Piyu Joshi Profile Banner
Piyu Joshi Profile
Piyu Joshi

@jaybhole4599

Followers
5,465
Following
1,394
Media
33
Statuses
611

🇮🇳indian 🙏ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् | उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृत

Gujarat, India
Joined February 2023
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
@jaybhole4599
Piyu Joshi
1 year
વરસાદનું પાણી કદાચ ખારું લાગે તો ચોકી ના જતા, આ વખતે મહામારીમાં ઘણી આંખોના આંસુના વાદળો બંધાયા છે !!
Tweet media one
24
28
403
@jaybhole4599
Piyu Joshi
2 years
દેવળીયે દંડાય છે ચોર મુઠી જાર ના, લાખ ખાંડી માંડનારા મહેફિલે મંડાય છે" જે દેશના કાયદાઓ જયારે નાગરિકોના  વિરોધને દબાવવા ઉપયોગ થાય  છે તો એ દેશ લોકશાહીમાંથી તાનાશાહી તરફ જઈ રહ્યો #I_Support_Yuvrajsinh
7
182
302
@jaybhole4599
Piyu Joshi
4 months
સૈયર, ચુડલો ઉનણો પહેરું જીનકી અખીયાં લાલ, રહું સોહાગણ દો ઘડી તોયે મનખો આખો ન્યાલ ! 🙌🙌🙌🙌 #AnshumanSingh #jay hind #veer javan
Tweet media one
20
25
292
@jaybhole4599
Piyu Joshi
1 year
પૂજ્ય મોરારી બાપુ ના પરિવાર વિશે કોઈ જાણકારી આપશે..?
60
14
282
@jaybhole4599
Piyu Joshi
1 year
लोग बहुत अच्छे होते हैं... अगर वक्त अच्छा हो तब!. #Jiv
26
29
268
@jaybhole4599
Piyu Joshi
1 year
: "રાણો ડણકે ઇ રણમે, ગાજે હલદી ઘાટ, ભાળું દ્રશ્ય ઇ ભાવથી, મન પોરહ છૂટે પ્રતાપ"... માતૃભૂમિની રક્ષા માટે પોતાનું જીવન બલીદાન કરનારા શૌર્ય,પરાક્રમ અને ત્યાગના પ્રતિક મહારાણા પ્રતાપ જી ની જયંતી પર તેમને શત શત નમન...🙏🙏 #MaharanaPratapJayanti2023 partap
Tweet media one
6
25
245
@jaybhole4599
Piyu Joshi
1 year
નીતરતું યૌવન ને કંકુવર્ણી કાયા છે બીજા શબ્દોમા કહું તો મોહમાયા છે #jiv
17
23
241
@jaybhole4599
Piyu Joshi
6 months
પ્રતિમાઓ તારી પૂજતાં, ભલે અમારી પેઢીઓ વીતી જાય... પણ રાણા તારું ઋણ, કદી અમથી ના ઉતરાય...!!! #મહારાણાપ્રતાપમજયંતિ🦁
Tweet media one
6
19
242
@jaybhole4599
Piyu Joshi
1 year
ખુલીને જીવો , કેમ કે મોજ ને કોઈ દિવસ તાળા નથી હોતા !! #jiv
16
13
233
@jaybhole4599
Piyu Joshi
3 months
ૐ નમઃ શિવાય 🥰
Tweet media one
37
14
237
@jaybhole4599
Piyu Joshi
1 year
એક રંગો નહીં રંગ પલટીને આવ. તને માનવ ઘડ્યો છે જરા હટીને આવ, ચીલામાં ને ચીલામાં તો પૈડા હાલે, તું ચેતક છો જરા આડો ફંટીને આવ. #jiv . #સાહિત્ય
7
19
219
@jaybhole4599
Piyu Joshi
1 year
માઁ અંબાજી વાવાજોડા થી બધા ને બચાવે એવી પ્રાર્થના 🙏🙏🙏🙏
24
15
207
@jaybhole4599
Piyu Joshi
1 year
નાગબાઈને નમ્યો નહીં, તું ભૂલી ગયો મોટી ભીંત, તારી મેડીને કરી દઉં મસીત, તે દી મુને સંભારીશ માંડલીક #કાગ
17
9
208
@jaybhole4599
Piyu Joshi
9 months
સીતાજી ના ભરથાર 🙏jay🙏શ્રી રામ
Tweet media one
20
13
204
@jaybhole4599
Piyu Joshi
