Shivani Purohit Profile Banner
Shivani Purohit Profile
Shivani Purohit

@PurohitShivaniS

Followers
12,735
Following
376
Media
610
Statuses
2,012

Journalist. "ના પ્રભાવ,ના અભાવ,ક્રાંતિ સ્વભાવમાં છે💪🏻"

ahemedabad
Joined January 2011
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@PurohitShivaniS
Shivani Purohit
4 years
सफ़र की हद है वहां तक की कुछ निशान रहे चले चलो की जहाँ तक ये आसमान रहे #wednesdaymorning @rahatindori
Tweet media one
55
114
2K
@PurohitShivaniS
Shivani Purohit
4 years
#શિક્ષિત_બેરોજગારો ના ટ્વીટર અભિયાનથી તેમની રજૂઆતની મજબૂતી દેખાઈ.હવે ગાંધીનગરમાં ચિંતન શિબિર..દિશા નક્કી જ છે,સ્થિતિ પણ સ્પષ્ટ થવી જોઈએ
Tweet media one
Tweet media two
34
608
976
@PurohitShivaniS
Shivani Purohit
3 years
ફરી ગોટાળાબાજી!!??? ગૌણસેવા પસંદગી મંડળનું પેપર લીક થયાનો આક્ષેપ આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ પુરાવા સાથે કર્યા આક્ષેપ હૅડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લાખ્ખોમાં વેચાયાની ચર્ચા
21
169
1K
@PurohitShivaniS
Shivani Purohit
2 years
કેવી સરસ ગોઠવાઈ ગઈ સેલ્ફી લેવાનું કહ્યું તો !
Tweet media one
24
34
995
@PurohitShivaniS
Shivani Purohit
4 years
#gpsc પાસ આઉટ્સ માટે મહત્વપૂર્ણ સમાચાર આવતીકાલે 5/8/2020 ના રોજ હાઇકોર્ટમાં #gr ને લઈને ફાઇનલ હીયરીંગ ઉમેદવારોને મોટી આશા..
20
270
969
@PurohitShivaniS
Shivani Purohit
4 years
સરકારી જવાબો,આશ્વાસન અને તારીખ પે તારીખ!!??આંદોલનની તૈયારીઓમાં ઉમેદવારો.હવે ધાર્મિક,સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ થકી આંદોલનને વેગ આપવાની શરૂઆત. #LRD_MALE #gpsc #gsssb
258
642
879
@PurohitShivaniS
Shivani Purohit
4 years
લોજિક તો ખરું .. #પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
25
784
807
@PurohitShivaniS
Shivani Purohit
4 years
સરકારી ભરતીઓ માટેનો નિર્ણય સર આંખો પર..પણ હાથવેંત નોકરીઓ માટે યુવાઓએ લાંબી રાહ જોઈ છે.. એટલે જ્યાં સુધી ઉમેદવારોને વિશ્વાસમાં લઈ ચોક્કસ અને પારદર્શી જાહેરાત નહીં થાય ત્યાં સુધી માનશે નહીં..વળી,યુવા આગેવાનોની અટકાયતથી પણ વ્યથિત છે યુવાનો..
34
514
802
@PurohitShivaniS
Shivani Purohit
4 years
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ ગુજરાતભરમાંથી સમર્થન મેળવવા સતત ઝઝૂમી રહી છે.બેરોજગારીનું દુઃસ્વપ્ન હવે ક્યારે પૂરું થશે ??સરકારી ભરતીઓના ઉમેદવારોને એ સવાલ સતાવી રહ્યો છે.સરકારને ત્વરિત પગલાંની માગ સાથે,વધુ એક ટ્વીટર અભિયાન.જેમાં આંદોલનના ભણકારા સંભળાઈ રહ્યા છે.
