CollectorNav Profile Banner
Collector & DM Navsari Profile
Collector & DM Navsari

@CollectorNav

Followers
25K
Following
2K
Statuses
4K

Official account of the Collector and District Magistrate, Navsari District, Gujarat

Navsari, Gujarat, India
Joined June 2015
Don't wanna be here? Send us removal request.
@CollectorNav
Collector & DM Navsari
4 months
"વિકાસ સપ્તાહ" અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે ટ્રાયબલ ડેવલપમેન્ટ વિષયનો વાર્તાલાપ. #VikasSaptah #23yearsOfSuccess @CMOGuj @DdoNavsari @SP_Navsari @InfoNavsariGoG
Tweet media one
Tweet media two
0
3
26
@CollectorNav
Collector & DM Navsari
5 days
આજરોજ મોજે-બહેજ, તા.ખેરગ��મ ખાતે પ્રાથમિક શાળા, આંગણવાડી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને ગ્રામ પંચાયતની મુલાકાત લીધી તેમજ ગ્રામજનો સાથે લોકસંવાદ કર્યો. @CMOGuj @revenuegujarat @JayantiRavi @DdoNavsari @InfoNavsariGoG
Tweet media one
Tweet media two
0
5
37
@CollectorNav
Collector & DM Navsari
6 days
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) કેન્સરના દર્દીઓ માટે બની વરદાન. આ યોજના હેઠળ છેલ્લા 6 વર્ષોમાં ગુજરાતમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર. #CancerCareInGujarat @CMOGuj @DdoNavsari @InfoNavsariGoG
Tweet media one
0
1
9
@CollectorNav
Collector & DM Navsari
6 days
RT @AAM_Manekpor: કોઈપણ વ્યક્તિને #ટીબી થઇ શકે છે, ગભરા��ાની જરૂર નથી. ટીબી મટી શકે છે . જાગૃત રહો, પોતાનો ખ્યાલ રાખો. વહેલી તકે નજીકના સ…
0
1
0
@CollectorNav
Collector & DM Navsari
6 days
RT @CMOGuj: સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સંગીન ફાઇનાન્સિયલ ઇકોસિસ્ટમના વિકાસને કારણે…
0
126
0
@CollectorNav
Collector & DM Navsari
7 days
નવસારી જિલ્લાનો માહે-ફેબ્રુઆરી-2025નો તાલુકા સ્વાગત કાર્યક્રમ તા.25/02/2025 મંગળવારના રોજ તથા જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા.27/02/2025 ગુરૂવારના રોજ યોજાનાર છે. જે અંતર્ગત અરજદારોએ તારીખ.10/02/2025 સુધીમાં તેઓની અરજી સબંધિત કચેરીએ આપવાની રહેશે. @CMOGuj @DdoNavsari @InfoNavsariGoG
0
0
4
@CollectorNav
Collector & DM Navsari
7 days
સદા અગ્રેસર ગુજરાત..! #અગ્રેસર_ગુજરાત
@CMOGuj
CMO Gujarat
7 days
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઇતિહાસ અને આધુનિકતાના સંગમ સાથે વિકાસની મેરેથોનમાં અગ્રેસર ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
0
0
6
@CollectorNav
Collector & DM Navsari
8 days
આજરોજ નવસારી ખાતે કરાડીની રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયના શતાબ્દી મહોત્સવમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને માનનીય કેન્દ્રીય જલશક્તિ મંત્રીશ્રી સી.આર. પાટીલ સહભાગી થયા. @CMOGuj @CRPaatil @DdoNavsari @InfoNavsariGoG
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
4
43
@CollectorNav
Collector & DM Navsari
9 days
RT @NavsariNMC: નવસારી મહાનગરપાલિકા દ્વારા આઉટ સૌર્સિંગથી વાહનો લેવાના ભાગરૂપે એજન્સીઓ માટે ઈ - ટેન્ડર બહાર પાડ્યું છે. ઈચ્છુક ઇજારદાર…
0
3
0
@CollectorNav
Collector & DM Navsari
9 days
