Dip Ahir Profile Banner
Dip Ahir Profile
Dip Ahir

@DipAhir13

Followers
473
Following
30
Media
172
Statuses
3,833

।। कृष्णं वन्दे जगद्गुरुम् ।। 💪 । Kabaddi । Chess || Madhav Fashion👔 - Rajkot & Upleta || #Aspirant

Rajkot
Joined April 2019
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@DipAhir13
Dip Ahir
4 years
GTU વાળા મિત્રો કન્ફ્યુઝ ન થતા આ તમારો પહેલો અનુભવ છે સરકારી તંત્રનો તમને કંઇપણ મુંજવણ હોઈ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારી કરતા મિત્રોનો સંપર્ક કરવો જે આ બાબતે ખુબ અનુભવી છે. @iBharat_58 @Ankit29495 @hiren_aajra @hdraval93 @devanshijoshi71
20
209
781
@DipAhir13
Dip Ahir
2 months
મેં અઢી વર્ષ પહેલાં તૈયારી છોડી દીધી એ નિર્ણય આજે મને બિલકુલ યોગ્ય લાગે છે. જે રીતે ભરતી ને આયોજન પૂર્વક ડીલે કરવામાં આવી રહી છે એ જોતાં ઘણું દુઃખ થાય છે,તૈયારી કરતાં વિદ્યાર્થીઓ ને એટલુંજ કહીશ કે પ્લાન B પણ રાખવો. પ્રાઇવેટ કંપની અને સ્મોલ બિઝનેસ માં પણ તમે ખૂબ આગળ વધી શકો છો.
35
58
701
@DipAhir13
Dip Ahir
2 years
પત્રકાર :- સર ટ્વીટર પર હૅશટૅગ ટ્રેન્ડ થઈ રહ્યો છે જીતુ વાઘાણી નામ સાથે. જીતુ વાઘાણી :- કોણ જીતુ વાઘાણી ? #કોણ_જીતુ_વાઘાણી #kon_jitu_vaghani
6
324
347
@DipAhir13
Dip Ahir
4 years
#Rupaniji_Rozgar_Do While Students of Gujarat Protesting on twitter for Compititive exams રૂપાણીજી એન્ડ his ઓફિસ મેટ્સ:-
Tweet media one
5
740
336
@DipAhir13
Dip Ahir
3 years
રોજ સવારે રનીંગ વખતે ભાવેશભાઈ ભરવાડને જોતો સારી તૈયારી કરતા હતા,હજુ 1 દિવસ પહેલા રનિંગ કરતા જોયા હતા અને આજ સવારમાં દોડતી વખતે હદય બેસી જવાને કારણે અચાનક તે પરલોક ચાલ્યા ગયા🥺 ભગવાન એમની આત્મા ને શાંતિ આપે. જય દ્વારકાધીશ 🙏 @iBharat_58
Tweet media one
129
43
327
@DipAhir13
Dip Ahir
2 years
#kon_jitu_vaghani ? જેણે પોતાના પ્રવકતાઓને યુવરાજસિંહ હોય એ બધી ટીવી ડીબેટ માં જવાની નાં પાડી દીધી હતી.
3
265
264
@DipAhir13
Dip Ahir
2 years
Tweet media one
7
671
226
@DipAhir13
Dip Ahir
4 years
🥺🥺🙏🙏🙏 Constable ni taiyari sathe kreli....you will always remember brother.... #RIP
Tweet media one
26
11
181
@DipAhir13
Dip Ahir
2 years
વ્યક્તિગત સત્યાગ્રહ વખતે એક લીડર ને જો પકડવામાં આવે તો એના પછી બીજો લીડર નક્કી જ હતો એમ વિનોબો ભાવેથી શરૂ થયેલ એ લડત આગળ પણ શરૂ જ રહી હતી એ રીતે યુવરાસિંહની અટકાયત કરીને આ લડતને પણ કચડી નાખવાનો પ્રયાસ થયો છે પણ આ લડત હવે ગુજરાતના વિદ્યાર્થીઓની છે. #ReleaseYuvrajsinh
6
131
180
@DipAhir13
Dip Ahir
2 years
Today many students gathered in the capital of Gujarat to fight for their rights but they have been suppressed by the political and police power. That's not Fair, this is not a British India We are living in a democracy & we hv right to speak #HuPanYuvrajsinh #ReleaseYuvrajsinh
0
222
107
@DipAhir13
Dip Ahir
3 years
વન રક્ષકની આટલી નાની ભરતી હતી અને પરીક્ષા કેન્દ્રો પણ પ્રમાણમાં ઓછા હતા છતાં જો આટલી જગ્યાએ ગેરરીતિ થતી હોય, તો આવનાર બિન સચિવાલયની ભરતીમાં તો હજારો સેન્ટર છે એમાં ગેરરીતિ નહિ થાય એની જવાબદારી કોની ? આ વિચાર્યા પછી મહેનત કરવાનું પણ મન નથી થતું. @iBharat_58
