છોડને આ સફેદ વાળની ચિંતા..
કોઈ તો હશે જે તારા કપાળની બિંદી પર મરતું હશે..!
છોડને આ વધતાં વજનની ફિકર..
કોઈ તો હશે જે તારા ખૂબસૂરત દિલ પર મરતું હશે..!
છોડને આ ચહેરા પરની કરચલીની ચિંતા.. કોઈ તો હશે જે તારા હોઠોની મુસ્કાન પર મરતું હશે..!
તું એ જ કર જેનાથી તને ખુશી મળે..
#cp