pooja zala_🛕🚩 Profile Banner
pooja zala_🛕🚩 Profile
pooja zala_🛕🚩

@PoojaZala23502

Followers
1,507
Following
944
Media
642
Statuses
2,445

रामा सेवक _📿

Ahmedabad_(Gujarat)
Joined April 2023
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@PoojaZala23502
pooja zala_🛕🚩
9 months
.... एक दिवाली ऐसी भी 💕✨ राम आपके जीवन को सुंदर बनाए, राम मंदिर प्राण प्रतिष्ठा की हार्दिक शुभकामनाएं । #diwalivibes 💥
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
10
107
@PoojaZala23502
pooja zala_🛕🚩
9 days
મારે જીવનમાં આ ઊંમરે હવે હજુ બીજુ શું જોવું બાકી રહ્યુ. 🤣 #Superstar
Tweet media one
Tweet media two
22
2
321
@PoojaZala23502
pooja zala_🛕🚩
14 days
લાઇબ્રેરી : એક યુદ્ધ સ્થળ "આકાંક્ષાઓ" નું
8
22
256
@PoojaZala23502
pooja zala_🛕🚩
27 days
પરિચિત છું #હું મારા સપનાઓ થી.....તો હવે "પ્રયત્નો" થી મિત્રતા રાખું.
Tweet media one
8
14
199
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
"તું" એટલે..... ખેતરની પેલી જૂની "ઓરડી" #તું #વાત
Tweet media one
22
5
187
@PoojaZala23502
pooja zala_🛕🚩
29 days
"તું" એટલે.......પેલો મને ગમતો "ફકરો" #તું #વાત
Tweet media one
10
8
174
@PoojaZala23502
pooja zala_🛕🚩
10 days
ગમવા છતા …#તું ‘વાહ’ ના બોલી શકે, એવી અધૂરી દાદથી વાકેફ છું. 💛
Tweet media one
21
10
170
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
જગત કેરી જંજાળમાં, (જેદી) કેળો સુજે ન કાય, (તેદી) ભેરૂ પાસે ભણાય, મન તણી વાતો મધુડા..
Tweet media one
10
21
152
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
"તું" એટલે.... નવરાત્રી માં " ત્રણ તાળી " #તું #તારી_વાત
Tweet media one
13
8
152
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
માનીજા હવે "માઘવા" રખાય નહીં બહુ રીષ, ખોટી કરમાં ખીજ, જોને સંબંધ બગડે "શામળા"
Tweet media one
20
13
138
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
પ્યારા કાગળ પ્રેમનો, વાંચી તું વ્રજરાજ; આ અંતરઘટની આજ, સાંભળ્ય અરજી "શામળા"
Tweet media one
12
8
134
@PoojaZala23502
pooja zala_🛕🚩
27 days
"તું" એટલે.... ક્લાસરૂમ વાળો પેલો "નકશો" #તું #વાત
Tweet media one
4
4
131
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
સરગાપરનું શૈર, નસે ભાળ્યું નજરે; માધવ કરીને મૈર, ( તું ) સામો હાલ્ય "શામળા"
Tweet media one
11
14
126
@PoojaZala23502
pooja zala_🛕🚩
23 days
અંબા અભય પદ દાયિની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની....
Tweet media one
7
4
124
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
📍ગુલબાઈ ટેકર��� #અમદાવાદ ની એક એવી જગ્યા કે જયાં વર્ષના 365 દિવસ કોઈના ને કોઈના #લગ્ન તો હોય જ.
30
3
118
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
અંતર થી ઉઠે નાદ ને શબ્દો’ ન આપે સાથ, સાંભળી અંતરનાદ, સામો આવજે #શામળા
Tweet media one
11
6
115
@PoojaZala23502
pooja zala_🛕🚩
30 days
વાતવાતમાં દુઃખી થવાની જરૂર નથી નથી શિવ, ઝેર પીવાની જરૂર નથી સ્વાભિમાન છોડીને કઈ પણ પામવું નહીં ખોટી જગ્યાએ કરગરવાની જરૂર નથી
8
10
101
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
"તું" એટલે...... મારા ગામ પાસે થી નીકળતો પેલો #રસ્તો #તું #વાત
Tweet media one
7
3
97
@PoojaZala23502
pooja zala_🛕🚩
16 days
"તું" એટલે ...... #નોરતા માં "નવમો દિવસ" #તું #વાત
Tweet media one
8
6
95
@PoojaZala23502
pooja zala_🛕🚩
20 days
બે દી બાવા થાય, વૃખને શર વિપત પડે; જૂનું સઘળું જાય, (પછી) કૂંપળ આવે, "કાગડા" !
