Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏) Profile Banner
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏) Profile
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)

@DaxaRathod17

Followers
6,573
Following
3,699
Media
848
Statuses
16,620

borsad Assembly youth congress vice president state coordinator social media iyc @Indirafellow (gujrat) Law student ⚖️

Joined June 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
3 years
દેશ ના ભણેલા ગણેલા અને બુદ્ધિ જીવી વર્ગ નો સહુથી મોટો ગુનો કયો છે? તેમનું એ કહેવું કે હું રાજનીતિ ને નફરત કરું છું આ સહુથી મોટો ગુનો છે કેમ કે કેટલાક ઓછું ભણેલા અને અભણ લોકો ને આપડી ઉપર શાસન કરવાનો મોકો આપે છે
196
231
1K
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
પહેલી વાર ધારાસભ્ય ની સીટ પર ધારાસભ્ય જોયા ✌️ 😀😀😀 @jigneshmevani80
Tweet media one
60
274
2K
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
Tweet media one
94
128
810
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
4 months
આજે ગામ મા ખૂરશી વેચવા વારો આવ્યો એ પણ 400-400 બોલતો હતો પછી છેલ્લે 150-180 માં આપી ને જતો રહીયો 😀😀😀😀
104
69
827
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
1 year
રાહુલ ગાંધીએ આજે એમનાં સંસદીય ક્ષેત્ર વાયનાડ માં સાસંદ ફંડ માંથી 50,42000/- ના ખર્ચે બનેલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યુ..... ગુજરાત માંથી એકાદ BJP સાસંદે પોતાનાં ફંડ માંથી બનાવેલ હોસ્પિટલ નાં ફોટા હોય તો કોમેન્ટ કરજો .... બાંકડા ના ફોટા નહીં હોં.. 🤣🤣🤣 @IYCGujarat
Tweet media one
74
105
799
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
ક્યાં ગયાં ભક્તો મોરારી બાપુ બોલાવે છે તમને 😂😂😂😂 @DhavalP67910501 @n3679988
30
158
676
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
3 months
બૈરું મૂકીને ભાગેલો મંગળસૂત્ર પર જ્ઞાન આપે છે!! 🤣
93
79
675
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
આવા દ્રશ્યો જોઇને લાગે છે કે ગુજરાત ભાજપ નું ગુલામ છે નફ્ફટ સરકાર
@302Mahesh
Mahesh_.nava
9 months
શું આ રીતે બનીશું #વિશ્વગુરુ ? આ ઉમેદવારો નો શું વાંક ? #કાયમી_શીક્ષકો_ની_ભરતી_કરો #કોન્ટ્રાક્ટ_પ્રથા_નાબૂદ_કરો
6
116
151
41
223
562
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
5 months
*કૉંગ્રેસ હાલમાં પાનખર ની ઋતુ નો સામનો કરી રહી છે. પાનખર ની સીઝન પૂરી થતાં હવે વસંતઋતુ આવશે, ટકી ગયેલી કુંપળો અને નવા પિલા હવે વટવૃક્ષ બનશે* @IYC @IYCGujarat
28
63
554
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
7 months
Finally we meet my inspiration rg @RahulGandhi 🥰
Tweet media one
23
66
483
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
4 months
રાજકોટ બસના કંડક્ટરે પૂછ્યું ક્યાંની કાપું તો પેસેન્જર કહે રૂપાલાની 😄 😄 @DhavalP67910501
41
47
522
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
બેટા એ બાપ ની જમીન વેંચી કાર ખરીદી અને પાછો ગામ માં હલ્લો મચાવી બોલે છે કે 70 વર્ષ માં મારા બાપાએ શુ કર્યુ હતુ. જા નફ્ફટ જા @DhavalP67910501 @
35
74
508
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
ભલે ૧૦૦ કરોડ શાહ દંપતી સૂરત થી અમેરીકા ભાગી ગયું .પણ હેલ્મેટ પીયુસી કે પાથરણા વાળાને પકડી લેજો દેશ સુરક્ષિત હાથો માં છે. @RjDhvanit @DrmanojBarot1
33
85
502
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
કૉંગ્રેસ માં ભાઇ ને સન્માન નહોતું મળતું હવે દબાઈને રહેવું પડે છે ખુરસી માં અને પાર્ટી માં પણ😁😁😁 @DhavalP67910501 @manvik_
Tweet media one
63
95
495
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
10 months
આતો ભલું માનો કોંગ્રેસ એ 256 ડેમ બનાઈ રાખ્યા તા નહીં તો આ કમલમ બનાવવામાં ગુજરાત માં રોજ એક હાદસો થતો.. રોજ ડેમ તૂટતાં..!!
