Digvijaysinh Jadav Profile Banner
Digvijaysinh Jadav Profile
Digvijaysinh Jadav

@Digvijayjadav

Followers
1,584
Following
1,456
Media
63
Statuses
5,480

RT like links are not endorsements.

India
Joined March 2012
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Janak_Sutariyaa બંગાલ ચુંટણી માં ભાજપ ને એક્ઝિટ પોલ તરફથી 200 સીટ આપવામાં આવી હતી.
0
1
45
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@SidDholakia ભાઈ, હજી ચુંટણી ની તારીખ નક્કી થવા દો, બધા પક્ષો ના ઉમેદવાર ના નામ જાહેર થવા દો, ટિકિટ ના મળે એને નારાઝ થવા દો, પક્ષ પલટો કરવા વાળા ને હજી નક્કી કરવા દો, નવા નવા જ્ઞાાતિ સમીકરણો જોવા દો.,આ બધું થઈ જાય પછી કોણ ફેવરિટ છે બધી ખબર પડે. ત્યાં સુધી બધી હવા બાઝી છે. 😂😂😂😂
0
2
44
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 year
@Janak_Sutariyaa ચુંટણી પ્રચાર માટે, સભા, રેલી, રોડ શો આ બધું કામ કાજ ના દિવસો માં ગણાય અને એ બધું કામ નો ભાગ ગણાય????
0
3
24
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 year
@Janak_Sutariyaa ભાઈ બધી પરિસ્થિતિ જાણો છો તમે ઈન્ડિયા બહાર તો રહેતા નથી, કોન્ટ્રેક્ટ સિસ્ટમ થી લગભગ વિભાગ બાકી નથી, કોન્ટ્રેક્ટ કંપની રાજકારણીઓ ના સગા વહાલા ની હોય છે.
1
7
21
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Jinalpatel007 મિસાઈલ મેન વખતે ભાજપા સરકાર નહોતી એટલે સરકારી સ્કૂલ હતી ઉચ્ચ શિક્ષણ મોંઘું નહોતું, અત્યારે બેરોજગારી એ યુવાનો ને, મોંઘવારી એ એમના વાલી ને મફત નું લેવા મજબૂર કર્યાં છે બાકી કોઈ ને મફત નું લેવું ગમતું નથી બધાને મહેનત કરી ને કમાવું છે.
0
2
21
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Rajeshumaretiy3 પોતે સાઇકલ પર આવી ગયો છતાં પણ અંધ ભક્તિ નથી જતી 🤣🤣🤣🤣🤣🤣
2
0
18
@Digvijayjadav
Digvijaysinh Jadav
3 years
@VtvGujarati VTV લોકશાહી નો ચોથો સ્તંભ છે કે ભાજપ ની અઘોષિત પ્રવક્તા, તમે એમ્બ્યુલન્સ ની લાઇન નથી જોઈ, અંતિમ સંસ્કાર માં લાઇન નથી જોઈ,
2
2
18
@Digvijayjadav
Digvijaysinh Jadav
10 months
@Janak_Sutariyaa મૂર્ખ નો સરદાર, બટન દબાવો ફાંસી લગાવો આ કઈ ભાષા ના સ્તર હતા ત્યારે તમે કઈ કોમેન્ટ કેમ ના કરી.
2
3
17
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 year
@Jamawat3 આ બધા હજી પરિપક્વ નથી થયા, ભરતી ના ફોર્મ નથી ભર્યા, એકાદ વાર ભરવા દો પછી ખબર, હજી ના સમજ છે, સમજદાર પ્રાઇવેટ નોકરી, નાનો ધંધો કરવા વાળા ના ઇન્ટરવ્યૂ કરો અને બતાઓ.
3
4
16
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@HARDIKPATEL_4 @DhavalP67910501 એટલે ત્યારે હજી કોઈ ભક્ત સભા ના ફોટા નથી મોકલતા...
0
1
16
@Digvijayjadav
Digvijaysinh Jadav
29 days
@sunnysweet201 શેર લેવા કરતા જન્માષ્ટમી આવે છે એનો આનંદ માણો 🤣🤣🤣🤣🤣
0
0
13
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Jinalpatel007 અને પછી એ બાટલા ના 400 માંથી 1100 કોને કર્યા?
