SP Mahisagar Profile Banner
SP Mahisagar Profile
SP Mahisagar

@SP_Mahisagar

Followers
7,480
Following
56
Media
772
Statuses
847
Explore trending content on Musk Viewer
@SP_Mahisagar
SP Mahisagar
1 year
Taking Charge as a New appointed SP, Mahisagar. Shri, Jaydeepsinh Jadeja
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
17
12
254
@SP_Mahisagar
SP Mahisagar
4 years
@TheDeshBhakt We have registered FIR in this regards.
20
13
136
@SP_Mahisagar
SP Mahisagar
2 years
આગામી રથયાત્રાના તહેવાર અનુસંધાને બાલાસિનોર પો.સ્ટે. વિસ્તારમાં SDM, DySP અને PI ની હાજરીમાં રથયાત્રા આયોજક, હિંદુ-મુસ્લિમ સમાજના આગેવાનોની મીટીંગ કરવામાં આવેલ તેમજ કુલ-૨ રથયાત્રા રૂટની મુલાકાત કરવામાં આવેલ. @dgpgujarat @GujaratPolice @sanghaviharsh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
43
119
@SP_Mahisagar
SP Mahisagar
4 years
ગણતરીના કલાકોમાં ગેંગ રેપના આરોપીઓને ઝડપી પાડતી સંતરામપુર પોલીસ
Tweet media one
Tweet media two
10
10
105
@SP_Mahisagar
SP Mahisagar
4 years
#વન #મહોત્સવ -૨૦૨૦ નિમિત્તે મહીસાગર જિલ્લા પોલીસ ધ્વારા તમામ પો.સ્ટે/શાખા/કચેરી તથા હેડ્ક્વાટરના પોલીસ અધિકારી/કર્મચારી, ટી.આર.બી, હોમગાર્ડ સભ્યો તથા સ્થાનિક નાગરિકો સાથે મળી #વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામા આવેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
10
88
@SP_Mahisagar
SP Mahisagar
2 years
આજરોજ મહીસાગર જિલ્લાના બાકોર, વિરપુર, ડીટવાસ, બાલાસિનોર પો.સ્ટે. દ્વારા SPC ના બાળકોને પોલીસ સ્ટેશનોની મુલાકાત કરાવી પોલીસ સ્ટેશનની કાર્યપ્રણાલી વિશે માહિતગાર કરવામાં આવ્યા. @Harsh_Office @dgpgujarat @sanghaviharsh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
17
64
@SP_Mahisagar
SP Mahisagar
1 year
કડાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સીનિયર સીટીઝનોની શુભેચ્છા મુલાકાત લઈ, તેઓને મીઠાઈ આપી દીપાવલી પર્વની શુભકામનાઓ પાઠવતી મહીસાગર જિલ્લાની કડાણા પોલીસ. @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @Harsh_Office
Tweet media one
1
17
65
@SP_Mahisagar
SP Mahisagar
4 years
11
3
61
@SP_Mahisagar
SP Mahisagar
6 years
મહિસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ઉષા રાડા પોતાના જન્મદિન નિમિતે જનરલ હોસ્પીટલના દર્દીઓ સાથે મુલાકાત કરીને માનવતાનુ ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડેલ છે
Tweet media one
Tweet media two
6
2
57
@SP_Mahisagar
SP Mahisagar
2 years
આજરોજ સંતરામપુર પો.સ્ટે.ના ટાઉન હોલ તથા કોઠંબા પો.સ્ટે.ના વરધરી ગામે નાણાં ધીરધાર/વ્યાજખોરો તથા મકરસંક્રાંતિના તહેવાર તેમજ ટ્રાફિક અકસ્માતો સબંધમાં મિટિંગ/જન સંપર્ક રાખવામાં આવેલ. @Harsh_Office @dgpgujarat @sanghaviharsh
Tweet media one
Tweet media two
1
17
57
@SP_Mahisagar
SP Mahisagar
2 years
કડાણા પો.સ્ટે. વિસ્તારમાંથી માનસિક અસ્થિર મગજની વૃૃધ્ધા મળી આવતાં વૃધ્ધાની સારી રીતે દેખરેખ રાખી યોગ્ય સારવાર કરાવી તેના પરિવારની શોધખોળ કરી પરિવાર સાથે પુનઃમીલન કરાવતી મહીસાગર જિલ્લાની કડાણા પોલીસ. @dgpgujarat @sanghaviharsh
Tweet media one
Tweet media two
4
1
59
@SP_Mahisagar
SP Mahisagar
4 years
મહિસાગર પોલીસ અને તથાતા ફાઉન્ડેશન દ્વારા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પાણીની પરબ ચાલુ કરવામાં આવી
Tweet media one
2
8
58
@SP_Mahisagar
SP Mahisagar
2 years
