GamitHarshada Profile Banner
harshada gamit Profile
harshada gamit

@GamitHarshada

Followers
754
Following
2K
Statuses
228

pHd student (Sanskrit) (gset, ugc net )

ડોલવણ તાપી
Joined June 2022
Don't wanna be here? Send us removal request.
@GamitHarshada
harshada gamit
16 hours
RT @kiranpatel2994: એવી જગ્યાએ ક્યારેય ના બેસો જ્યા બીજા લોકોની ચર્ચાઓ થતી હોય કારણ કે જેવા તમે ત્યાથી ઉઠશો તમારી પણ ચર્ચાઓ થશે...!!
0
14
0
@GamitHarshada
harshada gamit
9 days
Tweet media one
0
0
12
@GamitHarshada
harshada gamit
13 days
RT @SahityaSathi: चलो थोड़ा सुकून से जिया जाए, जो दिल दुखाते है उनसे थोड़ा दूर रहा जाए..।
Tweet media one
0
56
0
@GamitHarshada
harshada gamit
15 days
જરૂર કરતાં મળેલું વધારે મહત્વ વ્યકિતને વાણી અને વર્તનમાં નિરંકુશ બનાવે છે 😊😍
4
1
43
@GamitHarshada
harshada gamit
26 days
ઉનાઈ આદિવાસી લોકમેળો 🎉
Tweet media one
11
11
273
@GamitHarshada
harshada gamit
1 month
☺️
Tweet media one
1
0
34
@GamitHarshada
harshada gamit
1 month
RT @arpit_verma13: 🙂
Tweet media one
0
223
0
@GamitHarshada
harshada gamit
1 month
RT @DeepakMeghani: લાગણીઓને સમજ, શબ્દોના ભારને ભૂલી જા હવે જો ઊડવું હોય તો કાલના ભારને ભૂલી જા — દીપક મેઘાણી ('અ��્નિગંગા'માંથી) https://t.c…
0
28
0
@GamitHarshada
harshada gamit
1 month
આમ કરતા આમ કર્યું હોત તો?? એ બધું વીત્યા પછી સમજાય.......
3
1
26
@GamitHarshada
harshada gamit
2 months
હું મને શોધી ભલે થાકી ગઈ છું એકધારી ચાલતી મારી સફર છે 😊♥️ કલ્પ.
Tweet media one
2
2
27
@GamitHarshada
harshada gamit
2 months
ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ એની વેદનાની વાતોનું શું? કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ ઉંઘ છતાં જાગવાનું શું?😊- ભાગ્યેશ ઝા
0
0
23
@GamitHarshada
harshada gamit
2 months
મારા નાના ભાઈને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ @axay_gamit
Tweet media one
Tweet media two
1
0
23
@GamitHarshada
harshada gamit
2 months
ઇશ્વર કોઈને જુદા પાડતો નથી આપ��ી હોશિયારી જ આપણને દરેક થી જુદા પાડે છે ☺️🌅
1
2
25
@GamitHarshada
harshada gamit
3 months
RT @UPSCSCORE: UGC-NET December, 2024 नोटिफिकेशन जारी #UGCNET #UPSC
Tweet media one
0
7
0
@GamitHarshada
harshada gamit
3 months
ધરતી આબા, અબુઆ દિશુમ, આબુઆ રાજ, આદિવાસી ક્રાંતિકારી વીર ભગવાન બિરસા મુંડાજીને તેમની જન્મજયંતિ નિમિત્તે કોટી કોટી વંદન 💐🎉
Tweet media one
4
5
106
@GamitHarshada
harshada gamit
3 months
ભાંગી ને ભુક્કો તો નહીં જ થાઉં હું, મજબૂત છું, હા…અંદર થોડુંઘણું તૂટ્યું છે,બાકી તો કાંઈ નથી😊
19
11
241
@GamitHarshada
harshada gamit
3 months
કોઈની સંકુચિતતાને કારણે,આપણી વિશાળતા છોડી ન દેવાય
1
1
35
@GamitHarshada
harshada gamit
3 months
अपना ज़माना आप बनाते हैं अहल-ए-दिल हम वो नहीं कि जिन को ज़माना बना गया 🥰🥳
2
1
18
@GamitHarshada
harshada gamit
3 months
भवद्भ्य: दीपोत्सवस्य अनन्ता: शुभकामना:।🎇🎆🥰
Tweet media one
0
0
12
@GamitHarshada
harshada gamit
4 months
RT @kiranpatel2994: જે વ્યક્તિ તમને સાચો પ્રેમ કરે છે તે તમને ક્યારેય છોડશે નહીં ભલે ને પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય...!!
0
15
0