![BBC News Gujarati Profile](https://pbs.twimg.com/profile_images/910832367773904896/28qzVOqB_x96.jpg)
BBC News Gujarati
@bbcnewsgujarati
Followers
41K
Following
180
Statuses
33K
બીબીસી ન્યૂઝ ગુજરાતીના ઓફિસિયલ પેજ પર સ્વાગત છે. ગુજરાત સહિત ભારત અને વિશ્વના મહત્ત્વના સમાચાર ગુજરાતીમાં. બીબીસી માટે કલૅક્ટિવ ન્યૂઝરૂમ દ્વારા પ્રકાશિત.
Delhi and across Gujarat
Joined January 2017
બીરેનસિંહે મણિપુરના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજભવનમાં રાજ્યપાલ અજયકુમાર ભલ્લાને રાજીનામું સોંપ્યું. મહત્ત્વનું છે કે એક વર્ષથી પણ વધુ સમયથી ચાલતી હિંસાના કારણે મણિપુર સતત સમાચારોમાં રહ્યું છે. #Manipur #Nbirensingh
0
0
0
બીરેનસિંહે મણિપુરના મુખ્ય મંત્રીપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજભવનમાં રાજ્યપાલ અજયકુમાર ભલ્લાને રાજીનામું સોંપ્યું. મહત્ત્વનું છે કે એક વર્ષથી પણ વધુ સમયથી ચાલતી હિંસાના કારણે મણિપુર સતત સમાચારોમાં રહ્યું છે. #Manipur #BJP #NBirenSingh #bjp #manipur
0
1
0
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે પરંતુ ભાજપમાંથી મુખ્ય મંત્રી કોણ બનશે એનું કોઈ નામ સામે આવ્યું નથી. પરવેશ વર્મા ઉપરાંત મુખ્ય મંત્રીપદના દાવેદાર કોણ છે? #DelhiCM #delhielectionresults2025 #CMofDelhi
0
0
0
છત્તીસગઢમાં માઓવાદ બીજાપુર જિલ્લામાં સંદિગ્ધ માઓવાસીઓ સાથેની અથડામણમાં પોલીસે 31 માઓવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે વિગતે વાંચવો ક્લિક કરો : #Chhattisgarh
0
0
0
નરેન્દ્ર મોદીએ દિલ્હીની ચૂંટણી અગાઉ એવા કયા નિર્ણયો કર્યા કે મતદારોનો એક મોટો વર્ગ ભાજપની તરફેણમાં આવી ગયો? #NarendraModi #DelhiPolls #delhielectionresults2025
0
0
0
દિલ્હીનાં મુખ્ય મંત્રી આતિશીએ રાજીનામું આપી દીધું છે. સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા પ્રમાણે લગભગ 11 વાગ્યે આતિશી રાજભવન પહોંચ્યાં હતાં અને તેમણે ઉપરાજ્યપાલ વી. કે. સક્સેનાને પોતાનું રાજીનામું આપ્યું છે. #delhielectionresults2025
0
0
2
'મારા પતિ વિના હું અને મારાં બાળકો લાચાર છીએ' અમેરિકા જવા નીકળેલા ગુજરાતીઓનાં બે વર્ષથી કોઈ સમાચાર નથી, તેમના પરિવારો તેમની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. તેઓ છેલ્લે ક્યાં હતા, ગુમ થવા વિશે શું માહિતી છે? #USA #illegalimmigrants #Gujarat #India
0
0
0
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સૌરભ ભારદ્વાજ, સોમનાથ ભારતી સહિતના દિગ્ગજ નેતાઓ હાર્યા છે. શું કૉંગ્રેસે તેમનો ખેલ બગાડી નાખ્યો? #DelhiElections2025 #Congress #DelhiElectionResults
0
0
1
નરેન્દ્ર મોદીને હંમેશાં 'ટક્કર' આપતા અરવિંદ કેજરીવાલને હરાવી 'જાયન્ટ કિલર' બનનાર પરવેશ વર્મા પોતાનાં વિવાદિત નિવેદનોથી ચર્ચામાં રહે છે. કેજરીવાલને હરાવનારા પરવેશ વર્માની રાજકીય પૃષ્ઠભૂમિ શું છે? #ParveshVerma #DelhiElectionResults #DelhiElections2025
0
0
1
અમેરિકાએ ગેરકાયદેસર પ્રવાસીઓને સૈન્યવિમાનમાં હાથકડી સાથે ભારતમાં મોકલતા વિવાદ થઈ રહ્યો છે. અગાઉ કોલંબિયાએ તેમના નાગરિકોને લેવા માટે પોતાનું વિમાન મોકલ્યું હતું. શું ભારત કોઈ પગલું લઈ શકે તેમ હતું? #India #USA #DonaldTrump
0
0
1
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું? વિગતે વાંચો : #NarendraModi #DelhiElection2025 #DelhiElectionResults
0
0
0
દિલ્હીની આ બેઠકો પર આમ આદમી પાર્ટીનો ખેલ કૉંગ્રેસે બગાડ્યો? વાંચવા ક્લિક કરો : PC : Getty Images #DelhiElectionResults #AamAadmiParty #Congress
0
0
1
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ બંનેની હાર થઈ છે. એવી તો શું ભૂલો થઈ કે અરવિંદ કેજરીવાલને દિલ્હીવાસીઓએ પસંદ ન કર્યા? #DelhiElectionResults
0
0
0
દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં ભાજપને બઢત મળ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ તેને વિકાસ અને સુશાસનની જીત ગણાવતા શું કહ્યું? વિગતે વાંચો : #NarendraModi #BJP #DelhiElectionResults
0
0
1
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર પર અરવિંદ કેજરીવાલે શું કહ્યું? વિગતે વાંચો : #arvindkejriwal #delhielectionresults
0
1
2
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટીને હાર આપી છે. અત્યાર સુધીમાં સાત બેઠકોનાં અંતિમ પરિણામ જાહેર થયાં, કોની થઈ જીત? વિગતે વાંચો : #DelhiElectionResults #AmitShah
0
0
0
દિલ્હીની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની હાર હવે નિશ્ચિત જણાઈ રહી છે ત્યારે આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસે નિવેદન આપ્યું છે. #DelhiElectionResults
0
0
0
પટપડગંજ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હાર્યા બાદ અવધ ઓઝા શું બોલ્યા? #avadhojha #DelhiElection2025 #DelhiElectionResults
0
0
1