બાલાસિનોર અને સંતરામપુર પો.સ્ટે શી-ટીમ દ્વારા સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન અંતર્ગત પો.સ્ટે વિસ્તારમાં આવેલ સિનિયર સિટીઝન ની રૂબરૂ મુલાકાત લઈ સાયબર ક્રાઇમ વિશેની વિગતવાર માહિતી આપેલ. @dgpgujarat @sanghaviharsh @Harsh_Office
Tweet media one
Tweet media two
Tweet media three
0
24
49
@SP_Mahisagar
SP Mahisagar
1 year
ડીટવાસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સીનિયર સીટીઝનોની શુભેચ્છા મુલાકાત લઈ, તેઓને મીઠાઈ તથા નાસ્તો આપી દીપાવલી પર્વની શુભકામનાઓ પાઠવતી મહીસાગર જિલ્લાની ડીટવાસ પોલીસ સ્ટેશન 'શી' ટીમ. @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @Harsh_Office
Tweet media one
1
16
47
@SP_Mahisagar
SP Mahisagar
6 years
મહિસાગર જિલ્લા આયોજીત ૭૨ માં સ્વતંત્રતા દિનની જીલ્લા કક્ષાની ઉજવણી કાર્યક્રમમાં પોતાની ફરજ દરમ્યાન ખંત અને નિષ્ટાપૂર્વક અનેક પ્રશંસનીય કામગીરી કરવા બદલ પોલીસ અધિકારી/કર્મચારીઓને સન્માનીત કરવામાં આવેલ
Tweet media one
Tweet media two
Tweet media three
2
4
42
@SP_Mahisagar
SP Mahisagar
6 years
લુણાવાડામાં વિધવા મહિલાને એક લાખ ત્રીસ હજાર રૂપીયા પરત અપાવી આરોપી ઝડપી પાડી એ.ટી.એમ છેતરપીડીંનો પર્દાફાશ કરી પોલીસ-સેવાનુ ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડતી મહિસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
Tweet media one
5
3
38
@SP_Mahisagar
SP Mahisagar
2 years
બાલાસિનોર પો.સ્ટે. વિસ્તારમાં જુગારધામ પર રેડ કરી ૩.૯૧ લાખ રોકડ સાથે ૨૧ જુગારીઓને ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. @sanghaviharsh @dgpgujarat @Harsh_Office
Tweet media one
2
3
41
@SP_Mahisagar
SP Mahisagar
4 years
✳️સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ નિમિત્તે .પોલીસ અધિક્ષકશ્રી રાકેશ પી. બારોટ નાઓની ઉપસ્થિતિમાં ઇન્દીરા મેદાન ખાતેે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું આયોજન કરવામાંં આવ્યુ.✳️
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
2
41
@SP_Mahisagar
SP Mahisagar
4 years
મહીસાગર જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેે પોલીસ શહીદ દિન નિમિતે પોલીસ સંભારણા દિવસની પરેડનુ આયોજન કરેલ તેમજ દેશની સુરક્ષા કાજે શહીદ થયેલ પોલીસ જવાનોને મહીસાગર પોલીસ દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
3
41
@SP_Mahisagar
SP Mahisagar
4 years
✳️મહિસાગર જિલ્લામાં આગરવાડા ખાતે મહીસાગર નદીના પુલની પેરાફીટ ઉપર લગાવવામાં આવેલ લોખંડની જાળીઓ તૂટી ગયેલ જે કોઠંબા પોલીસ સ્ટેશનના પોસ.ઇ શ્રી ડી એચ રાઠોડ નાઓએ આગરવાડા વિસ્તારના સરપંચ શ્રી ઓનો સહયોગ મેળવી લોખંડની જાળીઓ લગાવડાવી સરાહનીય કામગીરી કરેલ છે. ✳️
Tweet media one
4
3
37
@SP_Mahisagar
SP Mahisagar
1 year
મહીસાગર નદીમાં ભારે પાણીના કારણે હાડોડ બ્રિજ એપ્રોચ ક્ષતિગ્રસ્ત થતાં બ્રિજની બંન્નેે બાજુ 24 કલાક પોલીસ બંદોબસ્ત પોઈન્ટ રાખવામાં આવેલ છે. @CMOGuj @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Tweet media one
Tweet media two
1
2
41
@SP_Mahisagar
SP Mahisagar
1 year
મહીસાગર જિલ્લામાં તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમની મુલાકાત લઇ પોલીસ વિભાગને જરૂરી માર્ગદર્શન તથા સુચના આપવામાં આવી. @CMOGuj @sanghaviharsh @GujaratPolice @Harsh_Office
Tweet media one
Tweet media two
Tweet media three
2
1
40
@SP_Mahisagar
SP Mahisagar
11 months
’સ્વચ્છતા હી સેવા અભિયાન’ અંતર્ગત કોઠંબા તથા સંતરામપુર પોલીસ સ્ટેશન દ્વારા સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવેલ. જેમાં પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્રારા પોલીસ સ્ટેશન તથા પોલીસ લાઇનની સાફ-સફાઇ કરવામાં આવેલ. @GujaratPolice @sanghaviharsh @dgpgujarat @CMOGuj @Harsh_Office