42
86
487
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
5 months
હોટલ માં બતાવવું પડે પાગલ છોકરી, પોતાનાં ઘરમાં નહી . કાલે ઉઠીને તું પોતાનાં બાપ પાસે પણ કાગળ માગીશ.હોશ માં રે બેન , ગાંજો ઓછો ફૂક. આ દેશ છે, પાગલ ખાનું નથી😅
@AlkaAgrawal_ef
Alka Agrawal
5 months
होटल मे एक रात रहने के लिए ID-PROOF दिखाना पड़ता है, देश में रहने के लिए अगर PROOF दिखाना पड़े तो गलत क्या है? देश है धर्मशाला नही..
920
1K
7K
87
62
474
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
4 months
વ્યાજે લીધેલા રૂપિયાનું વ્યાજ ભરવા માટે વ્યાજે રૂપિયા લેવા પડે એટલે સમજવાનું કે અંત આવી ગયો છે...આજે દેશ આવી સ્થિતિમાં છે.
27
52
480
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
10 months
બહુ ગંભીર સવાલ છે જો વ્યક્તિ 72.વર્ષ ની ઉંમર 18.18.કલાક કામ કરતો હોય તો. જુવાની મા કેમ ભીખ માગતો હસે????
72
66
457
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
8 months
સચ મૂચ મેરા દેશ બદલ રહા હૈ ...મનમોહન કી જગા મોદી આ ગયા હૈ ...લોખંડ કી જગા બાસ આ ગયા હૈ... @IYC @IYCGujarat @DhavalP67910501
Tweet media one
37
93
447
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 months
નોકરી માંગશો તો ટીંગાટોળી કરવામાં આવે છે, હિન્દુ-મુસ્લિમ કરો ખભે બેસાડાય માં આવશે. @kuberdindor એક બાપનો હોઇ તો ભરતી ની તારીખ જાહેર કરે
13
76
444
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
લો બોલો આવી રીતે ભીડ જામે હો 😁😁 ભૂંડ ભક્તો જોઇ લો આવી રીતે ભીડ બતાવે છે @IYCGujarat @DhavalP67910501 @GGangera
18
134
423
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
નપુસંક સરકાર કાન ખોલીને સંભળીલો જે દિવસે આ દેશ ના યુવાનો એકસાથે અવાજ ઉઠાવશે એ દિવસો દૂર નથી બોવ જલદી તમને રસ્તા પર લાવી દઈશું
@nirbhaynews1
Nirbhaynews
9 months
Gyansahayak Protest : ગુજરાત પોલીસે જ્ઞાન સહાયક ઉમેદવારોને કેમ આવું કહ્યું ? #gyansahayak #GujaratPolice #gyansahayakprotest #gandhinagar #nirbhaynews
3
208
278
20
229
407
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
5 months
પનોતી ના ભાષણ સાંભળવા મફત બસો મુકવામાં આવેછે, આવતીકાલથી ધોરણ 10/12 ની પરીક્ષા માટે બસો ની કોઈ જોગવાઈ ખરી.?
39
64
392
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
સાહેબ કહેતા હતા એ હવે સાચું દેખાય રહ્યું છે કે હિન્દુ ખતરામાં છે. ઠોઠ રાજા નકલી વહેપાર. @DhavalP67910501 @DrmanojBarot1
Tweet media one
30
73
386
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
1 month
Tweet media one
31
12
378
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
બૈરાં વગરના ને કોઇ મકાન ભાડે નથી આપતા, અને આપણે આખો દેશ આપી દીધો ...!!🤣 @nitinchavda548 @Rajeshumaretiy3 @DhavalP67910501
38
82
358
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
1 year
ડાહી સાસરે ના જાય ને ગાંડીને શિખામણ આપે 😸
Tweet media one
18
55
364
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
3 months
રૂપાલાની એક ભૂલ ગામડે ગામડે ફરતા એમના "પેજ પ્રમુખો" ભોગવી રહ્યા છે...ક્યારેક તો જોર લગાવી દોડવું પણ પડે છે🏃...🏃...🏃... , અને રૂપાલા ફુલ સિક્યુરિટી સાથે ફરે છે કેવી પરિસ્થિતિ છે...😆😂
27
44
361
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
10 months
ચાલો દાખલો ગણો-૧૮-૧૮ કલાક કામ કર્યા પછી જો ૧૧૧ મો નંબર આવ્યો છે તો ૮-૮ કલાક કામ કર્યું હોત તો કેટલામો નંબર આવ્યો હોત ?