1
0
12
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Vrajsinh_Rajput લોકો કોરોના માં ઓક્સિજન વગર તરફડિયાં મારતા હતા તો પણ બંગાળ માં સભા ચાલુ હતી આમને કોઈ ફેર ના પડે.
0
1
11
@Digvijayjadav
Digvijaysinh Jadav
3 years
@Rajeshumaretiy3 @DhavalP67910501 કોન્ટ્રાક્ટ પર કામ કરવા વાળા ને કુલ પગાર ના 50% નથી મળતો તો પણ કરે છે, પ્રાઇવેટ વાળાને કોઈ વધારો નથી મળતો તો પણ કરે છે. એમને કામ અને કામના કલાકો ફિક્સ હોતા નથી અધિકારી ગધેડા જેવી મહેનત કરાવે છે.
1
2
11
@Digvijayjadav
Digvijaysinh Jadav
3 years
@DhavalP67910501 માસ્ક ના પણ દંડ ઉઘરાવી ને એમ કહેતા અમને ઉપર થી ઓર્ડર છે અમે કઈ ના કરી શકી જે કહેવું હોય તે ઉપર કહો આજે જનતા પણ એમ જ કહે કે અમે કઈ ન કરી શકીએ જે કહેવું હોય તે ઉપર કહો, રોજના 200-300 કમાવા વાળા ના 1000 ના દંડ લીધા છે.
2
2
11
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 year
@Sanaya4i @ShantanuGangu15 मंद बुद्धी, असीमित मूर्खता, शून्य तर्क शक्ति, whatsapp यूनिवर्सिटी पर अभ्यास करके कुतर्क को फैलाना, और लोगों के सवालों का जवाब ना दे पाए तो अंत मे गाली गलौज करना प्राथमिक आवश्यकता है। 😂😂😂😂
3
0
8
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@niilampaanchal મફત નું કોઈ મધ્યમ વર્ગ ને જોઇતું નથી પણ હક્ક નું નથી મળતું એના વિશે પણ થોડા અવાજ ઉઠાવો, બેરોજગાર ધરણા કરે છે, પેટ્રોલ ડીઝલ માં આડેધડ ટેક્સ, જીએસટી માં પાછલા બારણે વધારો આ બધું મધ્યમ વર્ગના લોકોને મફત નું લેવા મજબૂર કરે છે.
1
2
10
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 year
0
0
11
@Digvijayjadav
Digvijaysinh Jadav
3 months
@Janak_Sutariyaa મતદાન કરવાની ફરજ છે પણ હક્ક માટે લડવું એ ગુનો છે. બસ આમ જ ચાલે છે.
0
5
11
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@AhmedabadPolice અસામાજિક તત્વો માં પોલીસ નો ડર હોવો જરૂરી છે. ધન્યવાદ અમદાવાદ પોલીસ.
0
0
8
@Digvijayjadav
Digvijaysinh Jadav
3 years
@DhavalP67910501 સરકાર કહે ત્યાં સહી કરવાની એટલે જ ભારત ના રાષ્ટ્રપતિ રબર સ્ટેમ્પ પ્રેસિડેન્ટ પણ કહેવાય છે 🙏🙏🙏🙏🙏
0
2
8
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Janak_Sutariyaa પત્રકાર તમે છો કે જનતા રિસર્ચ કરો અને જનતાને જે હોય તે હકીકત થી વાકેફ કરો.
0
0
9
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@patelsagar24 @Ravalkalpesh_s @nayanpatel_tv @Vivekdoza @teajust હવે તો હદ છે અંધ ભક્તિ ની
0
1
8
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 year
@Janak_Sutariyaa 2027 માં રેગ્યુલર ભરતી આવશે
0
8
9
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@jayhanuman225 કોંગ્રેસ ના ધારાસભ્ય મુખ્યમંત્રી અને ને મંત્રી પદ અને 25 થી 30 કરોડ ની ઓફર થાય ભાજપ માંથી જીતેલા ઉમેદવાર ને ઠેંગો મહારાષ્ટ્ર જેવું.
