Bhupendra Patel Profile Banner
Bhupendra Patel Profile
Bhupendra Patel

@Bhupendrapbjp

Followers
612,782
Following
567
Media
10,589
Statuses
64,012

Chief Minister of Gujarat

Gujarat, India
Joined November 2017
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
જામનગર જિલ્લામાં અતિભારે વરસાદને કારણે અસર પામેલા 3 ગામોના અને પાણીમાં ફસાયેલા તમામ લોકોને તાત્કાલિક મદદ તેમજ સહાય પહોંચાડી સલામત સ્થળે ખસેડવા અને એર લિફ્ટની વ્યવસ્થા કરવા જીલ્લા વહીવટી તંત્ર સાથે વાત કરીને સંબંધિત સૂચનાઓ આપી છે.
427
2K
15K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
Met Hon’ble @PMOIndia Shri @narendramodi ji in New Delhi. Our beloved PM’s thoughts for the welfare of countrymen and his vision for taking India to new heights of growth always fills one with new vigour whenever one gets chance to meet him.
Tweet media one
Tweet media two
192
2K
14K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
આજે રાજભવન ખાતે ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ માનનીય શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
449
2K
11K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી���ા માતૃશ્રી પૂજ્ય હીરાબા ના દેવલોક ગમનથી ઊંડા દુ:ખની લાગણી અનુભવું છું. પૂજ્ય હીરાબા વાત્સલ્ય, સાદગી, પરિશ્રમ અને ઉચ્ચ જીવનમૂલ્યોના પ્રતિમૂર્તિ હતા. ભગવાન તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરું છું. ૐ શાંતિ.
629
1K
11K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
Met Hon’ble Home Minister of India Shri @AmitShah ji in New Delhi. Gujarat is blessed to have received his continual guidance and support for the betterment of the State.
Tweet media one
Tweet media two
95
1K
7K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીના "સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ" મંત્રને અપનાવી ગુજરાતે ભારતીય જનતા પાર્ટી પર લગાતાર ભરોસો દાખવ્યો છે. આવનાર વર્ષોમાં ગુજરાતના સર્વાંગીણ વિકાસ અને જનકલ્યાણ માટે આ ડબલ એન્જિન સરકાર અવિરત સમર્પિત રહેશે. જય જય ગરવી ગુજરાત.
267
1K
7K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ મહોદયા તથા રાજ્યના પૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ની તેઓના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
105
1K
7K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અને ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ શ્રી અમિતભાઈ શાહનું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્નેહસભર સ્વાગત કર્યું.
Tweet media one
67
654
6K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજય બદલ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ટેલિફોનિક વાતચીત કરી અભિનંદન પાઠવ્યા છે. ભાજપાના સુશાસન પર જનતા જનાર્દને મૂકેલા અતૂટ વિશ્વાસનો આ વિજય છે. ધન્યવાદ ગુજરાત!
Tweet media one
271
966
6K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
આજે મારા મતવિસ્તારના બોપલ ખાતે આયોજીત સંગઠનની બૃહદ્ બેઠકમાં હાજરી આપી આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.આ પ્રસંગે પ્રદેશ અનૂચૂચિત મોરચાના અધ્યક્ષ શ્રી ડો.પ્રદ્યુમનભાઈ વાઝા,પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દિપીકાબેન સરડવા,
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
419
774
6K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
Glad to meet Shri @rajnathsingh ji, Hon'ble Defence Minister of India, in New Delhi today.
Tweet media one
Tweet media two
Tweet media three
69
1K
6K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
पंजाब सरकार की वजह से आज देश के प्रधान सेवक @narendramodi जी की जान जोखिम में थ��। प्रधानमंत्रीजी की सुरक्षा को लेकर जो चुक पंजाब सरकार ने की है वह माफ़ी के लायक़ नहीं है। #IndiaStandsWithModiJi
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
310
2K
6K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
મારા આગળના આજના તમામ કાર્યક્રમો હાલ રદ કરીને મોરબી જવા રવાના થઈ રહ્યો છું. સ્થળ પર રૂબરૂ પહોંચીને પરિસ્થિતિનું સીધુ મોનિટરિંગ તથા તંત્ર સાથે જરૂરી સંકલન સાધીશ.