Tweet media one
0
15
40
@SP_Mahisagar
SP Mahisagar
2 years
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત " હર ઘર તિરંગા " અનુસંધાને કોઠંબા તેમજ સંતરામપુર ખાતે પરેડ યોજાવામાં આવી અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. @CMOGuj @sanghaviharsh @dgpgujarat #HarGharTiranga
2
1
35
@SP_Mahisagar
SP Mahisagar
4 years
Tweet media one
2
9
34
@SP_Mahisagar
SP Mahisagar
4 years
કોવિડ-૧૯ ની જાગૃતિ માટે મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીની કચેરી ખાતે પોલીસ અધિક્ષકશ્રી નાઓની ઉપસ્થિતીમાં પોલીસ અધિકારીશ્રીઓ તથા કર્મચારીઓ દ્વારા શપથ-પ્રતિજ્ઞા લેવામાં આવી. #GujaratFightsCorona @InfoGujarat @CMOGuj
2
5
33
@SP_Mahisagar
SP Mahisagar
4 years
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મહીસાગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી તથા તમામ ના.પો.અધિ.શ્રીઓ દ્રારા કોરોના તકેદારી બાબતે માસ્ક પહેરવાનું, વારંવાર હાથ સાબુથી ધોવા કે સેનેટાઇઝ કરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી દેશને કોરોના મુક્ત કરવા માટે શપથ લેવામાં આવી અને પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો.
1
1
31
@SP_Mahisagar
SP Mahisagar
6 years
મહીસાગર જીલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીલ્લા પોલીસ દ્વારા સામુહિક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
31
@SP_Mahisagar
SP Mahisagar
1 year
મહીસાગર જિલ્લાના સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં બનેલા લુંટ વિથ મર્ડરના ચકચારી બનાવનો માત્ર ૧૨ કલાકમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી લુંટમાં વપરાયેલ હથિયાર તેમજ લુંટમાં ગયેલ રકમ રીકવર કરતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @Harsh_Office
Tweet media one
Tweet media two
Tweet media three
2
4
40
@SP_Mahisagar
SP Mahisagar
4 years
✳️"સતર્કતા જાગૃતિ સપ્તાહ" ની ઉજવણી અંતર્ગત શપથ ગ્રહણ કરતી મહીસાગર પોલીસ.✳️ @GujaratPolice @dgpgujarat
Tweet media one
Tweet media two
0
3
29
@SP_Mahisagar
SP Mahisagar
5 years
Maintain social distance
3
1
31
@SP_Mahisagar
SP Mahisagar
5 years
Stay home stay safe
1
1
29
@SP_Mahisagar
SP Mahisagar
6 years
પોલીસ અધિક્ષક શ્રી ઉષા રાડાસા.ની આગેવાનીમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણના કાર્યક્રમમાં ગ્રાઉન્ડની આજુ બાજુ આવેલ જમીનમાં સાગ,લીમડો,સરગવો,પીપળો,વડ, આંબા,લીબુંડી,વાસ ગુલમહોર,જાબું જેવા વૃક્ષો આશરે ૫૦૦૦કરતાં વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી પર્યાવરણનું રક્ષણ કરવાનો સંદેશ પાઠવેલ છે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
31
@SP_Mahisagar
SP Mahisagar
6 years
મહિસાગર જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ઉષા રાડા પોતાના જન્મદિન ઘરડા-ઘરના વૃદ્ધો તથા મંદ બુદ્ધીના બાળકો સાથે ઉજવતા માનવતાનુ ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડેલ છે
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
28
@SP_Mahisagar
SP Mahisagar
6 years
મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઉષા રાડા દેસાઇના જન્મ દિવસેે તેમના માર્ગદર્શન હેઠળ "તથાતા" ફાઉન્ડેશન ધ્વારા લુણાવાડામાં નિઃશુલ્ક નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરી બ્લડ ડોનેટ કરવા સંદેશ પાઠવેલ છે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
28
@SP_Mahisagar
SP Mahisagar
2 years
