Dr Manoj Barot Profile Banner
Dr Manoj Barot Profile
Dr Manoj Barot

@DrmanojBarot1

Followers
1,502
Following
1,026
Media
273
Statuses
8,521

પ્રમુખ,સાબરકાંઠા જીલ્લા કોગ્રેસ,સોસીયલ મીડિયા

Gujarat, India
Joined July 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
ડ્રોન ની મદદ થી બધુ જાણી લેવા વાળા સાહેબ ને દારુ ના અડ્ડા અને રોડ ના ખડ્ડા કેમ નહી દેખાતા હોય?? 🤔
7
38
235
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
મારા બેટા નામ બદલવામા માહિર હો....!!! અંતિમયાત્રા ને ગૌરવયાત્રા બનાવી દીધી બોલો...!!! 😁
8
37
230
@DrmanojBarot1
Dr Manoj Barot
11 months
ગૃહમંત્રી ભલે ૮ પાસ હોય બાકી તલાટી તો ગ્રેજ્યુએટ જ જોઈએ....!! 😁
7
37
230
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
એક ભગત મને કે કોગ્રેસ અને ભાજપ બે મા ફેર શુ છે...?? મારે સાચુ બોલવાની ટેવ એટલે બોલાઇ ગયુ કે તારા બાપા મેટ્રીક પાસ હતા તોય માસ્તર બનાવ્યા એ કોગ્રેસ અને તારો છોકરો બી.એડ કરી ને ય નોકરી શોધે છે એ ભાજપ...!! 🙃🙃🙃🙃🙃
14
51
200
@DrmanojBarot1
Dr Manoj Barot
10 months
ઠંડી મા પરસેવો વળી જાય તેવા સમાચાર....!! કોનસ્ટેબલ ૫૦લાખ ની લાંચ લેતા ઝડપાયો...!! 🧐 @sanghaviharsh @Bhupendrapbjp
Tweet media one
25
54
212
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
હાશ....!!! વર્ષો પહેલા ખાધેલા ગાંઠીયા યાદ છે એટલે મારે 15લાખ લેવાના નીકળે છે એ તો યાદ હશે જ....!!! 😇
4
32
197
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
યુનાઇટેડ વે ના ગરબા ગ્રાઉન્ડ મા 500-1000ની ટીકીટ લીધી ને કાકરા વાગ્યા તો ઉહાપોહ કરી નાખ્યો તો મારા વ્હાલા લાખો રુપિયા ના ટેક્સ માંથી બનેલા રોડ-રસ્તા મા પડેલા ખાડા માટે કેમ ઉંહકારો ય કરતા નથી....!!! 🤐🤔🤐🤔
5
43
196
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
મારો સાળો જબરો હો...!!! 2014મા કહે દેશ ખતરા મા છે એટલે મને મત આપો હવે 2022મા કહે છે કે મારા પર ખતરો છે એટલે મને મત આપો...!! 🤥
8
26
164
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
ગઇકાલે રાત્રે એક અંધભક્તે મને દોઢ કલાક સુધી પ્રાઇવેટીકરણ ના ફાયદા સમજાવ્યા... છેલ્લે છુટા પડતી વખતે કહે કે કોઇ સરકારી નોકરી કરતો છોકરો હોય તો કહેજો મારી બેબી માટે.. 😂😂😂😂😂
4
32
169
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
આખી રાત એ વિચાર કરતો રહ્યો કે સાહેબ ને 60વરહ પેલા એમના ધેર આવતા એમના બાપા ના મુસ્લીમ મિત્ર યાદ છે પણ 2014 મા કરેલા વાયદા કેમ યાદ નહી હોય...!!! 🤔🤔🤔🤔🤔
9
22
154
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
ચોકીદાર કુતરા શુ કામ પાળે ખબર છે તમને?? કારણ કે ચોકીદાર આરામ થી સૂઇ રહે અને કૂતરા ભસ્યા કરે.. નોધ:બંધ બેસતી પાઘડી કોઇએ પહેરવી નહી.. 😂😂😂😂😂
5
20
138
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
