![health.dsbcc.navsari Profile](https://pbs.twimg.com/profile_images/1847768223145414656/ElAoNQDe_x96.jpg)
health.dsbcc.navsari
@dsbccnavsari
Followers
292
Following
205
Statuses
335
Health Information and Education for Social & Behaviour change communication
Joined July 2022
“રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ” અંતર્ગત કરવાની થતી કામગીરી અંગે જિલ્લા પંચાયત નવસારી ખાતે તબીબી અધિકારીશ્રીઓ, શિક્ષકો, સી.ડી.પી.ઓ.ને તાલીમ આપવામાં આવી. @GujHFWDept @NHMGujarat @mdnhmgujarat @OfficerIec @CollectorNav @DdoNavsari @irushikeshpatel @MoHFW_GUJARAT
0
0
0
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના આરોગ્ય કેન્દ્રો દ્વારા “સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઈન” અંતર્ગત રેલી/મીટિંગો યોજી જન જાગૃત્તિના પ્રયાસો તથા સ્ક્રીની��ગ કામગીરી કરવામાં આવી. #leprosyawareness #healthcare #Healthinformation
0
1
4
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના પ્રા.આ.કે. દાંડી દ્વારા પેથાણ મા. શાળામાં સોશ્યલ એન્ડ બીહેવીયર ચેન્જ કોમ્યુનીકેશન #SBCC અંતર્ગત બેસ્ટ પ્રેક્ટીશના ભાગરૂપ #Teenagepregnancy અટકાવવા શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું તથા #RBSK ટીમ દ્વારા સ્ક્રીનીંગ કામગીરી કરવામાં આવી.
0
2
2
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના પ્રા.આ.કે. અદડા ખાતે સોશ્યલ એન્ડ બીહેવીયર ચેન્જ કોમ્યુનીકેશન (SBCC) અંતર્ગત બેસ્ટ પ્રેક્ટીશના ભાગરૂપ “ ટીન એઈજ” પ્રેગ્નન્સી અટકાવવા કિશોરીઓને માર્ગદર્શન આપી તેનાથી થતા શારીરિક-માનસિક નુકસાન અંગે સમજ આપવામાં આવી. #Bestpractice #Teenagepregnancy
0
3
4
નવસારી જિલ્લા આરોગ્ય વિભાગના અર્બન હેલ્થ સેન્ટર બિલીમોરા દ્વારા એન.સી.એમ. સ્કૂલ બિલીમોરા ખાતે સોશ્યલ એન્ડ બીહેવીયર ચેન્જ કોમ્યુનીકેશન અંતર્ગત બેસ્ટ પ્રેક્ટીશના ભાગરૂપ “ ટીન એઈજ” પ્રેગ્નન્સી અટકાવવા શાળામાં વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. #Bestpractice
0
3
3
👉 આજે સોમવારે આરોગ્ય સંસ્થાઓ ખાતે #રસીકરણ દિવસ. 👉 સગર્ભામાતાઓ અને બાળકોને નિયત #રસીકરણ કરાવો. 👉 વધુ માહિતી માટે આશાબહેન/ એ.એન.એમ. બહેનનો સંપર્ક કરો. #vaccination
#mamtaclinic
#healthservice
0
3
5
જીંદગી પસંદ કરો, નહીં કે તમાકુ. વ્યસન અકાળે તમારું જીવન કરશે ખતમ ! "સ્વસ્થ રહેવા માટે આજથી વ્યસન છોડવાનો નિર્ણય લઈ સકારાત્મક જીવન તરફ આગળ વધો !" #NoTobacco #વ્યસનમુક્તિ #healthcaredelivery
0
4
4
આપના પરિવારને વાહકજન્ય રોગ સામે રક્ષણ મેળવવા "દર રવિવારે" ૧૦ મીનિટ ફાળવો. ➡️આપના ઘરની આસપાસ 10મીટરના વિસ્તારમાં પાણી ભરેલા પાત્રો ઢાંકીને રાખવા તેમજ બિન ઉપયોગી પાણી ભરેલા પાત્રો ખાલી કરવા. @GujHFWDept @NHMGujarat @mdnhmgujarat @OfficerIec @CollectorNav @DdoNavsari @MoHFW_GUJARAT
0
2
2
આજ રોજ નવસારી જિલ્લાના આરોગ્ય કેન્દ્રોમાં આશા/ સ્ટાફ મિટિગોમાં આરોગ્યલક્ષી રાષ્ટ્રીય કાર્યક્રમો અંતર્ગત કામગીરીને વધુ ગતિશીલ બનાવવા ચર્��ાઓ કરવામાં આવી. @GujHFWDept @NHMGujarat @mdnhmgujarat @OfficerIec @CollectorNav @DdoNavsari @irushikeshpatel
0
3
3
''નેત્રદાન કરવાનો સંકલ્પ કરો '' નેત્રદાન કરતી વખતે શું ધ્યાનમાં રાખશો ? દાન થયેલ કીકી કોના માટે વાપરી શકાય છે ? જીવન સાથે રક્તદાન.. મૃત્યુ પછી ચક્ષુદાન....🙏🏼 #DonateEye #OrganDonation
0
