Cd_vsv Profile Banner
Cd_vsv Profile
Cd_vsv

@cdvsv_07

Followers
1,965
Following
4,119
Media
402
Statuses
4,976

TET-2 ! GSET 2022 ! Chemical Science ! CSIR Aspirant !

Gujarat, India
Joined September 2016
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@cdvsv_07
Cd_vsv
3 months
ગુજરાત ના ટેટ/ટાટ પાસ ઉમેદવારોની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ? શું ઉમેદવારોને હવે રજૂઆત કરવાનો પણ હક નથી ? @CMOGuj @BJP4Gujarat @Chaitar_Vasava @YAJadeja
18
471
485
@cdvsv_07
Cd_vsv
3 months
શિક્ષણ બચાવો અભિયાન-2024 #ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક @kuberdindor @prafulpbjp @YAJadeja @AmitChavdaINC @Chaitar_Vasava @devanshijoshi71
Tweet media one
12
318
360
@cdvsv_07
Cd_vsv
3 months
5
350
312
@cdvsv_07
Cd_vsv
16 days
#શિક્ષક_દિન દીવસે જ ભાવિ શીક્ષકો નું આંદોલન ભરતી જાહેર કરવાનું કહી જાહેર ના કરતા હવે મેદાનમાં જ્યારે શીક્ષકો એ ન્યાય માંગવા માટે આંદોલન કરવું પડે એના થી દુર્ભાગ્ય ની વાત સરકાર માટે ના હોય શકે. #શિક્ષકોની_ભરતી_જાહેર_કરો #teacher #Teachers @CMOGuj @kuberdindor @YAJadeja
3
180
212
@cdvsv_07
Cd_vsv
4 months
#ગુજરાત_માંગે_કાયમી_શિક્ષક ધોરણ ૧-૧૦ ની ખાલી પડેલી ૪૦,૦૦૦ જગ્યાઓ પર કાયમી શિક્ષકની ભરતી કરો. @kuberdindor @CMOGuj @Bhupendrapbjp @prafulpbjp @BJP4Gujarat @BJP4India @PMOIndia @narendramodi @Jamawat3 @Zee24Kalak
Tweet media one
1
183
172
@cdvsv_07
Cd_vsv
11 months
હમ લડેંગે ઔર જીતેંગે.. "દાંડી યાત્રા 2.0" ન્યાય માટે ચાલો સૌ સાથે મળીને લડીએ... 🙏🏻 #દાંડી_યાત્રા_2.0 #dandi_yatra_2 .0 #geyc_official #ગુજરાત_માટે_જોઈએ_કાયમી_શિક્ષક @AAPGujarat @Chaitar_Vasava @isudan_gadhvi @Gopal_Italia @GEYC_2023
Tweet media one
0
139
161
@cdvsv_07
Cd_vsv
3 months
#कायमी_शिक्षक_भर्ती_करो सब साथी लिखें
Tweet media one
1
163
165
@cdvsv_07
Cd_vsv
3 months
#gujarat_Want_Permanent_Teachers #गुजरात_मांगे_स्थाई_शिक्षक
Tweet media one
3
188
166
@cdvsv_07
Cd_vsv
1 year
*बेटी बच भी गई* *बेटी पढ़ भी गई* *जब वो नौकरी मांगने गई* *तब रोड पर घसीटी गई।😡* #Reality_Of_Gujarat_Model #જ્ઞાન_સહાયક @BJP4Gujarat @CMOGuj @narendramodi @PMOIndia
1
213
152
@cdvsv_07
Cd_vsv
6 months
ગોપાલ ભાઈ ને પણ મોજ છે હો બાકી 😃 @Gopal_Italia
2
16
155
@cdvsv_07
Cd_vsv
5 months
Tweet media one
1
91
154
@cdvsv_07
Cd_vsv
1 year
આ વેદના માત્ર એક ઉમેદવારની નથી..😰 એવા લાખો યુવાનો છે જેમની પાસે આખા ઘરની જવાબદારી છે અને જવાબદારી સાથે વર્ષો સુધી મહેનત કરે છે..તેના માટે પોતાની યુવાનીનાં અમૂલ્ય વર્ષો ગુમાવે છે..જ્ઞાન સહાયક તમારા માટે માત્ર એક નામ છે પણ તેની સાથે તમે લોકો લાખો પરિવારોના સપનાઓને કચડી રહ્યા છો😢
3
158
141
@cdvsv_07
Cd_vsv
3 months
"बेकार है वो जुबान जो जुल्म के खिलाफ बोल ना सके","नाकाम है वो हाथ जो जुल्म के "खिलाफ लिख न सके","झूठे है वो पर जो सत्य के साथ खड़े न हो सके"✍🏾✊🏿 #गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो @Bhupendrapbjp @kuberdindor @prafulpbjp @tejasmajithiya5 @YAJadeja @Chaitar_Vasava