1
19
112
@DipAhir13
Dip Ahir
4 years
અમારા સપનાઓ પર ફેરવનાર પાણી You the only responsible - RUPANI Rymes Matching 😄 not bad is it ? @Yuvrajs34723499 @iBharat_58 @hiren_aajra #DeclareGujExams
3
270
109
@DipAhir13
Dip Ahir
2 years
The people of Gujarat compared the level of education in Gujarat with other states so,the Education Minister asked the people of Gujarat to go in the state where education is good Wow ! now these uneducated people will decide where should we go for education? #kon_jitu_vaghani
1
247
94
@DipAhir13
Dip Ahir
4 years
#DeclareGujExams સ્પર્ધાત્મક પરીક્ષા છે એટલે નથી લેતા, પ્લેન હોત તો ક્યારનું લઈ લીધું હોત. @iBharat_58 @hiren_aajra @AnjaliAhir12 @PriyankaAhir7 @Ankit29495
2
144
97
@DipAhir13
Dip Ahir
2 years
Recently there have been 12 irregularities in the examination papers and there were still irregularities. The man who came forward to stop the malpractice in compititve Exams has been jailed today on false charges. @DrGauravGarg4 @ndtv #HuPanYuvrajsinh #ReleaseYuvrajsinh
0
205
90
@DipAhir13
Dip Ahir
4 years
વિદ્યાર્થીઓનું ભવિષ્ય છે એટલે જવાબ નથિ દેતાં સુપ્રીમ કૉર્ટ નો સ્ટે હોત તો ક્યારનો મળી જાત @iBharat_58 @hiren_aajra #DeclareGujExams
2
138
83
@DipAhir13
Dip Ahir
3 years
મમતા બેનરજી ને હવે CM બનવું હોય તો શું કરવું પડે ? એક બંધારણીય અને ઈઝી પ્રશ્ન.
17
7
81
@DipAhir13
Dip Ahir
5 years
આ ફોટો મેં આંદોલનની રાતે 3:30 એ ખેંચ્યો હતો જયારે અમે રોડ ઉપર હતા સિંહ સુતો છે ...કૌભાંડિયાઓની ઊંઘ હરામ કરવા #ThankyouYuvrajsih
Tweet media one
4
13
65
@DipAhir13
Dip Ahir
2 years
Tweet media one
1
68
63
@DipAhir13
Dip Ahir
4 years
#DeclareGujExams તમે છો એટલે એક પરીક્ષાની તારીખ પણ નથી આપી શકતા મહારાજા કૃષ્ણકુમારસિંહજી હોત તો આખું રજવાડું આપી દેત. મહારાજ કૃષ્ણકુમારસિંહજી ની જન્મ જયંતી એ સત સત નમન 🙏
3
39
63
@DipAhir13
Dip Ahir
2 years
There is an education minister in Gujarat whose own son was caught cheating in exams with cheats and today that leader is telling the people of Gujarat to go to a state where education is good.Instead of raising the level of education in Gujarat. #kon_jitu_vaghani @ndtv
0
156
55
@DipAhir13
Dip Ahir
2 years
હાવજ પુરાયો હળીયે ... કરે નય (તોય)મોરી વાત, ઈ તો કેહરી સિંહની જાત, "યુયુત્સુ" યુવરાજ. #Yuvrajsinh_ko_riha_karo
1
85
61
@DipAhir13
Dip Ahir
4 years
#अहीर_रेजिमेंट_हक़_है_हमारा 1962 માં રેઝનગલા નું યુદ્ધ સેનાના ઈતિહાસમાં લડાયેલ સૌથી શ્રેષ્ઠ લડાઈમાંથી એક છે શહીદ થયેલ વિરોની બોડી જયારે 3 મહિના પછી મળી ત્યારે એમની આંગળી હજુ પણ ટ્રિગર પર હતી અને હાથમાં હેન્ડ ગ્રેનેડ હતો. સત સત નમન. જય હિન્દ વન્દે માતરમ
0
11
58
@DipAhir13
Dip Ahir
4 years
❤️❤️❤️ મારી લાઈબ્રેરી હજી એમનેમ જ છે પણ છોકરાં ગાયબ થઈ ગયા વાંચવા વાળા. @iBharat_58 @Ankit29495 @hiren_aajra
Tweet media one
9
8
58
@DipAhir13
Dip Ahir
3 years
