😂😂 #GujaratVaccinationMahaAbhiyan
1
10
79
@zeel008
Zeel Patel (GAS)
2 years
આજ રોજ ૧૩માં રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે યોજાયેલા પ્રોગ્રામમાં અરવલ્લી જિલ્લા કક્ષાનો શ્રેષ્ટ AERO તરીકે એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. હું મારા સાથી કર્મચારી મિત્રો અને ૩૦- ભીલોડા વિધાનસભા મતવિસ્તારના તમામ સાથી કર્મચારીનો દિલથી આભાર વ્યક્ત કરું છું. @CEOGujarat @ModasaCity
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
4
84
@zeel008
Zeel Patel (GAS)
3 years
ફક્ત રાશિના ભરોસે ન રહેવું. કારણ કે, ઘણીવાર. 💃કન્યા રાશિવાળાને કન્યા નથી મળતી. 💰ધન રાશિવાળા પાસે ધન નથી હોતું 🐃વૃષભ રાશીવાળાને ગાયુ ઢીંક મારી દેતી હોય છે.અને 🦁સિંહ રાશિવાળાને પણ ગલુડિયા બટકા ભરી જાતા હોય છે.
7
5
76
@zeel008
Zeel Patel (GAS)
3 years
આ જગતમા આપણા થી બે કામ બહુ સારા થઇ ગયા.. એક, વોટ્સએપ📲આવ્યા પહેલા ભણી લીધુ... બીજુ, મેગી🍜 આવ્યા પહેલા મોટા થઇ ગયા.... 😃😃😂😂
3
2
77
@zeel008
Zeel Patel (GAS)
3 years
આંસુ પાડશો તો દયા મળશે.. પણ, પરસેવો પાડસો તો પરિણામ મળશે... 💪💪💪
0
13
75
@zeel008
Zeel Patel (GAS)
3 years
રોનાલ્ડો⚽થી પ્રેરાઈને ગઇકાલે રાત્રે જમવામાં આવેલ રીંગણા🍆ના શાકને મેં સાઇડમા મુક્યું તો, 😭😭 આજ બપોરે પણ એ જ શાક ખાવાનો વારો આવ્યો... 🤣🤣🤣
3
5
71
@zeel008
Zeel Patel (GAS)
2 years
हमसे बात करते समय लहजा धिमा रखा करो ऊंची आवाज़ में केवल राष्ट्रगान ही पसंद है। 🌸🌸🌸
3
5
68
@zeel008
Zeel Patel (GAS)
4 years
વેરી ઘા કરે તો વકીલ કરવો પડે ને વહાલો ઘા કરે તો સહન કરવો પડે.🙏🙏🙏 -મનમોઝી
1
3
67
@zeel008
Zeel Patel (GAS)
3 years
અમુક માણસો અખંડ દિવા જેવા હોય છે... કોઈપણ સમયે જુઓ તો એ Online જ હોય છે ... 😜😂😝
1
4
62
@zeel008
Zeel Patel (GAS)
3 years
જે જતું કરી શકે એ લગભગ બધું કરી શકે.. 📿📿📿
1
3
68
@zeel008
Zeel Patel (GAS)
3 years
જ્યારે શબ્દો થી ના જીતી શકો તો લોકો હાથ ઉપાડે છે.... આ વાત ને તાજેતર માં બનેલી કોઈ પોલિટિકલ ઘટના જોડે સાંકળવા નહિ.. 🤐🤐🤐
4
3
67
@zeel008
Zeel Patel (GAS)
3 years
किसको क्या मिला?...... इसका कोई हिसाब नहीं।।। तेरे पास रूह नहीं.... मेरे पास लिबास नहीं।।। @GujaratiShayri9 @Rekhta
Tweet media one
3
7
63
@zeel008
Zeel Patel (GAS)
3 years
તમારો સમય નબળો હોય તો કોઈ ને ખબર ન પડવા દેતા, કેમ કે આ દુનિયા માં લોકો તૂટેલા મકાન ની ઈંટ પણ લઈ જાય છે... ⚜️🔱🤫
2
3
61
@zeel008
Zeel Patel (GAS)
3 years
આદિજાતિ સમૂહો સાથે સંકાયેલા ઇતિહાસ-ગાથા ને રજુ કરતા એવા સાબરકાંઠા જિલ્લા ના વિજયનગર તાલુકા ના પાલ ગામે સ્થિત વિરાંજલિ વન ની મુલાકાત દરેક એ જરૂર લેવી જોઈએ.. #forest #viranjalivan #sabarkantha #vijaynagar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
2
58
@zeel008
Zeel Patel (GAS)
4 years
હાથમાં જ છે તોય કાબુ બહાર છે.. ભાગ્યરેખાઓ કેવી સરમુખત્યાર છે..!
