Rashi Profile Banner
Rashi Profile
Rashi

@phone_rakho_ab

Followers
2,174
Following
598
Media
2,083
Statuses
35,888

Married, Boring, Dumb. कृष्णम सदा सहायते

Gujarat, India
Joined February 2020
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@phone_rakho_ab
Rashi
10 months
દ્વારકાધીશ ક્યાંક તો બેઠા બેઠા જોતા જ હશે 🤌 #મહારાસ
22
91
546
@phone_rakho_ab
Rashi
10 months
આંદોલન કરી ને ગુજરાત ને ભડકે બાળવા નહીં પણ ભગવાન શ્રી કૃષ્ણ ની આરાધના કરવા અને સંસ્કૃતિ ને ઉજાગર કરવા આહીર ભેગા થયા.. 🚩🇮🇳 ગર્વ છે આહીરાત પર 🥳🫡 #મહારાસ
21
39
380
@phone_rakho_ab
Rashi
8 months
Team Raj Anadkat
Tweet media one
@be_mewadi
Abhishek
8 months
Team Raj anadkat🤣🤣🤣
Tweet media one
31
56
311
1
37
340
@phone_rakho_ab
Rashi
10 months
તમે રમવા પધારો મહારાસ રે મારા દ્વારિકા ના નાથ રે....... #મહારાસ
15
53
280
@phone_rakho_ab
Rashi
3 years
કંકોત્રીમાં છોકરા કે છોકરીની degree લખવા પાછળ શું લોજીક🌚
62
21
278
@phone_rakho_ab
Rashi
3 years
Gujarat samachar on fire 😶
Tweet media one
26
44
212
@phone_rakho_ab
Rashi
3 years
સગાઇ પછી વારે- તહેવારે હાયડાની રાહ જોતી છોકરીઓ
Tweet media one
23
26
215
@phone_rakho_ab
Rashi
8 months
Dear followers.. મારી ઉંમર ૪૦ વર્ષ છે અને મારે જેને impress કરવાના હતાં એ already થઈ ગયાં છે.. તો મહેરબાની કરીને impression ના ચક્કર માં DM ma આવવાનું કષ્ટ કરવું નહી.. અસ્તુ Iykyk😭
67
14
196
@phone_rakho_ab
Rashi
3 years
જયારે તમે હપ્તા પર ગાડી લીધી હોયને પછી છોકરાનું whatsapp status જોવો કે "new toy "
Tweet media one
15
38
188
@phone_rakho_ab
Rashi
5 years
ચેહરો જોયા વિના flirt કરવાની કળા ગુજરાતી છોકરાવ પાસે જ હોય 😂
22
20
171
@phone_rakho_ab
Rashi
3 years
વડિલો : ગાળુ ન બોલાય also વડિલો : મોરુ ફક શાક છે , ધોળા ફક કપડા થઈ ગયા....😶
32
18
174
@phone_rakho_ab
Rashi
3 years
છોકરો પૈસા વાળો હોય પણ લખણનો પુરો છે એ ય ખબર હોય તો ય એવા છોકરાને છોકરી આપતા મા-બાપનો જીવ કેમ ચાલતો હશે?😶
24
9
166
@phone_rakho_ab
Rashi
3 years
થોડા ટાઇમ પેલા જયારે ગાયને વાછડી આવી ત્યારે દાદી કહે કે તું વાછડીને ચાંદલો કર એટલે તારા જેવી ડાહી થાય ને હવે વાછડીજી એ બધાને ઢિંક મારવાનુ ચાલુ કર્યુ છે😿
24
14
163
@phone_rakho_ab
Rashi
2 years
"ખોટુ ન લાગે તો એક વાત કહુ?" આવુ કોઈ પુછે ત્યારે તરત ના પાડી દેવી....
31
16
154
@phone_rakho_ab
Rashi
3 years
કોઈનાં લગ્નમાં શાંતિથી ખુણામાં બેઠા હોય ત્યારનો સીન...