બધી ભરતીમાં આગળ દોડ રાખવી જોઈએ, પછી પેપર, દોડ ફૂટે તો નહિ. 🤐🤫 @hdraval93 @hiren_aajra @Ankit29495 @iBharat_58
7
9
56
@DipAhir13
Dip Ahir
2 years
આલિદરે ઉગા તણા,પિરસ્યા ન હોત પ્રાણ તો જુનાળે ન થાત જાણ ભડ આહિરની ભિખલા. આશરા ધર્મ અને રા' વંશ ની રક્ષાને માટે " રા' રાખીને " પોતાના દીકરાનું બલિદાન આપનાર વીર આહિર શ્રી દેવાયતબાપુ ની પુણ્યતિથિ એ સત સત નમન.🙏 #આહીર #દેવાયત_બોદર #જૂનાગઢ
Tweet media one
5
11
53
@DipAhir13
Dip Ahir
4 years
Pic ૧ :- વિભાગની ખાલી જગ્યા. Pic ૨ :- સરકાર દ્વારા મંજૂર જગ્યા. #Rupaniji_Rozgar_Do
Tweet media one
0
57
49
@DipAhir13
Dip Ahir
4 years
સરકાર સંવેદનશીલ ન બનતા વિદ્યાર્થીઓ બન્યાં સંવેદનશીલ તમારુ નામ બદલો અને સંવેદનશીલ બનો @iBharat_58 @hiren_aajra @sambha0811 #DeclareGujExams
1
89
44
@DipAhir13
Dip Ahir
5 years
જયારે મોદીજી એ જનતા કરફ્યુ વાત કરી ત્યારે બિનસચિવાલય ના ઉમેદવારો :- અમે તો રોજ જનતા કરફ્યૂ જ કરીએ છીએ.😀 #જોક્સ #જનતા_કરફ્યુનું_પાલન_કરવું
3
6
47
@DipAhir13
Dip Ahir
4 years
મણિયારો રાસ અમારા પંથકના બધા ગામડામાં પ્રચલિત છે. એક ઝલક અમારા ગામની ગરબી ની. ગામ:- વાડાસડા (જિલ્લો:- જૂનાગઢ) #Maniyaro_raas #વતન #Ahir_raas #ભાદર_કાઠો @hiren_aajra @Ankit29495 @iBharat_58 @AnjaliAhir12 @Hardikdangadhvi @MrMJ10335048 @chavdasanjay710
7
4
49
@DipAhir13
Dip Ahir
5 years
ચાલો ફરીથી ટ્રેન્ડ કરીએ સારું માધ્યમ છે આ ઊંઘ હરામ કરવાનું #GujratBhartiBachao_SolveGR Use this tagline @v_limbachiya @How_yu_doin_ @RupalAhir2 @BhumiZala @iBharat_58 @Ankit29495 @Ankit_patel211 @hiren_aajra @SunilVora1926
6
68
42
@DipAhir13
Dip Ahir
2 years
બિન સચિવાલય શ્રમ વિભાગ માં નિમણુક બદલ અભિનંદન ભરત ભાઈ ❤️ તમારી આ સફર ને નજીકથી જોઈ છે એટલે વધારે આનંદ છે. @iBharat_58
1
1
49
@DipAhir13
Dip Ahir
4 years
Celebrity બનવું જ હોઈ તો અસલ જીવનમાં બનજો કેમ કે અમે સોશિયલ મીડિયા celebrity ને રાતો રાત નવરા થતા જોયા છે 😂 #🏹 @iBharat_58 @hiren_aajra
3
5
46
@DipAhir13
Dip Ahir
3 years
નિર્ણય અફર તો સફર સફળ. 💪🏅🎯
1
2
47
@DipAhir13
Dip Ahir
3 years
Police is doing a thankless job, it's not a job of 8-10 hours it's a responsibility which the police is fulfilling very well.If we look at it this way, the value of that hardwork cannot be assessed but it is necessary that he gets a decent wage. #2800GujaratPolice
2
58
45
@DipAhir13
Dip Ahir
2 years
જરાક જોવો તો #કોણ_જીતુ_વાઘાણી લખેલ આવે છે મોબાઈલ ખોલું છું ત્યારે. મોદીજી:- 🙄 #kon_jitu_vaghani
Tweet media one
1
52
42
@DipAhir13
Dip Ahir
2 years
કોઈને રાજકોટ બિનસચિવાલયની પરીક્ષા હોય અને કંઈ કામ હોય તો જણાવજો. @iBharat_58 @hiren_aajra
2
6
45
@DipAhir13
Dip Ahir
3 years
#Short_Trick ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી કોઈપણ પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાય કે નીચેના પૈકી ક્યાં રાજ્યમાં સૌથી ઓછો બેરોજગારી દર છે? તો વિકલ્પ જોયા વગર જવાબમાં ગુજરાત ટિક કરી દેવાનું.😂 @iBharat_58 @hiren_aajra
6
6
45
@DipAhir13
Dip Ahir
4 years