44
40
357
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
3 months
ત્રણ emi મા લાઇટ બિલ ભરે છે એવો એક ભગત વોટ્સએપ મા સ્ટેટસ મૂકે છે અબ કી બાર અલ્યા પેલા લાઇટબિલ તો ભર😂
59
51
360
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
1 year
કેમ બાકી મજા આવે છેને ભુંડભકતો 😂😂 મેડિકલ કોલેજ ફી ૪૨% વધારો... હોસ્ટેલના ભાડામાં ૧૨% વધારો... બસ ભાડામાં ૨૫% વધારો...
41
60
345
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
10 months
મે જુવાનીમાં કોઈ કામ કર્યું નહીં અને ભીખ માંગીને ખાધું એટલે તેનું વળતર ચૂકવવા હવે ૧૮-૧૮ કલાક કામ કરું છું.
27
30
329
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
4 months
૨૦૩૬ માં ભારતમાં ઓલમ્પિક આયોજન કરવાની ગેરંટી આપવાવાળાઓ દેશની ૫૦% શાળાઓમાં બાળકોને રમવા માટે ગ્રાઉંડ નથી..તેનું શું ?
21
53
328
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
8 months
કાલે પનોતી આકાશ માં હતી અને આજે માવઠું આવી ગયું... 😂😂😂 @DrmanojBarot1 @DhavalP67910501
27
51
311
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
4 months
અબકી બાર 400 પાર એલોકો પણ કહે છે જેના બાઇકના..4.4. હપ્તા ચડી ગયા છે🤣
48
27
319
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
11 months
યુવાનો સંગઠિત થાવ અને આ સરકાર ને ઘરે બેસાડો
@AnilCha29177460
Anil Chauhan
11 months
Tet TAT પાસ વિદ્યાર્થીઓ રડે છે એમના સ્વપના અંધકારમય બની ગયા છે. એમના પરિવારજનો દુઃખ થી પીડાઈ રહ્યા છે પણ આપણા ૧૫૬ સીટો વાળા MLA કોઈ આગળ આવીને બોલતું નહિ કે જ્ઞાન સહાયક રદ્ કરીને શિક્ષકોની કાયમી ભરતી કરે. @kuberdindor @Bhupendrapbjp @CMOGuj @aajtak @PMOIndia @naren
2
96
80
14
157
309
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
4 months
એક નેતાના રક્ષણ માટે ૪૦ ગનમેન ખડેપગે રાખવામા આવે છે પણ ૪૦ વિધ્યાર્થી વચ્ચે એક શિક્ષક આપી શકાતા નથી.
16
78
305
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
3 years
😂
Tweet media one
54
55
289
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
1 year
ઉઠો જાગો અને ખેતર માથી ચકલા ઉડાડો નહીંતર ગાંજો પકડાશે તો ચકલી ઉડી જાશે ને તમે જેલ ભેગા થાશો😂😂
26
26
303
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
5 months
જે જમાનામાં આઠ પાસ ને નોકરી મળી જતી એ જમાનામાં આપણો BA પાસ ��ઠમો જીંડુ રતન ચા વેચતો હતો.. 🤔🤔🤔
27
29
293
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
10 months
મારી માટી મારો સિમેન્ટ મારો કોન્ટ્રાકટર મારું કમિશન @DhavalP67910501 @DrmanojBarot1 @IYC @IYCGujarat
13
96
292
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
6 months
ખબર નહીં આટલી #હોશિયાર જનતા #ચુંટણી સમયે મુર્ખ કેમ બની જાય છે...??😂😅,😂😂😂😂 @DhavalP67910501
Tweet media one
23
33
286
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
6 months
ગુજરાત નું #રોજગાર મોડેલ હવે #ઈચ્છામૃત્યુ પણ માંગે છે. આવું ગૂજરાત કોણે બનાવ્યું ? @TwinkalRat1206 @DhavalP67910501 @BJP4India @RahulGandhi
29
177
277
