Rina Patel 🫰🏻 Profile Banner
Rina Patel 🫰🏻 Profile
Rina Patel 🫰🏻

@Rinapatel_

Followers
68,268
Following
1,160
Media
74
Statuses
10,723

ID ક્લિક કરી હોય તો ફોલ્લૉ કરી લેજો.. ફોલોબૅંક મળી જશે. Moody, foody. crazzy tweeet.❣️😁

Joined October 2018
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
મેરી હર સુબહ પર કબ્જા. મેરી હર શામ પર કબ્જા... મેરે હર ખ્વાબ મેં તુમ હો.. મગર મેરે નહીં હો તુમ.💔😥 કેવું છે ગીત? 🙈😁🤗🥰
588
100
2K
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
પરણેલા પુરુષ ને પ્રેમ કરવાનો એક ફાયદો.. એ કોય દિ ઈની પત્ની ના વખાણ આપણી સામે નય કરે🙈😜😝
504
107
2K
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
માન મર્યાદા જો સાડી પહેરવાથી આવતી હોય તો સંસ્કાર અને સ્વભાવ જેવું કંઈ હોય જ નહીં. શું સાક્ષીને એના પતિ ની જીતની ખુશી નહીં હોય શું એણે માથે નથી ઓઢ્યું સાડી નથી પહેરી એટલે એ અસંસ્કારી થઇ જાય? રિવાબા એ કાલે જે ડ્રેસિંગ કરેલ એ એમની પસંદગી હતી અને બાકી એ પણ ફ્રોક પહેરે છે✔️🙏🏻 Dhoni❤️
Tweet media one
264
130
2K
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
ગવરમેન્ટ જોબ લાગે એ પહેલા મને કોઈક પટાવી લ્યો નહીંતર જોબ લાગ્યા પછી તો મારી મમ્મી મારી પાસે કોઈને આજુબાજુ ફરકવા પણ નહીં દે.😃🙈😜
523
106
2K
@Rinapatel_
Rina Patel 🫰🏻
11 months
ઈઝરાયલની પ્રખ્યાત મોડેલ ઓરીન જુલી હથિયાર સાથે યુદ્ધના મેદાનમાં ઉતરી ગઈ. 🇮🇱 પોતાના દેશના સિતારા યુદ્ધના મેદાનમાં જીવની બાજી લગાવવાથી અચકાતા નથી. અને આપના દેશમાં બોલીવુડની છમિયાઓને ભારતમાં બીક લાગે છે...😂
Tweet media one
74
127
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
ઓછું ભણેલી-લખેલી સ્ત્રી જ ઘર ગ્રસ્તી સંભાળ વાની કળા જાણતી હોય છે.. વધારે ભણેલી સ્ત્રીઓ ને ઘણીવાર કોર્ટનાં ચક્કર મારતી જોઈ છે મેં. ✔️💯
156
75
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
18+ jokes કૃપીયા કરકે બચ્ચે ના પઢે.. 😄 . . ઉત્તરાયણ ના દીવસે બપોરે બે સ્ત્રી ઓ ની વાત ચિત : તમારા ભાઈ તો સવાર થી જ ઉપર ચઢી જાય તે છેક સાંજે ઉતરે આપણે બૂમો પાડ્યા કરવાની ને વારે ઘડીએ ઉપર નીચે થવાનું આપણે થાકી જઈએ પણ એ હેઠા નો ઉતરે.😂😄
284
72
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
ચગેલી પતંગ લૂંટી ને ફરી થી ચગાવવા માં આસાન રહે... એટલે લોકો ચગેલી પતંગ પાછળ હાથ ધોઈ ને પડતાં હોય છે.. ના સમજાય તો કાર્ટૂન ની પોગો ચેનલ જ જોવો 🙈🤭😝
254
81
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
સ્ત્રી જે પ્રેમ ની અપેક્ષા રાખતી હોય છે.. એવો પ્રેમ એક બેરોજગાર પુરુષ જ આપી શકે. 🙌✔️💯
167
77
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
નીચી જાતિ વાળા નું એઠું પાણી પીવાય રાજી નથી હોતા.. હવસ ઠારવી હોય ત્યારે તો હોઠ થી હોઠ મિલાવી લ્યે છે. 😏😔🤨
277
70
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