#આઝાદીના #અમૃત_મહોત્સવ નિમિત્તે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પી.એન.પડ્યા કોલેજના ગ્રાઉન્ડ ખાતે એસ.આર.પી.ના જવાનો દ્વારા બાળકો અને જાહેર જનતા માટે ખાલી હાથ પી.ટી, લગ પી.ટી, કરાટે, યોગાસન વગેરે જેવા કાર્યક્રમોનું પ્રદર્શિત કરવામાં આવેલ. @sanghaviharsh @dgpgujarat @CMOGuj @AdgpArmed
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
30
@SP_Mahisagar
SP Mahisagar
6 years
પોલીસ મહાનિરીક્ષક શ્રી બ્રજેશકુમાર ઝા,પંચમહાલ રેન્જ,ગોધરા ના વરદ્દ્ હસ્તે પોલીસ અને પ્રજાના સહયોગથી બનાવેલ મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે મહિલા પોલીસ સ્ટેશનના નવિન મકાનનુ લોકાર્પણ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
30
@SP_Mahisagar
SP Mahisagar
6 years
મહીસાગર જિલ્લામાં મહીલા સશક્તિકરણ પખવાડીયાની ઉજવણીનો પ્રારંભ લુણાવાડા મહીલા પોલીસ સ્ટેશન ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
3
27
@SP_Mahisagar
SP Mahisagar
1 year
મહીસાગર જિલ્લાના જુફરાલી ગામે તળાવની પાળ તૂટવાની શકયતાને લીધે સ્થળ મુલાકાત લેેવામાં આવી અને નીચાણવાળા વિસ્તારોને તાત્કાલિક ખાલી કરવા સૂચના કરવામાં આવી. @dgpgujarat @CMOGuj @Harsh_Office @sanghaviharsh @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
30
@SP_Mahisagar
SP Mahisagar
4 years
@HinduVicharManc @collectormahi @dgpgujarat @jigneshsevakmla @Bharatpatel0707 @HMOIndia @PMOIndia @PradipsinhGuj આ બાબતે લુણાવાડા પો.સ્ટે. ખાતે એફ.આઇ.આર. દાખલ કરવામાં આવેલ છે.
5
6
28
@SP_Mahisagar
SP Mahisagar
2 years
ગુજરાત પોલીસની અદ્યતન તકનિકી સેવાઓ પૈકીની eFIR સેવાનો માર્ગદર્શન કાર્યક્રમ મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી, એમ.એસ.ભરાડા તથા પોલીસ અધિક્ષકશ્રી રાકેશ પી.બારોટનાઓની હાજરીમાં યોજવામાં આવ્યો. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Tweet media one
0
1
29
@SP_Mahisagar
SP Mahisagar
5 years
Stay home stay safe
1
6
28
@SP_Mahisagar
SP Mahisagar
11 months
’સ્વચ્છતા હી સેવા અભિયાન’ અંતર્ગત પોલીસ અધિકારી/કર્મચારીઓ દ્રારા પોલીસ સ્ટેશન તથા પોલીસ લાઇનની સાફ-સફાઇ કરી સ્વચ્છતા અભિયાનનું આયોજન કરતી મહીસાગર જીલ્લા પોલીસ. @GujaratPolice @sanghaviharsh @dgpgujarat @CMOGuj @Harsh_Office
Tweet media one
0
3
28
@SP_Mahisagar
SP Mahisagar
6 years
1
1
24
@SP_Mahisagar
SP Mahisagar
4 years
🟢લુણાવાડા પો સ્ટે વિસ્તારમાંથી કુલ રૂ.૯૩,૧૫૦/-નો વિદેશી દારૂ સહીત કુલ રૂ.૪,૦૩,૧૫૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીને પકડી પડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ મહીસાગર🟢
Tweet media one
2
0
25
@SP_Mahisagar
SP Mahisagar
4 years
કોઠંબા પો.સ્ટે. વિસ્તરમાંથી વિદેશી દારૂ સહીત કુલ ૨,૩૨,૫૦૫/- નો મુદ્દામાલ પકડી ગણનાપાત્ર કેસ કરતી મહિસાગર ક્રાઇમ બ્રાન્ચ
Tweet media one
1
1
27
@SP_Mahisagar
SP Mahisagar
4 years
છેલ્લા ૨૬ વર્ષથી કરોડોની છેતરપીંડીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર એસ.ઓ.જી.શાખા
Tweet media one
1
2
26
@SP_Mahisagar
SP Mahisagar
5 years
Drone at Mahisagar
Tweet media one
Tweet media two
Tweet media three
0
5
26
@SP_Mahisagar
SP Mahisagar
4 years
Tweet media one
0
3
25
@SP_Mahisagar
SP Mahisagar
4 years
ગુજરાત સ્થાપના દિન નિમિત્તે મહીસાગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી તથા તમામ ના.પો.અધિ.શ્રીઓ દ્રારા કોરોના તકેદારી બાબતે માસ્ક પહેરવાનું, વારંવાર હાથ સાબુથી ધોવા કે સેનેટાઇઝ કરવા અને સોશ્યલ ડિસ્ટન્સ જાળવી દેશને કોરોના મુક્ત કરવા માટે શપથ લેવામાં આવી અને પ્રજાજોગ સંદેશ આપવામાં આવ્યો.
