શુદ્ધ ગુજરાતી Profile Banner
શુદ્ધ ગુજરાતી Profile
શુદ્ધ ગુજરાતી

@GujaratiWatch

Followers
10,456
Following
151
Media
84
Statuses
2,369

ગુજલીશથી ગુજરાતી તરફ. ગુજરાતીને જોવાનો અને મઠારવાનો પ્રયાસ. કોઇએ માઠું લગાડવું નહીં. અમારું કોઇ જ્ઞાન નથી, જે છે તે ભગવદ્ગોમંડળ અને સાર્થ જોડણીકોષનું છે.

Gujarat, India
Joined December 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
4 years
ગુજરાતીભાષાને ગુજરાતીઓ જ ગંભીરતાથી લેતાં નથી. જોડણી, વ્યાકરણની ભૂલો સાથે હવે અંગ્રેજી, હિન્દી, ઉર્દુ શબ્દોનો છૂટથી વઘાર કરવામાં આવે છે. તેને લીધે આપણાં મૂળગુજરાતી શબ્દો ભૂલાતા જાય છે. 'ભદ્રંભદ્ર' બન્યા વગર સરળ ગુજરાતી શબ્દોને વધુ પ્રચલિત કરવાનો અમારો પ્રયાસ છે.
1
49
455
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
કેટલાક લોકોએ અંગ્રેજોની જેમ મધ્યરાત્રીથી જ નવવર્ષની શુભકામનાઓ આપવાનું શરું કરી દીધું. પણ ગુજરાતીઓનું નવુવર્ષ સૂર્યોદયથી પ્રારંભ થાય છે, મધ્યરાત્રીથી નહીં.
11
95
916
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
માધવસિંહ સોલંકીએ એક સમાજને બીજા સમાજ સાથે લડાવીને ૧૪૯ બેઠક મેળવેલી. ગુજરાતની અસ્મિતા પર આ બહુ જ મોટું કલંક હતું. નરેન્દ્રભાઇએ એક સમાજને બીજા સમાજ સાથે જોડીને આ કલંક આજે ધોઇ નાખ્યું. જય જય ગરવી ગુજરાત.
9
122
878
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
હવે ગુજરાતીઓને ગુજરાતીમાં કંકોત્રી લખવાની શરમ આવે છે.
21
68
800
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
આજે ગરબામાં બોલીવુડના ગીતો વાગે છે, ત્યારે અમદાવાદમાં એક સંસ્થા એવી પણ છે જે ફક્ત સંસ્કૃતમાં ગરબાનું આયાજન કરે છે. અમદાવાદ સંસ્કૃત એકેડમી તથા સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ દર વર્ષે સંસ્કૃતભાષામાં ગરબાનું આયોજન કરે છે. આપણા પારંપરિક ગરબાને હજી સાચવી રાખ્યા છે.
9
150
791
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
ગુજરાતી સાહિત્યનો આનંદ લેવા માટે અમે નક્કી કર્યું છે કે દર મહિને કમ સે કમ એક વાર અલગ અલગ પુસ્તકોની ચર્ચા કરીશું. જેથી નવી પેઢીને આપણા સાહિત્ય વારસાનું જ્ઞાન મળે અને જૂની પેઢીને યાદો વાગોળવા મળે. આજે બકોર પટેલની વાર્તાઓની ચર્ચા કરીશું. મળીએ રાતે ૯ વાગ્યે
15
56
733
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
3 years
લતાજીએ અનેક ગુજરાતી ગીતો ગાયા છે. તેમના કેટલાક ગુજરાતી ગીતોની યાદી. ૧. આજનો ચાંદલિયો - લોહીની સગાઇ ૨. વહેલી પરોઢનો વાયરો - નારી તું નારાયણી ૩. આવી રસિલી ચાંદની - સત્યવાન સાવિત્રી ૪. પાંદડું લીલુનો રંગ રાતો - મહેંદી રંગ લાગ્યો ૫. હવે સખી નહીં બોલું - કવિ દયારામનું ભજન
12
101
673
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
9 months
ગુજરાતીભાષામાં વેદનો અનુવાદ કરનાર શ્રી દયાળમુનિજીને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો. તેમણે અથાક પરિશ્રમ કરીને ચારે વેદનો ગુજરાતીભાષામાં અનુવાદ કર્યો છે. ઋગ્વેદ ૪ ભાગમાં, સામવેદ અને યજુર્વેદ એક એક ભાગ અને અથર્વવેદ ૨ ભાગ - એક કુલ ૮ ભાગમાં તેમણે વેદ અનુવાદિત કર્યા છે. તેમને અભિનંદન.
Tweet media one
14
84
621
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
સિદ્ધારાજ જયસિંહના સામ્રાજ્યનો નકશો સપાદલક્ષ એટલે આજનું અજમેરની આસપાસનો વિસ્તાર વર્તમાન ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના અનેક વિસ્તારોનો સમાવેશ તેમના સામ્રાજ્યમાં થતો હતો. સંદર્ભ - ચક્રવર્તી ગૂર્જરો - કનૈયાલાલ મુનશી
Tweet media one
2
84
602
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
3 months
આજ નો પ્રશ્ન - નીતાબેને હાથમાં જે પકડ્યું છે તેને શું કહેવાય?
Tweet media one
130
20
607
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
8 months
સોળે કળા ખીલી દીઠી ગુજરાતણ, ગરબે ઘૂમંત ગોરી મીઠી ગુજરાતણ. - ઉમાશંકર જોશી નીતાબહેન ગરવી અને પાક્કી ગુજરાતણ લાગી રહ્યા છે. કનૈયાલાલ મુનશીની ચૌલાદેવી જાણે ફરી આવી!
6
58
529
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
હાલાજી તારા હાથ વખાણું, કે "પછી" તારા પગલાં વખાણું એમ ગાનારને દંડેને દંડે મારવા જોઇએ. આ ગીતની કથા કેટલાને ખબર છે?
41
35
513
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
1 year
શું વાંધાજનક છે? આ બધુ પાયાનું શિક્ષણ છે. છેલ્લા બે દાયકામાં તેની ઉપેક્ષા કરવામાં આવી એટલે તો આપણને એવી પેઢી મળી જે શેક્યો પાપડ પણ ભાંગી શકે તેમ નથી.
