Digubha_zala_90 Profile Banner
दिग्विजयसिंह झाला Profile
दिग्विजयसिंह झाला

@Digubha_zala_90

Followers
1K
Following
11K
Statuses
5K

Social services

kheda gujrat
Joined April 2023
Don't wanna be here? Send us removal request.
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
14 hours
RT @tejasmajithiya5: છાની છપની લાગણી ને લે આજે જાહેર કરું છું. ધર્યું નતુ તને ગુલાબ,લે આજે હૃદય ધરું છું.💗
Tweet media one
0
37
0
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
10 days
RT @YAJadeja: કોનું ગણિત પાક્કુ ને કોની નિયત કાચી ? જરા વિચારી અને વાંચીને કહેજો.👇🏻 😅ટેટ ટાટ ભરતીના ઉમેદવાર પૂછતા હતા, ભરતીની જાહેરાતો પા…
0
409
0
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
11 days
@Krishna760046 બેન આ માયકાંગલી જનતા ne જાગૃત કરવા તમરો જીવ જોખમમાં ના મૂકો, ગમે તેટલું બોલશો તમને કોઈજ સહકાર નહિ આપે, બધુય ઠેર નું ઠેર રહેશે
0
2
4
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
11 days
RT @tejasmajithiya5: 29/1/2024 નું આંદોલન ફ્રેમ1:- સચિવાલય ગેટ નંબર 1 ફ્રેમ2:- ઘ-4 નો બગીચો(સ્વર્ણિમ પાર્ક) 📌અમારી ટીમના સારથિ સમાન @TKPar
0
185
0
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
12 days
2027 માં હલવો બનાવીને વહેંચવાનો છે, એટલે એની મીઠાસ ચૂંટણી પરિણામમાં દેખાય
@YAJadeja
Yuvrajsinh Jadeja
12 days
🔴 ભરતીનું #ગાજર કેટલે પહોંચ્યું...!? 😅 ✍️ ટેટ ટાટ પાસ ઉમેદવારોની ભરતી કેમ નથી થતી!? શું તમે જાણો છો...🤔👇🏻 સરકારી આંકડા પ્રમાણે શિક્ષણ વિભાગમાં "75000 જેવા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે." 📌 હવે તમે આવેદન નિવેદન કરો "સાહેબ જગ્યા ભરો, અમારી ભરતી કરો" 🤔 એટલે શિક્ષણમંત્રી શું કહે, "હા હા તમારી ભરતી કરવાની જ છે ને... અમે એના માટે તો આ પદ ઉપર છીએ..."🫡 🧾 એટલે બીજા દિવસે છાપાઓ અને મીડિયાની હેડ લાઈનમાં મોટા મોટા અક્ષરે આવે 👇👇 "શિક્ષણમંત્રીએ ઉમેદવારોને આપી હૈયા ધારણા.. ઉમેદવારો ની શિક્ષણ વિભાગમાં મોટા પાયે ભરતી કરવામાં આવશે." (ક્યારે અને કેટલી!? એનો કોઈ જ ઉલ્લેખ ન હોઈ🤨) 🤭 છાપામાં આવી ગયું એટલે શિક્ષણમંત્રી અને ઉમેદવારો બન્ને રાજી નાં રેળ.. 📌 આમાં 4-5 મહિના જતા રહે એટલે અમુક જાગૃત ઉમેદવાર જાગે અને ઉઘરાણી કરવા જાય એટલે શિક્ષણમંત્રી સીધા તો મળી ન જાય, એકાદ મહિનો લબડાવે પછી મળે એટલે પાછી સુફિયાણી વાતો કરે હા ભરતી નું મને યાદ જ છે પણ હમણાં શું ચૂંટણી નું કામકાજ હતું એટલે એમાં વ્યસ્ત છું, ચાલો હું ફ્રી થઈને જોઇ લઉ છું. ઉમેદવારો ને એમ થાય કે જોયું શિક્ષણમંત્રી એ આપણને સાંભળ્યા અને હકારાત્મક જવાબ આપ્યો, બહાર આવીને ફરીથી વાહ વાહ કરવાનું શરૂ. 