5
163
150
@cdvsv_07
Cd_vsv
1 year
કોંગ્રેસ MLA શ્રી. અનંત પટેલ ની આગેવાની માં #ચીખલી ખાતે આદિવાસી વાજિંત્ર તુર અને થાળી સાથે #જ્ઞાન_સહાયક_રદ_કરો પ્રોજેક્ટ નો અનોખો વિરોધ કરવામાં આવ્યો. #જ્ઞાન_સહાયક_રદ_કરો #કાયમી_શિક્ષકની_ભરતી_કરો @AnantPatel1Mla @Chaitar_Vasava @INCGujarat @INCIndia @RahulGandhi @CMOGuj
0
149
140
@cdvsv_07
Cd_vsv
11 months
अत्याचार पर सदाचार की विजय.. क्रोध पर दया, क्षमा की विजय... और अज्ञान पर ज्ञान की विजय... दशहरा की हार्दिक शुभकामनाएं...🙏🏻 भगवान राम हर रूप में आएंगे और रावण रूपी हर बुराई का नाश करेंगे...🙏🏻 #We_Want_Permanent_Teacher #Boycott_Gyan_Sahayak #विजयादशमी @YAJadeja @Chaitar_Vasava
1
119
123
@cdvsv_07
Cd_vsv
1 year
આજ રોજ તાપી જિલ્લા ના મુખ્ય મથક વ્યારા ખાતે કલેકટરશ્રીને જ્ઞાન સહાયક રદ થાય તે માટે નું આવેદન આપવામાં આવ્યું... આગામી સમય માં જો જ્ઞાન સહાયક રદ નહિ થાય તો 5 તારીખે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી આપવામાં આવી... સરકાર આ બાબતે પોતાનું મનોવોલોણ બદલી કાયમી શિક્ષકોની ભરતી કરે. @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
1
141
127
@cdvsv_07
Cd_vsv
1 year
જ્યારે તાનાશાહી દેશ અને બંધારણ થી પણ ઉપર ચઢી ને બોલે છે ત્યારે એક જ નામ છે જે આ બધા માં થી છુટકારો આપી ને ન્યાય અપાવી શકે અને તે છે કષ્ટભંજનદેવ શ્રી હનુમાનજી મહારાજ... આજ રોજ સુરતના ઉમેદવારો શ્રી હનુમાનજી મહારાજ ના દ્વારે ન્યાય ની અપેક્ષા સહ... @CMOGuj @narendramodi @PMOIndia
5
161
126
@cdvsv_07
Cd_vsv
2 months
गुजरात सरकार विनोद राव जैसे हत्या कांड वाले को शिक्षा सचिव के पद दे कर बैठी है, विनोद राव को शिक्षण सचिन से तत्काल हटाया जाए। @CMOGuj @PMOIndia @sanghaviharsh @AmitShah @EduMinOfIndia @VtvGujarati @Chaitar_Vasava #शिक्षा_विरोधी_विनोद_राव #विनोद_हटाओ_शिक्षण_बचाओ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
132
122
@cdvsv_07
Cd_vsv
7 months
#આદિવાસી_ગામ નાં સિમાડે બેસીને લોકો આજે રોડ-રસ્તા ની વાતો છોડીને શિક્ષણની વાતો કરી રહ્યા છે #જ્ઞાન_સહાયક જેવી દોગલી નીતિ ની આલોચના પણ કરી રહ્યા છે. સરકારને આ ક્યારે દેખાશે ? વિકાસનો મતલબ ખાલી રોડ,રસ્તા કે શૌચાલય નથી,યુવાનોની રોજગારી પણ છે. @kuberdindor @YAJadeja @Chaitar_Vasava
1
94
114
@cdvsv_07
Cd_vsv
1 year
DSP કચેરી ગાંધીનગર રાતના 8 વાગ્યા ના સમાચાર લડેંગે.. જીતંગે મગર હારેંગે નહિ... #જ્ઞાન_સહાયક_રદ_કરો
0
139
109
@cdvsv_07
Cd_vsv
1 year
4
140
103
@cdvsv_07
Cd_vsv
1 year
હું પ્રણ લઉં છું કે .....હું જ્ઞાન સહાયક તરીકે નહીં જોડાવ... #હું_જ્ઞાન_સહાયક_માં_નહીં_જોડાવ @kuberdindor @CMOGuj
14
142
108
@cdvsv_07
Cd_vsv
2 months
Dear Principal, ઘણા સમયથી શિક્ષકોની ઘટનાં લીધે શિક્ષણ નું સ્તર નીચે જઈ રહ્યું છે. આગામી સમયમાં ગુજરાત સરકાર ભરતી પ્રક્રિયા શરૂ કરી રહી છે, તો શાળામાં જેટલા પણ વિષયની જગ્યા ખાલી હોય તે દરેક જગ્યાઓ ખાલી દર્શાવો અને વધુમાં વધુ ઉમેદવારો ને ન્યાય આપશો એવી અપેક્ષા સહ નમ્ર અરજ છે.
