Purohit Mahesh - सेकुलरो के पापा Profile Banner
Purohit Mahesh - सेकुलरो के पापा Profile
Purohit Mahesh - सेकुलरो के पापा

@Maheshpurohit06

Followers
4,480
Following
3,768
Media
862
Statuses
26,459

𝗖𝗼 - 𝗦𝗽𝗼𝗸𝗲𝘀𝗽𝗲𝗿𝘀𝗼𝗻, 𝗕𝗝𝗣 𝗚𝘂𝗷𝗮𝗿𝗮𝘁 Political analyst and researcher, “परिस्थिति को समजना धैर्य रखना और आगे बढ़ना।”

Navsari, Bharat
Joined August 2012
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
7 years
याद रहे जीन जीन नेताओं ने थोड़ी भी हिंदुत्व कि चिंता करी होगी उसको कभी इतिहास मै अच्छी तरह जगह नहि मीली होगी। #VeerSavarkar
11
60
265
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
Report card of MVA govt in just 1 year. 1.Palghar Sadhus 2.Disha & SSR murder 3.Intimidation of critics @KanganaTeam 4.Harassement of Journalists @RepublicTVs 5.COVID out of control 6.Mansukh Hiren Murder 7. VazeGate 8. ₹100 crore vasooli #AnilDesmukh #SanjayRaut
23
241
653
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 months
2002 થી આ એક માણસને આ લોકો ખતમ કરવા માંગે છે, પણ આ માણસ અલગ માટીનો બન્યો છે. 22 વર્ષ બાદ પણ આ લોકો થોડી સીટ ઘટાડીને ખુશ છે. 2002થી 2029 સુધી અડીખમ છે ✌️ અને 2024 નો 400 પારનો ટાર્ગેટ 2029 માં પૂરો થશે ❤️
3
71
410
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
આપ આદમી પર્ટી અધ્યક્ષ છેલ્લા ચાર વર્ષથી હિદૂ ધર્મ, હિદૂ તહેવારો, કથાકારો, બ્રહ્મણો પર વિકૃતિ ઠાલવી છે તેના પર મારો લેખ જરૂર રિટ્વીટ કરજો.
Tweet media one
Tweet media two
Tweet media three
21
212
379
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
5 years
Live Photo from UNSC. 😁 #FirEkBaarImaandarSarkaar
Tweet media one
6
38
202
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
7 months
આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જી, મારી નિયુક્તિ કરવા બદલ આપનો ખુબ ખુબ આભાર માનું છું. આ જવાબદારી નિષ્ઠાથી નિભાવીશ તેનું વચન આપું છું 🙏
@CRPaatil
C R Paatil
7 months
આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને શ્રી મહેશભાઈ પુરોહિતની પ્રદેશ સહ પ્રવક્તા તરીકે નિમણૂંક બદલ ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું !
Tweet media one
39
289
753
26
26
202
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
1 year
@yakoobansari786 @zoo_bear तो फिर यह क्या है?
Tweet media one
31
24
181
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
આજે ૩,૪૦૦ ફોલોવર્સ પુરા થયા આપ સૌનો દિલથી આભાર. આ ટ્વીટ ને રિટ્વીટ કરો મને ફોલોવ કરો હુ બધાને જ ફોલોવ બેક કરીશ.
10
30
145
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
@devanshijoshi71 બેન તમે જવાબદાર પત્રકાર છો, જય શ્રી રામ ના નારા વાળી વાત મેન્શન કરીને તમે ભડકાવી રહ્યા છો, બીજુ કે કોઈ જ ઓથેન્ટીક મીડીયા હાઉસનો કોઈ વીડિયો એવો નથી જેમા નારા લાગ્યા હોય.
24
14
144
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
AAP in Gujarat સોશિયલ મિડીયામાં દરેક આપિયો તમને કહેશે કે ગુજરાતમાં ‘આપ’ની સરકાર બની રહી છે. જ્યારે તમે એ લોકોને પુછો કે તમે કંઈ કંઈ સીટ જીતી રહ્યા છો? તો એ લોકો પાસે સીટના નામો નહી હોય. કારણ કે બસ હવા બાજી છે ગ્રાઉન્ડ પર અલમોસ્ટ શૂન્ય છે. (૧/૫)
6
38
129
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
આપિયાવોની ત્રણ ટીમ કામ કરે છે. પહેલી ઉસ્કેરીને ભાગવા વાળી. બીજી માર ખાવા વાળી. અને ત્રીજી પોતાના સાથી માર ખાતા હોય તેનો વિડીયો ઉતારીને સોશિયલ મિડીયામાં વાયરલ કરવા વાળી. કામની વહેંચણી આને કહેવાય.