😀 (પણ એને કોણ સમજાવે કે ભરતી અધિકારી કરે છે) 🙃🤫ઉમેદવારોનાં 4-5 મહિના આ ચિગમ ચાવવામાં માં જતા રહે, 😓 વળી પાછા અમુક ઉમેદવારો થોડા અકળાય એટલે પાછા VSK અને શિક્ષણ વિભાગના ચક્કર લગાવવાનું શરૂ કરે.. 🤓 અધિકારીઓ પણ શાણા હોઈ એટલે તે મંત્રી ઉપર ઢોળે, અમારા હાથ માં ક્યાં કંઈ છે ! મંત્રી કહે તો અમે ભરતી કરીએ ને ! ઉપરથી મંજૂરી જ નહિ આવતી ને..😤 એટલે ઉમેદવાર પાછા શિક્ષણમંત્રી પાસે દોડે, દર વખતની જેમ શિક્ષણમંત્રી 4-5 વખત લબડાવે એટલે ત્યાં થોડો ગુસ્સો😠 શાંત થઈ જાય અને અમુક સાથે મુલાકાત કરે ત્યારે પાછી નવી કેસેટ શરૂ થઈ જાય હું અધિકારી ને કહી દઉં છું માંગણાપત્રક મંગાવી લે. 😤 મંત્રી એકાદ અધિકારી ને રોફ જમાવતા હોઈ એમ ફોન કરીને ઝાટકતા હોવાનો "ડોળ" (દેખાડો) પણ કરે.. 🤭 જોનાર ઉમેદવારોને એમ થઈ જાય કે જોયું મંત્રી સાહેબે તો અધિકારીઓ નો ઉધડો લીધો હવે તો ભરતી આવશે જ.. એટલે પાછા શિક્ષણમંત્રીનાં ગુણગાન ગાવાનું શરૂ..🎷 આમાં ને આમાં 4-5 મહિના જતા રહે ને ભરતી નામે સૂકું પાંદડું પણ ન હલે એટલે .......🍂 🤨 ઉમેદવારો વધારે અકળાય ને ફરી સોશિયલ મીડિયાનાં યોદ્ધાઓ નીકળી પડે હવે તો ભુક્કા કાઢી નાખવા જ છે. 😀 💔 આ વખતે તો શિક્ષણમંત્રીની વાતમાં આવવું જ નથી... હવે તો આંદોલન જ કરવું છે. 💪 🤔એમાં સરકારની પગચૂંબી કરનાર અમુક ટણપા ઉમેદવાર અધિકારી પાસે સારા થવા ચુગલી કરી આવે.🤫 😉એટલે અધિકારી મંત્રીને કહે, સાહેબ આ વખતે ઉમેદવારોનો પારો થોડો ગરમ છે એટલે કંઈક કરવું પડશે. એટલે મંત્રી ચોકઠાં ગોઠવી નાખે ને બીજા દિવસે સવારે ન્યુઝ પેપર માં સમાચાર આવે શિક્ષણ વિભાગ માં થશે મોટી ભરતી, શિક્ષણ વિભાગે કરી તૈયારી શરૂ, "ટુંક સમયમાં જ શિક્ષણ વિભાગમાં ક���વામાં આવશે મોટી ભરતી" (ટુંક સમયની વ્યાખ્યા આજદિન સુધી બની જ નથી) પછી શું ? 🤔 હરખપદુડા ઉમેદવારો પાછા રાજી નાં રેળ...🤩 😄 હવે તો ન્યુઝ પેપર માં આવી ગયું એટલે ભરતી થઈ જ જાય ને... (પણ ઉમેદવારે ને ક્યાં ખબર પડે છે કે ન્યુઝ પેપરમાં જાહેરાત આવવાથી ઑફિસિયલ નોટીફિકેશન નથી આવી જતું.)🤠 પાછા ઉમેદવારો સપનાઓ જોવામાં 4-5 મહિના પોઢ��� જાય...😴 પછી અચાનક એક દિવસ જાગે....🤯 પાછા ચાલુ કરે...🧐 "પાર્થને કહો ચઢાવે બાણ,💪 હવે તો યુદ્ધ એ જ કલ્યાણ."💥 "હમ હમારા હક માંગતે નહિ કિસી સે ભીખ માંગતે.." 💪 હવે તો આંદોલન જ કરવાનું છે...💪 અને આ વખતે તો ન્યાય ન મળે ત્યાં સુધી ગાંધીનગર છોડવાનું નથી.😠 બધા એક સાથે ભેગા થઈને આંદોલન કરે.. સરકાર પોલીસ નાં જોરે આંદોલન ડામે, ઉમેદવારોને રોડ ઉપર ઘસેડવામાં આવે. શિક્ષણમંત્રી ની નામોશી થાય, 📌પછી શિક્ષણમંત્રીને લાગે હવે ભરતી કરવી પડશે.. એટલે અચાનક આંકડા સાથે "ફક્ત #જાહેરાત" કરવામાં આવે. આ બધામાં એક નહિ અસંખ્ય આંદોલન થાય, ઉમેદવારો સરકારને જગાડવા અઢળક રચનાત્મક કાર્યક્રમ આપે.અગણિત આવેદન નિવેદન...... ત્યારે માંડ ફક્ત જાહેરાત થાય કે, 1) દર 15 જૂને કાયમી શિક્ષકોની ભરતી કરીશું!!