2
1
25
@SP_Mahisagar
SP Mahisagar
5 years
Stay home stay safe
1
1
26
@SP_Mahisagar
SP Mahisagar
1 year
લુણાવાડા ટાઉન પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.
Tweet media one
0
0
26
@SP_Mahisagar
SP Mahisagar
1 year
મહીસાગર જિલ્લાના મોકમસિંહના ભેવાડાં ગામના માલીવાડ ફળિયામાં ચારે બાજુ મહીસાગર નદીનું પાણી ભરાઈ જતાં માલીવાડ ફળિયાના માણસોને રેસ્ક્યું કરી બહાર કાઢી નજીકની પ્રાથમિક શાળામાં સ્થાળાંતર કરાવતી બાકોર પોલીસ. @CMOGuj @dgpgujarat @Harsh_Office @sanghaviharsh @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
2
23
@SP_Mahisagar
SP Mahisagar
3 years
આંતકવાદ વિરોધ દિન નિમિત્તે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા શપથ ગ્રહણ કરવામાં આવેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
2
23
@SP_Mahisagar
SP Mahisagar
2 years
પંચમહાલ જીલ્લાના મોસ્ટ વોન્ટેડ ટોપ ૧૦ આરોપીઓ પૈકીનો તથા સંતરામપુર પો.સ્ટે.નાં ગુન્હામાં ૨૫ વર્ષથી નાસતા–ફરતા આરોપીને ઝડપી પાડતી મહીસાગર પેરોલ ફર્લો શાખા @sanghaviharsh @dgpgujarat @Harsh_Office
Tweet media one
1
2
23
@SP_Mahisagar
SP Mahisagar
2 years
માનનીય ગૃહરાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનાઓએ મહિલા પોલીસની સાથે ઉલ્લાસભેર રક્ષાબંધન પર્વની ઉજવણી કરી અને તિરંગાનું વિતરણ કરીને સૌને રક્ષાબંધન સાથે દેશભક્તિના બંધનથી પણ જોડ્યા. @sanghaviharsh #HarGharTiranga
Tweet media one
Tweet media two
0
1
24
@SP_Mahisagar
SP Mahisagar
4 years
❇ ચાર વર્ષથી ગુમ થયેલ મહીલાને શોધી કાઢતી ડીટવાસ મહીસાગર પોલીસ ❇
Tweet media one
0
1
22
@SP_Mahisagar
SP Mahisagar
6 years
મહીસાગર જીલ્લાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જીલ્લા પોલીસ દ્વારા વૃક્ષારોપણનાા કાર્યક્રમમાંં પરેડ ગ્રાઉન્ડની આજુ બાજુ આવેલ જમીનમાં સાગ,લીમડો,સરગવો,પીપળો,વડ,આંબા,લીબુંડી,ગુલમહોર,જાબું જેવા વૃક્ષો આશરે ૫૦૦૦ કરતાં વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી પર્યાવરણનું રક્ષણ કરવાનો સંદેશ પાઠવેલ છે.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
0
22
@SP_Mahisagar
SP Mahisagar
1 year
સંતરામપુર ખાતે ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતીમાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. તેમજ 'મારી માટી, મારો દેશ' કાર્યક્રમનો મહીસાગર જિલ્લાના હીરાપુર ગામ ખાતેથી પ્રારંભ કરાવ્યો @dgpgujarat @Harsh_Office @sanghaviharsh @GujaratPolice
0
2
21
@SP_Mahisagar
SP Mahisagar
1 year
લીંમડીયા તરફથી લુણાવાડા તરફ કતલખાતે લઇ જવાતા મુંગા પશુઓને બચાવી લઇ એક આરોપીને કુલ-૩,૩૦,૬૪૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
Tweet media one
0
0
23
@SP_Mahisagar
SP Mahisagar
5 years
Tweet media one
0
2
22
@SP_Mahisagar
