Jenny Thummar Profile Banner
Jenny Thummar Profile
Jenny Thummar

@JennyThummar

Followers
3,613
Following
152
Media
1,208
Statuses
3,324

President @ Gujarat Pradesh Mahila Congress @gujaratpmc Ex. President Amreli District Panchayat l

Gujarat, India
Joined December 2018
Don't wanna be here? Send us removal request.
Explore trending content on Musk Viewer
Pinned Tweet
@JennyThummar
Jenny Thummar
1 month
સેવા, સાહસ અને સ્વાભિમાન એ દરેક મહિલાનું અભિમાન ! મહિલા કોંગ્રેસના સ્થાપના દિવસે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે મહિલા કોંગ્રેસ "સદસ્યતા અભિયાન " નું લોન્ચિંગ કર્યું. (1/2) #Mahilacongress
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
10
85
@JennyThummar
Jenny Thummar
7 months
ચુંટણીના રણમેદાનમાં હું અમરેલીની દિકરી અમરેલીના ભવિષ્યની ઉજ્જવળતા માટે લડવા આવી છું ત્યારે આપના અભિપ્રાયની આશા રાખું છું કે (મહુવા,ગારિયાધાર,રાજુલા,સાવરકુંડલા, અમરેલી,લાઠી,ધારી)ના ક્યા સ્થાનિક મુદ્દાઓની ચર્ચા ઉમેદવાર દ્વારા આ ચુંટણી પ્રચારમાં થવી જોઈએ?
45
60
779
@JennyThummar
Jenny Thummar
4 years
જે લોકો #LRD_MALE_ નું_વાવાઝોડું , #lrdmale ઉમેદવારો ના સમર્થનમાં હોય તે રીટ્વીટ કરી કોમેન્ટમાં લખો #LRD_MALE_ નું_વાવાઝોડું
418
571
577
@JennyThummar
Jenny Thummar
5 months
" હાથના કર્યા હૈયે વાગ્યા ".. ભારતીય જનતા પાર્ટીના મૂળ નેતાઓ અને કાર્યકર્તાઓની ચરમસીમા પર આવેલી વેદના અને પીડા માટે ..
0
55
616
@JennyThummar
Jenny Thummar
2 years
गुजरात के विधायक को आधी रात में अपराधियों की तरह असम पुलिस गुजरात से गिरफ्तार कर रही है, वो भी बिना किसी FIR COPY या गिरफ्तारी आदेश दिखाए, एक लोकतंत्र के तौर पर हम किस दिशा में जा रहे है? मैं @jigneshmevani80 की तुरंत रिहाई की मांग करती हूँ। #WESUPPORTJIGNESHMEWANI
11
131
541
@JennyThummar
Jenny Thummar
4 years
આગામી ચુંટણીમાં ૧૮૨ થી એક પણ ઓછી સીટ આવશે તો હું રાજીનામું આપી દઈશ : @CRPaatil તો હાલ #LRD_MALE_ નું_વાવાઝોડું , #tet_tat_recruitment , #कृषिपर्यवेक्षक_3600ग्रेड_पे #कृषि_निजीकरण_रोको , #4200_ItiGradepay આ તમામ આંદોલનો જોતા તો એવુ લાગે છે કે આપે રાજીનામું જ આપવુ પડશે.
29
499
505
@JennyThummar
Jenny Thummar
6 months
રાજકોટ લોકસભા બેઠક પર પૂર્વ નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણી ને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બનવા બદલ ખુબ ખુબ અભિનંદન... #JennyThummar #amreli #congress #LokSabaElection2024 #LokSabhaElection @paresh_dhanani
Tweet media one
5
53
483
@JennyThummar
Jenny Thummar
6 months
ઉમેદવારી પત્ર #JennyThummar #Amreli
9
45
450
@JennyThummar
Jenny Thummar
6 months
અમરેલીની દિકરી, અમરેલીના આંગણે.. આ ચૂંટણી છે અમરેલીના રૂંધાતા વિકાસ સામે, ચૂંટણી છે અમરેલીના ભવિષ્યને નક્કી કરવાની..! આવતી કાલ તારીખ 16-04-2024, મંગળવાર ના રોજ સવારે 10:00 કલાકે, વી.કે પટેલ ફાર્મ, કુંકાવાવ રોડ,અમરેલી ખાતે લોકસભા 2024 ની ચૂંટણીનું ફોર્મ ભરવા હું જઇ રહી છું.(1/3)
7
53
449
@JennyThummar
Jenny Thummar
4 months
ગુજરાત લોકસભાના @INCIndia ઉમેદવાર @GenibenThakor #banaskantha બેઠક થી વિજયી થયા તે બદલ હાર્દિક અભિનંદન.
