Rajput Harpalsinh Profile
Rajput Harpalsinh

@rajputharpal11

Followers
2,730
Following
4,686
Media
49
Statuses
2,638

🔥G-set,🔥C-TET,🔥Tet-2 ,🔥 Tat-1(Secondary)

Gujarat, India
Joined October 2021
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
દાંડી યાત્રા 2.0 (Day 1) જ્ઞાન સહાયક રદ્દ કરો અને કાયમી ભરતી કરો... 🔥 #જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો #જ્ઞાન_સહાયક_રદ_કરો #કાયમી_શિક્ષકોની_ભરતી_કરો #geyc_official
Tweet media one
1
124
119
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
વિદ્યાર્થીઓ ની વેદના , ક્યાં જઈને અટકશે આ રોષ શિક્ષક દિવસે આ ધરણા સરકાર અને તંત્ર ની નિષ્ફળતા સાબિત કરે છે વિદ્યાર્થીઓ ની માંગ છે કે હવે તો પરીક્ષાઓ લો ક્યાં સુધી ખો આપવાની પ્રથા ચાલુ રાખશો @jitu_vaghani @hamirrathod127 @CRPaatil @Bhupendrapbjp @isudan_gadhvi @devanshijoshi71
5
77
89
@rajputharpal11
Rajput Harpalsinh
10 months
#Guj_Govt_Declare_Recruitment અમે દોડી દોડી થાક્યા, અમે વાચી વાચી થાક્યા. અમે ભવિષ્યના "સેવા શાંતિ સુરક્ષા" નાં પર્યાયરૂપી સેવકો કાગડોળે POLICE RR અને ભર્તી ની રાહ જોય બેઠા છીએ. સંવેદનશીલ સરકાર અમારી સંવેદના સમજે એવી આશા 🙏
1
113
81
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
જ્ઞાનસહાયકના વિરોધમાં આજે PM નરેન્દ્રમોદીને પત્ર. ગુજરાતસરકાર શિક્ષણમાં કોન્ટ્રાક્ટપ્રથા બંધ કરે તેના માટે @narendramodi મધ્યસ્થતા કરે તેવી અપીલ. પત્રમાં વિનમ્ર ભાષામાં લખ્યું કે "સરકાર સામે વિરોધનો વંટોળ ઉભો ન થાય માટે.. #Guj_Students_Mann_Ki_Baat @PMOIndia @narendramodi @CMOGuj
Tweet media one
0
117
63
@rajputharpal11
Rajput Harpalsinh
11 months
🛑 વિધાનસભાના આંકડા મુજબ *૩૨ હજાર* અને *૩૧/૧૦/૨૦૨૩ ના પરિપત્ર મુજબ ૨૩હજાર નિવૃત્ત શિક્ષકો*..... એમ *કુલ ગણીને ૫૫ હજાર કરતાં વધુ ખાલી* પડેલી તમામ *જગ્યાઓ પર કાયમી શિક્ષકની ભરતી કરો*.... બીજા નાના મોટા લોલીપોપ આપી અમને નારાજ ન કરશો સરકાર શ્રી..🙏🙏 @CMOGuj @Bhupendrapbjp @YAJadeja
0
58
64
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
વિષય:- ટેટ ૧ તથા ટેટ ૨ ની પરીક્ષા નુ આયોજન થાય તે બાબત. @jitu_vaghani @CRPaatil @Gopal_Italia @isudan_gadhvi @hamirrathod127 @YAJadeja @AhjoliyaMahesh @devanshijoshi71 @Jamawat3 @Vrajsinh_Rajput
0
34
50
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
Tweet media one
2
31
41
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
Tweet media one
0
30
41
@rajputharpal11
Rajput Harpalsinh
2 months
#રક્ષાબંધનના પાવન પર્વ પર અમે સૌ ગુજરાતની ટેટ-ટાટ ઉમેદવાર અમારા #દાદા_સમાન @Bhupendrapbjp પાસે એક જ ભેટ માંગીએ છીએ કે આપ 24700ની કાયમી શિક્ષકોની જાહેર કરેલી તારીખોમાં ભરતી સત્વરે પૂર્ણ કરી અમારા ભવિષ્યને ઉજવળ બનાવશો. #GJ_Want_Permanent_Teachers @kuberdindor
Tweet media one
0
41
36
@rajputharpal11
Rajput Harpalsinh
11 months
શિક્ષક શબ્દ સાંભળતાની સાથે જ મુખ્યમંત્રી,મંત્રી અને સચિવ બધા જ ભડકે છે!"-કેમ કે જો શિક્ષકો બાળકોને શિક્ષિત કરી દેશે તો સવાલ કરતા થઈ જશે
Tweet media one
0
42
38
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