23
533
687
@PurohitShivaniS
Shivani Purohit
4 years
PSI પી.કે ગોહિલ જેવા કર્મવીરોથી માનવતા સુગંધિત છે. વર્ધીનો રોફ નથી..વાણીમાં નમ્રતા છે અને સંવેદના શબ્દોથી સમજાય છે .. આવા સમાચાર વાંચીને ગર્વ થાય.. વેલડન સર ..🇮🇳 @GujaratPolice @AhmedabadPolice @dgpgujarat @ashishbhatiaips
@tv9gujarati
Tv9 Gujarati
4 years
#Ahmedabad : PSI gives money from his own pocket to elderly woman after her only son contracted #Coronavirus #Gujarat #GujaratCoronaUpdate #Gujaratcorona
15
62
410
21
75
699
@PurohitShivaniS
Shivani Purohit
2 years
મોરબીની ઘટના પછી બધાને હતું કે મોદી ત્યાં ગયા વિના નહીં રહે આજે એ વિશ્વાસ પર તેઓ ખરા ઉતર્યા એનો હાશકારો ઘટનાનો શોક, સંવેદના અને ટીકા આ બધાની વચ્ચે મોદીની આ મુલાકાત સાચે સરાહનીય #MorbiBridgeCollapse #NarendraModi #gujarat
54
31
687
@PurohitShivaniS
Shivani Purohit
4 years
યે હમ હે..યે હમારી સરકાર હૈ..ઔર યે હમારે યુવાઓંકી બેરોજગારી ચલ રહી!!! 😒😒😒 #બેરોજગારીનાંઆંકડા #વિધાનસભા
14
227
667
@PurohitShivaniS
Shivani Purohit
4 years
નોકરી માટે પ્રતીક ઉપવાસ કરી તપસ્યા! #પ્રતિક_ઉપવાસ_ટેટ_ટાટ #gpsclectap_itisi_tat_tet #LRD_MALE
114
516
608
@PurohitShivaniS
Shivani Purohit
4 years
એટલી અપરિપક્વતા પણ નથી કે સંયમ ખોઈ રસ્તા પર આવી જાય .વગર કારણે અટકાયત કેમ?આ સવાલ ગુજરાતભરમાં ઉમેદવારોને વધારે હતાશ કરે છે.ફરીફરીને ટ્વીટર ટ્રેન્ડ અને સરકારને માગ.અટકાયત,નજરબંધી,વાયદાબાજી.જે લાગણીઓને ઉશ્કેરે છે. #LRD_MALE #TET_TAT_Recruitment #gpsc #ગૌણસેવા #Recruitment
23
517
613
@PurohitShivaniS
Shivani Purohit
4 years
આંદોલનની પવિત્રતા તો જ જળવાશે જો એમાં જાતિવાદનું પ્રદુષણ નઈ હોય.આંદોલનના સમર્થકોની પણ પસંદગી અને સ્ક્રૂટિની કરો.સરકાર ઉથલાવી દઈશું જેવી નકારાત્મક વાતો કરતા કે પોતાનો એજન્ડા સંતોષતા ને બાકાત કરો.લડવાનું મુકવાનું નથી પણ આંદોલનના સંસ્કાર જાળવવાના છે
41
276
629
@PurohitShivaniS
Shivani Purohit
2 years
...ઈન શોર્ટ...પેપર ફૂટતા રહેશે..?! તપાસની ખોખલી વાતોની હવાબાજી થતી રહેશે... @YAJadeja નામજોગ પુરાવા આપે,અવાજ ઉઠાવે..પણ કાર્યવાહીનું શું !!?? ગણતરીની જગ્યા માટે લાખ્ખો અરજદારોએ માનસિક તૈયાર રહેવું, કે સિસ્ટમ સામે સંઘર્ષ અને ઘર્ષણ ચાલુ જ રહેશે !?
8
166
651
@PurohitShivaniS
Shivani Purohit
4 years
તરત ભરતીની વાતમાં તરતની વ્યાખ્યા ઉમેદવારો પૂછે છે ! 😌
38
157
593
@PurohitShivaniS
Shivani Purohit
4 years
આંદોલનની અલગ-અલગ તારીખોના મેસેજથી,સાબદું થઈ જતું તંત્ર! #ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પોલીસની તૈનાતી.સરકાર હવે એક્શનમાં,ત્યારે કંઈક આશા જાગી છે.સંયમ સાથે માંગણી કરતા યુવાનો કોઈ અવિચારી પગલું નહીં લે એવો વિશ્વાસ છે🙏🏻 #ResumeGujRecruits #tv9gujarati
Tweet media one
20
280
537
@PurohitShivaniS
Shivani Purohit
4 years