Tweet media one
8
29
423
@JennyThummar
Jenny Thummar
6 months
જેને 1995 અને 2095 નો ફર્ક ખબર નથી , એવા ઉમેદવારને મત આપી આવનારી પેઢીને અન્યાય ન થાય એ માટે શિક્ષણ અને સંસ્કાર જોઈને મત આપજો.. #અમરેલી_માંગે_પરિવર્તન #જેની_ઠુમ્મર #JennyThummar #amreli #JennyThummar
5
56
419
@JennyThummar
Jenny Thummar
4 years
#lrdmale ઉમેદવારો માં ભરતી અંગે યુવાનોમાં રોશ છે, આ યુવાનો ન્યાય માટે લડી રહ્યા છે, તેમને ન્યાય ક્યારે મળશે ? યુવાનો સવાલ કરી રહ્યા છે, સરકાર જવાબ આપે. @BJP4Gujarat @CMOGuj #RozgarDo
129
397
389
@JennyThummar
Jenny Thummar
4 years
શું આ તમારુ ગુજરાત મોડેલ છે ? તો કોઈના કિંમતી જીવનના બદલામાં નથી જોઈતુ આવુ ગુજરાત મોડેલ. #RozgarDo
Tweet media one
17
175
398
@JennyThummar
Jenny Thummar
4 years
ગુજરાતમાં આશાવર્કર, આરોગ્ય વિભાગના કર્મચારીઓને પોતાના હક્ક માટે લડવાનો અધિકાર છે,એનકેન રીતે આંદોલનકર્તા પર દબાણ લાવી તેમના અધિકારો છીનવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. #2800gradepay_mphw_fhw_health_gujarat #गुजरात_आरोग्य_महासंघ_ग्रेडपे_लडत @Nitinbhai_Patel
11
440
369
@JennyThummar
Jenny Thummar
3 years
Thank you very much @arjunmodhwadia ji
@arjunmodhwadia
Arjun Modhwadia
3 years
गुजरात युवा कांग्रेस के पूर्व महासचिव @JennyThummar_ जी को @GujaratPMC के प्रमुख नियुक्त होने पर हार्दिक अभिनंदन एवं शुभकामनाएँ। अमूल्य सेवाओं के लिए @GayatribaVaghe3 जी का आभार एवं भविष्य के लिए शुभकामनाएँ।
Tweet media one
11
36
229
23
21
364
@JennyThummar
Jenny Thummar
4 years
करोड़ों युवा “बेरोज़गार” घूम रहे हैं, आंदोलन कर रहे है, किसी चैनल पर कोई बहस नहीं, ना कोई “सवाल” ना “दंगल” ना “हल्ला” बोल. #LRD_MALE #tet_tat_recruitment
71
293
318
@JennyThummar
Jenny Thummar
3 months
Tweet media one
4
14
337
@JennyThummar
Jenny Thummar
7 months
Tweet media one
3
20
322
@JennyThummar
Jenny Thummar
4 years
કોરોનાની મહામારી માં જીવના જોખમે કામગીરી કરતા 33000 જેટલા આરોગ્ય કર્મીઓ પોતાના હક્ક માટે લડી રહ્યા છે, પંચાયત હસ્તકના આ કર્મચારીઓ ની માંગણીઓ ને સરકાર ધ્યાને લઇ યોગ્ય નિર્ણય લે તે જરૂરી છે, સરકાર આ બાબતે ઝડપથી કાર્યવાહી કરે. #2800gradepay_mphw_fhw_health_gujarat @Nitinbhai_Patel
12
402
307
@JennyThummar
Jenny Thummar
4 years
કોરોનામાં રેલી થઈ શકે તો ભરતી કેમ નહીં! અરજીઓ અને વિનંતીઓ પણ ઘણી કરી લીધી પણ સરકારના પેટમાં પાણી હલતું નથી. હવે #LRD_MALE_ નું_વાવાઝોડું સરકારના સૂપડા સાફ કરી નાખે એ પહેલા ઘમંડ ઓછો કરીને તેમને તેમનો હક આપો. લોકશાહીમાં તાનાશાહી નહીં ચાલે! @BJP4Gujarat @CMOGuj
18
305
290
@JennyThummar
Jenny Thummar
4 years
એક સમય હતો જ્યારે B.ed. / P.T.C. માં પ્રવેશ માટે લાઈનો લાગતી, અને તેમને તુરંત નોકરી મળતી, પરંતુ જ્યારથી ખાનગી બી.એડ. પીટીસી કોલેજો થઈ ત્યારથી લાખો યુવાનો બેરોજગાર થયા, નોકરી માટે ભટકતા થયા એવુ જ કઈક ખાનગી ક્રૃષી યુનિ. ને મંજુરી આપવાથી થશે. #कृषि_निजीकरण_रोको
12
248
306
@JennyThummar
Jenny Thummar
7 months
#અમરેલી_માંગે_બદલાવ #જેની_ઠુંમ્મર #JennyThummar
3
33
303
@JennyThummar
Jenny Thummar
5 months
0
41
293
@JennyThummar
Jenny Thummar
1 year
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ બનવા બદલ રાજ્યસભા ના સાંસદ શ્રી @shaktisinhgohil જી ને ખૂબ ખૂબ અભિનંદન...💐 #ShaktiSinghgohil
Tweet media one
Tweet media two
17
24
284
@JennyThummar
Jenny Thummar
7 months
સમય છે બદલવાનો, સમય છે ખરા વિકાસની વાતો નો, સમય છે અમરેલીની ધરોહરને વિકાસની ઉંચાઈએ લઈ જવાનો, આવો આપણે સાથે મળીને બદલીયે અમરેલીની સ્થિતિ. #અમરેલી_માંગે_બદલાવ #જેની_ઠુંમ્મર #અમરેલી #JennyThummar
Tweet media one
5
35
286
@JennyThummar
Jenny Thummar
5 months
આભાર અમરેલી. આપે આપેલા પ્રેમ અને સહકારની હું સદાય ઋણી રહીશ. #JennyThummar #amreli
Tweet media one
4
20
285
@JennyThummar
Jenny Thummar
4 years