2 years
હવે આ બધી સેના યો ક્યાં ગઈ કરની સેના. સૂર્યા સેના. રાજપૂત સેના.. આ લોકો તો સપોર્ટ કરો યુવરાજસિંહ ને એતો તમારા સમાજ નો છૅ ને #I_Support_Yuvrajsinh
7
43
202
@jaybhole4599
Piyu Joshi
1 year
मैं डरती हूँ उस वक्त से कोई पूछ न लें वह अगर रूह में समाया था तो बिछड़ा कैसे #jivan
15
12
176
@jaybhole4599
Piyu Joshi
2 years
जिस चेहरे को देखने के लिए कई सिर कट गए, वही चेहरे आज सरेआम इंस्टाग्राम तथा फेसबुक पर नीलाम हो रहे है।।
Tweet media one
16
19
187
@jaybhole4599
Piyu Joshi
2 months
સુ? ચોમાસા માં ખાડા અને ભૂપા પડવા યોગ્ય છે....? સરકાર 365 દિવસ નો રોડ ટેક્સ લે છે આપણી પાસે થી.,તો પછી ચોમાસા માં રોડ ટેક્સ /ટોલ ફ્રી કરી દેવા જુવે.....લોકો કેમ સરકાર ની સામે જવાબ જ નહીં માંગતા??
Tweet media one
33
26
188
@jaybhole4599
Piyu Joshi
1 year
#Bharat કાલ સુધી ભારત જોડો યાત્રા કરવાવાળા નેજ આજે #ભારત નામ થી તકલીફ છે?
28
13
178
@jaybhole4599
Piyu Joshi
5 months
परशुरामजन���मोत्सवस्य शुभेच्छा।
Tweet media one
17
17
171
@jaybhole4599
Piyu Joshi
2 months
ખુબ સહેલું છે કોઈકને ગમી જવું, અઘરું તો છે સતત ગમતા રહેવું. ... #bhvnajoshi #jiv
16
15
171
@jaybhole4599
Piyu Joshi
1 year
ચપટી ભભૂત મે હે ખજાના કુબેર કા...
7
11
162
@jaybhole4599
Piyu Joshi
1 year
क़दर नहीं होती जब मिल जाता है सब आसानी से बहुत जरूरी है ज़िंदगी में इंतिज़ार होना
8
15
157
@jaybhole4599
Piyu Joshi
1 year
તારો વિરહ ખુબ જ પ્રબળ છે વર્ષા ઋતુ નથી ને ચાંદે જળ છે #jiv
5
11
159
@jaybhole4599
Piyu Joshi
8 months
व्यवहार का दौर गया, सम्बंध अब सिर्फ पैसे से बनते हैं.. #jiv
17
20
160
@jaybhole4599
Piyu Joshi
1 year
कोई देश केवल जहर के प्रचार पर जिंदा नहीं रह सकता। प्रेम पर, चरित्रबल पर, और उम्मीद पर ही देश जिंदा रहता है। ~ सरदार वल्लभ भाई पटेल
12
20
148
@jaybhole4599
Piyu Joshi
11 months
#નૂતન_વર્ષા_અભિનંદન #મહાદેવ
31
8
142
@jaybhole4599
Piyu Joshi
1 year
कंधा दुनिया की सबसे मजबूत चीज़ है, बड़े-बड़े दुख यहां आकर सिर झुका लेते हैं. #jiv
8
15
124
@jaybhole4599
Piyu Joshi
1 year
મારો ભારત દેશ ❤️❤️
14
11
119
@jaybhole4599
Piyu Joshi
1 year
कौन बदन से आगे देखे औरत को, सब की आँखे गिरवी है इस नगरी में।. #jiv
14
11
119
@jaybhole4599
Piyu Joshi
1 year
હાલ ના સમય ના તમારા પ્રિય કવિ કોણ છે # હું કુમાર વિશ્વાસ ને ગણું છું..#
12
3
120
@jaybhole4599
Piyu Joshi
2 months
5m Impression કરવા માટે સુ કરવાનું? 🤔🤔 #impression
48
12
111
@jaybhole4599
Piyu Joshi
10 months
અવાજની મધુરતા સમજાવવા ક્યારેક પાયલ થવું પડે,
6
7
117
@jaybhole4599
Piyu Joshi
23 days
मत मिलाया कर उन्हें, ए ख़ुदा... जिन्हें तू मिला नहीं सकता. #jiv
Tweet media one
7
4
110
@jaybhole4599
Piyu Joshi