ભરતી બાબતના પરિપત્રોમાં ગેરસમજ હોય તો દૂર કરો,કાયદાકીય પ્રશ્નોને પ્રાથમિકતા આપો.કેટલું કર્યું એ જાણે છે ગુજરાત,25 વર્ષ સાચવ્યા છે તમને..પણ હવે આગળ શું એ જાણવાનો અને મેળવવાનો હક્ક ગુજરાતના શિક્ષિત બેરોજગારને છે જ.. #WeWantGRsolution
20
553
535
@PurohitShivaniS
Shivani Purohit
2 years
એક સમયના બેજોડ પત્રકાર અને હવે રાજકારણી @isudan_gadhvi AAP ના ગુજરાતના મુખ્યમંત્રી પદના ઉમેદવાર #GujaratElection2022
6
48
548
@PurohitShivaniS
Shivani Purohit
4 years
સ્ટેન્ડ ક્લિયર નથી થતું પણ ટ્રેન્ડ થતા રહે છે!! #LRD_MALE
Tweet media one
63
428
510
@PurohitShivaniS
Shivani Purohit
4 years
#lrd ઉમેદવારોના ઉપવાસ આંદોલનનો બીજો દિવસ
Tweet media one
54
325
490
@PurohitShivaniS
Shivani Purohit
4 years
દરરોજ અટકાયત ??!! 😐
39
183
476
@PurohitShivaniS
Shivani Purohit
4 months
12 કલાકથી હજારો ઘરોમાં લાઈટ નથી... ગરમીમાં બફાવા કરતા પણ કષ્ટ આ લખવામાં થઈ રહ્યો છે... ખરેખર હદ હોય 😡 @UGVCL_official
53
48
473
@PurohitShivaniS
Shivani Purohit
4 years
#lrd ઉમેદવારો માટે કહીએ તો રસ્તા અનેક અજમાવ્યા પણ મંજિલનો પત્તો નથી.. ભાજપના તમામ સ્તરના હોદ્દેદારોને લેખિત રજૂઆત કરી ભરતી માટે કંઈક નિરાકરણની માંગ.. "સરકાર કંઈક કહે તો ખબર પડે" આવી મનઃસ્થિતિ ઉમેદવારોની છે..જોઈએ હવે 😌
48
297
460
@PurohitShivaniS
Shivani Purohit
4 years
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભરતી નહીં તો વૉટ નહીં ના પોસ્ટર.. રાજકીય દળોના શક્તિ પ્રદર્શન વચ્ચે અટકેલી ભરતીઓને લઈને ભરતી ઉમેદવારોની નારાજગી #gpsc #lrd #srpf
Tweet media one
Tweet media two
7
262
469
@PurohitShivaniS
Shivani Purohit
4 years
ચાલો શરૂઆત તો થઈ ..સરકાર અને શિક્ષિત બેરોજગાર સમિતિ વચ્ચે વાતચીતનો પહેલો તબક્કો.આજે 3 વાગ્યે ગૃહ રાજ્યપ્રધાન અને શિક્ષણપ્રધાનને કરશે રજૂઆત.અટકેલી ભરતીઓ,પરિણામ અને પરીક્ષાની તારીખો જાહેર કરવાની મુખ્ય માગ..
16
177
438
@PurohitShivaniS
Shivani Purohit
4 years
આમને જો થયો તો ખાનગીમાં બેસ્ટ ટ્રીટમેન્ટ મળશે!ચિંતા ભીડની છે.જેમને માથે અનેકો સમસ્યા છે,એમાં બીજી વધશે.ભાજપ ધારાસભ્ય શશીકાંત પંડ્યા ઘોડે ચઢી,પૂરા તામઝામ સાથે ડીસાના ડેડોલ ગામમાં રસ્તાનું ખાતમુહૂર્ત કરવા ગયા.અધૂરામાં પૂરું કિંજલ દવે ની હાજરી!!પછી તો શું?જોઈ લો તમાશા-એ-નિયમભંગ
46
132
447
@PurohitShivaniS
Shivani Purohit
4 years
મન દુભાય છે જયારે વિરોધાભાસની પરાકાષ્ઠા જોઉં છું. ન થવાનું બધું થઈ રહ્યું છે,અને હક માટે આંદોલન અને અટકાયત!! #gpsc
28
158
438
@PurohitShivaniS
Shivani Purohit
3 years
ચાલો ભરતી પ્રક્રિયાઓ શરૂ🙏🏻 #Gpsc પ્રાથમિક પરીક્ષાનું પરિણામ,મેઇન્સની તારીખ,ઇન્ટરવ્યૂ અને ફાઇનલ પરિણામ.ડિસેમ્બર 2021પેહલા પ્રક્રિયા પુરી કરવાની તૈયારી પોલીસ ઇન્સ્પેક્ટરની ફિઝિકલ પરીક્ષા 14થી18 જૂન,કરાઈ પોલીસ એકેડમી ખાતે વિવાદમાં પડેલી #lrd ભરતીનું પણ વિના વિલંબે કોઈ નિરાકરણ આવે
66
135
436
@PurohitShivaniS
Shivani Purohit
4 years
..આમ પણ મહિલાઓ ઊંચા અવાજે બોલે એ આપણને હજી ખંટાતું નથી !!