Tweet media one
21
25
156
@phone_rakho_ab
Rashi
2 months
તમને ટાણે ને ટાણે પિયર યાદ આવતુ હોય તો તમારે માયકાંગલીયું પયણાય જ નહિ
25
23
143
@phone_rakho_ab
Rashi
3 years
પોતાની પસંદગીનાં કપડા થોડા દિવસ પછી ન ગમતા હોય એવા લોકોને love marriage કરવાનો વિચાર કરવો જ ન જોઈ:-)
12
30
142
@phone_rakho_ab
Rashi
3 years
અમુક નાતમાં છોકરીઓની તાણ છે તો છોકરીઓ વાળા મન ફાવે એવી માંગ કરે છે🤦🏻‍♀️🤦🏻‍♀️
27
7
140
@phone_rakho_ab
Rashi
1 year
અમદાવાદની ચા પીધા પછી રાજકોટવાસીઓ🥴
27
33
130
@phone_rakho_ab
Rashi
2 years
Phone rakho ab 🥱
51
13
128
@phone_rakho_ab
Rashi
2 years
When shubman Gill tries to change the password Computer : new password can't be your old password
2
30
127
@phone_rakho_ab
Rashi
3 years
flirt with a Gujarati guy and he will reply "તુ whatsapp વાપરે છે?"
24
10
126
@phone_rakho_ab
Rashi
4 years
she : છેલાજી રે મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો છેલાજી:
Tweet media one
11
26
126
@phone_rakho_ab
Rashi
4 years
flirt with a gujatati guy and he will say તુ છોકરી જ છે ને??😹😹
15
15
121
@phone_rakho_ab
Rashi
3 years
others : રૂમ સાફ કરો હવે કાઠિયાવાડી : આ આણુ પાયથરુ છે એ ઈપાડો હવે....
16
13
124
@phone_rakho_ab
Rashi
4 years
ભાવ ખાવા કરતા ભાખરી ખાઈ લેવી સારી😝
14
18
122
@phone_rakho_ab
Rashi
3 years
શું તમે ય રીંગણા-બટેટાનાં શાકમાંથી બટેટા અલગ શોધીને ખાઓ છો?
Tweet media one
40
8
117
@phone_rakho_ab
Rashi
3 years
એક છોકરી હિલ્સ પહેરીને હોળીની પ્રદક્ષિણા કરતી હતી ત્યાં અડધી પ્રદક્ષિણામાં તો ધડામ..😭
28
10
119
@phone_rakho_ab
Rashi
3 years
બધી બાયુ માટે વાહન કઈ રીતે પાર્ક કરવુ એની ટ્રેઈનીંગ ફરજીયાત કરવી જોઈએ.....
15
13
118
@phone_rakho_ab
Rashi
3 years
"પાંચમ માંડી હોય તો છઠ ન થાય" આમ વિચારીને અડધા લોકોએ કોરાનાની બીક મુકી દિધી છે....
8
6
117
@phone_rakho_ab
Rashi
3 years
ગરબા રમતા ન આવડતા હોય એવા લોકોને "હાલને જેવુ આવડે એવુ રમ" કહીને પરાણે ગરબા રમવા ખેંચી જવા is not funny.
14
24
115
@phone_rakho_ab
Rashi
3 years
જયારે નાના છોકરાવને ખબર પડે કે બાજુની શેરીમાં ગુંદી ગાંઠીયા આપે છે #oksorry
Tweet media one
21
22
113
@phone_rakho_ab
Rashi
2 years
અમુક તો સોસાયટીના ગરબામાં નાસ્તો આપે એની જ રાહ જોઈને બેઠા હોય
28
11
112
@phone_rakho_ab
Rashi
3 years
છોકરાવ લગ્ન પહેલા v/s છોકરાવ લગ્ન પછી😶
Tweet media one
Tweet media two
13
23
111
@phone_rakho_ab
Rashi
3 years
હું મારા છોકરાથી (4 yrs old) એટલી કંટાળી ગઈ છુ કે કોઈ એને મફતમાં માંગેને તો ય એને દઈ દવ🌝 એક માસી
38
17
111
@phone_rakho_ab
Rashi
3 years
રાજકોટમાં રહેતા હોય તો બપોરે 2થી4 વચ્ચે કોઈના ઘરે મહેમાન બનીને જવાનુ પાપ કરવુ ન જોઈ:)
22
15
108
@phone_rakho_ab
Rashi
4 years
Akshay kumar ab sonu sood ki biopic me lead role kar skte hai
1
43
101
@phone_rakho_ab
Rashi
2 years
અમારી સરકાર આવશે તો ભાઈઓ માટે માવા અને બહેનો માટે પાણીપુરી મફત #આપિયા_ના_અણમોલ_વચનો
10
49
105
@phone_rakho_ab
Rashi
3 years
Non Gujaratis. Gujaratis
Tweet media one
@Swiggy
Swiggy Food
3 years
taneer pikka
1K
97
2K
30
44
97
@phone_rakho_ab
Rashi
3 years
રૂપિયાની તો ઠીક પણ માણસોને એ વાતની ય જલન થાય કે તમને પથારીમાં લાંબા થાવ ત્યાં તરત ઉંઘ આવી જાય...
