Tank Arvind Profile Banner
Tank Arvind Profile
Tank Arvind

@tank_arvind

Followers
6,568
Following
1,043
Media
97
Statuses
1,475

Mechanical Engineer UPSC aspirants

India
Joined March 2013
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@tank_arvind
Tank Arvind
2 years
नजर को बदलो तो नजारे बदल जाते हैं, सोच को बदलो तो सितारे बदल जाते हैं कश्तियां बदलने की जरूरत नहीं, दिशा को बदलो तो किनारे खुद-ब-खुद बदल जाते हैं।
19
22
266
@tank_arvind
Tank Arvind
1 year
TCM અને JC માં પાસ થનાર ઉમેદવારોને અભિનંદન. જે નથી થયા એમના માટે all the best for something great ટુંકમાં, GPSC ૨૧ prelims પાસ ૧૬ mains લખેલ ૩ interview ૪ વાર typing આપેલ ૬-૭ વાર running fail UPSC prelims(બેવાર csatના લીધે fail ૨-૩Mks) Mechanical માં fail ૩૦થી વધુમાં fail.
96
171
2K
@tank_arvind
Tank Arvind
1 year
Talati 1 rank 🥳🥳
211
77
2K
@tank_arvind
Tank Arvind
11 months
ગાડીઓમાં LED (white) LIGHT ના નાખો એ પણ એક દેશ સેવા જ છે. LED નાખ્યા પછી ડ્રાઇવિંગ વખતે નાના વાહનોનું ધ્યાન રાખી બંધ કરો એ પણ જીવનદાન સમાન છે. #Ban_on_LEDLIGHTS
24
121
1K
@tank_arvind
Tank Arvind
1 year
શું ના કરવું જોઈએ ! ૧. વિકલ્પો વાળી બુક ❌ ૨. શોર્ટ કટ ❌ ૩.ઊંઘ અપૂરતી ❌ ૪. બહુ વિચારો ❌ ૫. કોઈની સાથે સરખામણી ❌ ૬. પોતાની જાતને છેતરવા નહિ ૭. લોકો સાથે દલીલો ❌
13
79
997
@tank_arvind
Tank Arvind
1 year
પ્રિય મિત્રો ! જ્યારે સરકાર સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ જ બદલવા જઈ રહી છે ત્યારે હું તમને કંઈ બુકની ભલામણ કરી શકું ! હું તો એટલું જ કહી શકું. પોતાની ખુશી માટે સારા પુસ્તકો વાંચવા જોઈએ. જો ગુજરાતી અને અંગ્રેજી ભાષા નબળી હોય તો નવલકથાઓ અને સમાચાર પત્રો વાંચવા જોઈએ. #alws_be_updated
17
45
966
@tank_arvind
Tank Arvind
1 year
૧૬ mains એટલે ૧૬ મુખ્ય પરીક્ષા. ૧૭ મી ACF ૧૮ મી ૧-૨ DATE આવે ત્યારે. ૨૧ PRELIMS એટલે ૨૧ જ પ્રેલીમ્સ. CSAT એટલે સિવિલ સર્વિસ aptitude test. કાસ્ટ નહિ. ૧૬ નું લીસ્ટ ૫ ક્લાસ ૧-૨ ૪ dyso ૪ sti ૨ PI ૧ RFO ENJOY THE MOMENT
35
56
968
@tank_arvind
Tank Arvind
11 months
દરેક ગ્રામપંચાયતને એક પોતાનો ફોન(નંબર) હોવોના ફાયદા: -TCM બદલી થાય તો પણ ગામલોકો સંપર્ક કરી શકે -તાલુકા/જિલ્લા પંચાયત &રાજ્ય સરકાર સીધો ગામનો સંપર્ક કરી શકે આ નંબર બેંક ખાતામાં આપી શકાય & ડિજિટલ transaction ma સરળતા રહે -વિકાસ &મનરેગાના કામોની માહિત ફોટો/ડેટા સ્વરૂપે સંગ્રહી શકાય
25
56
949
@tank_arvind
Tank Arvind
26 days
5 વર્ષ ફિક્સમાં નોકરી કરનાર કર્મચારીનું નૈતિક પતન ન થાય એ માટે પૂરતું વેતન આપવું જરૂરી છે. સાથે જ નવા કર્મચારીઓનો જાહેર સેવા કરવાનો ઉત્સાહ જળવાઈ રહેવો પણ એટલો જ જરૂરી છે. બાકી..ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાઠડા #Remove_Fix_Pay_in_Gujarat
31
1K
903
@tank_arvind
Tank Arvind
1 year
ગુજરાતમાં અધિકારીઓ બનાવવાની ફેક્ટરી -SPIPA SPIPA માં કેમ જવું જોઈએ ? - આધુનિક સુવિધાથી યુક્ત લાઈબ્રેરી - વિડિયો લેક્ચર અને એક્સપર્ટ ફેકલ્ટી - U(G)PSC અનુભવી ઉમેદવારો - UPSC Prelims mains test series -Interview Guidance - Supportive Administration Proud to be part of SPIPA.
18
57
916
@tank_arvind
Tank Arvind
9 months
હજુ પણ ગામડાઓમાં લોકો પોતાની વાસ્તવિક આર્થિક સ્થતિ સ્વીકારવામાં સંકોચ અનુભવે છે. લગ્ન, મરણ વગેરે પ્રસંગોમાં ખોટો દેખાડો કરીને વાહવાહી મેળવવામાં પોતાની આવનારી પેઢીને દેવા તળે દબાવી દેતો હોય છે! #social_issue
21
78
886
@tank_arvind
Tank Arvind
1 year
માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp ના વરદહસ્તે નિમણુકપત્ર એનાયત.