@GSTV_NEWS
GSTV
1 year
શાળા શરૂ થયાના બીજા જ દિવસે નાના વિદ્યાર્થીઓને મેદાનમાં ઝાડુ લઈને કચરો વાળવાના કામે લગાડી દીધા અમદાવાદમાં હાથીજણ પાસે આવેલી વિવેકાનંદનગર ગુજરાતી પ્રાથમિક શાળા નંબર-1માં શિક્ષકોએ વિદ્યાર્થીઓ પાસે સાફસફાઈ કરાવી. શાળા શરૂ થયાના બીજા જ દિવસે નાના વિદ્યાર્થીઓને મેદાનમાં ઝાડુ લઈને
283
64
350
27
59
508
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
તમને ખબર છે? કચ્છના રણને અંગ્રેજીમાં પણ “રણ” જ કહેવાય છે, “ડેસર્ટ” નહીં.
11
20
477
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
હોળીદહન ક્યારે કરવું? સોમવારે કે મંગળવારે? સોમવારે ઉદિત તિથિ ચતુર્દશી છે અને બપોરે ૪.૧૭ પછી પૂનમ બેસે છે. મંગળવાર સાંજ સુધી પૂનમ છે, એટલે પંચાંગમાં પૂનમ મંગળવારની લખેલ છે. એટલે લોકોમાં મૂંઝવણ છે કે હોળી ક્યારે પ્રગટાવી? આ અંગે મધ્યકાલીન ગ્રંથ ધર્મસિંધુમાં નિયમો આપેલા છે.
12
61
465
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
મેંદી તે વાવી માંડવે ને એનો રંગ ગયો ગુજરાત રે મેંદી રંગ લાગ્યો રે ભૂલ શોધો
45
12
443
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
9 months
સોમનાથ બાદ હિંદુઓને વધુ એક ધર્મસ્થાન પરત મળ્યું. જોગસાંજોગની વાત એ છે કે સોમનાથ અને અયોધ્યા - બન્ને સ્થળે મંદિર બનાવનાર રાજનેતાઓ ગુજરાતી હતા. બન્ને સ્થળે મંદિર બનાવનાર શિલ્પકાર ગુજરાતી હતા. #JaiShriRam #JaiShreeRam
Tweet media one
Tweet media two
8
56
434
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
11 months
દિવાળી અને બેસતાવર્ષ વચ્ચે પડતર દિવસ કેમ આવે છે? તેનું કારણ છે, પંચાંગ ગણિત. સામાન્ય રીતે ઉત્સવ નક્કી કરવા માટે સૂર્યોદય સમયે જે તિથિ હોય, તે સ્વીકારવામાં આવે છે. પણ દિવાળી માટે નિશીથ વ્યાપિની અર્થાત્ રાતની તિથિ લેવાય છે.
5
58
430
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
3 years
વાનર શબ્દનો અર્થ છે - વનમાં રહેનાર. મહર્ષિ કપિ કરીને એક મંત્રદૃષ્ટા ઋષિ થઈ ગયા, જેમના વંશજો કપિ કહેવાયા. આજ વંશમાં હનુમાનજી નો જન્મ થયો. સમય જતા નાટકોમાં અતિશયોક્તિ રસને કારણે વાનરનો અર્થ વાંદરો એમ કરીને હનુમાનજીને વાંદરા તરીકે કલ્પી લેવામાં આવ્યા. #હનુમાનજયંતિ
6
55
425
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
“અમે બે અને અમારા એક” આ સૂત્રએ એવો દાટ વાળ્યો છે કે લગ્નમાં માંડવો રોપવા માટે કુટુંબમાંથી પાંચ ભાઈઓ મળતા નથી.
12
38
416
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
3 months
હવે આ ક્ષત્રિયાણીના અપમાન માટે કોઇ મોર્ચો કાઢવાના છે કે 'ખામ' નડશે? @GulabsinhRajput @AmitChavdaINC
Tweet media one
64
73
411
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
3 years
શું તમને અંગ્રેજી આવડતું હોય તો જ ન્યાય મળે? ન્યાયાધીશ સાહેબ દુભાષિયો રોકી શક્યા હોત. અંગ્રેજીમાં જ દલીલ કરવાનો આગ્રહ કેમ?
Tweet media one
25
96
377
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
1 year
સહજાનંદ સ્વામીએ ઘણાં સારાં કામ કર્યા છે. પરંતુ તેમના સંપ્રદાયમાં જે પાખંડ હતું તેની પર સર્વપ્રથમ પ્રહાર મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કરેલો. પોતાના ગ્રંથ “સત્યાર્થ પ્રકાશ”ના ૧૧માં સમુલ્લાસમાં માં તેઓ લખે છે કે સહજાનંદ સ્વામીના અવસાન પછી તેમના ચેલાઓએ બહુ પાખંડ ચલાવ્યું.
Tweet media one
13
84
368
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
1 year
સરદારનું એક યોગદાન સહુથી અગત્યનું છે - તે છે દેશી રાજ્યોના વિલીનીકરણનું. પણ આ કામ પાછળ સરદારે જે મહેનત કરી છે, તેની ચર્ચા ઇતિહાસમા જોવા જ મળતી નથી. ફક્ત એટલું લખીને છોડી દેવામાં આવે છે કે સરદારે ૫૬૨ રજવાડાંને ભારતમાં ભેળવી દીધા. પણ આ કેવી રીતે થયું? ચલો થોડું જાણીયે.
5
53
351
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
1 year
અને લોકોને ગુજરાતમાં ગુજરાતી લખતા શરમ આવે છે.
@rishibagree
Rishi Bagree
1 year
Indian regional Language at Heathrow Airport
Tweet media one
129
250
2K
4
46
347
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
મને મારી ભાષા ગમે છે કારણ બાને હું બા કહી શકું છું ‘મમ્મી’ બોલતાં તો હું શીખ્યો છેક પાંચમા ધોરણમાં. તે દિવસે ખૂબ રોફથી વાઘ માર્યો હોય એમ મેં ‘મમ્મી’ કહીને બૂમ પાડેલી. બા ત્યારે સહેજ હસેલી-
3
26
337
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
ભાદરવાનો ભીંડો આ કહેવતનો અર્થ ખબર છે?
22
18
314
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી, એથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી. ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા જેને નથી, એ જ શૂરા જે મુસીબત જોઈ ગભરાતા નથી.