આ ગુજરાત છે ગમેં તે કરી શકે. અને વિદ્યાર્થીઓ એ ખૂબ મેહનત કરી છે એની ધીરજની પરીક્ષા 2 વર્ષ થી લઈ રહ્યા છો આ કોઈ તમારી રેલીની જેમ 200-500 રૂપિયા દઈ મંગાવેલ માણસો નથિ આ ગુજરાતનું ભવિષ્ય છે અને તમારે સાંભળવુ જ પડશે got it ? @vijayrupanibjp #DeclareGujExams
1
55
43
@DipAhir13
Dip Ahir
3 years
પોલીસ પરિવાર તથા પોલીસ મિત્રો તમામને જણાવવાનું કે ગુજરાત પોલીસ નો પગાર ગ્રેડ પે વધારવા તમામ સોશિયલ મીડિયા મા સપોર્ટ કરો. @sanghaviharsh #ગુજરાત_પોલીસને_ન્યાય_આપો #પોલીસનો_ગ્રેડ_પે_વધારો #પોલીસ_યુનિયન_બનાવો
0
58
44
@DipAhir13
Dip Ahir
4 years
વહેલાસર - ખોટું વેળાસર - સાચું @DeepakMeghani
0
1
43
@DipAhir13
Dip Ahir
4 years
હજી હવા એટલી પણ ચોખ્ખી નથી થઈ કે ભરતી દેખાય #DeclareGujExams
1
47
42
@DipAhir13
Dip Ahir
4 years
બે વરહ થી બિનસચિવાલય ગોટે ચડી છે બે 😶 @Ankit29495 @iBharat_58
Tweet media one
2
11
40
@DipAhir13
Dip Ahir
5 years
ગુજરાતમાં ફરીથી સરમથી માથુ ઝૂકી😞 જાય અને હૃદય કાપી જાય એવી ઘટના બની બળાત્કારના વધતા જતા પ્રમાણ પર અંકુશ માટે જે કરવું પડે એ કરવામાં સરકારે વિલંબ નો કરવો જોઈ આ નરાધમોને 🤬જલ્દીથી જલ્દી સજા મળવી જ જોઈએ જસ્ટિસ ફોર કાજલબેન💐💐🙏 #JusticeForKajal
4
24
41
@DipAhir13
Dip Ahir
5 years
જે મહિલા પોલીસ બળ પ્રયોગ કરી રહી છે એને કેહવાનું કે જો આ જીઆર રદ થઈ જાય તો તમે જેને મારી ને ટીંગાટોળી કરો છો એ જ બેહનો કાલ સવારે ટ્રેનિંગ લેતા હશે અને તમારી સાથે ખાખી પેરી ને ઉભા હશે એટલે એમને તુચ્છ કે બેરોજગાર ગણવાનું બન્ધ કરો અને સાથ આપો તમે જ્યાં છો ત્યાં તેઓ પોહચી શકે એમ જ છે
Tweet media one
1
7
37
@DipAhir13
Dip Ahir
3 years
After press conference asit vora escaping from media : #Resign_Asitvora
1
84
36
@DipAhir13
Dip Ahir
4 years
Go with flow.... કુંડાળું.... અમુક તો કેમ આવી ગયા રામ જાણે જાણીતા છે એ તો બરોબર 😂
Tweet media one
9
5
36
@DipAhir13
Dip Ahir
3 years
પીએસઆઇ ની ભરતીના નિયમોમાં બદલાવ કરવા HC માં પિટિશન દાખલ ને હવે તારીખ પે તારીખ..... And the other side સરકાર is like :- ફેરવ્યા નિયમ ફરે નય, થાતું હોય એમ થાય, ફઈબાને મૂછ ઊગે,તો એને કાકો ન કેવાય. @iBharat_58
1
4
37
@DipAhir13
Dip Ahir
1 year
ગુજરાતથી મઘ્યપ્રદેશમાંથી,છત્તીસગઢ બોર્ડર થઈ ને ઉત્તરપ્રદેશ પહોંચ્યા પણ રાજકોટ જેવી ચા ક્યાંય નથી મળતી એ વાત ફાયનલ છે. ☕🫖
0
2
35
@DipAhir13
Dip Ahir
4 years
મિત્રો આજના સમય માં જ્યારે ભરતી આવવાના એંધાણ છે ત્યારે તમને માખણ નાં પિંડાના નામે કોઈ ચૂનો નાં મારી જાય એનું ધ્યાન રાખવું. જનહિતમાં જારી.🙏 ( કોઈએ પોતાના પર નાં લેવું )
1
2
36
@DipAhir13
Dip Ahir
4 years
જય હો દ્વારિકાધીશ જય શ્રી કૃષ્ણ , જય મુરલીધર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ દિવસ એટલે કે જન્માષ્ટમીની બધાંય ને જાજી શુભકમના. @iBharat_58 @hiren_aajra @AnjaliAhir12 @chavdasanjay710 @Hardikdangadhvi @AmbaniKishan5 @RupalAhir2 @Ankit29495 @ramahir71987742 @Aryan_8182
Tweet media one
10
8
35
@DipAhir13
Dip Ahir
4 years
Clear your Stand on penddig exams you are playing with our future. You ruin our dreams and hope already Now it's time To Speak somthing . Give us A crystal clear Stand On Our All the Exams @CMOGuj @vijayrupanibjp #DeclareGujExams
0
107
33