2
63
107
@cdvsv_07
Cd_vsv
1 year
રાજકોટ માં જ્ઞાન સહાયક રદ થાય તે માટે રેલી કાઢવામાં આવી..
0
138
96
@cdvsv_07
Cd_vsv
1 year
ચાલો ગાંધીનગર... પોતાની હકની લડાઈ માટે.... #Guj_wants_Sahayak_MPs_MLAs #GUJRAT_WANT_GOV_TEACHERS #જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_રદ_કરો #કાયમી_શિક્ષકની_ભરતી_કરો #કાયમી_ભરતી_માંગે_ગુજરાત
3
111
90
@cdvsv_07
Cd_vsv
1 year
માનનીય વડાપ્રધાન શ્રી તમારા ગુજરાતમાં આ શું થઇ રહ્યું છે શિક્ષણ વ્યવસ્થામાં. ગુજરાતમાં શિક્ષકો માટે #જ્ઞાનસહાયક યોજના લાગુ થવા જઈ રહી છે જે 11 મહિના કોન્ટ્રાક્ટ ઉપર છે. તો તમને અમારી વિનંતી છે tet અને tat પાસ ઉમેદવારની કાયમી ભરતી કરવામાં આવે. #Guj_Students_Mann_Ki_Baat @PMOIndia
Tweet media one
8
164
88
@cdvsv_07
Cd_vsv
1 year
માનનીય વડાપ્રધાનશ્રી ને નમ્ર અપીલ છે કે તમે જ્ઞાન સહાયક યોજના રદ કરાવો જે શિક્ષકને 11 month કોન્ટ્રાકટ #જ્ઞાનસહાયક પર રાખવાની યોજના છે પણ ઉમેદવારને કાયમી ભરતીમાં જોડાવા ઈચ્છે છે આમાં 11 મહિના પછી અમારું ભવિષ્ય શું? #Guj_Students_Mann_Ki_Baat @narendramodi @PMOIndia @kuberdindor
Tweet media one
0
143
85
@cdvsv_07
Cd_vsv
1 year
સપના અંધકારમય દેખાઈ રહ્યા છે... તેમાં આશારૂપી કિરણ પ્રજ્વલિત કરો.. #GUJ_WANT_GOV_TEACHERS #GUJ_WANT_GOV_JOB @CMOGuj @prafulpbjp @Bhupendrapbjp @kuberdindor @devanshijoshi71 @Janak_Sutariyaa @Vrajsinh_Rajput
Tweet media one
5
139
81
@cdvsv_07
Cd_vsv
1 year
જે પોલીસ અત્યારે detain કરે છે એમનો પણ વારો છે જ.. આજે શિક્ષકો રોડ પર છે કાલે તમે પણ આવશો જ... આજે જ્ઞાન સહાયક કે ભવિષ્ય માં પોલીસ સહાયક પણ આવશે જ..બધા નો વારો આવશે.... @kuberdindor @CMOGuj
@Jamawat3
Jamawat
1 year
જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવા એકઠા થયેલા Yuvrajsinh Jadeja સહિત ઉમેદવારોની અટકાયત #yuvrajsinhjadeja #gyansahayak #tet #tat #education #teachers #gandhinagar #gujarat #jamawat #jamawatupdate
75
522
778
7
132
82
@cdvsv_07
Cd_vsv
7 months
જેમના એક આંસુએ 3300 + 2600 વિદ્યાસહાયકો નું શિક્ષક બનવાનું સપનું પૂર્ણ કર્યું એવા #વિદ્યા_સહાયક ભરતીના લડાયક યોદ્ધા #દિપકસિંહ_બાપુ ને જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા. વિદ્યાસહાયક નું સપનું એ આસાન નથી,તેના માટે હરહંમેશ લડવું પડે છે. @DipaksinhVaghe4 @YAJadeja @tejasmajithiya5
Tweet media one
Tweet media two
Tweet media three
1
74
83
@cdvsv_07
Cd_vsv
8 months
ઈશ્વર મને મૃત્યુ આપી દો.... હવે અમારું કોઈ સાંભળતું નથી જીવનમાં એટલું ભણીને પણ આંદોલન કરવા પડે છે😭😭😭😭 #gujarat_Want_Permanent_Teachers #गुजरात_मांगे_स्थाई_शिक्षक @kuberdindor @CMOGuj @PMOIndia @YAJadeja @tejasmajithiya5
0
131
76
@cdvsv_07
Cd_vsv
3 months