5
29
299
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
વિસરાતું જતું પાનેતર અને ઘરચોળું સૌરાષ્ટ્રમાં લગ્નસમયે દીકરીઓ પાનેતર પહેરતી અને ગુજરાતમાં ઘરચોળું. સફેદ રંગના પાનેતરમાં લાલ કિનારી હોય. ઘરચોળું લાલ,લીલા,પીળા એવા વિવિધ રંગોનું આવતું. આ પારંપરિક વસ્ત્રોમાં ગુજરાતી કન્યાનું રૂપ શું ખીલતું હતું, એની વાત ના પૂછો
4
51
297
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
“લાલીયો” અને “મોતિયો” કોને કોને યાદ છે?
18
8
291
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
અભણ કેવું યાદ રાખે ને, ભણેલા ભૂલી ભૂલી જાય કોના શબ્દો છે?
12
6
288
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
શું તમે કોઇ દિવસ વિચાર્યું છે કે ગંગા નદીનું નામ ગંગા જ કેમ પડ્યું? યમુના નદીનું નામ યમુના કેમ પડ્યું? આ નદીઓને બીજા પણ કોઇ નામે ઓળખી શકાય તેમ હતી, પણ પૂર્વજોએ આ જ નામ કેમ આપ્યું? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે નિરુક્તનું અધ્યયન કરવું પડે. મહર્ષિ યાસ્ક રચિત નિરુક્ત એક વેદાંગ છે.
4
49
264
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
આજકાલ ચૈત્ર સુદ એકમને હિંદું નવવર્ષ તરીકે ચીતરવાનો ધારો ચાલી રહ્યો છે. હિંદુધર્મમાં કોઇ એક તિથિને નવવર્ષ માનવામાં ક્યારે પણ આવી નથી. ગોપથ બ્રાહ્મણમાં વૈદિક સંવત્સરનો પ્રારંભ ફાગણની પૂનમ - હોળીથી માનવામાં આવ્યો છે. વેદાંગ જ્યોતિષમાં મહા મહિનાથી વર્ષારંભ મનાયો છે.
9
20
260
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
આજે ગુજરાતના પનોતા પુત્ર મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મજયંતિ છે. આમ તો તેમના યોગદાન વિશે પાના ભરીને લખીયે તો પણ ઓછું પડે. પણ આજે તેમના ત્રણ કાર્યોની વાત કરવી છે, જેને માટે ધર્મ સદા તેમનો ઋણી રહેશે.
Tweet media one
5
24
255
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
1 year
અમદાવાદમાં યોજાતા સંસ્કૃત ગરબા
1
45
254
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
આજકાલ એક નવું તૂત ચાલ્યું છે - અમદાવાદ અને કર્ણાવતી બન્ને અલગ નગર હતા. આ તૂત ચલાવનાર એ ભૂલી જાય છે કે, કર્ણાવતીને તોડીને જ અત્યારના અમદાવાદનું નિર્માણ અહમદશાહે કરાવ્યું હતું. અમદાવાદ અને કર્ણાવતી - બન્ને નામ એક વિચારધારાનું પ્રતીક છે.
7
22
243
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
પહેલા ગામમાં છાસવારો થતો. એક જ ફળિયામાં અલગ અલગ લોકો અલગ અલગ દિવસે છાસવારો કરતા, જેથી ફળિયામાં એક જ દિવસે વધારે છાસ ના બની જાય અને બાકીના દિવસે પણ બધાને છાસ ઉપલબ્ધ બને. જેના ઘેર છાસવારો હોય ત્યાં બાળકો લોટો લઇને પહોંચી જતાં. શુદ્ધ માખણીયા છાસ લોટો ભરી ભરીને ફળિયામાં વહેંચાતી.
7
36
239
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
બાળદીક્ષા કેટલા અંશે યોગ્ય છે?
@gujratsamachar
Gujarat Samachar
2 years
સુરતમાં અબજોપતિની દીકરીએ દીક્ષા લીધી #Surat #Business #DiamondMerchant #Diksha
Tweet media one
2
5
61
28
13
227
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
ગૌતમભાઇ જેવા ઉદ્યોગપતિઓ ગુજરાતનું ગૌરવ છે. અંધારી રાત્રી બાદ પ્રકાશમય દિવસ ચોક્કસ ઉગે છે. આ સમય પણ વીતી જશે.
@AdaniOnline
Adani Group
2 years
Chairman @gautam_adani 's address to investors after withdrawal of the fully subscribed AEL FPO #GrowthWithGoodness #NationBuilding #AdaniGroup
3K
7K
59K
6
17
229
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
"કીધી કમાણી શા કામની રે, જાવા બેઠા છે જ્યા પ્રાણ ભીડભંજની" કેટલા સચોટ શબ્દો છે! કોઇને યાદ આવે છે, આ રચના કઇ છે? બહુ જ પ્રખ્યાત રચના છે.
9
11
227
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
ગુજરાતી પત્રકારોને શું કહેવું? આંજણા ચૌધરી સમાજે સુધારાને લગતા ૨૧ નિર્ણયો લીધા. તેમાં અફીણના વ્યસનને રોકવાનો નિર્ણય પણ હતો. લગ્ન અને મરણ પ્રસંગે લોકો વ્યર્થમાં ખોટા ખર્ચા કરે છે, તેને રોકવાની વાત પણ હતી. પણ પત્રકારોએ 'દાઢી ન રાખવાના' નિયમ સામે ગામ ગજવ્યું. આ રીતે પત્રકારી કરશો?
@VtvGujarati
VTV Gujarati News and Beyond
2 years
હવેથી ગુજરાતમાં આ સમાજના યુવાનોને ફેશનેબલ દાઢી રાખવા પર થશે 51 હજારનો દંડ, સમાજ સુધારણા માટે નવું ફરમાન #AnjanaChaudharySamaj #Dhanera #vtvgujarati
17
15
278
16
33
208
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
હોળીદહન - શું કરવું અને શું નહીં? વૈદિક આર્યો નવો પાક લણાઇ જાય ત્યારે નવા ધાન્યનો હોમ કરીને સસ્યેષ્ટિ યજ્ઞ કરતા, તેનું જ વર્તમાન સ્વરૂપ એટલે હોળી. પૌરાણિક સમયમાં તેની સાથે પ્રહ્લાદ અને સિંહિકાનું કથાનક જોડાયું અને સમય જતાં તેનું મૂળ સ્વરૂપ પણ બદલાયું.