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
4 months
Tweet media one
27
6
280
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
10 months
સંતરાઓ ઈઝરાએલના જાપ કરતા રહ્યા અને સાહેબે ગાઝા ને 6.5 ટન મેડીકલ સહાય અને 32 ટન રાહત સામગ્રી મોકલી આપી. હવે કેમનું મોઢું સંતાડવુ 🙈🤣🤣🤣
23
47
282
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
11 months
Tweet media one
26
16
270
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
ધ કશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોઈને જે હિન્દૂઓ જાગ્યા'તા એ CR patil નુ નિવેદન સાંભળીને પાછા સુઈ ગ્યા કે શું ??🤣 જય દ્વારિકાધીસ @DhavalP67910501 @nitinchavda548 @Rajeshumaretiy3
17
74
270
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
ભકતો ની હાલત એવી છે કે મન મોટુ રાખીને વાહ....મોદી વાહ.... કહેવુ પડે છે... બાકી કિલોમીટર તો એમનાય પૂરા થઈ ગયા છે...😂😂 @IYC @IYCGujarat @DhavalP67910501 @dnetta
7
36
263
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
સ્વિમિંગ પુલ માટે બજેટ નહોતું ફાળવ્યું છતાં ..ગામડે ગામડે શહેર શહેર સ્વિમિંગ પુલ બનાવી દીધા...જે કરવા નું હોય એ નહિ કરતા 😁😁 @DhavalP67910501
Tweet media one
20
60
259
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
હુ કોઈ માઈન્ડ રીડર નથી કે મહાત્મા નથી પણ એટલું તો કહી શકુ છુ કે અંધભકતોની બેન્ક ની પાસબુક મા ઘણાં સમય થી એન્ટ્રી થઈ નથી.🤣 @Dhvasra @DrmanojBarot1
24
40
260
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
😅😅😅 તો પણ કહેશે આવસે તો કોબી જ
@chintanbhogayta
Chintan Bhogayata
9 months
Tweet media one
2
5
27
36
41
254
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
આજનો સવાલ સુભદ્રા ભગવાન શ્રી કૃષ્ણ ના કોણ હતા? @BJP4Gujarat @PatilOffice
52
61
251
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
કાકો એટલો ફેમષ થઈ ગયો હવે ક્યાંય જષે તો લોકો એમ કેષે જો કચરો આવ્યો😁😁🤣🤣 @DhavalP67910501 @rohitkumarmali @GGangera @iycgujrat
41
59
238
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
#AppointGPSCChairman કલમ 316 મુજબ GPSC ચેરમેનનું પદ ખાલી ન રહી શકે. ગુજરાત સરકાર આ કાયદાનું ઉલ્લંઘન કરી રહી છે. GPSC ચેરમેનની જગ્યા છેલ્લા 70+ દિવસથી ખાલી છે. @DhavalP67910501 @nitinchavda548
Tweet media one
17
114
240
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
Tweet media one
89
18
235
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
5 months
એક ભક્ત ને સમજાવતા સમજાવતા માથું પાકી ગયુ કે ઇલેક્ટ્રોબોન્ડ એ જેમ્સબોન્ડ નો ભાઈ નથી 😂😂😂😂😂
24
26
239
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
ગાંધીનગર મહાસંમેલનમાં ગુજરાતના કર્મચારીઓનો ભાજપ પર ગુસ્સો ફૂટ્યો.. આજ દિવાળી કાલ દિવાળી ભાજપ તારી છેલ્લી દિવાળી @IYCGujarat @DhavalP67910501
10
83
236
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
11 months