1
2
59
@zeel008
Zeel Patel (GAS)
2 years
આપના "સરનામા વિનાનાં માનવી" પુસ્તક વાંચી હંમેશા પ્રેરણા મળે કે પોતાની સત્તામાં આવતું બનતું કરી શકાય, તો પણ જીવતર ઉજળું થાય. આપ થકી વધુ માં વધુ શ્રમજીવી સેવા થતી રહે તેવી પ્રભુ ને પ્રાર્થના. @pkumarias @NareshPatelBJP @Nimishaben_BJP
@Mittal4Nomads
Mittal Patel
2 years
@zeel008 આપનો આભાર. તમે હંમેશાં અમારા મારા લાયક કામ હોય તો કહેજોનું કહેતા ને ભીલોડામાં ભરથરી પરિવારોને રાશનકાર્ડ આપવાનું કામ આવ્યું. આપની ને નાયબ મામલતદાર સંજયભાઈ પટેલની સંવેદનાથી આ પરિવારોને અંત્યોદકાર્ડ મળ્યા એક સંવેદનશીલ અધિકારી ઈચ્છે તો શું થઈ શકે તે જોયું. આભાર @shahid_IAS
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
1
26
2
5
61
@zeel008
Zeel Patel (GAS)
3 years
આજકાલ લોકો મજાક કરું છું કહી ને ઘણું બધું સાચું કહી જાય છે...
1
3
59
@zeel008
Zeel Patel (GAS)
3 years
શેર માર્કેટ ને લઇ ને ઘણા મેસેજ મળ્યા તો થયું મિત્રો ને જણાવું કે હું રોકાણ વૃત્તિ માં માનનારો છું એટલે શોર્ટ ટર્મ ગેઇન વિષે ના કહી શકું. પણ સમયાતંરે સેક્ટોરલ ટિપ્સ મળતી રહેશે.
2
1
60
@zeel008
Zeel Patel (GAS)
3 years
હાથમતી ડેમ ના કેચમેન્ટ વિસ્તાર.. #hathmati #river
Tweet media one
1
0
56
@zeel008
Zeel Patel (GAS)
3 years
લાયસન્સ વાળી બંદૂક રાખવા કરતા કલેજા વાળા મિત્રો રાખવા સારા... 👬 #morningmotivation
1
2
57
@zeel008
Zeel Patel (GAS)
5 years
તળાજા તાલુકા ના ટીમાણાં ગામે મધ્યાન ભોજન કેન્દ્ર ની ઓચિંતી મુલાકાત લીધી. મધ્યાન ભોજન ની ગુણવત્તા અને ચોખ્ખાઈ અંગે રસોડા, વાસણો, અને અનાજ ના જથ્થા ની તપાસ કરી. @InfoGujarat @pkumarias @Collectorbhav @CMOGuj
Tweet media one
0
7
54
@zeel008
Zeel Patel (GAS)
3 years
કામ વગર યાદ કરતા શીખો ક્યારેક કામ આવશે....
1
5
55
@zeel008
Zeel Patel (GAS)
3 years
બીજાને સુખી કરવાની ભાવના રાખનાર, જિંદગીમાં ક્યારેય દુઃખી નથી થતા. 😇😇😇
1
1
55
@zeel008
Zeel Patel (GAS)
3 years
લોકો તમને ઓળખતા હોય અને.. ઓળખી જાય એ બે વચ્ચે બહુ મોટો તફાવત છે....
0
2
51
@zeel008
Zeel Patel (GAS)
3 years
પહેલાં ના જમાનામાં... બારમું પાસ અને નાપાસ એમ બે જ પ્રકારના પરિણામો આવતાં. આ વખતે માર્કેટમાં નવું નીકળ્યું "બારમું બાયપાસ" 😀😃😄😁😆
2
1
51
@zeel008
Zeel Patel (GAS)
3 years
તમારું ગણાવેલું તમારું કરેલું ધોઈ નાખે છે...