@DipAhir13
Dip Ahir
2 years
જીતુ વાઘાણી એ કરેલ અનેક ભૂલોમાંની એક : કોણ યુવરાજસિંહ ? કહીને અટ્ટહાસ્ય વેર્યું અને પેપર લીક જેવા ગંભીર મુદ્દાને અને ગુજરાતના વિદ્યાર્થીઓની વેદનાને મજાક બનાવી. હવે સાંજ સુધી ટ્રોલ થશે. આવનાર ચૂંટણીમાં પણ કોણ જીતુભાઈ એનો જવાબ મળશે. #હરખપદુડા #kon_jitu_vaghani
1
43
32
@DipAhir13
Dip Ahir
4 years
Students are well educated Then politicians #DeclareGujExams @CMOGuj
1
87
31
@DipAhir13
Dip Ahir
4 years
કોઈ ફ્રી થાવ તો જણાવજો કે બિનસચિવાલય ના ગુનેગારો પકડાયા તમામ ?? @iBharat_58 @hiren_aajra @Ankit29495 @Sunil_1926 @SidharajsinhjiC
4
4
29
@DipAhir13
Dip Ahir
4 years
Waiting for this moment when Our સંવેદનશીલ CM Will come And Give Ans to Students Que. 4 Hours more than 3.2 lakh+ Tweets... No replies From Any Govt. Twiter handle No problem We have Enough time Nd Hashtags #DeclareGujExams
Tweet media one
0
50
27
@DipAhir13
Dip Ahir
4 years
કોઈ ને એવું લાગતુ હોઈ કે ટ્વીટર થી શુ થાય ? ટ્રેન્ડ પર લાવો નોંધ લેવી જ પડે We are ln #4 #DeclareGujExams
1
45
26
@DipAhir13
Dip Ahir
4 years
#अहीर_रेजिमेंट_हक़_है_हमारा We have no problem with any other regiment but we need ahir regiment for our soldiers as symbol of respect The Bravest of the brave 🎖️🎖️⚔️⚔️
Tweet media one
0
16
27
@DipAhir13
Dip Ahir
3 years
એક વાક્યમાં 2 નિપાત હોય ત્યારે બહુ તકલીફ પડે ...😂 @iBharat_58 @hiren_aajra
6
1
28
@DipAhir13
Dip Ahir
5 years
ગુજરાત માં કોરોના નથી આવ્યો એ સારી બાબત છે નહીતર 1 વરસ સુધી બધી ભરતી પ્રક્રિયા બન્ધ કરી દૈ આ સરકાર #GujratBhartiBachao_SolveGR @vijayrupanibjp
0
34
27
@DipAhir13
Dip Ahir
5 years
In Gujarat No Compititive exam is Conduct (except GPSC)Without any ppr Licking Conspiracy. Our Gov. Is Just so called #સંવેદનદનશીલ that's why Our Youth is DoiNg Strikes And Protest. But..... Who cares !!! #savendaanshil @CMOGuj @vijayrupanibjp #justice_binsachivalay
0
83
26
@DipAhir13
Dip Ahir
4 years
એટલા પણ વફાદાર ન બનવું કે લોકો તમને કૂતરા જેવા સમજવા લાગે. #સ્વાભિમાન
2
1
27
@DipAhir13
Dip Ahir
2 years
#YouthWithYuvrajsinh #Yuvrajsinh_ko_riha_karo गुजरात सरकार आप की पोल खुल चुकी है एग्जाम घोटाले बहुत किए आपने अब जब कोई आपकी पोल खोल रहा है तो आपने उसे झूठे आरोप लगाकर जेल में बंद किया। लेकिन पूरे गुजरात के युवा उसके साथ है । आपको तो मालूम ही है ।युवा शक्ति परा शक्ति।
0
51
26
@DipAhir13
Dip Ahir
5 years
#GujratBhartiBachao_SolveGR ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી કોણ છે ? 1. નીતિન પટેલ 2. વિજય રૂપાણી 3. ઉપરોક્ત બન્ને 4. મારે મુખ્યમંત્રી જેવી ખુરશી જોઈએ (આ ભાઈ) @vijayrupanibjp @Nitinbhai_Patel
6
26
25
@DipAhir13
Dip Ahir
5 years
LRD ભરતીના અનામતમાં અન્યાયની સામે છેલ્લા કેટલાય દિવસથી વિરોધમાં બેસેલી બહેનો અને એની સામેથી નીકળી CAA મુદ્દે BJP દ્વારા કાઢવામાં આવેલ રેલી બસ આ જ જોવાનુ બાકી હતું સરકાર જાગરૂકતા ફેલાવો એમાં કોઈ વાંધો નથી પણ આપની સંવેદનશીલતા ક્યાં ગઈ ? આ બહેનોને જોઈને તમને કોઈ વિચાર ન આવ્યો??