દિકરા વગર નિ સ્ત્રી સામે આવતી હોઈ ને તો રસ્તો ના બદલતા🙏 એક વાર " માં "કહી ને નિકળી જજો. ભવ પાર થય જસે..❤️🙏🤗
99
71
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
જે સ્ત્રીઓ ને સાસુ સસરા સાથે ના રહેવું હોય તેમને પતિ ની શોધ અનાથ આશ્રમ માંથી કરવી જોઈએ પરિવાર માં નહિ..🙏
201
118
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
પાકિસ્તાન ના લોકોને એકવાર કહો કે આવે વીરપુર માં અને બોલે "જય જલારામ બાપા" આખા પાકિસ્તાન ને બે ટાઈમ ખવરાવે🙌🙏🏻🙏🏻
108
61
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
દોસ્તો અભિપ્રાય આપજો.. હમસફરથી વિવાહીત જીવનમાં ખુશી ના મળે તો કોઈ સાથે દોસ્તી કરવી યોગ્ય છે?😐🤔🙁
441
34
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
એક પુરુષને સ્ત્રી ત્યાં સુધી જ સુંદર લાગે છે જ્યાં સુધી એ સ્ત્રીને પુરુષ પામી ના લે.. હાસીલ કરી લીધા પછી એ કદર કરવાનુ ભૂલી જાય છે.😌😏😑
330
93
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
3 મિનિટ kiss કર્યા પછી.. એના હોઠ કહે છે. "Your Bluetooth Device is ready to pair Automatic canected 🙈😝🤭🤭
256
52
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
કથા/ડાયરા માં રૂપિયા ઉડાડવા કરતા પિતા વગર ની દીકરી ની સ્કૂલ ની ફી ભરી દયો. જિંદગીમાં ભજન માં જાવું નય પડે.✔️💯
143
69
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
લગન ની ઉતાવળ નથી સાહેબ.. પણ મારાં બાળકો નું ભણતરમાં મોડું થાય છે. 🙈🤭🤪
182
55
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
પુરુષ સ્ત્રી સાથે સંભોગ કર્યા પછી દૂર ભાગતો હોય છે.💯
593
65
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
સાસરી થી પિયર જતી વહુ ને ભાગ્યે જ સાસુ ખર્ચ ને ભાડા માટે પૈસા આપતી હશે. પણ પિયર થી પાછી જતી દીકરીને એની માં ક્યારેય ખાલી હાથે સાસરે નથી મોકલતી. ✔️💯🙌
113
58
1K
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
જે દિવસે તમે એક દીકરીનાં બાપ બનશો ત્યારે ખબર પડશે.. છોકરી "માલ" છે કે ઘરનું "માન" છે🙏✔️
151
59
997
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
મારે કેજરીવાલને કપડાની એક જોડી લઈ દેવી છે...👕👖 મહીને 4 લાખ પગાર લ્યે છે તોય બધી જગ્યાએ બ્લ્યૂ કલરનો લીટી વાળો શર્ટ પહેરીને રખડ્યાં કરે છે... 🙄😒
273
93
974
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
આજ તો એ ચોકલેટ લઈને આવશે. પછી એ બીજે દિવસે ચોકલેટ ફ્લેવર પણ લઈ આવશે. 🤭😂😁
194
34
963
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
આખો દિવસ વાત કરવા તડપતા હોય અને રાત્રે વાત કરીએ તો ઝગડો થઈ જાય.. એજ પ્રેમ 😁🙌🏻🙈🙈😔
160
56
971
@Rinapatel_
Rina Patel 🫰🏻
11 months
સ્ત્રી પાસે શારીરિક સુખ ની આશા રાખતા પહેલા.. તેને માનસિક સુખ આપતાં પુરુષ ને શ���ખવું જોઈએ. 🙏🏻💯🙌
115
46
960
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