શિક્ષણ નું મહત્વ એજ સમજી શકે જેણે તકલીફ સહન કરીને પણ શિક્ષણ મેળવ્યું હોઇ ટાટ જેવી દ્વી સ્તરીય એક્ઝામ પાસ કરીને પણ જો હોશિયાર યુવાનો એ આંદોલન કરવાં પડે શરમ આવવી જોઇએ સરકાર ને #बेरोजगार_दिवस_17_सितम्बर
Tweet media one
17
85
235
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
જ્યારે જ્યારે ચૂંટણી હોય કે કોઈ મુદ્દા પર થી પબ્લીક નું ઘ્યાન ભટકાવવું હોય ત્યારે ત્યારે આતંકીઓ હાજર થઈ જાય છે સાલું આ આતંકીઓ ય ખરા છે હોં, ચાયપે કમર ભાગી નાખી છે તો ઘસડાતા ઘસડાતા ય આવી જાય છે 😄😄 @nitinchavda548 @DhavalP67910501 @Rajeshumaretiy3
Tweet media one
28
66
231
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
✍️કંકુ છાંટી કંકોતરી મોકલો.✍️.. મનીષ સિસોદિયા ને તેડાવી ને જીતું વાઘાણી એ ગુજરાત નું શિક્ષણ બતાવવું જોઈએ ૧૬૦ માં થી ૧૭૪ માર્ક😂 @vaydo_bhuro @nitinchavda548 @DhavalP67910501 @Nayanpatel230
Tweet media one
55
70
225
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
બેક ઓફ બરોડા બેન્કમા100 કરોડનો ચૂનો લગાવીને અંધ ભકતોનો બનેવી રફુચક્કર થઈ ગયો એ સાચી વાત છે?.🤣 @RjDhvanit @DrmanojBarot1 @AnantPatel1Mla
21
36
225
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
સીટબેલ્ટની ક્યાં વાત કરો છો... રસ્તા રિપેર કરો ને? ઘરે પહોંચીને કમરના બેલ્ટ બાંધવા પડે છે.🥴😜😂 @DhavalP67910501
13
41
224
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
હવે દૂધ ગ્રામ માં અને ઈકોમોની ટન માં આવશે જનતા એ ધ્યાન રાખવું🤣🤣😃 કયાં ગયાં પેલા ભુંડ ભક્તો જે લીટર અને કિલો પર જ્ઞાન આપતા હતા @DhavalP67910501 @Rajeshumaretiy3
26
68
216
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
હિન્દુઓ મા ખુશી ની લહેર... પાકિસ્તાન થર થર કાપ્યું સમાચાર સાંભળીને..😁🤣🤣 @nitinchavda548 @DhavalP67910501
Tweet media one
23
63
219
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
7 months
નાનો હતો ત્યારે મગર પકડી ને લાવતો હતો તો ઑક્સિજન વગર પાણી મા જવાય ને. ગપ્પા મા ક્યાં ચાર્જ લાગે છે ?ટપકી જવાય બેટા એના અખતરા ના હોય.
Tweet media one
52
34
221
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
8 months
जय शाह ने 500 करोड़ का बंग्ला खरीदा है विदेश में बाकी अंधभक्तों तुम्हारे लिए 5 किलो राशन की लाईन और शौचालय..🤣😜
20
44
218
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
રાંડ્યા પછી ડાપણ આયું....😀 રાષ્ટ્પતિ હતાં ત્યારે આવું કંઈ યાદ નતું આવતું...😁
Tweet media one
24
52
220
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
'जब सिलेंडर 400 ₹ का था तब एक मंत्री वीरांगना हो जाती थी और सिलेंडर के ऊपर चढ़कर बैठ जाती थी, लोग पूछते हैं वो मंत्री अब कहाँ है?' @shaktisinhgohil 🤣🤣🤣 @nitinchavda548 @DhavalP67910501
3
47
216
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
દેશ ના યુવાનો એકસાથે અવાજ ઉઠાવશે એ દિવસો દૂર નથી નપુસંક સરકાર ને આવિ જ રિતે રસ્તા પર લાવી દઈશું 🤨
@anchorchirag
Chirag Shah
9 months
કાયમી ભરતીની માગ કરતાં #TAT પાસ ઉમેદવારોની ટીંગાટોળી. જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ.