7
21
101
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
6 years
HighWays WaterWays RailWays AirWays HydroPower DefenceProcurement FarmerWelfare AyushmanBharat JanDhanYojana Petrol LPGCylinder RenewableEnergy FreightCorridor MetroLines Bridges&Tunnels FinancialReforms StrategicOilRes CityGasDistribution BharatMala SagarMala #ModiOnceMore
2
57
88
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
નિશબ્દ છુ. 🙏 મારા જેવા એક સામાન્ય કાર્યકર કે જેનું કોઈ જ પોલીટીકલ બેકગ્રાઉંડ નથી તેવા એક સામાન્ય વ્યક્તિ ને આખા દક્ષિણ ગુજરાત ઝોનના સહ ઈન્ચાર્જની જવાબદારી ભાજપા મોવડી મંડળ તરફથી સોપાઈ છે. હુ મોવડી મંડળનો ખૂબ ખૂબ આભારી છુ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
12
15
91
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
આમ આદમી પાર્ટીને ચાર સીટો પર જીતની આશા હતી. ૧. વરાછાઃ- આ સીટ પર અલમોસ્ટ અલ્પેશ જીતી જશે તેવો માહોલ હતો પરંતુ છેલ્લે સમયે થયેલો મોદીજીનો રોડ શો અને પાટીદાર અગ્રણીઓ સાથેની મિટીંગ કુમાર કાકાનું ગ્રાઉન્ડ વર્કના કારણે ભાજપ આરામથી જીતે છે.
4
15
89
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
મને મારા દેશના વૈજ્ઞાનિકો પર ભરોસો છે મને ચાન્સ મળ્યો તો સુરતમાં પહેલી વેક્સિન હુ લઈશ. વેક્સિન બનાવનારાઓ પર મને ગર્વ છે. - @sanghaviharsh ભાઈ @Nikunjtank1000 @NiranjanZazmera @SunnyRajblood @sanampatel3 @CRPaatil @unadkat_vrajesh @anildgoplanibjp @DrJagdishSurat
3
22
85
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
નગ્ન સત્ય.
Tweet media one
3
22
89
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
મારો આઈડીયા બરોબર છે?
Tweet media one
4
14
88
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
7 months
આમ આદમી પાર્ટીમાં ધુરંધર, મહાજ્ઞાની, સંવિધાન જ્ઞાતા એવા પરમ આદરણીય ગોપુ ભાઈ જેવા વકીલ હોવા છતાં કેજરીવાલે જેલમાં જવું પડતું હોય તો હવે આ દુનિયા રહેવા લાયક નથી રહી 🥲
3
15
90
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
5 years
ફેસબૂક પર ઢગા વિરુદ્ધ અભિયાન ચલાવ્યું ત્યારે ૪૦૦ ફોલોવર વધેલા અને આજે સવાર થી ટ્વીટર પર #છિક્યુલર_જયલો હેઝટેગ ટ્રેડ પર ટ્વીટ કર્યું તો ફોલોવર વધ્યા. લેખક શ્રી તમારા કરોડો અબજો તો નહી પરંતુ મુજ પામર ને ૪૦૦ફોલોવર તમારા થી મળ્યા માટે તમારો મોટા આંતરડા ના અંતિમ છેડા થી આભાર માનું છુ.
6
21
86
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
મોદીજી કોઈ યોજના બહાર પાડે તો તે યોજના કારગર છે કે નહી તે જાણવા માટે યોજનાનો અભ્યાસ તો પછી કરુ પણ તત્કાળ માહિતી માટે બે ચાર બળતરા વીરોની પ્રોફાઈલ જોઈ લઉ જો ત્યા ધુમાડાના ગોટે ગોટા હોય તો સમજી જાઉં કે યોજના દેશ હિતની જ છે. #અગ્નિવીર #Agnipath
4
10
83
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
કિશનભાઈ ભરવાડની હત્યામાં જિહાદીઓએ સોશિયલ મિડીયાને કેવી રીતે માધ્યમ બનાવ્યું તેના પર મારો ડિટેઈલમાં ખાસ ખબરના ફ્રંટ પેઈજ પર લેખ..
Tweet media one
Tweet media two
1
30
74
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
हिंदुत्व के लिए निकल पड़े बड़े भाई समान @KapilMishra_IND भाई के गुजरात दौरे के दौरान शुभेच्छा भेंट। आप यूँही माँ भारती और सनातन संस्कृति के लिए लड़ते रहे, माँ जगदंबा आपकी रक्षा करे। 🚩
Tweet media one
5
8
81
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
કંઈ જ ચિંતા જેવું નથી મહારાષ્ટ્રના ધારાસભ્યોને પાટીલજીએ યોગ દિવસની ઉજવણી માટે આમંત્રણ આપ્યું હતું એટલે સુરત આવ્યા છે. યોગ સુરતમાં થાય ને ત્યા સંજય રાઉતની શ્વાસોશ્વાસની પ્રક્રિયા વધે એટલે તેમના ફેફસા મજબૂત થાય તે મુખ્ય હેતુ છે. #Maharashtra #MahaVikasAghadi #Devendra_Fadnavis
9
9
72
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
6 years
@narendramodi @PBDConvention सेकूलर भारत के पहेले प्रधानमंत्री कुंभ मै जायेंगे। धन्यवाद मोदीजी।
1
2
72
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
“रामभद्राचार्यजी” ♥️ दोस्तों नीचे जो फ़ोटो में मोदीजी के साथ है उनका नाम है “रामभद्राचार्यजी”। यह रामजन्म भूमि विवाद के साथ जुड़े अति महत्वपूर्ण व्यक्ति में से एक है। (1/n)
Tweet media one
3
35
74
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
5 months
ટીવી ડિબેટ દરમિયાન ક્ષત્રિય સમાજ અંગે પૂછેલા સવાલ બાબતે મારો જવાબ 🙏
4
12
77
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
Pic of the day :- ♥️ भाजपा प्रदेश अध्यक्ष श्री @CRPaatil जी आज नवसारी के मेहमान थे।
Tweet media one
0
9
74
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
તમને કેન્સર થશે તો ઈલાજ થઈ જશે, તમને AIDS થશે તો પણ તમે દવાના સહારે જીવન જીવી લેશો.. પણ તમને આપિયા બન્યા તો ખતમ ટાટા બાય બાય.. કોઈ ઈલાજ નહી.. ઘરમાં ક્રાંતિ…. મા બાપ સામે ક્રાંતિ… બાથરૂમમાં ક્રાંતિ.. રાત્રે સપનામાં પણ ક્રાંતિ..