#કાયમી_ભરતી_કરો #We_Want_Permanent_Teacher #Boycott_Gyan_Sahayak ##શિક્ષણ_મંત્રી_રાજીનામું_આપો सुप्रीम कोर्ट राष्ट्रीय एकता #गुजरात_मांगे_स्थायी_शिक्षक #BJP_ हटाओ @YAjadeja @Chaitar_Vasava @AnantPatel1Mla @Jamawat3 @GulabsinhRajput @AmitChavdaINC @drmanishdoshi
Tweet media one
0
55
35
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
Patan Collector office વિષય:- ટેટ ૧ તથા ટેટ ૨ ની પરીક્ષા નુ આયોજન થાય તે બાબત. @jitu_vaghani @CRPaatil @drkiritcpatel @Gopal_Italia @YAJadeja @isudan_gadhvi @Bhupendrapbjp @PMOIndia @drmanishdoshi @GulabsinhRajput @kpvaghelabjp
Tweet media one
0
23
34
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
આજે નહિ તો ક્યારેય નહીં... 🔥🔥 #જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો #કાયમી_શિક્ષકની_ભરતી_કરો
Tweet media one
0
37
33
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
મારા એક નિર્ણયથી જ્ઞાનસહાયક રદ થતું હોય, વિદ્યાર્થીઓને કાયમી શિક્ષક મળતો હોય, શિક્ષકોને કાયમી નોકરી મળતી હોય, શિક્ષણમાં સુધારો થતો હોય તો કોઈ પણ ભોગે હું ફોર્મ નહિ ભરું ❌️❌️ એક પગલું કાયમી શિક્ષક બનાવા તરફ આવો સૌ સાથે મળીને આ શોષણકારીનીતિને રદ કરવીએ. #GUJ_WANT_GOV_TEACHERS
0
41
32
@rajputharpal11
Rajput Harpalsinh
11 months
ગુજરાત સરકાર એટલી હદે શિક્ષણમાં ક્રાંતિ લાવી શકે!!!!!!! આનાથી વિશેષ શર્મનાક શું હોઈ શકે???? @CMOGuj @YAJadeja @deepakrajani123 @Jamawat3 @VoiSamir @AhjoliyaMahesh @shaktisinhgohil @AnantPatel1Mla @paresh_dhanani @AmitChavdaINC #કાયમી_શીક્ષકો_ની_ભરતી_કરો
Tweet media one
1
39
33
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
વિશ્વ-ગુરુ હવે તો જ્ઞાનસહાયક નાં અમારા પત્ર પણ પહોંચી ગયા હશે,તો એનો પ્રત્યુતર ક્યારે..? કે એમાં પણ મૌન.!( તમારું મૌન સાબિતી આપશે કે તમે પણ ગુજરાત સરકાર જેવું જ ઈચ્છે તેવુ જ ઇચ્છો છો. @narendramodi @CMOGuj @devanshijoshi71 @YAJadeja @shaktisinhgohil @arjunmodhwadia @Bhupendrapbjp
0
37
30
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
Patan MLA Office (Dr.K.C.Patel) વિષય:- ટેટ ૧ તથા ટેટ ૨ ની પરીક્ષા નુ આયોજન થાય તે બાબત. @jitu_vaghani @CRPaatil @drkiritcpatel @Gopal_Italia @YAJadeja @isudan_gadhvi @Bhupendrapbjp @PMOIndia @drmanishdoshi @GulabsinhRajput @kpvaghelabjp
Tweet media one
1
18
30
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
આજે ઉમેદવારોએ સચિવાલયમાં જઈને ફરીયાદ આપી કે TET & TAT notification જાહેર કરો. @jitu_vaghani @Bhupendrapbjp @CMOGuj @PMOIndia @crpaatil @sanghaviharsh – at gandhinagar, gujarat, india
Tweet media one
0
24
31
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
@jitu_vaghani @CMOGuj @Bhupendrapbjp @AmitShah @narendramodi @PMOIndia @EduMinOfGujarat @EduMinOfIndia @dpradhanbjp @InfoGujarat @PIBAhmedabad માનનીય મંત્રી શ્રી @jitu_vaghani ચૂંટણી ની તારીખ પણ જાહેરાત થઈ જશે પણ TET પરીક્ષા ની જાહેરાત નું શું? કયારેય આવશે નોટીફિકેશન.. અમારા જેવા વિદ્યાર્થી ની વાચા સાંભળો એવી અમને આશા છે.