11 months
कुछ उलझनों के हल, वक्त पर छोड़ देने चाहिए #jiv
11
17
106
@jaybhole4599
Piyu Joshi
1 year
પ્રૌઢ સિંધુ પરે ઝૂકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી હિંદ દેવી તણી કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી પ્હાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગર્જતી જલનિધિગાનસરણી ભારતી ભોમની વંદું તનયા વડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર – #ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ
6
9
105
@jaybhole4599
Piyu Joshi
1 year
“रूठ जाने की सदी मानो बीत ही गयी है , अब तो नज़र-अंदाज़ करने का ज़माना है “
10
12
100
@jaybhole4599
Piyu Joshi
1 month
વરે નવું સફરજન બજાર માં મૂક્યું હૉ ☺️ #iPhone16 #iPhone16Pro
21
5
93
@jaybhole4599
Piyu Joshi
2 years
મશહૂર થઇને ઓળખ ઉભી કરવાનો શોખ મને કયાં છે મને તો મારા નજીક નાં લોકો સારી રીતે ઓળખે એજ ધણુ છે..#જીવ
Tweet media one
4
2
95
@jaybhole4599
Piyu Joshi
1 year
જય ભોલેનાથ 🙏
16
7
85
@jaybhole4599
Piyu Joshi
8 months
खुशी के पीछे भागने वाला ख़ुशी नहीं पा सकता,ये तक़दीर पर राज़ी रहने से मिलती है!!
3
11
89
@jaybhole4599
Piyu Joshi
5 months
" चोट लगी तो ...... रो कर देखा .. आंसू भी .......मरहम होते हैं ....!!’’
7
14
94
@jaybhole4599
Piyu Joshi
1 year
.. ग़म के दरिया से मिलकर बना है यह सागर, तुम क्यों इसमें समाने की कोशिश करते हो, कुछ नहीं है और इस जीवन में दर्द के सिवा, क्यों मेरी ज़िंदगी में आने की कोशिश करते हो। #jiv ...., Copy paste
2
8
89
@jaybhole4599
Piyu Joshi
1 year
बात करो रूठे यारों से, सन्नाटे से डर जाते हैं प्यार अकेला जी सकता है, दोस्त अकेले मर जाते हैं। ~ कुमार विश्वास
7
14
89
@jaybhole4599
Piyu Joshi
3 months
ૐ નમઃ શિવાય 🙏
20
6
89
@jaybhole4599
Piyu Joshi
1 year
संसद के उद्घाटन में शामिल नहीं होने वाले सभी दलों को धन्यवाद। भविष्य में जब अगली पीढ़ी लोकतंत्र के मंदिर संसद के उद्घाटन की तस्वीरें देखेगी तो उन्हें भारत को विकसित करने वाले चेहरों को देखकर खुशी होगी हम नहीं चाहते कि देशद्रोही, भारतीय विरोधी, अपराधी उद्घाटन के समारोह में na ho.
4
8
81
@jaybhole4599
Piyu Joshi
5 months
मातृ देवो भव:"❤️ 'माँ' संस्कार है , शक्ति है, जीवन है, खुशी है, आनंद है! #MothersDay #मातृ_दिवस_की_शुभकामनाए
2
8
79
@jaybhole4599
Piyu Joshi
2 months
શિક્ષક દિવસ ની ખુબ ખુબ શુભકામના. #
8
4
78
@jaybhole4599
Piyu Joshi
2 months
"લખું છું હયાતી નહિ હોય મારી આ દુનિયામાં, તો ક્યાંક મારા શબ્દો તો અમર હશેને...!"# "JD" #jiv
7
4
78
@jaybhole4599
Piyu Joshi
1 year
કોણ કોણ કેદારનાથ જઈ આવ્યો?? ભોલે ના દરબાર માં
12
3
74
@jaybhole4599
Piyu Joshi
1 year
तू मोहब्बत से कोई ���ाल तो चल  हार जाने का हौसला है मुझमें -अहमद.
