![Collector Valsad Profile](https://pbs.twimg.com/profile_images/1871528237609717760/-P5QaeNv_x96.jpg)
Collector Valsad
@collectorvalsad
Followers
50K
Following
12K
Statuses
9K
Collector & District Magistrate Valsad
Valsad
Joined June 2017
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં ગુજરાતમાં છેલ્લા છ વર્ષોમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર... #CancerCareInGujarat
0
2
8
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કેન્સરના દર્દીઓની નિ:શુલ્ક સારવાર માટે આશીર્વાદરૂપ બની PMJAY-MA યોજના. ગુજરાતમાં 6 વર્ષમાં 2 લાખથી વધુ કેન્સરના દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકારે ₹2,855 કરોડથી વધુની રકમ પૂર્વમંજૂર કરવામાં આવી. #CancerCareInGujarat
0
0
4
સુરક્ષિત ગુજરાત, વિકસિત ગુજરાત... આગામી 30 એપ્રિલ 2025 સુધીમાં રાજ્યમાં નવા ફોજદારી કાયદાઓનો કરાશે સંપૂર્ણ અમલ... માનનીય કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં નવા ત્રણ ફોજદારી કાયદાઓના અમલીકરણ અંગે ઉચ્ચસ્તરીય બેઠક... #CrimeFreeGujarat @CMOGuj @revenuegujarat
0
0
9
આજ રોજ અધિક્ષક ઇજનેરશ્રી દમણગંગ�� નહેર વર્તુળ, વલસાડની કચેરીની મુલાકાત કરી તપાસણી કરવામાં આવી.@CMOGuj @revenuegujarat @InfoValsadGoG
0
0
9
આજ રોજ કલેકટર કચેરી, વલસાડ ખાતે "ગાંધી નિર્વાણ દિવસ" અને "શહીદ દિન" નિમિતે તમામ સ્ટાફ દ્રારા બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું.@CMOGuj @revenuegujarat @InfoValsadGoG
1
0
9
ગૌરવમય ક્ષણ! 76મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લૉને સતત ત્રીજી વાર પીપલ્સ ચોઈસ એવોર્ડમાં મળ્યું પ્રથમ સ્થાન. મહત્તમ વોટિંગ કરીને ગુજરાતના ટેબ્લૉને વિજયી બનાવવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. #GujaratTableau2025
0
0
6
આનર્તપુરથી એકતાનગર સુધી.. ગૌરવ ગુજરાતનું! 76મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લૉને મહત્તમ વોટ આપીને પોપ્યુલર ચોઈસ કેટેગરીમાં પ્રથમ સ્થાને વિજયી બનાવવા બદલ સૌનો હૃદયથી આભાર. સૌને ખૂબ-ખૂબ અભિનંદન #GujaratTableau2025
0
0
8
RT @Bhupendrapbjp: ગુજરાત માટે ઘણા આનંદની વાત છે કે નવી દિલ્હી, કર્તવ્યપથ ખાતે આયોજિત 76મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લૉને 'પો…
0
296
0
આજ રોજ વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના પંડીત દીનદયાળ ગ્રાહક ભંડાર, સરકારમાન્ય વાજબી ભાવની દુકાન ખુટલીની મુલાકાત કરી નિરીક્ષણ કર્યુ. @CMOGuj @revenuegujarat @InfoValsadGoG
2
1
11