Tweet media one
2
8
26
@DipAhir13
Dip Ahir
5 years
મારા ભવિષ્યનો ફેંસલો આ GR કરે !!! એ મને મંજુર નથી! તમે રદ કરો, અમે જીદ કરી, તમે રદ કરો અમે જીદ કરી ચાલ્યા કરે આ સિલસિલો , એ મને મંજુર નથી !! બતાવશું નિપુણતા , એક મોકો તો આપો , તમે મોકો જ છીનવી લ્યો એ મને મંજુર નથી!! #GujratBhartiBachao_SolveGR @iBharat_58 @Ankit29495
3
11
27
@DipAhir13
Dip Ahir
4 years
Students of Gujrat Raise their voice Now let's see what Government will do To Solve our issue so called kind guj. Govt. #DeclareGujExams @CMOGuj
0
120
27
@DipAhir13
Dip Ahir
5 years
આજના વિદ્યાર્થીઓ જયારે જગરૂક બન્યા છે અને સરકાર સામે સવાલ કરે છે ત્યારે સરકાર : - સોચતા હું કી વો કિતને માસૂમ થે ક્યાં સે ક્યાં હો ગયે દેખતે દેખતે. #GujratBhartiBachao_SolveGR PLEASE CONDUCT EXAM @vijayrupanibjp @CMOGuj @Nitinbhai_Patel @imBhupendrasinh
1
38
23
@DipAhir13
Dip Ahir
1 year
Happy Birthday Bhai @iBharat_58 🎊🎊🎊🥳🥳
Tweet media one
1
1
26
@DipAhir13
Dip Ahir
1 year
મિત્ર કિજીએ "ભરત" ભરત ઘર લે કર જાવે મિત્ર કીજીયે ભરત ..ભરત દ્વારકા ઘુમાવે... મિત્ર કીજીયે ભરત ...ભરત ભાઈ મોજ કરાવે....
@iBharat_58
BHARAT SONAGARA
1 year
મને સોશિયલ મીડિયાના દરિયામાંથી મળેલ મોતી સમાન મિત્ર એટલે દિપભાઈ 😌 @DipAhir13 😎 આનાથી વધારે વિચાર સામ્યતા ધરાવતા વ્યક્તિ આ દુનિયામાં જૂજ માત્રામાં હશે.! 😉🤠 દ્વારકામાં અમારા નિવાસ સ્થાને બીજીવાર પધાર્યા અને દ્વારકાધીશના દર્શન કરવાનું પણ સૌભાગ્ય સાંપડ્યું.! 🚩 જય દ્વારકાધીશ 🙏❤️
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
81
1
2
24
@DipAhir13
Dip Ahir
4 years
કૌભાંડ પણ જરૂરી છે ,જ્યારે વાત સરકારી નોકરીની હોઈ.
@hiren_aajra
Hiren Bharwad
4 years
સ્વમાન પણ જરૂરી છે વાત જયારે સમર્પણ ની હોય...
1
12
70
5
6
24
@DipAhir13
Dip Ahir
4 years
If Soumya Joshi sir was preparing for compititive exams....in Gujarat.
Tweet media one
3
7
24
@DipAhir13
Dip Ahir
2 years
કોણ જીતુ વાઘાણી ? પોતાની હલકી ભાષા વિચિત્ર કોમેન્ટ , પેપર ફોડનારને છાવરનાર અને ગુજરાતમાંથી લોકોને બીજા રાજ્યમાં શિક્ષણ લેવા જતું રહેવા કહ્યુ. એ જીતુ વાઘાણી પોતે #kon_jitu_vaghani
Tweet media one
1
24
24
@DipAhir13
Dip Ahir
4 years
આ લાઇનને ટ્યુશન ક્લાસ સાથે કોઈ લેવા દેવા નથી . 😊😊😊 #લાઓ_ત્સુ @iBharat_58 @hiren_aajra @Ankit29495 @Ankit_patel211 @RawatKishan3 @Mr_Rahulmax @AmbaniKishan5
Tweet media one
3
0
24
@DipAhir13
Dip Ahir
2 years
#kon_jitu_vaghani તિડની જેમ ગુજરાતમાં ઘર કરી બેઠેલા ભ્રષ્ટ નેતાઓને થાળી વાટકા વગાડીને નહિ પણ વોટ રૂપી દવાના છટકાવ થી દુર કરવામાં આવશે.