Tweet media one
38
32
881
@tank_arvind
Tank Arvind
5 months
ફૂલેરા પંચાયતમાં સચિવ જી ને જલસા છે! અમારે તો અહી ઘડીક પાણી ના પહોચતું હોય તો ક્યારેક ગટરો ભરાઈ જાય, રખડતા ઢોર મરી જાય ક્યારેક મોટર બળી જાય ને પાછું પંચાયતનું માંગણું તો બાકી જ હોય😐 એમાંય રિંકીના પપ્પાને તો સમય જ ન હોય😂 નિર્ણયો તો આપણે જ લેવાના! #panchayat
35
36
865
@tank_arvind
Tank Arvind
1 year
મને મારી ક્ષમતા ખબર છે, નબળાઈ ખબર છે. જીવનનો ધ્યેય ખબર છે, સિદ્ધાંત ખબર છે હે પાર્થ એટલું પણ બાણ ના ખેચીશ મને મારું ગમતું કામ ખબર છે !
9
55
817
@tank_arvind
Tank Arvind
1 year
અંગ્રેજી ભાષા સુધારવા માટે શું કરી શકાય ! -અંગ્રેજી સમાચારપત્રો વાંચી શકાય - નવલકથાઓ - sub heading સાથેના movie - ગુજરાતી- ઇંગ્લિશ ની કોઈ પણ એક બુક વારંવાર વાંચવી - મોબાઈલ માં એક ડિકશનારી રાખી શકાય - PIB English - સરકારી અધિકારીઓ અને વિભાગોના અંગ્રેજી ટ્વીટ કેટલીક બુક 👇
13
64
764
@tank_arvind
Tank Arvind
1 year
જીવનમાં જયારે સતત નિષ્ફળતાઓ પછી એક સફળતા મળે ત્યારે આંખો બે ના બદલે ચાર થઈ જતી હોય છે ! લોકો ગમે તેટલા ચણાના ઝાડ પર ચઢાવે, આપણને ખબર છે ચણાનો છોડ હોય , ઝાડ નહિ🤣🤣
15
40
740
@tank_arvind
Tank Arvind
1 year
મોટાભાગની ટ્વીટના જવાબો કોઈને કોઈ અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહ્યા છે. તો મહેરબાની કરીને એમનું માનસન્માન જાળવી રાખો એવી આશા. ગુજરાતીઓ હંમેશા પ્રેમાળ રહ્યા છે અને રહેશે. આવા મહામૂલા સંસ્કારો ભૂલી ના જાઓ એ ધ્યાન રહે!
14
35
699
@tank_arvind
Tank Arvind
1 year
GPSC માટે મુખ્ય પુસ્તકો બંધારણ લક્ષ્મીકાંત ઇતિહાસ સ્પેક્ટ્રમ Culture Nitin singhaniya Geography Majid Husain Economics Mrunal Any one current. ગુજરાતીમાં યુવા ઉપનિષદ ની પુસ્તકો સારી છે.
20
55
697
@tank_arvind
Tank Arvind
1 year
Dear friends, ACF MAINS હોવાથી અત્યારે બધાના વ્યક્તિગત reply આપી શકાય એવા નથી. ૨૪ તારીખ પછી દરેકના વ્યક્તિગત પ્રશ્નોનો જવાબ આપવા પ્રયત્ન કરીશ. Thank you all.
32
25
690
@tank_arvind
Tank Arvind
8 months
ACB નું કાર્ય જાહેર સેવામાં થતાં ભ્રષ્ટાચારને અટકાવવાનું છે. પણ ઘણીવાર ભ્રષ્ટાચાર કરનારા લોકો જ પ્રમાણિક જાહેર સેવકને દબાવવામાં માટે ACB trap કરાવતા હોય છે. આવા સમયે ACB એ ટ્રેપ ગોઠવતા પહેલા જાહેર સેવક અને ટ્રેપ કરાવનાર વ્યક્તિની કેટલીક વાસ્તવિકતા જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ.
18
45
695
@tank_arvind
Tank Arvind
1 year
જીવનની એટલી સંઘર્ષમય યાત્રા પછીનો અનુભવ: ભગવાન જે કરે એ સારા માટે !
18
37
673
@tank_arvind
Tank Arvind
1 year
જ્યારે લોકસભાના સભ્યો જ અભણ હોય ત્યારે ડિજિટલ લોકસભાનો શું મતલબ! એકવીસમી સદીને અનુરૂપ સંસદ બનાવવાની સાથે સાથે ટેબ્લેટ/લેપટોપ સ્ક્રીન માં Bill જોઈ શકે એવા સાંસદો પણ પસંદ કરવા પડશે. #educated_MP
31
102
654
@tank_arvind
Tank Arvind
1 year
મિત્રો.... આપણી પસંદગી બનાસકાંઠામાં TCM લેવાની છે. JC application withdraw કરી લઈશ. તમે પણ જે ગમે એ એક જોબ લઈ લો. બીજામાં ઉમેદવારી પાછી ખેંચી લેજો. જ્યારે ભરતી પ્રક્રિયા લાંબો સમય લેતી હોય ત્યારે એક પણ જગ્યા ખાલી ના રહે &DV કરાવેલ ઉમેદવારોને પૂરતીતક મળે એવી આશા.