યુવાનો ને વિનંતી પોતાનો અવાજ બુલંદ કરો, હક્ક માટે લડો, અવાજ ઉઠાવો અને જે તમારો અવાજ દબાવવાની કોશીષ કરે તેને મત રુપી હથીયારનો ઉપયોગ કરી ઉખેડી ફેકો. #LRD_MALE #tet_tat_recruitment #4200_ItiGradepay #4200gradepay_gramsevak @GulabsinhRajput @BJP4Gujarat @HardikPatel_ @INCGujarat
10
180
257
@JennyThummar
Jenny Thummar
4 years
LRD બહેનોને આંદોલન કરવુ પડે, LRD ભાઈઓને આંદોલન કરવુ પડે, TET, TAT ના ઉમેદવારોએ આંદોલન કરવુ પડે, આંગણવાડી અને આશાવર્કર બહેનો આંદોલન કરે, તો શું યુવાનોએ પોતાના હક્ક મેળવવા આંદોલનો જ કરતા રહેવા પડશે ? #RozgarDo @BJP4Gujarat @CMOGuj
12
185
257
@JennyThummar
Jenny Thummar
7 months
પોતાના સાથ છોડે ત્યારે દુઃખ અવશ્ય થાય પરંતુ આ તકે એટલું જ દુઃખ ભારતીય જનતા પાર્ટીના સંઘર્ષકર્તાઓ માટે પણ કરવું ઘટે. સંઘર્ષનો રસ્તો છોડી સત્તાનો સ્વાદ લેવા વાળા નેતાઓને ભક્તિમય ભવિષ્યની શુભકામનાઓ.
5
21
275
@JennyThummar
Jenny Thummar
6 months
#અમરેલીની દીકરી જેની ઠુમ્મર અમરેલી સંસદીય મત વિસ્તારનાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા પહેલાં યોજેલ આશિર્વાદ મેળાવડામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા આપ સૌને નમ્ર અપીલ કરું છું. તા. 16-04-2024, મંગળવાર સમય : સવારે 10:00 કલાકે સ્થળ : વી .કે પટેલ ફાર્મ, કુંકાવાવ રોડ, અમરેલી
2
33
271
@JennyThummar
Jenny Thummar
5 months
અમરેલીની જનતાનું સમર્થન, દીકરીને સંગ.. આ વખતે પરિવર્તન નિશ્વિત છે... #JennyThummar #amreli
1
33
268
@JennyThummar
Jenny Thummar
3 years
मुझे @GujaratPMC की अध्यक्षा नियुक्त करने के लिए मैं कांग्रेस अध्यक्षा मान. सोनिया गांधी जी, मान. @RahulGandhi जी और मान. @dnetta जी, @INCGujarat प्रभारी मान. @RaghusharmaINC जी, @INCGujarat अध्यक्ष मान. @jagdishthakormp जी और पुरे कांग्रेस परिवार की आभारी हूं। धन्यवाद ।
21
28
266
@JennyThummar
Jenny Thummar
2 years
Congratulations to all newly appointed office bearers Gujarat Pradesh Mahila Congress @GujaratPMC @INCGujarat
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
19
26
260
@JennyThummar
Jenny Thummar
5 months
અમરેલી સંસદીય મતવિસ્તારને તમામ ક્ષેત્રે અગ્રેસર બનાવવા માટે લોકશાહીના પવિત્ર પર્વ નિમિત્તે લોકતંત્રને મજબૂત બનાવવા મારા ગામ વાવડી ખાતે મેં મને મત આપ્યો… #JennyThummar #amreli #loksabha #Congress
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
26
259
@JennyThummar
Jenny Thummar
7 months
જન જનનો માળી રહ્યો છે મીઠો આવકાર, પરિવર્તન માટે તૈયાર છે અમરેલી... #JennyThummar #amreli @INCGujarat @MahilaCongress @GujaratPMC
Tweet media one
3
20
258
@JennyThummar
Jenny Thummar
4 years
#LRD_MALE ની મુશ્કેલી પણ સમજવાની જરૂર છે #LRD_MALE_33_67 છેલ્લા કેટલાય સમયથી પોતાની માંગ મુકી રહ્યા છે . #LRD_MALE_ નું_વાવાઝોડું #LRD_MALE #आ_रही_है_एलआरडी_की_सवारी
14
293
238
@JennyThummar
Jenny Thummar
5 months
અમરેલીની જનતાએ મને જે પ્રેમ આપ્યો જે આવકારો આપ્યો એ બદલ હું આપ સૌનો દિલથી આભાર વ્યક્ત કરું છું આજે હું તમારી સમક્ષ મતની અપીલ કરવા નહીં પરંતુ એક દીકરી તરીકે મારા મનની વાત કરવા આવી છું... #JennyThummar #amreli #congress4amreli #અમરેલી_માંગે_પરિવર્તન @INCGujarat @MahilaCongress
3
35
247
@JennyThummar
Jenny Thummar
7 months
અમરેલીના હક અને અધિકાર માટે સંસદમાં ઉઠાવશે અવાજ, અમરેલીની દીકરી જેની ઠુમ્મર #JennyThummar #અમરેલી_માંગે_પરિવર્તન #amreli #LokSabhaElection2024 @INCGujarat @MahilaCongress @GujaratPMC @shaktisinhgohil
Tweet media one
5
29
242
@JennyThummar
Jenny Thummar
5 months
7 તારીખે મતદાન કરવા જજો, જંગી બહુમતીથી મને નહિ પરંતુ અમરેલી ને જીતાડજો, એવી ખૂબ હૃદયપૂર્વકની અભ્યર્થના કરું છું. - જેની ઠુમ્મર . . . #jennythummer #JennyThummerForAmreli #VoteForJennyThummer #AmreliWithJennyThummer #JennyThummer2024 #CongressForAmreli
4
43
239