Tweet media one
5
8
95
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
"તું" એટલે..... આખો દિવસ રહેતી વહેલી "સવાર" #તું #વાત
Tweet media one
8
6
91
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
હરખેં તો મેં ઈંઢોણી લીધી, જી ને ભરવા હાલી હું તો પાણી રે; ગાગર ભરોંસે મેં ગોળી લીધી, ને આરાની છું અજાણી રે......... હેં "કાનુડા" તોરી ગોવાલણ.... મોરલીએ લલચાણી રે, કાનુડા તોરી ગોવાલણ.... (સાહિત્ય નો એક ભાગ આ પણ) #ભજન
12
8
93
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
"તું" એટલે....... મને "ગમતો જિલ્લો" 🤗
Tweet media one
17
7
87
@PoojaZala23502
pooja zala_🛕🚩
7 days
#તું રૂપ રહેવા દે, #હું મ્યાન આપી દઉં ખંડણીમાં ગુમાન આપી દઉં ભૂલથી પણ "એ" ભાવ પૂછે તો... આખે આખી દુકાન આપી દઉં
10
10
89
@PoojaZala23502
pooja zala_🛕🚩
3 months
#સોલંકી_યુગ : ગુજરાતનો સુવર્ણકાળ #ઇતિહાસ #સુવર્ણકાળ
Tweet media one
Tweet media two
4
5
88
@PoojaZala23502
pooja zala_🛕🚩
10 days
કહો પૂનમના ચાંદ ને.... આજ ઉગે આથમણી ઓર ....
Tweet media one
8
2
88
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
#કૃષ્ણ ની જે બંદગી કરે, નર જીભાતે નાર; દજડ જાય દરિયા પાર, સીંધના કેડે "શામળા"
Tweet media one
10
5
83
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
રંગમાં #તું કે’ તારામાં _"રંગ" ❤
Tweet media one
7
10
86
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
"તું" એટલે.... ઊગમણી "દિશા" #તું #વાત
Tweet media one
17
4
82
@PoojaZala23502
pooja zala_🛕🚩
6 days
"તું" એટલે.... ?? ચલો, આજે તમારો વારો....
Tweet media one
Tweet media two
25
2
96
@PoojaZala23502
pooja zala_🛕🚩
26 days
કરજે મન કૉળે નહિ, નેણે ના’વે નીંદ ગળકાંસાં ગોવિંદ ! શેત્રુંજીમાં "શામળા"
Tweet media one
6
5
84
@PoojaZala23502
pooja zala_🛕🚩
6 days
તારી ને મારી દુવા અલગ છે તારી ને મારી દવા અલગ છે છે દર્દ અલગ આપણા બંનેના તારી ને મારી વ્યથા અલગ છે નહીં પામી શકીએ એકમેકને તારી ને મારી પ્રથા અલગ છે
8
7
93
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
જે હકીકતમાં કદી પહેરી શકો નહીં જિંદગીભર, આંખની ખીંટી ઉપર એ "સ્વપ્ન"શાને ટાંગવાનાં !?
7
5
73
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
"તું" એટલે..... નાના રૂપ માં મોટી "જવાબદારી" #તું #વાત
Tweet media one
4
3
75
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
કર્યા હોય (તો)તું કે’ને ગોપીવર ગના; મારી લે માધા! સો સો જૂતી "શામળા"
Tweet media one
2
7
76
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
મળવા જો આવે તો મોંઘી સોગાદ આપું તને, કરકસર કરી બચાવેલી એક #સાંજ આપું તને...!!!
Tweet media one
8
6
71
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
લે પ્રેમનો આનંદ લીધો, સ્પર્શ કર્યો લે, ઝુલ્ફોને નહિ તો તારા ચરણોને વર્યો લે. ~મરીઝ 🌼
Tweet media one
8
5
71
@PoojaZala23502
pooja zala_🛕🚩
28 days
મેલી નંઈ મોહજાળ, આખો ભવ એળે ગયો; કબજૅ કરસે કાળ, શી ગત કરવી "શામળા"?
Tweet media one
3
3
73
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
બધાનો હોઈ શકે, સત્યનો વિકલ્પ નથી. ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.