કીર્તિ પટેલ જેના નામ પર ૮ કેસ છે.ગાળો તો છોકરા પણ ન બોલે એ હદે બોલે છે. સિગારેટ ,ગાંજો બધું પીવાની શોખીન. ને પાછી પોતાને સિંહણ કહે છે. બીજી એક શ્વેતા જૈન..અશ્લીલ વીડિયો બનાવવા, ગાળો બોલવી, લોકો પાસે થી પૈસા લુંટો એ પણ પોતાને સિંહણ કહે છે. તો શું ગીર ની સિંહણ ને શું સમજવું? 😁🤪
115
53
943
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
બાત અગર કપડે ઉતાર ને કી આયે.. તો મહોબ્બત છોડ દેની ચાહિયે. 🙌✔️💯😏
200
41
927
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 month
ભણેલો ગણેલો પુરુષ અભણ સ્ત્રી સાથે જીવન ગુજારી શકે છે.. પણ 90% ભણેલી ગણેલી એજ્યુકેટ સ્ત્રીઓ અભણ પુરૂષ સાથે રહી શકતી નથી, ઘરમાં શરમ અનુભવે છે. અને છોડવા ની ત્યારી કરતી રહે છે..🙏🏻💯 Sorry પણ આ કડવું સત્ય છે.. ✔️💯
129
64
935
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
તો આજ સુધીમાં કેટલીંક ભાભીયુ ને તમે તમારી પવિત્ર પિચકારી થી પલાળી છે??? 😜🙈😜
223
27
869
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
2 સેકેન્ડ લાગે GM કહેવામાં.😌 જમ્યા કે નહીં..કેવો ગયો દિવસ એવું પૂછતા GN કહેવામાં જોર આવતું હોય 24 કલાક માથી તમે મારા માટે 8 સેકેન્ડ કાઢી ના શકો તો તમે મારા માટે યોગ્ય નથી🙏😐😌
225
56
864
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
મર્દ ને નજર હટાવી નથી.. સ્ત્રીઓ ને શરીર આખુ ઢાંકવું નથી. અને ઇજ્જત બેય ને જોઈએ છે ✔️💯🙏🏻
106
47
870
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 months
છોકરીયો ને જયારે ભાગી જઈને love મેરેજ કરવાના હોય ત્યારે તેને. વેઇટર, ડ્રાંઇવર, મજૂરી કરતો, અન્ય જાતિ કે કોઈ પણ પતિ ચાલે પણ માં બાપ નિર્ણય મુજબ અરેન્જ મૅરેજ કરવાના હોય તો એજ છોકરીયો ને હેન્ડસમ, સરકારી job બિઝનેસ, બંગલો, કાર, સરસ રીતે સેટલ થયેલો ની માંગણી કરે છે. કડવું સત્ય 🙏🏻
78
51
877
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
પ્રેમ થઈ જાય પછી કપડાં ઉતારવા જરૂરી છે?😕🙁
559
68
839
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
ઘંટો છોકરીયો પટવા ની તમારાથી 🤙 👎 પ્રપોઝ કર્યા પહેલા તો સંભોગ કરવાનું વિચારી લ્યો છો 😏
279
32
832
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
Tweet media one
65
19
828
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
આજ રોઝ દેશે... પછી એ રોજ લેશે.. એટલે આ વિકેન્ડ ને skip કરો તો સારુ 😄😁
149
35
823
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
સંભોગ વખતે દરેક પુરુષ ની એજ ઈચ્છા હોય કે સ્ત્રી ને વધારે માં વધારે તફ્લીક ને દર્દ આપી ને પોતાની મર્દાનગી નો એહસાસ કરાવીએ 🥺😞
393
47
803
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
કુંવારા તો આમ જ બદનામ છે વધારે લફરાં તો પરણેલા જ કરે છે.. ✔️🤭😁 હાચુ હોય તો હાં પાડો 😄
204
24
799
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