2
31
28
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
गुजरात राज्य के सरकारी एवम अनुदान प्राप्त प्राथमिक/माध्यमिक/उच्चतर माध्यमिक विद्यालयों में "ज्ञानसहायक योजना"को रद्द कर "स्थायी शिक्षकों' की भर्ती कीजिए। #GUJ_WANT_GOV_TEACHERS @kuberdindor @ArvindKejriwal @RahulGandhi @BhagwantMann @yadavakhilesh @raghav_chadha @suryapsingh_IAS
0
40
27
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
5 વર્ષ થી tet 1 2 પરીક્ષાઓ લીધી નથી આજે ઉમેદવારો શિક્ષક દિવસ ના દિવસે ધરણા કરી રહ્યા છે આ છે ગુજરાત ની વાસ્તવિકતા , શુ આ રીતે ભણશે ગુજરાત ? @jitu_vaghani @narendramodi @devanshijoshi71 @CRPaatil @Bhupendrapbjp @Gopal_Italia @isudan_gadhvi @YAJadeja @hamirrathod127
Tweet media one
Tweet media two
Tweet media three
2
26
27
@rajputharpal11
Rajput Harpalsinh
9 months
માનનીય @kuberdindor બે હાથ જોડીને વિંનતી કે જો ભાજપ સરકાર ખરેખર સવેંદનશીલ હોઈ તો 2750ની પ્રાથમિક ભરતીની સંખ્યામાં વધારો કરે સાથે માઘ્યમિક/ઉચ્ચતર માધ્યમિકમાં મોટી કાયમી શિક્ષકની ભરતી આપો #૩૨૦૦૦_શિક્ષકોની_ભરતી_માંગે_ગુજરાત #gujrat_Want_Permanent_Teachers @narendramodi @Bhupendrapbjp
0
46
24
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
यह हार एक विराम है जीवन महासंग्राम है तिल-तिल मिटूँगा पर दया की भीख मैं लूँगा नहीं वरदान माँगूँगा नहीं. हार मानूंगा नहीं..🙏 #જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો #Guj_wants_Sahayak_MPs_MLAs @kuberdindor @prafulpbjp @Jamawat3 @Janak_Sutariyaa @CMOGuj @devanshijoshi71 @drmanishdoshi
0
43
25
@rajputharpal11
Rajput Harpalsinh
9 months
#Declare_Guj_Police_Recruitment અમે દોડી દોડી થાક્યા, અમે વાચી વાચી થાક્યા. અમે ભવિષ્યના "સેવા શાંતિ સુરક્ષા" નાં પર્યાયરૂપી સેવકો કાગડોળે POLICE RR અને ભર્તી ની રાહ જોય બેઠા છીએ. સંવેદનશીલ સરકાર અમારી સંવેદના સમજે એવી આશા @sanghaviharsh @irushikeshpatel @BJP4Gujarat
0
31
25
@rajputharpal11
Rajput Harpalsinh
11 months
🛑 ગુજરાત નો દરેક ટેટ ટાટ પાસ ઉમેદવાર ચૈતર ભાઈ સાથે અને સત્ય ની સાથે ઊભો રહેશે...🙏🏻🙏🏻 @chaitar_vasava #ISupport_Chaitar_Vasava #We_Stand_With_Chaitar_Vasava
Tweet media one
0
29
26
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
છેલ્લા 5 વર્ષ થી tet tat પરીક્ષાનું ગુજરાતમાંનુ આયોજન કરવામાં નથી આવ્યું. હવે જો ઝડપથી પરીક્ષાની કાર્યવાહી કરવામાં નઈ આવે તો આંદોલન સિવાય કોઈ રસ્તો ઉમેદવારો પાસે નઈ બચે. #conduct_tet_tat_exam @jitu_vaghani @Bhupendrapbjp @BJP4Gujarat @PatilOffice
0
20
25
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
હવે બધા કે શિક્ષક ની તૈયારી મુકી પોલીસ ની તૈયારી ચાલુ કરી દો..! તો મન માં થયું કે સાચી વાત પણ એમાંય કરાર આધારિત.. લોકરક્ષક-સહાયક આવી જાય તો પછી શું કરવાનું..? @Hasmukhpatelips sir જો એવું હોય તો અગાઉ થી જાણ કરવા નમ્ર વિનતી...🙏 @YAJadeja @devanshijoshi71 @Jamawat3 @nirbhaynews1
1
27
24
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
દેશ ને જેટલી જરૂર રક્ષણ ની છે તેટલી જ જરુર શિક્ષણ ની પણ છે. રક્ષણ માટે 12000 પોલીસ ની કાયમી ભરતી થશે.. ભૂતકાળ માં પણ મોટી સંખ્યામાં ભરતી થઇ છે,એ સારી બાબત છે પણ શિક્ષણ ની ઉપેક્ષા કેમ?શિક્ષકો ની ભરતી કોન્ટ્રાકટ પર કેમ? #GUJ_WANT_GOV_TEACHERS @Jamawat3 @devanshijoshi71
0
33
23
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
#Reality_Of_Gujarat_Model   #જ્ઞાન_સહાયક
Tweet media one
0
52
23
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
Patan DPEO office વિષય:- ટેટ ૧ તથા ટેટ ૨ ની પરીક્ષા નુ આયોજન થાય તે બાબત. @jitu_vaghani @CRPaatil @drkiritcpatel @Gopal_Italia @YAJadeja @isudan_gadhvi @Bhupendrapbjp @PMOIndia @drmanishdoshi @GulabsinhRajput @kpvaghelabjp
Tweet media one
0
13
21
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
સાહેબ, શિક્ષણ અને વિદ્યાર્થીઓને જોડતી કડી શિક્ષક છે. શિક્ષક વગર જ બાળકોને કોણ શિક્ષણ આપી સફળ અને પરિપૂર્ણ બનાવશે? 32000થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી હોવા છતાં શા માટે કાયમી ભરતી કરવામાં નથી આવતી? #GUJ_WANT_GOV_TEACHERS @kuberdindor @prafulpbjp @irushikeshpatel @CMOGuj @PMOIndia
Tweet media one
2
40
22
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
Breaking News!!! TV9 Gujarati પર ચાલતી લાઇવ ડીબેટમાંથી ભાજપના પ્રવક્તા શ્રદ્ધા રાજપૂત ઊઠીને ચાલી નીકળ્યાં! યુવા નેતા યુવરાજસિંહ અને ટેટ-ટાટ પાસ ઉમેદવારોના પ્રશ્નોના જવાબો આપી ન શકતા હોવાથી ભાજપના પ્રવક્તા મેદાન છોડીને ભાગી નીકળ્યાં છે. #Reality_Of_Gujarat_Model #જ્ઞાન_સહાયક
0
33
21
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
@jitu_vaghani @EducationGujGov @EduMinOfIndia @DselEduMinistry @CMOGuj @Bhupendrapbjp @JPNadda @AmitShah @narendramodi @PMOIndia @dpradhanbjp TET 2:-. (5)પાંચ વર્ષથી pending કેમ? TAT :- 4 વર્ષથી Pending કેમ? લાખો B.ed ઉમેદવારો પરીક્ષા ની રાહ જોઈને બેઠા છે. માન્ય શિક્ષણમંત્રી @jitu_vaghani TET,TAT Notification 2022 બહાર પાડો.