3
5
68
@PoojaZala23502
pooja zala_🛕🚩
17 days
લાગે છે આજે રાત્રે કોઈ ને #ગલગોટો લેવા નઈ દે... 🌥🌦 📍અમદાવાદ
Tweet media one
10
3
72
@PoojaZala23502
pooja zala_🛕🚩
30 days
વાગ્યાની તમને વગત, ઝાંઝર કીડીનાં જે; દૈવ ! ધાઉં દેતે, (તમે) સુણતા નથી શામળા !’
Tweet media one
4
3
71
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
તમને ભૂલી ગયાનું એવું મને કંઈ યાદ નથી આવો કે ના આવો મને કંઈ #ફરિયાદ નથી હું છું, હતો જ #હું અને કાયમ રહીશ હું દર્પણની સામે હું જ હું, કંઈ #અપવાદ નથી
Tweet media one
6
3
69
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
"તું" એટલે...... પેલી 'ઝુલવાની ડાળી'
Tweet media one
11
3
64
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
સોળ સેં ગોપી સામટી, બ્રહ્મચારી ભણાય; ગોપીનાથ ગણાય, શું કારણ છે ? "શામળા"
Tweet media one
9
4
65
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
કેટકેટલી ડાળો જાતે નમી પડેલી તોયે ‘ખલીલ’, જે ડાળેથી ફૂલ મેં ચૂંટ્યું, સૌથી ઉંચી "ડાળી" છે. _ખલીલ ધનતેજવી
3
5
66
@PoojaZala23502
pooja zala_🛕🚩
27 days
ગોબર ભરેલી ગોપીયું, ને એઠા ખાધેલ અન્ન; માવા તારા મન, ( કોઇ દી ) મોટા ન હોય માવજી
Tweet media one
6
9
66
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
છેલ્લા 3 દિવસમાં મને રસ્તે થી બે વાર 100 રૂપિયા મળ્યા ... 😎 .... શું કરવુ 🤔
32
0
60
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
ડૂબી ડૂબીને ડૂબવાનું #શું માણસમાં ? એક વેંત ઊતરો ને ત્યાં તો તળિયાં આવે.
6
3
65
@PoojaZala23502
pooja zala_🛕🚩
9 days
"તું " એટલે.... સાથે પસાર કરેલો ‘વનવાસ’ #તું #વાત
Tweet media one
5
4
66
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
હાલો..... આજે #ગુજરાત ભમીયે ❤
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
6
1
60
@PoojaZala23502
pooja zala_🛕🚩
26 days
"તું" એટલે.....મારો રોજે રોજ નો "તહેવાર " #તું #વાત
3
6
63
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
ધાગા સાટે ધૂપતીને, સાવટ પૂર્યા ચીર; વેવારૂ છો વીર, સાચો શેઠ #તું "શામળા"
Tweet media one
11
4
62
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
લાવ તારી હથેળીએ, એક સ્પર્શનો સૂરજ છાપું, ગુલાબ આજે મોંઘા છે, લે, બે "શબ્દ" ગુલાબી આપું.
5
3
60
@PoojaZala23502
pooja zala_🛕🚩
8 days
ઓલ્યા... પાટણ શેરની રે મારે થાવુ પદમણી નાર ઓઢી અંગ #પટોળું રે એની રેલાવું રંગધાર હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે પાટણથી પટોળાં મોંઘાં લાવજો ... રંગ રતુંબલ કોર કસુંબલ ...પાલવ પ્રાણ બિછાવજો રે પાટણથી પટોળાં મોંઘાં લાવજો
9
4
58
@PoojaZala23502
pooja zala_🛕🚩
24 days
માઁ "આદ્યશક્તિની" ભક્તિ અને ઉપાસનાનાં મહાપર્વ "નવરાત્રી" ની આપ સૌને મંગલમય હાર્દિક શુભકામનાઓ. માઁ દુર્ગા તમને સર્વેને બુદ્ધિ, ઐશ્વર્ય, સુખ, આરોગ્ય, શાંતિ, સફળતા, સમૃદ્ધિ અર્પણ કરે તેમજ આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના સાથે બધા ને "જય અંબે " 🙏🏻
Tweet media one
9
3
57
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
જ્યાં "કર્મ"...ત્યાં #કૃષ્ણ સારા કરો તો સાથે છે અને ખરાબ કરો તો સામે
10
8
54
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
અ નીતિ અત પાત અવડી #શું કીધેલ અમે ? (કે) મટે નૈ માબાપ ! સંતાપ દલનો "શામળા"
Tweet media one
6
4
54
@PoojaZala23502
pooja zala_🛕🚩
20 days
અમુક વસ્તુ ગોખવાથી જ વધારે સારી રીતે યાદ રહી જતી હોય છે.