17
71
430
@PurohitShivaniS
Shivani Purohit
4 years
બેરોજગાર તરીકે ઓળખાતો આ વર્ગ સરકાર પાસે જવાબ માંગે છે.હું પણ બેરોજગાર ટ્વીટર અભિયાનથી શાબ્દિક આંદોલન કરતા ઉમેદવારોનો સરકારને સવાલ.નિમણુંક ક્યારે? જુઓ tv9 ગુજરાતીના સોશિયલ મીડિયા માધ્યમ પર બપોરે 2 કલાકે.(2/6/20) #ResumeGujRecruits
46
282
412
@PurohitShivaniS
Shivani Purohit
3 years
વ્યવસ્થા પરથી ભરોસો ઉઠવા ન લાગે?!!મોટા માથા સામે પડે કોણ!!?? આરોગ્ય સેવાઓનું માળખું આટલું માયકાંગલું હોય તો ચકાચૌંધ બધી વ્યર્થ છે.જીવવાની લ્હાયમાં લાઈનમાં લાગવું પડે અને મોત પછી પણ શાંતિ ક્યાં?હજી પણ આવડત અને અનુભવ ટૂંકા પડતા હોય તો એ દુર્ભાગ્ય કહેવાય.એટલે જ બચો અને બચાવો🙏🏻😶
8
67
432
@PurohitShivaniS
Shivani Purohit
4 years
બિચારું અમદાવાદ🥺 તને કઈ રીતે સાચવવું? પ્રશાસન અને પ્રજા વચ્ચે તારું ભવિષ્ય અધ્ધરતાલ
27
53
420
@PurohitShivaniS
Shivani Purohit
4 years
ઈનબોક્�� ભરાઈ ગયું છે..આવેદનપત્રો આવીને પડ્યા નહીં રહે..કલેકટર કચેરીમાં પણ..એવી આશા રાખીએ🙏🏻 #lrd
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
37
280
380
@PurohitShivaniS
Shivani Purohit
4 years
રત્નાબાપા અંતરથી તમને સો-સો સલામ. 99 વર્ષે પણ ખમીર અને જિંદાદિલી મને સ્પર્શી ગઈ (વોટ્સએપ) #junagadh #CoronaWarrior @collectorjunag
Tweet media one
Tweet media two
21
63
399
@PurohitShivaniS
Shivani Purohit
4 years
ટીવીનાઇન ન્યૂઝ ચેનલના બે કોરોનાયોદ્ધાઓ જયેશ પારકર અને લક્ષ્મી પરમારે કોરોના સામે વિજય મેળવ્યો છે.કેવી રીતે તેમણે કોરોનાને આપી મ્હાત ?જુઓ વિશેષ કાર્યક્રમ કોરોના યોદ્ધા.આજે બપોરે 1.00 ક્લાકે, માત્ર @tv9gujarati ગુજરાતી પર. @JayeshParkar
Tweet media one
Tweet media two
16
16
401
@PurohitShivaniS
Shivani Purohit
2 years
ઘૂઘરા તો ખાધા જ પણ મને જામનગરનો 'જોટો' જડી ગયો ! કટકા બ્રેડ સાથે જામનગરથી #jamnagar #election #gujaratelections2022 #famousfood #ShivaniSandipti #ghughra
Tweet media one
16
11
387
@PurohitShivaniS
Shivani Purohit
4 years
માપદંડોમાં અસમાનતા ઊડીને આંખે વળગે છે.ટ્વીટર અભિયાન #में_गुजरातका_बेरोजगार..આવા અભિયાનો તો ચાલતા રહેશે, આવી અવગણના આવનારા દિવસમાં વિવાદ વધારશે.
9
373
366
@PurohitShivaniS
Shivani Purohit
2 years
સરકાર સામે લડતા યુવરાજસિંહ જરૂર લાગશે તો ચૂંટણી પણ લડશે. @YAJadeja ના જેલવાસ બાદ બેબાક બોલ- વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવતા રહેશે
4
58
362
@PurohitShivaniS
Shivani Purohit
4 years
#gpsc ની જેમ હવે બીજા ભરતી બોર્ડ પણ કંઈક નક્કર જાહેરાત કરે એવી આશા 🙏🏻
@dineshdasa1
Dr. Dinesh Dasa
4 years
મોટાભાગની પરીક્ષાઓના પરીણામ ૩૦/૦૯/૨૦૨૦ સુધીમાં આવી જશે. પરીણામ આવ્યું.? વેબસાઈટ પર મુકાયું કે નહી.? ટ્વીટર પર કંઈ છે.? ની ખાતરી કરવા આખો દિવસ મોબાઈલને તકલીફ ન આપો. રોજ એકવાર સાંજે ૭ વાગ્યા આસપાસ જોઈ લો. બાકીનો સમય વાંચવામાં ધ્યાન આપો જેથી સફળ ઉમેદવારોની યાદીમાં આપણું નામ હોય.