Tweet media one
5
14
206
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
11 months
દિવાળી અને ફટાકડાં દિવાળી પર દારુખાનું ફોડવું જોઇએ કે નહીં, એ વિષય પર આજે બહુ જ ચર્ચા ચાલી રહી છે. કેવલ હિંદુ ઉત્સવો પર જ્ઞાન વહેંચવા માટે ન્યાયાલયોની વાજબી ટીકા પણ કરવામાં આવી છે. આજકાલ એવો ભ્રમ ફેલાવામાં આવી રહ્યો છે કે દિવાળી પર ફટાકડા ફોડવાં - એવું શાસ્ત્રોમાં લખ્યું છે.
Tweet media one
10
25
205
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
1 year
આજે લોકગીતોની ચર્ચા કરીયે? તમારું પ્રિય લોકગીત ક્યું છે?
110
13
193
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
૨૫ વર્ષે પોતાના નિર્ણય જાતે લેવાના અધિકારની સમજ છે. પણ માતાપિતા અને સમાજ પ્રત્યે તમારી જે ફરજ છે તેનું શું? અધિકારોની વાતો બધા ગળા ફાડી ફાડીને કરે છે અને જવાબદારીની વાત આવતા બધા મૌન સાધી લે છે. કેમ?
1
21
184
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
1 year
“પાંચસો આદમી વચ્ચે તારા હાકોટા પરખાય, તો પછી તારા વિલાપ કેમ ન વરતાય ?” કોણ બોલે છે? કોને કહે છે? અને વાર્તાનું નામ?
15
8
180
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
8 months
ધનિક ઘણાં હોય, શ્રેષ્ઠી વીરલા જ હોય. પૈસો જોઈ છકી જનારી નવી પેઢીએ ધનવાન અને મહાજનનો ભેદ જાણવો જ રહ્યો.
@sandeshnews
Sandesh
8 months
Anant - Radhika ના પ્રિ-વેડિંગ સેલિબ્રેશમાં અંબાણી પરિવારનો અસ્સલ ગુજરાતી અંદાજ જોવા મળ્યો... મુકેશ અંબાણીએ અન્ન સેવા દરમિયાન ભજીયાની જયાફત માણી, અંબાણીએ કહ્યું,ખંભાળિયાના ભજીયા એટલે વર્લ્ડ ફેમસ! #AnantRadhika #prewedding #ambanifamily #mukeshambani #gujarati #SandeshNews
2
26
339
0
13
176
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
ગુજરાતીઓ માટે નકરું ઝેર ભર્યું છે.
@baghardh
ਕਿੱਕਰਸਿੰਘਖਤ੍ਰੀ
2 years
Gujarati
Tweet media one
251
162
650
17
13
172
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
ઊનાળો નહીં ઉનાળો
@RjHarshil
Rj Harshil
2 years
આ ઊનાળા મા તમે કયા ફરવા જવાનું નક્કી કરી રહ્યા છો ?
41
3
77
3
3
173
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
સિદ્ધરાજ જયસિંહનું પાટણ ગુર્જરનરેશ સિદ્ધરાજ જયસિંહ ફક્ત મહાન વિજેતા જ ન હતા, ભવ્ય ઇમારતોના સર્જક પણ હતા. મહાલયો, મંદિરો, જળાશયો જેવા ભવ્ય બાંધકામો તેમણે કરાવ્યા. તેમણે બંધાવેલા દેવાલયના શિખરો 'સૂર્યના અશ્વની ગતિને પણ સ્ખલિત કરે'.
Tweet media one
6
32
173
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
1 year
જેની ધરતી સદા રસાળ હરિયાળી ડુંગર માળ જ્યાં જળભર સરિતા સરતી એવી ગુર્જરી માની ધરતી જેની ઉપર ગગન વિશાળ જેની ઉપર ગગન વિશાળ, જેની ઉપર ગગન વિશાળ આપ સહુને ગુજરાત રાજ્ય સ્થાપનાદિનની શુભેચ્છા.
0
17
171
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
11 months
અમે આ માટે તૈયાર છે. બોલો ક્યારે મળવું છે?
@DevendraBhatn10
Devendra Bhatnagar
11 months
अंग्रेज़ी शब्दों का उपयोग किए बिना गुजरात का कोई भी व्यक्ति सिर्फ़ 10 मिनट शुद्ध गुजराती में बोल ले! जिस दिन ऐसा हो गया, अखबारों में से अंग्रेज़ी शब्द गायब हो जाएंगे।
49
11
82
10
30
168
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
૧. સ્ત્રીઓને હંમેશા એવા પુરુષો ગમે છે કે જે પોતાની લાગણીઓ સરસ રીતે દર્શાવે અને તેની લાગણીસભર સંભાળ લે. તો સામે પક્ષે પુરુષોને એવી સ્ત્રીઓ ગમે છે જે, કે જે લાગણીઓનો ગૂંચવાડો ઊભો ન કરે! ૨. દંપતીઓ વચ્ચે થતાં ૭૦ થી ૮૦% સંવાદો નકારાત્મક, ચિંતા કરાવનારા અને મૂડ બગાડનારા હોય છે.
Tweet media one
8
22
161
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
8 months
નિઃશબ્દ! સાક્ષાત જોગમાયા 🙏🙏🙏
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
8 months
સોળે કળા ખીલી દીઠી ગુજરાતણ, ગરબે ઘૂમંત ગોરી મીઠી ગુજરાતણ. - ઉમાશંકર જોશી નીતાબહેન ગરવી અને પાક્કી ગુજરાતણ લાગી રહ્યા છે. કનૈયાલાલ મુનશીની ચૌલાદેવી જાણે ફરી આવી!
6
58
529
4
23
162
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
ખોટી માન્યતા કેટલી રૂઢ થઇ જાય છે! કોઈ પણ પ્રાચીન શબ્દકોશમાં વાક્બારશ શબ્દ જ નથી. વાઘબારશ જ સાચો શબ્દ છે. ભગવદ્ગોમંડલ મુજબ વાઘબારશના રોજ, વાઘના સ્વરૂપવાળા દૈત્યનો નાશ કરવામાં આવ્યો હતો. એટલે વાઘબારશ નામ પડ્યું. વાક્બારશ શબ્દ થોડા વર્ષોથી જ ચલણમાં છે, જે બુદ્ધિજીવીઓની ઉપજ છે.