Tweet media one
1
11
22
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
@jitu_vaghani ૨૦૧૭ પેલા ગુજરાત સરકાર દવારા પણ ટેટ ૧ તથા ટેટ ૨ ની પરીક્ષા નુ નિયમિત રીતે આયોજન કરવામાં આવતું જ હતું પરંતુ ૨૦૧૭ પછી થી જાણે કે પરીક્ષા ના આયોજન ને કોઈ ગ્રહણ લાગી ગયું છે આથી સત્વરે ટેટ ૧ તથા ટેટ ૨ ની પરીક્ષા નુ આયોજન થાય એવી અમારી માંગણી છે
0
17
20
@rajputharpal11
Rajput Harpalsinh
9 months
#Declare_Guj_Police_Recruitment આટલા વર્ષોથી મહેનત કરતા ઉમેદવારોનો સંયમ અને આત્મવિશ્વાસ તૂટે છે. માત્ર ઉમેદવાર જ નહીં પણ એનો પરિવાર પણ આ જ અનુભવ કરે છે. @GovernorofGuj @Bhupendrapbjp @CMOGuj @sanghaviharsh @irushikeshpatel @BJP4Gujarat @shaktisinhgohil @AAPGujarat
0
36
18
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
@jitu_vaghani @EduMinOfGujarat @EduMinOfIndia @DselEduMinistry @CMOGuj @Bhupendrapbjp @BJP4Gujarat @AmitShah @narendramodi @PMOIndia @dpradhanbjp #પ્રેસનોટ માં આપેલ વચનનોનું પાલન કરો. 🛑 TET notification હજુ સુધી આવી નથી. TET ના ફોર્મ ભરતા 20 થી 25 થાય તો સપ્ટેમ્બર ના અંત સુધી પ્રક્રિયા કઈ રીતે હાથ ધરી દેવાશે? 🛑 TET નું official notification જાહેર કરો સરકાર @jitu_vaghani @Bhupendrapbjp
1
15
20
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
@jitu_vaghani @narendramodi @PMOIndia @AmitShah @Bhupendrapbjp @dpradhanbjp @CMOGuj @EducationGujGov @EduMinOfIndia @PIBHRD @BJP4Gujarat ગુજરાત સરકાર દવારા પણ ટેટ ૧ તથા ટેટ ૨ ની પરીક્ષા નુ નિયમિત રીતે આયોજન કરવામાં આવતું જ હતું પરંતુ ૨૦૧૭ પછી થી જાણે કે પરીક્ષા ના આયોજન ને કોઈ ગ્રહણ લાગી ગયું છે આથી સત્વરે ટેટ ૧ તથા ટેટ ૨ ની પરીક્ષા નુ આયોજન થાય એવી અમારી માંગણી છે
1
13
20
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
😠શરમ થવી જોઈએ ગુજરાતની ભાજપા સરકારને. શિક્ષક દિનના દિવસે જ ગુજરાતના ભાવી શિક્ષકોના પ્રશ્નોના નિરાકરણ લાવાને બદલે તેમની અટકાયત. શુ આ છે તમારો વિકાસ?🔥 આને ડબલ એન્જીનની સરકાર નો કહેવાય. પેલા tet tat ની જાહેરાત આપો એજ અમારી માંગ. @BJP4Gujarat @jitu_vaghani
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
16
19
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
Patan DEO office વિષય:- ટેટ ૧ તથા ટેટ ૨ ની પરીક્ષા નુ આયોજન થાય તે બાબત. @jitu_vaghani @CRPaatil @drkiritcpatel @Gopal_Italia @YAJadeja @isudan_gadhvi @Bhupendrapbjp @PMOIndia @drmanishdoshi @GulabsinhRajput @kpvaghelabjp
Tweet media one
0
14
18
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
TET પરીક્ષા પાંચ વર્ષથી Pending? શિક્ષક બનવા ઈચ્છુક વિદ્યાર્થીઓ આક્રોશમાં.... @jitu_vaghani @CRPaatil @abpasmitatv @Gopal_Italia @isudan_gadhvi @drmanishdoshi @devanshijoshi71 @kpvaghelabjp @RonakABPAsmita @AAPGujarat
Tweet media one
0
11
19
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
Tweet media one
0
27
19
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
TET 2 પરીક્ષા ને આજે તા.21/08/2022ના રોજ પાંચ 5 વર્ષ પૂર્ણ થયા. 5 પાંચ વર્ષથી રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે Notification બહાર પાડી ચૂંટણી પેહલા Exam ના ફોર્મ ભરી દો. પરીક્ષા ચૂંટણી પછી લેજો... @jitu_vaghani @YAJadeja @isudan_gadhvi @devanshijoshi71 @Gopal_Italia @RonakABPAsmita
Tweet media one
1
13
20
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
છેલ્લા પાંચ વર્ષથી TET2 પરીક્ષા યોજાઇ નથી. વિદ્યાર્થીઓને પોતાની Teacher માટે ની Eligibility સાબિત કરવાથી કેમ રોકી રહી છે સરકાર?ભરતી કરો કે ના કરો પરંતુ Eligibility Test તો દર વર્ષે નિયમ મુજબ થવી જોઈએ. 3લાખ+ વિદ્યાર્થિઓ @Gopal_Italia @jigneshmevani80 @isudan_gadhvi @drmanishdoshi
Tweet media one
0
10
17
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
વિદ્યાર્થીની હથેળીની રેખામાં.. શ્રમનું ખેડાણ કરી... પરસેવાનુ પિયત કરી... એ જ હસ્તરેખામાં વિદ્યા નામે સોનું ઉગાડનાર વ્યક્તિ એટલે *શિક્ષક* #Reality_Of_Gujarat_Model   #જ્ઞાન_સહાયક