123
368
3K
36
177
349
@PurohitShivaniS
Shivani Purohit
4 years
સપના પૂરા થવાની પણ એક ડેડલાઈન હોય કે?જયારે કોઈ પૂછે કે શું થયું પછી #gpsc નું?ત્યારે અંદરથી કંઈક તૂટે છે.ભરતી પરીક્ષાને 1 વર્ષ ઉપર થયું .જીપીએસસીએ તમામ પ્રક્રિયા પૂરી કરી હવે અટક્યું ક્યાં છે? કદાચ ઉમેદવારોના ઉપવાસ આંદોલનથી જાગશો અને જવાબ આપશો 🙏🏻
14
140
337
@PurohitShivaniS
Shivani Purohit
4 years
હાથરસની નિર્ભયા.. દરેક ગેંગરેપને નિર્ભયામાં ખપાવી દેવાનો,જ્ઞાતિ-જાતિની બુમરાણ,રાજકીય ગપ્પાબાજી અને છેલ્લે ભૂલી જવાનું?!જીભ કાપી,કરોડરજ્જુ મરડી નાખી!ન બોલવા દેશે ન ટટ્ટાર ઊભી રહેવા દેશે આ ગંદી માનસિકતા.નિર્ભયા તો ખાલી ટેગ છે.બિચારી પીંખાય પછીની વાતો.બાકી હકીકત નગ્ન અને શરમજનક છે
8
76
345
@PurohitShivaniS
Shivani Purohit
4 years
#મને_ખબર_નથી આ જવાબ પહેલાનો ખરેખર સવાલ અધિકારીએ દર્શાવેલા કોરોનાનાં આંકડામાં વિસંગતતાનો હતો(સુરતમાં).ધરાતલ પર કેટલાય પ્રશ્નો અટવાયેલા છે.જેનો જવાબ #મને_ખબર_નથી ન જ હોવો જોઈએ.હસવામાં કઢાય એવું નથી આ 😑
15
189
323
@PurohitShivaniS
Shivani Purohit
4 years
#LRD ભરતી મુદ્દે કોર્ટનો મહત્વનો નિર્ણય.. વિવાદિત #gr ની કેટલીક જોગવાઈઓ રદ્દ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
21
121
321
@PurohitShivaniS
Shivani Purohit
4 years
કાંઈ નવાજુની કે પછી એનું એ જ ?? #backtowork #newslife
Tweet media one
45
22
324
@PurohitShivaniS
Shivani Purohit
3 years
ધૈર્યરાજસિંહને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં 16 કરોડનું ઇન્જેક્શન અપાયું.. આ રકમ ખૂબ મામૂલી લાગી કારણકે ઉદ્દેશ્ય પાર પાડવા માટે પ્રયત્નો અનેકના હતા #dhairyarajsinh તું આજીવન સ્વસ્થ રહે એ જ કામના 🙏🏻
4
50
322
@PurohitShivaniS
Shivani Purohit
3 years
ગૌણસેવા પસંદગી મંડળ પેપર લીક મામલે થોડી વારમાં ખુલાસો ..
4
20
319
@PurohitShivaniS
Shivani Purohit
3 years
"ગ્રેટ ગ્રાન્ડ ભરતી કૌભાંડ"માં વધુ એક કડી જોડાઈ અરવલ્લી અને બાયડ એપી સેન્ટર ઉર્જા વિભાગની પરીક્ષાઓમાં ઓનલાઇન ગોટાળા @YAJadeja પુરાવા સાથે મીડિયા સામે "એક જ ગામના 18 વિદ્યાર્થીઓની ભરતી કઈ રીતે !?" #paperleak #scam #gujarat_paper_leak #ભરતીકૌભાંડ
4
71
314
@PurohitShivaniS
Shivani Purohit
3 years
વન રક્ષકની પરીક્ષાનું પેપર વાયરલ થયું ! @YAJadeja નો દાવો.. કંઇક તો રંધાયું જ હશે! 😡
Tweet media one
11
65
304
@PurohitShivaniS
Shivani Purohit
3 years
Jai Ganesh 😇😇 @AnkurRaval9
Tweet media one
6
9
311
@PurohitShivaniS
Shivani Purohit
3 years
મહેશ સવાણીની સંવેદના કે સમાજસેવા પાક્કા પાયે પણ મુદ્દે તો વેપારી માણસ ને! ખોટનો સોદો લાગે ત્યાંથી તરત પાછીપાની કરી લીધ તળાવમાં રહીને મગર સાથે દુશ્મની વોહરી અને હવે દોસ્તી કરશે કે નઇ એ સવાલ. #AamAadmiParty ના કોર્પોરેટરો રડયાં અને ધરણા કર્યા પણ વ્યવહારે શું કરવું એ સવાણી જાણે છે!