6
14
72
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
5 years
પોલીસ ને નમ્ર વિનંતી છે કે આ અરાજક તત્વ ને ગિરફતાર કરો આ વ્યક્તિ પોતાના ગ્રુપ અપના અડ્ડા મા જેમાં હજારો ની સંખ્યા મા સભ્યો છે. તેમા મુસલમાનો & CAA માટે ગેર સમજ ફેલાવે છે. @AhmedabadPolice @GujaratPolice @dgpgujarat
Tweet media one
14
27
69
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
1 year
એક બાબત માર્ક કરી? જે લોકોને ભારત માતા કી જય અને વંદે માતરમ બોલવામાં તકલીફ છે, એવા લોકો બોલો અહિયાંથી 5,000Km દુર વસેલા દેશ પેલેસ્ટાઈનનો ઝંડો શાનથી લહેરાવી રહ્યા છે. અને આવા લોકોનું બૌદ્ધિક રક્ષણ આ સેકુલરો કરી રહ્યા છે.
3
18
71
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
5 months
દરેક ધર્મના પોતીકા શબ્દો હોય છે. ભુવો શબ્દ હિંદુઓ માટે વપરાય છે. હેડલાઇનમાં આરોપીનુ નામ ન લખવું અને ભુવો શબ્દ વાપરવો ભ્રમણા ફેલાવનારું છે. આરોપીનું નામ 'ઇમરાન' છે. તો મૌલવી કહો, મૌલાના કહો, ફકીર કહો...
@News18Guj
News18Gujarati
5 months
સુરતમાં ભૂવાના ઢોંગ ધતિંગના વીડિયો વાયરલ વળગાડ દૂર કરવાના નામે ભૂવાના ધતિંગ #News18Gujarati #GujaratiNews #BREAKINGNEWS #NewsUpdate
26
3
20
4
21
70
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
૨૦૧૯ સુધી કોગ્રેસીઓ એમ કહેતા કે કોગ્રેસ ભ્રષ્ટાચાર કર્યો હોય તો સોનિયા-રાહુલને જેલમાં કેમ નથી નાંખતા? હવે મા-દિકરો EDની ઓફિસે ખાલી પૂછપરછ માટે બોલાવ્યા છે તો એવી રીતે ઉછળે જાણે ગરમ તવા પર બેસાડી દીધા હોય.
1
10
67
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
11 months
@gopimaniar બેન તમારી પાસેથી આવી અપેક્ષા નહોતી... આ કોઈ કબર નથી... 500 વર્ષબાદ આરાધ્ય દેવના આગમનનો ઉત્સવ છે...
4
5
67
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
Happy Birthday my little Princess 👑 Charvi.
Tweet media one
Tweet media two
16
8
63
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
1 year
એક બાબત ધ્યાને લેવા જેવી છે. જ્યારથી હીરા બા સ્વર્ગ સીધાવ્યા છે, ત્યારથી @narendramodi ji 'દેશવાસિયોં'ના બદલે 'પરિવારજનો' શબ્દ વાપરે છે. ❤️ ખરેખર કોઈ પ્રિય વ્યક્તિની ગેરહાજરીના કારણે પડેલો ખાલીપો પૂરવો ખુબ કઠિન હોય છે. આ માણસ માટે હવે દેશના લોકો જ તેનો પરિવાર.
3
9
64
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
1 year
વર્તમાન સરકાર કેટલી મજબૂત છે, તેની એક સાબિતી એ છે કે આવતી કાલથી નવા સંસદ ભવનમાં વિશેષ સત્ર થવાનું છે. પણ હજુ સુધી મીડિયા, સેકુલર પક્ષઓ, રાજનૈતિક જાણકારોથી લઈને બધામાંથી કોઈ પણ... કોઈ કહી નથી શકતું કે ક્યા ક્યા બીલો પાસ થવાના છે... Privacy is power 🔥
0
9
62
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
5 months
કોંગ્રેસના પ્રવક્તાએ કહ્યું કે ભણેલા ગણેલા રાજ્યો ભાજપને વોટ આપતાં નથી... ત્યારે @CNBC_Awaaz ચેનલ ડિબેટમાં મારો જવાબ 👇
6
16
63
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
यह जो हंसी है वो बरकरार रहनी चाहिए। मंज़िल मिले ना मिले, लेकिन सफ़र नहीं रुकनी चाहिए।
Tweet media one
1
4
59
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
બૂન @RachanaJigar આપને નમન પહોંચે..😃
Tweet media one
Tweet media two
4
31
59
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
5 months
આજે મોદી સાહેબ 'ધ્યાનમાં' બેસવાનાં છે... 4 જૂન બાદ એ બધાનો વારો કાઢશે જે 'ધ્યાનમાં' છે... તમે બધા પણ આ વાત 'ધ્યાનમાં' રાખજો...