@JennyThummar
Jenny Thummar
4 years
દેશનો વિકાસ ત્યારે જ શક્ય છે જ્યારે યુવાનોને પ્રોત્સાહન મળે, યુવાનો ને આગળ લાવવામાં આવે, યુવાનો ને તક મળે, જ્યારે અત્યારે તો યુવાનોએ પોતાના હક્ક માટે આંદોલનો કરવા પડી રહ્યા, @BJP4Gujarat સરકાર તત્કાલ નિર્ણય લે. #LRD_MALE
18
165
231
@JennyThummar
Jenny Thummar
4 years
માત્ર વાયદાઓથી કંટાળી ફરી #LRDMALE સરકાર સામે ગાંધીનગરમાં પોતાના હક્કની લડાઈ લડી રહ્યા છે, જો સરકાર ઝડપથી યોગ્ય નિર્ણય નહિ લે તો આવનારી ચૂંટણીઓમાં @BJP4Gujarat સરકારે ખરાબ પરીણામ ભોગવવું પડશે #LRD_MALE_33_67 @Nitinbhai_Patel @CMOGuj @PradipsinhGuj @INCGujarat
1
239
226
@JennyThummar
Jenny Thummar
4 years
कृषि मूलम‌् जगत सर्वम‌् कृण्वन्तो राष्ट्र कृषि संपन्नम् कृषि मूला ऋद्री कृषिमित‌् कृषस्व #कृषि_निजीकरण_रोको #boycott private education in Agriculture @vijayrupanibjp @PRupala @nstomar @icarindia @rcfalduofficial @PRupala @narendramodi
8
235
227
@JennyThummar
Jenny Thummar
5 months
સાવરકુંડલાના લોકો માટે અમરેલી લોકસભા ઇન્ડિયા ગઠબંધન (કોંગ્રેસ) ના ઉમેદવાર જેની ઠુમ્મર નો સંદેશ, સાવરકુંડલા ના પડતર પ્રશ્નનું નિરાકારણની લાવી આપવાની આપી ખાતરી.. #jennythummer #savarkundala #JennyThummerForAmreli #VoteForJennyThummer #AmreliWithJennyThummer #JennyThummer2024
0
36
223
@JennyThummar
Jenny Thummar
4 years
मैं #LRD_MALE के पक्ष में हूं, सरकार उनकी मांग को देखते हुए तत्काल निर्णय ले । #LRD_MALE #LRD_MALE_33_67 #LRD_MALE_ નું_વાવાઝોડું #LRD_MALE #आ_रही_है_एलआरडी_की_सवारी @HardikPatel_ @CMOGuj @dineshbambhania
23
314
200
@JennyThummar
Jenny Thummar
4 years
શરમજનક કહેવાય, દેશના યુવાધન સાથે આવો અત્યાચાર થાય, યુવાનોએ પોતાના હક્ક માટે જળત્યાગ કરવો પડે, યુવાનો પર લાઠીચાર્જ થાય, હવે યુવાનોએ અને લોકોએ જાગવું જોઈએ, દમનકારી આ સરકારને તેનો જવાબ આપવો જોઈએ. #LRD_MALE #LRD_MALE_33_67 @CMOGuj @INCGujarat
Tweet media one
2
209
205
@JennyThummar
Jenny Thummar
4 years
@INCGujarat હંમેશા યુવાનો ના ભવિષ્ય વિશે વીચાર્યુ છે તથા યુવાનોના ભવિષ્ય માટે ચીંતીત છે, માન. શ્રી @paresh_dhanani જી દ્વારા વિધાનસભામાં પણ આ અંગે સવાલો રજુ કરી સરકારનું ધ્યાન દોર્યુ છે અન્ય ધારાસભશ્રીઓ પણ યુવાનોને ન્યાય અપાવવા અવાજ ઉઠાવશે. #LRD_MALE_33_67 #JUSTICE_LRD_MALE
44
200
193
@JennyThummar
Jenny Thummar
6 months
4
16
201
@JennyThummar
Jenny Thummar
5 months
નવી દિશા, નવો અધ્યાય, નવો બદલાવ, નવી વિકાસ ગાથા લખવા તૈયાર છે આપણું અમરેલી...!! . . #jennythummer #JennyThummerForAmreli #VoteForJennyThummer #AmreliWithJennyThummer #JennyThummer2024 #CongressForAmreli #VoteCongress2024 #AmreliVotesCongress #JennyThummerLeadership
1
40
207
@JennyThummar
Jenny Thummar
2 years
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પરીવર્તન સંકલ્પ યાત્રા સૌરાષ્ટ્ર -2 નું સાવરકુંડલા ખાતે ભવ્ય સ્વાગત અને બાઈક રેલી બાદ જાહેર સભાને સંબોધન #ParivartanSankalpYatra #MahilaCongress #GujaratElections2022 #Gujarat #savarkundla #saurashtra
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
28
199
@JennyThummar
Jenny Thummar
7 months
અમદાવાદ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે @GujaratPMC ની મહિલા કાર્યકર્તા દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું, આ તકે આપ સૌનો ખુબ ખુબ આભાર .. #JennyThummar @INCGujarat @LambaAlka @MahilaCongress @GenibenThakor
2
20
196
@JennyThummar
Jenny Thummar
4 years
ભાજપ સરકાર યુવાનોની અવગણના કરવાનું બંધ કરી તેમની વાત સાંભળે, યોગ્ય પગલાં ભરી ઝડપથી ઉકેલ લાવે #LRD_MALE_ નું_વાવાઝોડું
14
216
191
@JennyThummar
Jenny Thummar
6 months
અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ પદે શ્રી સંદીપભાઈ ધાનાણીની નિમણૂક થવા બદલ ખૂબ ખૂબ શુભકામના સહ અભિનંદન. #Congratulations #amreli #JennyThummar @Sandeepdhanani1 @paresh_dhanani
