![TV13 Gujarati Profile](https://pbs.twimg.com/profile_images/1778025043228045313/N9vj8BWN_x96.jpg)
TV13 Gujarati
@tv13gujarati
Followers
2K
Following
151
Statuses
30K
TV13 Gujarati is a unique conflation of news, knowledge and narration. For Latest News Updates Join Our WhatsApp Channel: https://t.co/I2tamONVNJ
Joined February 2023
ગાંધીનગરની ગોસીપ : વાંચો રાજકારણ અને અધિકારી જગતની એક્સક્લુઝિવ માહિતી દર શનિવારે માત્ર tv13ની વેબસાઈટ ઉપર #Gujarat #gandhinagar #BJP #Congress #IAS #IPS #tv13gujarati
3
9
106
ભારતના નિવેદનથી બાંગ્લાદેશને દુઃખ થયું, બુલડોઝરની કાર્યવાહી પર મોહમ્મદ યુનુસ કેમ ગુસ્સે થયા? #Bangladesh #mohammadyunus #bulldozer #tv13gujrati
0
0
0
Ahmedabad : ડૉ.પરિન સોમાણી સાથે tv13ની ખાસ વાતચીત | Gujarati News. #gujarat #ahmedabad #doctor #tv13gujarati #cancer
0
0
1
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ખેડા જિલ્લામાં આવ્યો રાજકીય ભૂકંપ ... #Kheda #BJP #workers #suspended #activities #political #earthquake #government #Mahudha
0
0
0
અફઘાનિસ્તાનમાંથી ગુમ થયેલા સાત હેલિકોપ્ટર USA માંથી મળી આવ્યા, જાણો શું છે મામલો #helicopter #missing #Afghanistan #America #UH60A
#TV13Gujarati
0
0
0
અમદાવાદના મેમનગરમાં થયેલા અકસ્માતના CCTV સામે આવ્યા, જુઓ વીડિયો #ahmedabad #ahmedabadnews #reels #accident #shorts #viralvideo #gujuarat #tv13gujarati
0
0
0
હિન્દુઓનું પવિત્ર પ્રતીક સ્વસ્તિક શા માટે છે ખૂબ જ શુભ, જાણો તેના આકારનું મહત્ત્વ #tv13gujarati #SwastikSignShapeMystery #SwastikSignSignificance #SwastikSignUpay #SwastikSignVastuTips #SwastikSign #Swastik
0
0
0
રુંવાટા ઊભા કરી દે તેવા CCTV.. આ ઘટના યુપીના ગાઝીપુર પૂર્વાંચલ એક્સપ્રેસ વે પર બની હતી, જ્યાં ટાયર ફાટવાને કારણે મોટો અકસ્માત થયો હતો. ડિવાઈડર સાથે અથડાતા કાર 8 વખત પલટી, કારમાં સવાર 4 બાળકો સહિત 7 લોકો ઘાયલ . . . #uttarpradesh #roadaccident #cctv #accident #car #viralvideos #vehicle #video #tv13gujarati
0
0
1
એલોન મસ્ક, જો તમે મને રોકી શકો તો મને રોકો, USAID પર ટેસ્લાના CEO ને પડકારનાર અરવિંદ શ્રીનિવાસ કોણ છે? #ElonMusk #arvindsrinivas #ceo #tesla #USAID #TV13gujarati
0
0
1
મોનાલિસા શૂટિંગ માટે મુંબઈ જવા રવાના, ફિલ્મના આસિસ્ટન્ટ ડિરેક્ટર પોતે તેને કારમાં લેવા ગયા #Bollywood #Film #tv13gujarati #Monalisa #Prayagraj #Mahakumbh2025 #Mahakumbh
0
0
1
EARTHQUAKE: કચ્છની ધરા ફરી ધ્રુજી, રિક્ટર સ્કેલ પર નોંધાઈ 3.1ન�� તીવ્રતા #earthquake #gujarat #kutch #tv13gujarati
0
0
0
અમદાવાદ એરપોર્ટ પર આવેલી ફ્લાઇટમાં બોમ્બની ધમકી, સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર #ahmedabad #gujarat #ahmedabadairport #bombthreat
0
0
0
સુરત: ફેરવેલમાં પોતાનો પાવર બતાવવા 30 લકઝરી કારનો કાફલો કાઢ્યો, ફાઉન્ટેન્ડ હેડ શાળા વિવાદમાં સુરતમાં શાળાના વિદ્યાર્થીઓએ ફેરવેલમાં પોતાનો પાવર બતાવવા 30 લકઝરી કારનો કાફલો કાઢ્યો હતો. આ ઘટના ઓલપાડ તાલુકાના કુકણી ગામની ફાઉન્ટેન્ડ હેડ શાળાની છે. જ્યાં શાળામાં ધોરણ 12ના વિદ્યાર્થીઓની વિદાયનો પ્રસંગ હતો. આ દરમ્યાન 30થી વધુ મોંઘી ગાડીઓમાં વિદ્યાર્થી શાળાએ પહોંચ્યા હતા.. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો છે. #Surat #Suratnews #Suratcity #gujarat #viralvideo #reels #shorts #viralnews #tv13gujarati
1
2
15
ઉમરકૂઇ ગામની કંપનીમા વર્કરોને લઈને જઈ રહેલ બસને નડયો અકસ્માત.. #tv13gujarati #bus #carrying #workers #Umarkuivillage #accident
0
0
1
મહાકુંભમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લગાવી આસ્થાની ડૂબકી... #prayagraj #mahakumbh #mahakumbh2025 #president #droupadimurmu #video #tv13gujarati
0
0
0
સંગીત સંધ્યામાં સ્ટેજ પર ડાન્સ કરતા-કરતા યુવતી અચાનક જ ઢળી પડી, જુઓ Video #Indore #OMG #Heartattack #Dance #ParineetaJain
0
0
2
ગુજરાતના પૂર્વ પોલીસ અધિકારી કુલદીપ શર્માને 41 વર્ષ જૂના કેસમાં 3 માસની કેદ, જાણો શું છે મામલો #gujarat #gujaratpolice #kuldeepsharma
0
0
0
રાજકોટમાં ખુલ્લેઆમ ફાયરિંગ કરતો વીડિયો વાયરલ,પોલીસે કરી ધરપકડ. - કુવાડવા પોલીસ મથક વિસ્તારમાં ફાયરિંગ કરતાં વીડિયોનો મામલો, સમગ્ર મામલે પોલીસે આરોપીની કરી ધરપકડ. . . . #gujarat #rajkot #firing #video #viral #videoviral #police #arrest #tv13gujarati
0
0
4
AI Summit: પ્રધાનમંત્રી મોદી ફ્રાન્સ જવા રવાના, રાષ્ટ્રપતિ મેક્રોન સાથે AI સમિટની કરશે અધ્યક્ષતા #pmmodi #NarendraModi #AISummit #France
0
0
2