SP Mahisagar
1 year
મહીસાગર જિલ્લાના સંતરામપુર પો.સ્ટે. વિસ્તારમાં બનેલા લુંટ વિથ મર્ડરના ચકચારી બનાવનો માત્ર ૧૨ કલાકમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી લુંટમાં વપરાયેલ હથિયાર તેમજ લુંટમાં ગયેલ રકમ રીકવર કરતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ. @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @Harsh_Office
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
3
22
@SP_Mahisagar
SP Mahisagar
2 years
✨મહિસાગર જિલ્લા બાલાસિનોર પોસ્ટે દ્વારા બાલાસિનોર જી.આઇ.ડી.સી.વિસ્તારમાં આવેલ ગોડાઉનમાંથી પ્રતિબંધિત જુદી જુદી કંપનીઓની ચાઇનીઝ બનાવટની પ્લાસ્ટીકની દોરીની ફિરકીઓ નંગ-૧૨૫૪૨ની કિંમત રૂપિયા ૨૧,૨૮,૧૮૦/- ઝડપી પાડતી બાલાસિનોર પોલીસ✨ @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Tweet media one
6
1
21
@SP_Mahisagar
SP Mahisagar
5 years
Tweet media one
0
4
21
@SP_Mahisagar
SP Mahisagar
2 years
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ આજે ખેડા જિલ્લાના વડામથક નડિયાદ ખાતેથી ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવનિર્મિત આશરે ૯૨૫ પોલીસ આવાસોનું લોકાર્પણ કરવામાં આવેલ. જેમાં ૧૮.૯૦ કરોડના ખર્ચે બનેલ મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરીનું પણ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યુ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
21
@SP_Mahisagar
SP Mahisagar
4 years
✳️કોઠંબા પો.સ્ટે. વિસ્તારમાં સ્કોર્પીઓ ગાડીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પ્રોહીબીશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી મહીસાગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ✳️
Tweet media one
1
0
18
@SP_Mahisagar
SP Mahisagar
3 years
આજ રોજ મહીસાગર જિલ્લા ખાતે પાયાની તાલીમ મેળવી રહેલ હથિયારી મહિલા લોકરક્ષક બેચ નં.૦૧ ની તાલીમ પુર્ણ થતાં દિક્ષાંત શપથ ગ્રહણ પરેડ સમારોહનું આયોજન કરવામાં આવેલ.
Tweet media one
0
2
18
@SP_Mahisagar
SP Mahisagar
4 years
2
0
17
@SP_Mahisagar
SP Mahisagar
2 years
આજ રોજ મહીસાગર જિલ્લા પોલીસ પરિવાર માટે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવેલ.જેમાં 40 વર્ષ ઉપરના આશરે ૨૧૦ પોલીસ અધિકારીશ્રી/કર્મચારીશ્રી/GRD સભ્યોની પરિવાર સાથે મેડિકલ ચકાસણી કરવામાં lઆવી. @sanghaviharsh @dgpgujarat @Harsh_Office
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
20
@SP_Mahisagar
SP Mahisagar
5 years
Tweet media one
0
3
21
@SP_Mahisagar
SP Mahisagar
5 years
આપ કોમ્પ્યુટર સાયન્સ,સાયબર સીકયુરીટી,ઇન્ફોર્મેશન ટેકનોલોજીના નિષ્ણાંત છો અને સાયબર ક્રાઇમ સામેની લડતમાં ગુજરાત પોલીસને મદદરૂપ થવા ઇચ્છતા હોય તો ..... આ લીંક મારફતે આપની વિગતો સબમીટ કરી,ટીમમાં જોડાય શકો છો.