Tweet media one
5
18
198
@JennyThummar
Jenny Thummar
7 months
અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમરેલી શહેર તેમજ અમરેલી તાલુકા ના કોંગ્રેસ તેમજ આમ આદમી પર્ટીના ના આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે જન સંવાદ કરી અમરેલીના છેવાડા સુધીના ગામોના વિકાસને વેગ આપવા આ વખતે અમરેલીમાં પરિવર્તન લાવવાની હુંકાર ભરી.. #અમરેલી_માંગે_બદલાવ #JennyThummar
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
5
20
192
@JennyThummar
Jenny Thummar
4 years
कई दिनो से अपने अधिकारो को लेके सरकार के सामने आंदोलन चला रहे #lrdmale ઉમેદવારો उम्मीदवारने आज फीर मजबुती से सरकार के सामने अपनी मांग रखी है । अगर सरकार ईनको नजर अंदाज करेगी तो आने वाले चुनावमे ईसका खराब नतीजा भुगटना पहेगा #LRD_MALE_ નું_વાવાઝોડું @dineshbambhania @YAJadeja @IYC
28
268
176
@JennyThummar
Jenny Thummar
4 years
" सोने की चिड़िया कहलाने वाला मेरा देश , आज बेरोजगारों की चिड़िया बन गया हैं ".... #RozgarDo #LRD_MALE_33_67 @PMOIndia @vijayrupanibjp @paresh_dhanani @AmitChavdaINC @AmitShah @BJP4Gujarat @IYCGujarat
20
189
184
@JennyThummar
Jenny Thummar
4 years
कृषि का निजीकरण करने की क्या आवश्यकता है ? किसी रिश्तेदार को फायदा पहुंचाने के लिए ? #कृषि_निजीकरण_रोको #StopPrivatizationOfAgriculturalEducation @rcfalduofficial @Nitinbhai_Patel
Tweet media one
17
211
186
@JennyThummar
Jenny Thummar
6 months
#અમરેલીની દીકરી જેની ઠુમ્મર અમરેલી સંસદીય મત વિસ્તારનાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ફોર્મ ભરતા પહેલાં યોજેલ આશિર્વાદ મેળાવડામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેવા આપ સૌને નમ્ર અપીલ કરું છું. તારીખ 16-04-2024, મંગળવાર સમય : સવારે 10:00 કલાકે સ્થળ : વી.કે પટેલ ફાર્મ, કુંકાવાવ રોડ,અમરેલી
0
22
190
@JennyThummar
Jenny Thummar
4 years
સમય કરતા, સત્ય સાથે ચાલીએ, વખત આવશે, સમય તમારી સાથે ચાલશે... #कृषि_निजीकरण_रोको #LRD_MALE #tet_tat_recruitment
21
185
172
@JennyThummar
Jenny Thummar
6 months
અમરેલીની ધન્યધરા જેણે આપ્યા અનેક મહાન નેતાઓ, આજે આપડે આપડા અમરેલીના ભૂતકાળને કલંકિત ના થવા દઈએ એવી અપીલ કરવા આપની વચ્ચે આવી છું.. #અમરેલી_માંગે_પરિવર્તન #જેની_ઠુમ્મર #JennyThummar #amreli #JennyThummar @INCGujarat @shaktisinhgohil @paresh_dhanani @PratapDudhatMla
1
26
179
@JennyThummar
Jenny Thummar
6 months
જાફરાબાદ તાલુકાના ના છેવાડા ના ગામ શિયાળબેટ ની વાત. #અમરેલી_માંગે_પરિવર્તન #જેની_ઠુમ્મર #JennyThummar #amreli #jennythummer #JennyThummerForAmreli #VoteForJennyThummer #અમરેલી_માંગે_પરિવર્તન #AmreliWithJennyThummer
1
22
180
@JennyThummar
Jenny Thummar
10 months
भारतीय राष्ट्रीय कांग्रेस के स्थापना दिवस पर लोकतंत्र व संविधान की रक्षा के लिए मेरा थोड़ा सा योगदान।
Tweet media one
4
20
179
@JennyThummar
Jenny Thummar
4 years
TET, TAT આપેલ હજારો યુવકો ભરતીની રાહ જોઈ રહ્યા છે, તેમની પાત્રતાના ૫ વર્ષ પૂર્ણ થવા આવ્યા તો પણ ભરતી કેમ નહી ? @CMOGuj @imBhupendrasinh @BJP4Gujarat #RozgarDo
7
97
165
@JennyThummar
Jenny Thummar
6 months
અમરેલી લોકસભા કૉંગ્રેસ પક્ષનાં ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભર્યું અને જંગી જન આશીર્વાદ જાહેર સભાને સંબોધી.. આ અવસરે મારા કૉંગ્રેસ ના આગેવાનો તથા કાર્યકરો મારી સાથે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા તે બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું. #jenithummar #amreli #amreliloksbha #loksabhaelection
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
1
28
176
@JennyThummar
Jenny Thummar
1 year
Thank you BJP MLA Mr. @HardikPatel_ you are a true leader in BJP you understand the real difference between @INCIndia and @BJP4India @BJP4Gujarat ..