49
56
618
@tank_arvind
Tank Arvind
1 year
એક અનુભવ: માત્ર પરીક્ષાઓ માટે તૈયારી કરશો તો એ થોડોક સમય યાદ રહેશે પણ જો જીવન જીવવા માટે તૈયારી કરશો તો એ જીવન જીવવા શીખવાડવાની સાથે સાથે લાંબો સમય યાદ પણ રહેશે અને સફળતા પણ અપાવશે ! જ્ઞાનાપિપંસુ બનો !
10
39
617
@tank_arvind
Tank Arvind
1 year
બિપરજોય વાવાઝોડા સંદર્ભે બનાસકાંઠાની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રિય પક્ષી મોરને અવગત કરતા દાદીમા 😃
Tweet media one
9
12
616
@tank_arvind
Tank Arvind
7 months
માલિક વગરના સાત ઊંટ છેલ્લા 15 દિવસથી અમારા ગામમાં ફરે છે. જો કોઈને ખોવાયા હોય તો તાત્કાલિક સંપર્ક કરવો. સરનામું: ગામ આલવાડા તાલુકો ધાનેરા જિલ્લો બનાસ કાંઠા.
Tweet media one
Tweet media two
17
25
604
@tank_arvind
Tank Arvind
5 months
CCE પરીક્ષામાં દરેક બેચની સરેરાશ 40 થી 45 માર્કસ વચ્ચે હશે. એટલે સ્કેલિંગથી માત્ર 2 કે 3 માર્કસની જ વધઘટ થશે.(5 માર્ક્સના 100 માંથી આવેલ માર્ક્સના ટકા) #CCE
86
18
588
@tank_arvind
Tank Arvind
1 month
હંમેશાં શૂન્યથી શરૂઆત કરવાની હિંમત રાખો. હિંમતે મર્દા તો મદદે ખુદા. Once more💪 Rest and Re-start 👍
14
44
581
@tank_arvind
Tank Arvind
1 year
You tube અને સ્પર્ધાત્મક પરીક્ષાનો ઉમેદવાર Thread below. કેટલીક યુટ્યુબ ચેનલો , જે તૈયારીમાં મદદરૂપ બની શકે ! કરકસર એ તૈયારી કરતા ઉમેદવારનો મોટો ભાઈ છે 🤒🤔
10
46
569
@tank_arvind
Tank Arvind
1 year
રસ્તે ચાલતી વખતે ઝુંપડીમાંથી બાળક સર કહીને બૂમ પાડે અને એના નવા લાવેલા બુટ ખુશી થી બતાવે ત્યારે અખા દિવસનો થાક ઉતરી જતો હોય છે! જયાં અને જ્યારે તક મળે ત્યાં અને ત્યારે શિક્ષણ આપો! ખુશી સામેથી મળશે!
9
31
570
@tank_arvind
Tank Arvind
11 months
જિંદગીની સફળતા એટલે ચારેય હાથ પગ બંધાયેલા હોય, ગળે બકરું બાંધેલ હોય, કમર પર જવાબદારીઓનો પહાડ હોય તોય જિંદગીના સંસારરૂપી સાગર માં હસતા મોઢે તરી જાઓ. #challenging_life
5
29
570
@tank_arvind
Tank Arvind
1 year
TCM અને JC બન્ને જોબ માં આગળ તૈયારીઓ થઈ શકે. JC માં ઓફિસ સમય નક્કી હોય જ્યારે TCM માં FLEXIBILITY વધુ હોય. JC કરતાં TCM માં જવાબદારીઓ અને પબ્લિક dealing વધારે હોય છે. જેમને સવાર સાંજ વાંચવું હોય એમણે JC લેવુ જોઈએ. બાકી જ્યારે & જ્યાં સમય મળે ત્યાં વાંચવું હોય તો TCM.
25
30
555
@tank_arvind
Tank Arvind
10 months
જીવનમાં એટલી પણ જવાબદારી ના ઉપાડો કે જેથી આપણે જવાબદારીઓના પહાડ નીચે દબાઈ જઈએ અને નજીકના લોકો બેજવાબદાર બની જાય !
10
34
551
@tank_arvind
Tank Arvind
1 year
UPSC ની તૈયારી કરવા માટે કેટલીક જરૂરી બુક -Polity Laxmikant -Geography Majid Husain -Modern history spectrum -Ancient history NCERT -Culture Nitin Singhania -Economics Mrunal Patel -Ethics lexicon -Oxford map The Hindu/ Economics Times - any one newspaper
24
45
539
@tank_arvind
Tank Arvind
1 year
સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યારે ૮-૧૦ લાખ ઉમેદવારો સાથે સ્પર્ધા કરવાની હોય ત્યારે ક્લાસ ૧-૨-૩ ના વિભાજનનું કોઈ મહત્વ રહેતું નથી. વર્ગ ૩ પણ GPSC ૧-૨ જેટલી મહેનત માંગી લેતું હોય છે Always try to become updated and advanced.
10
33
529
@tank_arvind
Tank Arvind
4 months
ચાલો મિત્રો .. પાવડો કોદાળી ત્રિકમ લઈને વૃક્ષારોપણ કરવા આવી જાઓ 👇 *પંચાયતના લેટરપેડ પર લખીને આપવાથી સરકારી નર્સરીમાંથી અંદાજિત 400 જેટલા છોડ ફ્રીમાં આપે છે. જેમને લાભ લેવો હોય એ લઈ લેજો🙏 #હરિયાળી_પંચાયત
Tweet media one
Tweet media two
8
29
528
@tank_arvind
Tank Arvind
2 months
અત્યારે રેશન કાર્ડમાં eKYC કરવા માટેની પ્રક્રિયા સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ છે. જેમાં મામલતદાર કચેરી કે ગ્રામ પંચાયત દ્વારા ઓનલાઇન eKYC કરી આપવામાં આવે છે. પરંતુ લાઈનમાં ઊભા રહીને સમય બગડવાના બદલે ઘરે બેઠા eKYC કરી શકાય છે.👇
32
96
522
@tank_arvind
Tank Arvind
11 months
Rain water harvesting ni શરૂઆત ઘરથી ! આવરે વરસાદ , ભૂગર્ભ માં જા વરસાદ😄 જળ એ જ જીવન #work in progress👇 સલાહ સૂચન આવકાર્ય.