બોવ ટેલેન્ટેડ હોય છે એ છોકરાઓ જે પોતાની GF પાસેથી પણ ઉધાર પૈસા માંગી લે છે મારે 12000 લેવાના થઈ ગયાં છે. 😥😭🙁
198
24
791
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
દરેક સ્ત્રીએ ક્યારેક ને ક્યારેક એવુ અનુભવ્યુ જ હોય કે સામેના પુરુષે બે પળ મા માત્ર આંખોથી જ એના કપડા ઉતારી નાખ્યા હૉય.. શુ પુરુષો ને આવા અનુભવ થાય??🤔
153
26
787
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
જ્યારે કોઈ પુરુષ સ્ત્રીને તીવ્રતાથી ચાહે છે👰 ત્યારે સ્ત્રી આપોઆપ પોતાની જાતને ચાહવા માંડે છે💃✔️
92
44
786
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
તમે કેવાં ?, દલિત. બારૈયા કોળી કે રાજપૂત ? આવું પૂછીને તરત સંબંધ કરશે, આમ કંઈ ફરક નથી પડતો. અમારે તો હરિજન મિત્રો પણ છે. એક થાળીમાં ખાવાના વ્યવહાર છે. ફરક નથી પડતો તો પૂછ્યું શું કામ? કઈ પરીક્ષા માં પૂછવામાં આવ્યુ? એકેય નથી, હું કંઇ જ નથી. માણસ છીયે. માણસાઈ હોવી જોઈએ બસ.🙏🏻
96
55
781
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
એક સ્ત્રી પોતાના પસંદગીના પુરુષ માટે જ પોતાનું પર્સ ખાલી કરે છે. ✔️🙈😁
132
37
770
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
આવી લાપરવાહી ના થવી જોઈએ😄
Tweet media one
176
28
779
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
સ્ત્રીઓ ને ગરીબ ની મહોબ્બત હવસ લાગે અને અમીર લોકો ની હવસ ને પ્રેમ સમજે.. સાચું જ છે પ્રેમ આંધળો 🙄✔️
103
38
763
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
એકઝામ દેતી વખતે boys ને ભાઈ નો કહેવાય નકર પેપર જોવા નો દે.. 🤭🙈😁 આં પર્સનલી મારો અનુભવ છે 🙈😁
168
32
767
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
રાતે ઉંઘ નથી આવતી એના માટે કોઇ દવા ખરી 🙏🥺
400
34
750
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
પતંગ પર વન લાઈન પ્રેમ ભરેલું વાક્ય લખવુ હોય તો તમેં શું લખો? 🙈😍🥰
155
30
760
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
અમુક છોકરાઓ નું મોઢું ભલે ટીંડોરા જેવું હોય.. પણ એ ભાવ પનીર ટિક્કા જેવો ખાઈ. 😐😏😒
158
30
733
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
જે માણસ દિવસમાં બધાને ખુશ રાખે છે. એજ માણસ રાત્રે કોઈ એક વ્યક્તિ માટે ઉદાસ રહેતું હોય છે😐😌💯
128
51
734
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
સગા ભાઈ કે માઁ -બાપ ને જો તફ્લીક માં પૈસા જોઈએ તો 5 હજાર પણ ના આપે અને ઘરમાં આંગણુ પવિત્ર કરવાં સ્વામી ની પધરામણી કરી 15 હજાર આપે, અને ક્યાં મોક્ષ મળે, ખાંડ ખાવ ખાંડ🙄🙏🏻😐
88
44
737
@Rinapatel_
Rina Patel 🫰🏻
4 months
ડાયરા બંધ કરો અને ગામડામાં લાઈબ્રેરી અને સમાજ ભવન બનાવો. આવનારી પેઢી ને પુસ્તક થી જ સાચું નોલેજ મળશે.. ડાયરા માં ઇતિહાસ ને ભેળસેળ કરીને પીરસવા માં આવે છે. અને કલાકારો ની પેઢીઓ સુખી થાય પૈસા ની પેટી ભરાઈ ને..🙏🏻💯 વાત યોગ્ય લાગે તો કોમેન્ટ કરજો.. 🙏🏻
88
71
739