5
19
307
@PurohitShivaniS
Shivani Purohit
4 years
મહેનત શિદ્દતથી કરી..હવે પ્રામાણિકતાનું પરિણામ પણ આપો.. #Declare_Iti_si_result
Tweet media one
31
207
289
@PurohitShivaniS
Shivani Purohit
2 years
Tweet media one
7
6
303
@PurohitShivaniS
Shivani Purohit
1 year
અમદાવાદ આખું ડૂબી ગયું છે લોકોને ઘરે જવું છે કોઈ ઉપાય છે ? @AmdavadAMC @HiteshBarotBJP
65
22
296
@PurohitShivaniS
Shivani Purohit
2 years
Tweet media one
10
9
287
@PurohitShivaniS
Shivani Purohit
2 years
માલી બેન પૂછે છે હું લાગે.કોણ આવશે? મેં પૂછ્યું તમને હું લાગે? તો પૂછે તમે કોનાવાળા? મેં કહ્યું અમે તો કોઈનાવાળા નઈ! તો કહે,હું ભાજપ કહું ને તમે કોંગ્રેસવાળા હોવ તો દુઃખ લાગે ને! 100 તોલાના કાનમાં વેડલાથી વાત ચાલુ થઇ.મને કહે સરકારને કહોને મોંઘવારી ઓછી કરે. #GujaratElection2022
Tweet media one
11
9
289
@PurohitShivaniS
Shivani Purohit
4 years
જો 60% લોકો મત જ ના આપે તો સમજવું શું ? બહિષ્કાર ?!!! કંઈક નવું જ થશે એવું લાગે છે કે શું ? #GujaratMunicipalElection2021 #voting
18
75
281
@PurohitShivaniS
Shivani Purohit
2 years
અમરેલી પાન જમો તો રઘુવીરનું જ ! 'ખાવ' અને 'જમો' બંનેના ભાવ-ભાવમાં ફરક હોય ને ! #amreli #GujaratElection2022
Tweet media one
14
6
285
@PurohitShivaniS
Shivani Purohit
2 years
જય દ્વારકાધીશ 🙏🏻 #dwarka #GujaratElection2022 #coverage
Tweet media one
23
9
271
@PurohitShivaniS
Shivani Purohit
4 years
જીપીએસસીના ઉમેદવારોનોનો અવાજ પહોંચાડીશું સરકાર સુધી #GPSCselectedberojgar #gpscselectedunemploye @tv9gujarati 2:30 વાગ્યે
19
131
258
@PurohitShivaniS
Shivani Purohit
4 years
સરકાર તમે જાગજો..મુદ્દો એ જ ભરતીનો.. અમરેલીના સામાન્ય પરિવારના ઉદય ચાવડાની કંઈક અલગ રજૂઆત..🙌🏻
9
137
256
@PurohitShivaniS
Shivani Purohit
4 years
બસ આ ન થવું જોઈએ 😶
Tweet media one
9
29
268
@PurohitShivaniS
Shivani Purohit
2 years
'પ્રેમની જેમ વારંવાર થઈ જાય .. એને જ તો ચા કહેવાય !' #InternationalTeaDay
Tweet media one
9
5
257
@PurohitShivaniS
Shivani Purohit
4 years
ગિરનાર 🤩
Tweet media one
11
13
253
@PurohitShivaniS
Shivani Purohit
4 years
આજે 17 નવેમ્બર..બરાબર એક વર્ષ પેહલા 2019માં ચીનના હુબેઈ પ્રાંતમાં પેહલો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો #coronavirus
11
15
251
@PurohitShivaniS
Shivani Purohit
4 years
“મારો એક જ ધર્મ છે..અને તે છે દેશસેવા.." #BhagatsinghJayanti
Tweet media one
4
14
245
@PurohitShivaniS
Shivani Purohit
3 years
લાચારી! સુરતના ઓલપાડની એક મા. હોસ્પિટલમાં સારવાર ના મળી,શ્વાસ ખૂટ્યા તો વેન્ટિલેટર નહીં,માતાની જિંદગી માટે રઝળપાટ કરતા પુત્રની વેદના કેવી હશે?! ગ્રામપંચાયતની શબવાહિની પણ ના મળી પ્લાસ્ટિકમાં શબ લપેટી લારીમાં લઇ ગયા.ત્રણ કલાકે સ્મશાનની ચાવી મળી અને કહે જાતે જ અંતિમવિધિ કરી લો 😞
Tweet media one
Tweet media two
23
49
244
@PurohitShivaniS
Shivani Purohit
4 years
સરકારી ભરતીઓને લઈને આશાસ્પદ સમાચાર ..