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
સાચો શબ્દ કયો છે?
1
2
10
9
26
160
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
સંતાનની સેવા ચાહે, સંતાન છો સેવા કરો, જેવું કરો તેવું ભરો,એ ભાવના ભૂલશો નહિ. સંત પુનિતના આ શબ્દો આજે ઘણાબધા ઘરના કંકાસ રોકવાની ક્ષમતા રાખે છે.
1
17
159
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
3 years
સ્વામી સચ્ચિદાનંદજીને પદ્મભૂષણ સન્માન મળ્યું એ જાણીને આનંદ થયો. અમારા વૈચારિક ઘડતરમાં બે સ્વામીઓનો મોટો ભાગ છે - સ્વામી દયાનંદ સરસ્વતી અને સ્વામી સચ્ચિદાનંદજી. ગુજરાતી સાહિત્યક્ષેત્રે પણ સચ્ચિદાનંદજીએ ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો છે આપ સદા સ્વસ્થ રહો તેવી પ્રાર્થના.
Tweet media one
3
12
162
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
આજે અણુ અને પરમાણુની વાત નીકળે એટલે મહર્ષિ કણાદની ચોક્કસપણે યાદ આવે. મહર્ષિ કણાદ પ્રોક્ત વૈશેષિક દર્શન એ સનાતનધર્મ ના છ આસ્તિકદર્શન પૈકી એક છે. દ્રવ્યોના વિશેષ ગુણનું વર્ણન કરતું હોવાને કારણે તેને 'વૈશેષિક દર્શન' ના નામે ઓળખવામાં આવે છે.
Tweet media one
2
14
155
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
1 year
સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાહમાં હવે અગ્નિસ્થાપન કરવામાં આવતું નથી. વરકન્યા તેમના સંપ્રદાયના ગુરુની મૂર્તિની આસપાસ ફેરાં ફરે છે. આવા વિવાહના કેટલાક ચલચિત્રો યુટ્યુબ પર પણ છે. આ પ્રકારે વિવાહ કરવાની પદ્ધતિ કઇ સ્મૃતિમાં લખેલ છે?
19
34
155
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
1 year
તિલક કરતાં ત્રેપન થયાં, ને જપમાળાનાં નાકાં ગયાં, તીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ. કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય અખા ન આવ્યું બ્રહ્મજ્ઞાન.
@vajrayudha11
Adivaraha
1 year
Tilak is getting bigger, Sanatana is getting smaller!
2
5
18
1
17
154
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
રાંડ્યા પછીનું ડહાપણ - એ કહેવતનો અર્થ શું થાય?
@tv9gujarati
Tv9 Gujarati
2 years
અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ ચાલુ રહેશે; હર્ષ સંઘવી અને ઋષિકેશ પટેલ સાથેની બેઠકમાં નિર્ણય #AmbajiTemple #Banaskantha #Gujarat #TV9News
18
18
155
23
15
151
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
એલ્યુમિનાઈ - પૂર્વવિદ્યાર્થીઓ એજ્યુકેશન - શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર - માળખાકીય ગ્લોબલ - વૈશ્વિક રોડમેપ - માર્ગદર્શિકા કેમ્પસ - પ્રાંગણ પ્રેસિડેંટ - પ્રમુખ સ્ટુડન્ટ્સ - વિદ્યાર્થીઓ વિઝન - દૃષ્ટિ ગાર્ડન - ઉદ્યાન લેબોરેટરી - પ્રયોગશાળા
@gujratsamachar
Gujarat Samachar
2 years
એલ્યુમિનાઇ દ્વારા 12કરોડ એકત્રિત કરાયા, એજ્યુકેશન, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઊભી થશે
2
0
3
2
15
149
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
બકોર પટેલ. જે તેમને ઓળખતું હોય તે બકોર ��ટેલનો પરીચય અત્રે આપે.
18
4
147
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
આ કોઈ સામાન્ય ઘટના નથી. ગુજરાતમાં ગુજરાતની વડી અદાલતમાં ગુજરાતી ભાષાનો ઉપયોગ કરવાની માગણી કરવા બદલ એક ગુજરાતીને રાજીનામું આપવું પડે છે. શું ગુજરાતી બોલવું ગુનો છે?
@sandeshnews
Sandesh
2 years
ગુજરાત હાઈકોર્ટ એડ્વોકેટ્સ એસોસિએશનના પ્રમુખની પોતાના પ્રમુખ પદેથી રાજીનામુ #GujaratHighCourt #GHAA #GujaratiLanguage વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ :
1
1
5
6
28
142
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
અધૂરો ઇતિહાસ - મુસ્લિમ સેનાના હાથે પોતાના શિયળની રક્ષા કરવા માટે ચિત્તોડની ૧૩૦૦૦ સ્ત્રીઓ એ જૌહર કર્યું હતું. પોતાનાં સ્વમાનની રક્ષા કરવા માટે મહારાણી કર્ણાવતીના નેતૃત્વમાં પોતાની જાતને અગ્નિમાં હોમી નાંખી. આ મહાન સ્ત્રીઓને નમન છે.
@GujaratHistory
Gujarat History
2 years
Today in history: 488 years ago on 8 March 1535, Gujarat Sultan Bahadurshah won Chittorgarh Fort (Chittod) in Mewad Rajasthan.
Tweet media one
3
4
55
2
23
143
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
મરાઠી લોકો ગુજરાતી અસ્મિતાનું અભિન્ન અંગ છે. મહારાજા ગાયકવાડ, ગણેશ માળવંકર, કાકા સાહેબ કાલેલકર જેવા સવાઈ ગુજરાતીઓ એ ગુજરાતને સમૃદ્ધ કર્યું છે. ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી એ તે કેવો ગુજરાતી
@ArvindKejriwal
Arvind Kejriwal
2 years
महाराष्ट्र के . @CRPaatil गुजरात भाजपा अध्यक्ष है। भाजपा को अपना अध्यक्ष बनाने के लिए एक भी गुजराती नहीं मिला? लोग कहते हैं, ये केवल अध्यक्ष नहीं, गुजरात सरकार यही चलाते हैं। असली CM यही हैं। ये तो गुजरात के लोगों का घोर अपमान है भाजपा वालों, गुजरात को गुजराती अध्यक्ष दो
10K
2K
11K
6
21
139
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
1 year
હે ઈશ્વર! રક્ષા કરજે🙏🙏🙏
Tweet media one
3
8
140
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
11 months
આપ સહુને વિક્રમસંવત ૨૦૮૦ના સાલ મુબારક.