Tweet media one
14
18
517
@tank_arvind
Tank Arvind
3 months
Gender change કરશો તો ચાલશે, વજન 100 ગ્રામ વધશે તો નહીં ચાલે. #BoycottOlympics
13
74
515
@tank_arvind
Tank Arvind
1 year
જીંદગી ! તું મજબૂત હશે તો હું પણ કમજોર નથી! તું પથ્થર માંથી પાણી કાઢવા નહિ દે, તો હું પથ્થરને પણ તરતાં શીખવી દઈશ !
3
41
499
@tank_arvind
Tank Arvind
6 months
કોઈ એક ઓફિસ/કચેરી નાગરિકોની દરેક જરૂરિયાત પૂરી ન કરી શકે એવું બની શકે, પણ દરેક ઓફિસ નાગરિકોની એક અને પહેલી જરૂરિયાત ચોક્કસ પૂરી કરી શકે !👇 " ઓફિસ આવેલા નાગરિકને માનથી આવકારી શાંતિપૂર્વક યોગ્ય જવાબ આપવો"
13
31
497
@tank_arvind
Tank Arvind
9 months
કાશ હમારી લાઈફ મે ભી એક શ્રદ્ધા હી હોતી! #12thFail
0
12
494
@tank_arvind
Tank Arvind
1 year
GPSC/UPSC માટે કેટલીક Telegram ચેનલો: Thread below: મારા ધ્યાનમાં ના હોય એવી ચેનલો પણ ટ્વીટમાં add કરી શકો ! નોંધ: આપણે કોઈ ચેનલ કે અન્ય જોડાણ ધરાવતા નથી.
5
48
484
@tank_arvind
Tank Arvind
1 year
જો જીવનનો ધ્યેય નક્કી હોય તો motivation ગમે ત્યાંથી મળી જાય. રસ્તે ચાલતાં સમસ્યાઓ દેખાઇ જાય. સ્માર્ટ સિટી માં ફરિયાદ કર્યા પછી પણ કામ ના થાય ત્યારે એમ થાય.. આપણે અધિકારી બનવું જ પડશે, ભલે વાર થાય! #smartcity @AMCAhmedabad
Tweet media one
Tweet media two
Tweet media three
17
31
477
@tank_arvind
Tank Arvind
1 year
વિજ્ઞાનથી દૂર રહેનારો સમાજ અંધશ્રદ્ધાનો ભોગ બનતો હોય છે. ઘણીવાર એની કિંમત વ્યક્તિની જીંદગી પણ લઈ લેતી હોય છે.
7
23
465
@tank_arvind
Tank Arvind
1 year
મારા અનુભવે: આવનારી PSI/ કોન્સ્ટેબલ પરીક્ષાઓ પણ તાજેતરની નવી પદ્ધતિ અનુસાર હશે. કદાચ ના પણ હોય તો પણ maths reasoning બહુ ભાગ ભજવતું હોય છે (જેમકે આગળની PSI,કોન્સ્ટેબલ) સમભવત તલાટી/ JC પણ બીજી પરીક્ષાઓ સાથે એક કરી દેવામાં આવે !
8
17
469
@tank_arvind
Tank Arvind
1 year
અત્યારે સંક્રમણ સમય ચાલી રહ્યો છે. કેટલીક પરીક્ષાઓ��ો અભ્યાસક્રમ બદલાઈ રહ્યો છે તો કેટલાક માં સંભાવનાઓ રહેલી છે. આવી દ્વિધામાં વધુ વિચારવામાં સમય બગાડ્યા વગર maths reasoning કરવું જોઈએ. જેના માટે SSC EXAM/ યુટ્યુબ/ GPSC/UPSC PRELIMS ના જૂના પેપરમાંથી M/R કરી શકાય !