0
2
51
@zeel008
Zeel Patel (GAS)
2 years
કર ભલા તો હોગા ભલા!! આજરોજ ભિલોડા તાલુકાના મદારીવાસ, ગોવિંદ નગર અને વસવાટ વિસ્તારમાં આવેલી ગરીબ બાળાઓ કે જે ગૌરી વ્રત કરે છે તેમને ડ્રાયફ્રૂટ્સ, વેફર અને અન્ય ઉપવાસમાં ખાઈ શકાય તેવી સામગ્રી વિતરણ કરવામાં આવી. @Mittal4Nomads
Tweet media one
Tweet media two
Tweet media three
3
4
53
@zeel008
Zeel Patel (GAS)
3 years
બસ એ વિચારીને દરેક મુશ્કેલીનો સામનો કરું છું કે તાપ ગમે તેટલો હોય પણ દરિયો કોઈ દિવસ સૂકાતો નથી... 🙏🙏🙏
0
4
49
@zeel008
Zeel Patel (GAS)
3 years
આવું તો વળી હોતું હશે... પાછા સાતમ આઠમ માટે ગાઇડલાઇન લાવ્યા... દર અડધી કલાકે પત્તા સેનેટાઇઝ કરવા અને દર બે કલાકે બદલી નાખવા.. 😝😜🤪🤣😂
0
1
48
@zeel008
Zeel Patel (GAS)
3 years
શંકર ભગવાન ત્રીજું નેત્ર ખોલી ને વિનાશ ના કરે તો બીજું શું કરે! 😜😜😜
Tweet media one
2
1
49
@zeel008
Zeel Patel (GAS)
3 years
આપવું હોય તો માપવું નહીં, ને માપવું હોય તો આપવું નહીં... 🙏🙏🙏
1
4
48
@zeel008
Zeel Patel (GAS)
3 years
ચાલને તારો હાથ મારા હાથમાં લઇ વરસાદમાં દોડુ, મન થાય છે આજે એકાદ પ્રોટોકોલ હું પણ તોડુ. 🌧️🌧️🌧️
1
4
48
@zeel008
Zeel Patel (GAS)
3 years
થાય છે ભૂલ અહીં દરેક થી, પણ અમુક જાણતા નથી અને અમુક માનતા નથી... 🙏🙏🙏
2
1
48
@zeel008
Zeel Patel (GAS)
3 years
ભૂરો : તું ડિપ્રેશનમાં હોય તો શું કરે છે. જિગોઃ હું મંદિરે જઉં છું. ભૂરો : અરે વાહ, મંદિરે જઈને તારા મનને શાંત કરે છે એમ, જિગો : ના હવે, હું મંદિરે જઈને બધાનાં જૂતા- ચંપલ મિક્સ કરી દઉં છું. પછી ચંપલની જોડી શોધતા લોકોને જોઈને ડિપ્રેશન દૂર થઈ જાય છે. 😃😃😃
0
1
47
@zeel008
Zeel Patel (GAS)
3 years
વફાદાર બનો કે વિરોધી બનો જે બનો એ જગજાહેર બનો બાકી આઘી-પાછી કરનારાના "ઇતિહાસ" નથી હોતા... 😎😎😎
1
3
47
@zeel008
Zeel Patel (GAS)
3 years
વ્યક્તિ સારી લાગે એના કરતા, વ્યક્તિ મારી લાગે એ સાચો સંબંધ..!
2
1
44
@zeel008
Zeel Patel (GAS)
9 months
Each year, I’m left speechless😇 after receiving so many lovely birthday wishes. So thankful to be on this journey with all of you amazing people in my life. 💕♥️❤️ मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर, लोग साथ आते गए और कारवाँ बनता गया।। - मजरूह सुल्तानपुरी
0
0
49
@zeel008
Zeel Patel (GAS)
3 years
પરિસ્થિતિ એવી થઈ છે કે TV9 ગુજરાતી ના ન્યુઝ ફટાફટ માં હવે ન્યુઝ ખૂટી પડતાં ૭૫ માં ક્રમાંક થી વાયરલ વિડિયો બતાવવાના ચાલુ કર્યા છે. આવું તો થોડી હોય કે ન્યુઝ જ ખૂટી પડ્યા.. 😛😛😛 @tv9gujarati
2
0
47
@zeel008
Zeel Patel (GAS)
3 years
ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી કે સારા હોય છે એની દશા સારી નથી હોતી... 🙏🙏🙏
0
1
44
@zeel008
Zeel Patel (GAS)
3 years
જેટલો ઓછો વિચાર કરશો તમે એટલા જ વધારે આનંદ માં રહેશો...
0
2
45
@zeel008
Zeel Patel (GAS)
3 years
અસર કરે એવું બોલો આડઅસર કરે એવું નહીં.
0
1
45
@zeel008
Zeel Patel (GAS)
2 years
જેનાથી તમે ઓળખાઓ એ તમારું "ચિત્ર" અને જેનાથી તમે યાદ રહી જાઓ એ તમારું "ચરિત્ર". 🌸🌸🌸
1
1
46
@zeel008
Zeel Patel (GAS)
2 years
जब तिरंगे का मान हो, तो कही पर भी आप उसे ढूंढ सकते हो। PS: सुबह में सूरज को निहारते वक्त, घास की ली गई तस्वीर...