9
8
72
@jaybhole4599
Piyu Joshi
1 month
पहले फ्री देकर डिजिटल पेमेंट को बढ़ावा 💰 फिर सीधा 18% GST ..... यही है क्या Digital India का सपना #gst
9
1
66
@jaybhole4599
Piyu Joshi
6 months
कुछ दर्द, कुछ नमी कुछ बातें जुदाई की... गुज़र गया ख़यालों से तेरी याद का मौसम... #jiv
6
8
69
@jaybhole4599
Piyu Joshi
2 months
કહીએ ને જે સમજે એ શું કામનું, જે કહ્યાં વગર જ સમજી જાય એજ છે આપણા. શબ્દોને તો સૌ કોઈ ઓળખે, જે મૌનને સમજી જાય એજ છે આપણા. હસતાં ને હસાવે એ શું કામનું, રડતાં ને હસાવી જાય એજ છે આપણા. હાથનો ઈશારો તો સૌ કોઈ સમજી જાય, જે આંખનો ઈશારો સમજી શકે એજ છે આપણા. #jd .. #jiv #kavita #gazal
10
6
61
@jaybhole4599
Piyu Joshi
1 year
सावन के बादलों की तरह से भरे हुए ये वो नयन हैं जिनसे जंगल हरे हुए #jiv ▪️मोहम्मद रफ़ी
3
6
56
@jaybhole4599
Piyu Joshi
1 month
સિંહણ જંગલ મા જતી હોય તો પાછળ કુતરા તો ભોક્યા કરે.. એમાં સિંહણ ને પાછળ જોવાનું ના હોય 🙏🏻 #jiv
6
2
59
@jaybhole4599
Piyu Joshi
2 years
" कई लूटे तो कई तबाह खूब , उनकी मुस्कान पे मेहरबां खूब !!# જીવ
Tweet media one
2
2
56
@jaybhole4599
Piyu Joshi
7 months
करमनास जल सुरसरि परई। तेहि को कहहु सीस नहिं धरई॥ #Jayshriram
2
6
55
@jaybhole4599
Piyu Joshi
1 month
આ ધારામાં વહેવું ઘણું આકરું છે, કશું પણ ન કહેવું ઘણું આકરું છે. બધા બુધ્ધિમાનોની વચ્ચે અહીં પર, ખરેખર તો રહેવું ઘણું આકરું છે. #jiv #gazal
5
6
50
@jaybhole4599
Piyu Joshi
1 year
जो सरल है, वो स्वतंत्र है
2
3
50
@jaybhole4599
Piyu Joshi
29 days
तुम परवाह करना छोड़ दो, लोग तुम्हे तकलीफ़ देना छोड़ देंगे। #jiv
4
4
49
@jaybhole4599
Piyu Joshi
1 month
विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगद्धितायं। नागाननाथ श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते॥ #ganpati #ગણપતિબાપ્પા #ganpatibappa #ganpati2024 #ganpatifestival
7
1
48
@jaybhole4599
Piyu Joshi
1 month
हज़ारों ग़म हैं, खुलासा कौन करें, मुस्कुरा देते हैं तमाशा कौन करें !
9
3
47
@jaybhole4599
Piyu Joshi
1 month
"तृण धर ओट कहत व��देही, सुमिर अवधपति परम सनेही॥" #ram #Ayodhya
5
2
48
@jaybhole4599
Piyu Joshi
2 years
❝उसने मांगी भी तो जुदाई मांगी हमसे और हम है की इन्कार ही ना कर सके।❜❜
Tweet media one
1
0
45
@jaybhole4599
Piyu Joshi
2 years
દરેક નિર્ણય વ્યક્તિનો નથી હોતો, અમુક નિર્ણય પરિસ્થિતિનો પણ હોય છે.#જીવ
Tweet media one
2
4
48
@jaybhole4599
Piyu Joshi
2 years
यूं तो ख़ुश हूं पर कभी कभी तुम बहुत याद आते हो
Tweet media one
4
3
37
@jaybhole4599
Piyu Joshi
2 years
तलब तो तेरी इन आँखों को है हम तो तेरी याद में जी लेगे
Tweet media one
2
0
37
@jaybhole4599
Piyu Joshi
2 months
તારી સામે જે દિવસે ઝાંખી પડી છું હું મને, આયના ની રૂબરૂ જાતે લડી છું હું મને ક્યાંક શત્રુઓ નડ્યા, ક્યાંક મિત્રો પણ નડયા, જ્યાં કશું નડતર ન હતું ત્યાં નડી છું હું મને, જ્યાં ગુમાવો ત્યાં જ શોધો હવે એ સાચું પડ્યું પાનખર અને વસંત માં ફેર સુએ જાણવા, ખુદ ને અડી છું હું. #jiv
4
3
37
@jaybhole4599
Piyu Joshi
1 year
@Piya_Patel_ આપણો પ્રેમ
7
0
36
@jaybhole4599
Piyu Joshi
2 years
હું લઈ આવું રંગની મુઠ્ઠી, દોસ્ત તું લઈ આવજે કોરું મન. પછી કેસુડાના ફૂલની સાખે, આ વગડો બનશે વૃંદાવન
Tweet media one
0
1
33
@jaybhole4599
Piyu Joshi
2 years
जिस बात पर.... आप मुस्कुरा दे, बस. वही बात सबसे ज़्यादा खूबसूरत है.