7
243
360
5
143
212
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
1 year
Tweet media one
11
6
210
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
ગુજરાત ના યુવાનો ને શું કામ અન્યાય? અહી કાયમી ભરતી કરતા શું તકલીફ છે તમને? હવે દરેક યુવા જાગૃત થયા છે તમને હવે આ યુવાનો જ ઘરે બેસાડશે @IYC @IYCGujarat
Tweet media one
23
84
211
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
Aacha ત્યારે ક્યાં હતાં જ્યારે આમના પરિવાર પર અનાબ સનાબ બોલ્યા હતા
@Janak_Sutariyaa
Janak sutariya
9 months
ભાષાનું સ્તર સતત ખરાબ થયું ! Social મિડિયાના શબ્દો જાહેરમાં …
153
31
349
24
26
208
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
કૉંગ્રેસ ના રાજ માં અમિતાભ બચ્ચન સોનુ ખરીદી કરવાની એડ.માં આવતો હતો, અને આજે સોનુ ગીરવે મુકવાની એડ.માં આવે છે,🤣 @DhavalP67910501 @n3679988 @IYCGujarat सच मे मेरा भारत बदल रहा है।
8
31
202
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
ખોબલે ને ખોબલે મત આપ્યા છે તો હવે ખોબલે ખોબલે પાણી ઉલેચો અમદાવાદીઓ 🤣 @manvik_ @Rajeshumaretiy3 @nitinchavda548
11
41
200
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
દ્રાપર.. તેતા.. સતયૂગ.અને કળીયૂગ પૂરો થયો..હવે ચાલે છે ઠગયૂગ @IYCGujarat @DrmanojBarot1 @DhavalP67910501
Tweet media one
10
45
200
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
3 years
Tweet media one
44
19
189
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
7 months
Tweet media one
9
20
195
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
લાજ રાખજો માં નાગેશ્વરી 🙏 પનોતી થી બચાવી લેજો
20
18
202
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
પુલ બનતા હોય ત્યાં "કામ ચાલું છે" ને બદલે "કામ ચલાઉ છે" નુ બોર્ડ મારવું જોઈએ...😁 @DhavalP67910501 @DrmanojBarot1
Tweet media one
13
38
193
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
4 months
એ લોકોએ પોતાની આંખો દાન કરી દેવી જોઈએ જે લોકોને ચંદાચોર પાર્ટી મા પોતાનુ અને પોતાના બાળકો નુ ભવિષ્ય દેખાતુ હોય. @DhavalP67910501
12
19
197
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
ગુજરાત ના તમામ શિક્ષિત યુવાનો ને મારી અપીલ છે કે હવે સમય આવી ગયો છે આ પેપર ફોડ સરકાર ને જવાબ આપવાનો આંદોલન સમયે તાનાશાહી અપનાવી હતી યુવાનો ને નોકરી ની જગ્યાએ લાઠીઓ નો માર પડ્યો હતો હવે સમય આવી ગયો છે બદલો લેવાનો #જય_ભવાની #ભાજપ_જવાની @IYCGujarat @DhavalP67910501 @n3679988
8
62
193
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
10 months
પોતાનું ઘર સળગતું મૂકીને બીજાનું બળતું ઘર ઠારવા જાય તેનું નામ રસિયાના વડા પુતીન...વાહ ભઈ...વાહ ?
21
16
191
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
વાહ 😅😅😅😅🤣🤣🤣🤣
@DrmanojBarot1
Dr Manoj Barot
9 months
ધંધો એકેય નાનો નથી હો...!!! જુવો ને એક ભાઇ એ ચા વેચવા થી ચાલુ કર્યુ હતુ અત્યારે શુ શુ વેચે છે એ...!! ☕✈️
5
15
72
27
18
182
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
3 years
એક અંધ ભક્ત નાળી માં પડી ગયો ત્યારેજ ગુસ્સા માં નાળી નો એક કીડો એ કહેતા બહાર આવી ગયો કે એક મ્યાનમાં બે તલવાર ના રહી શકે 😜😂😂
14
22
180
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
10 months
તમારા મતે ભારત માં મોટો રાવણ હાલ કોણ છે..જવાબ જરૂર આપજો... જોઈએ કેટલી લાઈક આવે છે કેટલી કૉમેન્ટ @DrmanojBarot1 @DhavalP67910501 @n3679988
59
18
180
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
बेवकूफ ये जो इतना चिल्लाने गला फाड़ फाड़ के दो टांगो पे खड़ा हो के चिल्ला रहे हो ना कांग्रेस की वजह से क्योंकि पोलियो ना पिलाई होती तो तु दो टांगो पे खडा भी ना रहता 😅😅😅😅😅 समझे?