0
0
7
@Digvijayjadav
Digvijaysinh Jadav
10 months
@rohanrgupta बुलडोजर को वोट दिया था फूल थोड़े ना बरसेगा, लाठी ही मिलेगा। सब की बारी आयेगी धीरे धीरे कोई आवाज उठानी नहीं चाहिए
0
0
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 year
@Janak_Sutariyaa આવું જ આવડે છે નામ રાખવા, નામ બદલવા આવા જ નાટક કરવા છે. મોંઘવારી બેરોજગારી ફુગાવો આમાં ધ્યાન જતું જ નથી.
0
3
8
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Janak_Sutariyaa સાઉથ માં સાક્ષર દર ઊંચો છે, 5 માંથી 4 રાજ્ય માં ભાજપ સરકાર નથી
0
1
8
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@SidDholakia ટિકિટ વહેંચણી થાય પછી શું નવા સમીકરણો થાય છે કેટલા નેતા પાર્ટી બદલે છે, કોણ અંદર ખાને પાર્ટી ને નુકસાન ફાયદો કરાવે છે ત્યાં સુધી બધી સર્વે ની વાતો પણ હવા બાજી છે.
0
1
8
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 year
@Zee24Kalak ભગવાન હવે અમીરો ને જલ્દી થી મળશે ગરીબો ને મળતા વાર લાગશે.
3
0
6
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 year
@Janak_Sutariyaa હાર જીત પછી ની વાત છે લડત આપવી એ મહત્વ ની વાત છે બાકી રાજનીતિ માં કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન હોતું નથી.
0
0
7
@Digvijayjadav
Digvijaysinh Jadav
3 years
@akhileshsharma1 @Aashu9249208511 GPS BASED Anti collision device सालों पहेले ट्रेन मे लगे हुए हैं Railway के एक इंजीनियर ने इसका अविष्कार किया था एक ही पटरी पे दौड़ती दो ट्रेन के बीच खड़े थे इसका परीक्षण करने के लिए, असम रेल्वे एक्सीडेंट के बाद बनाया था
0
0
7
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Divyaahirr હું શિવરાત્રી ના મેળા માં નાગા બાવા ની કપડા ધોવાની સેવા આપતો હતો. 😂😂😂
0
1
7
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@News18Guj પેલા આકડા લખવા માં ધ્યાન રાખો, અને બીજું 50 ઘટયા તો એને મોટી બ્રેકીંગ ન્યૂઝ ના બનાવો 1800 ના 2700 થી 2800 થયા છે એ ન્યૂઝ બતાવો
0
1
7
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@_pallavighosh देशहित के लिए 9000 कुछ नहीं, कई लोगों ने गैस सब्सिडी छोड़ दी, बुजुर्ग ने रेल्वे की किराये मे दी जाने वाली राहत छोड़ दी , पेट्रोल, डीजल पर 25% से 40% तक वैट भी दे रहे हैं ।। आप भी देश हित में योगदान दे एयर लाइंस को दोष ना दे 😂😂😂
0
2
7
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@abhaShukla23 @Ravalkalpesh_s सच बताने पर सामने वाले को देशद्रोही बोलना
1
0
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 year
Tweet media one
0
0
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@SidDholakia હવે આવા જ બ્રેકીંગ ન્યૂઝ મળશે ફલાણા નારાઝ આ પક્ષ માં ગયા, ઢીકણા નારાઝ પક્ષ પલટો કર્યો 😂😂😂
0
0
6
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 year
Tweet media one
0
4
6
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 year
@NewNews10047115 બધા મોટી મલાઈ ખાઇ ને બેઠા હોય કોણ બોલે.
0
0
6
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@HARDIKPATEL_4 બાપુ એ ટ્વિટ કરી કરી ને ઢગલો ગાળો ખાધી પણ મેળ ના પડ્યો 😂😂😂
0
1
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@manojtomarup81 @KaunSandeep @kcvenugopalmp और कुछ लोग नौटंकी करने के लिए लोगों को देख कर गाड़ी से नीचे भी नहीं उतरते थे और बोलते थे मे जिंदा लौट आया अपने सीएम को थैंक्स बोलना।।।
0
0
6
@Digvijayjadav
Digvijaysinh Jadav
4 months
0
0
6
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@priyanK10233230 उत्तर प्रदेश, गुजरात, मध्य प्रदेश
0
1
4
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Jinalpatel007 કોઈ વસ્તુ ફ્રી નથી. પેટ્રોલ, ડીઝલ પર 50% સુધી ટેક્સ, દહીં છાસ લોટ પર GST, ચૂકવી ને બધું મળે છે.