10
9
103
@phone_rakho_ab
Rashi
4 years
બાયોમાં No Dm લખીને Dm ઓપન રાખવાનો શું મતલબ😂
24
6
101
@phone_rakho_ab
Rashi
3 years
જયારે મોટી બહેન પરણીને સાસરે જતી હોય ત્યારે રૂમ ખાલી થવાની ખુશી હોય પછી જયારે અચાનક યાદ આવે કે હવે એના ભાગનું કામ ય આપણે કરવુ પડશે😶
Tweet media one
14
20
103
@phone_rakho_ab
Rashi
3 years
બધાને આ વરસે જ પરણી જવુ છે🌚
17
5
100
@phone_rakho_ab
Rashi
3 years
એકથી વધુ છોકરી હોય એવા ઘરમાં જયારે મહેમાન આવે ત્યારે પ્રશ્ન એ જ હોય કે "ચા કોણ બનાવવા જસે?"😝
12
9
96
@phone_rakho_ab
Rashi
3 years
અગાસી પર લાઉડ સ્પીકર ન વગાડવુ વાળા નિયમનું પાલન ���ટલુ જ પાલન થઈ રહીયુ છે જેટલુ દિવાલ પર પર લખેલા "અહિંયા થુંકવુ નહી" વાળા નિયમનું થાય છે....
9
13
95
@phone_rakho_ab
Rashi
2 years
Jay Dwarkadhish 🥳🥳🥳🥳🥳
Tweet media one
14
12
94
@phone_rakho_ab
Rashi
1 year
@jayp_mishra This 😭
15
21
93
@phone_rakho_ab
Rashi
3 years
જયારે કંઈક કામનાં કાગળીયા ખોવાય જાય ત્યારે ગાદલુ😶
Tweet media one
19
36
94
@phone_rakho_ab
Rashi
2 years
Comment mein congratulations likh de🙂
Tweet media one
41
2
91
@phone_rakho_ab
Rashi
3 years
વરસાદ આવ્યા પહેલા બારી- બારણા અને વરસાદ આવ્યા પછી બારી -બારણાની હાલત
Tweet media one
6
19
94
@phone_rakho_ab
Rashi
3 years
બગીચામાં જઈને નાના છોકરાવ માટે રાખેલા હિંચકામાં બેસી મોબાઈલ વાપરતી મોટી છોકરીઓનો ય અલગ સ્વેગ છે...
8
10
94
@phone_rakho_ab
Rashi
3 years
વધારે બોલી તો એમ કહે કે આખા ગામનો આટો લઈ લે એવડી જીભ છે ને ઓછુ બોલી તો કહેસે કે મિંઢી છે🌚
13
11
95
@phone_rakho_ab
Rashi
1 year
#ચાલો_ટ્વીટરને_ઈન્સ્ટાગ્રામ_બનાવીએ હું રાજકોટથી છું અને તમે? સરખા શહેર વાળા comments માં વાતુ કરી લ્યો 🙂
49
6
95
@phone_rakho_ab
Rashi
2 years
અમુક લોકો ગમે એટલો બકવાસ કરે/કાંડ કરે તો ય દુનિયાની નજરમાં ડાહ્યા ને ડાહ્યા
12
8
91
@phone_rakho_ab
Rashi
2 years
Men will be men moment. 🥴
Tweet media one
10
16
89
@phone_rakho_ab
Rashi
3 years
તમને શહેરવાળાને ગામડાનાં લોકો મેથીનાં ભજીયાનાં નામે ગદબનાં ભજીયા ખવડાવી દે તો ય મોટાભાગનાં લોકોને ખબર ન પડે... #સાંભળેલુ🤐
15
12
89
@phone_rakho_ab
Rashi
3 years
થોડીક સારી શકલ આપી હોત તો જાત😝
Tweet media one
17
5
91
@phone_rakho_ab
Rashi
3 years
મહેમાન ઘરે બેઠા હોય તોય બીજા રૂમમાં જઈને સુઈ જવાય? #AskingForAFriend
33
4
84
@phone_rakho_ab
Rashi
2 years
બોર્ડના વિદ્યાર્થીઓના ફોટા મુકીને પાછળ ગીત રાખે છે કે Maana ki safar mushkil hai par sunn oo musafir 😭 હજી કાકા'વ જીવનની પરીક્ષાવ ચાલુ જ નથી થઈ🥴
18
21
89
@phone_rakho_ab
Rashi
1 year
'આ હું હતી તે ટકી ગઈ બીજી એકાદી હોત તો ક્યારની મુકી ને જતી રહી હોત" 🥴
Tweet media one
24
22
85
@phone_rakho_ab
Rashi
3 years
એવા ય થોડાક કામ કરી લેવાય કે ચોથી પેઢી વાળા છોકરાવ એમ કહે કે અમને અમારા ગયઢાનાં પુણ્ય આડા આવ્યા...😶
6
17
82
@phone_rakho_ab
Rashi
3 years
પડોશમાંથી અડદિયાની મસ્ત સુંગધ આવે છે🐣
22
2
86
@phone_rakho_ab
Rashi
3 years
અમુક લોકોનો બકવાસ સાંભળીને એમ થાય કે એમણે આજીવન મૌન વ્રત રાખી લેવુ જોઈ....