પકોડા તળવાનો ધંધો બતાવવા મા પણ કાઇક ચાલ લાગે છે હો...!!! તેલ અદાણી નુ,ગેસ અંબાણી નો અને લોટ રામદેવ નો...!! 😒
5
24
137
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
અલ્યા મોદી સાહેબ નુ રાજીનામુ માગવા વાળા ને એટલુ જ કહીશ કે આટલા વરહ થી જુદા રહે છે તોય જશોદાબેન ને છુટાછેડા નથી આપ્યા એ રાજીનામુ શુ આપશે??.. 😁😁😁😁😁
8
22
130
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
રવિવારે પરીવાર સાથે બસ મા મુસાફરી કરવાનો વિચાર હોય તો માંડવાળ રાખજો કારણ કે પરિવાર છોડી ને ભાગી જનાર ભાઇ ની સભા માટે 2400બસો મુકાયેલી છે હો...!!! 😒
2
32
133
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
અલ્યા આપડે સાભળવામા ભૂલ તો નહી થઈ હોય ને...!!! સાહેબ બે કરોડપતિઓ ને રોજગાર આપીશ એવુ બોલ્યા હોય અને આપડે બે કરોડ રોજગાર આપીશ એવુ સાભળ્યુ હોય...!! 🤔🤔🤔🤔🤔
12
29
120
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
અંધભક્ત કોને કહેવાય?? ~>જેને એના જન્મ પહેલા એટલે કે 70વરહ પેલા નુ યાદ છે પણ 7વરહ પેલા મંદીજી એ કરેલા વાયદા યાદ નથી એવા વિચિત્ર પ્રાણી ને અંધભક્ત કહેવાય.. 😂👆😂👆😂👆
3
25
130
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
પેટ્રોલ વધે,પેપર ફુટે...!! મોધવારી વધે,પૈસા ખુટે...!! તોય આ ભાજપ ને લોકો કેમ ચૂટે...?? 🤔
18
36
130
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
યુક્રેન ની ચિંતા કરી જેની ઉંધ હરામ થઈ છે એ સાહેબ ને ઓક્સિજન વગર તડપી ને મૃત્યુ પામેલા લોકો ની ચિતા સળગતી હતી ત્યારે તો આરામ થી ઉંધ આવતી હતી...!!! 🤔
4
18
121
@DrmanojBarot1
Dr Manoj Barot
10 months
હિન્દુ પાપ ધોવા ગંગા મા જાય...મુસ્લિમ પાપ ધોવા મક્કા મા જાય...ગુનેગાર પાપ ધોવા ભાજપ મા જાય..!!
4
13
126
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
જબરા હો ભક્તો....!!! એક મદિરા પાન અને જુગાર રમતા પકડાય એટલે કે મંદિરે દર્શન કરવા આવ્યો હતો....બીજો કોઈ ની મા-દિકરી પર હુમલો કરે ને બરોબર મેથીપાક ખાય એટલે કહે હુ તો ભાગવત ગીતા નો પ્રચાર કરવા આવ્યો હતો...!!!🤣🤣🤣🤣
4
21
118
@DrmanojBarot1
Dr Manoj Barot
11 months
ટીમ હારી તો દોષ નો ટોપલો ખેલાડીઓ પર નાખનારા એ જ છે જે ટીમ ની જીત પર મોદી હૈ તો મુમકીન હૈ એવુ બોલતા હોત....!! 😁 @DaxaRathod17
11
21
129
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
સારુ ભણેલુ,પગાર પાડતુ,સુશીલ,સંસ્કારી બૈરુ તરછોડી નારી સન્માન ની વાતો કરતા આ મહાશય ને શરમ નહી આવતી હોય...?? 🤔🤔🤔
11
23
125
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
ચા વાળા તો ચા વાળા ની પાછળ આદુ ખાઈ ને પડ્યો છે આજે....!!! દૂધ મા 2રુપીયા,ગેસ મા 25.5રુપીયા અને વાધબકરી ચા મા રુપીયા 50નો વધારો...!!! હવે આદુ ના સમાચાર જોવા પડશે..!! 🤣🤣🤣🤣🤣
8
22
116
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
ધેર ધેર તિરંગો લગાવવા તો જવાના જ છો તો પછી ધેર ધેર કેટલા બેરોજગાર છે,કેટલા ને પાકા ધર છે,કેટલા ના ધર મા નળ છે અને કેટલા ના ધર મા નળ મા જળ આવે છે એ સર્વે પણ કરતા આવજો હો...!!! 🔥🔥