4
26
462
@tank_arvind
Tank Arvind
1 year
શું કરવું જોઈએ. ૧. મેડિટેશન ૨. હળવી કસરતો ૩. પોતાની જાત સાથે વાતો કરવી ૪. પોતાના ધ્યેયને હંમેશા પ્રાથમિકતા આપો.(સમસ્યાઓ જાતેજ ઓછી થઈ જશે.) ૫.જીવનમાં બહાના બહુ મળતા હોય છે એનો હંમેશા ઉકેલ શોધો , દૂર કરો અને આગળ વધો. ૬. હિંમત આપનારા મિત્રો રાખો. (જ્ઞાન વગરનાની સલાહ ટાળો) B+
3
34
465
@tank_arvind
Tank Arvind
1 year
ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું. હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો ! - ખલીલ ધનતેજવી
@tarksahitya
तर्क साहित्य
1 year
जो कमज़ोर होते हैं, वही क़िस्मत को रोते हैं जिन्हें उगना होता है वे पत्थर का सीना चीरकर भी उगते हैं। ~ स्वामी विवेकानन्द
Tweet media one
10
382
3K
2
27
446
@tank_arvind
Tank Arvind
11 months
જેમ માનવ માટે રોટી , કપડા અને મકાન મુખ્ય જરૂરિયાત છે એમ ખેડૂતો માટે જમીન , છોડ અને પાણી મુખ્ય જરૂરિયાત છે. #agriculture
7
19
433
@tank_arvind
Tank Arvind
1 year
પન્નાલાલ પટેલની નવલકથા માનવીની ભવાઈ કે જે છપ્પનિયા દુકાળ પર આધારિત છે એના પર બનેલી ફિલ્મ યુટ્યુબ પર. હવે એ રાજુય ક્યાં , જે છપ્પનિયા દુકાળ જેવી પરિસ્થિતિ માં સાથ આપી શકે -- કાળું
7
63
431
@tank_arvind
Tank Arvind
2 months
હજુય ગામડામાં લોકો newspaper ભાગ્યેજ વાંચતા જોવા મળતા હોય છે. મોટાભાગે વોટસઅપ યુનિવર્સિટીના જ્ઞાન આખા ગામને જેવું હોય એવું વહેંચતા હોય છે. મારું ગામ ને મારી પંચાયતમાં છેલ્લા 8 મહિનામાં મે કોઈના હાથમાં સમાચારપત્ર નથી જોયું.(અનુમાન ખોટું હોઈ શકે!) શું બીજા ગામડામાં આવું છે!
44
21
426
@tank_arvind
Tank Arvind
1 year
ગમે એવી પરિસ્થિતિમાં ટકી રહેવા માટે એક વાત યાદ રાખો. સુખ દુઃખ હંમેશા માટે નથી હોતા. સંઘર્ષ વગરની યુવાની પણ નકામી છે. સંઘર્ષ પછી મળેલી સફળતા લાંબા સમય માટે સુખ આપતી હોય છે.
Tweet media one
2
26
424
@tank_arvind
Tank Arvind
2 months
અત્યારે નવા ચૂંટણીકાર્ડ બનાવવાની પ્રક્રિયા ચાલુ હોઇ જેમને ચૂંટણીકાર્ડ કઢાવવા હોય તેઓ પોતાના ગામના BLO(શાળા)નો સંપર્ક કરો જરૂરી ડોક્યુમેન્ટ્સ - જન્મ પ્રમાણપત્ર/LC - રેશન કાર્ડની ઝેરોક્ષ - આધાર કાર્ડની ઝેરોક્ષ - બે પાસપોર્ટ સાઇઝના ફોટો નોંધ જન્મ 1/10/2006 પહેલાં હોવો જરૂરી
22
57
420
@tank_arvind
Tank Arvind
9 months
સ્પર્ધાત્મક પરીક્ષાના નવા અભ્યાસક્રમમાં maths reasoning ( 70માર્કસ) નો સમાવેશ કરેલ છે. youtube પર વિદ્યાર્થીઓને મફતમાં maths reasoning મળી રહે એ માટેની લિંક કોમેન્ટ કરવા વિનંતી🙏
24
34
414
@tank_arvind
Tank Arvind
1 year
12 fail pan IPS બની શકે. બસ મહેનત અને યોગ્ય માર્ગદર્શન જોઈએ.
@ranaashutosh10
Ashutosh Rana
1 year
ट्वेल्थ फेल यह किताब मैंने पढ़ी है जो IPS श्री मनोज शर्मा की जीवनी है। मध्यप्रदेश के ग्रामीण अंचल में रहने वाले इस युवक की ज़िंदगी अभावों से ग्रस्त थी, उन्होंने अपने साहस और मनोबल से मनुष्य को तोड़ देने वाली तमाम भीषण चुनौतियों का सामना किया और आज भारतीय पुलिस के आकाश में सूर्य
93
948
5K
5
40
406
@tank_arvind
Tank Arvind
1 year
मुस्कुराओ, अगर आज कहीं से हार गए हो किसी को उस जीत की तुमसे ज़्यादा ज़रूरत थी शायद मुस्कुराओ, अगर कुछ खो गया है जिसके नसीब का था उसको मिल गया है शायद
5
40
405
@tank_arvind
Tank Arvind
5 months
વર્તમાન સમયની વિકલ્પો વાળી પરીક્ષા પાસ કરવાનો મુખ્ય મંત્ર 1. ક્યાં વિષયને પહેલો attend કરવો. 2. પસંદ કરેલ વિષયના પ્રશ્નોમાં ક્યો પ્રશ્ન ટિક કરવો(૫૦ સેકન્ડમાં જેનો જવાબ આવી શકે એ ટિક કરાય!) 3 ક્યાં પ્રશ્નને skip કરવો. #PSI #CCE_groupB
3
22
395
@tank_arvind
Tank Arvind
1 year
ગુરુ ઋણ ચૂકવવું એટલે ગુરુએ આપેલું જ્ઞાન બીજાને આપવું. જ્યારે દરેક યુવા દેશના અભણ અને ગરીબ લોકોના ભણતર & સ્વાસ્થ્ય માટે કાર્ય કરશે ત્યારે ખરેખર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ! Happy GURU PURNIMA
4
21
396
@tank_arvind
Tank Arvind
7 months
એક એવી NGO ની જરૂર છે જે વરસાદી પાણીને જમનીમાં ઉતારવા માટે કાર્ય કરતી હોય ઉત્તર ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિને કારણે અહીં વરસાદ પ્રમાણમાં ઓછો પડતો હોય છે આવા સમયે વરસાદનું જેટલું પાણી આવે એને ભૂગર્ભમાં/ખેતતલાવડી/અન્ય રીતે સંગ્રહ કરી શકાય એમાટે બનાસકાંઠામાં કોઈ NGO હોય તો જણાવજો
38
19
391
@tank_arvind
Tank Arvind
1 year
જ્યારે સરકારશ્રી દ્વારા ડિજિટલ સરકાર(E governance) માટે ભરપૂર પ્રયત્નો કરવામાં આવતા હોય& ગ્રામ્ય સ્તરે પણ digital public infrastructure ઉપલબ્ધ હોય ત્યારે નાગરિકોએ પણ digital થઈ ઘરવેરો, શિક્ષણકર વગેરેનું gpay, ભીમ એપ દ્વારા ચુકવણું કરવું &નાગરિક સેવાઓનો પણ ઓનલાઈન લાભ લેવો જોઈએ.