0
1
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@nareshsharma107 @Ravalkalpesh_s कोरोना के बाद गाड़ी पहेले जितनी नहीं चल रही, कनसेसन समाप्त, बच्चो आधे टिकट मे सीट नहीं, पैसेंजर ट्रेन को एक्स्प्रेस मे तब्दील कर किराये मे बेतहासा वृद्धि, प्लेटफॉर्म टिकट के बढ़े दाम, एजेंसी का तय दाम से ज्यादा लेना बहुत सारे कारण हे पैसेंजर कम होने का।
0
1
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Janak_Sutariyaa લોકો ને ગઝની બનાવવા માં મીડિયા નો મહત્વ નો ફાળો છે. મોંઘવારી, બેરોજગારી ના મુદા ને ભૂલાવી દેવા નવા નવા મુદા બતાવે છે. 2014 માં મીડિયા મોંઘવારી નો મુદ્દો મીડિયા આખો દિવસ ચલાવતી હતી. હવે બસ નીચે ખાલી ન્યૂઝ લાઇન માં આવે છે કે ગેસ બાટલા ના ભાવ માં વધારો.
0
1
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@PradipsinhGuj 27 વર્ષ થયા, એમાં 8 વર્ષ ડબલ એંજિન, એંજિન માં ઈંધણ પૂરું થવા આવ્યું એટલે હવે યાદ આવ્યું અને હજી લાગુ ક્યાં થયો છે કમિટી ની રચના થઈ છે લાગુ કરવા માટે હજી કેટલા વિઘ્નો પાર પાડવા ના છે. હાઇ કોર્ટે, સુપ્રીમ કોર્ટ રિવ્યૂ પિટિશન વગેરે
0
0
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@ranvijaylive अब गुजरात वालो को भी साल मे दो सिलिंडर का झासा दिया गया।।।
0
0
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
10 months
@Janak_Sutariyaa બિચારા જુના કાર્યકરો ને તો ખુરશી ના ગાભા જ મારવાના કેમ કે ઊંચ��� પદ તો બહાર થી આવવા વાળા ને મળે છે. 😂😂😂😂
0
1
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
21 days
@akasa_maur27400 @mykuldeepyadav @rajeevr88614244 @Nishaparmod @naresh_assam @pradeepkunjean @S4Society @BassiOmprakash @RavendraShukla1 @Alamdiamond @chaudhary2439 @adv_tripathi_ मे और आप वीआईपी नहीं है एक दूसरी की पोस्ट लाइक कमेन्ट करते रहते हैं 🤣 🤣 🤣 🤣
1
1
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Janak_Sutariyaa રેલી તો ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી ની ઘ��ી ભીડ જોવા મળી હતી પણ વોટ માં બદલી શકી નહીં, ભીડ વોટ માં બદલાય તો જ બદલાવ આવે.
0
0
4
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@pantlp टैक्स, ईन्सयोरन्स, एक गाड़ी का कमाई दो गाड़ी की
0
1
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 year
@the_wall9 એકાદ છોડી ને 😂😂😂
0
0
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@patelsagar24 કાકો પાકો અંધ ભક્ત છે 😂😂😂😂😂
0
0
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Janak_Sutariyaa ત્યાં ના લોકો ને એમની જવાબદારી ની સમજણ છે.
0
2
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Janak_Sutariyaa સમ્માન જનક સ્થિતિ માં રાજીનામું આપી દેવું નહીં તો હકાલપટ્ટી કરવામાં આવે છે.
0
0
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 year
@Janak_Sutariyaa નાટક છે. તમને શું લાગે છે??