Tweet media one
2
3
20
@SP_Mahisagar
SP Mahisagar
7 years
તા.૨૧/૩/૨૦૧૮ ના રોજ બાલાસિનોરમાં થયેલ રવિકુમાર જોગારામ નેમારામજી ચૌધરી ઉ.વ.૧૩ નાઓના અપહરણ કેસમાં ગણતરીના કલાકોમાં આરોપીઓને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી મહીસાગર તથા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
Tweet media one
Tweet media two
1
2
19
@SP_Mahisagar
SP Mahisagar
2 years
સંતરામપુર પો.સ્ટે.ના વર્ષ-૨૦૨૧ ના પોક્સોના ગુન્હાના આરોપીને ૨૦ વર્ષની સજા તથા દંડ ફટકારતી મહીસાગર જિલ્લા સેશન્સ કોર્ટ @dgpgujarat @sanghaviharsh @Harsh_Office
Tweet media one
2
0
17
@SP_Mahisagar
SP Mahisagar
1 year
જાહેર જનતા જોગ સંદેશ @sanghaviharsh @Harsh_Office @dgpgujarat @GujaratPolice @CMOGuj
Tweet media one
0
5
18
@SP_Mahisagar
SP Mahisagar
5 years
Drone at mahisagar
0
1
19
@SP_Mahisagar
SP Mahisagar
5 years
મહીસાગર પોલીસ દ્વારા રાશન કીટ નું વિતરણ
0
4
19
@SP_Mahisagar
SP Mahisagar
2 years
આજરોજ મહીસાગર જિલ્લાના કડાણા, કોઠંબા તથા લુણાવાડા પો.સ્ટે. દ્વારા વ્યાજ ખોરોના ચકરમાં ન ફસાવવા અને આ અંગે કોઈ રજૂઆત હોય તો પોલીસ નો સંપર્ક કરવા બાબતે લોકદરબારનું આયોજન કરવામાં આવ્યુ. @sanghaviharsh @dgpgujarat @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
18
@SP_Mahisagar
SP Mahisagar
6 years
મહીસાગર જીલ્લાના પોલીસ હેડ કવાર્ટસમાં ઓફીસર કવાર્ટસ ખાતે અધિકારી તથા પોલીસ કર્મચારી દ્રારા વુક્ષારોપણ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
16
@SP_Mahisagar
SP Mahisagar
5 years
Tweet media one
0
2
18
@SP_Mahisagar
SP Mahisagar
1 year
માન.મંત્રીશ્રી બચુભાઇ ખાબડ નાઓની તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં દેશની સ્વતંત્રતાના રાષ્ટ્રીય પર્વની દિવડા કૉલોની કડાણા ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવતી. @dgpgujarat @GujaratPolice @Harsh_Office @sanghaviharsh @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
16
@SP_Mahisagar
SP Mahisagar
1 year
મહીસાગર જિલ્લામાં ભારે વરસાદ તેમજ કડાણા ડેમમાંથી છોડવામાં આવેલ પાણીના પ્રવાહથી નીચાણવાળા વિસ્તારમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભયજનક પુલ પર તથા નીચાણવાળા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે. @CMOGuj @dgpgujarat @Harsh_Office @sanghaviharsh @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
17
@SP_Mahisagar
SP Mahisagar
1 year
ડીટવાસ પો.સ્ટે.ના અંતરીયાળ વિસ્તારમાં ડીગ્રી વગરના ગેરકાયદેસર રીતે તબીબી પ્રેક્ટીસ કરતા એલોપેથી દવાઓ સાથે એક ઇસમને ઝડપી પાડતી મહીસાગર એસ.ઓ.જી.
Tweet media one
1
1
17
@SP_Mahisagar
SP Mahisagar
6 years
જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા વિરપુર પોલીસ સ્ટેશનમાં વુક્ષારોપણ
Tweet media one
Tweet media two
Tweet media three
1
0
15
@SP_Mahisagar
SP Mahisagar
4 years
ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી સંતરામપુર પોલીસ
Tweet media one
0
2
16
@SP_Mahisagar
SP Mahisagar
6 years
મહીસાગર જીલ્લાનામદદનીશ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પોલીસ હેડ કવાર્ટસ,લુણાવાડા ખાતે વુક્ષારોપણ
Tweet media one
Tweet media two
Tweet media three
1
1
16
@SP_Mahisagar
SP Mahisagar
1 year
મહીસાગર જિલ્લા સુરક્ષા સેતું સોસાયટી દ્વારા પોલીસ કર્મચારીઓ માટે ચામડીના રોગો માટે નિઃશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
16
@SP_Mahisagar
SP Mahisagar
2 years