12
18
391
@tank_arvind
Tank Arvind
1 year
આવનારી ગૌણ સેવાની પરીક્ષાઓ માટે: Maths reasoning ૭૦ માર્કસની હોવાથી ગમે એમ કરીને એના માટે તૈયાર થવું પડશે ! ગુજરાતી અને અંગ્રેજી ભાષા માટે અંગ્રેજીમાં GS કરો/ અન્ય પુસ્તકોનું વાંચન વધારો / પાક્ષિક વાંચો/ ન્યૂઝ પેપર વાંચવો.
6
19
389
@tank_arvind
Tank Arvind
1 year
લોકશાહી દહી જેવી છે. એને ગમે તેમ વલોવવામાં આવે તો પણ અંતમાં માખણ જ મળે. બસ દહી માંથી માખણ બનવાનો સમય નાગરિકોના હાથમાં હોય છે. જેટલા વધુ જાગૃત નાગરિકો એટલું ઝડપી માખણ આવે. #better_democracy
8
32
384
@tank_arvind
Tank Arvind
1 year
ગુજરાતમાં એવા કયા ગામડાઓ છે જે એક તલાટી તરીકે જોવા જોઈએ? -પૂરતા address સાથે જણાવવા. -ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં આવેલા હોય એ ખાસ જણાવવા.
40
15
380
@tank_arvind
Tank Arvind
11 months
આબોહવા પરિવર્તનના કારણે વરસાદમાં અનિયમિતતા, ગરમી અને ઠંડીની તીવ્રતામાં સતત વધારો થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં કૃષિ ક્ષેત્રને ટકાઉ બનાવવા માટે કૃષિ વૈજ્ઞાનિક અને ખેડૂત વચ્ચેનો સંવાદ લખો. #gpsc_mains
4
9
385
@tank_arvind
Tank Arvind
1 year
નાનકડા ગામડાઓની કેટલીક વાસ્તવિકતા એની જાહેર જગ્યાઓ જ કહી દે! બસ સ્ટેન્ડ જોતાં ગામના યુવાઓ કઈ દિશામાં જઈ રહ્યા છે એ દેખાઈ આવે # દાને દાને મે મોત કા દામ😟👇
Tweet media one
16
41
355
@tank_arvind
Tank Arvind
7 months
CSAT🥴
Tweet media one
24
2
343
@tank_arvind
Tank Arvind
8 months
આ રીતે ન્યૂઝ હેડિંગ છાપો તો ના ચાલે! 'ભારતના અભિન્ન ભાગ અરુણાચલ પ્રદેશ પર ચીનનો ખોટો દાવો' ચીનની નફ્ફટાઈ ફરી એકવાર દેખાઈ!🙁
@VtvGujarati
VTV Gujarati News and Beyond
8 months
'અરૂણાચલ પ્રદેશ ચીનનો અભિન્ન ભાગ છે' : ચીનનું વિદેશ મંત્રાલય #ArunachalPradesh #China #VTVGujarati #VTVCard
Tweet media one
27
15
186
17
33
340
@tank_arvind
Tank Arvind
1 year
મારા અનુભવે : જ્યારે જીવનની પરીક્ષાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ કરતા વધુ હોય ત્યારે ઘરથી દૂર રહીને અભ્યાસ કરવો જોઈએ. જ્યારે જીવનમાં શાંતિ હોય ત્યારે ઘરે રહીને અથવા શહેરમાં તૈયારી કરી શકાય ! બહારી દુનિયા જોવા માટે થોડોક સમય શહેરમાં રહેવું પણ જરૂરી છે. બાકી દરેકનો નિર્ણય જાતે લેવાય !
3
25
339
@tank_arvind
Tank Arvind
4 months
જીવનના દરેક તબક્કે નિર્ણય લેતી વખતે ઈમોશનલ inteligence કરતા ઇમોશનલ independent હોવું વધુ જરૂરી છે.
3
5
335
@tank_arvind
Tank Arvind
1 year
ગુજરાતી વ્યાકરણ માટે રક્ષાબેન દવે ના વિડિઓ મને ગમેલા. આપની પસંદ અને અન્ય ચેનલો tag કરી શકો.
5
24
326
@tank_arvind
Tank Arvind
1 year
આપણા સમાજની વરવી વાસ્તવિકતા 🤔🤔
Tweet media one
10
35
328
@tank_arvind
Tank Arvind
8 months
નૈતિક દ્વિધા: ગામડામાં આર્થિક નબળી પરિસ્થિતિ ધરાવતા લોકો ધરે પ્રસૂતિ થવાના કારણે પંચાયતમાં જન્મ નોંધણી કરાવેલ નથી. એ લોકો શિક્ષણ, સ્વાસ્થય વગેરેથી વંચિત રહેવાના જ છે. જો એમને શાળાના પ્રવેશ આપવો હોય તો જન્મ પ્રમાણપત્ર જોઈએ. અને આપણે નોંધણી વગર આપી શકતા નથી. કરે તો ક્યાં કરે🙁
34
18
324
@tank_arvind
Tank Arvind
3 months
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી દરમિયાન આવી સુવિધાઓ ઘણી મદદરૂપ થતી હોય છે!😐👇 *ઉધાર ચાલુ છે!