5
26
125
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
ભગવાન ના કરે પણ જો રાહુલ ગાંધી ભાજપ મા જોડાઇ જાય તો ભક્તો ને પપ્પુ ના બદલે પપ્પા કહેતા વાર ના લાગે હો...!! 😂😂😂😂😂
18
14
123
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
ભાજપ ને સત્તા નો નશો ગુજરાતે જ ચખાડ્યો હતો અને ગુજરાત જ સત્તા નો નશો ઉતારશે....!! ✋✋✋✋✋
15
17
119
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
સુતા સુતા એક વાત કરી દવ....!!! વર્તમાન મા ગુજરાત ને શિક્ષણ મંત્રી કરતા મંત્રીજી ને શિક્ષણ ની જરૂરિયાત હોય તેવુ લાગી રહ્યુ છે બાકી તમ તમારે જલસા ઠોકો...!! 🤣🔥
1
38
113
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
ચૂપ��ાપ સહન કરતી આ જીવતી લાશો કરતા તો એ ગંગા મા તરતી એ મરેલી લાશો સારી કમ સે કમ સાહેબ ની સિસ્ટમ ને તો ઉધાડી કરતી ગઈ....!!!! 😡😡😡😡😡
3
22
115
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
હક્ક માટે રેલી થાય ત્યારે કેસ કરવાના,નીચે રેલો આવે એટલે કેસ પાછા ખેંચવાના...!!! 🔥🌶🔥
4
22
114
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
પ્રાઇવેટીકરણ ના ફાયદા ગણાવતા એક ભગત ને મે કીધુ પહેલા આજીવન ઇનકંમીંગ ફ્રી હતુ જે પ્રાઇવેટીકરણ પછી 79રુપિયા મા 28દિવસ થઈ ગયુ...!!! આટલુ સ્પષ્ટ ઉદાહરણ આપવા છતા ભગત ફોર્મ પાછુ ખેંચવા તૈયાર નહોતો બોલો...!!! 🙃🙃🙃🙃🙃
5
25
112
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
પહેલા ધોરણથી ક - કમળ શીખ્યા એ અંધ ભક્ત બન્યા....!! ક - કલમ શીખ્યા એ ડોકટર અને વૈજ્ઞાનીક બન્યા...!! 😜
4
26
116
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
રસ્તા મા પડેલ કચરો ઉઠાવવાનુ નાટક કરનાર સ્ટેજ પર ચડતા ગોથુ ખાઇ જનાર ને ઉઠાવતો નથી તો શુ ગોથુ ખાનાર ની કચરા જેટલી ય વેલ્યુ નથી એવો જ મતલબ થાય ને...?? 🤔🤔
3
21
110
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
આજે સવાર સવાર મા 106.40 પૈસા મા 1500રુપિયા નુ પેટ્રોલ પુરાવી ભારત ના વિકાસ મા સહભાગી થયો...!! આવો સૌ સાથે મળી ચૂપચાપ ભારત ની આ વિકાસયાત્રા મા મૂંગા મોઢે જોડાઇએ...!!! 🔥
1
17
112
@DrmanojBarot1
Dr Manoj Barot
1 year
ભેંસ ભટકાય ને ટ્રેન ને ગોબો પડી જાય,વરસાદ પડે ને રોડ ધોવાઈ જાય,પેપર ફુટે ને બેરોજગારો ના સપના રોળાઈ જાય....!! #આવુ_ગુજરાત_તમે_જ_બનાવ્યુ_છે
9
26
115
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
મોદીજી આવ્યા પછી કોઇ આતંકવાદી હુમલો નથી થયો એવુ કહેનારા રાજનાથસિંહ ને મારો ખુલ્લો ટેકો....!!! પઠાણકોટ,ઊરી અને પુલવામા હુમલા આતંકવાદી હુમલા નહોતા એ તો ચ��ંટણીઓ જીતવાનો માસ્ટર પ્લાન હતો...!! 🙃♨️🙃♨️🙃
7
29
105
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
ભારે વરસાદ ના કારણે રોડ નથી તૂટતા સસ્તા મટીરીયલ ના કારણે રોડ તૂટે છે....!!! અને મટીરીયલ સસ્તુ એટલે છે કે તમારી ટકાવારી બહુ ઉંચી છે...!! 🔥