5
42
171
@JennyThummar
Jenny Thummar
4 years
"ગુજરાત લોક રક્ષક" #LRD ભરતી ૨૦૧૮/૧૯ મા પુરૂષ ઉમેદવાર સાથે થયેલ અન્યાય નું નિરાકરણ લાવી તત્કાળ અસરથી નિમણુક આપવામાં આવે.- @IYCGujarat #ચુટંણી__પહેલા #LRD_MALE #LRDMALE_33_67
1
160
171
@JennyThummar
Jenny Thummar
4 years
जानती हूँ कि मै अकेली देश को नही जगा सकती लेकिन पानी मे #पत्थर फेंक कर हलचल तो मचा सकती हूँ । निजीकरण का विरोध करो । #कृषि_निजीकरण_रोको #निजीकरण_बंद_करो @CMOGuj @narendramodi @PMOIndia
10
197
175
@JennyThummar
Jenny Thummar
7 months
અમરેલી લોકસભાના ગારીયાધાર અને જેસર તાલુકા ખાતે કાર્યકર્તા અને આગેવાનો સાથે #જન_સંવાદ #અમરેલી_માંગે_બદલાવ #જેની_ઠુંમ્મર #JennyThummar @INCGujarat @GujaratPMC @MahilaCongress
2
25
168
@JennyThummar
Jenny Thummar
5 months
ટંકારાના પૂર્વ ધારાસભ્યશ્રી લલીતભાઈ કગથરાના પુત્ર વિશાલ કગથરાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ સભા તેમજ તેમની પ્રતિમા અનાવરણ પ્રસંગમાં હાજરી આપી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
17
167
@JennyThummar
Jenny Thummar
6 months
- કોંગ્રેસ પાર્ટીનું ગેરંટી કાર્ડ - કોંગ્રેસ કાર્યકર્તાઓ દરેક મતદારના ઘરે જઈને ગેરંટી કાર્ડની માહિતી પહોંચાડો... #GharGharGuarantee #JennyThummar #amreli @kharge @INCGujarat @GujaratPMC @MahilaCongress @shaktisinhgohil @MukulWasnik
Tweet media one
0
24
163
@JennyThummar
Jenny Thummar
4 years
तुम रोक ना पाओगे ऐसा तूफान आएगा, देश का बेरोजगार युवा तुम्हारी सत्ता उड़ा ले जाएगा । #LRD_MALE_33_67 #17 सितम्बर_राष्ट्रीय_बेरोजगार_दिवस @BJP4Gujarat @LambaAlka @Mahipalsinh_INC @vbwalia @HardikPatel_ @GulabsinhRajput
9
171
157
@JennyThummar
Jenny Thummar
4 years
चलो दोस्तो आज सब साथ मीलके #LRD_MALE उम्मीदवारों के लिए लड़ते हैं । अधिकारों की लडाई । ज्यादा से ज्यादा रीट्वीट करे और कमेन्ट मे लीखे #LRD_MALE_ નું_વાવાઝોડું #आ_रही_है_एलआरडी_की_सवारी #Mann_Ki_Nahi_Students_Ki_Baat @narendramodi @CMOGuj @PradipsinhGuj
35
211
149
@JennyThummar
Jenny Thummar
7 months
આજ રોજ બાબરા સ્થિત મેલડી માં ના મંદિરે દર્શન કરી સમગ્ર વિસ્તાર ની સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. 🙏
8
13
163
@JennyThummar
Jenny Thummar
7 months
અમરેલી લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી જેનીબેન ઠુંમરનો તાલુકા પંચાયત સીટ વાઇઝ પ્રવાસ કાર્યક્રમ તારીખ: 3/4/2024 વાર: બુધવાર તાલુકો: કુંકાવાવ વડિયા
Tweet media one
3
15
160
@JennyThummar
Jenny Thummar
4 years
હું #TET_TAT પાસ યુવાનોની સાથે છું, હું ખાનગીકરણ થતુ અટકાવવા માટે લડત લડતા યુવાનો સાથે છું. હા #TET_TAT_ ભરતી_ટપાલ_અભિયાન #TET_TAT_Recruitment #कृषि_निजीकरण_रोको ની માંગણીને મારુ સમર્થન છે. @BJP4Gujarat @CMOGuj @paresh_dhanani @imBhupendrasinh @rcfalduofficial @Jenny_IYC
5
150
151
@JennyThummar
Jenny Thummar
4 months
રાજકોટમાં સરકારના ભ્રષ્ટાચારને કારણે સર્જાયેલા અગ્નિકાંડના મૃતકોના પરિવારજનોને ન્યાય મળે, નેતા હોય કે મોટા અધિકારી હોય તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે પીડિત પરિવારજનો, સ્થાનિક નાગરિકો અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીનો ઘેરાવ-વિરોધ કાર્યક્રમ
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
21
161
@JennyThummar
Jenny Thummar
1 year
Happy Birthday MLA Vansada, Chairman ST department Gujarat Congress @AnantPatel1Mla ji..Stay Blessed.