4
1
53
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
ઘટ માં ભરિયેલ ઘાત, મોઢે થી મીઠપ ઝરે; વેધુ મન ની વાત, કઇ દે આંખું, "કાગડા"!
7
3
51
@PoojaZala23502
pooja zala_🛕🚩
14 days
"તું" એટલે..... વર્ષ નો છેલ્લો "વરસાદ" #તું #વાત
Tweet media one
7
3
52
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે, કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.
4
3
50
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
#તું હવાની જેમ આવી આરપાર થઈ જા, આવ મારી સાવ સોંસરવી પસાર થઈ જા. બેઉમાંથી એક તો તારે થવું જ પડશે, રોગ થઈ જા કોઈ અથવા સારવાર થઈ જા. હું તને ચાહી શકું મારા સરળ પ્રકારે, ચાહવાનો એટલો "સહેલો" પ્રકાર થઈ જા. #હું ય લીલોછમ અડીખમ ને સળંગ ભીનો, #તું ય મૂશળધાર થઈ જા, ધોધમાર થઈ જા.
10
7
49
@PoojaZala23502
pooja zala_🛕🚩
24 days
#હું તો ગઈતી મેળે....... થી ના...ના... નહિ આવું #મેળે નહીં આવું , મેળા નો મને થાક લાગે. #તું એટલે...... મને ગમતો એવો "થાક", એવો મેળો
Tweet media one
3
2
51
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
દર વર્ષે #ચોમાસા ની શરૂઆત સાથે જોવા મળતો #પ્રકૃતિ નો એક ભાગ આ પણ. તમે આની સાથે રમ્યા છો કોઈ દિવસ....⁉️
Tweet media one
Tweet media two
18
4
45
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
"તું" એટલે...... "કલ્પવૃક્ષ" #તું #વાત
Tweet media one
4
2
47
@PoojaZala23502
pooja zala_🛕🚩
19 days
અમારે અમદાવાદ માં #નવરાત્રી પત્યા પછી તરત બીજા દિવસ થી ઉત્તરાયણ બેસી જાય છે.. અને સતત અઢી મહિના સુધી ચાલે છે. ગરબા રસિયા સાથે #પતંગ રસિયાઓ પણ એટલા જ છે. એમ એમ થોડી "પતંગ ની રાજધાની" ગણાય છે. #kitecity #Ahmedabad
5
6
49
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
લાગણી દિલમાં છુપાવી નહીં શકું, વાતમાં પણ વાત લાવી નહીં શકું. કેમ વારંવાર મન શોધે તને? એ જ કારણ #હું બતાવી નહીં શકું. છે ફકીરી વેશ મારો, તો "ચાલશે" તને ? મહેલમાં તારા #હું આવી નહીં શકું.
6
3
48
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
"તું" એટલે...... ઘણા દિવસ ના અવિરત વરસાદ પછી નો થોડો થોડો #તડકો
Tweet media one
8
3
46
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
"તું" એટલે....... જાણે "કૃષ્ણરંગ" #તું #વાત
Tweet media one
7
4
47
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
એક ચેહરો અહી પડઘાય છે ‘ને તું નથી સાંજ કેવી જોને શરમાય છે ‘ને તું નથી
3
6
46
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
એક સાંધો ત્યાં તેર તૂટે
7
2
40
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
"તું" એટલે...... રોકાયેલ #વરસાદ બાદ ક્યાંક સ્થિર થઈ જતી પ્રકૃતિ #તું #વાત
Tweet media one
4
3
36
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
"તું" એટલે..... મેં જોયેલી #રાહ નો "અંત"
Tweet media one
6
1
35
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
"તું" એટલે..... વગર #વસંતે ફૂટતી નવી "કૂંપણ" #તું #વાત
Tweet media one
2
1
35
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
એક હાથ માં છત્રી બીજા હાથ માં પલળવાની #ઈચ્છા... . . . તું આવે તો #ઈચ્છા ખોલું અને ના આવે તો છત્રી...🤔❤
5
2
36
@PoojaZala23502
pooja zala_🛕🚩
21 days
બધા "પ્રયત્ન" કદાચ સફળતા લઈને ના આવે , પણ બધી જ #સફળતા પ્રયત્ન જોઈ ને આવે. _🍃
Tweet media one
3
1
37
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
"#તું" એટલે......મારા ''ગલ્લા'' માં થી આવતો સિક્કાનો #અવાજ #તું #વાત
Tweet media one
6
1
34
@PoojaZala23502
pooja zala_🛕🚩
17 days
#अयोध्या से प्रभु श्री #रामलला सरकार के दिव्य दर्शन ❤ रामाः
Tweet media one
Tweet media two
3
1
35
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
"તું" એટલે...... મને 'ટ્રાફિક' માંથી નીકાળતો એક "રસ્તો" ❤ #તું #વાત
Tweet media one
5
1
34
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
जय #श्री_राम 🙏🏻🚩 ॐ रां #रामाय नमः 🙏🏻🚩
9
1
32
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
બિલાડીને મખમલી જરિયાળાં લૂગડાં પેરાવો .. માથે ધૂધરીયાળી ટોપી પેરાવો.. હાથમાં કંચનના કંગન પેરાવો ..ચાંદીના બાજોઠ પર બેસાડી ચાંદીના કટોરામાં કેસરિયાળું દૂધ ધરાવો... આ બધું ભાડૂતી રજવાડું ત્યાં સુધી જ ભોગવશે જ્યાં લગી એણે ઉંદર જોયો નથી. આ બાબત સાથે બંધબેસે એવી કોઈ કહેવત કે વાત 🙄..