0
35
22
@DipAhir13
Dip Ahir
5 years
#GujratBhartiBachao_SolveGR મારે મુખ્યમંત્રી જેવી જ ખુરશી જોઈએ આવી જીદ કરવાં કરતા કૈક કામ કરો તો સારું @Nitinbhai_Patel @vijayrupanibjp
0
43
23
@DipAhir13
Dip Ahir
4 years
30 મિનિટ માં એક લાખ ટ્વિટ #DeclareGujExams સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સમયસર આયોજન કરો. ગુજરાત સરકાર આ મુદ્દે પોતાનું સ્ટેન્ડ રજૂ કરે મૌન સાધશો તો આ લડાઇ ચાલુ રેહશે. @CMOGuj
0
56
22
@DipAhir13
Dip Ahir
4 years
#Rupaniji_Rozgar_Do અમે ગુજરાતી ધંધા વાળા લોકો.... ગુજરાતની વિવિધ અકાદમી નો સ્ટાફ એમના સર ને :-
Tweet media one
0
19
20
@DipAhir13
Dip Ahir
4 years
ભરતીની જાહેરાત કરવાની છે એટલે વાર લાગે બાકી , મેંગો ફેસ્ટિવલ હોત તો ક્યારનો શરૂ થઈ જાત. #ResumeGujRecruits @ShankersinhBapu @CMOGuj @iBharat_58 @PMOIndia @BJP4Gujarat @INCGujarat @Ankit29495
1
38
21
@DipAhir13
Dip Ahir
5 years
@dineshdasa1 🤔🤔 G..SSSB G...SRTC G..PSC
1
0
24
@DipAhir13
Dip Ahir
5 years
@Divya_Bhaskar આજે આ વીર ને ઓળખવાનો દિવસ છે. આવા નટ નટીકા કરતા ક્રાંતિવીરના ફોટા ઓળખવાનું કહો દિવ્યભાસ્કર
Tweet media one
1
1
24
@DipAhir13
Dip Ahir
2 years
क्रोनोलॉजी 2019 में सचिवालय clerk की भर्ती में घोटाले सामने आए और परीक्षा रद्द करनी पड़ी उसके बाद से 3-4 बड़ी परीक्षाओं में घोटाले सामने आए सरकार शर्म से जुकी और घोटाले को सामने लाने वाले युवराजसिंह को झूठे आरोप लगाकर जेल भेज दिया #YouthWithYuvrajsinh #Yuvrajsinh_ko_riha_karo
0
45
21
@DipAhir13
Dip Ahir
4 years
હું એક વિકાસશીલ મોડલ ગણાતા એવા ગુજરાતનો એક વિધાર્થી જેણે સપના જોયેલા ગવર્ન્મેન્ટ નોકરીના અને તેના માટે તેણે 3 વર્ષ સતત પરિશ્રમ કર્યો પણ આ વિકાસશીલ મોડલે પોતાના વિકાસ માટે બીજાનાં વિકાસ અટકાવી દીધો. #DeclareGujExams @CMOGuj @devanshijoshi71 @isudan_gadhvi @gujratsamachar
0
40
20
@DipAhir13
Dip Ahir
4 years
ઓલું ટક ટક બન્ધ થયું કંઈક અમારી શેરીમાં બેઠા બેઠા વજુઆતા બોલ્યા 😂😂 @iBharat_58 @hiren_aajra @Ankit29495
2
4
20
@DipAhir13
Dip Ahir
4 years
ક્યાંક વાંચ્યુ'તું.... ચોરી કરવી એ ગુનો નથી પકડાવું એ ગુનો છે. 😶 @iBharat_58 @hiren_aajra
3
2
23
@DipAhir13
Dip Ahir
4 years
ભમરડો જ્યારે પોતાની મહત્તમ ગતિએ ફરતો હોય ત્યારે તે સ્થિર ઊભો હોય એવું લાગે છે. વિદ્યાર્થીઓ એ એના જેવું બનવું જોઈએ, બીજા લોકો જુવે તો એને લાગવું જોઈએ કે તમે ઊભા છો,સ્થિર છો પણ તમે ત્યારે પોતાની સર્વાધિક ગતિએ મેહનત કરતા હોવા જોઈએ, દેખાવનું નામોનિશાન નહિ. -ગૌરવ ગર્ગ
0
2
22
@DipAhir13
Dip Ahir
4 years
હું રકાબીમાં ચા પીવ છવ રોજ હવે મારે #બંધાણી_ટ્વીટર મુદ્દે ટ્વીટ કરવું છે તો મસ્ત કપમાં ચા નો ફોટો મૂકવો પડશે કે ? 😂
2
3
21
@DipAhir13
Dip Ahir
4 years