2
16
109
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
પેટ્રોલ હિન્દુ ધર્મ ના શુભ અંક 108 પર પહોચ્યુ બસ ખાલી ગેસ નો બોટલ 1008 થઈ જાય એટલે હિન્દુ ધર્મ ખતરા ની બહાર....!!! ♨️♨️♨️♨️♨️
3
16
103
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
કોગ્રેસ ના રાજ મા સ્કુલો મા ઉદ્યોગ નામનો એક વિષય આવતો પણ વર્તમાન મા તો સ્કુલો જ એક ઉદ્યોગ બની ગઈ છે...!!! કડવી વાસ્તવિકતા...!! 🔥
2
17
113
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
જો કોગ્રેસ ના હોત તો સાહેબ આજે તમે દેશ ની સંપંત્તીઓ નહી ચા જ વેચતા હોત...!!! 🔥🔥
5
16
103
@DrmanojBarot1
Dr Manoj Barot
1 year
કેનેડા નો ફક્ત કોઈ 1 નાગરિક ભારતમાં રોજીરોટી માટે આવ્યો હોય તેવું કોઈનાં ધ્યાનમાં હોય તો વિઝા ઉપર પ્રતિબંધ મૂકનારાને બતાવવા વિનંતી 😁
12
15
109
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
જીગ્નેશ મેવાણી ને એક જૂઠી ટ્વીટ પર કલમ 153/A લગાવી છેક આસામ ની જેલ મા મોકલી દેવાયો અને શર્માજી ની બેશરમ છોકરી એ વિવાદીત ટીપ્પણી લાઇવ ટી.વી ડીબેટ મા કરી તોય Y+સુરક્ષા આપવામા આવી...!!! 🤔
13
22
109
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
લ્યો રાજકોટ ના મહિલા કોર્પોરેટર કહે છે તમારા વિસ્તાર માથી એક મત નથી મળ્યો એટલે ફરીયાદ માટે ફોન નહી કરવાનો....!!! અને અંતે મોદી સ્ટાઇલ મા રોતા રોતા પ્રજા ની માફી માગે છે.... આવા ને માફ કરાય?? ♨️♨️♨️♨️♨️
6
20
105
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
ના છુટકે કેવુ પડે છે....!!! કોગ્રેસ ના રાજ મા થિયેટરો બહાર હાઉસફુલ ના પાટીયા લાગતા અને આ સંવેદનશીલ સરકાર ના રાજ મા હોસ્પિટલ બહાર હાઉસફુલ ના પાટીયા લાગ્યા છે...!!! 👈👈👈👈👈
14
19
104
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
દરેક ના મઞજ મા એવુ હતુ કે મોદી આવશે એટલે પાકિસ્તાન ના તો છોતરા કાઢી નાખશે..!!! પણ આને તો આવી ને ભારત વાળા ના છોતરા કાઢી નાખ્યા..!!! 🙃🙃🙃🙃🙃
6
13
104
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
ગધેડા ને વોટ આપીશ પણ કોગ્રેસ ને વોટ નહી આપુ એવુ બોલતા એક ભગત ને મે પૂછ્યુ તો કોણે વોટ આપશો?? તો જવાબ આપ્યો મોદી ને...!! હવે શેર ની તુલના ગધેડા સાથે કરનાર આ ભગત ને શુ કહેવુ બોલો...!! 😂
3
12
109
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
મંત્રીજી ના છોકરા ને બનાવો BCCI નો સેક્રેટરી...!! દેશ ના યુવાનો ને કોન્ટ્રાક્ટ પર ચાર વર્ષ ની નોકરી...!! #અગ્નિ_પથ
3
16
108
@DrmanojBarot1
Dr Manoj Barot
1 year
૨૫ પેપર ફૂટ્યા,૧૩ પુલ તૂટ્યા કારણ‌કે વગર વિચારે ૧૫૬ ચૂટ્યા ની ભવ્ય સફળતા બાદ....!! રજૂ થાય છે.... નકલી દાળ,નકલી નિશાળ કારણ કે ભોટ ભક્તો નો સમૂહ વિશાળ..!! 😁 @DaxaRathod17
5
28
108
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