😄 2) દિવાળી પહેલા કાયમી શિક્ષકોની ભરતી કરીશું!!😅 3) ડિસેમ્બરના અંત સુધીમાં કાયમી શિક્ષકોની ભરતી કરીશું!!😆 4) એક મહિનામાં ૨૪,૭૦૦ ને નિમણુંક પત્ર એનાયત કરીશું!!!🤣 (અંતે......કાયમી શિક્ષકોની ભરતી નાં નામે તો મીંડું જ...)⭕️ 🔴 કડવું લાગશે પણ સત્ય છે જેને સ્વીકારવું જ પડશે. બાકી છેલ્લે તો એટલું જ કહીશ કે, #રઘુકુળ_રીત_સદા_ચલી_આયી #પ્રાણ_જાયે_પર_વચન_ન_જાયે ☝️આ છેલ્લા ચાર વર્ષ નો ફ્લેશબેક યાદ કરાવ્યો.. હજી આગળ કેટલો સમય નીકળશે તે નક્કી જ નથી... બોલો સાચું છે કે ખોટું ? તમારો અનુભવ શું કહે છે ?
Tweet media one
0
22
24
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
26 days
RT @YAJadeja: 🤕 એક ટેટ-ટાટ પાસ યુવાનના મન-મસ્તિષ્કમાં ચાલતી પીડા કોણ સમજી શકશે....? 😢 📌 2023 માં દ્વિસ્તરીય પરીક્ષા લીધી, 📌 2023-24 સતત આં…
0
591
0
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
1 month
કેટલાય ફોન કરીને કહે છે કે બાપુ ને કહો ને ઝડપી ભરતી થાય માટે આંદોલન કરે 😃😃😃
@YAJadeja
Yuvrajsinh Jadeja
1 month
કેમ છો ભાવિ #કાયમી_શિક્ષક મિત્રો? લોલીપોપ ચગળવાની મજા તો આવે છે ને મારા વાલા? કોઈ કહેતું હતું ને "દર વર્ષના જૂન મહિનામાં અમે કાયમી શિક્ષકો ની ભરતી કરીએ છીએ!" કેટલા જૂન મહિના ગયા ને કેટલી ભરતીઓ આવી? કેટલા શિક્ષક છૂટા થયા ને કેટલા લાગ્યા જરા હિસાબ કર્યો હોઈ તો કહેજો ને મારા વાલા.🤔 કોઈ કહેતું હતું ને "૨૪૭૦૦ ની ભરતી 2024 ડિસેમ્બર મહિના પહેલા તો પૂર્ણ થઈ જશે ને તમે શાળામાં શિક્ષક તરીકે ભણાવતા હસો" તો મજા આવે છે ને ભણાવવા ની મારા વાલા શિક્ષકો?🤔 જાહેરાત થયા બાદ તો ઘણાએ પેંડા વેચી નાખ્યાતાં. તો પેંડા ઓગળી ગયા કે હજી માવો બચ્યો છે મારા વાલા ?🤔 હજી તો જૂના શિક્ષકો ની ભરતી(ઓહો માફ કરજો બદલી) નો બેડો પાર નથી થયો, આચાર્ય ની ભરતી કે બદલી પ્રક્રિયા હજી પૂરું નથી થઈ, જૂના શિક્ષકની ભરતીનું FML પણ નથી આવ્યું, પ્રક્રિયા હજી પૂર્ણ થતાં થતાં ફેબ્રુઆરી મહિનો થાય તો પણ નવીન નહિ. ☝️આચાર્ય અને જૂના શિક્ષક નું જે શિક્ષણ વિભાગ નો હિસ્સો છે, જેની ૦૧/૦૮/૨૦૨૪ પ્રોસેસ શરૂ થઈ હતી જે હજી પૂરી નથી થઈ અને તમે તો નવા વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક નાં સપના જોવો છો વાલા ? જૂના શિક્ષક અને આચાર્ય માં આટલો સમય લાગ્યો તો તમારી ભરતી માં કેટલો સમય લાગી શકે વિચારજો હોં ! આચાર્યોના ઈન્ટરવ્યુ ની તારીખો બદલાશે એવું નોટીફિકેશન આપ્યા પછી રાતોરાત પાછું ખેંચાઈ ગયું. ઘણા જિલ્લામાં તો પ્રાથમિકનાં બદલી કેમ્પની પ્રોસેસ ઑનલાઇન કેમ્પ થઈ ગયા તો ઓફ્લાઇન કેમ્પ બાકી છે,અમુક માં તો બન્ને બાકી છે. કોઈ ઊડતું ઊડતું તો એવું કહે છે કે હજી 9 થી 12 સરકારી સ્કૂલોમાં પણ બદલી કેમ્પ આવી શકે.