Tweet media one
12
7
158
@JennyThummar
Jenny Thummar
2 years
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી @jagdishthakormp ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભગવાન જગન્નાથ આપને અપાર સફળતા અને દીર્ઘાયુષ્ય પ્રદાન કરે એવી પ્રાર્થના. #jagdishthakor
Tweet media one
8
12
153
@JennyThummar
Jenny Thummar
4 years
#LRD_MALE_ નું_વાવાઝોડું જો ગુજરાતમાં ફરી વળશે તો વિકાસની સાથે સાથે સરકાર પણ ખાડામાં જઈ શકે છે. #વિકાસ_ખાડા_માં_ગયો @BJP4Gujarat @IYCGujarat @INCGujarat @CMOGuj
16
165
149
@JennyThummar
Jenny Thummar
6 months
સહિયારો પ્રયાસ... સહિયારી જવાબદારી... અમરેલીનો સર્વ સમાજ અમરેલીની દિકરીને સંગે...! #કોંગ્રેસ પક્ષના કર્મઠ કાર્યકર્તાઓ,માતૃશક્તિ,યુવાનોના આશીર્વાદથી આજે અમરેલી ની અવિરત સેવાના સંકલ્પ સાથે અમરેલી લોકસભાના ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભર્યું. #JennyThummar #amreli #amreliloksbha
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
21
158
@JennyThummar
Jenny Thummar
6 months
રામનવમીના પવિત્ર દિવસે ભગવાન શ્રી રામ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી સર્વેની સુખાકારી માટે પ્રાર્થના કરી. #ramnavami2024 #ramnavmi #JennyThummar #amreli
2
10
151
@JennyThummar
Jenny Thummar
2 years
|| जिवेत शरद: शतम् || @INCGujarat ના પૂર્વ અધ્યક્ષ, જનમિત્ર, આંકલાવ ના ધારાસભ્ય શ્રી @AmitChavdaINC જી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ.
Tweet media one
9
16
150
@JennyThummar
Jenny Thummar
4 years
ગુજરાત માં આસાવર્કર, હેલ્થના કર્મચારી, #LRD_MALE સહિત અનેક કર્મચારીઓ સરકારની નિતિઓથી નારાજ છે. આંદોલન કરી રહ્યા છે તો #અલ્યા_હવે_તો_સુધરો @BJP4Gujarat
2
125
147
@JennyThummar
Jenny Thummar
6 months
#અમરેલી લોકસભાના ઈન્ડિયા ગઠબંધન દ્વારા અમરેલી ખાતે મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ભગવાન શ્રી સત્યનારાયણ દેવ ની પૂજા કર્યા બાદ શુભ ઉદઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે જિલ્લા ના તમામ કોંગ્રેસ અને આપ આદમી પાર્ટી ના અગ્રણીઓ કાર્યકરો અને તમામ હોદ્દેદાર શ્રી ઓ હાજર રહ્યા એ બદલ આભાર
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
23
155
@JennyThummar
Jenny Thummar
4 years
मान. विजय रुपानी जी अब बेरोजगार युवाओने ठान लीया है । अपने अधिकारो की लडाई लडके ही रहेंगे । ओर ईस सरकार को जगा कर (भगा कर) रहेगे । #आ_रही_है_एलआरडी_की_सवारी #आ_रही_है_बेरोजगारो_की_सवारी @dineshbambhania @YAJadeja @HansrajMeena @AmitChavdaINC @CMOGuj @HardikPatel_ @PMOIndia
7
195
144
@JennyThummar
Jenny Thummar
4 years
#LRD_MALE ના ઉમેદવારો ઘણા સમયથી પોતાનો હક માંગી રહ્યા છે. પણ @vijayrupanibjp સરકાર પોતાનું કર્તવ્ય ભુલી હોય તેવુ જણાઈ રહ્યુ છે. #LRD_MALE_ નું_વાવાઝોડું
6
194
147
@JennyThummar
Jenny Thummar
1 year
એલ.આર.ડી ભરતી ૨૦૧૮-૧૯ સંદર્ભે સંયુક્ત પત્રકાર પરિષદ.. એલ.આર.ડી ભરતી ૨૦૧૮-૧૯ના પાસ થયેલ સફળ ઉમેદવારોના પ્રતિનિધિ મંડળે ગુજરાત કોંગ્રેસને પોતાની ન્યાયીક રજુઆત કરી.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
71
149
@JennyThummar
Jenny Thummar
6 months
અમરેલી લોકસભા ઇન્ડિયા ગઠબંધન (કોંગ્રેસ) પક્ષના ઉમેદવાર જેની ઠુમ્મર ની રાજુલા ખાતે જંગી જાહેર કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહેવાના હોવાથી આપ સૌ લોકો અને કાર્યકર્તાઓ એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવું .. #jennythummer #JennyThummer2024 #JennyThummerForAmreli
0
12
146
@JennyThummar
Jenny Thummar
6 months
#અમરેલી લોકસભા સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ થતી મહુવા વિસ્તારની જનતા માટે અમરેલી ઇન્ડિયા ગઠબંધન (કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર નો જાણવા જોગ સંદેશ .... #jennythummer #JennyThummerForAmreli #VoteForJennyThummer #અમરેલી_માંગે_પરિવર્તન #AmreliWithJennyThummer
4
21
144
@JennyThummar
Jenny Thummar
6 months