Tweet media one
8
8
312
@tank_arvind
Tank Arvind
3 months
જાહેર સેવકો માટે એક સરકારી cloud storage હોવું જોઈએ. જેમાં જે તે કચેરીની માહિતી ડિજીટલ ફોર્મેટમાં સંગ્રહ કરી શકાય. જ્યારે જરૂર પડે ત્યારે એક્સેસ કરી શકાય. વરસાદ,આગ જેવી કુદરતી/માનવસર્જિત આફતો વખતે પણ દસ્તાવેજો ખરાબ થાય તો પણ digitally ઉપલબ્ધ રહે! #govt_cloud_storage
10
19
309
@tank_arvind
Tank Arvind
1 year
VMC CLERK ની પરીક્ષા પદ્ધતિ અલગ છે. ૨૦૦ માર્કસ અને બે કલાક. એનો અભ્યાસક્રમ જોઈ લેવો. પેપર લેવલ વાળું જ આવશે. GS ની સારી તૈયારી એમાં મદદરૂપ થઈ શકે !
4
10
300
@tank_arvind
Tank Arvind
1 year
GPSC ની તૈયારી માટે માઘ્યમની વાત: ગુજરાતી / અંગ્રેજીમાં કરી શકાય ! બંને ભાષાઓમાં પણ કરી શકાય! જેમકે વાંચવાનું અંગ્રેજીમાં અને મેન્સ લખવાની ગુજરાતીમાં. એનાથી અંગ્રેજી (૧૫૦માર્કસ) ના પેપર સરળ થશે તેમજ ગુજરાતીમાં (૨૦M) ભાષાંતરમાં મદદ મળવાની સાથે અન્ય પ્રશ્નો સમજવામાં સરળ રહે.
3
17
291
@tank_arvind
Tank Arvind
1 year
હવે માત્ર વૃક્ષારોપણ દિવસે છોડ વાવવાથી આગળ વધી દરેક દિવસ વૃક્ષ ઉછેર દિવસ ઉજવવો જોઈએ. દરેક નાગરિકે મકાન,ગાડી અને પરિવારને છાયડો આપી શકે એટલા વૃક્ષો તો વાવવા જ જોઈએ. કોરોના lockdown માં રોપેલ છોડવાઓ છાયડો આપતા થઈ ગયા.👇 #everyday_environmentday
Tweet media one
Tweet media two
Tweet media three
4
8
292
@tank_arvind
Tank Arvind
1 year
હું ક્યાં કઇ ઉખાડવા આવ્યો છું! હું તો વાવવા આવ્યું છું.
2
15
288
@tank_arvind
Tank Arvind
1 year
તું આવી ત્યારે સમસ્યા લેતી આવી, ગઈ ત્યારે ઉપાધિઓ આપતી ગઇ! ના ભૂતકાળ ભૂલાય એવો, ના ભવિષ્ય દેખાય એવું ! ના રોવાને ખભો મળ્યો, ના હસવાનો મોકો મળ્યો ! ના મિત્રો ઓળખાયા, ના દુશ્મનો દેખાયા ! બસ વધ્યો એક પસ્તાવો ! #જિંદગી
4
25
284
@tank_arvind
Tank Arvind
1 year
નીચે આપેલ ફોટોગ્રાફનું વિશ્લેષણ કરી તમારા રચનાત્મક નિરીક્ષણો વિગતે લખો. #GPSC_mains
Tweet media one
11
9
275
@tank_arvind
Tank Arvind
1 year
SPIPA Admission process June મહિનામાં ફોર્મ ભરવા માટેની જાહેરાત આવે. જુલાઈ/ ઓગસ્ટ માં Prelims સપ્ટેમ્બર/ઑક્ટોબર માં મુખ્ય પરિક્ષા. નોંધ: જ્યારે સ્પિપા ની નવી જાહેરાત આવશે ત્યારે અહી જાણ કરવામાં આવશે.
@tank_arvind
Tank Arvind
1 year
ગુજરાતમાં અધિકારીઓ બનાવવાની ફેક્ટરી -SPIPA SPIPA માં કેમ જવું જોઈએ ? - આધુનિક સુવિધાથી યુક્ત લાઈબ્રેરી - વિડિયો લેક્ચર અને એક્સપર્ટ ફેકલ્ટી - U(G)PSC અનુભવી ઉમેદવારો - UPSC Prelims mains test series -Interview Guidance - Supportive Administration Proud to be part of SPIPA.
18
57
916
3
13
276
@tank_arvind
Tank Arvind
1 year
એક નવી સમસ્યા: Over-modernisation of Agriculture આડેધડ આધુનિક ખેતિકિય સાધનો વસાવવા. દેશમાં 86 ટકા જેટલા ખેડૂતો MSM (નાના) છે. ત્યારે ખેતીના આધુનિકીકરણનું પણ વિસ્તૃત અધ્યયન જરૂરી બને! જેવો ખેડૂત અને તેની કેવી જરૂરિયાત એ મુજબ સાધનો વસાવવા જોઈએ. સહકારી આધુનિકીકરણ કરવું જોઈએ.