Day 2 Tet/tat આંદોલન સચિવાલય,ગાંધીનગર #गुजरात_मांगे_स्थाई_शिक्षक #गुजरात_मॉडल #कुबेर_डिंडोर_इस्तीफा_दो #gujarat_Want_Permanent_Teachers #gujarat
0
93
81
@cdvsv_07
Cd_vsv
20 days
તાયફાઓ કરતી સરકાર વાયદાઓ કેમ ચૂકે છે ? બદલી કેમ્પનું નામ "જૂના શિક્ષકોની ભરતી" આપીને હથેળીમાં ચાંદ બતાવતી સરકાર, નવી પૂરતી સંખ્યામાં ભરતી કરતા નથી ને આંકડાઓની માયાજાળ રચીને જૂના શિક્ષકોની ભરતીમાં બદલી કેમ્પમાં વધારો કરે છે, પણ કાયમી ભરતી ક્યાં છે ? @Bhupendrapbjp @kuberdindor
Tweet media one
Tweet media two
2
103
82
@cdvsv_07
Cd_vsv
2 months
ગુજરાત સરકારે 24,700ની કાયમી શિક્ષકની ભરતીની થયેલ પ્રેસ કોન્ફરન્સમાં એવું કહ્યું હતું કે કાયમી શિક્ષકોની ભરતી ટુંક સમયમાં કરીશું તો હવે જ્ઞાન સહાયકના નામે અમારી લાગણી અને માંગણી સાથે રમવાનું ગુજરાત સરકાર બંધ કરે @kuberdindor @bhupendrapbjp @prafulpbjp @YAJadeja @tejasmajithiya5
0
87
81
@cdvsv_07
Cd_vsv
1 year
#જ્ઞાનસહાયક રદ કરી ને શિક્ષકો ને તેમની છબી અને આત્મસન્માન પાછું આપો. #Guj_Students_Mann_Ki_Baat #જ્ઞાનસહાયક_રદ_કરો #GUJRAT_WANT_GOV_TEACHERS #જ્ઞાન_સહાયક_વિરોધ @kuberdindor @CMOGuj @PMOIndia @narendramodi
Tweet media one
5
159
75
@cdvsv_07
Cd_vsv
1 year
गुजरात के हालात बहोत बुरे है। 2 स्टेज एग्जाम क्लियर करके फिर कॉन्ट्रैक्ट पे नोकरी देने की बात है। वाह @BJP4Gujarat
@INCIndia
Congress
1 year
छत्तीसगढ़ में 12 हजार से ज्यादा शिक्षकों की भर्ती प्रक्रिया शुरू सेवा, जतन, सरोकार भरोसे की सरकार
Tweet media one
49
454
1K
4
113
75
@cdvsv_07
Cd_vsv
1 year
કાયમી શિક્ષકોની ભરતીના સારા news જલ્દી આપશો એવી આશા #GUJ_WANT_GOV_TEACHERS #GUJ_WANT_GOV_JOB @CMOGuj @prafulpbjp @Bhupendrapbjp @kuberdindor @devanshijoshi71 @Janak_Sutariyaa @Vrajsinh_Rajput
Tweet media one
3
121
72
@cdvsv_07
Cd_vsv
11 months
#જ્ઞાન_સહાયક એ ગુલામ પ્રથા છે, આ ગુલામી હું નહીં કરું... આ #ગુલામી ને #નાબૂદ કરવાનો, #કાયમી_ભરતી એક માત્ર રસ્તો છે. #કાયમી_ભરતી_કરો #We_Want_Permanent_Teacher #Boycott_Gyan_Sahayak #Gujarat @YAjadeja @Chaitar_Vasava @AnantPatel1Mla @CMOGuj @Jamawat3 @kuberdindor @AmitChavdaINC
Tweet media one
0
82
76
@cdvsv_07
Cd_vsv
1 month
ચાલુ યાત્રા દરમિયાન બુમ પડી, ''એ અમિત કાકા #કાયમી_ભરતી કરજો..." રજૂઆત કરવાની રીત થોડી casual છે..😀 @AmitShah @CMOGuj @Jamawat3 @Janak_Sutariyaa @devanshijoshi71 @gopimaniar @kuberdindor @prafulpbjp @Bhupendrapbjp
2
57
76
@cdvsv_07
Cd_vsv
19 days
ગુજરાત ના દાદા @Bhupendrapbjp ની અધ્યક્ષતામાં જાહેરાત પ્રમાણે આજ રોજ ઉચ્ચ્તર માધ્યમિક માં કાયમી શિક્ષકોની ભરતી થવાની હતી જેની હજી સુધી કોઈ માહિતી કે જાહેરાત થઈ નથી તો સ્પષ્ટ છે કે દાદાજી પણ ફેકે છે અને મૂર્ખ બનાવે છે🙏 @Bhupendrapbjp @kuberdindor @prafulpbjp @devanshijoshi71