9
8
85
@phone_rakho_ab
Rashi
3 years
બીજે બધે જેના નવા નવા લગ્ન થયા હોય એ લોકો ફરવા ઉપડે ને કાઠિયાવાડમાં રોટલો ખાવા ઉપડે...
12
14
86
@phone_rakho_ab
Rashi
4 months
લગ્ન પછી પહેલા શ્રાવણ મહિનાની રાહ જોઈને બેઠેલી બાયુ
Tweet media one
20
6
84
@phone_rakho_ab
Rashi
3 years
જે સ્પીડથી ટાઈપીંગ કરતા હોય એ જ સ્પીડથી ઘરનું કામ ય કરી લેવાય કંઇ ખોટ જાય તો કેજે મને . -માતા શ્રી
12
11
86
@phone_rakho_ab
Rashi
4 years
અેક દિવસ બધુ પતી જાસે પણ રોડ ખોદવાનું બંધ નઈ થાય.
7
7
80
@phone_rakho_ab
Rashi
3 years
કોઈકનાં ઘરે જઈને "તારા મમ્મી તને ખાવાનું નથી દેતા?" આવુ પુછવુ is not funny..
11
3
82
@phone_rakho_ab
Rashi
3 years
એમ કહી કે આ શાક નથી ભાવતુ એટલે તરત ડાયલોગ આવે " બધુ ખાતા શિખાય નહીતર સાસરા વાળા બોલસે માવતર વાળાએ કંઈ ખાતા જ નથી શિખવાડયુ"......
16
5
80
@phone_rakho_ab
Rashi
3 years
ભગવાન જાણે એ માણસ કોણ હસે જે નાનપણમાં મને ટપીને ગયુ ને એના લીધે મારી હાઈટ નાની રહી ગઈ😶
14
3
83
@phone_rakho_ab
Rashi
3 years
કોકની પાસેથી માંગીને કપડા લઇ ગયા હોય ને એમા સિલાઈ બિલાઈ કાઢી હોય તો કપડા પાછા આપો એ પહેલા એ સિલાઈ કરીને કપડા પાછા આપવાના હોય....
16
8
84
@phone_rakho_ab
Rashi
3 years
થોડાક દિવસ whatsapp status માં હવે "આપણા જ જીવતરની આપણી જ વાર્તામાં આપણે જ રાજાને રાણી" જ દેખાસે
12
11
82
@phone_rakho_ab
Rashi
3 years
માર ખાવાની તૈયારી હોય તો જ કજિયો કરાય - પિતા શ્રી
12
4
79
@phone_rakho_ab
Rashi
2 years
પપ્પાનાં "હું બેઠો છું ને" વાળા વાકયની સામે ભલ-ભલા મોટીવેશનલ સ્પીકરનાં ભાષણ ટુંકા પડે
7
20
78
@phone_rakho_ab
Rashi
1 month
મારા પપ્પા 7 પાસ છે, પણ 2/3 પેઢી નિરાંતે ખાય એવી સ્થિતિ છે 🧿
@AmbaniKishan11
KV Ambani
1 month
હું વધારે ભણેલો છું પણ બેરોજગાર છું.
57
9
118
14
4
78
@phone_rakho_ab
Rashi
3 years
છોકરાવ પોતે ભલે સાબુથી માથુ ધોઇ લેતા હશે પણ બાઇક/ગાડીને શેમ્પુથી જ સાફ કરસે...
10
12
77
@phone_rakho_ab
Rashi
3 years
પોતાનો વાંક હોય તો ય સામે વાળા પર blame કરવા વાળા બેશરમ લોકોને તો ખાલી ભગવાન જ પહોંચી શકે......