5
9
59
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
Finally corona getting the vaccine 😃 #Covishield
Tweet media one
6
8
57
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
નમો એપ્પના એમ્બેસેડર કહી શકુ તેવા @BhavikaGhoghari બેન ને ગુજરાત પ્રદેશ યુવા મોર્ચામાં મંત્રી તરીકે નિયુક્તિ બદલ ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ નિરંતર રાજનૈતિક પ્રગતિ કરતા રહો તેવી શુભકામનાઓ.
Tweet media one
3
7
59
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
1 year
રાવણને ઉલટુ સુઝ્યુ કે તેણે હનુમાનની પુછડીમાં આગ લગાડવાનો આદેશ આપ્યો, તે આગથી પછી આખી લંકા સળગી ગઈ. એવું કર્ણાટક કોગ્રેસનું થયું છે, મસ્ત એ લોકોનુ ચાલતું હતું કે ચૂંટણીના ૧૦ દિવસ પહેલા બજરંગદળ પર પ્રતિબંધ કરવાની વાત કરી, હવે આખી કોગ્રેસની લંકામાં આગ લાગી છે.
1
11
58
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
મોદી સરકાર કેટલી સમર્પિત થઈને કામ કરે છે તેનુ તમને એક નાનકડુ ઉદાહરણ આપું. હમણાં એક સમાચાર આવ્યા કે સ્વીઝરલેન્ડ બાદ ભારત સૌથી વધુ રેલવેનું વિધુતિકરણ ( 90% ઈલેકટ્રીક લાઈન ) કરનારો દેશ બન્યો છે. (1/4)
3
11
58
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
ED એ વિજય માલ્યા, નિરવ મોદી અને મેહુલ ચોક્સીના બાકી લેણાના ૮૦% રકમ વસૂલી જે રકમ ₹૧૮,૧૭૦ કરોડ હતી જેમાંથી ૪૦% રકમ તો ED એ જેતે જાહેર બેંકો ને આપી પણ દીધી તે રકમ ₹૯,૩૧૭ કરોડ જેટલી છે. બાકીની રકમ પણ જલદી બેંકોને જમા કરાવી દેવાશે. #TrustNaMo
0
12
53
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
આદરણીય @isiddharthpatel ભાઈ, આપનો ઉર્જાવર્ધક પત્ર અને મારા સૌથી પ્રિય પાત્ર એવા વિવેકાનંદજીના પુસ્તકો મળ્યા. આપશ્રી ને હુ બાંયધરી આપું છુ કે આપે સોંપેલું કામ પુરી નિષ્ઠાથી કરીશ. પત્ર અને પુસ્તક માટે આપનો આભાર. ❤️
Tweet media one
Tweet media two
4
26
53
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
પરમ મિત્ર @MananDaniBJP ભાઈને પ્રદેશ સોશિયલ મિડીયા સહ-કન્વીનર પદે એક વર્ષ પુર્ણ કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..
Tweet media one
1
2
51
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 months
આ ચૂંટણીમાં કોઈ એક મોટુ નેગેટિવ પરિબળ કામ કર્યું હોય તો કોંગ્રેસ દ્વારા મોદીજી અને અમિત શાહજીના બે મોરફેડ વિડિઓ ST-SC-OBC સમાજમાં ફેરવવામાં આવ્યા. મારી એક ટીવી ડિબેટમાં કોંગ્રેસ પ્રવક્તા આ બાબતને સ્વીકારે પણ છે પાછા. તે ડિબેટનો અંશ 👇
1
15
55
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
तुम लोग एक योगी को पुराने नाम “अजय सिंह बिस्ट” कह शकते हो। तो अरनाब सोनिया को एन्टोनियो मायनों क्यों नहीं कर शकता? #IsupportArnabGoswami
2
19
54
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
શુ કેજરીવાલ & ગેંગની બધી આગાહીઓ સાચી પડે છે? ( રિટ્વીટ જરૂર કરશો ) 1. 2014 લોકસભા વખતે કેજરીવાલે આગાહી કરી હતી કે આમ આદમી પાર્ટીની ૧૦૦ સીટો આવી રહી છે. હકીકત એ હતી તે તેની ફક્ત ૦૪ જ સીટો આવી હતી. (1/10)
6
24
53
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
5 years
બધા જાનૈયા ઓ ધ્યાન આપશો જી... આજે ટ્વીટર પર તમુ બધા એ જેવી ધબધબાટી બોલાવી તેવી જ ને ફેસબૂક પર એક સિરીજ ચલાવી હતી... તેની લિંક અહિયા મુકુ છુ બધા ને વિનંતી છે કે મારી સિરીજ નો બરોબર લાભ લો 😝 આ ટ્વીટ ને ફરજીયા રીટ્વીટ કરો...😁 #છિક્યુલર_જયલો
6
38
50
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
કોઈ મૂર્ખના કારણે તિરંગાનું અપમાન થયું હોય તો તમે તે અપમાનના ફોટા પાડી સોશિયલ મીડીયા પર મુકી ડબલ મૂર્ખ સાબિત ના થતા.. તિંરગાને યોગ્ય રીતે સાચવજો..🇮🇳 #HarGharTiranga
1
13
48
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
5 months
જરાક પૂછો તો યુવરાજસિંહએ આ Tweet ડીલીટ કેમ કરી?