Tweet media one
2
4
33
@jaybhole4599
Piyu Joshi
2 years
સહમત હોવ તો શેર કરજો. દિવ્યાંગોથી જો તમારા રિવરફ્રંટની સુંદરતા અભડાઇ જતી હોય તો તમારા રિવરફ્રંટની આવી સુંદરતા પર થુંકુ છું. દિવ્યાંગ દિકરી નેહા ભટ્ટે અમદાવાદના રિવરફ્રંટ પર ટી સ્ટોલ નાખ્યો, જેને મ્યૂનિ. કોર્પોરેશને પોલીસની મદદથી હટાવી દીધો.બાદમાં અનેક લોકોએ નેહા ભટ્ટના સમર્થન
Tweet media one
1
3
35
@jaybhole4599
Piyu Joshi
3 months
Team India 🇮🇳 with Manu Bhaker and Sarabjot Singh clinch the #bronze      medal in shooting mixed team 10m air pistol. It's India's first medal ever in this event. #ManuBhaker #SarbjotSingh #ParisOlympics2024 #PARIS2024 #Cheer4Bharat #TeamIndia #shooting
Tweet media one
6
4
31
@jaybhole4599
Piyu Joshi
2 years
કપડાં ઉતારવાનો જમાનો ચાલી રહ્યો છે,,, કોઈક એવું શોધો જે ગિફ્ટમાં દુપટ્ટો આપે...🤗❤️ #પ્રેમ
Tweet media one
3
1
30
@jaybhole4599
Piyu Joshi
2 years
મને બસ પ્રેમ છે, ❤️ કોઈ ઉમ્મીદ નથી તારાથી!❜
Tweet media one
1
0
27
@jaybhole4599
Piyu Joshi
1 month
कुछ तो अपने और मेरे दरमियां रहने दे  दूरियां चुभती हैं, फिर भी दूरियां रहने भी दे ll #jiv
4
4
28
@jaybhole4599
Piyu Joshi
2 years
કોઈ પ્રેમથી રંગે તો રંગાઈ જવું, બાકી કલર કરવા વાળા તો ઘણા છે
Tweet media one
0
1
27
@jaybhole4599
Piyu Joshi
2 years
હદમાં રહી બેહદ તને ચાહી શકું, દિલમાં સમાવીને તને પામી શકું..
Tweet media one
2
1
25
@jaybhole4599
Piyu Joshi
2 years
કોઈ એકાદી વાતથી જો સંબંધ ડગમગી જતો હોય તો સમજી લેવું કે એ સંબંધ નહીં વહેમ હતો. જય દ્વારકાધીશ
3
3
25
@jaybhole4599
Piyu Joshi
2 years
હું તો સંબંધની પાકી ખેલાડી છું રમતમાં મારી જિંદગી હોય પણ કોઈની જિંદગીમાં મારી રમત ના હોય !!
Tweet media one
1
0
25
@jaybhole4599
Piyu Joshi
2 years
મૌન હૃદયનાં મણકા આંખોથી ખરતા હોય... શબ્દોની શી ગરજ જયાં વિચારો ચારે દિશાથી મળતા હોય...!