9
13
140
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
રાજ્યોમાં રાજધાની ના હોય, પાટનગર હોય.
@gujratsamachar
Gujarat Samachar
2 years
આંધ્રપ્રદેશની રાજધાની હવેથી વિશાખાપટ્ટનમ #Vizag #Visakhaapatnam #JaganMohanReddy #AndhraPradesh #YSRCP
Tweet media one
1
3
101
7
12
141
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
સિદ્ધરાજે પાટણની જે શક્તિ અને સત્તા ઉભી કરી હતી તેમાં કુમારપાળના સમયમાં ધીરેધીરે ને અદીઠપણે નિર્બળતાનો સંચાર થઇ રહ્યો હતો. હેમચંદ્રવાળા જૂથે આપેલી અહિંસાની સલાહને કારણે ગુજરાતનું લશ્કરી બળ ઘટ્યું. નાગભટ બીજા પછી મિહિરભોજે ભારતને સશક્ત સામ્રાજ્ય આપ્યું હતું.
2
9
139
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
11 months
તેમણે અસ્સલ કાઠીયાવાડી સાસુનો અભિનય બહુ જ ઉમદા કર્યો હતો. ઈશ્વર તેમને સદ્ગતિ આપે.
@DDNewsGujarati
DD News Gujarati
11 months
➡️દૂરદર્શનના દૈનિક ધારાવાહિક 'એક ડાળના પંખી'માં કલા સાંગાણીના નામથી ઘર-ઘરમાં પ્રખ્યાત બનેલા ચારુબેન પટેલનું 84 વર્ષની ઉંમરે ટૂંકી માંદગી બાદ થયું નિધન ➡️ગુજરાત સરકારના ગૌરવ પુરસ્કારથી પુરસ્કૃત એવા ચારુબેન પટેલ ગુજરાતી નાટકો, સિરિયલો અને ફિલ્મોનો જાણીતો ચહેરો છે. #CharubenPatel
Tweet media one
15
23
195
3
13
137
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
1 year
આજકાલ લોકોને વિવિધ પ્રકારની ‘ચાટ’ ખાવી ગમે છે. ગુજરાતીભાષામાં ચાટ શબ્દનો એક અર્થ થાય છે - કૂતરાને ખાવાનું નાખવાનું પાત્ર જે પત્થર કે માટીનાં પાત્રમાં શ્વાન માટે ભોજન/દૂધ નાખવામાં આવે તેનું નામ - ચાટ પહેલાં પોળમાં સાર્વજનિક ચાટ રહેતી.
3
13
137
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
વર્તમાનમાં આ નિયમ લાગું પડશે કારણ કે સોમવારે પ્રદોષ સમયે પૂનમ છે પણ મંગળવારે પ્રદોષ સમયે પૂનમ નથી. ભદ્રા પણ સોમવારે મધ્યરાત્રી બાદ સવારે ૫ વાગ્યે સમાપ્ત થાય છે. એટલે સોમવારે સાંજે જ હોળી પ્રગટાવાની થાય. આપણા પૂર્વજોએ કેટલું ઝીણું કાંત્યું છે!
2
11
134
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
એક ગુજરાતી કહેવત સહુનું થાય એ વહુનું થાય એનો અર્થ શું થાય?
4
3
130
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
3 years
કરે બોલતા જે ભર્યા ભાવ છાતી, રમો માતૃભાષા મુખે ગુજરાતી. - ઉમાશંકર જોષી #વિશ્વમાતૃભાષાદિવસ ની સહુને શુભકામનાઓ
3
14
129
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
3 years
આજે આ માધ્યમ ઉપર એક વર્ષ પૂર્ણ થયું. એક વર્ષમાં આપના તરફથી જે પ્રેમ અને સહકાર મળ્યાં તેનો અમને આનંદ છે. આપ સહુનો અત્યંત આભાર!🙏
5
2
129
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
11 months
શ્રીમંતોની હવેલીમાં ઘીના દીવા થાય છે, તેના અજવાળે ઘણા ગરીબોના ઘેર તેલ પૂરાય છે. દિવાળી જેવા ઉત્સવને કારણે જ કરોડો ગરીબોને રોજગારી બને છે. #HappyDiwali #HappyDeepavali #HappyDiwali2023
@gopimaniar
Gopi Maniar ghanghar
11 months
છે ગરીબોના કૂબામાં તેલ ટીપુંય દોહ્યલું, ને શ્રીમંતોની કબરો પર ઘીના દીવા થાય
296
280
1K
3
18
130
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
3 years
૬. મારા તે ચિત્તનો ચોર - અખંડ સૌભાગ્યવતી ૭. નૈને નેન મળે જ્યાં છાના - અખંડ સૌભાગ્યવતી ૮. એક રજકણ - હરિંદ્ર દવે ૯. હે ઓધાજી મારા વ્હાલાને - ભગાચારણ ૧૦. માઝમ રાતે - વેણીભાઇ પુરોહિત ૧૧. તને સાચવે પાર્વતી - અખંડ સૌભાગ્યવતી ૧૨. પારકી થાપણ - પારકી થાપણ ૧૩. હૈયાને દરબાર - ભાસ્કર વોરા
1
25
124
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
આજે એક દુકાનમાં સ્વચાલિત પાલણું જોયું. આજકાલના બાળકોના બાળપણ પર દયા આવી ગયી. હીંચકવા માટે આજે બે હાથ પણ તેમના નસીબમાં નથી.
3
13
126
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 months
બંગાળના મુખ્યમંત્રી ગુજરાત પાસેથી સીખે ૨૦૨૧માં સુરતમાં એક અઢી વર્ષની બાળકી સાથે બળાત્કાર કરી તેની હત્યા કરવામાં આવી. ફક્ત સાત દિવસમાં પોલિસે ચાર્જશીટ/આરોપ દાખલ કર્યા. અને ફક્ત ૨૧ દિવસની અંદર ન્યાયાલયનો ચુકાદો આવ્યો. ગુજરાત મોડલ આ છે!