#ધારી તાલુકાના મીઠાપુર -, ગોપાલગ્રામ અને ભાડેર ગામના લોકો, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ સાથે "જનસંપર્ક કાર્યક્રમ". નવી દિશા અને નવો ઉમંગ આ વખતે પરિવર્તન નક્કી છે. #અમરેલી_માંગે_પરિવર્તન #જેની_ઠુમ્મર #JennyThummar #amreli #ધારી
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
2
18
149
@JennyThummar
Jenny Thummar
6 months
અમરેલી લોકસભામાં પ્રજાનો આવકાર, કોંગ્રેસનો પ્રચાર તેમજ આગેવાનો ને કાર્યકરૌ ના ઉત્સાહ જોઇને, દુનિયાની ચોથી જાગીરી ગણાતી મીડીયા જગત એ પોતાની ચેનલમાં પ્રસારણ બતાવ્યુ.. #JennyThummar #AmreliWithJennyThummer #LokSabhaElection2024
1
12
141
@JennyThummar
Jenny Thummar
6 months
"નાના મોટા સૌનો લોકોનો એક જ હુંકાર, અમરેલીની દિકરીને જ આપણી સાંસદ બનાવીએ..! #ગારીયાધાર તાલુકાના મોટા ચારોડીયા, વિરડી અને વેળાવદર ગામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ અને ગામના નાગરિકો સાથે "#જનસંપર્ક_કાર્યક્રમ". #JennyThummar #amreli
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
21
147
@JennyThummar
Jenny Thummar
6 months
અમરેલીમાં ખુશહાલી લાવીએ. જેની ઠુમ્મર ને મત આપી વિજયી બનાવીએ. #elections #loksabha #loksabha2024 #loksabhaelection2024 #amreli
1
14
143
@JennyThummar
Jenny Thummar
5 months
બાબરા તાલુકાના સુખપુર ખાતે બારૈયા પરિવારના આમંત્રણથી વડિયાવાળા માતાજીના માંડવા પ્રસંગે હાજરી આપી માતાજીના આશીર્વાદ લીધાં.
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
4
11
145
@JennyThummar
Jenny Thummar
5 months
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા તમામ વિદ્યાર્થીમિત્રોને ખુબ ખુબ શુભકામનાઓ... #Gujarat #boardresults #12thboardresults #boardexamresults #JennyThummar #amreli
Tweet media one
1
8
143
@JennyThummar
Jenny Thummar
7 months
અમરેલી લોકસભાના ઉમેદવાર ના રૂપમાં પ્રચાર નો શુભારંભ કરતા પેહલા દેવોના દેવ મહાદેવ ના દેવસ્થાન નાગ્નેશ્વર મહાદેવના મંદિરમાં પર શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા. #elections #loksabhaelection2024 #amreligujrat #vote4jennythummer #gujratcongress #incgujrat #incdelhi
2
13
136
@JennyThummar
Jenny Thummar
6 months
મહુવા તાલુકા ખાતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના વરિષ્ઠ આગેવાનો, કાર્યકર્તાઓ અને ગામના નાગરિકો સાથે "જનસંપર્ક કાર્યક્રમ". #અમરેલી_માંગે_પરિવર્તન #જેની_ઠુમ્મર #JennyThummar #amreli #bhavnagar #mahuva
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
3
12
137
@JennyThummar
Jenny Thummar
4 years
बहुत हुई जुमलों की बौछार, देश का युवा मांगे अब रोज़गार ! #मोदीजी_जॉब_दो #LRD_MALE #tet_tat_recruitment
9
167
132
@JennyThummar
Jenny Thummar
6 months
#અમરેલી લોકસભા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર શ્રી જેની ઠુંમરનો તાલુકા પંચાયત સીટ વાઇઝ પ્રવાસ કાર્યક્રમ તારીખ : ૧૧/૪/૨૦૨૪ વાર : ગુરુવાર તાલુકો : ગારીયાધાર #અમરેલી_માંગે_પરિવર્તન #જેની_ઠુમ્મર #JennyThummar #Rajula @INCGujarat @GujaratPMC @PratapDudhatMla @paresh_dhanani
Tweet media one
5
17
134
@JennyThummar
Jenny Thummar
6 months
જય જવાન... જય કિશાન... અમરેલીનાં ખેડૂતોનાં હક્ક અને અધિકારની લડતમાં સહભાગી થઇ તેમને ન્યાય અપાવવાની નેમ સાથે ટ્રેકટર ચલાવી રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીમાં પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું. જે દરમ્યાન ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર આગેવાનો ઉપસ્થિત રહ્યા... #farmer #farmernyay
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
14
140
@JennyThummar
Jenny Thummar
1 year
ગુજરાત કોંગ્રેસનાં નવનિયુક્ત પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબનાં પદગ્રહણ સમારોહનાં ઉપલક્ષ્યમાં ગાંધી આશ્રમથી રાજીવ ગાંધી ભવન, જીપીસીસી પાલડી સુધીની પદયાત્રા. #Gujarat_With_Shaktisinh
Tweet media one
Tweet media two
Tweet media three
Tweet media four
0
15
136