2
78
76
@cdvsv_07
Cd_vsv
1 year
સરકારી કર્મચારી બનવા માટે ભવિષ્ય ધૂંધળું દેખાય છે.. ઉમેદવારોના ભવિષ્યને બચાવો😷 #GUJ_WANT_GOV_TEACHERS #GUJ_WANT_GOV_JOB
Tweet media one
5
121
68
@cdvsv_07
Cd_vsv
1 year
@YAJadeja #Boycott_bjp_2024 #તાનાશાહી_બંધ_કરો #કાયમીભરતી #જ્ઞાનસહાયક_રદ_કરો #GUJ_WANT_GOV_TEACHERS
0
123
73
@cdvsv_07
Cd_vsv
1 year
#Boycott_bjp_2024 #તાનાશાહી_બંધ_કરો #કાયમીભરતી #જ્ઞાનસહાયક_રદ_કરો #GUJ_WANT_GOV_TEACHERS
0
116
68
@cdvsv_07
Cd_vsv
1 year
રાજ્યના અનેક વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે સારાં શિક્ષકો મળી રહે અને સારા શિક્ષક મળી રહેવા માટે શિક્ષકોનું ભવિષ્ય સારુ બની રહે તે માટે સમસ્ત આદિવાસી સમાજ ગુજરાત રાજય ના પ્રમુખશ્રી ડો.પ્રદીપભાઈ ગરાસિયા સાહેબ દ્વારા મુખ્યમંત્રીશ્રી,ગુજરાત રાજ્ય સમક્ષ માંગ મુકવામાં આવી. @CMOGuj
Tweet media one
1
91
69
@cdvsv_07
Cd_vsv
3 months
બેટી બચાઓ બેટી પઢાઓ પણ ગુજરાત માં હવે બેટીના હાથ ભાંગો. શું એક્શન લેશે સરકાર એમની પર ? આ ચોર ડાકુ કે આતંકવાદી નથી. આ ગુજરાતના ભાવિ શિક્ષકો છે. @sanghaviharsh @Bhupendrapbjp @CMOGuj @Jamawat3 @YAJadeja @AAPGujarat @gujratsamachar @tejasmajithiya5 @dgpgujarat @GujaratPolice
1
92
71
@cdvsv_07
Cd_vsv
3 months
મૂંગી બહેરી અને અંધ બની ગયેલી સિસ્ટમ.... ટેટ ટાટ ઉમેદવાર કાયમી શિક્ષકની ભરતી અન્વયે રજૂઆત કરવા શિક્ષણમંત્રીને મળવા જાય એ પહેલાં જ ઉમેદવારોને રોડ પર ઘસેડ્યા @kuberdindor @Bhupendrapbjp @narendramodi #મોડેલ_ગુજરાત #gujarat_Want_Permanent_Teachers #गुजरात_मांगे_स्थाई_शिक्षक
2
82
70
@cdvsv_07
Cd_vsv
3 months
આજે માનનીય @narendramodi સાહેબ તમે 10મો યોગ દિવસ ઉજવી રહ્યા છો પરંતું સરકારી શાળાઓમાં વ્યાયામ શિક્ષકની ભરતી છેલ્લે 2012 માં કરવામાં આવી હતી માત્ર બેનરો ઉપર કરતા ગ્રાઉન્ડ લેવલ પર જુઓ. @CMOGuj @kuberdindor @tejasmajithiya5 @EduMinOfIndia @dhruv_rathee #गुजरात_स्थाई_शिक्षक_भर्ती_करो
1
97
65
@cdvsv_07
Cd_vsv
2 months
👉 માનનીય @Mukeshias સાહેબનેશિક્ષણ વિભાગનાં સચિવ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન સહ શુભેચ્છા....💐💐💐 👉 આશા છે કે આપના આવતાની સાથે જ 24,700 ની કાયમી શિક્ષકોની ભરતી સત્વરે પ્રેસ કોન્ફરન્સમાં રજૂ કરેલ તારીખ મુજબ સમયસર પુર્ણ થાય. #congratulations #गुजरात_मांगे_स्थाई_शिक्षक
Tweet media one
0
80
70
@cdvsv_07
Cd_vsv
1 year
યાદ કરો @GujaratPolice કે ખાખી માટે તમે પણ ક્યારેક રાત દિવસ એક કર્યા હશે. અને અંતમાં તમને એવું કહી દેવામાં આવે કે તમને 11 મહિના ના કોન્ટ્રાક્ટ પર રાખશું તો તમારું મંતવ્ય શું હશે? તમને જે ખાખી મળી છે એ પણ કોઈ આવા શિક્ષકની જ દેન છે..અને આજે એ પોતાના હક માટે રસ્તા પર આવે છે ત્યારે..