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
હું કોઇને બસમાં બારી વાળી સીટ પણ નથી દેતી અને એને મારો વોટ્સએપ નંબર જોઈએ છે😃😜
160
35
731
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 month
જો લગન પછી 10 વર્ષ સુધી સ્ત્રી જોઈન્ટ ફેમિલીમાં ટકી જાય તો. તે સ્ત્રી દુનિયા ની કોઈ પણ જગ્યાએ રહી શકે છે.. ✔️💯🙏🏻
80
44
749
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
મોટાભાગની છોકરીઓ ઇચ્છતી હોય છે કે છોકરા એમને સામેથી મેસેજ કરે 😁🙈🙈🙈
197
24
716
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
મારે આ id ને sell કરવી છે. હરાજી કરો.. જે વધારે બોલી લગાવશે એને પાસવર્ડ ને gmail આપી દેવામાં આવશે. 💯🙏🏻✔️
300
20
704
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
હું બાર નીકળું ત્યારે અમારી શેરી ના boys... 😄😝🙈
Tweet media one
124
30
720
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
આજે કોઈએ લાઈન આપી કે નહીં? 🙈😍😁
256
26
702
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
જમાઈ તમને સારો લાગે છે કારણ કે તમારી દીકરીને સારી રીતે સાચવે છે.. દીકરો તમને ખરાબ લાગે છે કેમ કે એ વહુ ને સારી રીતે સાચવે છે. કડવું સત્ય.🙌🙏
69
63
705
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
10 સેકન્ડ સુધી like નું બટન નોનસ્ટોપ પ્રેસ કરી રાખો.. કઈક જાદુ જોવા મળશે.😐
37
7
708
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
ઘંટીએ થી લોટનો ડબ્બો ઘરે લઈ ને આવતી છોકરીઓ ને એકજ ડર લાગે છે. ક્યાંક એનો બોયફ્રેન્ડ તો નહિ જોય જાય ને🙈😛🤣😜
123
34
703
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
Thank you so much તમારા લીધે આ શીખવા મળ્યુ કે ગમે એટલો પ્રેમ કરી લ્યો.. સાથ છોડવા વાળા છોડી જ જાય..😐😏🙏
190
51
694
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
છોકરીઓ કહે છે કે છોકરાઓ બેવફા હોય છે અને છોકરાંઓ કહે છે કે. છોકરીઓ દગાખોર હોય છે. પણ આં વાતમાં પરિસ્થિતિ રમત રમી જાય છે. એક સાચી છોકરીને ખોટો છોકરો મળી જાય છે અને એક સાચા છોકરા ને ખોટી છોકરી મળી જાય છે. અને બસ દગો પરિસ્થિતિ કરે છે ને બદનામ પ્રેમ થઈ જાય છે. ✔️💯😐
137
49
693
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
મને નવી બીમારી લાગુ પડી ગઈ છે... ઘરનું ખાવાનું કશું ભાવતું નથી..🤣🤣🤣
178
34
681
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
શું તમે મોદીજીને ત્રીજી વખત વડાપ્રધાન તરીકે જોવા માંગો છો? 😊❤️
Tweet media one
165
24
679
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
મારી કરતા તો મારા સગા વાહલાં ને બોવ ઉતાવળ છે મારા લગન કરાવાની🙄 જે આવે એ કહી ને જાય છે "ક્યારે કરો છો આના લગન જુવાન થઈ ગઈ છે"🙄😒
149
40
676
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