0
0
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@brijeshmeja1 ગાંધીનગર થી સુરત શતાબ્દી 4 કલાક 10 મિનિટ લે છે
Tweet media one
0
0
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
17 days
@AbhayPandya1515 વરસાદ ની પણ શક્યતા છે તો પ્રવાસ દરમિયાન તેની પણ તૈયારી રાખવી.
1
0
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 month
@Janak_Sutariyaa જી હા સરકાર ની પોલ ખુલી જાય એટલે 2021 થી જનગણના કરાવી નથી ત્યાં સુધી નવા લોકસભા અને વિધાન સભા સિમાંકન પણ ના થઈ શકે.
0
0
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@SpiritOfCongres @sunmor2901 5 years planning and its implementation.
0
0
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@pradipsinhbjp આ છોકરા ને ભણવા માં ધ્યાન દેવા સમજાવો આવા નફરત ના બીજ અત્યાર થી એના મન માં ના રોપો. આને હજી દુનિયાદારી ની ખબર ન પડતી હોય અને રામ મંદિર અને ગોધરા કાંડ ની વાતો કરે છે બધું સ્ક્રિપ્ટ છે.
0
1
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@GujaratiWatch મેકરણ દાદા ના સાથી.
0
0
4
@Digvijayjadav
Digvijaysinh Jadav
29 days
@Janak_Sutariyaa સ્પોર્ટ્સ ની સંસ્થા માં અડ્ડો જમાવી બેઠેલું રાજકારણ.
0
0
5
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 year
@the_wall9 અમારે ત્યાં પણ ઘણા ભક્તો ની હાલત આવી જ છે. મોટા મોટા માથા મલાઈ ખાઈ ગયા ભક્તો રહી ગયા હવે બેકારી તરફ આગળ વધી રહ્યા છે 😂😂😂😂😂
0
0
4
@Digvijayjadav
Digvijaysinh Jadav
9 days
ગર્વ થી ગુજરાતી લાઇક કરો કમેંટ કરો રિપોસ્ટ કરો એક બીજા સાથે જોડાઈ અને સહયોગ કરીએ. #હા_અમે_ગુજરાતી
Tweet media one
0
3
4
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Janak_Sutariyaa ખરાબ નું લિસ્ટ છે પણ સારા ની જાણકારી નથી.
0
0
4
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 months
@Anilpareek0001 @ChoudharyAkhlaq @Bhartiya_05 @panther_pa29337 @vishal_hingu007 @rams_indian @Bhojakhitendra @ravibadoliya @Bhavan961 @johnhembrm @ZulfukarAn86566 @rathodamit97 @BharatJSoni @VipulMahida14 सब को follow कर दिया है 72 घंटे बाद तक follow back नहीं देने वाले को unfollow कर दिया जाएगा 🤣 🤣 🤣
1
0
4
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 month
@Janak_Sutariyaa લાંબા સમયથી પોલીસ માં ફરજ બજાવતા કર્મી માટે સારું છે.
0
0
4
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@ShapariaKetan એ બધા ને મત ના લાભ માટે ગરીબ અને બીપ��એલ કેટેગરી માં રાખવા માં આવેલ છે.
0
2
4
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Janak_Sutariyaa કોન્ટ્રાક્ટ સિસ્ટમ નાબૂદ કરવી, ફ્રી વીજળી, ફ્રી શિક્ષા, ફ્રી સ્વાસ્થ સેવા.
0
0
4
@Digvijayjadav
Digvijaysinh Jadav
12 days
सिर्फ 5 घंटे मे 100 followers 1.4k से 1.5k सभी का धन्यवाद नीचे दिए गए 🆔 को फॉलो करें और ऐसे ही followers पाए. @akasa_maur27400 @Ajeet1964 @poojaojt2 @Haresh99133 @guneshgodara @Gopal_Nain_04
Tweet media one
3
2
3
@Digvijayjadav
Digvijaysinh Jadav
3 years
@DhavalP67910501 કેદારનાથ પુરોહિત સમાજે વડા પ્રધાન ની મુલાકાત નો વિરોધ નોંધાવ્યો હતો. ઉત્તરાખંડ મુખ્યમંત્રી એ બંધ બારણે મીટિંગ કરી મનાવી લીધા છે....