1
47
18
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
છેલ્લા 5 પાંચ વર્ષથી TET 2 પરીક્ષા યોજાઇ નથી. વિદ્યાર્થીઓ ને પોતાની Teacher માટે ની Eligibility સાબિત કરવાથી કેમ રોકી રહી છે સરકાર 🙏 Conduct tet2 exam...🙏 @jitu_vaghani @CRPaatil @ArvindKejriwal @drmanishdoshi @isudan_gadhvi @devanshijoshi71 @Gopal_Italia
Tweet media one
0
16
17
@rajputharpal11
Rajput Harpalsinh
10 months
હાલ TAT-HSનું પરિણામ આવ્યું,જેમાં TAT-Sની જેમ પરિણામમાં ખૂબ જ વિસંગતતા જોવા મળી. પનુઃચકાસણીનું પરિણામ આવે એ પહેલા જ્ઞાનસહાયકની ભરતી પ્રક્રિયા શરૂ કરી દીધી! કાયમીશિક્ષક હવે જોવા નહીં મળે? શિક્ષણવિભાગ ભરતી કૅલેન્ડર બનાવો અને કાયમી મોટી ભરતી કરો! #ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક
0
11
16
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
હે મહાબલી!! અમારા વિદ્યાર્થી ભાઈઓ બહેનો ની વેદના સાંભળી સૌનું ભલું કરી સફળ બનાવો ને અહંકારી સત્તા પક્ષ જે ભાન ભૂલીને આંધળી મૂંગી બની ને બેઠી છે તેને સદ્બુદ્ધિ આપી સાચો માર્ગ બતાવો 🙏🙏 @YAJadeja @devanshijoshi71 @nirbhaynews1 @deepakrajani123 @hdraval93 @SamirParmar47
Tweet media one
0
27
16
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
#Reality_Of_Gujarat_Model વાહ વર્તમાન સરકાર ના પ્રતિનિધિઓ 1.શ્રદ્ધા રાજપૂત ડીબેટ છોડી ને ભાગ્યા 2.પ્રફુલભાઈ ને ટ્વીટ કરો તો બ્લોક કરે 3.કુબેરભાઈ જ્યારે રજૂઆત માટે જાવ ત્યારે અશહ્ય શબ્દો અને ગેર વર્તન. @YAJadeja @abpasmitatv @devanshijoshi71 @Jamawat3 @nirbhaynews1
0
27
18
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
#Reality_Of_Gujarat_Model   #જ્ઞાન_સહાયક Future teachers are on Road on Teachers'Day. They cleared two stages exam conducted after 7 yrs in gujarat. Now government wants to recruit these teachers on contract bases. What happened when they went to ask about permanent recruitment.
1
50
16
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
गुजरात में TET परीक्षा कब ली जाएगी? पांच सालों से युवाओं को गुमराह क्यों कर रहे हो! 🙏Conduct for tet 2 exam🙏 @jitu_vaghani @isudan_gadhvi @Gopal_Italia @ArvindKejriwal @YAJadeja @CRPaatil @drmanishdoshi
Tweet media one
0
13
16
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
સપ્ટેમ્બરના અંત સુધી માં TETની પરીક્ષાના form ભરવાની પ્રક્રીયા પૂર્ણ કરવાનું તમે કહ્યું હતું @jitu_vaghani 🛑આજે 29 sept થઈ હજુ notification પણ બહાર પડી નથી તો ખોટા વાયદા પ્રેસ નોટ કરીને આપવાની સી જરૂર હતી. 🛑 તમે વિદ્યાર્થીઓનો વિશ્વાસઘાત કર્યો છે. @sanghaviharsh @jitu_vaghani
0
12
15
@rajputharpal11
Rajput Harpalsinh
2 months
માનનીય @Mukeshias સાહેબમે શિક્ષણ વિભાગનાં સચિવ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા....💐💐💐 આશા છે કે આપના આવતાની સાથે જ 24,700 ની કાયમી શિક્ષકોની ભરતી સત્વરે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલ તારીખ મુજબ સમયસર પુર્ણ થાય. મળીએ એક નવી આશા અને ઊર્જા સાથે. #गुजरात_मांगे_स्थाई_शिक्षक
Tweet media one
0
17
15
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
@jitu_vaghani #પ્રેસનોટ માં આપેલ વચનનોનું પાલન કરો. 🛑 TET notification હજુ સુધી આવી નથી. TET ના ફોર્મ ભરતા 20 થી 25 થાય તો સપ્ટેમ્બર ના અંત સુધી પ્રક્રિયા કઈ રીતે હાથ ધરી દેવાશે? 🛑 TET નું official notification જાહેર કરો સરકાર @jitu_vaghani @Bhupendrapbjp
0
13
14
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
शिक्षक कभी साधारण नहीं होता : चाणक्य शिक्षक कभी स्थायी नहीं होता : BJP Guj. GOV #Reality_Of_Gujarat_Model   #જ્ઞાન_સહાયક
0
36
14
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
દર અઠવાડિયે એક નવી યુનિવર્સિટી ચાલુ કરે છે, સાહેબ આટલી બધી યુનિવર્સિટી ખોલે છે પણ ભઞતો પોતાના બાળકોને કેનેડા માં મજૂરી કરવા કેમ મોકલે છે ??? તે પણ લાખો રૂપિયા ખર્ચ કરીને!!!
