Info Navsari GoG
@InfoNavsariGoG
Followers
3K
Following
18K
Media
4K
Statuses
51K
Official Twitter handle of District Information Office, Navsari. Government of Gujarat. #Teamnavsari
Navsari,Gujarat, India
Joined June 2017
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય, નિયામકશ્રી આયુષની કચેરી, ગાંધીનગર તથા જિલ્લા પંચાયત નવસારીના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા, જિલ્લા પંચાયત નવસારી દ્વારા નવસારી તાલુકાના સિસોદ્રા ખાતે રામજી મંદિર, ગણેશવડમાં આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
0
0
1
0
1
2
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં માર્ગ રિસર્ફેસિંગના કામગીરી થઈ રહ્યાં છે. નાગરિકોને વધુ સુંવાળી, સુરક્ષિત અને સુવિધાજનક વાહનવ્યવહાર સુનિશ્ચિત કરવા NMC સતત પ્રયત્નશીલ છે.” @DevChoudharyIAS @GujUrban @CMOGuj @sanghaviharsh @CollectorNav @InfoNavsariGoG
0
1
2
નવસારી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને મહત્વની સૂચના! મિલકત વેરા બાકીદાર માટે ૩૧ ડિસેમ્બર ૨૦૨૫ સુધી આખરી તક @DevChoudharyIAS @GujUrban @CMOGuj @CollectorNav @InfoNavsariGoG @sanghaviharsh
0
1
2
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે સુરત ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત. https://t.co/kaADZWllvn
0
21
36
માન.કલેક્ટર સાહેબશ્રીએ બોડેલી ઘટકના ઘાઘરપુરા કેન્દ્રની મુલાકાત લીધી. બાળકોના વજન અને ઊંચાઈની ચકાસણી કરી. કુપોષિત બાળકોને પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓનો સ્વસ્થ વિકાસ થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
0
2
3
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે તેમની બનાસકાંઠા જિલ્લાની મુલાકાત દરમિયાન નાગરિકો માટે 'ઇઝ ઓફ ટ્રાન્સપોર્ટેશન' સુનિશ્ચિત કરવાની નેમ સાથે પાલનપુર ખાતે ₹562 કરોડથી વધુના ખર્ચે નિર્માણ થનાર પાલનપુર ગ્રીનફિલ્ડ બાયપાસ રોડનું ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી,
1
52
111
આજ રોજ નવસારી જિલ્લાના ૦૩ ગામમાં સક્ષમ યુવિકા કાર્યક્રમ કરવામાં આવેલ. કાયદાકીય અને યોજનાકીય માહિતી,એન સી પી સી આર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જે જે એક્ટ,પોક્સો એક્ટ, બાળ લગ્ન, દત્તક વિધાન અને નશામુક્ત ભારત વિગેરે વિડીયોની સમજ તેમજ તે અંતર્ગત પ્રતિજ્ઞા લેવામાં આવેલ.
0
1
1
રૂ. 562 કરોડના ખર્ચે નિર્માણાધીન પાલનપુર ગ્રીનફિલ્ડ બાયપાસ રોડનું ખાતમુહૂર્ત કર્યું, અને આ પ્રોજેક્ટ મોડલનું નિરીક્ષણ કરી સમગ્ર પ્રોજેક્ટ અંગે તલસ્પર્શી માહિતી મેળવી. આ પ્રોજેક્ટ પરિવહનની સરળતા અને સુગમતા માટે ખૂબ મહત્ત્વનો સાબિત થશે.
2
114
189
આપણાં લોકતંત્રનાં મંદિર સમાન સંસદ ભવન પરના વર્ષ 2001 નાં આતંકી હુમલામાં શહીદ થયેલા બહાદુર સુરક્ષા જવાનોને કૃતજ્ઞતાપૂર્વક નમન. આ નિંદનીય અને કાયરતાભર્યો હુમલો તમામ દેશપ્રેમીઓના હૃદયને આજે પણ વલોવી નાખે છે. આ હુમલામાં બલિદાન આપનાર વીરો માટે દેશ સદા ઋણી રહેશે.