3
0
32
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
ક્યારેક હારી જવું સારું.
12
1
27
@PoojaZala23502
pooja zala_🛕🚩
8 days
"તું" એટલે..... દિવાળી માં "પુષ્યનક્ષત્ર" #તું #વાત
Tweet media one
2
1
32
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
નંદને ઘેર નાથજી, અવતરીયાતા આપ; બાળપણમાં બાપ, ( કેદી )સખણા રહ્યાં #શામળા…
9
0
29
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
"તું" એટલે..... ઘરે લઈ જતો #રસ્તો #તું #વાત
Tweet media one
8
3
31
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
અમદાવાદ નું એક મંદિર કે જયાં દર્શન કરતાં લોકો ને આ સિક્કો આપવામાં આવે છે છે કોઈ પાસે _⁉️
Tweet media one
8
0
30
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
"તું " એટલે..... "વેવિશાળ"
Tweet media one
2
2
30
@PoojaZala23502
pooja zala_🛕🚩
12 days
અમારે અમદાવાદમાં તો #દિવાળી આવી ગઈ લાગે.... 📍સિંધુભવન રોડ #diwalivibes #Ahmedabad
5
2
30
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
"#તું" એટલે..... રોજ પડતી મારી નવી "#સવાર" #તું #વાત #morning
Tweet media one
5
3
30
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
મેડી, મંદીર અને માળીયા, બાગ ફૂલ બહાર; મળતાં વેત મોરાર, છૂપયો અમથી #શામળા
Tweet media one
5
1
30
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
"તું" એટલે..... ધીમે ધીમે પાંગરતો "પ્રેમ" #તું #વાત
Tweet media one
6
1
28
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
"તું" એટલે..... #તું #વાત
Tweet media one
8
1
28
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
#अयोध्या से प्रभु श्री #रामलला सरकार के दिव्य दर्शन ❤ #राम📿
Tweet media one
5
2
27
@PoojaZala23502
pooja zala_🛕🚩
11 days
મને લાગે નહિં ક્યાંય કશું એકલું, મને મારું "એકાંત" ગમે એટલું...
Tweet media one
3
1
28
@PoojaZala23502
pooja zala_🛕🚩
6 days
વિજય સહી, વિશ્રામ નહીં _એલ કે અડવાણી
1
0
28
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
जय #श्री_राम 🙏🏻🚩 ॐ रां #रामाय नमः 🙏🏻🚩
8
1
27
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
ઈશ્વર ધ્વારા રચાયેલ_ "અતુલ્ય સંબંધ" ❤ #HappyrakshaBandhan #Bhai
1
0
25
@PoojaZala23502
pooja zala_🛕🚩
1 month
"વિપુલ વિકલ્પોને લીધે મન હંમેશા મૂંઝવણમાં રહે છે...!"
4
1
25
@PoojaZala23502
pooja zala_🛕🚩
10 days
કદમ્બથી #હરિ શોભતા, હરિથી શોભે ઝાડ; વૃક્ષ- હરિ અન્યોન્ય ને કરતાં અઢળક ‘લાડ’.
Tweet media one
3
0
26
@PoojaZala23502
pooja zala_🛕🚩
2 months
"તું" એટલે.... આ મને ભીંજવતા "વાદળ" #તું #વાત
Tweet media one
4
0
26