363
1K
6K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ વિધાયક દળના નેતા તરીકે મારી પસંદગી કરવા બદલ લોકલાડીલા વડાપ્રધાન શ્રી @narendramodi જી, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી @jpnadda જી, કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી શ્રી @amitshah જી તેમજ ભાજપ ગુજરાત પ્રદેશ અધ્યક્ષશ્રી @crpaatil જી
Tweet media one
200
959
6K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
છારોડી સ્થિત SGVP ગુરુકુળ ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણના દર્શન કરી સદગુરુ સંતોના આશીર્વાદ મેળવ્યા હતાં.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
87
735
5K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
આપની સ્નેહસભર શુભકામનાઓ બદલ અંત:કરણ પૂર્વક આભાર…! આપના આશિર્વાદ અને માર્ગદર્શન અમને સદૈવ મળતા રહેશે.
@AmitShah
Amit Shah
3 years
. @BJP4Gujarat વિધાયક દળના નેતા તરીકે ચૂંટાવા બદલ શ્રી @Bhupendrapbjp જીને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ. મને વિશ્વાસ છે કે @narendramodi જીના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રાજ્યની નિરંતર વિકાસ યાત્રાને નવી ઉર્જા અને વેગ મળશે અને ગુજરાત સુશાસન અને જન કલ્યાણમાં અગ્રેસર રહેશે.
413
2K
9K
216
687
5K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
પેટ્રોલની કિંમતમાં ₹9.5 અને ડીઝલમાં ₹ 7 નો ઘટાડો તેમજ ઉજ્જવલા યોજનામાં ��િલિન્ડર દીઠ ₹200ની સબસીડીના જનહિતલક્ષી નિર્ણય બદલ પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કરું છું. સામાન્ય માણસની પડખે રહેવાના આ સંવેદનાસભર નિર્ણયનો લાભ દેશના કરોડો લોકોને થશે.
541
1K
5K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
આજે નવનિયુક્ત રાજ્યના મંત્રીમંડળની પ્રથમ કેબિનેટ બેઠક ગાંધીનગર માં મળી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
571
848
5K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
આજે શહેરી વિકાસ-શહેરી ગૃહનિર્માણ વિભાગની કામગીરીની સમીક્ષા હાથ ધરી હતી.રાજ્ય સરકારે રૂ. ૧૩૪૯૨ કરોડ શહેરી વિકાસના બજેટમાં ફાળવેલા છે તેની તેમજ રૂ. ૪૬૧૨ કરોડ સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં ફાળવાયા છે તેના કામોની વિસ્તૃત જાણકારી પ્રાપ્ત કરી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
149
956
4K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
ભારત રત્ન,પૂર્વ વડાપ્રધાન તથા સાદગીની પ્રતિમૂર્તિ સ્વ. શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજી ના જન્મદિવસ પર તેમના ચરણોંમાં કોટિ કોટિ નમન.
Tweet media one
88
717
4K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલ ધારાસભ્યશ્રીઓની બેઠકમાં કેન્દ્રીય નિરીક્ષકશ્રીઓની ઉપસ્થિતિમાં વિધાનસભાના પક્ષના નેતા તરીકે મારી પસંદગી કરવા બદલ હું સમગ્ર ભાજપ પરિવારનો આભાર વ્યક્ત કરું છું. મને સોંપાયેલ જવાબદારી પૂર્ણ નિષ્ઠાથી નિભાવી હું રાજ્ય તથા દેશની સેવામાં સદૈવ કર્તવ્યરત રહીશ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
210
809
4K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
ભારતીય જનતા પાર્ટીના વરિષ્�� આગેવાન તથા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી શ્રી કૌશિકભાઈ પટેલની મુલાકાત લઈ ખબર-અંતર પૂછ્યા હતાં.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
68
829
4K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ, માન. ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડા, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીશ્રીઓ, કેન્દ્રીય મંત્રીશ્રીઓ સહિત મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
194
817
4K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત, ગુજરાતના પનોતા પુત્ર, ગાંધીનગર લોકસભાના પ્રજાવત્સલ સાંસદ અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah જી નું કર્ણાવતી હવાઈમથક ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
Tweet media one
Tweet media two
74
663
4K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
While in New Delhi, had a chance to meet Union Minister of Fisheries, Animal Husbandry and Dairying Shri @PRupala ji.