0
0
3
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 month
झारखंड के चक्रधरपुर में हावड़ा-मुंबई CSMT एक्सप्रेस के 5 डब्बे पटरी से उतर गए हैं। यह पिछले तेरह दिन में सातवीं रेल दुर्घटना है। #TrainAccident #railway
0
2
3
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@janta_poll स्क्रिप्ट अच्छी है लेकिन ऐक्टिंग ठीक से नहीं की😂😂😂😂
0
0
3
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@Rajeshumaretiy3 @SidDholakia પરફેક્ટ મોડેલ છત્તીસગઢ છે, સૌથી ઓછો બેરોજગારી દર ધરાવે છે.
1
1
4
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
#राष्ट्रीय_बेरोजगार_दिवस #राष्ट्रीय_बेरोजगारी_दिवस
@Thakkarmehul11
mehul thakkar
2 years
એટલું તો ખબર પડી ગઈને કે જ્યાં સુધી અવાજ નહીં ઉઠાવો ત્યાં સુધી આ બહેરી સરકાર સાંભળસે નહીં.
15
60
263
0
3
4
@Digvijayjadav
Digvijaysinh Jadav
11 months
@Janak_Sutariyaa ખાલી વાતો છે કાંઈ નઈ થાય જોઈ લેજો મીડિયા મારફત વાતો ફેલાવી દીધી.
0
3
4
@Digvijayjadav
Digvijaysinh Jadav
10 months
@Janak_Sutariyaa 9000 બેરોજગાર ની સંખ્યા માં વધારો થસે.
0
1
4
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@hdraval93 @YogiDevnath2 બાપુ એ ટ્વિટ કરી કરી ને કેટલી ગાળો ખાધી છતાં પણ બાપુ ને ટિકિટ ના આપી. ખૂબ દુઃખ થાય છે.
0
0
3
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@HARDIKPATEL_4 અંધ ભક્ત ની ઔકાદ હવે આટલી જ રહી છે.
0
1
4
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@PaunMahesh એક મૌન રહી ને કામ કરતા હતા અને બીજા 3 કિલો ગાળો ખાય તો પણ જાહેરાત કરે છે.
0
1
3
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@mahisarpanch ખૂબ જ સારો નિર્ણય કર્યો છે અભિનંદન અને શુભેચ્છાઓ.
0
0
2
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@sandeshnews બધા ને નિતીન ભાઇ જ દેખાય છે. બીજા ભાઈ ને ગાય ફંગોળી દીધા એમને શું થયું. એમની સારવાર ક્યાં થઈ રહી છે.
0
0
3
@Digvijayjadav
Digvijaysinh Jadav
3 years
@pantlp हे नहीं था अब कृषि को भी उद्योग बना के कॉर्पोरेट के हाथो मे देने की तैयारी हे ताकि भारत उद्योग प्रधान देश बन जाए किसान भले ही मर जाये #लखीमपुर_किसान_नरसंहार
0
1
3
@Digvijayjadav
Digvijaysinh Jadav
3 years
@adityanigm अब शेयर बाजार को भी पनौती लगेगी 😁😁😁
1
0
3
@Digvijayjadav
Digvijaysinh Jadav
1 month
@Janak_Sutariyaa રાજનીતિ ની ગંદી રમત થી બધી જ રમત ગમત ની પ્રવૃત્તિ બરબાદ થઈ ગઈ છે.
0
0
3
@Digvijayjadav
Digvijaysinh Jadav
23 days
जिनको प्रमोट होना है कमेन्ट में 🆔️ डालें ट्वीट को repost करना अनिवार्य है मुझे @Digvijayjadav को फॉलो करें ll 👉 सभी फॉलो करे, सबको फॉलो बैक लाइक ✅ कमेंट्स 🖊️
2
1
3
@Digvijayjadav
Digvijaysinh Jadav
2 years
@pantlp P K को लेकर कॉंग्रेस से ज्यादा आप खटपट कर रहे हैं PK का कार्टून क्या क्या नहीं दिखाया PK का जो करना हे वो काँग्रेस करेगी आप बेरोजगारी, महंगाई बढ़े पेट्रोल डीजल गैस के लिए जनता की आवाज बने यही आपसे विनती हे।।
0
0
3