પ્રેમમાં પડેલી સ્ત્રી સવારે અને પ્રેમમાં પડેલી સ્ત્રી રાત્રે 9 વાગ્યાં પેલા ઘરનું કામ કેમ ફટાફટ કરી લવ એજ વિચારતી હોય કે ક્યારે હું ફટાફટ free થાવ આને પણ કડવું સત્ય કેવાય જે પચાવી નહીં શકો તમે 😁😂✔️💯
107
45
681
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
ઈમાનદાર આદમી ક્યારેય છોકરી પટાવી શકતા નથી. જ્ઞાન સમાપ્ત😂😂😁
206
40
676
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
"આવો ને કોઈ દી ઘરે ચા-પાણી પીવા" આનાથી ખૂબસૂરત પ્રપોઝ એકેય નહીં હોય 🤩
108
34
669
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
ભગવાન તમારી લાઈફમાં તમારી Ex ને પાછી/પાછો મોકલે તો તમે શું કરો.? શું કહો??😂🤭😁😏
241
36
665
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 months
પુરુષો પણ વિચિત્ર હોય છે, તેઓ સ્ત્રીનું શરીર જોઈને પ્રેમમાં પડે છે. અને સ્ત્રીઓ પણ વિચિત્ર હોય છે, તેઓ પોતાનું શરીર બતાવીને પુરુષો પાસેથી સન્માનની અપેક્ષા રાખે છે.✔️🙏🏻💯
102
43
674
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
ગાળ બોલવાનું મને પણ મન થાય છે અને પછી મને યાદ આવી જાય છે કે હું તો સંસ્કારી છું.🤐🙆🙈
140
22
659
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
ખબર નહીં ક્યારે પડશે એ સવાર.. જયારે હું ઉઠું ત્યારે તમારી બાહોમાં સૂતી હોવ. 🙈🥰❤️
129
19
657
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
શું તમારી લાઈફમાં કોઈ એવુ છે. જેને તમે પામી શકવાના નથી તો પણ એને જ પ્રેમ કરો છો.. 🤗😊🤩
241
27
663
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
તમને હુ ના ગમતી હોવ ને તો કાય વાંધો નહિ કાય બધાય ની પસંદગી થોડી લાજવાબ હોય. 😁🤭😝
125
25
652
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
જે પુરુષ ની જોનાર આંખોમાં પ્રેમ અને ઇજ્જત બન્ને હોય ને. એજ પુરુષ થી સ્ત્રીનું રૂપ ને વ્યક્તિત્વ એના પ્રત્યે ખીલી ઉઠે છે.❤️✔️💯🤗
65
28
657
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
ખબર નય લોકો 😘💋 આ કય રીતે કરી લેતા હશે.. મને તો કોઈક નું એઠું પાણી પીવું પણ નથી ગમતું 🙈😂
265
45
639
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
તમે કોઈ છોકરીનાં બ્લોક લિસ્ટમાં હોવ અને એની સાથે જ તમારા અરેન્જ મેરેજ થાય તો. ??? સોચો કભી એસા હો તો કયા હો.😃🙈🙈😜
154
37
646
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
પૈસા વધી જાય લોકો પાસે તો રેતી જોવા પણ દુબઈ જાય. 😂
77
36
641
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
હુ એવા ધર્મ ને ક્યારે પણ ના માનુ જેમાં ઉચ નીચ ના ભેદભાવ હોય.. જે ધર્મ માં એક બીજા ને અડવાથી અપ્રવિત્ર થય જવાતું હોય.✔️🙏🏻
118
49
639
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
એક વાત તો નોટિસ કરી? જેનું દિલ સાફ હોય એનું નસીબ ખરાબ હોય..😐🙏
105
49
642
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
તમારૂં મહત્વ ક્યાં સુધી. તમારા થી સારુ ન મળે ત્યા સુધી 🙁😥💯
85
50
632
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