વિદ્યાર્થીઓ ટ્રેન્ડ કરે એમાંય અમુક મિત્રો વાંધો ઉઠાવે એના કારણ પણ સાંભળવા જેવા હોય કાઈ વાંધો નહિ તમે વાંધો ઉઠાવી જ શકો સ્વતંત્ર દેશ છે પણ વાત સાચા વિદ્યાર્થીઓ ની હોઈ ત્યારે નૈતિક ફરજ રૂપે સાથ આપવો જોઈએ અને ના આપી શકીએ તો બાધારુપ તો ન જ બનવું @hiren_aajra @iBharat_58 @Ankit29495
0
16
22
@DipAhir13
Dip Ahir
3 years
Tweet media one
1
4
21
@DipAhir13
Dip Ahir
4 years
આ પાસ થઈ જશે ? જો પરીક્ષા આપે તો ? #Rupaniji_Rozgar_Do
Tweet media one
0
45
18
@DipAhir13
Dip Ahir
2 months
Congratulations Bhai 🎉
@SidharajsinhjiC
sidharajsinhji c. padhiyar (प्रतिहार) 🇮🇳🇮🇳🇮🇳
2 months
ફોરેસ્ટ done 😍🤟🤟😍✌️ ગ્રાઉંડ થાય એમ નથી હવે આપડા થી એટલે ફાઈનલ માં ના આવ્યો એવું કહેતા નહીં 😂🙏 પેપર પાસ કરવું હતું એ થઈ ગયો 🙏🤟 મોગલ કૃપા 🚩🤟
Tweet media one
165
32
758
1
2
22
@DipAhir13
Dip Ahir
2 years
गुजरात के युवा अपने भाई युवराजसिंह को रिहा कराने के लिए ट्वीट कर,अपना विरोध प्रदर्शित कर रहे है। जिसने गुजरात की कहीं बड़ी एग्जाम के घोटाले प्रुफ के साथ सामने लाकर ,एग्जाम पुनः अच्छी तरीके से हो ऐसे प्रयास किए। परिणाम : झूठे आरोप लगाकर उसको जेल भेज दिया #YouthWithYuvrajsinh
0
30
18
@DipAhir13
Dip Ahir
4 years
"વીર" સાવરકરજી ને પુણ્યતિથિ એ નમન.🙏 કાળાપાણીની સજામાં માણસ મૃત્યુ પસંદ કરે સજા કાપવા કરતા,એ વિકટ પરિસ્થિતિમાં સાવરકરજી એ પુસ્તકો વાચ્યા અને લખ્યા. કેટલું મજબૂત મનોબળ અને કેટલું ખડતલ શરીર હશે.🙏 એમના જીવનની પ્રેરણદાયી બાબતોને બધાએ આચરણમાં મૂકવી જોઈએ.
Tweet media one
0
5
19
@DipAhir13
Dip Ahir
3 years
News media knows everything and so do the students of Gujarat. However, efforts are being made to save Asit Vora. He is the man in whose tenure so many recruitment scams took place but now it's time to resign. @Ankit29495 @Aryn_8182 #resign_asit_vora_gsssb
Tweet media one
1
31
20
@DipAhir13
Dip Ahir
4 years
Media મિત્રો હંમેશને માટે વિદ્યાર્થીઓ નો અવાજ બનતા આવ્યા છે , ફરી એક વાર આજે તમારી જરૂર છે આ સરકાર સુધી અમારા અવાજ ને પોહચડવામાં મદદ કરો. #DeclareGujExams @devanshijoshi71 @isudan_gadhvi @aravindchaudhri @Divya_Bhaskar @sandeshnews @VtvGujarati
0
26
21
@DipAhir13
Dip Ahir
5 years
#GujratBhartiBachao_SolveGR x વ્યક્તિ મુખ્યમંત્રી છે y વ્યક્તિને મુખ્યમંત્રી થવું છે તેથી Y વ્યક્તી પોતાની બધી જ ભ્રષ્ટ બુદ્ધિ વાપરીને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરે છે એમને આંદોલન કરવા પ્રેરે છે જેથી Y વ્યક્તિ પોતાના મનસૂબા પુરા કરી શકે #GujratBhartiBachao_SolveGR
1
24
19
@DipAhir13
Dip Ahir
3 years
@NiravJoshi0 @YAJadeja @AAPGujarat 3rd photo was clicked and viral by me 😅😅that bag was mine.
1
2
19
@DipAhir13
Dip Ahir
3 years
વાહ વોરા સાહેબ વાહ , સિંહનું કાળજું હો. ઘડ દઈને ખોટું બોલી નાયખું. 👏👏🙏
2
1
18
@DipAhir13
Dip Ahir
3 years
અમારી ટેલીગ્રામ ચેનલમાંથી કાઈ નથી આવ્યું એવું તો કોક ક્યો....😂 @iBharat_58
2
1
19