@tv9gujarati
Tv9 Gujarati
4 years
રાજ્યમાં અટકેલી ભરતીઓને લઈને સરકાર અને વિદ્યાર્થી આગેવાનો વચ્ચે વાટાઘાટોની શક્યતા #Gujarat #TV9News
9
54
99
13
85
235
@PurohitShivaniS
Shivani Purohit
4 years
ઘડિયા યાદ કરવામાં જોર આવતું હતું? આ દીકરીને કડકડાટ ઘડિયા બોલતા સાંભળો..ખુલ્લું આકાશ અને ખુલ્લું મન..ધૂળિયા મેદાનમાં ગણિતનું જ્ઞાન.. આખો વિડીયો જોજો
6
41
237
@PurohitShivaniS
Shivani Purohit
3 years
પૈસાનો પાવર ખિસ્સામાં જ રાખજો..હવે ગાડી,બંગલા નહીં સારું સ્વાસ્થ્ય તમારી અસલી મિલ્કત કહેવાશે.. સ્વસ્થ રહો..મસ્ત રહો 😌 #મારોદિવસ #મારોવિચાર #sundayvibes #positivity
0
20
235
@PurohitShivaniS
Shivani Purohit
2 years
રાજકોટ ના કીધું હોત તો ય હમજી જાત 😅 #GujaratElection2022 #Tv9 #TV9GujaratiNews #Rajkot
Tweet media one
10
8
231
@PurohitShivaniS
Shivani Purohit
3 years
તન તાણીને મન માણવા માટેનું શ્રેષ્ઠ માધ્યમ યોગ છે..જેટલા થાય,જેવા થાય કરો..અહીં સારું કરવાની હોડ નથી સારું જીવવાની પદ્ધતિ છે.. #યોગદિવસ #મારોદિવસ #મારોવિચાર #yogaday #lifestyle #health #yogaforlife #positivevibes #instagood #happyinternationalyogaday
Tweet media one
4
9
229
@PurohitShivaniS
Shivani Purohit
3 years
મળો મારા સીતા અને લક્ષ્મીને .. માનશો નહીં, મંદિરમાં નહીં રસ્તામાં મળ્યા..ફોન જોઈને કહે ફોટો પાડો..પછી શું થયું તમારી સામે છે.. આવતા જતા હવે મુલાકાત થતી રહેશે 🥰🥰🥰
Tweet media one
11
6
226
@PurohitShivaniS
Shivani Purohit
4 years
ઓળખ નથી,ત્યાં સુધી અંતર રાખશો.. કાલે નામ થાય તો કોઈ સંબંધ તો કાઢી જ લેશો 😌 #thoughtoftheday #મારોદિવસ #મારોવિચાર
Tweet media one
6
18
225
@PurohitShivaniS
Shivani Purohit
2 years
Thank you so much bhai 🙏🏻😇
7
1
225
@PurohitShivaniS
Shivani Purohit
4 years
Tweet media one
9
10
226
@PurohitShivaniS
Shivani Purohit
3 years
લાઈફ સાથે પ્રયોગો કરતા રહો..સફળ રહ્યા તો દુનિયાને સારું જીવવાનો ફોર્મ્યુલા આપશો..અને નિષ્ફળ રહ્યા તો ખોટા સમીકરણોથી ચેતવશો.. #મારોદિવસ #મારોવિચાર #સારોવિચાર #happysoul #goodvibes #positivevibes
Tweet media one
5
7
223
@PurohitShivaniS
Shivani Purohit
4 years
શરૂઆત જ નહીં કરો,તો સફળ કેવી રીતે થશો ??શુભસ્ય શીઘ્રમ..😊 #fridaymorning
6
38
220
@PurohitShivaniS
Shivani Purohit
3 years
થાક ઉતરી જાય એવો સાથ.. અને મોબાઈલ વગરનો હાથ.. આ બંને નિશાની છે એક સારી સાંજની.. #ઘણાંદિવસે #eveningvibes
Tweet media one
4
4
222
@PurohitShivaniS
Shivani Purohit
4 years
Tweet media one
13
11
225
@PurohitShivaniS
Shivani Purohit
4 years
31/8/2020 🤞🏻
14
87
208
@PurohitShivaniS
Shivani Purohit
4 years
મારા બાળકની હું આવી જ મા બનીશ .. બીજું કંઈ કહેવાની જરૂર ખરી ?? મારી બંને માને લખલૂટ ખુશીઓ 😘😘 #mothersday2020
Tweet media one
Tweet media two
4
1
218
@PurohitShivaniS
Shivani Purohit
3 years
આર્થિક રીતે આમ પણ ભાંગી જ ગયા છે અને એમાં ખાતરનો ભાવ વધારો ?? ખમી શકશે ખેડૂતો ??