Tweet media one
14
15
49
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
डांग के युवा विधायक श्री विजयभाई पटेल से शुभेच्छा मुलाक़ात एवं उनको उनकी जीत की बधाई दी। 🥰 @Vijaypatel173
Tweet media one
0
10
49
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
6 months
મોદી વિરોધી એ કેવી કેવી ખુશીઓ શોધવી પડે છે? બોલો હવે પ્રિયંકાના અવાજથી આ ભાઈ ખુશ થઈ ગયા 😂
@pareshChaya
P‌aresh છાંયા 🅿️©️
6 months
બનાસકાંઠાના લાખાણી ગામની સભામાં પ્રિયંકા ગાંધીને સાંભળ્યા. સ્પષ્ટ મુદ્દા,ઘેઘુર અવાજ અને દેશને નેતૃત્વ પૂરું પાડવાની ક્ષમતા હોવાનો અહેસાસ થયો. અદ્દલ ઈન્દિરાજીની પ્રતિભા! તેમની એક વાત બહુ ગમી.. દેશમાં ૮૦ કરોડ લોકો મફત અનાજ ઉપર નભે છે ત્યારે ભાજપ વિશ્વનો સૌથી ધનિક પક્ષ બની ગયો છે!
71
63
397
11
8
46
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
કેજરીવાલ સરકારે દિલ્લી ટ્રાન્સપોર્ટની હાલત કેટલી ખરાબ કરી મુકી છે તેના પર મારો વિગતવાર સુજિતભાઈની RTI આધારિત મારો લેખ. નવા નવા ગુજરાતના બનેલા આપિયાવો સુધી પહેચાડજો.
Tweet media one
Tweet media two
1
20
44
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
Naughty Boy સંજય રાઉતનુ કહેવું છે કે “આ બધુ થયું તેનો માસ્ટર માઈન્ડ સી.આર.પાટીલ છે.” બોલો આ માણસ ��ીજા રાજ્યની સરકાર ઉથલાવી દય છે ને ઓલા ઘુઘરીયાળા વાળ વાળા પરમ જુતનીય ઈસ્યુ દાનભૈ કહે છે કે અમારી ગુજરાતમાં ૧૨૦ સીટ આવશે. #લાવ_તો_મારૂ_ચપ્પલ #MahaVikasAghadi #Maharashtra
3
4
45
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
6 months
@devanshijoshi71 વિપક્ષ મજબૂત રહે તેની જવાબદારી તેમની પોતાની છે, અન્ય પક્ષ શું કરે?
3
1
48
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
Tweet media one
2
9
44
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
हमारे अब तक के सबसे सफलतम् रेल मंत्री श्री @PiyushGoyal जी की ओफिस के द्वारा मुझे ट्वीटर पर फोलोव करने के लिये @PiyushGoyalOffc आपका धन्यवाद।
Tweet media one
Tweet media two
1
3
45
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
ઈસુ, ગોપુ, કેજરુદ્દીન, શરાબ વેપારી મનીષ આ બધાએ જેટલા આંટા છેલ્લા એક વર્ષમાં મારીનો સભાઓ કરી, તેમાં ઉપસ્થિત લોકોનો સરવાળો કરો તેના કરતા ૧૦૦ ગણી ભીડ આજે મોદીજીની સુરતની એક સભામાં હતી. ખરેખર આ માણસનો ઓરા જબરદસ્ત છે. ❤️#વિકાસનો_વિશ્વાસ
1
15
45
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
કેજરુદ્દીન દિલ્લીમાં આતંકી રોહિગ્યાઓ ને વસાવવા બધી ફેસીલિટી આપશે. મતલબ રોહિગ્યા ચાલે પણ ગુજરાતને કર્મ ભૂમિ બનાવી ને રહેતા એક મહારાષ્ટ્રીયન ન ચાલે! લાવ તો મારૂ ચપ્પલ…
0
8
45
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
5 years
#Proud_Moment हमारे मजूरा विधानसभा के युवा विधायक श्री @sanghaviharsh भाई कि ट्वीट को दूनिया के शक्तिशाली व्यक्ति और अमेरिका के प्रमुख @realDonaldTrump ने रिट्वीट किया।
Tweet media one
0
11
42
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
એક સમય હતો કે યોજનાઓ બનતી ને તેનુ મૃત્યુ સરકારી ટેબલની ફાઈલોમાં જ થઈ જતુ. જસ્ટ આજની જ વાત કરૂ તો મોદીજીએ આજે ફક્ત એક બટન દબાવીને ૧૦ કરોડ ખેડૂતોના ખાતામાં ₹૨૧,૦૦૦ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા. આટલી મોટી રકમ સીધા ખેડૂતોને મળે તો શુ કામ લોકો આ માણસને ના જીતાડે? ❤️❤️❤️
1
13
39
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
1 year
@Gopal_Italia आपकी माता कों मेरा नमन 🙏 लेकिन आपकी यह बात पढ़ते पढ़ते मुझे आपने मोदीजी की दिवंगत माता जी हिरा बा के बारे में जो अभद्र बाते कही थी वो याद आ गई। जो हिरा बा ने पूरा जीवन पवित्रता से जिया था।
1
8
43
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
6 years
@narendramodi पप्पु :- मम्मी टाईगर श्रोफ को क्यों कांग्रेस का महा सचिव बनाया? मम्मी :- ये वो तेरी बहन प्रियंका है। तू फैल हो रहा है तो ईससे काम कराना होगा। 😝😝😝
0
3
41
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
Hmmmm…..