(આગળ શું થાય તે તો રામ જાણે) #TAT ભરતી નું હજુ તો, DV બાકી PML બાકી FML બાકી ને ઓર્ડર મળ્યાના દીવાસ્વપ્ન સપનાં જોઈ રહ્યા છો મારા વાલા? તમારી તો હજી DV ની તારીખો પણ નક્કી નથી. DV માં ઓછામાં ઓછા 20 દિવસ તો થાય ને? આમાં #ક્રમીક ભરતી રામ જાણે ક્યારે થશે ! 📌11-12 ની આખી ભરતી બાકી 📌પછી 9-10 નો વારો 📌6 થી 8 વાળા રાહ જોવો 📌1 થી 5 વાળા ક્યારે વારો આવશે એના સપનાં જોતા રહો. કોઈ પૂછજો ને ! જનરલ મેરીટ લિસ્ટ આવ્યું એને મહિનો થયો ને હવે અરજીમાં સુધારો કરવાનું નોટિફિકેશન આપ્યું, અત્યાર સુધી શું કર્યું? ઉમેદવાર શું કરે ખબર છે?🤔 સોશિયલ મીડિયા માં ચર્ચાઓ કરે હે એલા PML ક્યારે આવશે? જ્ઞાન સહાયક ક્યારે રીન્યુ કરશે? પગાર આવ્યો? જેના મેરીટ નીચા છે તે કહે સાવ આટલી ભરતી હોઈ જગ્યા માં વધારો કરો. અલગ અલગ વિષયની જગ્યા વાળા, "#ગુજરાતી" ગુજરાતી તો આપણી માતૃભાષા કહેવાય ! જગ્યામાં વધારો કરો. "#સંસ્કૃત" આ તો આપણી આદિ અનાદી કાળ ની ભાષા કહેવાય અને સવા આટલી જ જગ્યા. નહીં સહન કરીએ જગ્યા માં વધારો કરો. "#અંગ્રેજી" વર્તમાન યુગ માં તો અંગ્રેજી વગર ચાલે જ નહીં અને સાવ આટલી જ જગ્યા નાં ચાલે જગ્યા વધારો. "#હિન્દી" હિન્દી તો આપણી રાષ્ટ્રભાષા કહેવાય અને આ શિક્ષણ વિભાગ ને તો કઈ પડી જ નથી. જગ્યા વધારો. અરે સાહેબ "ટેટ-૧" વાળા સાથે ઘોર અન્યાય થઇ રહ્યો છે. સાવ આવી હાલત ? અમે આંદોલન કરીશું જગ્યા વધારો. ઊંચા મેરીટ અને TAT-2 વાળા કહે જ્યારે આવે ત્યારે, પહેલા તો આપડી જ જગ્યા ભરાવવાની ને ? આપડે કોઈ આંદોલન નહિ કરવું, આપડો તો મેડ પડી જ જવાનો છે. સરકારને એવું લાગે આ ટેટ વાળા કે અન્ય અમારો સરકારી કાર્યક્રમ બગાડશે એટલે એના ફોલડરયા દ્વારા એક અફવાનું ગતકડું વાઇરલ કરે "જગ્યા વધારાની ફાઈલ CMO માં ગઈ છે એટલે કદાચ જગયા વધી શકે." થોડા ને શાંત કરી દેવાના, થોડા ને ભરમાવી દેવાના, બાકીના કોઈ ઊંચા નીચા થાય તો કાયદાનાં દંડ અને દંડા નો ડર તો છે જ જ્ઞાન સહાયક ની પ્રોસેસ એક મહિનામાં થઈ જાય પણ કાયમી શિક્ષકની પ્રોસેસ થોડી એક મહિનામાં થઈ જવાની છે ? ભાવિ શિક્ષકો ને કહી દઉં👇 સરકારની સ્થાનિક સ્વરાજ ભરતી(રાજકીય) તે તો સમયસર જ આવશે. બોર્ડ પરીક્ષા પણ સમયસર જ આવવાની. શિક્ષકોનું વેકેશન પણ પણ સમયસર આવવાનું. બાકી પિટિશન પણ ઊભી ને ઊભી જ. ઉમેદવારો ને જવાબ દેવા માટે તો "સરકારી જવાબ" નક્કી જ છે👇 સાઇટ જોતા રહો. ટુંક સમયમાં આવી જશે. એલા ભાઈ શું રોજ રોજ આવી જાવ છો સરકારી કામકાજ છે થોડુ તો વેલા મોડું થવાનું અધૂરા માં પૂરું તો👇😀 જૂની ભરતી ની "ફક્ત જાહેરાત" માં 2 વર્ષ કાઢી નાખ્યા, 2025 માં જાહેર કરેલ ભરતી પૂરી થશે કે કેમ તે સવાલ છે ? ત���યાં તો શિક્ષણનાં દુકાનદારો નવી ભરતી ની પ્રોડક્ટ લઈને ઊભા રહી ગયા. 2025 માં નવી ટેટ અને ટાટ આવે છે. અમારી પ્રોડક્ટ લઈ લો. અમારી પ્રોડક્ટ માં આટલું ડિસ્કાઉન્ટ મેળવો. બાકી તમારું જે થવું હોય તે થાય, અમારે તો અમારો ધંધો ચાલવો જોઈએ. બાકી એક સત્ય હકીકત કહી દઉં મારા વાલા. નવી ભરતી હોઈ કે જૂની ભરતી તમારો લાભ તો 2027 ની ચૂંટણી માં લેવાનો છે.🙇🏼 મજા આવે છે ને #તરકટ જોવાની મારા વાલા તો બોલો ભારત માતા કી જય🫡 🫡એમ નહીં, બે હાથ ઊંચા કરીને🫡