Tweet media one
Tweet media two
44
913
4K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
આજે નવી દિલ્હીમાં #VGGS2022 સંદર્ભે યોજાયેલ રોડ-શૉ બાદ વડાપ્રધાન શ્રી @narendramodi જી ની શુભેચ્છા મુલાકાત લીધી તેમજ 10 થી 12 જાન્યુઆરી,2022 દરમ્યાન યોજાનાર આ સમિટની તૈયારીઓ અંગે માહિતગાર કર્યા હતા.
Tweet media one
64
777
4K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
આજે નારણપુરા ખાતે પરિવારના સદસ્યો સાથે કોરોનાની સંપૂર્ણ ગાઈડલાઈનના પાલન સહ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
122
656
4K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
અડાલજ ત્રિમંદિરે દર્શન કરીને ગુજરાત રાજ્યની પ્રગતિ તથા જન-જનના કલ્યાણ અર્થે પ્રાર્થના કરી, તથા આત્મજ્ઞાની પૂજ્ય શ્રી દિપકભાઈ દેસાઈના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
81
604
4K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
Praying for the well-being and safety of CDS General Shri Bipin Rawat Ji, his family and senior Army officials who were on-board on an Army helicopter that crashed in Tamil Nadu.
Tweet media one
91
593
4K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
આજે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી.આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ,પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રુપાણી,પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી,પ્રદેશ સંગઠનના હોદ્દેદારો તથા પાર્ટીના વરિષ્ઠ આગેવાનો હાજર રહ્યા હતાં.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
135
936
4K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
मुझे यह बताते हुए खुशी है कि मान. प्रधानमंत्रीजी के भारत को सेमीकंडक्टर निर्माण क्षेत्र में आत्मनिर्भर बनाने के संकल्प को साकार करने की दिशा में गुजरात ने पहल कर राज्य में सेमीकंडक्टर व डिस्प्ले फेब निर्माण के लिए वेदांता-फॉक्सकॉन ग्रुप के साथ ₹१.५४ लाख करोड़ के MoU किए हैं।
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
157
952
4K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
જામનગર જિલ્લામાં ભારે વરસાદથી સૌથી વધુ અસર પામેલા આશીર્વાદ-2 અને દેવળીયા પાર્ક વિસ્તારની મુલાકાત લઈ નાગરિકો સાથે વાતચીત કરી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
124
866
4K
@Bhupendrapbjp
Bhupendra Patel
7 months
This is magnificent beyond description. I am spellbound. Such spiritual traditions and the cultural grandeur reflect what true Bharat is.
@ANI
ANI
7 months
#WATCH | Gujarat: 37000 women from the Ahir community performed Maha Raas in Dwarka
358
5K
25K
36
613
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
1 year
અડાલજ ત્રિમંદિર ખાતે વર્તમાન તીર્થંકર શ્રી સીમંધર સ્વામી ભગવાન તથા અન્ય દેવી દેવતાઓની પૂજા-અર્ચના કરીને આજે જન્મદિવસની દિનચર્યાનો પ્રારંભ કર્યો. સૌ જીવોનું મંગલ કલ્યાણ થાય તેમજ ગુજરાત પર ઈશ્વર કૃપા સદૈવ વરસતી રહે અને રાજ્ય વિકાસ માર્ગે સતત આગળ ધપતું રહે તેવી પ્રાર્થના પ્રભુ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
389
744
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
જામનગર જિલ્લાના અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ જામનગર કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
77
818
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
It was a pleasure meeting and exchanging wishes with Union Minister of Health and Family Welfare Shri @mansukhmandviya ji in New Delhi.