0
6
12
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
ત્રણ દિવસ થી ભૂખ્યા માણસ સામે સૂકા રોટલા નું બચકું નાખી દે અને તે ખાઇ લે તો એનો મતલબ એવો નથી કે તે માણસ સંતુષ્ટ થઈ ગયો... તે તો તેની મજબૂરી નો ફાયદો લીધો કહેવાય. બીજી કોઈ કાયમી નોકરી મળે તો ઉમેદવાર જ્ઞાન સહાયક તરીકે ટકી રહેશે ?
0
13
13
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
@Yuvi_1212 એક સારા નેતાની ઓળખ નિષ્પક્ષ રહીને ન્યાય અપાવવાની છે. સર 2018થી ટેટ પરીક્ષા નથી લેવાઈ.3-4 લાખ students ને ન્યાય ક્યારે? જો તમે શિક્ષકની ભરતી માટે ટ્વિટ કરી શકતા હોય તો પરીક્ષાની જાહેરાત માટે કેમ નહીં ? વિદ્યાર્થી નેતા તરીકે જે છબી બનાવી છે એ સાચવી રાખો અને નિષ્પક્ષ રહો એવી આશા...
0
7
13
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
Tweet media one
0
17
14
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
@jitu_vaghani @EduMinOfGujarat @EducationGujGov @EduMinOfIndia @dpradhanbjp @CMOGuj @Bhupendrapbjp @BJP4Gujarat @JPNadda @AmitShah @narendramodi સપ્ટેમ્બર ના અંતે #tet_tat_exam_notification @jitu_vaghani સાહેબ એ જાહેરાત કરી પણ હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી ખાલી વાયદા,વચનો અને #ચૂંટણીજીવી જાહેરાતો થશે!
0
14
13
@rajputharpal11
Rajput Harpalsinh
4 months
પાટણ થી કિરીટભાઈ પટેલ સાહેબને પોલીસ નો અત્યાચાર દેખાઈ રહ્યો છે. પણ આપણી સંવેદનશીલ સરકાર ને નહિ. શું ગુજરાત સરકાર પણ @gujratpolice555 પર કોઈ એક્શન લઇ શકે તેમ નથી? @Bhupendrapbjp @sanghaviharsh @Jamawat3 @YAJadeja @devanshijoshi71
Tweet media one
Tweet media two
0
11
13
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
બાટલામાં ૨૦૦નો ઘટાડો ખેતીમાં દસ કલાક વીજળી ઓબી���ીને ૨૭%અનામત સરકાર હોશિયાર છે કે પબ્લિક મૂર્ખ ..? રેવડી લેલો રેવડી યે ડર હમે અચ્છા લગા..!! મને કેમ એવુ લાગે કે ચૂંટણી બસ એક કદ�� દૂર... (નક્કર વાસ્તવિકતા)
0
5
11
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો... @dpradhanbjp એક વાર ગુજરાત ની મુલાાત કરો એટલે ખબર પડે વાસ્તવિકતા ની કે ચાલી શુ રહ્યું છે...!