Tweet media one
0
0
44
@zeel008
Zeel Patel (GAS)
3 years
કર્તવ્ય નિભાવવાની તાકાત હોય તો જ, અધિકાર મેળવવાની આશા રાખો... 🎖🎖🎖
2
3
43
@zeel008
Zeel Patel (GAS)
3 years
"અફસોસ!!" લોકો અમારી "જીભ" ને ઓળખી શક્યા... પણ હૃદય ને નહિ!!!!
0
2
43
@zeel008
Zeel Patel (GAS)
3 years
NSS ની શિબીરમાં મુખ્ય મેહમાન તરીકે આમંત્રણ મળતા ધોરણ ૧૧ નાં ૫૦ વિદ્યાર્થી સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો. અંતે એક સુંદર વિચાર સાથે દિવસ સફળ રહ્યો. "માલિકી ભાવ લાવો, કુદરત સર્વસ્વ સમર્પિત કરશે."
1
0
44
@zeel008
Zeel Patel (GAS)
3 years
અમુક રાતે તમને ઊંઘ નથી આવતી અને અમુક રાતે તમે સુવા નથી માંગતા બસ વેદના અને આનંદ વચ્ચે આ ફેર છે!!!!!
0
2
43
@zeel008
Zeel Patel (GAS)
3 years
Miracles happen definitely... 💫💫💫 @MANISHA__DESAI
1
0
41
@zeel008
Zeel Patel (GAS)
3 years
આંશુ ને ક્યાં હોય છે કોઈ વાણી સમજે તો મોતી, ના સમજે તો પાણી...
0
2
43
@zeel008
Zeel Patel (GAS)
3 years
મારેય શિક્ષક બનવું છે. 😃😃😃
5
1
44
@zeel008
Zeel Patel (GAS)
3 years
સૂકા હોઠથી જ મીઠી વાતો થાય છે, બાકી તરસ બુજાય એટલે, શબ્દો અને માનવી બંને બદલાય જ જાય છે. 🌸🪐👀🌸
1
1
43
@zeel008
Zeel Patel (GAS)
3 years
લોકડાઉન માં પતિઓના પત્ની પર અત્યાચાર વધ્યા એવું એક રિપોર્ટ માં જાણવા મળ્યું.. વિશ્વાસ ના આવતા વધુ વાચ્યું ત્યારે ખબર પડી કે, વિદેશી રિપોર્ટ છે. બાકી તમને બધા ને ખબર જ છે ને ભારત માં બિચારા પતિઓ ની શું હાલત છે... 😂😂😂
1
1
40
@zeel008
Zeel Patel (GAS)
4 years
બનાવો સફર એવી કે મંજિલ ને પણ ઈર્ષા થાય, હાર જીત ની વાત નથી પણ હરીફ દ્વારા ચર્ચા થાય. #sundayvibes #HappyMorning
Tweet media one
0
1
39
@zeel008
Zeel Patel (GAS)
3 years
આજે એક મેસેજ આવ્યો 'ONS' !! મેં પૂછ્યું આ શું? તો મને કહે JSK ની જેમ 'ૐ નમઃ શિવાય.....!' "ONS" હવે, આમાં પ્રલય જ આવે ને .!!! 📿📿📿
2
0
42
@zeel008
Zeel Patel (GAS)
3 years
Happy Independence day...🇮🇳🇮🇳🇮🇳 Independence day celebration at Bhiloda, Arvalli #AzadiKaAmritMahotsav #IndiaAt75 #IndependenceDayIndia2021
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
40
@zeel008
Zeel Patel (GAS)
3 years
✍🏻 જીવનમાં જો ખુશ રહેવું હોય ને, તો સૌથી પહેલા પોતાના દુઃખને સંતાડતા શીખો...! Good Morning...🌞
1
3
39
@zeel008
Zeel Patel (GAS)
3 years
પચે તો જ બચે!! સાહેબ પછી એ... જ્ઞાન હોય અન્ન હોય કે પછી ધન 🌺🌺🌺
0
0
39
@zeel008
Zeel Patel (GAS)
3 years
સૌથી વધારે ઝગડા ક્યાં થતાં હશે ભારત માં? મારા મતે ખરાબ ડ્રાઈવિંગ ના કારણે? તમારું શું કહેવું છે??? 🔥🔥🔥
3
1
41