2
91
64
@cdvsv_07
Cd_vsv
1 year
એક વાર વિચાર જરૂર કરજો ગુજરાત સરકાર..🙏 #GUJ_WANT_GOV_TEACHERS #શિક્ષકોની_કાયમી_ભરતી_કરો #જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો @CMOGuj @Bhupendrapbjp @kuberdindor @prafulpbjp @narendramodi @EduMinOfGujarat @EduMinOfIndia @ABVPGujarat @GujaratNetwork @bbcnewsgujarati @devanshijoshi71
2
93
66
@cdvsv_07
Cd_vsv
1 year
શિક્ષણનું પતન એ રાષ્ટ્રનું પતન છે. #જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_નાબૂદ_કરો #જ્ઞાન_સહાયક_રદ_કરો #Gj_want_gov_teacher #કાયમી_ભરતી_માંગે_ગુજરાત #કાયમી_શિક્ષક_ભરતી_આપો
Tweet media one
2
110
67
@cdvsv_07
Cd_vsv
1 year
શિક્ષણ વિભાગમાં પણ હવે પ્રવાસી શિક્ષક બાદ નવું નજરાણું એટલે #જ્ઞાન_સહાયક લાવ્યા. NEP 2020 ના નામે નવી દ્વિસ્તરીય પદ્ધતિ લાવી ટેટ ટાટ પરીક્ષાઓ લઈ ઉમેદવારોને આશા દેખાડી અને હવે એમની સાથે છેતરપિંડી કેમ? #GUJ_WANT_GOV_TEACHERS @CMOGuj @kuberdindor
Tweet media one
4
97
65
@cdvsv_07
Cd_vsv
1 year
જ્ઞાન સહાયક એવી યોજના છે કે જેમાં એક શિક્ષક પોતાના જ મિત્રો વર્તુળમાં મજાક બનીને રહી ગયો છે.. થોડા સમય પેહલા સારા માર્કસ લાવવા બદલ જે મિત્રો પ્રશંસા કરી રહ્યા હતા તે જ મિત્રો હવે જ્ઞાન સહાયક ના નામે મજાક બનાવી રહ્યા છે..🥲 @CMOGuj @kuberdindor @EduMinOfGujarat @EduMinOfIndia
1
79
60
@cdvsv_07
Cd_vsv
1 year
જ્ઞાન સહાયક પ્રોજેક્ટ રદ કરો...કાયમી ભરતી આપો. #GUJ_WANT_GOV_TEACHERS #GUJ_WANT_GOV_JOB @CMOGuj @prafulpbjp @Bhupendrapbjp @kuberdindor @devanshijoshi71 @Janak_Sutariyaa @Vrajsinh_Rajput
Tweet media one
0
95
59
@cdvsv_07
Cd_vsv
1 year
@YAJadeja #Boycott_bjp_2024 #તાનાશાહી_બંધ_કરો #કાયમીભરતી #જ્ઞાનસહાયક_રદ_કરો #GUJ_WANT_GOV_TEACHERS
0
107
61
@cdvsv_07
Cd_vsv
3 months
@prafulpbjp @CMOGuj @EduMinOfGujarat @CMSarkaar20 @BJP4Gujarat શરમ જેવી છે સાહેબ ? અહી ઉમેદવારો રોડ પર ધસેડાય છે ને તમે વાહ વાહી કરવામાં પડ્યા છો ?
2
89
63
@cdvsv_07
Cd_vsv
1 year
#GJ_Want_Gov_Teachers સરકારી ભરતી ની જાહેરાત આપો.... દ્વીસ્તરિય પદ્ધતિ અમે પ્રવાસી શિક્ષક બનવા થોડી આપી હતી.. શિક્ષણ ગુણવત્તાયુક્ત બનાવવા માટે દ્વી સ્તરીય પદ્ધતિ લાવ્યા છો તો શિક્ષકને પણ એનો હક આપો. #GJ_Want_Gov_Teachers
3
90
55
@cdvsv_07
Cd_vsv
3 months
@kuberdindor @Bhupendrapbjp @PMOIndia @CMOGuj @narendramodi @AmitShah @JPNadda @CRPaatil @InfoGujarat @DDNewsGujarati @EduMinOfGujarat તમે આ શિક્ષણમંત્રી નું પદ છોડો એમાં જ આખા ગુજરાત ની ભલાઈ છે.ઉમેદવારોને જાનવરોની જેમ પિટો છો અને ઓફિસમાં બેસીને તેમની મજા લો છો. લાયક નથી આ પદની ગરિમા માં માટે તમે #resign_kuber_dindor
2
30
59
@cdvsv_07
Cd_vsv
1 year
શિક્ષકોની ઘટ પૂરવા ક���ારઆધારિત ભરતીનું આયોજન થાય તો કાયમી ભરતીનું કેમ નહિ ? પરીક્ષા વિદ્યાસહાયક માટે લેવાઈ છે નહિ કે જ્ઞાન સહાયક માટે જ્ઞાન સહાયક રદ કરો, કાયમી શિક્ષક ભરતી કરો. @kuberdindor #GUJ_WANT_GOV_TEACHERS #GujaratRain #GujaratModel
2
98
57
@cdvsv_07
Cd_vsv
8 months