ગંગા સાફ કરતા કરતા ધંધા સાફ થઈ ગયા!!!! તોય માં ગંગા નો લાલ હજી પાછો નથી વળતો... 😂😂😂😂😂
2
16
111
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
રાજ્ય મા દારૂબંધી નો કડક અમલ કરાવાશે:ભૂતપૂર્વ બુટલેગર... 🤣🤣🤣🤣🤣
12
17
102
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
ગ્રામ પંચાયત મા 10%OBC અનામત ખતમ....!!! હવે તો એક જ નિર્ધાર...!! OBC અનામત નહી મલે તો પછી OBC ના મત પણ નહી મલે...!!! 👈
7
13
109
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
ભરતી કરવાની નહી,નોકરી દેવાની નહી અને ફોર્મ ના નામે કરોડો ભેગા કરી લેવાના...!!! કોણ કહે છે વિરુભાઇ મા બુધ્ધી નથી હે...!!! 🤔🤔🤔🤔🤔
6
19
99
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
કાશ્મીર ફાઇલ્સ મા દર્શાવાયુ છે કે નહી એ તો ખબર નથી પણ આ એક હકીકત સામે આવી છે કે કાશ્મીરી પંડિતો ની કાશ્મીર માથી હિજરત થઈ એ વખતે ભાજપ ના કાશ્મીર ના પ્રભારી આપડા વર્તમાન વડાપ્રધાન સાહેબ હતા...!! 🔥🔥
9
18
108
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
એક વાત કહુ....!!! હીટલરે જર્મની ને બરબાદ કરવા 10વર્ષ લીધા હતા અને રાજપક્ષે એ શ્રીલંકા ને બરબાદ કરવા 10વર્ષ લીધા પણ આપડે જલસા કરો હજી બે વર્ષ બાકી છે...!!! 🔥🌶🔥
2
8
105
@DrmanojBarot1
Dr Manoj Barot
1 year
ચાર રાજ્ય મા ભાજપ આવશે તો ૫૦૦રૂપિયા મા ગેસ‌ નો બાટલો આપશે આવી જાહેરાત જોઈ....!! પણ જો આ ચાર રાજ્ય મા ભાજપ ની સરકાર ના આવી તો પૂરા દેશ મા ૨૦૨૪ પહેલા ૫૦૦મા ગેસ નો બોટલ મલશે...!! સ્ક્રીન શોર્ટ લેવાની છૂટ હો...!!
5
26
108
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
લ્યો સાક્ષી મહારાજ એમ કહે છે કે રામમંદિર ના ટ્રસ્ટ ઉપર ટ્રસ્ટ ના હોય તો પાવતી બતાવી પૈસા પાછા લઈ જાવ...!!! આવી રીતે વોટ આપ્યો હોય એ વોટ પાછો લેવાની વ્યવસ્થા ખરી..?? 🤔🤔🤔🤔🤔
5
19
97
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
ઝુલો ભલે ઝુલો પણ આ ના ભૂલો કે ગરીબ ના ધરે તમારી ભૂલો ના લીધે નથી સળગતો ચૂલો....!!! 🔥
2
16
104
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
ડભોઇ ના યુવા ભાજપ ના પ્રમુખ તીન પત્તી રમતા પકડાયા સાથે બીજા 14જેટલા ભક્તો પણ ખેલતા ઝડપાયા.... વિકાસ હવે જુગારે ચડ્યો હો...!!! 🤣🤣🤣🤣🤣
11
21
100
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
અલ્યા એ ના હમજાણુ કે રાજીનામા તો પંજાબ વાળા ના માગ્યા હતા અને આ યુ.પી વાળા કેમ રાજીનામા આપવા મંડ્યા છે હે?? 🤔🤥🤔
3
11
101
@DrmanojBarot1
Dr Manoj Barot
11 months
ચૂંટણી મા લોકો ને કરગરવુ,સેટિંગ કરવુ,ખર્ચો કરવો અને તોય હારવાની તૈયારી રાખવાની એ કરતા સીધુ MLA....!! નકલી MLA પકડાયા ના સમાચાર...!! 😁😁
Tweet media one
8
35
110
@DrmanojBarot1
Dr Manoj Barot
11 months
સ્ટીલ ઓથોરીટી ઓફ ઈન્ડીયા કંપની વેચાઈ....!! પિત્તળ ના ભાવે મિત્તલ ને....!! #मै_देश_नही_बिकने_दूँगा
17
25
106
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
