![Kalpesh Sarda Profile](https://pbs.twimg.com/profile_images/1684959559373500416/XlGYipTu_x96.png)
Kalpesh Sarda
@Kalpesh9753
Followers
7
Following
389
Statuses
425
Joined July 2023
@ShapariaKetan સત્ય સ્પષ્ટ અને સચોટ વર્ણન કર્યું છે જે હાલ સમય અનુસાર ચોક્કસ અંશે વાસ્તવિકતા બની ગયું છે..
0
1
1
@RJRam_Ahir હા હા ખરેખર.. અમારી સાથે આવું થતું રહ્યું છે.. પરંતુ અમુક લોકોને આ એક આદિકાળથી ચાલતી પરંપરા નિભાવતા રહેતા હોય છે.. એટલે ઈશ્વર ની સાથે સંકળાયેલા રહેવા થી આ પ્રકારની બાબતો માંથી મુક્તિ મળે છે..✍️
1
0
1
@NimawatHiren વાહ્ વાહ્ બિલકુલ સાચું કહ્યું છે આ ઈશ્વરે આપેલ એક બેટી ના રુપે બક્ષિસ છે બસ એ તારણહાર બની આવેલ છે તે ઈશ્વર પાસે પ્રાર્થના આપને હમેંશા હિંમત આપે એક સહયોગી બની સાથ આપશે..
1
0
1
@RJRam_Ahir આવું જ કંઈક અવારનવાર થયું હોય છે ત્યારે અચાનક એ સમય અનુસાર બધું કુદરત પર આધારિત રાખવું પડતું હોય છે.
0
0
0
@ckey49 ખરેખર તમારી પણ ખબર છે..? તમે શા માટે અલગ અલગ રીતે ક્યાં ક્યાં સુધી આવું કરતા આવ્યાં છો ..!
0
0
1
@ImVimit બહુજ સુંદર અહેવાલ આપ્યો છે..✍️ આ અહેવાલ ને આપના સૌજન્ય નામ સાથે એક ન્યુઝ પેજ બનાવી પ્રસિદ્ધ કરી શકાય તેવું છે..✍️
0
0
1
@PresidentSPD સત્ય સ્પષ્ટ અને સચોટ વર્ણન કર્યું છે જે ઈશ્વર ની જીવન રુપી પ્રસાદ છે જે વેડફાઈ ના કરી શકાય..✍️🌹🙏
0
0
0