DDO Valsad Profile Banner
DDO Valsad Profile
DDO Valsad

@DDO_VALSAD

Followers
13,844
Following
109
Media
294
Statuses
1,108

Official Account of District Development Officer, District Panchayat, Valsad.

Valsad, India
Joined December 2017
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
DDO Valsad Retweeted
@CMOGuj
CMO Gujarat
2 days
પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં આવેલ ગિરિમાળ ધોધનો નયનરમ્ય નજારો..! #GujaratNature
20
182
880
@DDO_VALSAD
DDO Valsad
5 days
વિકાસશીલ ગુજરાતની ગૌરવવંતી આત્મનિર્ભર મહિલાઓની નિષ્ઠાનો પર્વ 'સખી સંવાદ'. જેનો મુખ્ય ઉદેશ્ય છે સ્વ-સહાય જૂથની મહિલાઓની મુખ્યમંત્રીશ્રી સાથે સીધી વાતચીત અને પ્રશ્નોનું નિરાકરણ #SakhisamvadGujarat @CMOGuj
Tweet media one
Tweet media two
Tweet media three
1
3
23
@DDO_VALSAD
DDO Valsad
5 days
સ્વ-સહાય જૂથની સખી બહેનોની નિષ્ઠા, સાહસ તેમજ પરિશ્રમને પ્રોત્સાહન પ્રદાન કરતુ કાર્યક્રમ 'સખી સંવાદ' જે બનશે મહિલા સશક્તિકરણની દિશામાં એક મજબૂત કદમ #SakhisamvadGujarat @CMOGuj
Tweet media one
Tweet media two
0
0
8
DDO Valsad Retweeted
@GlpcLivelihood
Mission Mangalam
8 days
સખી સંવાદ - આત્મનિર્ભર ગુજરાતની નવી દિશા ✨ મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને સમર્પિત પ્રેરણાદાયક કાર્યક્રમ 'સખી સંવાદ' 31 જુલાઈ, 2024ના રોજ સવારે 11.30 વાગે મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજિત થઈ રહ્યો છે #CMinteractwithSHGs @PMOIndia @CMOGuj @RaghavjiPatel @kunvarjihalpati
Tweet media one
0
23
38
DDO Valsad Retweeted
@GlpcLivelihood
Mission Mangalam
7 days
સખી સંવાદ -31 જુલાઈ, 2024 , મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સખીમંડળની બહેનો સાથે વાર્તાલાપ કરશે અને તેમના વરદ હસ્તે 28 હજાર થી વધુ સ્વ સહાય જૂથની ૨ લાખ ૮૦ હજારથી વધુ મહિલાઓને રુપિયા ૩૫૦ કરોડથી વધુ રકમની સહાય પ્રદાન કરશે #CMinteractwithSHGs
Tweet media one
1
11
27
DDO Valsad Retweeted
@CMOGuj
CMO Gujarat
9 days
અમરેલી જિલ્લાના નાનકડા ગામ બાઢડાના તરુણાબેને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત 'નમો ડ્રોન દીદી યોજના' થકી ભરી છે આત્મનિર્ભરતાની ઉડાન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નારી સશક્તિકરણ માટેની વિવિધ યોજનાઓ અને પહેલથી ગુજરાતની ગ્રામીણ મહિલાઓની આર્થિક
23
184
362
@DDO_VALSAD
DDO Valsad
11 days
માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાપુતારા ખાતે 29 જુલાઈથી શરૂ કરાવશે 'મેઘ મલ્હાર પર્વ'. સાપુતારાના મનમોહક પ્રાકૃતિક સૌંદર્યમાં એક મહિના સુધી ચાલનારા આ પર્વમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, હસ્તકળાની ખરીદી અને સપરિવાર આનંદપ્રમોદનો સુંદર અવસર મળશે. #MonsoonFestival #MeghMalharParv
1
4
35
DDO Valsad Retweeted
@Bhupendrapbjp
Bhupendra Patel
11 days
વર્ષામાં પૂર્ણતાએ ખીલેલી હરિયાળી.. ગહન શાંતિનો અનુભવ કરાવતી ગિરિમાળા.. ખળખળ વહેતા ઝરણાં.. સાપુતારા સ્વર્ગ સમાન છે અત્યારે તો! 29 જુલાઈથી એક મહિના માટે સાપુતારામાં યોજાશે મેઘ મલ્હાર પર્વ. મજાનો ખજાનો હશે એ. પ્રવાસનો આનંદ લેવાનું ચૂકશો નહીં. #MonsoonFestival #MeghMalharParv
15
236
461
DDO Valsad Retweeted
@CMOGuj
CMO Gujarat
11 days
અતિવૃષ્ટિ કે પૂરની સ્થિતિમાં જાનમાલનું નુકસાન નિવારવા જરૂરી તમામ સાવચેતીના પગલાં લઈએ અને સલામત રહીએ. આપત્તિ વ્યવસ્થાપન માટે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી સુચનાઓ તેમજ માર્ગદર્શિકાનું પાલન કરવું તેમજ રાહત-બચાવની કામગીરીમાં તંત્રને સહયોગ આપવો ��ક જાગૃત અને જવાબદાર નાગરિક તરીકે
Tweet media one
17
250
424
DDO Valsad Retweeted
@collectorvalsad
Collector Valsad
12 days
ઉકત એડીટ કરી વાયરલ‌ કરેલ ટ્વીટ ખોટું હોય તા.25/07/2024ના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI‌‌ રાબેતા મુજબ ચાલુ રહેશે તેમજ અતિભારે વરસાદના‌ કિસ્સામાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. @CMOGuj @revenuegujarat @InfoValsadGoG
Tweet media one
21
28
182
@DDO_VALSAD
DDO Valsad
13 days
ભારે થી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આવતી કાલે તા.24/07/2024ને બુધવારના રોજ જિલ્લાના તમામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે @collectorvalsad @InfoValsadGoG
52
68
380
@DDO_VALSAD
DDO Valsad
13 days
અતિભારે વરસાદને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે આજે તા.23/07/2024 ને મંગળવારના રોજ વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે. @CMOGuj @collectorvalsad @InfoValsadGoG @InfoGujarat @revenuegujarat
0
29
164
@DDO_VALSAD
DDO Valsad
14 days
અતિભારે વરસાદને અનુલક્ષીને સુરક્ષાના ભાગરૂપે આવતી કાલે તા.23/07/2024 ને મંગળવારના રોજ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને ITI બંધ રહેશે તથા વલસાડ જિલ્લાના બાકીના તાલુકાઓમાં સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે. @collectorvalsad @InfoValsadGoG
1
9
102