સ્ત્રી ઓ માટે ગેસ મોધો,પુરુષો માટે પેટ્રોલ,ડીઝલ મોધુ અને બાળકો માટે દૂધ મોધુ...!!! હકીકત મા સાહેબ નુ સૂત્ર સબકા સાથ,સબકા વિકાસ સાર્થક છે હો...!!! 😉😉😉😉😉
5
25
101
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
પાટીદાર છો???.....આવુ પૂછી ને ડંડા મારતા હતા ત્યારે મનસુખભાઇ ક્યા હતા તમે...?? 🤔🤔
6
19
93
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
CNG ના ભાવ મા ભડકો 56ઇચ ની છાતી વાળા એ 5.6રુપિયા/કીલો એ વધાર્યા... ઠોકો તાળી અને વગાડો થાળી... ✋✋✋✋✋
6
19
100
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
2014 સુધી પેટ્રોલ અને ડીઝલ ના ભાવ પર બૂમો પાડવા વાળા શાંત કેમ છે??.. લાગે છે મિર્ઝા ગાલીબે આ લોકો માટે જ લખ્યુ હશે... યે બંધ કરાને આયે થે તવાયફો કે કોઠે,મગર સિક્કો કી ખનક દેખ કે ખુદ હી મુજરા કરને લગે"..
3
20
107
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
કોમેડી ગણો કે ટ્રેઝડી મોદીજી ટેલીપ્રોમ્ટર વગર એક શબ્દ નથી બોલી શકતા અને વિકાસપુત્રો ટેલીપ્રોમ્ટર શબ્દ જ નથી બોલી શક્તા...!! 🔥😂
4
15
102
@DrmanojBarot1
Dr Manoj Barot
11 months
જેરામભાઇ નો અમરીશ સાવ બોગસ નહતો....!! બોગસ ટોલનાકા થી ૮૨ કરોડ નું બુચ ભલે માર્યું પણ કથાકાર મોરારીબાપુ ની કથા માટે ૫૦ લાખ નું દાન પણ કર્યું છે...!!
5
17
104
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
પેલા એવો સમય હતો કે મંત્ર કામ કરતા પછી તંત્ર અને એ પછી યંત્ર કામ કરતા પણ છેલ્લા સાત વર્ષ થી તો ષડયંત્ર કામ કરી રહ્યા છે...!!! 🔥
3
16
96
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
સાહેબ એટલા અભૂતપૂર્વ છે કે જેની જોડે ફોટો પડાવે એ ભૂતપૂર્વ થઈ જાય છે....!!! 🤣
6
11
107
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
એ તો સારુ છે કે ગંગા નદી ભારત માથી નિકળે છે બાકી આ ભક્તો અને મીડીયા વાળા તો આ લાશો ને પાકિસ્તાની બતાવવાની ચાલુ કરી દીધી હોત...!!! 👈👈👈👈👈
2
15
88
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
જેને અહી ડર લાગતો હોય તે પાકિસ્તાન જતા રહે,જેને અહી મોધવારી લાગતી હોય એ લંકા જતા રહે,જેને અહી શિક્ષણ સારુ ના લાગતુ હોય એ વિદેશ જતા રહે આવા નિવેદન આપવા વાળા સવાલ ના જવાબ આપવા ના ��મતા હોય તો સવાલ કરવા વિપક્ષ મા બેસી જાવ..!!🔥🔥
3
29
101
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
રોજ મોધો થઈ રહ્યો છે ગેસ...!! ક્યા છે પેલી ટુનટુન જેવી ભેંસ..!! 🤔🤔🤔🤔🤔
6
12
90
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
લ્યો કરો વાત...!! આવી ય વાતો થવા લાગી છે કે UP સરકાર મા જે છેલ્લે વધે એ તાળુ મારી ને જ આવશે...!!! 😂
4
9
91
@DrmanojBarot1
Dr Manoj Barot
1 year
પાલનપુર મા પુલ નથી તૂટ્યો પણ કોન્ટ્રાક્ટરે કમલમ મા કમીશન પહોચાડ્યા ની સાબિતી આપી છે એટલે હોબાળો કરવો નહી....!! 😁
4
17
104
@DrmanojBarot1
Dr Manoj Barot
10 months
