ખૂબ બધી શુભેચ્છાઓ બાપુ સાહેબ.મારી ૨૭ વર્ષ ની કારકિર્દી માં કૉંગ્રેસ ને પસંદ કરવાનુ કારણ માત્ર ને માત્ર આપ છો,આપના વડપણ હેઠળ ગુજરાત ના અઢારેય વરણ તમારા સત્તા ના સેવા ના યજ્ઞ માં સહકાર આપશે મને પૂરો ભરોસો છે આવનારા વર્ષો માં આપ જ ગરવી ગુજરાત નું નેતૃત્વ કરો એવી લાગણીસભર શુભકામનાઓ