Gohil Shailesh Profile
Gohil Shailesh

@GohilSh34809254

Followers
454
Following
14K
Statuses
589

લોકો ને કોઈ પણ પ્રકાર માં ઉપયોગી બનો.

Palitana
Joined November 2021
Don't wanna be here? Send us removal request.
@GohilSh34809254
Gohil Shailesh
2 days
🕉 🙏 જય શ્રી રામ 🙏 🕉 આ દુનિયામાં બે જ સાચા જ્યોતિષ છે. મનની વાત સમજી જતી માઁ અને ભવિષ્યને ઓળખી જતા પિતા…! 🙏🌹🙏- શુભ સવાર..!!
1
0
2
@GohilSh34809254
Gohil Shailesh
11 days
18 સેકન્ડે મારી કિસ્મત પલટાવી નાખી. આજ થી હુ ત્યારી મૂકી દવ છું
Tweet media one
0
0
0
@GohilSh34809254
Gohil Shailesh
16 days
🕉 🙏 જય શ્રી રામ 🙏 🕉 જયારે જયારે તમે કોઈ ને કારણ વગર ઈગનોર કરો છો, બસ ત્યારે જ તમે એને ધીમે ધીમે ખોવાની શરૂઆત કરો છો..!! 🙏🌹🙏- શુભ સવાર..!!
1
0
1
@GohilSh34809254
Gohil Shailesh
22 days
@shailesh2745 @Nikunjaheer અમારી બાજુ બટાકા ની ખેતી થાતી નથી તો પૂરી જાણકારી આપો કય રીતે વાવેતર કરવામાં આવે છે. બિયારણ ખાતર કયું સારું એવું વળતર મળે છે
0
0
0
@GohilSh34809254
Gohil Shailesh
25 days
🕉 🙏 જય શ્રી રામ 🙏 🕉 ચેહરા ઉપરની કરચલી એ ઘડપણ નથી પણ..... પરિવાર અને ગમતા લોકો પાછળ ખર્ચાયેલા સમયની રસીદના હસ્તાક્ષર છે. 🙏🌹🙏- શુભ સવાર..!! ગોહીલ શૈલેષ.!
2
0
2
@GohilSh34809254
Gohil Shailesh
29 days
RT @GohilSh34809254: આજના દર્શન બગદાણા ધામમાં.. પૂનમ અવલોકન
Tweet media one
0
1
0
@GohilSh34809254
Gohil Shailesh
29 days
આજના દર્શન બગદાણા ધામમાં.. પૂનમ અવલોકન
Tweet media one
0
1
1
@GohilSh34809254
Gohil Shailesh
1 month
🕉 🙏 જય શ્રી રામ 🙏 🕉 ગમ તું ના રાખ, ગમતું રાખ, આ જીવન છે, આજીવન નથી... 🙏🌹🙏- શુભ સવાર..!!
0
0
0
@GohilSh34809254
Gohil Shailesh
1 month
🕉 🙏 જય શ્રી રામ 🙏 🕉 બધું મનમાં લો તો ��િંદગી ઝેર છે. બાકી એક કાન સાંભળી બીજા કાને કાઢી નાંખો ને તો જિંદગીમાં લીલાલેર છે. 🙏🌹🙏- શુભ સવાર..!!
1
0
1
@GohilSh34809254
Gohil Shailesh
1 month
RT @GohilSh34809254: ખાખી સાથે પ્રેમ ધરાવતા તમામ ઉમેદવાર ને મારા વતી best of luck 🤞🤞
0
1
0
@GohilSh34809254
Gohil Shailesh
1 month
ખાખી સાથે પ્રેમ ધરાવતા તમામ ઉમેદવાર ને મારા વતી best of luck 🤞🤞
1
1
3
@GohilSh34809254
Gohil Shailesh
1 month
🕉 🙏 જય શ્રી રામ 🙏 🕉 લાગણી વિનાનો સંબંધ વરસાદ વિનાના પાક જેવો હોય છે. તે અંતે ખેતરમાં જ સુકાઈ જાય છે. 🙏🌹🙏- શુભ સવાર..!!
1
0
1
@GohilSh34809254
Gohil Shailesh
1 month
@vanita_bariya જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ
1
1
2
@GohilSh34809254
Gohil Shailesh
1 month
RT @GohilSh34809254: 0️⃣4️⃣=0️⃣1️⃣=2️⃣0️⃣2️⃣5️⃣ *મારુતિ નંદન* *આત્મવિશ્વાસ જ અદ્ભુ્ત, અદૃશ્ય અને અનુપમ શક્તિ છે,* *જેને આધા…
0
1
0
@GohilSh34809254
Gohil Shailesh
1 month
🕉 🙏 જય શ્રી રામ 🙏 🕉 પહેલા ઉંમરમાં મોટા હોય એમનું સન્માન થતું હતું. હવે આવકમાં મોટા હોય એમનું સન્માન થાય છે….!! 🙏🌹🙏- શુભ સવાર..!!
1
0
2
@GohilSh34809254
Gohil Shailesh
1 month
0️⃣4️⃣=0️⃣1️⃣=2️⃣0️⃣2️⃣5️⃣ *મારુતિ નંદન* *આત્મવિશ્વાસ જ અદ્ભુ્ત, અદૃશ્ય અને અનુપમ શક્તિ છે,* *જેને આધારે જ તમે તમારા ધ્યેય સુધી પહોચી શકો છો,* *તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે.* 🙏🏻 *શુભ સવાર* 🙏🏻 *જય શ્રીરામ*
1
1
2
@GohilSh34809254
Gohil Shailesh
1 month
RT @GohilSh34809254: 0️⃣1️⃣=0️⃣1️⃣=2️⃣0️⃣2️⃣5️⃣ *Happy new year* *ફક્ત બહાર થી સારા બનીને આપણે દુનિયાને બેવફૂક બનાવી શકીએ છીએ,…
0
1
0
@GohilSh34809254
Gohil Shailesh
1 month
0️⃣1️⃣=0️⃣1️⃣=2️⃣0️⃣2️⃣5️⃣ *Happy new year* *ફક્ત બહાર થી સારા બનીને આપણે દુનિયાને બેવફૂક બનાવી શકીએ છીએ,ઉપરવાળાને નહીં,* *કેમ કે ઉપરવાળો આપણને અંદરથી પણ ઓળખે છે...* 🙏🏻 *શુભ સવાર* 🙏🏻 *જય શ્રીરામ*
0
1
3
@GohilSh34809254
Gohil Shailesh
1 month
3️⃣1️⃣=1️⃣2️⃣=2️⃣0️⃣2️⃣4️⃣ *જય મોગલ માં* *જય મેલડી માં* *જે વ્યક્તિ , સંબંધીઓનો સ્નેહ, સમાજમા સન્માન, પરિવારમા પ્રેમ અને વડીલોના આશિર્વાદ ભરેલી શીતળ છાયા મેળવી શકે છે,* *તે સૌથી સફળ અને નસીબદાર વ્યક્તિ છે.*🙏🏻 *શુભ સવાર* 🙏🏻 *જય શ્રીરામ*
1
0
1