Tweet media one
Tweet media two
Tweet media three
40
828
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
6 months
देवभूमि उत्तराखंड के माननीय मुख्यमंत्री श्री @pushkardhami जी के साथ हर्षपूर्ण मुलाकात. #BJPNationalCouncil2024
Tweet media one
46
364
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
સુસ્વાગતમ્… ગુજરાતના પ્રવાસે પધારેલ ભારતના પ્રથમ નાગરિક રાષ્ટ્રપતિ મહોદય માનનીય શ્રી રામનાથ કોવિંદ નું અમદાવાદ હવાઈમથક ખાતે સ્નેહસભર સ્વાગત કર્યું હતું.
Tweet media one
47
545
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
Shameful words! Fearing defeat, Congress yet again resorts to minority appeasement. But Congress should know that no one will be able to save Congress Party from defeat!
382
2K
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के जन्मदिन के मौके पर @BJP4India मुख्यालय में लगी प्रदर्शनी का अवलोकन किया. इस मौके पर राज्यसभा सांसद @dushyanttgautam जी और श्री @Sunil_Deodhar जी भी मौजूद रहे।
Tweet media one
Tweet media two
Tweet media three
47
699
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
1 year
આજે મારા જન્મદિવસ પર મને વ્યક્તિગત રીતે, ફોન દ્વારા કે સોશ્યલ મીડિયાના માધ્યમથી અનેક સ્નેહીજનોએ શુભેચ્છા પાઠવી. આપ સૌનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આપ સૌની શુભેચ્છા મારા માટે પ્રેરણાનો અખૂટ સ્ત્રોત છે. ગુજરાત અને દેશની સેવામાં અહર્નિશ કર્તવ્યરત રહેવામાં આપના સાથ, સહકાર મારા
Tweet media one
247
619
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
કાશીપુત્રનું આગમન મા ગંગાને નમન કાશી વિશ્વનાથ ધામ ખાતે ગંગા નદીમાં ડુબકી લગાવી મા ગંગાને પુષ્પ અને સુર્યદેવને અર્ઘ્ય અર્પણ કરતા પ્રધાનમંત્રી શ્રી @narendramodi જી
Tweet media one
74
516
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં ગાંધીનગર રાજભવન ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના શોકમાં આગામી તારીખ 2 નવેમ્બરે ગુજરાતમાં રાજયવ્યાપી શોક પાળવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો છે.
137
1K
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
ગુજરાતી ચલચિત્રના ભિષ્મપિતામહ અને રામાયણ ધારાવાહિકમાં “લંકેશ” ના પાત્રથી લોકચાહના પ્રાપ્ત કરનાર શ્રી અરવિંદભાઈ ત્રિવેદીના દુ:ખદ નિધનથી શોકાતુર છું. પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના..!
Tweet media one
143
554
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે ત્યારે આ વખતે પ્રથમવાર મતદાન કરવા જઈ રહેલ અનેક યુવા મતદાતાઓ સહિત સૌ નાગરિકો ભાજપની વિકાસની રાજનીતિ અને વિઝનરી નેતૃત્વ પ્રત્યે અઢળક પ્રેમ અને વિશ્વાસ સાથે ફરી એકવાર કમળ ખીલવશે તેવો મને દ્રઢ વિશ્વાસ છે. #કમળ_ખીલશે_ગુજરાત_જીતશે
252
1K
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ આગેવાન તથા મહેસાણાના પૂર્વ સાંસદ સભ્ય શ્રી એ.કે પટેલની તેઓના નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
46
665
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
કાર્યકર્તાઓમાં જોમ અને ઉત્સાહનો સંચાર કરનાર,નવસારીના લોકપ્રિય સાંસદ તથા @BJP4Gujarat ના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી @CRPaatil જીને જન્મદિવસની હ્દયપૂર્વકની શુભકામનાઓ.આપના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ હેતુ ઈશ્વરને પ્રાર્થના.