Tweet media one
16
45
215
@PurohitShivaniS
Shivani Purohit
2 years
નથી આપ્યું એના માટે મારા કરતા વધારે એ અકળાતો હશે..જેને મારા પરિશ્રમનો હિસાબ ચૂકતે કરવાનો છે
Tweet media one
7
8
212
@PurohitShivaniS
Shivani Purohit
3 years
કોઈ ની ભુલ હોય તો એક શુભચિંતક બનીને કાનમાં કહેજો, ગામમાં નહીં... #goodmorning #ThursdayThoughts
7
22
212
@PurohitShivaniS
Shivani Purohit
4 years
#શિક્ષિતબેરોજગાર માટે એક સૂચક કવિતા.. જ્યાં શબ્દોથી જ પ્રહાર છે.ત્યાં શબ્દોથી સાથ આપતી આ પંક્તિઓ. રચના: @NidhiPS1
Tweet media one
10
138
204
@PurohitShivaniS
Shivani Purohit
4 years
એક પણ રાજકારણી ખખડીને કહેશે કે અમે નિયમભંગ કરીએ છીએ ??!! બધું ખુલ્��ેઆમ છે છતાં!?
2
34
210
@PurohitShivaniS
Shivani Purohit
4 years
માહિતી તો ઠીક ઉતાવળ એ વાત કહેવાની હતી કે ગુજરાતમાં દર્દીઓનો ડિસ્ચાર્જ રેટ બમણો થયો છે..જે અન્ય રાજ્યની સરખામણીએ ઘણો સારો છે ..જરા મૃત્યુઆંક પર પણ નજર નાખજો..🙏🏻 રજાની મજા!!
12
8
208
@PurohitShivaniS
Shivani Purohit
3 years
ગુજરાતમાં હાલ હવાલ છે..અને પશ્ચિમ બંગાળની ક્યાં કરો છો !!??? પરિસ્થિતિનું ભાન કે નિયમ પાલન જેવું કંઈક તો દેખાય !! #BJP #gujarat
12
35
208
@PurohitShivaniS
Shivani Purohit
4 years
સુરત તક્ષશિલા અગ્નિકાંડ.. મહિના સુધી ઘરમાં ખૂંટીએ ટીંગાડેલા અસ્થિ કળશને ત્વરિત ન્યાયની રાહ હતી. આખરે અસ્થિ વિસર્જિત થયા પણ ન્યાયની આશા હજી જીવિત છે.. આજે પણ રૂંવાડા ઊભા થઈ જાય છે😥 #suratfire
14
27
211
@PurohitShivaniS
Shivani Purohit
2 years
આજે તો #lrd ઉમેદવારોને "હર્ષ"નાં આંસુ છલકાયા આનંદો મિત્રો.. સંઘર્ષનો સુખદ અંત આવ્યો.. લડત લાંબી ચાલી પણ ફળી આખરે.. ફતેહ કરો.. 💐💐 #LRD_SOLUTION #harshsanghvi #Gujarat
8
39
207
@PurohitShivaniS
Shivani Purohit
3 years
નવા વર્ષની શુભકામનાઓ 🙏🏻🪔💐😇
Tweet media one
13
4
210
@PurohitShivaniS
Shivani Purohit
4 years
અભાવમાં પણ ભાવ શોધવાની એક કોશિશ 🙏🏻 તમામને નૂતન વર્ષાભિનંદન 🪔🌟💫✨
15
9
209
@PurohitShivaniS
Shivani Purohit
4 years
મારી હરીફાઈ મારી સાથે જ! જો જો એક દિવસ જીતી જઈશ💪🏽 #TuesdayMorning
Tweet media one
7
22
202
@PurohitShivaniS
Shivani Purohit
2 years
મુદ્દા ભૂલાય નહીં ! મત કરજો દોસ્તો #GujaratElection2022 #votingday
3
16
206
@PurohitShivaniS
Shivani Purohit
4 years
happy birthday aenki @AnkurRaval9 મસ્ત મજાનાં ગરબાની યાદો 🤩
Tweet media one
11
7
200
@PurohitShivaniS
Shivani Purohit
4 months
ગેની બેન માની ગયા તમને 👏🏼👏🏼👏🏼 @GenibenThakor
4
10
206