@Bhagal_Sanjuuu
बाबा लपेटू नाथ
9 months
ऐसे मूर्खों का इलाज सिर्फ और सिर्फ जूता है
89
212
724
30
56
174
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
9 months
એ સાવ આમ ના હોઈ........ હારે કમિશન ના ટકા પણ લખો...... 🤣🤣🤣👇👇💯 @DhavalP67910501 @DrmanojBarot1
Tweet media one
14
36
181
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
જયારે કોઈ દેશ માં આટા જેવી મૂળભૂત વસ્તું નો ભાવ રું 25 થી વધીને રું 40 સુધી પહોંચી જાય પણ સોશિયલ મીડિયામાં લોકો કિલો અને લીટર પર બહસ કરવાં લાગે, મિમ્સ બનાવવા લાગે, ખીલ્લી ઉડાવવા લાગે તો સમજી જાવ કે એ દેશ માં લોકો ધનિક છે કા તો અધિકતમ મૂર્ખ છે કા તો પછી ગરીબો પ્રત્યે ક્રૂર છે
12
42
177
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
3 years
પેટ્રોલ તો આજે પણ 37/-rs નું જ છે બાકી 63/ - rs તો હિન્દુ ધર્મ ને ખતરામાં થી બહાર લાવવાની ફી છે🤣😜
9
26
172
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
5 months
અડધું વિદેશી દેવું કોંગ્રેસ વાળાંને ખરીદવાં કર્યુ છે,તોય મેળ નહીં પડે. 🤗🤗🤗🤗🤗
11
14
171
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
બેજવાબદાર શિક્ષણ મંત્રી તમારા એલ ફેલ નિવેદનો નથી સાંભળવા કામ ના કરી શકો તો રાજીનામું આપો @nitinchavda548 @DrmanojBarot1 #ગુજરાત_છોડી_જતા_રહે
10
103
166
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
એલાવ ભક્તો આ વખતે કેમ કોઈએ સાહેબ ના જન્મદિવસે ફોટો સાથે ઓલું ગીત સેટ નો કર્યું મેં દેશ નહીં જુકને દુગા. અકલ આવી ગઈ લાગે છે.😂 @DhavalP67910501 @n3679988
16
35
170
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
પેલી સ્કૂલ 🏫 નું એડ્રેસ હોય તો કોઈ આપો ઘણાં ભગતડા ઓને એમના બાળકોનું એડમિશન ત્યાં કરાવડાવવું છે 😅 @DhavalP67910501 @n3679988
16
24
168
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
પોલીસ:- ગાડી ના પેપર બરાબર છે, ઇન્સ્યોરન્સ ના પેપર બરાબર છે, હૅલ્મેટ પણ બરાબર છે. છતાં પણ 2000 નો દંડ થાશે. ગાડીવાળો :- કેમ સાહેબ 🤔? પોલીસ :- કારણ કે તમે આ બધાં પેપર સાચવીને જે પ્લાસ્ટિક ની થેલી માં મુક્યા છે, તે પ્લાસ્ટિક ની થેલી ઉપર પ્રતિબંધ છે. 😜😜😜😜😀😀
6
22
171
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
આ કલાકાર ને શરમ નથી આવતી? આવું બોલતા જેમ ફાવે એમ ગમે તેની સાથે સરખાવી દે હે ભગવાન આં નંગ ને કોઈ સમજવો @Rajeshumaretiy3 @DhavalP67910501 @nitinchavda548
51
44
160
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
10 months
સાંભળવામાં આવ્યું કે 40% જેટલું કમિશન પહોચાડવું પડે ત્યારે કોન્ટ્રાક્ટ મળે છે..?? સાચું હશે?? સાચું હોય પછી બ્રિજ પડે જ ને.. @DhavalP67910501
10
38
162
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
2 years
પોતે સન્યાસ લે અને સંસારી ને શિખામણ આપે કે ચાર બાળક પેદા કરો તો તું જ સંસારી બની ને દસ પેદા કર ને.😂 @DhavalP67910501 @nitinchavda548
10
25
159
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
8 months
કરન્સીનું મૂલ્ય ભલે ઘટે,રૂપિયો પાઈનો થઈ ગયો,ફુગાવો બેફામ,મોંઘવારીએ ભલે માજા મૂકી છ્તા આપણે વિશ્વગુરુ તો બની ગયાને ?
15
21
159
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
3 years
ભક્તો મે ભી "બુટલેગર" એવુ ચાલુ કરવું છે કે હજી વાર છે🤭 #સિસ્ટમ
7
24
157
@DaxaRathod17
Daxa Rathod ( જય માં નાગેશ્વરી🙏)
3 years
આપડે નવુ સંસદ ભવન બનાવવાની જરૂર નથી પણ અમારે નવા સાંસદો ની જરૂર છે @narendramodi
12
16
156