Tweet media one
202
674
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
1 year
ભારતીય સેનાના વીર જવાન ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના મહિપાલસિંહ વાળા જમ્મુ કાશ્મીરના કુલગામ ખાતે આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયા છે. આજે અમદાવાદ ખાતે તેમના પાર્થિવ દેહને શ્રધ્ધાસુમન અર્પણ કર્યા અને તેમના શોકસંતપ્ત પરિવારજનોને સાંત્વના પાઠવી. દેશ અને દેશવાસીઓની રક્ષા કાજે
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
143
839
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
1 year
અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત સંદર્ભે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને આ દુર્ઘટનામાં સંડોવાયેલા કસૂરવારો સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી અને સંપૂર્ણ નિષ્પક્ષ તપાસના નિર્દેશ આપ્યા. આ કેસને મોસ્ટ સીવીયર અને મોસ્ટ અર્જન્‍ટ કેસ તરીકે ટ્રીટ કરીને એક જ સપ્તાહમાં ચાર્જશીટ રજૂ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
341
807
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
મોરબીમાં ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાથી અત્યંત વ્યથિત છું. તંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી ચાલુ છે. ઇજાગ્રસ્તોને સત્વરે સારવારની વ્યવસ્થા માટે તંત્રને સૂચના આપી છે. આ સંદર્ભે જિલ્લાતંત્ર સાથે સતત સંપર્કમાં છું.
219
870
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
સામાન્ય વહીવટ વિભાગ-GAD ની કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. ગેપ એનાલીસીસ, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ ગોલ તથા કર્મચારી ગણ સેવા વ્યવસ્થામાં ટેકનોલોજીના વિનિયોગ માટેના HRMS, આયોજન પ્રભાગ અંતર્ગત હાથ ધરાતી કામગીરીની પણ તલસ્પર્શી જાણકારી મેળવી હતી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
94
650
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
સાદગીપૂર્ણ જીવનના સંદેશ સાથે માં ભારતીના ચરણોમાં પોતાનું સર્વસ્વ જીવન સમર્પિત કરનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પાંચમા સરસંઘચાલકજી પ.પૂ શ્રી કે.એસ.સુદર્શનજીની પુણ્યતિથિ નિમિત્તે તેઓની દિવ્ય ચેતનાને શત્ શત્ નમન.
Tweet media one
94
657
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
Deeply shocked & saddened on the demise of CDS General #BipinRawat , his wife Mrs.Madhulika Rawat & 11 other officers on board in the extremely unfortunate IAF Chopper crash in Coonoor. It is a huge loss to our defence forces & country. My condolences to their families & friends.
Tweet media one
113
497
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
દેશનો સૂર અનંતમાં વિલીન.. ભારતે પોતાનું સૌથી અમૂલ્ય રત્ન ગુમાવી દીધું. પ્રસિધ્ધ સૂરસામ્રજ્ઞી શ્રી @mangeshkarlata જી નું અવસાન આપણા સૌ માટે મોટી ખોટ છે.પરમાત્મા સદ્ગતના આત્માને શાંતિ અર્પે તથા પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી ઈશ્વરને પ્રાર્થના.
Tweet media one
154
554
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
2 years
વર્ષ ૨૦૩૬ ના ઓલમ્પિક્સના યજમાન બનવાની નેમ સાથે ગુજરાતે આ માટેની પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંગે અમદાવાદ ખાતે માન. કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં આયોજિત ઉચ્ચસ્તરીય બેઠકમાં ભાગ લીધો.
Tweet media one
Tweet media two
67
562
3K
@Bhupendrapbjp
Bhupendra Patel
3 years
એકાત્મ માનવવાદ અને અંત્યોદયના પ્રણેતા,ભારતીય જનસંઘના સ્થાપક સદસ્ય શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી ની જન્મતિથિ પર શત્ શત્ નમન…!
Tweet media one
111
660
3K