Tweet media one
2
10
43
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
@Vivekdoza @NiravJoshi0 @hdraval93 @patelsagar24 @PatelGaurav_ @DeepalTrevedie @LangaMahesh @aput25 @devdesai_ @nachiketadesai તમારું એક ટ્વીટ સત્યેનદ્ર જૈન પર નથી… તમારું એક ટ્વીટ કેજરીવાલની અવાસ્તવિક મફતની વાતો પર નથી… તમારું એક ટ્વીટ કેજરીવાલના કથિત આઈબી રિપોર્ટ પર નથી… અને એક બીચારા બિન અનુભવી યુવાનને ટાર્ગેટ કરી ગુજરાતને ગાળો આપો છો? જો કે કેજરીની સભામાં આવા ઘણા લોકો મળે જ છે પણ તેના પર ચૂપ છો…
3
9
44
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
આજ રોજ માનનીય મંત્રી શ્રી મનસુખ ભાઈ માનવીય, મહામંત્રી શ્રી ભીખુ ભાઈ દલસાણીયા, BJYM પ્રમુખ શ્રી @DrRutvij ભાઈ તથા ITSM pradesh કન્વીનર શ્રી @iPankajShukla ભાઈ ના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સેતુ એપ્પ અને કોરોના વિશે માહિતી નો વેબીનાર યોજાઓ. #AarogyaTalkWithMM
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
10
42
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
1 year
Box office પર સૌથી વધુ કમાણીનો રેકોર્ડ શાહરૂખની #Pathan ના નામે હતો. (તે કથિત રેકોર્ડ કેવી રીતે બનેલો તે બધા જાણે છે.) આ રેકોર્ડને #Gadar2 એ તોડી મુક્યો છે. Rs. 524 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ બધું ઓર્ગેનિક રીતે લોકોના પ્રેમથી થયું છે. (1/4)
2
6
43
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
ગુજરાત વિધાનસભામાં UCC ( યુનિફોર્મ સિવિલ કોડ ) લાગુ કરવા બાબતે ચર્ચા. 🔥🚩 One more Dream come true soon.🔥
1
11
45
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
10 months
आधुनिक मणिकर्णिका 🔥🙌
@nehapatel4gau
Neha Patel - वन्दे गौ मातरम
10 months
कान खोलकर सुन ले @zoo_bear मेरी यूट्यूब बंद करवा सकते हो, मेरी गौ रक्षा नहीं... जीवन पर्यत गौ रक्षा करती रहूंगी... वंदे गौ मातरम...
184
2K
6K
2
11
38
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
6 years
पहेले सर्जिकल स्ट्राईक बाद मै एयर स्ट्राईक और अब स्पेश स्ट्राईक। 💪 ये नया भारत है अंतरिक्ष मै भी घुस के मारता है। #MissionShakti
2
10
43
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
પ્રદેશ ભાજપા મંત્રી પદે નિયુક્ત થવા પર @ShitalSoni16 બેન ને ખૂબ ખૂબ અભિનંદન.
Tweet media one
2
11
43
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
7 years
@Vaibhav_AAP @KapilMishraAAP @ndtv क्यों बै भडवे योगी कि साईट पर से पाँच साल पुराने लेख को उठाके रविश कुमार prime time कर शकता है तो ये क्यों नहि?