Tweet media one
0
18
12
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
રક્ષણ = પોલીસ ની 12000 ભરતી કાયમી શિક્ષણ = શિક્ષક ની 25000 ભરતી કરાર પર એક જ ગુજરાત , એક જ સરકાર માં આવી અલગ અલગ નીતિ કેમ.? પોલીસ ��નવા માટે પણ પ્રાથમિક શિક્ષણ તો શાળામાં જ લેવું પડે છે તો પણ ટેટ ટાટ પર વિદ્યાર્થી જોડે આવો અન્યાય કેમ.? @devanshijoshi71 @Jamawat3 @Janak_Sutariyaa
0
14
10
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
ખોટું શું કર્યું બેને?? બીજા આવે છે તો પ્રશ્ન ગમે એ હોય એ એમનું જે તૈયાર કરીને આવેલા હોય એજ બોલ્યા કરે એના કરતાં જો પેપર અઘરું હોય તો ખોટા ગપ્પા મારવા પડે એથી તો પેપર કોરું મૂકી દેવું જ સારું. હું એમના આ વલણથી ખુશ થયો😅 #જ્ઞાન_સહાયક_રદ_કરો #Gujarat_Education_model
1
27
12
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
આદિત્ય L-1માં જેમણે જેમણે કામ કર્યું હોય એ અત્યારથી કહી દેજો... પાછળથી કાંઈ મગજમારી ન જોઈએ..😐😐 😂છેલ્લે છેલ્લે બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે.😁
1
1
10
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
@jitu_vaghani @narendramodi ૨૦૧૭ પેલા ગુજરાત સરકાર દવારા પણ ટેટ ૧ તથા ટેટ ૨ ની પરીક્ષા નુ નિયમિત રીતે આયોજન કરવામાં આવતું જ હતું પરંતુ ૨૦૧૭ પછી થી જાણે કે પરીક્ષા ના આયોજન ને કોઈ ગ્રહણ લાગી ગયું છે આથી સત્વરે ટેટ ૧ તથા ટેટ ૨ ની પરીક્ષા નુ આયોજન થાય એવી અમારી માંગણી છે
1
5
11
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
@Jamawat3
Jamawat
1 year
વિદ્યાર્થી નેતા Yuvrajsinh Jadejaએ જ્ઞાન સહાયક પ્રોજેક્ટ વિશે કરી મહત્વની વાત! #yuvrajsinhjadeja #gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
68
564
806
1
17
10
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
#शिक्षकदिवस पर गुजरात के गांधीनगर में हजारों युवाओं शोषणकारी "ज्ञान सहायक योजना" के विरोध में उग्र आंदोलन, tet/tat परीक्षा पास करने के बावजूद कॉन्ट्रैक्ट पर भर्ती करने पर विरोध करने पर आतंकवादी जैसा व्यवहार क्यों? यही है लोकशाही ..? #Reality_Of_Gujarat_Model   #જ્ઞાન_સહાયક
1
36
10
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
આને રાજનીતિ સાથે કોઈ લેવા-દેવા નથી. @Gopal_Italia @Jamawat3 @isudan_gadhvi @devanshijoshi71 @drmanishdoshi @Janak_Sutariyaa @nidhirpatel6 @shaktisinhgohil
Tweet media one
2
8
8
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
મને કોઈક ને પૂછ્યું કે આ વખતે આપણે ઓલમ્પિક માં કેટલા ગોલ્ડ મેડલ જીતશો...? જવાબ:- 2 તો એ કે કેવી રીતે..? મે કીધું આ રહ્યા જો... 1) મિનાક્ષી લેખી 2) શ્રદ્ધા રાજપૂત
0
10
9
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
@hirenkotak ગોળ ગોળ વાતો નહી પોતાનું સ્ટેન્ડ clear કરો કે શિક્ષક ની કાયમી ભરતી પ્રક્રિયા કરવાનો છો કે નહીં..?
0
17
10
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
આપણે જ ૧૫૬ મોકલ્યા છે,હિંમત રાખો. સત્તાની છત્રછાયામાં રહેતા લોકો પાસેથી અપેક્ષા કેવી? ? પણ તમને ધન્યવાદ🙏 પણ સમાજને ટકોર એટલા માટે છે કે જ્યાં સુધી સમસ્યાનો રેલો પોતાના પગ નીચે ન પહોંચે ત્યાં સુધી સિસ્ટમ વિરુદ્ધનો અવાજ આજકાલ દેશદ્રોહી લાગે છે. માગવાથી જ મળશે?? નાગરિક=....?
1
12
9
@rajputharpal11
Rajput Harpalsinh
4 months
માનનીય @kuberdindor સાહેબ તમારે જે નીતિ નિયમ બનાવવા હોઈ તે નિરાંતે બેસીને આરામથી બનાવો પરંતુ ધોરણ 1થી8 અને 9થી12 ની કાયમી શિક્ષકની ભરતી અન્વયે ઓફિશયલ લેટર આપો. નીતિ નિયમના નામે અમારી સાથે છેલ્લા 1 વર્ષથી રમત રમાવાનું બંધ કરો. #गुजरात_मांगे_स्थाई_शिक्षक @CMOGuj @Bhupendrapbjp
Tweet media one
0
15
8
@rajputharpal11
Rajput Harpalsinh
10 months
✍મંદીર-મસ્જિદ-સંસદ આ બધુ બની જાય પછી રેતી સિમેન્ટ વધે તો કેહજો એક નાની એવી સરકારી સ્કુલનું સમારકામ કરવાનું છે. ( #Copyright પણ લખનાર ને સો સલામ છે.)
0
4
9
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
@Jamawat3 માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ચૂંટણી ની તારીખ પણ જાહેરાત થઈ જશે પણ @jitu_vaghani જી દ્વારા કરવામાં આવેલ TET પરીક્ષા ની જાહેરાત નું શું? કયારેય આવશે નોટીફિકેશન.. અમારા જેવા વિદ્યાર્થી ની વાચા સાંભળો એવી અમને આશા છે.
1
13
9
@rajputharpal11
Rajput Harpalsinh
11 months
માનનીય ગુજરાત સરકાર શ્રી, કુલ 55000+ ખાલી જગ્યામાં કાયમી ભરતી કરો 🙏🏻જો બધાની માંગ તમે પૂરી કરી શકતાં હોઈ તો શિક્ષકે શું ગુનો કર્યો.અમારીકાયમી શિક્ષકની ભરતીની માંગ પુરી કરી અમારી દિવાળી પણ સુધારો🙏🏻 @Bhupendrapbjp @prafulpbjp @drmanishdoshi @hemangmraval @YAJadeja @allgujaratnews
1
14
8
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
@GulabsinhRajput @CMOGuj ખુબ ખુબ આભાર અમારા મુદ્દા ને સંવેદનશીલ બનાવવા માટે
0
7
8
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
આટલા વર્ષોથી સત્તામાં હોવા છતાં @BJP4Gujarat અને આટલા વર્ષોથી વિરોધ પક્ષમાં @INCGujarat હોવા છતાં જો ગુજરાતના કર્મચારીઓ અને જનતાને પોતાની સમસ્યા જેનો એક પણ MLA નથી એવી પાર્ટીના સંયોજક @ArvindKejriwal ને કરવી પડે તો પક્ષ/વિપક્ષ બંન્નેએ વિમર્શ કરવો રહ્યો.💯
0
1
8
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
@Bhupendrapbjp TET 2:-. (5)પાંચ વર્ષથી pending કેમ? TAT :- 4 વર્ષથી Pending કેમ? લાખો B.ed ઉમેદવારો પરીક્ષા ની રાહ જોઈને બેઠા છે. માન્ય શિક્ષણમંત્રી @jitu_vaghani TET,TAT Notification 2022 બહાર પાડો.