4
4
* પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન * ટીબી ના દર્દીઓને નિયમિત પૌષ્ટિકઆહાર માટે #પોષણકીટ આપી આપણું યોગદાન આપી સેવાકાર્ય માટે આગળ આવીએ. #નિક્ષયમિત્ર બની સામાજિક જવાબદારી નિભાવીએ. #EndTBnow
#TBharegaDeshJeetega
#TBmukatBharat
0
2
2
ટીબી થાય તો ગભરાવાની જરૂર નથી. ટીબીનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનામાં વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ✅️ વધુ માહિતી માટે નિ :સંકોચ આપના નજીકના આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લો. #TBharegaDeshJeetega
#EndTBnow
#TBMuktBharat
#TBMuktGujarat
#Awareness
#healthcareforall
0
2
2
"સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઈન" અંતર્ગત આરોગ્ય વિભાગ નવસારી હસ્તક્ના આરોગ્ય કે ન્દ્રો દ્વારા રક્તપિત્ત રોગ નિવારણ અંગે જન સમુદાયો/ શાળાઓમાં રોગ વિશે માહિતી આપવામાં આવી. #Leprocyawareness
@GujHFWDept @NHMGujarat @mdnhmgujarat @OfficerIec @CollectorNav @DdoNavsari
0
2
2
આજે શુક્રવાર..."એન.સી.ડી.- ડે" અંતર્ગત નવસારી જિલ્લા��ાં આરોગ્ય કેન્દ્રો દ્વારા બિન ચેપી રોગોના નિદાન માટે કેમ્પો યોજી તપાસ તથા તંદુરસ્ત જીવનશૈલી માટે માહિતી આપવામાં આવી. @GujHFWDept @NHMGujarat @mdnhmgujarat @OfficerIec @CollectorNav @DdoNavsari @irushikeshpatel
0
2
3
માતૃ-બાળ મરણ અટકાવવાના હેતુથી આરોગ્ય વિભાગ નવસારી દ્વારા #BestPractice ના ભાગરૂપે #Teenagepregnancy અટકાવવા જન સંપર્ક / તરૂણીઓનો સંપર્ક કરી માહિતી આપવામાં આવી. #Adolescenthealth
@GujHFWDept @NHMGujarat @mdnhmgujarat @OfficerIec @CollectorNav @DdoNavsari @irushikeshpatel
0
3
9
આરોગ્ય વિભાગ,નવસારી હસ્તકના ચીખલી તાલુકામાં આવેલ આરોગ્ય કેન્દ્રો દ્વારા સિકલ સેલ રોગ અંગે જન જાગૃત્તિના કાર્યક્રમો યોજી માહિતી આપવામાં આવી. #Siklecellawareness
@GujHFWDept @NHMGujarat @mdnhmgujarat @CollectorNav @DdoNavsari @irushikeshpatel @CMOGuj @OfficerIec @MoHFW_INDIA
0
4
8
જુવેનાઇલ ડાયાબિટીસ, બાળકોમાં થતા ટાઇપ-1 ડાયાબીટીસની અટકાયત માટે સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે જરુરી સ્ક્રિનીંગ, નિદાનની સેવાઓ વિનામુલ્યે ઉપલબ્ધ છે. #diabities #healthcare #HealthAndWellness #HealthForAll
@GujHFWDept @NHMGujarat @mdnhmgujarat @CollectorNav @DdoNavsari
0
4
5
૧૦ થી ૧૯ વર્ષ નાં કિશોર કિશોરીઓ માં આવતા શારીરિક ફેરફારો થી માહિતગાર થાવ અને ��ેમના વૃદ્ધિ વિકાસ માં સહભાગી થાવ. આજના યુવાનો આવતી કાલ નું ભવિષ્ય છે. #RKSK
@GujHFWDept @NHMGujarat @mdnhmgujarat @CollectorNav @DdoNavsari @InfoNavsariGoG @MoHFW_GUJARAT @irushikeshpatel
0
7
11
સગર્ભાવસ્થા દરમિયાન લીલા શાકભાજી અને ફળો લેવાથી પ્રોટીન વિટામિન માં વધારો થાય છે. #HealthyPregnancy
#healthyfood #HealthcareForAll #HealthyNation
@GujHFWDept @NHMGujarat @mdnhmgujarat @CollectorNav @DdoNavsari @irushikeshpatel @MoHFW_GUJARAT
0
5
5
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના આરોગ્ય કેન્દ્રો દ્વારા “સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઈન” અંતર્ગત જન-સમુદાયોને રક્તપિત્ત રોગ તથા નિદાન,સારવાર અંગે માહિતીઓ આપવામાં આવી. #Leprocy
@GujHFWDept @NHMGujarat @mdnhmgujarat @CollectorNav @DdoNavsari @MoHFW_GUJARAT @irushikeshpatel
0
4
15