गुजरात में 55,000 शिक्षको के रिक्त पद है.........फिर भी स्थाई शिक्षको की भर्ती 6 वर्ष से नही की है......गुजरात मांगे स्थाई शिक्षक........ #gujarat_Want_Permanent_Teachers #गुजरात_मांगे_स्थाई_शिक्षक @HansrajMeena @TribalArmy @JaikyYadav16 @BTP_India
@cdvsv_07
Cd_vsv
8 months
વાયદાઓ નહીં મોટી ભરતીની તારીખનું કેલેન્ડર માંગે ટેટ અને ટાટ પાસ ઉમેદવાર!📝 જો 10 Feb સુધીમાં માંગ નહિ સ્વીકારાય તો ફરીથી ગાંધીનગર ખાતે હજારોની સંખ્યામાં ભેગા થઈશું @YAJadeja @prafulpbjp @kuberdindor @Chaitar_Vasava #gujarat_Want_Permanent_Teachers #गुजरात_मांगे_स्थाई_शिक्षक
Tweet media one
0
36
18
0
99
52
@cdvsv_07
Cd_vsv
1 year
ઉમેદવારોના ભવિષ્યને અંધકારમાં ના ધકેલો.ઘણી બધી પરિસ્થિતિ વેઠી અહીં સુધી પોહચ્યા હોય છે. #GUJ_WANT_GOV_TEACHERS #GUJ_WANT_GOV_JOB @CMOGuj @prafulpbjp @Bhupendrapbjp @kuberdindor @devanshijoshi71 @Janak_Sutariyaa @Vrajsinh_Rajput
Tweet media one
2
91
52
@cdvsv_07
Cd_vsv
1 year
જુવાનજોધ લાચાર અને બેરોજગાર દીકરાની આંખમાં આંસુ જોઈને એમના માં બાપ પર શું વીતતી હશે??😥 પણ આ જાડી ચામડાની સરકારને કાઈ પડી નથી... તાનાશાહી બંધ કરો અમારા ભવિષ્યનો સવાલ છે. #જ્ઞાન_સહાયક_પ્રોજેક્ટ_રદ_કરો_અને_કાયમી_ભરતી_કરો @BJP4Gujarat @CMOGuj @Bhupendrapbjp @kuberdindor @PMOIndia
2
67
51
@cdvsv_07
Cd_vsv
1 year
કહેવાય છે કે ગુજરાત ના દાદા (ભુપેન્દ્ર પટેલ)નો સ્વભાવ મૃદુ અને સંવેદનશીલ છે.. ખાલી કેહવા થી સ્વભાવ મૃદુ થઈ નથી જતો સાહેબ.. અમારી વેદનાઓ અને પરિશ્રમ સમજો... @CMOGuj @Bhupendrapbjp @PMOIndia
0
75
54
@cdvsv_07
Cd_vsv
1 year
#Boycott_bjp_2024 #તાનાશાહી_બંધ_કરો #કાયમીભરતી #જ્ઞાનસહાયક_રદ_કરો #GUJ_WANT_GOV_TEACHERS
3
91
51
@cdvsv_07
Cd_vsv
1 year
આજ રોજ આદિવાસી સમાજ ના કુળદેવી એવા યાહામોગી માતા ના પવિત્ર ધામ દેવમોગરા ખાતે જ્ઞાન સહાયક રદ થાય તે બાબતે નર્મદા જિલ્લાના ટેટ/ટાટ પાસ ઉમેવારો દ્વારા માતાજીના ચરણોમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.👏 @MansukhbhaiMp @bjpneelrao @bjp4_narmada @Chaitar_Vasava @ABVPNarmada @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
53
50
@cdvsv_07
Cd_vsv
1 year
🪔 🪔🪔🪔🪔🪔🪔🪔🪔 એક દીવો શિક્ષકો ના ભવિષ્ય ને નામ... જ્ઞાન સહાયક ભરતી નાબૂદ કરી કાયમી ભરતી કરો અને શિક્ષક તથા બાળકોના ભવિષ્યને અંધકારથી બચાવી કાયમી ભરતી કરો.અમારી આ અપીલ છે.અને ગુજરાત ના ભવિષ્ય ને ઉજ્જવળ બનાવો. #GUJ_WANT_GOV_TEACHERS @akpOSw6IcIDgrHL @CMOGuj @narendramodi
Tweet media one
0
81
51
@cdvsv_07
Cd_vsv
4 months
શિક્ષણ મંત્રીજી ૧૫ જૂન આવી રહ્યો છે અમને તમારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે ૧૫ જૂન સુધી ગુજરાત માં કાયમી શિક્ષકોની ભરતીનું જાહેરાત થઈ જશે અને આપ આપેલા વચન ઉપર ખરા ઉતારશો @devanshijoshi71 @kuberdindor @prafulpbjp @Bhupendrapbjp @YAJadeja @AmitChavdaINC @Jamawat3 #ગુજરાત_માંગે_શિક્ષક
1
75
49
@cdvsv_07
Cd_vsv
1 year
કોઈ પણ રાષ્ટ્રનું નિર્માણ તેના શિક્ષણ થકી જ થાય છે..અને શિક્ષકનું જ ભવિષ્ય ખતરામાં હશે તો તે રાષ્ટ્રનું નિર્માણ કઈ રીતના કરી શક્શે? જેથી એકે જ માંગ કે કાયમી ભરતી આપે ગુજરાત સરકાર.. #GUJ_WANT_GOV_TEACHERS