આજરોજ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી,પંચમહાલ-ગોધરા રેન્જ નાઓની અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષકશ્રી મહીસાગરનાઓની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ લુણાવાડા ખાતે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ અંતર્ગત લોકદરબાર કાર્યક્રમ યોજવામાં આવેલ. @Harsh_Office @dgpgujarat @sanghaviharsh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
15
@SP_Mahisagar
SP Mahisagar
2 years
લુણાવાડા પો.સ્ટે.જાણવા જોગ. નં.૨૦/૨૦૨૨ ના કામે ગુમ થનાર હેતલબેન D/O દિનેશભાઈ પારગી તથા પુત્ર વિશાલકુમારને શોધી કાઢતી મહીસાગર જિલ્લા એસ.ઓ.જી. @dgpgujarat @sanghaviharsh @Harsh_Office
Tweet media one
2
0
17
@SP_Mahisagar
SP Mahisagar
2 years
ગુજરાત પોલીસની ઓનલાઇન સેવાઓમાં થવા જઈ રહ્યો છે એક મહત્વપૂર્ણ ઉમેરો. આવી રહ્યું છે ડિજિટલ પોલીસ સ્ટેશન તમારી નજીક! ટૂંક સમયમાં જ ! #GujaratPolice #DigitalPolice @dgpgujarat
Tweet media one
Tweet media two
1
1
14
@SP_Mahisagar
SP Mahisagar
5 years
Stay home stay safe
0
3
16
@SP_Mahisagar
SP Mahisagar
1 year
લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન "શી" ટીમ દ્વારા સિનિયર સિટીઝનનાઓની સાથે મુલાકાત લઈ રક્ષાબંધન તહેવારની ઉજવણી કરેલ. @dgpgujarat @CMOGuj @Harsh_Office @sanghaviharsh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
12
15
@SP_Mahisagar
SP Mahisagar
1 year
મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને કારણે કડાણા થી મલેકપુર તરફના રસ્તા પર ધરાશયી થયેલ વૃક્ષો હટાવીને રસ્તો ચાલુ કરતી મહીસાગર જિલ્લા કડાણા પોલીસ. @CMOGuj @dgpgujarat @Harsh_Office @sanghaviharsh @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
1
16
@SP_Mahisagar
SP Mahisagar
2 years
પાકિસ્તાની-ઇરાની ડ્રગ્સ માફિયાનો ટેલિફોનિક સંવાદનો ઓડીયો વાઇરલ @sanghaviharsh
Tweet media one
0
0
16
@SP_Mahisagar
SP Mahisagar
5 years
આપ કોમ્પ્યુટર સાયન્સ,સાયબર સીકયુરીટી,ઇન્ફોર્મેશન ટેકનોલોજીના નિષ્ણાંત છો અને સાયબર ક્રાઇમ સામેની લડતમાં ગુજરાત પોલીસને મદદરૂપ થવા ઇચ્છતા હોય તો ..... આ લીંક મારફતે આપની વિગતો સબમીટ કરી,ટીમમાં જોડાય શકો છો.
Tweet media one
6
4
16
@SP_Mahisagar
SP Mahisagar
1 year
લુણાવાડા ટાઉન પો.સ્ટે. ગુ.ર.નં.૬૬૯/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૩૭૬(૧) તથા પોક્સો કલમ ૪,૬ મુજબના ગુન્હાના કામે નાસતા ફરતા આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી મહીસાગર જિલ્લાની લુણાવાડા ટાઉન પોલીસ. @CMOGuj @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @Harsh_Office
Tweet media one
1
0
16
@SP_Mahisagar
SP Mahisagar
7 years
કલેક્ટર કચેરીના કંપાઉન્ડમાંથી ચોરાયેલ કોલસો ભરેલી ટ્રક સુરેન્દ્રનગરના સાયલામાંથી આરોપીઓ સાથે ઝડપી પાડી ચોરીનો પર્દાફાશ કરતી મહિસાગર એલ.સી.બી-લુણાવાડા પોલીસ
Tweet media one
3
1
15
@SP_Mahisagar
SP Mahisagar
1 year
સંતરામપુર ખાતે ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતીમાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી. તેમજ 'મારી માટી, મારો દેશ' કાર્યક્રમનો મહીસાગર જિલ્લાના હીરાપુર ગામ ખાતેથી પ્રારંભ કરાવ્યો @dgpgujarat @Harsh_Office @sanghaviharsh @GujaratPolice
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
0
14
@SP_Mahisagar
SP Mahisagar
6 years
મહીસાગર જીલ્લાના સંતરામપુર પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. ત���ા જિલ્લા ટ્રા��ીક પો.સ.ઇ. દ્રારા વુક્ષારોપણ
Tweet media one
Tweet media two
Tweet media three
0
0
13
@SP_Mahisagar
SP Mahisagar
1 year
લુણાવાડા થી અમદાવાદ જતા હાઇવે રોડ ઉપર આવેલ હાડોડ બ્રિજ ભયજનક સપાટી ઉપર આવતા રસ્તો બંધ કરાવવામાં આવેલ છે. @CMOGuj @dgpgujarat @Harsh_Office @sanghaviharsh
Tweet media one
Tweet media two
Tweet media three
0
1
15