Tweet media one
0
4
8
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
अनपढ़ों को वोट मत देना इस बार, કેમ કે ક્યારે પ્રવાસી ની જગ્યા એ જ્ઞાન સહાયક આવી જાય..પણ કાયમી શિક્ષક ક્યારેય નહિ લાવે #૧૨૩૪પાસરાજા @isudan_gadhvi @Jamawat3 @Janak_Sutariyaa @nidhirpatel6 @Gopal_Italia @YAJadeja @drmanishdoshi @devanshijoshi71 @shaktisinhgohil
0
13
8
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
@shekhva_jaydip સાહેબ.. છેલ્લા 5 વર્ષ થી શિક્ષક બનવાની આશા રાખી ને TET.. પરીક્ષા ની રાહ જોય ને બેઠા.. અમારી હજી કેટલી રાહ જોવું.. ખુલ્લું આખો એ જોયેલા સપના હવે તૂટી જતા દેખાય રહ્યા છે.. એક મોકો આપો અમારી યોગ્યતા નક્કી કરવાનો.. વિનંતી છે. હવે તો TET/TAT પરીક્ષા નુ આયોજન કરો
0
5
7
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
હું એક #ટેટ અને #ટાટ પાસ ઉમેદવાર છું અને હું જ્ઞાન સહાયક નું ફોર્મ ભરવાનો નથી એટલે કે... #Boycott_ જ્ઞાનસહાયક
0
8
7
@rajputharpal11
Rajput Harpalsinh
10 months
જયારે પણ પુસ્તક વાંચવાનું મન થાય તો આમાંથી વાંચજો @DeepakMeghani
Tweet media one
0
2
7
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
ગુજરાતના લાખો યુવાનોની આશા એવા ભાઈ @YAJadeja ને જન્મ દિવસની શુભેચ્છા. 💐💐💐💐💐
Tweet media one
0
5
6
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
TET - 2ની પરિક્ષાનું જાહેરનામું બહાર પડ્યું 21 ઓક્ટોબરથી ઉમેદવાર ભરી શકશે ફોર્મ ફેબ્રુઆરી અથવા માર્ચ 2023માં લેવાશે પરીક્ષા 5 ડિસેમ્બર સુધી ઉમેદવાર ભરી શકશે ઓનલાઈન ફોર્મ #Gandhinagar
0
3
6
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
@Janak_Sutariyaa માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ચૂંટણી ની તારીખ પણ જાહેરાત થઈ જશે પણ @jitu_vaghani જી દ્વારા કરવામાં આવેલ TET પરીક્ષા ની જાહેરાત નું શું? કયારેય આવશે નોટીફિકેશન.. અમારા જેવા વિદ્યાર્થી ની વાચા સાંભળો એવી અમને આશા છે.
0
8
6
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
"With guns you can kill terrorists With education you can kill terrorism" #Reality_Of_Gujarat_Model   #જ્ઞાન_સહાયક
0
14
6
@rajputharpal11
Rajput Harpalsinh
11 months
‼️ *નુતન વર્ષાભિનંદન*‼️ *💫🪔* *નવુ વર્ષ સુખ, સમૃદ્ધિ અને* *આનંદ લાવે તેવી શુભેચ્છા સાથે* *આપ તથા આપના પરીવારને* *નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ* ‼️ *નુતન વર્ષાભિનંદન*‼️
0
3
6
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
@Divya_Bhaskar @AAPGujarat જો આપ જે આપે એને તમે રેવડી કહેતા હોય તો હાલ બીજેપી પણ જે આપે છે એને પણ રેવડી કહેવાની ક્ષમતા તમારાં માં હોવી જોઈએ યે.
0
2
6
@rajputharpal11
Rajput Harpalsinh
2 years
15 August 2022 ટેટ પરીક્ષા ની જાહેરાત આપી ફોર્મ ભરાઈ જય એવું અમે ઇચ્છીએ છીએ. પરીક્ષા ચૂંટણી પછી લેવાય તો પણ ચાલશે. 5 વર્ષ પરીક્ષા નથી લેવાઈ આટલી તો આશા રાખીએ ને!!!! @jitu_vaghani @isudan_gadhvi @devanshijoshi71 @YAJadeja @AAPGujarat @Gopal_Italia @ArvindKejriwal
0
4
5
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
0
3
6
@rajputharpal11
Rajput Harpalsinh
1 year
@golanihemant @VtvGujarati ખુબ ખુબ આભાર અમારા મુદ્દા ને સંવેદનશીલ બનાવવા માટે
0
3
4