સુરત માં મંદી આવવાની છે.....!! સોરી,સુરત મા મોદી આવવાના છે....!! Typo error....!! 😁
7
8
100
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
સુરત કરપીણ હત્યા કેસ નો આરોપી વિધર્મી નથી કે શુ?? આ તો નકલી હિન્દુઓ શાંત છે એટલે પૂછ્યુ!! 😡😡😡😡😡
5
17
96
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
ભાજપે બે વડાપ્રધાન આપ્યા અત્યાર સુધી....!!! એક કવિતા બનાવતા હતા અને બીજા વાર્તા...!!! 🙃
7
15
99
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
એક ભગત અત્યાર મા મને કે બિહાર મા સરકાર ધોખા થી પાડી દીધી....!!! મે કીધુ હા બિહાર મા ધોખા થી પડી હશે બાકી બધે ખોખા થી પડે છે....!!! ત્યા તો લાલઘૂમ થઈ ગ્યા બોલો...!! 🤣
1
12
98
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
જીતીન પ્રસાદ કહે છે કે કોગ્રેસ મા મારો દમ ધુટાતો હતો....મતલબ ભાજપ માથી ઓક્સિજન ની ઓફર થઈ હશે....!!! શુ કહેવુ તમારુ?? 🤔🤔🤔🤔🤔
6
14
86
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
અલ્યા આવી અફવા કોણ ફેલાવે છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા મા નટુકાકા ના રોલ માટે નિતિનકાકા ને ઓફર આવી છે...!!! 🤔🤔🤔🤔🤔
6
15
96
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
એક વાત કહુ...!! ભરતી ની જાહેરાત ને બદલે ભરતી નુ ટેન્ડર એવુ બોલવાનુ ચાલુ કરી દઈએ તો કેવુ રહેશે?? 🤥🤔🤥🤔
0
22
94
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
એક કુવારા ભક્તાણી મોદીજી ના બહુ વખાણ કરતા તા...તે મે ય આશીર્વાદ આપ્યા સાહેબ જેવો વર મળે અને જશોદાબેન ને જે સુખ આપ્યુ એવુ સુખ આપે...ખબર નહી પણ ખિજાઇ ને જતા રહ્યા બેન..!! 🤔😂🤔😂🤔
5
15
93
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
મોરબી મા ઉજવાયો ઝભ્ભા ફાડોત્સવ અને ધુંબા ઠોકોત્સવ...!!! 😂😂😂😂😂
22
17
90
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
જ્ઞાન દિવસ ની આડ મા ગેસ ના બોટલ મા ખાલી 73રુપીયા નો વધારો કર્યો છે એનુ ધ્યાન રાખજો પાછા....!!!! ♨️♨️♨️♨️♨️
4
17
95
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
ભક્તો મારી પોસ્ટ જોઇ ભડકવાનુ નહી....સાહેબ મારા-તમારા કરોડો ખર્ચી મન ની વાત કરે છે અને હુ મારા 699ખર્ચી મારા મન ની વાત કરુ છુ...!!! 😉😉😉😉😉
4
16
94
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
અલ્યા ચેતજો....!!! નફરત ની આગ સળગાવી અમર જ્યોતી ની આગ ઓલવી રહ્યા છે આ નકલી દેશપ્રેમી...!!! 🔥
2
11
86
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
મારી નાની દિકરી રિધ્ધી મને કે પપ્પા અમારા વર્ગ નો મોનિટર મોટો કે પેજ પ્રમુખ મોટો?? મે કીધુ બેટા આવા અધરા સવાલ તારા મગજ મા ક્યાથી આવે છે બેટા..!! 🤥😂🤥
5
8
91
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
અલ્યા પેલા મને હતુ બંગાળ ચૂંટણી પુરી થયા પછી સાહેબ દાઢી કરાવી લેશે પણ પછી યાદ આવ્યુ કે થોડા સમય મા પંજાબ મા ચૂંટણીઓ આવે છે એટલે હવે તો પાધડી પણ પહેરશે..!!! 😁😁😁😁