4
76
46
@cdvsv_07
Cd_vsv
1 year
શિક્ષણ માં સુધારા જોવે... તમને 2 સ્ટેજ exam પાસ કરી ને હજી તેમને 11 મહિના ના કરાર પર કામ કરી પછી યોગ્યતા ચકાસવી છે તો શરૂઆત તમારા થી કરો.. રાજનેતા ચૂંટવા માટે એક્ઝામ લો તો ખબર પડે એકેય પાસ થાવ તો કહેજો.. તમને પણ લોકો 11 મહિના માટે જ ચૂંટશે પછી @prafulpbjp @CMOGuj @kuberdindor
2
80
49
@cdvsv_07
Cd_vsv
1 month
#રક્ષાબંધનના પાવન પર્વ પર અમે સૌ ગુજરાતની ટેટ-ટાટ ઉમેદવાર બહેનો અમારા #દાદા_સમાન @Bhupendrapbjp પાસે એક જ ભેટ માંગીએ છીએ કે આપ 24700ની કાયમી શિક્ષકોની જાહેર કરેલી તારીખોમાં ભરતી સત્વરે પૂર્ણ કરી અમારા ભવિષ્યને ઉજવળ બનાવશો. @kuberdindor @prafulpbjp #GJ_Want_Permanent_Teachers
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
66
51
@cdvsv_07
Cd_vsv
2 months
देख रहा है विनोद....चले गए विनोद ! बहुत बहुत बधाई @Mukeshias सर जी उम्मीद है आप गुजरात के भावी शिक्षको की ओर गुजरात के शिक्षण दोनों की वेदना को समझेंगे और उनको न्याय देगे...🙏🙏 सबसे पहली यही मांग है की ज्ञान सहायक योजना को सम्पूर्ण रूप से रद्द कर दे 🙏🙏
Tweet media one
Tweet media two
0
52
50
@cdvsv_07
Cd_vsv
1 year
નર્મદા જિલ્લા,દેડિયાપાડા વિધાનસભાના ધારાસભ્યશ્રી ચૈતરભાઇ વસાવા ને જ્ઞાનસહાયક યોજના રદ કરી તેના બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે એ બાબતે ટેટ/ટાટ પાસ ઉમેદવારો દ્વારા રજુઆત કરવામાં આવી. @Chaitar_Vasava @CMOGuj @kuberdindor @ArvindKejriwal @PMOIndia
Tweet media one
Tweet media two
Tweet media three
0
62
49
@cdvsv_07
Cd_vsv
8 months
गुजरात में 55,000 शिक्षको के रिक्त पद है.........फिर भी स्थाई शिक्षको की भर्ती 6 वर्ष से नही की है......गुजरात मांगे स्थाई शिक्षक........ #gujarat_Want_Permanent_Teachers #गुजरात_मांगे_स्थाई_शिक्षक @Bhupendrapbjp @CMOGuj @kuberdindor @prafulpbjp @sandeshnews @gujratsamachar
Tweet media one
3
62
40
@cdvsv_07
Cd_vsv
3 months
@arjunmodhwadia સાહેબ તમને જે સતત ચિંતા હતી સરકારી શાળાના બાળકોની અને કાયમી શિક્ષકની ભરતીની તેનું શું થયું હવે ? દયા બાકી હોય થોડી ઘણી તો અમારી વ્યથા સરકાર સમક્ષ રાખો.🙏
2
29
49
@cdvsv_07
Cd_vsv
1 year
જ્ઞાન સહાયક જેવી કલંક રૂપી યોજના માં ના તો પોતે ફોર્મ ભરીશ ના તો બીજા ને ભરવા દઈશ... જય જય ગરવી ગુજરાત... #જ્ઞાનસહાયક @Chaitar_Vasava @Janak_Sutariyaa @abpasmitatv @Jamawat3 @tv9gujarati @VtvGujarati
1
58
46
@cdvsv_07
Cd_vsv
1 year
શિક્ષણ પ્રધાન કેવો હોવો જોઈએ? જે લોકો ને સાંભળે ના કે લોકો ને સંભળાવે.... અમે માફી માંગીએ છીએ સાહેબ કે તમે અમારા માટે આવ્યા અને.........🥲
@AhjoliyaMahesh
Mahesh Ahjoliya
1 year
@kuberdindor @Bhupendrapbjp @sanghaviharsh @PMOIndia @CMOGuj વિદ્યાર્થીના પ્રતિનિધિ તરીકે તમે કોઈ મંત્રીશ્રીને મળવા જાઓ અને આપ રજૂઆત કરો અને તમારી રજૂઆત ધ્યાને લેવામાં ન આવે તો શું કરી શકાય સાહેબ આપ જણાવો ને???? વિદ્યાર્થી મિત્રો આપ ચલાવશો તો પણ ગમશે.
Tweet media one
Tweet media two
83
724
557
1
63
43