આમ તો હું સિંગલ અને એકલી છું.. 🙈😁 પણ ભગવાને ડાચું એવું આપ્યું છે કે ખુશ જ રહેવી એટલે આજુબાજુ પાડોશી લોકોને લાગે કે અફેર્સ હશે કા બોયફ્રેન્ડ હશે જ 🙈😂😭
124
20
628
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
મને આજ હુધી કોયે ઘુંટણિયે બેસીને પરપોઝ નથ કરીયુ આજે પણ નય. 😒😒
183
26
625
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
જમીન વેસેલા પૈસા અને ટ્વિટર માં કરેલુ લફરું જાજો ટાઇમ ના ટકે મિત્રો..😕😂😂
125
28
627
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
જો તમે આંગળી કાન માં નાખો તો મજા કાન ને આવે આંગળી ને નહીં 😂😂🙈🤭
174
32
630
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
જે દિવસે રાષ્ટ્પતિ ભવન થી અવાજ આવશે "મે યોગી આદિત્યનાથ ઈશ્વર શપથ લેતાં હું" વિશ્વાસ નહિ કરો ઘણાં ભારત છોડી ને ભાગી જશે 😎😎
68
56
632
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
હોટલો મોંઘી નથી થઈ, તમારા OYO રુમમાં જાવાના શોખ વધી ગયા છે..🙄 આ ટ્વિટને ઇન્દ્રભારતી ને કય લેવા દેવા નથી🤣🙈
86
47
626
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
દરેક સ્ત્રી સુંદર છે. માત્ર એની સુંદરતા ને ઓળખવા માટે પરફેક્ટ વ્યક્તિ ની જરૂર હોય છે.🤗🙏
109
51
616
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
જે છોકરી પ્રેમમાં હોય એને ક્યારેય સલાહો કે સિક્રેટ વાતો કહેવી નહિ. એ એના બોયફ્રેન્ડ ને રેડિયો ની જેમ બધું કહી દેશે જ😃🤣😜
108
47
613
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
27 વર્ષની ઉંમર , ચાર છોકરા ઉભા ઉભા ધાવે એવડા, કાંઇક તો લોચો છે, સીમા મેં વીમા હૈ😄🤣
110
24
620
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
ઉંમર 40 પાર થયા પછી સ્ત્રી ની સુંદરતા ચાર ઘણી વધી જાય અને પુરુષ ની આશિકી 40 પાર પછી 8 ઘણી વધી જાય 😄😂🙈
93
26
620
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
ચુંટણીની સ્લીપ ઘરે ઘરે પહોંચાડી શકે તો પાનકાર્ડ લીંક ન કરી શકે ??? પણ દાનત જ રૂપિયા ઉઘરાણાં કરવાની છે પછી ક્યાં વાત રહી..🙄
81
53
609
@Rinapatel_
Rina Patel 🫰🏻
2 years
ઓફિસમાં એક ક્રશ તો હોવો જ જોઈએ... પછી સોમવાર પણ ગમવા લાગશે. અને ઓફિસ કામમાં મન પણ લાગ્યા કરે😍 - સ્વાનુભવ 🙈😁
76
23
612
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
સોશિયલ મીડિયા પર જરૂરી નથી કે, તમને ગર્લફ્રેન્ડ જ મળે. જો તમારી નિયત સારી, સાફ અને સંસ્કારી હોય તો એક સારી દોસ્ત, બહેન કે એક સારી દીકરી પણ મળી શકે છે. 🙏🏻💯
112
24
614
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
એક સ્ત્રી માટે પ્રેમ વગર નું સેક્સ એટલે સામે વાળા વ્યક્તિ ની જરૂરિયાત પૂરી કરવા માટેનું કાંટાળા જનક કામ. 😏🙁😔
127
45
604
@Rinapatel_
Rina Patel 🫰🏻
1 year
કથા/ડાયરા માં રૂપિયા ઉડાડવા કરતા પિતા વગરની દીકરી ની સ્કૂલ ની ફી ભરી દયો. જિંદગી જન્નત બની જશે✔️🙏🏻💯
78
44
607