0
1
1
રાજ્યના તમામ જિલ્લાઓમાં સમાન આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવા મહત્ત્વપૂર્ણ રોડમેપ... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં રાજ્યના સંતુલિત અને સર્વસમાવેશક વિકાસ માટે છ આર્થિક પ્રદેશો માટે રિજનલ ઇકોનોમિક માસ્ટર પ્લાન (EMP)ને મંજૂરી આપી; માસ્ટર પ્લાનના સરળ
0
22
67
મુખ્યમંત્રીશ્રીએ બનાસકાંઠામાં વિકાસના મહાપર્વના અવસરે વાવ–થરાદ–બનાસકાંઠા જિલ્લામાં નોબેલ પ્રાઈઝ એક્ઝિબિશનનું પણ ઉદ્ઘા���ન કર્યુ હતું. મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે બાળકો સાથે સંવાદ કરી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું તેમજ આ પ્રદર્શન બાળકોમાં વિજ્ઞાન તથા સ્પર્ધાત્મક પરીક્ષા પ્રત્યે
1
51
93
3 વર્ષ... અડગ નેતૃત્વ અને અવિરત વિકાસના... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અડગ નેતૃત્વમાં અવિરત વિકાસ સાથે સતત આગળ વધી રહેલું આપણું ગૌરવવંતું ગુજરાત... #GujaratGovernment @CMOGuj @Bhupendrapbjp
1
30
41
અર્બન ડેવલોપમેન્ટમાં ગુજરાત છે દેશનું રોલમોડલ SDG ઈન્ડિયા ઈન્ડેક્સમાં "ગુડ હેલ્થ એન્ડ વેલ બીઈંગ કેટેગરી" માં No.1 બન્યું ગુજરાત શહેરી વિકાસની સાથોસાથ નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવાના ક્ષેત્રે પણ દેશમાં અગ્રેસર છે આપણું ગુજરાત #UDY2025
0
1
2
ફેક 'ડિજિટલ લોકર' એપથી સાવધાન રહો! સત્તાવાર ડેવલપર દ્વારા પ્રકાશિત એપ્સ જ ડાઉનલોડ કરો. #ThursdayTips #MahitiMorning #CyberSafety
0
29
46
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે ‘AI for Good Governance: Empowering India’s Digital Future’ થીમ પર @dstGujarat દ્વારા @OfficialINDIAai અને @GoI_MeitY સાથે સંયુક્ત રીતે #IndiaAIImpactSummit2026 ના પૂર્વાર્ધરૂપે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત ‘Regional AI Impact
1
53
90
LIVE: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે નમો લક્ષ્મી, નમો સરસ્વતી વિજ્ઞાન સાધના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત ગાંધીનગર ખાતે શિષ્યવૃત્તિ વિતરણ કાર્યક્રમ. https://t.co/J0IZmsCVKm
0
27
47
LIVE: ઓલ ઇન્ડિયા કાઉન્સીલ ઓફ મેયર્સની 116મી એક્ઝિક્યુટિવ કમિટીની મિટીંગમાં ઉપસ્થિતિ. સ્થળ : સુરત
0
45
88
અત્યાધુનિક સુવિધાઓની સાથે પોસ્ટ વિભાગની બદલાતી તસવીર... લાઇબ્રેરી, કેફેટેરિયા, ફ્રી Wi-Fi સહિતની આધુનિક સુવિધાઓથી સજ્જ IIT ગાંધીનગરની Gen-Z પોસ્ટ ઓફિસ વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની... #PostOffice #Gandhinagar #GenZ #GenZPostOffice @CMOGuj @Bhupendrapbjp @iitgn
1
23
34
નવસારી મહાનગરપાલિકા દ્વારા શહેરના 69 બાકીદારની યાદી જાહેર કરવામાં આવી છે. કરરૂપે મેળવવાના 73 લાખથી વધુ રકમની વસૂલાત ઝડપી બનાવવા આ પગલું લેવામાં આવ્યું છે. બાકીદારોને તાત્કાલિક ભરપાઈ કરવા અપીલ કરવામાં આવી છે, જેથી કાયદેસર ��ાર્યવાહી, દંડ તથા સેવાઓમાં શક્ય અડચણો ટાળી શકાય.
0
1
4