RT @CMOGuj: સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'અર્નિંગ વેલ-લિવિંગ વેલ'ની વિભાવના સાથે ભાવિ…
0
307
0
@CollectorNav
Collector & DM Navsari
10 days
આજરોજ CHC ખડસુપા, તા.નવસારી(ગ્રામ્ય) ખાતે કેન્સર નિદાન કેમ્પનું આયોજન કરવામા આવ્યું, જેમાં લાભાર્થીઓની જરૂરી તપાસ કરવામાં આવી. @CMOGuj @GujHFWDept @DdoNavsari @InfoNavsariGoG
Tweet media one
Tweet media two
0
4
21
@CollectorNav
Collector & DM Navsari
11 days
RT @dsbccnavsari: રક્તપિત્ત વિષે સત્ય હકીકત. રક્તપિત્ત દર્દી અંગે બેદરકાર રહેનાર વ્યકિત હૃદયશુન્ય છે. રકતપિત વારસાગત નથી. રકતપિત પૂર્વ જ…
0
12
0
@CollectorNav
Collector & DM Navsari
11 days
RT @DloNavsari: Sparsh Leprosy Awareness Campaign Gram Sabha at Fadvel, Tal. Chikhli, Dist Navsari
Tweet media one
0
1
0
@CollectorNav
Collector & DM Navsari
11 days
RT @DloNavsari: Message by Hon. Collector Madam, Navsari on Occasion of Gandhi Jayanti and Anti Leprosy Day and Sparsh Leprosy Awareness C…
0
4
0
@CollectorNav
Collector & DM Navsari
12 days
ગૌરવમય ક્ષણ! 76મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લૉને સતત ત્રીજી વાર પીપલ્સ ચોઈસ એવોર્ડમાં મળ્યું પ્રથમ સ્થાન. મહત્તમ વોટિંગ કરીને ગુજરાતના ટેબ્લૉને વિજયી બનાવવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. #GujaratTableau2025 @CMOGuj @DdoNavsari @InfoNavsariGoG
Tweet media one
0
9
29
@CollectorNav
Collector & DM Navsari
12 days
આજરોજ જવાહર નવોદય વિદ્યાલય, રૂપવેલ તા.વાંસદા ખાતે વિદ્યાલય મેનેજમેન્ટ કમિટી અને એડવાઇઝરી કમિટીની બેઠક યોજાઈ. @CMOGuj @DdoNavsari @InfoNavsariGoG
Tweet media one
Tweet media two
0
5
14
@CollectorNav
Collector & DM Navsari
12 days
આજરોજ મોજે-રૂપવેલ, તા.વાંસદા ખાતે પ્રાથમિક શાળા, આંગણવાડી અને ગ્રામ પંચાયતની મુલાકાત લીધી તેમજ ગ્રામજનો સાથે લોકસંવાદ કર્યો. @CMOGuj @revenuegujarat @JayantiRavi @DdoNavsari @InfoNavsariGoG
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
19
@CollectorNav
Collector & DM Navsari
12 days
સદા અગ્રેસર ગુજરાત..! #અગ્રેસર_ગુજરાત
@CMOGuj
CMO Gujarat
12 days
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘બહુજન હિતાય, બહુજન સુખાય’ના ધ્યેય સાથે સર્વસમાવેશી વિકાસની હરિયાળી લહેરાવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
0
0
4
@CollectorNav
Collector & DM Navsari
12 days
RT @ponavsari: ICDS યોજનાની કામગીરી અને અદ્યતન માહિતી મળે તે હેતુથી આ. વાડી કાર્યકર બહેનોની પ્રથમ રિફ્રેશર તાલીમ શરૂ કરવામાં આવી. @WCDGuja
0
2
0
@CollectorNav
Collector & DM Navsari
13 days
RT @NavsariPmay: આજ રોજ નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકામાં દેસાડ ગામમાં માન. નિયામકશ્રી દ્વારા આવાસ પ્લસ સર્વેની કામગીરી અર્થે રૂબરૂ મુલાકાત…
0
5
0
@CollectorNav
Collector & DM Navsari
13 days
સદા અગ્રેસર ગુજરાત..! #અગ્રેસર_ગુજરાત
@CMOGuj
CMO Gujarat
13 days
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને ટેકનોલોજી આધારિત વિકાસનું હબ બનાવવાની દિશામાં હરણફાળ ભરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
1
0