2
3
35
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
प्रकृति हमें सिखातीं रहती है। समुद्र कहता है ह्रदय से विशाल रहो, नदी कहती है अविरत बहते रहो, आकाश सिखाता है किसी भी ऊँचाई का अंत नहीं होता है। सूर्य सिखाता है दूसरों की ज़िंदगी में उजाला फैलाते रहें। अगर हम प्रकृति के नियम के आधीन जीते है ज़िंदगी के युद्ध में हर जीत आपकी ही है।
Tweet media one
2
2
43
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
એક સમય હતો કે પાકિસતાન સીઝ ફાયરનુ ઉલ્લંઘન કરતું તો આપણા પ્રધાનમંત્રી અમેરિકા ને કહેતા કે પાકિસ્તાન ને સમજાવો. આજે યુક્રેન ભારત ને કહે છે કે પ્લીજ રશિયાને સમજાવો. દેશ એજ છે નેતૃત્વ બદલવાથી શુ થઈ શકે તેનુ ઉદાહરણ ૨૦૧૪ પછીનુ ભારત અને ૨૦૨૦ પછીનુ અમેરિકા છે. #મોદી #બિડેન #પુતિન
3
11
42
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
@AamAadmiParty નવરાત્રિનો ‘પર્વ’ હોય.. નવરાત્રિનો ‘મહોત્સવ’ હોય.. નવરાત્રિનો ‘ઉત્સવ’ હોય.. પણ મૌલાના કેજરુદ્દીન ગુજરાતની ચૂંટણી પુરતા હિદૂ બન્યા છે એટલે નવરાત્રિ સાથે ‘જશ્ન’ શબ્દ જોડ્યા છે.. જશ્ન ઈદનો હોય…
1
9
40
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
આપ સૌને જન્માષ્ટમીની શુભકામનાઓ. #Janmashtami ❤️
Tweet media one
2
7
39
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
૧૨૫ વર્ષ જુની કોગ્રેસ ને જેણે ઠેકાણે પાડી દીધી છે સૌથી વધુ ચુટણી હારવાનો રેકોર્ડ બનાવ્યો છે તે મા-દિકરા પાસેથી રાજીનામું માંગી ના શકતા કોગ્રેસ કાર્યાલયના પગલુછણિયા યુવાઓમાં લોકપ્રિય હંમેશા જનતા વચ્ચે જ રહેતા ગૃહમંત્રી શ્રી @sanghaviharsh રાજીનામું માંગે છે. લાવ તો મારૂ ખાહડુ….
2
10
41
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
Happy birthday sir @rcpatelmla ji
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
8
40
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
સેકુલરોએ, લિબરલોએ અને શાંતિદૂતોએ ઉપરવાળાને ખૂબ દુઆ કરી કે અમારા દેશનો વડાપ્રધાન બદલી મુકો. અને ખરેખર દુઆમાં કેટલી તાકાત હોય છે ગઈ કાલે પાકિસતાનમાં ઈમરાનખાન ઘરે ગયા ને આજે શરીફ નવા પ્રધાનમંત્રી બની ગયા. આ લોકોની દુઆ કબૂલ થઈ ગઈ.
1
7
38
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
આપ સૌને જાણ હશે જ કે શ્રીલકાનો હેપ્પીનેશ ઈન્ડેક્ષ ( ખુશ હોવાનો સુચકઆંક ) ભારત કરતા પણ ઊંચો છે અર્થાત્ ત્યાના લોકો ભારત કરતા ખુશ છે, કારણ કે ત્યાના લોકો રાષ્ટ્રપતિના બંગલા પર જઈને સ્વીમીંગપૂલમાં તરી શકે છે,રાષ્ટ્રપતિના બેડરૂમમાં જઈને તેના ગોદડા પર કુદકા મારી શકે છે.
4
4
37
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
1 year
@dmpatel1961 @EVM હું સેકુલરોના પ્રિય વર્ષ ઈ.સ. 2002 થી આ સાંભળતો આવ્યો છું. બસ આ વખતે તો મોદી ગયો કામથી. મોદીજી પોતાનું કામ કરતા ગયા અને ત્રણવાર મુખ્યમંત્રી અને બે-બે વાર વડાપ્રધાન પણ બની ગયા. ત્રીજીવાર પણ બનશે.
2
2
42
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
1 year
@Gopal_Italia मनीष जी बहुत ही अच्छे व्यक्ति थे, उनको पता था की माँ बाप बच्चो से काम कराते है। ज़ब की मनीष जी ने तो बच्चो कों पढ़ाने की ठान ली थी। इसलिए, उन्होंने शराब की एक बोतल पर एक फ्री कर दी, ताकि एक माँ पिए और एक बाप। दौनो पी के टल्ली हो जाये तो बच्चे शांति से पढ़ शके।
0
2
41
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 months
@amitpandaynews मुफ्त पानी देने की क्रेडिट कौन ले रहा था? वो जिम्मेदार हैं। हमारा दिल्ही मॉडल विश्व में सबसे श्रेष्ठ हैं, कहने वाले AAP नेता ठंग से लोगो पानी भी नहीं दे पा रहे हैं। भ्र्ष्टाचार एवं मुफ्त की राजनीती नें दिल्ही जल बॉर्ड कों पुरा तबाह कर दिया हैं। कब तक दुसरो पर आरोप थोपोगे?
0
5
38
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
હાર્દિકની નશબંધી…
Tweet media one
2
7
38
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
8 years
@irobertvadra @Save__India अभिव्यक्ति कि आज़ादी का अर्थ ये है कि कश्मीर कि आज़ादी करने वालों का समर्थन करे?
3
4
30
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
જામનગરમાં અતિવૃષ્ટીના કારણે તારાજિ સર્જાઈ છે ત્યારે નવનિયુક્ત મુખ્યમંત્રી પિડીતોના ઘર સુધી પહોંચીને નુકસાન થયું તેની નોંધ લીધી ને બધાને આશ્વાસન પણ આપ્યું. સાચુ કહુ તો આ ફોટો જોઈને મને લાગ્યું કે રુપાણી જીની સંવેદના ની ખોટ ભુપેન્દ્રજી પડવા દેશે નહી.