Tweet media one
@AshokShrivasta6
Ashok Shrivastav
2 months
मुझे चुप कराने के लिए पहले IT सेल के चमचों की फौज उतारी। जब चमचे चुप नहीं करा पाए तो प्रवक्ताओं को ही ट्रोलर बनाकर उतार दिया।
Tweet media one
Tweet media two
264
1K
3K
14
26
126
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
3 years
ગુજરાતીમાં એક કહેવત છે.બાવાના બેય બગડવા. એનો અર્થ કોને કોને ખબર છે?
10
2
123
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
એકડે એક, પાપડ શેક આગળ?
9
4
125
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
ચિત્તોડમાં ત્રણ જૌહર થયા છે. પહેલું જૌહર ખિલજી સામે મહારાણી પદ્માવતીએ કર્યું. બીજું જૌહર બહાદુર શાહ સામે રાણી કર્ણાવતીએ કર્યું. રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલીને ભાઈ બનાવ્યો અને રક્ષણ માંગ્યું. પણ એક મુસલમાન અને કાફર વચ્ચેના યુદ્ધમાં કાફરનો સાથ આપવો ધર્મવિરુદ્ધ હતું.
@chirag_sar
Chirag Sarvaiya
2 years
@moviecl58489827 @GujaratiWatch રાણી પદ્માવાતી કે કર્ણાવતી ?
0
0
0
2
11
126
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
ગોધરામાં ટ્રેનમાં જીવતા સળગેલા ૫૯ હિન્દુઓનું શું? તેમના પરિવારની વ્યથાનું શું? તેમના પરિવારની આજે શું સ્થિતિ છે, એ વિશે બીબીસી કેમ કશું નથી બોલતી? કેમ ફક્ત એક જ પક્ષને પ્રતાડીત બતાવામાં આવે છે? વાસ્તવમાં તો તે પક્ષ હુમલાવર હતો. તેણે તો આગ ચાંપેલી. આ સત્ય બીબીસી એ કહ્યું?
@Krishna760046
Krishna Patel
2 years
ફરી વ્યક્તિને દેશના પર્યાય બનાવી દેવાયા. આ સામાન્ય બની રહ્યું છે. જો અલગ મત હોય તો તે રજૂ કરો, સીધો પ્રતિબંધ જ લગાવી દેવાનો? ખબર છે મને ટ્રોલ ગેંગ હમણાં ત્રાટકશે પણ તો પછી ચીનની તાનાશાહી વિશે બોલવાનો કોઈ અધિકાર નથી. 2 દિવસ પછી આપણે ગણતંત્ર દિવસ ઉજવીશું. જય હિંદ #BBCDocumentary
30
25
232
7
22
123
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
3 years
અમદ એટલે મદ વગરનું અવાદ એટલે વાદવિવાદ વગરનું આજરોજ મુસ્લિમ બાદશાહ દ્વારા કર્ણાવતીનું નવું નામકરણ થયું - અમદ અને અવાદ અર્થાત અમદાવાદ
10
11
124
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
1 year
વાલ્મીકિ રામાયણના અરણ્યકાંડમાં માતા સીતા સાચે જ લક્ષ્મણજી પર આક્ષેપથી રહ્યા છે કે લક્ષ્મણજી સીતાના પામવા માટે તેમની સાથે વનમાં આવ્યા છે. પત્રકારો ભ્રમ ના ફેલાવે તે આવશ્યક છે.
Tweet media one
@VtvGujarati
VTV Gujarati News and Beyond
1 year
માતા સીતા અને લક્ષ્મણજી પર વિવાદિત ટિપ્પણી: અપૂર્વ સ્વામીનો વીડિયો વાયરલ થતાં ઊભા થયા અનેક સવાલ #ramayan #ramji #sitaji #lakshmanji #apurvamuniswami #viralvideo #vtvgujarati
241
222
853
15
29
123
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
11 months
ચીયર કરવા - ઉત્સાહ વધારવા ચીયર કરીને ભાષાનું ચીરહરણ ના કરો.
@DDNewsGujarati
DD News Gujarati
11 months
🔸 ભારતને ચીયર કરવા મુંબઈથી અમદાવાદ પહોચ્યા દર્શકો 🔸 ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો @RailMinIndia @WesternRly 🇮🇳 #Worldcupfinal2023 #WorldcupFinal
0
0
4
3
11
123
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
આદિત્ય ગઢવીએ આ ગીતમાં પ્રાણ ફૂંકી દીધા છે. આ ગીત સાંભળીને કાયમ આંખમાં અશ્રુ આવી જાય છે. જેણે આ ગીત નથી સાંભળ્યું તે યુટ્યુબ પર અવશ્ય સાંભળો - “મહાહેતવાળી”
@MehHarshil
Harshil (હર્ષિલ)
2 years
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે, પીડા પામું પંડે, તજે સ્વાદ તો તે; મને સુખ માટે કટુ કોણ ખાતું ? મહા હેતવાળી દયાળી જ મા તું. <3
2
7
44
3
10
119
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 months
આ વખતે વરસાદ વિક્રમજનક હતો. અને વરસાદી આયોજન પણ ધન્યવાદને પાત્ર ��ે. ૧૨/૧૪ ઈંચ વરસાદ પડવા છતાં જાનમાલને સામાન્ય નુકસાન થયું. જનજીવન પણ બેત્રણ દિવસથી વધારે પ્રભાવિત નથી થયું. ૨૦ વર્ષ પહેલા પરિસ્થિતિ અલગ હતી.રોડ અને ગટરની સામાન્ય ફરિયાદોને બાદ કરીયે,તો સરકારે ઉત્તમકાર્ય કર્યું છે.
15
21
117
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
આમાં કંઈજ ખોટું નથી. વિદ્યાર્થીઓને કેવલ પુસ્તકીયું જ્ઞાન ન આપો. મહેનત કરવાનું પણ શિખવાડો. બાળકોના સર્વાંગી વિકાસ માટે અત્યંત આવશ્યક છે.