6
11
95
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
લ્યો BJP વાળા થૂંકેલુ જ નથી ચાટતા ટોયલેટ પણ ખાઇ જાય છે...!!! 🤣🤣🤣🤣
3
9
88
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
ભાજપ ના નેતા ઓ ની સભા નાના મેદાન મા કરવાની અને ખુરશીઓ ઓછી ગોઠવવાની સૂચના આવી ગ‌ઈ છે એવી વાતો બજાર મા થવા મંડી છે બોલો...!!! 😁
2
17
100
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
માસ,મચ્છી મા GST ની કોઈ જરુર નથી કારણ કે સનાતની હિન્દુ માટે આ ખોરાક નથી...!! વળી અબ્બાસ સાહેબ નો દોસ્તાર પણ છે...!! 🤐
1
13
95
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
આજે સદી ના એ મહાનાયક નો જન્મ દિવસ છે, કે જેમણે ભર જુવાની માં 35 વર્ષ ભીખ માંગી ને ખાધું... જે આજે ભારતીય યુવાનો ને પણ એજ રસ્તે લઈ જઈ રહ્યા છે.. #બેરોજગાર_દિવસ.. 👆👆👆👆👆
6
21
97
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
આમઆદમી પાર્ટી ના પ્રદેશ લેવલ ના નેતા અને મારા અંગત મિત્ર નુ આમઆદમી પાર્ટી મા જોડાવાનુ વિધિવત આમંત્રણ મળ્યુ...!!! આમંત્રણ આપવા માટે જાહેર આભાર...!!! 🙏🙏🙏🙏🙏
8
6
91
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા સરકાર ના હાથ મા નથી તો વસ્તી નિયંત્રણ સરકાર પોતાના હાથ મા કઇ રીતે લઈ શકે હે...?? 🤔🤔🤔🤔🤔
7
22
92
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
સાહેબ તમને 20મિનીટ મા મોત દેખાયુ એવી જ રીતે લોકો હોસ્પિટલો મા 20-20કલાક ઉભા રહ્યા કારણ કે સામે જીંદગી દેખાતી હતી...!! 🔥
0
15
93
@DrmanojBarot1
Dr Manoj Barot
1 year
કોરોના ભગાડવા થાળીઓ ભલે ખખડાવી હોય ભક્તો પણ હાર્ટ એટેક રોકવા છાતી ના કૂટતા હો...!! 😂 @DaxaRathod17
9
11
95
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
56 ઇંચ ની છાતી નો તો ખાલી શોર છે બાકી હકીકત મા તો જાસૂસી કરવા વાળો જ ચોર છે...!!! 👈👈👈👈👈
4
10
85
@DrmanojBarot1
Dr Manoj Barot
2 years
2014 મા બચ્ચન સોનુ ખરીદવાના શો રુમ ની જાહેરાત મા આવતો અને અત્યારે બચ્ચન સોનુ ગિરવે મૂકવા માટે ની એક કંપની ની જાહેરાત મા આવે છે....!!! આટલો ફેર પડ્યો છે....!! 😒
1
20
95
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
અલ્યા સાહેબ દર વખતે ખોટુ જ બોલે છે પણ એક વખત ભૂલ થી સાચુ પણ બોલ્યા છે કે જે દેશ નો રુપિયો નીચે જતો હોય તે દેશ નો વડાપ્રધાન નકામો હોય....!!! 🙃🙃🙃🙃🙃
6
20
89
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
એક ભગત મને કે મુસલમાન જોડે થી વસ્તુ ના લેવાય કારણ કે એ હિન્દુ વિરોધી છે....મે કીધુ એમ તો પછી રામ ના મંદીર માટે અંસારી પાસે થી દલાલી ખાઇ જમીન કેવી રીતે લેવાય..?? ભગત ઉંધુ ગાલી ને હાલવા જ મંડ્યો...!! 🙃🙃🙃🙃🙃
8
23
88
@DrmanojBarot1
Dr Manoj Barot
3 years
બ્રેકીંગ ન્યુઝ હતા એટલે મોડી રાત્રે પોસ્ટ કરી રહ્યો છુ...!!! 30ફેબ્રુઆરી ના રોજ મોદીસાહેબ NDTV પત્રકાર રવિશકુમાર ને આપશે ઇન્ટરવ્યુ....!!! 🤣🙃🤣
6
11
86