Tweet media one
0
8
20
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
1 month
@AmbaniKishan11 BZ ને આપી દેવાય
1
0
2
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
2 months
@deepakrajani123 @tv13gujarati હજારો ઉંમરના પડાવ પર આવી ઊભા રહેલા ઉમેદવારો સરકારની ટુકડામાં ભરતી કરવાની રીતથી અન્યાય ભોગવી રહ્યા છે,
0
0
0
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
2 months
@Koli_Nilu_ શું થાય આટલી મહેનત પછી ,....પેટ્રોલ ના પૂરતા જ આવે છે
1
0
1
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
2 months
@Falu_Chaudhari સીઝન અને એમાંય મંદી માણસ કરે તો કરે શું 😄😄😄
0
0
1
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
2 months
@Joshi1Mitali હર્ષ નામ છે હર્ષઘેલો હોય જ
0
0
1
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
2 months
@Hasmukhpatelips જેનો રાજા ઈમાનદાર હોઈ એની પ્રજા પણ ઈમાનદાર જ હોઈ,
0
0
0
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
2 months
@Hasmukhpatelips ખૂબ ખૂબ આભાર સાહેબ, બેરોજગારી માં 500 km દૂર પરીક્ષા આવે ત્યારે આંખો આપો આપ
0
0
0
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
2 months
@RajanThakkar9 @NiravJoshi0 @YAJadeja @rohitkumarmali @hardev_vala બસ હવે ટૂંક સમયમાં ટાટ નું pml 1 આવે એટલે સ્વીકારવું પડશે કે કિસ્મતનો ખેલ છે આ એમ
0
0
2
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
2 months
@maulikdr કમાતો જ નથી
0
0
2
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
2 months
@Koli_Nilu_ વાહ
0
0
0
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
2 months
@prafulpbjp સાહેબ, વાત આપની બિલકુલ સાચી છે, પણ શિક્ષક વ્યવસ્થા તમારા હાથમાં જ છે ને, તમારા વિભાગ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકોની હાલની સ્થિતિ જોઈ તો 17 હજાર જગ્યાઓની સામે ભરો છો કેટલી ? 7500 હવે આવું રહ્યું તો દેશ ને રહ્યું બધું ખાડે.@YAJadeja @Bhupendrapbjp @kuberdindor
Tweet media one
0
1
4
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
2 months
@AmitChavdaINC લડેંગે જીતેંગે....
0
0
0
@Digubha_zala_90
दिग्विजयसिंह झाला
2 months
@YAJadeja @Hasmukhpatelips લોકોએ થોડું મગજ વાપરવું જોઈએ કે ips કક્ષાના માણસ આવા કામ થોડી કરતા હોય, પણ લોભ હોઈ એ લૂંટાય જ
0
0
2