@sandeshnews
Sandesh
2 years
શિક્ષકો,સંચાલકો,આચાર્યની હાજરીમાં કરાવી મજૂરી #RAjkot #Gujarat #ViralVideo #School વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ :
0
0
2
11
9
115
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
પાટણની પ્રભુતા - ક.મા. મુનશી ચીન મારી નજરે - સ્વામી સચ્ચિદાનંદ સત્યાર્થપ્રકાશ - મહર્ષિ દયાનંદ સરસ્વતી અકૂપાર - ધ્રુવ ભટ્ટ રાજસંન્યાસી - ધૂમકેતુ
@Moonlit_Euphony
𝒪𝓂𝑜𝓃𝓈𝒽𝒶
2 years
For me, it's "The Kite Runner". And for you?
Tweet media one
5
0
5
9
12
115
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
વેદના ઉદ્ધારમાં મહર્ષિ દયાનંદનું યોગદાન મધ્યકાલ દરમિયાન અમુક ભાષ્યકારો દ્વારા વેદમંત્રોના વિકૃત અર્થ કરવામાં આવ્યા. આ અર્થ એટલા તો અશ્લીલ છે કે, તેને વાંચતા લજ્જા આવે. જેમ કે વેદનો એક પ્રખ્યાત મંત્ર છે 'ગણાનાં ત્વા ગણપતિં હવામહે'. યજુર્વેદના ૨૩ અધ્યાયનો ૧૯મો મંત્ર છે.
Tweet media one
4
18
113
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 months
આ બેનને ગુજરાતીઓથી કોઈ તકલીફ છે? આ પૈસા એમના ઘરનાં હતાં?
@SupriyaShrinate
Supriya Shrinate
2 months
◼️117 खिलाड़ी हिंदुस्तान से पेरिस ओलंपिक गये • 2 गुजरात से • 24 हरियाणा से • 19 पंजाब से ◼️खेलो इंडिया फंड: ₹3074 करोड़ • गुजरात को मिला: ₹606 करोड़ (क़रीब 20%) • हरियाणा को मिला: ₹96.9 करोड़ (क़रीब 3%) • पंजाब को मिला: ₹106.2 करोड़ (क़रीब 3.3%) ◼️मेडल लाने
Tweet media one
896
3K
8K
34
13
112
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 years
શહેરી નકસલવાદીઓનો એક વર્ગ સમાજના વિવિધવર્ગને એક બીજા સાથે લડાવવામાં જ આનંદ મેળવે છે. આજકાલ આ જ વર્ગ કર્ણાવતી અને આશાવલના મુદ્દે સમાજમાં વિભાજન કરી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે ૬૦૦ વર્ષ સુધી અહમદાબાદની ઓળખ નીચે આશાવલની હસ્તી દબાઇ રહી,ત્યારે તો તે કશું જ બોલ્યો નહીં.
@ardent_geroy
Geroy - герой - जिरॉय
2 years
આશાવલ āshaval
Tweet media one
3
3
47
6
17
109
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
1 year
ભારતના બાજરી પકવતા મુખ્ય ૫ રાજ્યો એમ લખાય
@DDNewsGujarati
DD News Gujarati
1 year
🔸ભારતના મુખ્ય બાજરી ઉગાડતા 5 રાજ્યો 🔸હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્ર 🔸આ રાજ્યો દેશના 90% કરતા વધુ વિસ્તારમાં બાજરી ઉગાડે છે #IYM2023 #YearofMillets #ShreeAnna @IYM2023 @AgriGoI @RailMinIndia
Tweet media one
0
15
88
9
6
108
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
3 years
બુલડોઝરને ગુજરાતીમાં શું કહીશું?
32
7
104
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
3 years
બ્રહ્મપુત્ર ‘નદી’ નથી ‘નદ’ છે.
@ardent_geroy
Geroy - герой - जिरॉय
3 years
શું તમે જાણો છો? "બ્રહ્મપુત્ર" ભારતની એકમાત્ર પુરુષવાચક નદી છે, તે સીવાય ભારતની દરેક નદીને સ્ત્રીવાચક ગણવામાં આવે છે.
Tweet media one
Tweet media two
16
34
340
4
6
101
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
2 months
પત્તલકારો તમને એ નહીં જણાવે કે સાંસદ પપ્પુ યાદવ વિરુદ્ધ ૯ હત્યાના પ્રયાસના, ૪ અપહરણના, ૪ ચોરીના, ૩ હત્યાના એવા કુલ ૩૦ નાનામોટા કેસ ચાલી રહ્યા છે. આ છે કોંગ્રેસી અને આપત્તિઓના આદર્શ સાંસદ
@Janak_Sutariyaa
Janak sutariya
2 months
બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવ પુરગ્રસ્ત વિસ્તારમાં પૈસાની બેગ લઈને ગરીબોને જે રીતે મદદ કરે છે ! એમણે સલામ છે ! આપને ત્યાં તો ખિસ્સા ભરવામાથી ઉંચા આવે તો ને ! પપ્પુ યાદવ ગમે તે હોય પણ આજે આ કામ દિલ જીતી લે છે !
124
163
1K
15
21
103
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
10 months
ગોધરામાં જે કારસેવકોને જીવતા સળગાવી મુકવામાં આવ્યા હતા, તેમના પરિવારોને રામમંદિરનું આમંત્રણ આવ્યું?
5
5
100
@GujaratiWatch
શુદ્ધ ગુજરાતી
10 months
જેટલા લોકો ધંધો લઈને બેઠા છે એમને ખબર છે કે લગભગ દરેક ક્ષેત્રમાં માણસોની અછત છે. કામ માટે જોઈતા માણસો મળતા નથી. જે મળે છે, તે કામ કરતા નથી. મોટી મોટી પદવી/ડિગ્રીઓ ધરાવતો વ્યક્તિ કામ કરવામાં ઠોઠ સિદ્ધ થાય છે. કામ શિખવાની ધગશ કરતા પૈસા કમાવાની તાલાવેલી વધારે છે.
@Janak_Sutariyaa
Janak sutariya
10 months
આજે જે સંસદમાં હુમલો કરાયો …એમા બેરોજગારીની વાત વધારે છે …જે નીલમ પકડાઇ …તે નીલમના અભ્યાસ વિશે તેના ભાઈએ જણાવ્યું કે તેણે BA, MA, B.Ed, M.Ed, CTET, M.Phil અને NET પાસ કરી છે. આટલા અભ્યાસ અને તમામ પ્રયાસો છતાં તેને નોકરી ન મળી. તે 42 વર્ષની થઈ ગઈ છે. પરિવારની આર્થિક સ્થિતિ પર
130
178
827
5
8
100