Tweet media one
1
3
22
@jaybhole4599
Piyu Joshi
2 years
ज़मीर बचा कर राखिये, दौलत तो आती जाती रहेगी...#જીવ
1
3
22
@jaybhole4599
Piyu Joshi
2 years
*"उम्र के मायने , हर जगह नहीं चलते साहिब.....* *उम्र तजुर्बे की हो सकती है , मोहब्बत की नहीं.....*🥰
Tweet media one
1
4
21
@jaybhole4599
Piyu Joshi
1 year
@meghadoshi10 એવો સાથી પણ મળવો જુવે ને કે જેના થી આપણું મન અને દિલ હળવું થાય
7
0
21
@jaybhole4599
Piyu Joshi
2 years
चाहने के लिए एक ही चेहरा काफ़ी है! #જીવ
3
1
23
@jaybhole4599
Piyu Joshi
19 days
મારા તમામ મિત્રો ને નવરાત્રી પર્વ ની ખુબ ખુબ શુભેચ્છાઓ #માઁ_બહુચર ની કૃપા આપણા બધા ઉપર હંમેશા બની રહે એવી પ્રાર્થના............. #Navratri2024 #navratrispecial #Navaratri
4
0
22
@jaybhole4599
Piyu Joshi
1 month
हमेशा सोच-समझकर व्यवहार करें, क्योंकि कुछ गलतियाँ ऐसी होती हैं जिन्हें सुधारना मुश्किल होता है, और उनका पछतावा जीवन भर साथ रहता है। #jiv
3
0
19
@jaybhole4599
Piyu Joshi
2 years
स्त्री कितनी भी आधुनिक हो जाए पर श्रृंगार से वह सम्पूर्ण होती है।🤍
Tweet media one
0
2
19
@jaybhole4599
Piyu Joshi
23 days
पसंदीदा स्त्री जब आपकी परवाह करती है, तो वह बिल्कुल आपकी मां की तरह ध्यान रखती है।🌻
2
2
19
@jaybhole4599
Piyu Joshi
1 month
अच्छे कर्म करने से आंतरिक सुख और संतोष प्राप्त होता है #chitralekhaji #jiv
1
2
17
@jaybhole4599
Piyu Joshi
2 years
તમારા રૂપની રેલાય છે #મૌસમ તમારા સમ #જગત આખામાં ફેલાઇ જશે ફોરમ તમારા સમ…❣️
0
0
13
@jaybhole4599
Piyu Joshi
1 year
@the_wall9 એવુ નહીં કે અભણ લોકો જ આવા ભુવા યો ને માને છે.. શિક્ષણ વાળા પણ આવા લોકો ને ખુબ માન સ્વમાન આપે છૅ
2
1
13
@jaybhole4599
Piyu Joshi
2 years
इस निगाहों की चाहत तुम हो ये बो फरेबी इश्क नही जो हर किसी से हो
0
1
12
@jaybhole4599
Piyu Joshi
2 years
अपनी मर्ज़ी से कहाँ अपने सफ़र के हम हैं रुख़ हवाओं का जिधर का है उधर के हम हैं, हम वहाँ हैं जहाँ कुछ भी नहीं रस्ता न दयार अपने ही खोए हुए शाम ओ सहर के हम हैं..
0
2
13
@jaybhole4599
Piyu Joshi
2 years
अक्सर मजबूत रिश्ते, बड़ी खामोशी से टूट जाते हैं... #raj
1
1
12
@jaybhole4599
Piyu Joshi
2 years
જગ્યા આપવી અને સ્થાન આપવું,,, આ બંને શબ્દો વચ્ચે મોટો તફાવત છે..!!
0
2
13
@jaybhole4599
Piyu Joshi
1 year
@Gautam___2 ભાઈ તમારે તો બાપુ વિશે પુસ્તક લખવાની જરૂર હતી.. આટલી માહિતી આપી સરસ રીતે 🙏
2
0
11
@jaybhole4599
Piyu Joshi
1 year
@sanjayezhava વટ પાડ્યો છૅ વિદેશ ની ધરતી પર..અને ભારત નું નામ રોશન કર્યું છૅ મોદી સાહેબે.. તમારા જેવા ગમે તેટલા ઉલડે ક્સુ ના ઉખાડી શકે.....કદી કોઈ pm ને આટલો પ્રેમ નહીં મળ્યો જેટલો આ સિંહ ને મલે છૅ વિશ્વ માં
1
1
12
@jaybhole4599
Piyu Joshi
1 year
@Autumnvalii રૉડ ટચ વેચી ને મોજ જ કરાય.. સુ સાથે આવવવાનું che 😂😂
5
1
10