11
6
74
@phone_rakho_ab
Rashi
3 years
છોકરા-છોકરીઓને એટલી ય છુટ ન અપાય કે પછી છાપામાં નોટીસ આપવી પડે કે "અમારા કહ્યામાં નથી":)
6
12
72
@phone_rakho_ab
Rashi
6 months
હોર્ન મારી તો બિચારી ગાયુ સાઈડમાં જતી રહે, પણ બાયુ નહી.😑
13
12
75
@phone_rakho_ab
Rashi
4 years
વજન વધવાના ડર વિના ખાઈ શકાય તેવી healthy વાનગીઓ પવન બગાસા ગાળ બીજાનાં મગજ માર
4
15
68
@phone_rakho_ab
Rashi
7 months
પાણી વિનાની છાશ ય ન પીધી હોય એ ય હવે પોતાના માટે સાવજ ગોતે છે😭
20
13
73
@phone_rakho_ab
Rashi
2 years
પાવભાજી જોડે જે જરાક ડુંગળી ટમેટા નું સલાડ આવે એ જોઈ ને ખબર પડી જાય કે ડુંગળી સસ્તી કે ટમેટા🤧
13
12
75
@phone_rakho_ab
Rashi
1 year
લુગડાની બદલે કપડાં બોલ્યા પછી કાઠીયાવાડી
Tweet media one
8
22
73
@phone_rakho_ab
Rashi
3 years
છોકરાવને એના લગ્ન વખતે ભારે અન્યાય થાય કેમકે છોકરીઓેને તો પિયરીયા વાળા કપડા લઈ દે અને સાસરાવાળા ય (છાબ)🌚
13
7
72
@phone_rakho_ab
Rashi
2 years
બાયુ એ હાથમાં મંગળસૂત્ર પહેરવાનું શરૂ કર્યું છે🙄
19
2
74
@phone_rakho_ab
Rashi
3 years
વસાવડા સાહેબ 😂
Tweet media one
9
21
68
@phone_rakho_ab
Rashi
3 years
શેરીમાં જ પિયરયુ ને શેરીમાં જ સાસરીયુ .. good or bad?(~_^)
29
0
71
@phone_rakho_ab
Rashi
3 years
ઘરમાં વડિલો હાજર હોય ત્યારે એમ તો કહેવાય જ નઇ કે આ વસ્તુ નથી ભાવતી નહીતર તરત ડાયલોગ આવે કે "કામ ન કરો એટલે ભુખ કયાંથી લાગે નહીતર તો બે દિવસનાં ઠંડા રોટલા ય ભાવે"🌚
9
6
71
@phone_rakho_ab
Rashi
1 year
Jay bajrangbali
Tweet media one
4
16
70
@phone_rakho_ab
Rashi
6 months
Rajkot ❤️
Tweet media one
14
4
69
@phone_rakho_ab
Rashi
3 years
છોકરી વાળા ઘરમાં લગ્નનાં 2 મહિના પહેલા જ રોવાનું ચાલુ થઈ જાય....
16
11
70
@phone_rakho_ab
Rashi
4 years
Ask an Indian guy why are you single and he will reply "Aap Jaisa koi mila hi nahi "
6
6
66
@phone_rakho_ab
Rashi
3 years
માસી પોતે રોંગ સાઈડમાં ગાડી ચલાવતા હતા ત્યાં મારૂ activa જરાક ભટકાય ગયુ તો માસી એ મસ્ત ડાયલોગ માર્યો "એક ચશ્મા પેરયા છે તો ય હજી સરખુ ન દેખાતુ હોય તો હજી એક ચશ્મા પેરી લેવાય"👀
11
7
67
@phone_rakho_ab
Rashi
3 years
અત્યારે બાયુ કરતા જાજી પંચાત ભાયુ કરતા હોય છે...
16
6
69
@phone_rakho_ab
Rashi
2 years
Aao friends tadko khava🙋
Tweet media one
30
0
68
@phone_rakho_ab
Rashi
2 years
Possible scene🥴 તે મારા માટે છાશ કેમ મંગાઈ???????
Tweet media one
14
19
67
@phone_rakho_ab
Rashi
9 months
દિકરી સાસરે જ શોભે તો દિકરો?🤔
41
1
66
@phone_rakho_ab
Rashi
2 years
ઉત્તરાયણનાં દ્રશ્યો 🥴
15
40
68
@phone_rakho_ab
Rashi
1 year
Most beautiful Gujarati bollywood beauty actress. @ThisEndsThat
Tweet media one
Tweet media two
18
19
67
@phone_rakho_ab
Rashi
4 years
ખોટુ લાગે તો 2 રોટલી વધારે ખાઇ લેજે એમ કહીને એવી વાત કરે કે પછી અેકેય રોટલી ગળે ન ઉતરે..
5
7
67