Tweet media one
1
18
40
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
અલ્પેશ કથિરીયાની સીટ પર ભીડ છે તે આમ આદમી પાર્ટીની નહી પરંતુ પાટીદારના પાસ ગ્રુપની છે. સુરત સિવાય કોઈ જગ્યાએ આ લોકોની ભીડ ભેગી થઈ નથી. ઓવર ઓલ આપ ની ૦-૨ સીટ અને ૫%થી ૭% વોટ આવે છે. (૫/૫)
4
4
40
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
કોરોના લેતા ફોટો લોકો એ વાયરલ કર્યો એટલે સંજય ભૈ ને ગુસ્સો આવ્યો તો જવાબમાં વિડીયો પોસ્ટ કર્યો. પરંતુ જૂઓ આ વિડીયોમાં સંજય ભૈ ખુદ કહે છે કે “pneumonia ( ન્યુમોનિયા ) થાય તો તેલ લેવા જાય.” જ્યારે તમને બધાને ખબર જ છે કે કોરોના - ન્યુમોનિયા લાક્ષણિક રીતે એક જ છે. @nikunjhpanchal
4
8
40
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
નીચ આપિયા જૂઓ…🤬 ગુજરાતને બે ટુકડામાં તોડવાની વાત કરે છે. 😡 મને લાગે છે ઈશુ અને ગોપુના ઝઘડાનું સોલ્યુશન કેજરીવાલે એવી રીતે આપ્યું હશે કે બે ટુકડો કરી દઈએ પછી બંન્ને ને એક એક સોંપી દઈશુ.
@MananDaniBJP
Manan Dani
2 years
ટુકડે ટુકડે ગેંગના સમર્થક કેજરીવાલ સત્તાની લાલસામાં આ ગેંગ ગુજરાતમાં સક્રિય કરી અને રાજ્યને અસ્થિર કરવા માંગે છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટરે ગુજરાતના બે ટુકડા કરવાની માંગ કરી. @abpasmitatv @tv9gujarati @bbcnewsgujarati @sandeshnews @GSTV
Tweet media one
Tweet media two
26
222
322
5
14
33
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
• ભાજપા પાર્ટીનુ વિચાર બીજ એક બંગાળી એ રોપ્યું. - શ્યામા પ્રસાદ મુખર્જી. • સ્થાપના બાદના પાર્ટી પ્રમુખો. - અટલ બિહારી વાજપેઈ - મધ્ય પ્રદેશ - લાલકૃષ્ણ અડવાણી - સિધીં - એમ.એમ.જોષી - ઉત્તર પ્રદેશ - કુશાભાઉ ઠાકરે - મધ્ય પ્રદેશ (૧/૩)
1
6
40
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
Happy Birthday Adhiraj ❤️😘 अगर आपकी परछाई है तो मतलब ज़िंदगी में उजाला है। अगर अपनी परछाई नहीं होती तो तो ज़िंदगी में अंधेरा है। ठीक उसी तरह मेरी परछाई अधिराज को मेरी ज़िंदगी में आये आज एक साल हो गया और ज़िंदगी में उजाला छा गया। Love you Adhi ❤️😘😍
Tweet media one
Tweet media two
5
2
37
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
ગુજરાત સરકારનો એક શૈક્ષણિક પ્રોજેકટ છે જેનું નામ છે #જ્ઞાનકુંજ_પ્રોજેકટ. આ અંતર્ગત શાળાને ટેકનોલોજી યુક્ત કરવાનું કામ કરવામાં આવ્યું જેમા 5,000+ શાળાઓમાં ધોરણઃ-7 અને 8ના 15,000 થી વધુ ક્લાસરૂમોને આધુનિક બનાવાયા છે. આ પ્રોજેકટ થકી 10,00,000 વિદ્યાર્થીઓ ને લાભ થઈ રહ્યો છે
1
10
36
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
ઓલપાડઃ- આપે અહિયાથી ધાર્મિક માલવિયા ઉતાર્યો હતો. મોટા વરાછાના બે વોર્ડ આ સીટમાં હોવાના કારણે પરંતુ આ સીટ પરથી ભાજપ ઓછામાં ઓછા ૨૦,૦૦૦+ માર્જિનથી જીતે છે. ઓવરઓલ આજના ફેઝમાં આપિયાઓને મોટું ઈંડું મળવાનું છે.
2
11
37
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
3 years
આજે ભારતે ૮૧,૦૦,૦૦૦ લોકોને કોરોના વેક્સિન આપી. આ કેટલુ મોટું અચિવમેન્ટ છે તેનુ એક સાદું ઉદાહરણ આપું કે આજે એક દિવસમાં વેક્સિન આપી જે ૧૩૨ દેશની પોતાની વસ્તી કરતા વધુ છે. જેમાં હોગકોંગ, પેરુગ્વે, લિબિયા, સિગાપોર, ફીન્ડલેન્ડ જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. ❤️ #BharatThanksModiJi
0
10
37
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
4 years
@hitesh_sher @nikunjhpanchal @Nayanpatel230 આ જો ભૈ તે કહે છે નયુમોન્યા થાય તો તેલ લેવા જાય. બોલો હવે?
1
8
37
@Maheshpurohit06
Purohit Mahesh - सेकुलरो के पापा
2 years
कल ‘जयपुर डॉयलॉग्स’ चैनल पर गुजरात चुनाव पर बात करते हुए…😄 #GujaratAssemblyPolls
2
9
38