5
14
258
@tank_arvind
Tank Arvind
3 months
@Falu_Chaudhari એકવાર ફરીથી હિંમત કરી લો. Gpsc 47 માં ડીસી થઈ જશો તો સંઘર્ષનો સંતોષ મળશે. નસીબનું પાંદડું ગમે ત્યારે ખુલી જાય.. #once_more
10
9
255
@tank_arvind
Tank Arvind
2 months
મડદાને સ્મશાનમાં અગ્નિદાહ આપવા માટે ઘણાબધા લાકડાની જરૂર પડતી હોય છે. એના ઉપાય તરીકે ઇલેક્ટ્રિક(લાઈટ/ગેસ/સોલાર) સગડી ફરજિયાત હોવી જોઇએ અથવા 35-40 ઉંમરે ઓછામાં ઓછાં 10 વૃક્ષો વાવી દેવા જોઈએ. #દસ_પેડ_મૌત_કે_નામ
11
20
251
@tank_arvind
Tank Arvind
10 months
માનનિય પધાધિકારિશ્રીઓ તેમજ સમાજસેવકો દ્વારા લોકકલ્યાણ માટે શેડ, પેવરબ્લોક, કમ્પાઉન્ડ વોલ વગેરે માટે નાણાં આપવામાં આવતા હોય છે. એનાથી આગળ વધી વૃક્ષારોપણ,રોડ-રસ્તાના બ્લેકસ્પોટ દૂર કરવા, વાહનો પર રેડિયમપટ્ટી લગાવવા, ગરીબોને મકાન બનાવવા, વિદ્યાર્થીઓને પુસ્તકો etcનો સમાવેશ કરવો જોઈએ
3
15
242
@tank_arvind
Tank Arvind
1 year
ફોરેસ્ટ ગાર્ડ ની પરિક્ષા માં પર્યાવરણ મહત્વનો વિષય છે. છેલ્લા વખતે પેપર લેવલવાળું હતું. આવનારી પરિક્ષામાં લેવલ વાળા પેપરમાં માર્ક્સ લાવી શકાય એ માટે પર્યાવરણ ની લિન્ક
12
18
231
@tank_arvind
Tank Arvind
1 year
Nation first એટલે પોતાના સ્વાર્થને Second priority આપવી તેમજ આપણા પાડોશીથી શરૂ કરીને દુનિયાના છેડે આવેલા દેશના દરેક નાગરિક માટે બને તેટલું સારું કાર્ય કરવું. #nation_always_first
2
14
229
@tank_arvind
Tank Arvind
2 months
અંબાલાલ કાકા ને પૂછજો .. DySO mains લેવાય એમ છે કે!!
32
5
230
@tank_arvind
Tank Arvind
1 year
આમાં તારા કેટલા !(?)
Tweet media one
18
9
225
@tank_arvind
Tank Arvind
1 year
Maths reasoning માટે ચેનલ:
14
25
224
@tank_arvind
Tank Arvind
1 year
જીવનમાં એટલી મહેનત તો કરી લેવી જોઈએ કે જેથી Gf ભલે છોડીને જાય. પણ..એના બાપાના આવકના દાખલા પર આપણી સહી હોય🤣🤣 #તલાટી ટોપર #TCM
12
22
220
@tank_arvind
Tank Arvind
1 year
UPSC વૈકલ્પિક વિષય તરીકે ઇતિહાસ/History -અભ્યાસક્રમ બહુ લાંબો -ઇતિહાસકારોના મત અલગ અલગ -મોટાભાગે યુદ્ધ/પતન/ભેદભાવ/વિભાજન જેવી ખંડનાત્મક પ્રવૃત્તિઓ - ગોખવા પર વધુ ભાર - તાર્કિકનો અભાવ - અધિકારી તરીકે ખાસ ઉપયોગી નથી - પોતાની સર્જનામતકતાનો વિકાસ ના થવો - ઈન્ટરવ્યુમાં ખાસ ફાયદો નહિ.
13
8
220
@tank_arvind
Tank Arvind
7 months
મિત્રો... CCE પરિક્ષા નો અનુભવ કેવો રહ્યો!
21
1
221
@tank_arvind
Tank Arvind
1 year
Brand banvana chakkar ma etla pan complicated na banavu joie jethi Samany Loko samji pan na shake ! Like iPhone
4
6
214
@tank_arvind
Tank Arvind
1 year
UPSC વૈકલ્પિક વિષય તરીકે PSIR/Public Administration કેમ રાખવો જોઇએ? -UPSC Prelims -Mains ma GS3(polity,IR, Governance) -Optional 500marks - Interview ma ફાયદો - પાસ થયા પછી ટ્રેનિંગ માં મસુરી ફરવાનું🥳 - અધિકારી તરીકે જાહેર વહીવટ જરૂરી - GPSC Prelims mains &Interview ma ફાયદો.
8
9
212
@tank_arvind
Tank Arvind
20 days
વિધાર્થી/સ્પર્ધાત્મક ઉમેદવારનું શસ્ત્ર 🖊️🖋️ #HappyDussehra2024
Tweet media one
7
8
212
@tank_arvind
Tank Arvind
27 days
મોટાભાગના લોકો ઈચ્છે છે કે ભ્રષ્ટાચાર ક્યાંય ના થવો જોઈએ. જો પોતાને કોઈ લાભ ના થતો હોય તો !!!!
19
13
209
@tank_arvind
Tank Arvind
1 year
ગર્વ એટલે લક્ષ્મણરેખામાં રહેલું અભિમાન.
3
10
202