Piya_Patel_ Profile Banner
❤️Meera❤️ Profile
❤️Meera❤️

@Piya_Patel_

Followers
16K
Following
41K
Statuses
5K

प्रकृति रक्षति रक्षिता:।। Karma_Believer, Astrophysics_Lover🌌, Engineer, Aesthetic_Voyager✨️, Cricket🏏❤️ #કૃષ્ણ_પ્રેમી #નિઃશબ્દ_પ્રેમ

Ahmedabad, India
Joined February 2020
Don't wanna be here? Send us removal request.
@Piya_Patel_
❤️Meera❤️
2 years
કૃષ્ણ ❤️ નથી રહી હવે જગતમાં હવે પહેલા જેવી પ્રેમની રીત,, નથી કોઈ રાધા જેવી પ્રેમિકા,, કે નથી કૃષ્ણ જેવાં મિત...!! #કૃષ્ણ_પ્રેમ
207
90
2K
@Piya_Patel_
❤️Meera❤️
5 days
જ્યારે કૃષ્ણના નિર્ણયો પર વિશ્વાસ થવા લાગે છે,🙏🏻❤️ ત્યારે હ્રદય જિદ કરવાનું છોડી દે છે....!
2
10
104
@Piya_Patel_
❤️Meera❤️
5 days
પૂરી દુનિયા પાસેથી કશું જ નથી જોઈતું,,, પણ ક્યારેક મન કોઈક પોતાનાં વ્યક્તિ પાસેથી થોડાક સ્નેહની ઈચ્છા રાખે છે....
0
0
17
@Piya_Patel_
❤️Meera❤️
6 days
ક્યારેક તો વહેમ થાય છે કે,, આ મારું એ જ મન છે ? જે કોઈકને દુઃખ ન પહોંચે એવાં ડરથી ખુદ ડરી જાય છે.....?!!! ને કોઈકથી મળેલાં દુઃખને હસતાં મોઢે સ્વિકારી લે છે....?!!
0
2
22
@Piya_Patel_
❤️Meera❤️
6 days
ઝંખના બસ થોડી લાગણીની હતી.... બાકી હ્રદયની બીજી ક્યાં કોઈ માગણી હતી....
8
5
78
@Piya_Patel_
❤️Meera❤️
6 days
સ્વાર્થ સામે જબરજસ્તીની લાગણીઓ કરતાં,, આમ તો એકલાપણુ વધુ સારું....
8
4
89
@Piya_Patel_
❤️Meera❤️
7 days
ઘરમાં સતત ઝઘડા, ખેંચતાણ અને એ પ્રકારનું વાતાવરણ જોઈને ઉછરેલું બાળક, કાં તો વિદ્રોહી બને કાં તો સમય કરતાં વહેલું સમજદાર બને... પણ બંને ઘટનાઓ વખતે એક દુર્ઘટના કોમન હોય છે કે, એ બાળક ધીરે ધીરે જીંદગીમાં પોતાનાં જ લોકો પરથી વિશ્વાસ ગુમાવી બેસે છે...!!
3
6
75
@Piya_Patel_
❤️Meera❤️
7 days
મારી કવિતાઓમાં તને મેં એવી રીતે લખ્યો છે કે,,, વાંચવાવાળા તને જોવા માટે તરસી જાય....💖 #નિઃશબ્દ_પ્રેમ
1
1
14
@Piya_Patel_
❤️Meera❤️
8 days
મારી તો લગભગ છેલ્લાં 3 વરસથી એકની એક જ છે ભાઈશાબ....😟🫣😂
@DeepakMeghani
Deepak Meghani
8 days
રોજ રિંગટોન બદલનારની મૈત્રી વિચારીને કરવી. – દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
Tweet media one
2
0
4
@Piya_Patel_
❤️Meera❤️
8 days
આસાન બની જાય છે જિંદગી,, જ્યારે ચાલાકી કરવાવાળા નહીં, પરંતુ નિભાવવાવાળા લોકો મળી જાય છે....
5
6
72
@Piya_Patel_
❤️Meera❤️
8 days
વહેમ છે કે "આ મારું છે, આ મારું છે",,, બાકી સાચાં અર્થમાં તો કોઈ કોઈનું નથી હોતું....!!
3
1
20
@Piya_Patel_
❤️Meera❤️
8 days
ફક્ત તમારું જ પ્રેમ કરવું જરૂરી નથી,,, સામેનું વ્યક્તિ પણ તમારી લાગણી અને પ્રેમને સંભાળવા, સમજવાવાળું હોવું જોઈએ....💯
14
13
142
@Piya_Patel_
❤️Meera❤️
8 days
કેટલી અફસોસની વાત છે કે, આજના જમાનામાં પોતાનાં સારાં હોવા પર ઘણીવાર અફસોસ કરવો પડે છે....!!
8
6
91
@Piya_Patel_
❤️Meera❤️
8 days
ક્યારેક નવરાશમાં વાંચી લેજે મારી ઉદાસ આંખો ને,, તને શોધતી પ્રતિક્ષા મળશે, ને તને જોઈને સૂકુન, વાંચજે એને નિહાળીને કે ક્યાં રાખ્યો છે તને,, એમાં છુપાવીને....❤️ #નિઃશબ્દ_પ્રેમ
3
7
76
@Piya_Patel_
❤️Meera❤️
8 days
જેનાં માટે વાસ્તવમાં હ્રદયમાં પ્રેમ પ્રગટી ચૂક્યો હોય,,,❤️ પછી એની સમક્ષ અન્ય ઘણાંય વિકલ્પો પર મન વિચલિત થઈ જ શકતું નથી....💯
2
9
92
@Piya_Patel_
❤️Meera❤️
9 days
એ મને પ્રેમ કરતો હતો,,, મારો હાથ માંગતો હતો,,,👫❤️ છોડો જવા દો.... મારે શું...?🫣 એમ તો પાકિસ્તાન પણ કાશ્મીર માંગે છે તો શું આપી દેવાનું....?? 😏😂🤣
11
1
79
@Piya_Patel_
❤️Meera❤️
9 days
રાજનીતિથી અલગ આવીને ગુજરાતના જાણીતાં Journalists એ,, Uniform Civil Code વિષેની સાચી સમજૂતી આપી લોકોને માહિતગાર કરવા જોઈએ....
0
0
4
@Piya_Patel_
❤️Meera❤️
9 days
બજેટમાં આપણને શું ફાયદો કે નુકશાન થયું એની ગમ ના પડે તો ચાની કીટલી, પાનની દુકાન, વાળંદને ત્યાં ઊભું રહેવું....😆 દેશનાં આ નિષ્ણાંત મહાનુભાવોથી A ટુ Z માહિતિ ન મળે તો કહેજો....😂🤣
0
0
9
@Piya_Patel_
❤️Meera❤️
10 days
બસ આજથી લોક ડાયરાના સુવર્ણયુગની સમાપ્તિ....
6
0
44
@Piya_Patel_
❤️Meera❤️
10 days
શરીરનો ભૂખ્યો પુરૂષ અને પૈસાની લાલચી સ્ત્રી,,, કોઈ એક વ્યક્તિથી ક્યારેય વફાદાર બની શકવાના નથી....!💯
10
9
155
@Piya_Patel_
❤️Meera❤️
10 days
હું jealous type વ્યક્તિ નથી,,, પણ જે મારું બેસ્ટ ફ્રેન્ડ છે એ બસ મારું જ બેસ્ટ ફ્રેન્ડ છે....🤨😆
6
2
77